કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૩
ગોત્રરૂપ કર્મપુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ (વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે. ૧૫૩.
આ રીતે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
વળી મોક્ષમાર્ગના અવયવરૂપ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનના વિષયભૂત નવ
પદાર્થનું વ્યાખ્યાન પણ સમાપ્ત થયું.
✽ ✽ ✽
હવે ૧મોક્ષમાર્ગપ્રપંચસૂચક ૨ચૂલિકા છે.
આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ્ન દર્શન જ્ઞાન છે;
દ્રગ્જ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪.
અન્વયાર્થઃ — [ जीवस्वभावं ] જીવનો સ્વભાવ [ ज्ञानम् ] જ્ઞાન અને [ अप्रतिहत-
तद्भवत्यागसमये वेदनीयायुर्नामगोत्ररूपाणां जीवेन सहात्यन्तविश्लेषः कर्मपुद्गलानां
द्रव्यमोक्षः ।।१५३।।
— इति मोक्षपदार्थव्याख्यानं समाप्तम् ।
समाप्तं च मोक्षमार्गावयवरूपसम्यग्दर्शनज्ञानविषयभूतनवपदार्थव्याख्यानम् ।।
✽ ✽ ✽
अथ मोक्षमार्गप्रपञ्चसूचिका चूलिका ।
जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं ।
चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ।।१५४।।
जीवस्वभावं ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम् ।
चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम् ।।१५४।।
૧. મોક્ષમાર્ગપ્રપંચસૂચક = મોક્ષમાર્ગનો વિસ્તાર જણાવનારી; મોક્ષમાર્ગને વિસ્તારથી કહેનારી; મોક્ષમાર્ગનું
વિસ્તૃત કથન કરનારી.
૨. ચૂલિકાના અર્થ માટે ૧૪૨મા પાનાનું પદટિપ્પણ જુઓ.