PDF/HTML Page 41 of 45
single page version
કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ પોન્નૂર–મલય તીર્થંધામની યાત્રાએ ગયા હતા; આખો
દિવસ ત્યાં રહી આનંદપૂર્વક ભક્તિ–પૂજ્ન ને આત્મભાવનાઓ કરી હતી; ને
ઉપકારની શી વાત! અને એવા કુન્દકુન્દપ્રભુનું હૃદય ઓળખાવનાર કહાનગુરુનો
ઉપકાર પણ મહાન છે. પોન્નૂર (એટલે કે સુવર્ણનો પહાડ)–તેના પર ચઢવા માટેના
પગથિયા બંધાય છે ને ત્રીજા ભાગના બંધાઈ ગયા છે. શ્રી શાંતિભાઈ વિશેષમાં જણાવે
છે કે જે કોઈ મુમુક્ષુ ભાઈ અહીં યાત્રાર્થે આવવા માંગતા હોય તેમને માટે બધી
સગવડતા કરી આપશું; તે માટે નીચેના સરનામે ખબર આપવા–
* મલાડ:– (મુંબઈ) મુમુક્ષુમંડળ તરફથી સમાચાર છે કે: અહીંના મંડળ તરફથી
સુંદર જાગૃતી બતાવી. વિદ્યાર્થીઓ પણ ધર્મસંસ્કારને પુષ્ટ કરી રહ્યા છે. પાઠશાળાના
૬૦–૭૦ જેટલા બાળકો વીતરાગવિજ્ઞાનની પરીક્ષા આપશે. ગામેગામ પણ વિદ્યાર્થીઓ
માટે જૈન પાઠશાળા ચાલુ થાય તેવી ભાવના ભાવી છે–ધન્યવાદ!
(ર) સ્વરૂપ–લક્ષ્મી પ્રાપ્ત થશે..થશે ને થશે!–એ અનેકાન્તમાર્ગનો...
(૩) મુમુક્ષુનું જીવન અડગપણે આત્મહિતના માર્ગે જ વર્તે છે,...
(૪) સમ્યગ્દર્શનની કિંમત કેટલી? ...
(પ) તન–ધનમાં નહીં સુખનું નામ, સુખ–શાંતિનું...
(૬) અહો, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયસુખ, તે તો...
(૭) અનેકાન્ત તે જીવન, એકાંત તે...
(૮) અનેકાન્ત માર્ગ વડે જગતમાં તત્ત્વજ્ઞાનનો પ્રચાર...
(૯) મોહને હણવા માટે અરિહંતદેવે ઉપદેશેલું અમોઘસાધન એટલે...
(૧૦) અહો, અનેકાન્ત પ્રકાશીને અરિહંતદેવે મહાન...
PDF/HTML Page 42 of 45
single page version
મોકલવાનું સરનામું– સંપાદક–આત્મધર્મ, સોનગઢ (૩૬૪રપ૦)
(ર) મહાવીર પ્રભુના નિર્વાણગમનના અઢી હજારમા વર્ષમાં આત્મહિત માટે આપણું
ઉપરોક્ત બેમાંથી કોઈપણ વિષય ઉપર ચાર–પાંચ પાનામાં એક નિબંધ લખીને
સંપાદકના નિર્ણયઅનુસાર શ્રેષ્ઠ નિબંધો માટે યોગ્ય ઈનામો આપવામાં આવશે. વિશેષ
ર, પ, ૮, ૧૧, ૧, ર અને ર–એ પાનામાં છે. ભાગ લેનાર સૌને ધન્યવાદ સાથે
ઈનામરૂપે “શૂરવીરસાધક” નામનું પુસ્તક મોકલી દેવામાં આવ્યું છે. એવી જ રીતે
ઉત્સાહથી આત્મધર્મ દ્વારા રજુ થતી બધી યોજનાઓમાં સૌ ભાગ લેશો.
PDF/HTML Page 43 of 45
single page version
બીજે દિવસે તો ગુરુદેવ અમદાવાદ પધારવાના હોવાથી સ્વાગતનો અને
પ્રવચનનો લાભ લેવા તેઓને ઘણી હોંશ હતી, પરંતુ તેમની તે ભાવના પૂરી
થતાં પહેલાંં તો તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
હરગોવિંદદાસ દેવચંદ મોદીના બહેન, ઉ. વ. ૮૭ લગભગ) તા. ર૧–૧૧–૭૩ ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમની અંતિમ સ્થિતિ ખૂબ વૈરાગ્યપ્રેરક હતી.
લગભગ ૬૦ વર્ષથી તેઓ ગુરુદેવના પરિચયમાં હતા; ને ગુરુદેવ સોનગઢ રહ્યા
ત્યારથી વિશેષ ભક્તિપૂર્વક તેઓ લાભ લેતા, કેમકે તે વખતે સોનગઢમાં એક
હીરાભાઈ ભગત અને બીજા હરગોવિંદભાઈ–એ સિવાય બીજા કોઈ મુમુક્ષુના
ઘર ન હતા. ગુરુદેવ સોનગઢમાં રહ્યા અને પોતાને ગુરુસેવાનો લાભ મળ્યો તેને
તેઓ પોતાનું મહાભાગ્ય સમજતા હતા.
રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
PDF/HTML Page 44 of 45
single page version
મુશ્કેલી અનુભવી રહ્યા છે ને લવાજમ વધારી રહ્યા છે ત્યારે આપણા આત્મધર્મનું
લવાજમ યથાવત જ રહ્યું છે; તેનું કારણ મુમુક્ષુઓનો ઉત્સાહભર્યો સહકાર છે.
આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવતી રકમો દ્વારા તેના ખર્ચનો ઘાટો
લગભગ પૂરો થઈ જાય છે,–એટલે જરાય ઘાટો રહેતો નથી–તે આત્મધર્મનું અને તેના
પાઠકોનું ગૌરવ છે. આપણે હજી પણ પ્રગતિના પંથે એક પગલું આગળ વધવા માગીએ
છીએ, ને તે સંબંધી યોજના તુરતમાં પ્રમુખશ્રીની સંમતિથી પ્રગટ થશે.
બ્લોક પણ કરવાનું નક્કી કર્યું છે તો જેમની ઈચ્છા હોય તેમણે રૂા. ૩૩૫૧/– એન. સી.
PDF/HTML Page 45 of 45
single page version