PDF/HTML Page 41 of 49
single page version
તરફથી તેની માગણી આવી હતી. બાલવિભાગના હજારો બાળકોનો ધર્મપ્રેમ ખરેખર
પ્રશંસનીય છે. વધુને વધુ બાળકો રસ લેતા હોવાથી આપણી સભ્ય સંખ્યા ત્રણ હજારનો
આંક વટાવીને આગળ વધી રહી છે. જિનવરનાં સંતાન થવાનું કોને ન ગમે?–અમને
ગમે...સૌને ગમે! પણ જિનવરના સંતાન થવામાં જવાબદારી છે તે તમને ખબર હશે
જ! છતાં ફરી યાદ કરીએ: પ્રથમ તો દરરોજ ભગવાનનાં દર્શન કરવા; તત્ત્વજ્ઞાનનો
અભ્યાસ કરવો; સીનેમા જોવી નહીં; રાત્રે ખાવું નહીં–
PDF/HTML Page 42 of 49
single page version
PDF/HTML Page 43 of 49
single page version
PDF/HTML Page 44 of 49
single page version
ગત સાલ જેમ રાજસ્થાનના જયપુરમાં તત્ત્વજ્ઞાનના શિક્ષણનું મહાન આયોજન થયું
હતું તેમ આ સાલ મધ્યપ્રદેશના સાગર શહેરમાં સ્થાનીય જૈનસમાજના ઉત્સાહભર્યા
સહકારપૂર્વક શેઠશ્રી ભગવાનદાસજી શોભાલાલજી તરફથી જૈન તત્ત્વજ્ઞાનના શિક્ષણનું
મહાન આયોજન થયું હતું. સાગરમાં જાણે મુમુક્ષુઓનો સાગર ઉમટયો હતો.
સાગરશહેરમાં જૈનોની વસ્તી ઘણી છે ને અનેક વિશાળ દિગંબર જિનમંદિરો છે.
શિક્ષણશિબિરના પંદર દિવસ દરમ્યાન અધ્યાત્મનું વાતાવરણ ફેલાઈ ગયું હતું; અનેક
વિદ્વાનો આવ્યા હતા તથા આસપાસના કેટલાક ગામોથી હજારો જિજ્ઞાસુઓ લાભ લેવા
આવતા હતા. ધાર્મિક મહોત્સવનું ભવ્ય વાતાવરણ દેખીને સૌને હર્ષ થતો હતો,
શિક્ષણશિબિરમાં અલગ અલગ સ્થળોએ મળીને દરરોજ ત્રણ–ચારહજાર જેટલા
જિજ્ઞાસુઓ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ભાગ લેતા હતા. આ પ્રસંગે જિનમંદિરોને પણ
શણગારવામાં આવ્યા હતા. અંતિમ દિવસે ઉત્સવની પૂણતાના ઉપલક્ષમાં જિનેન્દ્રદેવની
મહાન રથયાત્રા નીકળી હતી. હાથી–ઘોડા–બેન્ડવાજા–કેશરિયા ઝંડા–ઐતિહાસિક ચિત્રો–
ભજન મંડળી અને હજારો જનસમૂહના હર્ષનાદથી ગાજતી ભવ્ય રથયાત્રા દેખીને ઘણા
કહેતા કે આવી મહાન પ્રભાવશાળી રથયાત્રા સાગરમાં અપૂર્વ છે. ૧પ દિવસ સુધી
સાગરમાં વીતરાગમાર્ગની જે જ્ઞાનગંગા વહી તેની સફળતા માટે શેઠશ્રી ભગવાનદાસજી
અને તેમના પરિવારે તન–મન–ધનથી સુંદર આયોજન કર્યું હતું, અને સૌએ પ્રસન્નતા
બતાવી હતી તથા ગુરુદેવનો ઉપકાર માન્યો હતો. જૈનધર્મના સાચા પ્રચાર માટે ઠેરઠેર
અને વારંવાર આવા તત્ત્વજ્ઞાનના ઉત્સવો જરૂરી છે. આવા તત્ત્વપ્રચારના સફળ
આયોજન માટે જયપુરની જેમ સાગરને પણ ધન્યવાદ! (આ ઉપરાંત મધ્યપ્રદેશની
બીજા કેટલાય ગામોમાં પણ ઉત્સાહપૂર્વક મુમુક્ષુમંડળ ચાલે છે ને તત્ત્વજ્ઞાનનો સારો
પ્રચાર થાય છે.)
PDF/HTML Page 45 of 49
single page version
મોકલવા પાઠકોને નિમંત્રણ
આપેલું; નાના–મોટા અનેક
જિજ્ઞાસુ પાઠકોએ તે
નિમંત્રણ સ્વીકારીને સરસ
લેખો લખી મોકલ્યા છે, એક
કાવ્ય પણ આવ્યું છે. ચિત્ર
દ્વારા સૌએ ભેદજ્ઞાન સંબંધી
સરસ કલ્પના કરીને
બોધકથા લખી મોકલી છે.
ભેદજ્ઞાનના આવા ઉત્તમ
સંસ્કારનો પ્રચાર દેખીને
‘આત્મધર્મ’ ગૌરવ અનુભવે
છે. ભેદજ્ઞાનની ભાવનાવાળા
આવા પાઠકોનો સમૂહ તે
આત્મધર્મની શોભા છે. લેખ
મોકલનાર સૌને ધન્યવાદ! કેટલાક લેખ આ અંકમાં આપ્યા છે; બીજા
આવતા અંકે આપીશું. ઈનામનો નિર્ણય પણ આવતા અંકે આપીશું. (–સં.)
વાંદરાના પડછાયા ઉપર તરાપ મારી. ત્યારે ડાળી ઉપર ઊંચે બેઠેલો વાંદરો
કહે છે કે અરે વનના રાજા! હું તો અહીં ડાળ ઉપર બેઠો
PDF/HTML Page 46 of 49
single page version
જ્ઞાનપ્રકાશ ખીલ્યો છે, એવા કોઈ સંત તેને સમજાવે છે કે અરે જીવ! સુખ તો
તને કદી સુખ મળવાનું નથી.
(લે. ટાટમ શાળાના શિક્ષક શ્રી માત્રાભાઈ એસ. ખાચર)
ગુરુદેવના પ્રવચન ઉપરથી લખી છે.)
હતો. પણ સિંહ ચાલાક હતો, તેણે જોયું કે આ મૂરખ વાંદરો નીચેની છાયાને
છે.–જુઓ, અજ્ઞાનને લીધે છાયાને પોતાની માનીને મૂરખ વાંદરે પ્રાણ ખોયા.
મરણ સમજીને ભયભીત થાય છે કે હાય! હું મરી ગયો, મને રોગ થયો.
PDF/HTML Page 47 of 49
single page version
PDF/HTML Page 48 of 49
single page version
PDF/HTML Page 49 of 49
single page version
લાઠી તા. ૧૩–૧૪
અમરેલી તા. ૧પ થી ૧૯ ફાગણ સુદ ૧ થી પ (ફાગણ સુદ પાંચમે વેદી પ્રતિષ્ઠા)
આંકડિયા તા. ૨૦ રવિવાર; વડિયા તા. ૨૧ થી ૨૪
જેતપુર તા. ૨પ થી ૨૭; ગોંડલ તા. ૨૮–૨૯
રાજકોટ માર્ચ તા. ૧ થી ૧પ (ફાગણ વદ ૨ થી અમાસ)
મોરબી તા. ૧૬ થી ૧૯ (ચૈત્ર સુદ બીજ તા. ૧૭ મીએ જિનમંદિરની વર્ષગાંઠ)
જામનગર તા. ૨૦ થી ૨૩
વાંકાનેર તા. ૨૪ થી ૨૭ (ચૈ. સુદ તેરસ તા. ૨૭ મીએ મહાવીરજયંતિ તથા
જોરાવરનગર તા. ૩૧ માર્ચ તથા ૧ એપ્રિલ
લીંબડી એપ્રિલ તા. ૨–૩–૪
વઢવાણ તા. પ–૬–૭ (ચૈત્ર વદ આઠમે જિનમંદિરની વર્ષગાંઠ)
અમદાવાદ તા. ૮ થી ૧૩
પાલેજ તા. ૧૪–૧પ અધિક વૈ. સુદ ૧–૨
અમદાવાદ તા. ૧૬
દહેગામ તા. ૧૭–૧૮; રખિયાલ તા. ૧૯–૨૦
તલોદ તા. ૨૧–૨૨ એપ્રિલ; સોનાસણ તા. ૨૩ રવિવાર.
ઝીંઝવા તા. ૨૪; હિંમતનગર તા. ૨પ–૨૬, નવા તા. ૨૭
ચોરીવાડ તા. ૨૮–૨૯
રણાસણ તા. ૩૦ એપ્રિલ તથા પહેલી મે.
ફત્તેપુર મે. તા. ૨ થી ૧૬ (પ્રથમ વૈશાખ વદ ૪ થી દ્વિતીય વૈશાખ સુદ ૪ સુધી)
(વૈશાખ સુદ ત્રીજે પંચકલ્યાણક–મહોત્સવ પૂર્વક વેદી–પ્રતિષ્ઠા)
(ફત્તેપુર પછી ઉદેપુર–પ્રતાપગઢ–કુરાવડ–મંદસોર વગેરે અનેક ગામોનો કાર્યક્રમ
છે, તેની વિગત હવે પછી આપીશું.)