Page 467 of 565
PDF/HTML Page 481 of 579
single page version
તીવ્ર મૂર્ચ્છારૂપ અને વિષયોની આકાંક્ષારૂપ નીલલેશ્યા, રણભૂમિમાં મરવા ઇચ્છે અને કોઈ
સ્તુતિ કરે તો સંતોષ પામે વગેરે લક્ષણોવાળી કાપોતલેશ્યા
संतोषं करोतीत्यादिलक्षणा कापोतलेश्या च, एवं लेश्यात्रयप्रभृतिसमस्तविभावत्यागेन
देहाद्भिन्नमात्मानं भावय इति
स्वभाव लज्जा रहित हो, दया
Page 468 of 565
PDF/HTML Page 482 of 579
single page version
સત્પુરુષો દેહનું મમત્વ છોડે છે, (કારણ કે) જે દેહમાં પંચેન્દ્રિયોના વિષયોથી રહિત
શુદ્ધાત્માનુભૂતિસંપન્ન પરમ સુખ પામતા નથી તે દેહમાં સત્પુરુષો શા માટે નિવાસ કરે?
શુદ્ધાત્મસુખમાં સંતોષ છોડીને તે દેહમાં શા માટે રતિ કરે? ૧૫૩.
भावार्थः
क्योंकि [यत्र ] जिस देहमें [परमसुखं ] उत्तम सुख [न प्राप्नुवंति ] नहीं पाते, [तत्र ] उसमें
[संतः ] सत्पुरुष [किं वसंति ] कैसे रह सकते हैं ?
हैं, और शुद्धात्मस्वरूपका सेवन करते हैं, निजस्वरूपमें ठहरकर देहादि पदार्थोंमें प्रीति
छोड़ देते हैं
नहीं मिल सकता
Page 469 of 565
PDF/HTML Page 483 of 579
single page version
सुहु वढ चिंतंताहं इन्द्रियाधीनं परसुखं चिन्तयतां वत्स मित्र हियइ ण फि ट्टइ सोसु
हृदये न नश्यति शोषोऽन्तर्दाह इति
सुखको [चिंतयतां ] चिन्तवन करनेवालोंके [हृदये ] चित्तका [शोषः ] दाह [न नश्यति ] नहीं
मिटता
Page 470 of 565
PDF/HTML Page 484 of 579
single page version
થશે.) એ પ્રમાણે ગાથાથી કહેલ લક્ષણવાળા અધ્યાત્મસુખમાં સ્થિત થઈને ભાવના (આત્મભાવના)
કરવી, એવું તાત્પર્ય છે. વળી કહ્યું પણ છે કે
કામભોગોથી તૃપ્ત થઈ શકતો નથી).
છે. ૧૫૪.
भोगोंसे तृप्त नहीं होता
Page 471 of 565
PDF/HTML Page 485 of 579
single page version
દેહમાં, રાગાદિ ન કર.
शुद्धात्मज्ञानं स्वभावं ज्ञात्वा जोइयहु भो योगिन् परहं म बंधउ राउ परस्मिन् शुद्धात्मनो
विलक्षणे देहे रागादिकं मा कुरु तस्मात्
केवलज्ञानस्वभाव है, [इदं ज्ञात्वा ] ऐसा जानकर [योगिन् ] हे योगी, [परस्मिन् ] परवस्तुसे
[रागम् ] प्रीति [मा बधान ] मत बाँध
Page 472 of 565
PDF/HTML Page 486 of 579
single page version
વિષયકષાયરૂપ મહાવાત વડે જે ભવ્યવર પુંડરિકનું મનરૂપી પ્રચુર જળ ક્ષોભ પામતું નથી, તેનું
અનાદિકાળરૂપ મહાપાતાળમાં પડેલું આત્મરૂપી રત્નવિશેષ રાગાદિ મળના ત્યાગ વડે શીઘ્ર
નિર્મળ થાય છે. હે વત્સ! માત્ર નિર્મળ થાય છે એટલું જ નહિ પણ, શુદ્ધાત્માને પરમ
કહેવામાં આવે છે તે પરમની કળા-અનુભૂતિ તે પરમ કળા, તે પરમકળારૂપી દ્રષ્ટિ વડે જ જે
णवि डहुलिज्जइ नैव क्षुभ्यति जासु यस्य भव्यवरपुण्डरीकस्य अप्पा णिम्मलु होइ लहु
आत्मा रत्नविशेषोऽनादिकालरूपमहापाताले पतितः सन् रागादिमलपरिहारेण लघु शीघ्रं
निर्मलो भवति
जीवकी [आत्मा ] आत्मा [वत्स ] हे बच्चे, [निर्मलो भवति ] निर्मल होती है, और [लघु ]
शीघ्र ही [प्रत्यक्षोऽपि ] प्रत्यक्ष हो जाती है
छोड़नेसे शीघ्र ही निर्मल हो जाता है, हे बच्चे, आत्मा उन भव्य जीवोंका निर्मल होता है, और
प्रत्यक्ष उनको आत्माका दर्शन होता है
Page 473 of 565
PDF/HTML Page 487 of 579
single page version
सकता
[यस्य ] जिसकी [ईदृशी ] ऐसी [शक्तिः ] शक्ति [न ] नहीं है, [सः ] वह [योगेन ] योगसे
[किं करोति ] क्या कर सकता है ?
Page 474 of 565
PDF/HTML Page 488 of 579
single page version
वत्स योगेन किं करोति
समाधिरूप शस्त्रसे शीघ्र ही मारकर आत्माको परमात्मासे नहीं मिलाया, वह योगी योगसे क्या
कर सकता है ? कुछ भी नहीं कर सकता
मनोरथरूप विकल्प
ध्यान लगाते हैं, [वत्स ] हे वत्स, वे अज्ञानी हैं, [तेषां अज्ञान विजृंभितानां ] उन शुद्धात्माके
ज्ञानसे विमुख, कुमति, कुश्रुत, कुअवधिरूप अज्ञानसे परिणत हुए जीवोंको [केवलज्ञानम्
સ્વભાવ છે એવા પરમાત્મામાં નથી જોડ્યો તે પુરુષ
Page 475 of 565
PDF/HTML Page 489 of 579
single page version
ध्यायन्ति
जिनप्रतिमाक्षरादिकं ध्येयं भवतीति तथापि निश्चयध्यानकाले स्वशुद्धात्मैव ध्येय इति
भावार्थः
ध्यावने योग्य हैं, तो भी निश्चय ध्यानके समय शुद्ध आत्मा ही ध्यावने योग्य है, अन्य
नहीं
ધ્યાન કરવા યોગ્ય છે તોપણ નિશ્ચયધ્યાનના કાળે સ્વશુદ્ધાત્મા જ ધ્યાવવા યોગ્ય છે એવો ભાવાર્થ
છે. ૧૫૮.
Page 476 of 565
PDF/HTML Page 490 of 579
single page version
निजशुद्धात्मस्वरूपं झायंताहं वीतरागत्रिगुप्तिसमाधिबलेन ध्यायतां बलि बलि जोइयडाहं
श्रीयोगीन्द्रदेवाः स्वकीयाभ्यन्तरगुणानुरागं प्रकटयन्ति, बलिं क्रियेऽहमिति परमयोगिनां प्रशंसां
कुर्वन्ति
जिन योगियोंके [परेण सह ] अन्य पदार्थोंके साथ [समरसीभावं ] समरसीभाव है, और
[पुण्यम् पापं अपि न ] जिनके पुण्य और पाप दोनों ही उपादेय नहीं हैं
अन्तरंगका धर्मानुराग प्रगट करते हैं, और परम योगीश्वरोंके परम स्वसंवेदनज्ञान सहित महा
समरसीभाव है
નિજશુદ્ધાત્મ સ્વરૂપનું વીતરાગ ત્રણ ગુપ્તિથી યુક્ત સમાધિના બળથી ધ્યાન કરનારાઓ પ્રત્યે
શ્રી યોગીન્દ્રદેવ પોતાનો અભ્યંતર (અંતરનો) ગુણાનુરાગ પ્રગટ કરે છે. તે પરમ યોગીઓ
પર હું શ્રી યોગીન્દ્રદેવ
Page 477 of 565
PDF/HTML Page 491 of 579
single page version
हृदयमें स्थापन करता है, और [यः ] जो [वसितान् ] पहलेके बसे हुए मिथ्यात्वादि परिणाम
हैं, उनको [शून्यान् ] ऊ जड़ करता है, उनको निकाल देता है, [तस्य योगिनः ] उस योगीकी
[अहं ] मैं [बलिं ] पूजा [कुर्वे ] करता हूँ, [यस्य ] जिसके [न पापं न पुण्यम् ] न तो पाप
है और न पुण्य है
એક સ્વભાવ છે. એવા પરમાત્માથી વિલક્ષણ પુણ્ય-પાપ બન્ને નથી. ૧૫૯.
Page 478 of 565
PDF/HTML Page 492 of 579
single page version
सुण्णु निश्चयनयेन शुद्धचैतन्यनिश्चयप्राणस्य हिंसकत्वान्मिथ्यात्वविकल्पजालमेव निश्चयहिंसा
तत्प्रभृति-समस्तविभावपरिणामान् स्वसंवेदनज्ञानलाभात्पूर्वं वसितानिदानीं शून्यान् करोतीति बलि
किज्जउं तसु जोइयहिं बलिर्मस्तकस्योपरितनभागेनावतारणं क्रियेऽहमिति तस्य योगिनः
करता है
है, ऐसे परमयोगीकी मैं बलिहारी हूँ, अर्थात् उसके मस्तक पर मैं अपनेको वारता हूँ
નિશ્ચયહિંસા છે, તે હિંસાથી માંડીને પૂર્વે વસેલા સમસ્ત વિભાવપરિણામોને સ્વસંવેદનરૂપ જ્ઞાનની
પ્રાપ્તિથી અત્યારે શૂન્ય (ઉજ્જડ) કરે છે, તે યોગીને હું વારી જાઉં છું અર્થાત્ હું માથું નમાવીને
નમસ્કાર કરું છું, એ રીતે શ્રી યોગીન્દ્રદેવ ગુણોની પ્રશંસા કરે છે કે જે યોગીને વીતરાગ શુદ્ધ
આત્મતત્ત્વથી વિપરીત પુણ્ય અને પાપ બન્ને નથી. ૧૬૦.
પરમોપદેશનું પાંચ સૂત્રો દ્વારા ફરીને પણ વર્ણન કરે છેઃ
Page 479 of 565
PDF/HTML Page 493 of 579
single page version
गच्छति सो सामिय उवएसु कहि हे स्वामिन् तदुपदेशं कथयति प्रभाकरभट्टः श्रीयोगीन्द्रदेवान्
पृच्छति
આત્મસ્વભાવથી વિપરીત અનેક વિકલ્પની જાળરૂપ મન વિલય પામે તે ઉપદેશ હે સ્વામી! આપ
મને કહો, એમ પ્રભાકરભટ્ટ શ્રી યોગીન્દ્રદેવને પ્રશ્ન કરે છે. એવા નિર્દોષ પરમાત્મા
હવે તેનો ઉત્તરઃ
मन [अस्तमनं ] स्थिरताको [याति ] प्राप्त हो जावे, [अन्य देवेन किम् ] दूसरे देवताओंसे क्या
प्रयोजन है ?
उत्पन्न समस्त विकल्प-जालोंसे रहित जो परमात्मा पदार्थ उसमें मोह-जालका लेश भी न रहे,
और निर्विकल्प शुद्धात्म भावनासे विपरीत नाना विकल्पजालरूपी चंचल मन वह अस्त हो
जावे
Page 480 of 565
PDF/HTML Page 494 of 579
single page version
भरितावस्थे निर्विकल्पसमाधौ विलाइ पूर्वोक्त : श्वासो विलयं गच्छति नासिकाद्वारं विहाय
तालुरन्ध्रेण गच्छतीत्यर्थः
पूर्वोक्त रागादिविकल्पाधारभूतं तन्मयं वा अत्थवणहं जाइ अस्तं विनाशं गच्छति स्वस्वभावेन
સમાધિમાં વિલય પામે છે, અર્થાત્ નાસિકા દ્વાર છોડીને તાળવાના છિદ્રથી (બ્રહ્મરંધ્રના દશમ
દ્વારથી) નીકળે છે તે બાહ્ય બોધથી શૂન્ય નિર્વિકલ્પ સમાધિમાં મોહના ઉદયથી ઉત્પન્ન રાગાદિ
વિકલ્પજાળ શીઘ્ર નાશ પામે છે, પૂર્વોક્ત રાગાદિ વિકલ્પોના આધારભૂત અથવા પૂર્વોક્ત રાગાદિ
વિકલ્પોમાં તન્મય એવું મન વિનાશ પામે છે
[झटिति ] शीघ्र [त्रुटयति ] नष्ट हो जाता है, [मनः ] और मन [अस्तं याति ] स्थिर हो जाता
है
तत्त्वस्वरूप परमानंदकर पूर्ण निर्विकल्पसमाधिमें स्थिर चित्त हो जाता है, तब श्वासोच्छ्वासरूप
पवन रुक जाती है, नासिकाके द्वारको छोड़कर तालुवा रंध्ररूपी दशवें द्वारमें होके निकले, तब
मोह टूटता है, उसी समय मोहके उदयकर उत्पन्न हुए रागादि विकल्प-जाल नाश हो जाते हैं,
बाह्य ज्ञानसे शून्य निर्विकल्पसमाधिमें विकल्पोंका आधरभूत जो मन वह अस्त हो जाता है,
Page 481 of 565
PDF/HTML Page 495 of 579
single page version
शेषाष्टमभागप्रमाणं छिद्रं तिष्ठति तेन क्षणमात्रं दशमद्वारेण तदनन्तरं क्षणमात्रं नासिकया
तदनन्तरं रन्ध्रेण कृत्वा निर्गच्छतीति
અણીના આઠમા ભાગ જેવડું જે છિદ્ર છે તે દશમ દ્વારથી ક્ષણવાર, ત્યાર પછી ક્ષણવાર
નાસિકાથી, ત્યાર પછી બ્રહ્મરંધ્ર દ્વારથી નીકળે છે પણ પરકલ્પિત (પાતંજલિ મતવાળાથી
કલ્પિત) વાયુધારણરૂપે શ્વાસનો નાશ ન સમજવો (શ્વાસનું રુંધન ન સમજવું). શા માટે? કારણ
કે વાયુધારણા પ્રથમ તો ઇહાપૂર્વક છે અને ઇહા મોહના કાર્યરૂપ વિકલ્પ છે. વળી, તે
(અનીહિતવૃત્તિથી નિર્વિકલ્પસમાધિના બળથી નીકળતો વાયુ) મોહનું કારણ થતો નથી, તેથી
અહીં પરકલ્પિત વાયુ ઘટતો નથી. વળી કુંભક, પૂરક, રેચક આદિ જેની સંજ્ઞા છે તે વાયુધારણા
અહીં ક્ષણવાર જ થાય છે પણ અભ્યાસના વશે ઘડી, પ્રહર, દિવસ આદિ સુધી પણ થાય છે
स्वयमेव अवाँछीक वृत्तिसे तालुवाके बालकी अनीके आठवें भाग प्रमाण अत सूक्ष्म छिद्रमें
(दशवें द्वारमें) होकर निकलती है, नासाके छेदको छोड़कर तालुरंध्रमें (छेदमें) होकर
निकलती है
वाँछाका कारण मोह है
शरीर हलका हो जाता है, परंतु मुक्ति इस वायुधारणासे नहीं होती, क्योंकि वायुधारणा शरीरका
धर्म है, आत्माका स्वभाव नहीं है
Page 482 of 565
PDF/HTML Page 496 of 579
single page version
कार्यं देहारोगत्वलघुत्वादिकं न च मुक्ति रिति
કાર્ય મુક્તિ નથી. જો વાયુધારણાનું કાર્ય મુક્તિ પણ હોય (જો વાયુધારણાથી મોક્ષ થતો હોય)
તો વાયુધારણા કરનાર અત્યારના પુરુષોનો મોક્ષ કેમ થતો નથી, એવો ભાવાર્થ છે. ૧૬૨.
चपलतासे आनंदघनमें अडोल अवस्थाको नहीं पाते, तब तक मनके वश करनेके लिए
श्रीपंचपरमेष्ठीका ध्यान स्मरण करते हैं, ओंकारादि मंत्रोंका ध्यान करते हैं और प्राणायामका
अभ्यास कर मनको रोकके चिद्रूपमें लगाते हैं, जब वह लग गया, तब मन और पवन सब स्थिर
हो जाते हैं
है, [श्वासोच्छ्वासः ] श्वासोच्छ्वास [त्रुटयति ] रुक जाता है, [अपि ] और [केवलज्ञानम् ]
केवलज्ञान [परिणमति ] उत्पन्न होता है
Page 483 of 565
PDF/HTML Page 497 of 579
single page version
नासिकया कृत्वा निर्गच्छति पुनरपि रन्ध्रेणेत्युच्छ्वासनिःश्वासलक्षणो वायुः
ज्ञानानुचरणरूपे निर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधौ येषां निवास इति
નિર્વિકલ્પ ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમસમાધિમાં જેનો નિવાસ છે તેના મોહ-મમત્વાદિ વિકલ્પજાળ
નાશ પામે છે. આલોક, પરલોકની આશાથી માંડીને વિકલ્પજાળરૂપ મન મરી જાય છે,
ઉચ્છ્વાસ-નિશ્વાસલક્ષણ વાયુ અનીહિતવૃત્તિથી નાસિકા દ્વારને છોડીને ક્ષણવાર તાલુરંધ્રમાંથી
નીકળે છે, વળી પછી નાસિકા દ્વારા નીકળે છે વળી પાછો બ્રહ્મરંધ્રથી નીકળે છે. વળી
કેવળજ્ઞાન પણ પરિણમે છે-ઉત્પન્ન થાય છે.
આકાશ ન લેવો ‘અંબર’ શબ્દનો અર્થ પરમ સમાધિ લેવો), અને ‘વાયુ’ શબ્દથી કુંભક, રેચક,
પૂરક આદિરૂપ વાયુનિરોધ ન સમજવો પણ સ્વયં અનીહિતવૃત્તિથી નિર્વિકલ્પ સમાધિના બળથી
श्वासोच्छ्वासरूप वायु रुक जाती है, श्वासोच्छ्वास अवाँछीकपनेसे नासिकाके द्वारको
छोड़कर तालुछिद्रमें होकर निकलते हैं, तथा कुछ देरके बाद नासिकासे निकलते हैं
विकल्पजालसे रहित शुद्धात्माका सम्यक् श्रद्धान ज्ञान आचरणरूप निर्विकल्प त्रिगुप्तिमयी
परमसमाधिमें निवास है
Page 484 of 565
PDF/HTML Page 498 of 579
single page version
निर्विकल्पसमाधिबलेन दशमद्वारसंज्ञेन ब्रह्मरन्ध्रसंज्ञेन सूक्ष्माभिधानरूपेण च तालुरन्ध्रेण योऽसौ
गच्छति स एव ग्राह्यः तत्र
तत्रैव निर्विकल्पसमाधौ तिष्ठतीत्यर्थः
છે તે જ ત્યાં લેવો. વળી, કહ્યું પણ છે કે-
તો મન મરી જાય છે, પવનનો સહજ ક્ષય થાય છે. મોહજાળ નાશ પામે છે અને સર્વ અંગ
ત્રિભુવનની સમાન થઈ જાય છે (અર્થાત્ કેવળજ્ઞાન થવાથી તેમાં ત્રણ લોક જણાય છે).
શબ્દથી તો રાગાદિ પરભાવનું શૂન્યપણું સમજવું પણ આકાશને જાણતાં મોહજાળ નાશ પામતી
નથી, તેથી (‘અન્તરાલ’ શબ્દથી) અન્યે બતાવેલું પરકલ્પિત (આકાશ) ન સમજવું, એવો
અભિપ્રાય છે. ૧૬૩.
द्वारा अवाँछिक वृत्तिसे पवन निकलता है, वह लेना
है, ऐसा समाधिका प्रभाव है
जानते हैं
रुककर दशवें द्वारमेंसे होकर निकले
Page 485 of 565
PDF/HTML Page 499 of 579
single page version
भरितावस्थोऽपि मिथ्यात्वरागादिपरभावरहितत्वान्निर्विकल्पसमाधिराकाशमम्बरशब्दवाच्यं शून्य-
मित्युच्यते
હોવા છતાં મિથ્યાત્વ, રાગાદિ પરભાવોથી રહિત હોવાથી ‘અંબર’ શબ્દથી વાચ્ય આકાશને
-નિર્વિકલ્પ સમાધિને-શૂન્ય કહેવામાં આવે છે. તે આકાશ જેની સંજ્ઞા છે એવી નિર્વિકલ્પ સમાધિમાં
जाता है, और ज्ञान करके [परस्य प्रमाणम् ] लोकालोकप्रमाण आत्माको [प्राप्नोति ] प्राप्त हो
जाता है
रहित है, शून्यरूप है, इसलिए आकाश शब्दका अर्थ यहाँ शुद्धात्मस्वरूप लेना
Page 486 of 565
PDF/HTML Page 500 of 579
single page version
व्यवहारेण ज्ञानापेक्षया न च प्रदेशापेक्षया लोकालोकप्रमाणं मनो
અપેક્ષાએ વ્યાપ્ત પણ પ્રદેશની અપેક્ષાએ વ્યાપ્ત નહિ એવા મનને જે ધ્યાતા પુરુષ સ્થિર કરે
છે તેનો મોહ શીઘ્ર તેના ધ્યાનથી નાશ પામે છે. માત્ર મોહ નાશ પામે છે એટલું જ નહિ પણ
પરમાત્મસ્વરૂપનું પ્રમાણ પણ પામે છે.
તેવી રીતે જો આત્મા નિશ્ચયથી સર્વગત હોય તો પરકીય સુખદુઃખમાં આત્માના તન્મય પરિણામ
હોવાથી પરના સુખ-દુઃખનો અનુભવ પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. (તેથી વ્યવહારથી જ્ઞાન-
અપેક્ષાએ આત્માને સર્વગતપણું છે, પ્રદેશ-અપેક્ષાએ નહિ.)
है, प्रदेशोंकी अपेक्षा लोकालोकप्रमाण नहीं है
लगावे, तब जगत्से मोह दूर हो और परमात्माको पावे