૩૧૨
હવે સમસ્ત કર્મના પ્રલયના હેતુભૂત શુદ્ધોપયોગનો અધિકાર કહેવામાં આવે છે.
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.
અન્વયાર્થઃ — [व्यवहारनयेन] વ્યવહારનયથી [केवली भगवान्] કેવળી ભગવાન
[सर्वं] બધું [जानाति पश्यति] જાણે છે અને દેખે છે; [नियमेन] નિશ્ચયથી [केवलज्ञानी]
કેવળજ્ઞાની [आत्मानम्] આત્માને (પોતાને) [जानाति पश्यति] જાણે છે અને દેખે છે.
ટીકાઃ — અહીં, જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશકપણું કથંચિત્ કહ્યું છે.
‘पराश्रितो व्यवहारः (વ્યવહાર પરાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,
— ૧૨ —
શુદ્ધોપયોગ અધિકાર
अथ सकलकर्मप्रलयहेतुभूतशुद्धोपयोगाधिकार उच्यते ।
जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं ।
केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।।१५9।।
जानाति पश्यति सर्वं व्यवहारनयेन केवली भगवान् ।
केवलज्ञानी जानाति पश्यति नियमेन आत्मानम् ।।१५9।।
अत्र ज्ञानिनः स्वपरस्वरूपप्रकाशकत्वं कथंचिदुक्त म् ।
आत्मगुणघातकघातिकर्मप्रध्वंसनेनासादितसकलविमलकेवलज्ञानकेवलदर्शनाभ्यां व्यवहार-