PDF/HTML Page 41 of 46
single page version
બંધુઓ બાલવિભાગના સર્વે સભ્યોને નવા વર્ષની મંગલ ભેટ તરીકે દિપાવલી
પુસ્તિકા તો નાની છે પણ તેમાં જીવનચરિત્ર મહાવીર જેવા મોટા પુરુષનું છે. દીપાવલી
પર્વનો ઈતિહાસ તથા તેનો મહિમા, અને મહાવીર ભગવાનના કેટલાય ભવનું
જીવનચરિત્ર તેમાં બતાવ્યું છે. તેમાં ચિત્રો પણ હોવાથી તમને જરૂર ગમશે. તે વાંચીને
તમે પણ મહાવીર પ્રભુ જેવા થવાની ભાવના કરજો. (જે સભ્યને પુસ્તિકા ન મળી હોય
તેણે સભ્ય નંબર અને પૂરા સરનામા સાથે તા. ૧ ડીસેમ્બર સુધીમાં લખવું (આત્મધર્મ
બાલવિભાગ, સોનગઢ સૌ.)
૧૨૯ પ૬પ પ૬૬ ૩પ૭ ૭પ૮ ૭પ૯ ૭૬૦ ૭૬૧ ૮૧૨ ૧૧૭૭ ૧૧૭૬ ૧૧૭પ ૧૧૬પ
૧૧૭૩ ૧૧૬૭ ૪૯ ૨પ૩ ૨પ૨ ૩૨૦ ૧પ૭૪ ૧૧૭ ૮૦ ૧પ૭પ ૨૬૨ ૩૬૯ ૭૮૯ ૨૯૭
૩૧ ૭પ૪ ૩૭૨ ૯૮૪ ૨૧૯ ૭૪૩ ૭૪૧ ૭પપ ૭૪૦ ૮૭ ૪૪પ ૨૯૬ ૧૨પ૯ ૩પ૧
૩પ૨ પ૪૩ પ૧૩ ૪૧પ ૧૬૦૦ ૩૭૩ ૧૮પ ૧૩૦ ૭૨૦ ૨૭પ ૭૭ ૧૩૮ ૧પ૮૮ ૮પ૬
૮પ૭ ૨૭૭ ૧૩પ ૧પ૭૬ ૬૩૦ ૮૮ ૪૦ ૩૭૪ ૯
PDF/HTML Page 42 of 46
single page version
પાંડવ અને કૌરવ વચ્ચે યુદ્ધના ભણકારા વાગ્યા...બંને પોતપોતાના પક્ષમાં
એ બંને એકસાથે શ્રીકૃષ્ણ પાસે મદદ લેવા પહોંચ્યા. શ્રીકૃષ્ણ સૂતા હતા; દુર્યોધન તેમના
તથા સાધનસામાગ્રી!–તેમાં પણ હું પોતે તો હથિયાર ઉપાડવાનો નથી.–તો તમે બંને પસંદગી
અર્જુન કહે છે–મારે તો આપ કૃષ્ણ એક જ બસ છો; આપનો સાથ મળે પછી બીજી
કૃષ્ણની બુદ્ધિને પસંદ કરી; અંતે લડાઈ થઈ તેમાં દુર્યોધન હાર્યો ને અર્જુન જીત્યો.
દુર્યોધન જેવો દુર્બુદ્ધિ અજ્ઞાની તો એકલી બાહ્યસામગ્રીને માંગે છે. પાંચ ઈન્દ્રિયો તથા
છે; એટલે તે મોહને જીતી શકતો નથી પણ પરાશ્રિતભાવને લીધે હારી જાય છે.
પ્રાપ્ત કરીશ. તે સાધક સ્વાશ્રયભાવવડે મોક્ષને સાધે છે...વિજયવંત થાય છે.
PDF/HTML Page 43 of 46
single page version
મું વર્ષ બેસશે. તેને અનુલક્ષીને અહીં તેમના કેટલાક વચનામૃત
આપીએ છીએ...તે જિજ્ઞાસુઓને આત્માર્થની પ્રેરણા આપશે.
પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો.
કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખની અનુકંપા પામવી.
ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.
–એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
PDF/HTML Page 44 of 46
single page version
વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. પૂર્વનાં
અશુભકર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે
નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી?
રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
જેવું નથી.–આ અમારો નિશ્ચય છે.
થોડા વચનામૃત આપી શક્્યા છીએ. આ વચનામૃત ‘જન્મશતાબ્દિ–ગ્રંથમાળા’
ના બીજા પુષ્પમાંથી લેવામાં આવ્યાં છે.
PDF/HTML Page 45 of 46
single page version
પામ્યા યોગ જો.
આ કડી ઉપરના પ્રવચનમાં, સાથે સાથે પોતાની પણ ભાવનાને
મલાવતાં પૂ. કાનજીસ્વામી કહે છે કે–
જંગલ, પહાડ, ગૂફા આદિ જ્યાં સિંહ–વાઘ પણ એકાકી વિચરતા, હોય
એવા ક્ષેત્રમાં એકાકી અસંગતામાં વિચરવું તે મહા પવિત્ર દશાને ધન્ય
છે. ધન્ય છે તેવા શાંત એકાંત ક્ષેત્રમાં એકત્વને સાધના મુનિવરોને!
કોઈ પર્વતની ગૂફામાં અથવા ટોચ ઉપર ચડી બેહદ આનંદઘન
સ્વભાવની મસ્તીમાં લીન થઈ, જાગૃત જ્ઞાનદશાની એકાગ્રતા વડે
કેવળજ્ઞાન નિધાનને પ્રગટ કરું; એકાંત નિર્જન સ્થાનમાં નગ્ન મહાન
નિર્ગ્રંથ મુનિ થઈ સહજ સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન પ્રગટ કરું એવી
ઉત્સાહ સાધકને જ આવે છે.”
PDF/HTML Page 46 of 46
single page version
વિચારવામાં આવી છે–
વેદીપ્રતિષ્ઠા કરી, વચ્ચેના ગામો થઈને જયપુર માહ વદ દશમે
(મધુવન) માં પહોંચશે; ને દશ વર્ષે ફરીને એ શાશ્વત