Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 11

 

Page 111 of 208
PDF/HTML Page 121 of 218
single page version

background image
શ્રી મહાવીર ભજન
(તુમકો લાખોં પ્રણામ...)
સબ જગસેં વીર નિરાલે તુમ કો લાખોં પ્રણામ....તુમકો....
ત્રિશલા કી આંખોં કે તારે કુંડલપુર કે હો ઉજિયારે,
જગજીવન કે હો હિતકારે, તુમ હો મુક્તિવાલે....તુમકો....૧
સબકો ધર્મામૃત પિલવાયા, શિવમારગ તુમને દિખલાયા,
જગકો હિત અપના બતલાયા, તુમ હો સ્વામી હમારે..તુમકો...૨
શ્વાન ભેક સબહી કો તારે, જો ફિરતે થે મારે મારે,
કર દો મેરી નાંવ કિનારે, તુમ હો તારન વાલે....તુમકો....૩
જિનેન્દ્ર દર્શનસ્તુતિ
હમ તો દર્શન કો જાયેંગે ઝૂમ ઝૂમ કર!
ભક્તિ કરેંગે ઘૂમઘૂમ કર.....
દેખો કૈસી મનોહર હૈ પ્રતિમા પ્રભુ
ગુણ ગાયેંગે આયેંગે ઘૂમઘૂમ કર.
વીતરાગી ઝલક કૈસી આભા અહા!
હમ તો દેખેંગે હર્ષિત હો ઝૂમઝૂમ કર.
કાટ કુમરેશ અપને કરમ દર્શ કર
હમ તો ચરણોંકો આયેંગે ચૂમચૂમ કર.

Page 112 of 208
PDF/HTML Page 122 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્ર સ્તવન
દીનબંધુ હો પ્રભો દુઃખિયોં કે જીવન પ્રાણ હો,
આનંદ સિંધુ હો તુમ્હીં સારે સુખોંકી ખાન હો.
ઘટ ઘટ કે જ્ઞાતા આપ હૈ ક્યા આપકી મહિમા કહે,
ભક્તવત્સલ નાથ હો ભક્તોં કી તનકી જાન હો.
ઇન્દ્ર સુરનર ભી તુમ્હારા પા નહીં સકતે પત્તા,
શક્તિયાં કહાં તક કહે તુમ સર્વશક્તિમાન હો.
તર ગયે લાખોં બરસ વો નામ લેકર આપકા,
સંસાર કે હો પ્રાણ તુમ જગમેં નિરાલી શાન હો.
દાસ કો તો પ્રેમ હૈ શિવકા સ્વરૂપ દિખાઈયે,
તાર દો હમકો હમારા નાથ તબ કલ્યાણ હો.
શ્રી જિનેન્દ્ર ભજન
નજરિયાં લાગ રહી પ્રભુ ઓર....
દીનબંધુ વહ હૈ જગનાયક, દીનન કે યે હૈં સુખદાયક,
ઉનકી અનુપમ કોર....નજરિયાં લાગ રહી પ્રભુ ઔર.
નામ નિરંજન સબ સુખકંજન, શ્રી જિનરાજ સર્વદુઃખભંજન,
લગી ઉન્હીં સે ડોર...નજરિયાં લાગ રહી પ્રભુ ઔર.
ઉનકી છબિ દેખ હર્ષાતે, ઇન્દ્રાદિક ભી પાર ન પાતે,
પ્રેમ જગતમેં શોર...નજરિયાં લાગ રહી પ્રભુ ઔર.

Page 113 of 208
PDF/HTML Page 123 of 218
single page version

background image
શ્રી મહાવીરભજન
મહાવીર તેરે દર્શ બિન દિલ દાસ કા બેકાર હૈ,
નાથ મુઝકો તાર જલદી આપકા ઇકરાર હૈ.
આપ જૈસી શાંત મુદ્રા તીન લોકમેં નહીં,
ફિર આપકી સેવાસે કિસ કો કબ ભલા ઇન્કાર હૈ.
મોહ વશ અજ્ઞાનતા સે ભૂલ ભારી હો ગઈ,
પ્રભુ અબ તો તેરી શરણ મુઝે મુક્તિકા વિશ્વાસ હૈ.
રાગ-દ્વેષ કી બેડિયોંને કસકે જકડા હૈ મુઝે,
નાથ ચરણોં આ પડા હૂં તું જીવન આધાર હૈ.
લીલા પ્રભુ અદ્ભુત તેરી કૌન મુખસેં ગાય હમ,
ડૂબતી નૈયાં કા તૂંહી મોક્ષમગ પતવાર હૈ.
હોઊં ભવ ભવ સ્વામી સેવક જોડ કર વિદ્યા વિનય,
વિઘ્ન ટરતા દુઃખ હરતા તૂંહી જગદાધાર હૈ.
શ્રી વીર જિન સ્તવન
ભૂલના ના... પાર કરો....ના કરો.....
ડૂબના ના....પાર કરો.... ના કરો....
અબતક ફિરા મૈં બહુત મારા મારા,
જો જો કિયે અપરાધ તુમસે છાના ના...ભૂલાના ના. ૧

Page 114 of 208
PDF/HTML Page 124 of 218
single page version

background image
નિશદિન જપૂં મૈં શ્રી વીર પ્યારા,
આકે લિયા હૈ તેરે દરકા સહારા...હટાના...ના...૨
આવાગમનસે હમેં અબ છુડા દો,
‘પંકજ’ કી નૈયા કિનારે લગાદો...ડુબાના...ના....૩
શ્રી જિનેન્દ્ર સ્તવન
(રાગગોપીચંદકા)
છબિ નયન પિયારી જી, દેખત મન મોહે મૂરત આપકી
શ્યામ વરન ઔર સુંદર મૂરત સિંહાસન કે માંહીં....
મ્હારા પ્રભુજી સિંહાસન કે માંહીં;
સિંહાસન કે માંહી કે મૂરત સોહની
નિરત કરત હૈ સખી સભા મન મોહની...છબિ૦
ઠાડો ઇન્દર નૃત્ય કરત હૈ દેખ રહે નરનાર;
મ્હારા પ્રભુજી દેખ રહે નરનાર;
દેખ રહે નર નાર કે મનમેં ચાવ હૈ
ઘુંઘરુ તાલ મૃદંગ ઔર બીન બજાય હૈ....છબિ૦ ૨
ઠાડો સેવક અરજ કરત હૈ સુનો ગરીબ નિવાજ.....;
મ્હારા પ્રભુજી સુને ગરીબ નિવાજ;
સુનો ગરીબ નિવાજ કે થ્યાંવશ દીજિયે
આન પડ્યો હૂં દુઃખ દૂર કર દીજિયે......છબિ.....૩

Page 115 of 208
PDF/HTML Page 125 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્રસમવસરણ સ્તુતિ
(રાગ - શ્યામ કલ્યાણ)
આજ કોઈ અદ્ભુત રચના રચી....
જુગલ ઇન્દ્ર દોઉ ચંવર ઢૂરાવત, નિરત કરત હૈ શચી....આજ૦
સમવસરન મહિમા દેખન કી હોડાહોડ મચી....આજ૦
સ્વર્ગ વિમાન તુલ્ય છબિ જા કે દેખત મન ન ખચી....આજ૦
જિન ગુણ સારખ સબ ઇનમેં યે જિન જાત ખચી....આજ૦
નવલ કહે ઉર આવત ઐસે હર્ષ ધાર કે નચી....આજ૦
શ્રી જિનેન્દ્ર દેવ સ્તવન
(આશાવરીઃ આજ મૈં પરમ પદારથ પાયો....)
આજ જિન ચરન...શરન....હમ પાયો....
આનંદ ઉર ન સમાયો....આજ જિન ચરન શરન હમ પાયો....
અશુભ ગયે શુભ પ્રગટ ભયે હૈ, નિજ પર ભેદ લખાયો,
જડ સપરસ-રસ-ગંધ-વરણ મય તિનતૈં મમત તુડાયો...આજ૦ ૧
જીવ ચેતના જ્ઞાન મયી હૈ તાકો પાર ન પાયો,
લોકાલોક ચરાચર દર્શત દર્પણ સમ ઝલકાયો...આજ૦ ૨
જ્ઞાન અનંત દર્શ સુખ વીરજ દેખત મન લલચાયો,
યે જિન મહિમા સુનત ઝૌંહરી મન વચ શીશ નમાયો...આજ૦ ૩

Page 116 of 208
PDF/HTML Page 126 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્રભજન
(લવાણી મેરઠી)
તુમ બિન મેરા તીન લોક મેં વાલી વારસ ના કોઈ.....
જો દીખે સો સકલ વિનશ્વર વસુ વિધિ વસ દીખે સોઈ...તુમ૦ ૧
કાંપે જાઉ, દીખે ના કોઈ પરાધીનતા બિન જોઈ,
જ્યાં સાગર બીચ નૌકા પંછી પર શરણા બિન મેં સોઈ...તુમ૦ ૨
મૈં તુમ બિન ભટક્યો દુઃખ ભોગે તુમતેં છાની ના કોઈ,
અબ મમ દુઃખ મેટી સુખ દીજે યાતેં શરણ ગ્રહી તોરી....તુમ૦ ૩
તન ધન જોબન દગાબાજ હૈ નિર્ણય કર લીનો યોં હી,
પર પરિણતિ તજ નિજ પરિણતિ લહૂ વર માંગું પારસ યોહી તુમ૦
શ્રી જિનેન્દ્ર સ્તવન
હો મહારાજા સ્વામી, થે તો મ્હાને ત્યારો મ્હાકા રાજ (ટેક)
થે હી તારન તરન છોજી થે છો ગરીબ નિવાજ,
અધમ ઉધારન જાનકે શરણેં આયા રી લાજ....હો૦
જીવ અનંતા ત્યારિયા જા કો અંત ન પાર,
અધમ ઉદધિ તિરજંચ કે બહુત કિયે ભવપાર....હો૦
ઐસી સુનકર સાખ તિહારી આયો છું દરબાર,
ભવદધિ ડુબત કાઢ મોકું શરણે આયા કી લાજ...હો૦
અરજ કરું કર જોર કે વિનવું વારમવાર,
બલદેવ પ્રભુ હૈ દાસ તિહારો દીજો શિવપુરવાસ....હો૦

Page 117 of 208
PDF/HTML Page 127 of 218
single page version

background image
શ્રી જિનવરસ્તુતિ
(દાદરા ભૈરવી)
મેરી ઓર નિહારો પ્રભુ, મૈં ચરણોંકા દાસ ભયા...
તુમ બિન આન દેવ સંગ મેરા અબતક બહુત અકાજ ભયા....૧
ત્રિભુવનમેં તારક તુમ હી હો, મો ઉર નિશ્ચય આજ ભયા....૨
કાલલબ્ધિતૈં અબ તુમ ભેટો તુમ્હેં દેખ ભ્રમ ભાજ ગયા....૩
બલદેવ તુમ્હારી શરણ ગ્રહી હૈ તુમ્હેં ફરસ મૈં નિહાલ ભયા....૪
શ્રી જિનેન્દ્રભજન
મેરી સૂરત પ્રભુ તુમસે લાગી,
મહર કરોગે મો માઉં જી....
આન દેવ મૈં ભૂલે રે સૈયે,
અબ ના ઉનકે સંગ જાઉં જી....
પાય પરું મૈં કરું વિનતિ,
ઉર બિચ આનંદ અતિ પાઉં જી....
પદ્માસન લખ પ્રીતિ બઢાઉં,
હાથ જોડ કર શીર નાઉં જી....
અષ્ટ દ્રવ્ય લે પૂજા રચાઉં,
યે અવસર મૈં નિત ચાહૂં જી....
દાસ કહે પ્રભુ તુમ કો પૂજું,
શિવરમણી કો વર ચાહૂં જી....

Page 118 of 208
PDF/HTML Page 128 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્રભજન
મ્હારું મન રહ્યુંજી લૂભાય...પ્રભુજી સું મન રહ્યુંજી લુભાય....
વીતરાગી છબી નીરખ રાવરી મિથ્યા દેવ દીયે છિટકાય....૧
તુમ પદ પંકજ કો પ્રભુ અબ મેં સેઉં મન-વચ-તનડો લગાય....૨
તુમ હો જગત કે બાંધવ પ્રભુજી બિન કારણ સબકો સુખદાય...૩
તુમ કો દીન દયાલ જાનકર બલદેવ શરન ગહી તોરી આય....૪
પ્રભુજીસે લાગે નૈન
તુમસે લાગે નૈન હમારે....તુમસે લાગે નૈન હમારે...
નિશદિન ઘડી પલ લગી રહત લૌ નેક ન ચાહત પ્યારે....૧
હોત હર્ષ અતિ નિરખ નિરખ છબિ દર્શ દેખ પ્રભુ તારે....૨
બલદેવ ભવભવ યહ જાંચત મોહે દીજે દર્શ તિહારે....૩
શ્રી જિનેન્દ્ર સ્તુતિ
પ્યારી લાગે છે મ્હને ત્હારી બતિયાં સૈયાં....
દૂર હોત મિથ્યાત અંધેરો,
નિજ પરિણતિકી બઢત લતિયાં.....સૈયાં...
સમ્યગ્જ્ઞાન જગ્યો ઉર અંતર,
વિષય સંગ છૂટત લતિયાં...સૈયાં...
રામ કહે તુમ વદન વિલોકત,
જોવત શિવ સુંદર બતિયાં....સૈયાં...

Page 119 of 208
PDF/HTML Page 129 of 218
single page version

background image
જિનેન્દ્રદેવ વંદન
નૈનાં લાગ રહે મોરે જિન ચરનન કી ઓર....
નિરખત મૂરત તેરી નૈનાં જૈસે ચન્દ્ર ચકોર...
જૈસે ચાતક ચહત મેઘકું ઘન ગરજત જિમ મોર....
જ્ઞાન કહે ધન ભાલ હમારા વંદે દોઉં કર જોર....
શ્રી ´ષભદેવ સ્તુતિ
દ્રગનભર દેખન દે મુખચંદ....દ્રગનભર......
માતા મોરા દેવ્યા ધન તુમ જાયા ૠષભ જિનંદ....
જાકે દરશન તેં સુખ ઉપજે મિટ જાવે દુઃખ ફંદ....
વાકે મુખ પર વારું મૈં હિતકર ‘ચિરંજી રહો તેરા નંદ’....
દ્રગન ભર દેખન દે મુખચંદ્ર.....
અનંત ચતુર્દશી પ્રસંગે
શ્રી જિનેન્દ્રસ્તવન
આજ અનંત ચતુર્દશી દિન છે રે.....
એ વ્રત અહો અણમૂલ
આજ દીઠા જિનેન્દ્ર ભગવાનને રે....
અનંત આનંદ પ્રગટો મુજ અંતરે રે,
એ ચૈતન્ય સ્વરૂપ અદ્ભુત....આજ....

Page 120 of 208
PDF/HTML Page 130 of 218
single page version

background image
અનંત અનંત ગુણોમાં પ્રભુ ઝૂલતા રે,
તારી ભક્તિ કરું દિનરાત....આજ....
ધન્ય ધન્ય આચાર્ય મુનિવૃંદને રે,
નિત્ય આતમમાં રમનાર....આજ....
એવો અપૂર્વ દિન ક્યારે આવશે રે,
અહો! લઈએ સંયમના પંથ....આજ....
જ્યારે થશે રત્નત્રય એકતા રે,
દિન રાત અહો એ ધન્ય....આજ....
જિનદેવે ક્ષમાદિ પ્રગટાવીયા રે,
એ આત્મ વ્રતો અણમૂલ....આજ....
પ્રભુ કેવળ જ્યોતિ જળહળે રે,
જિનરાજ કૃતકૃત્ય સ્વરૂપ....આજ....
હું તો નજરે નીહાળું જિનેન્દ્રદેવને રે,
મુજ દીલડે વસોં જિનદેવ....આજ....
મુજ મનમંદિરે જિનનાથ છો રે,
પ્રભુ ચાલ્યો આવું છું તુજ પાસ....આજ.... ૧૦
ગુરુદેવ કૃપા વરસાવતા રે,
એની કરુણા તણો નહિ પાર....આજ.... ૧૧
ગુરુરાજ પ્રતાપે જિન દેખશું રે,
પ્રભુ રાચશું ચિદાતમ માંહી....આજ.... ૧૨
દેવ ગુરુની સમીપતા પામશું રે,
જેથી પામશું પૂર્ણાનંદ....આજ.... ૧૩

Page 121 of 208
PDF/HTML Page 131 of 218
single page version

background image
આનંદ મંગલ
આનંદ મંગલ આજ હમારે....આનંદ મંગલ આજ જી....
શ્રી જિન ચરણ કમલ પરસત હી વિઘન ગયે સબ ભાજજી....
સફલ ભઈ અબ મેરી કામના સમ્યક્ હિયે બિરાજ જી....
નૈન વચન મન શુદ્ધ કરન કો ભેટે શ્રી જિનરાજજી....
જિનવર દેવનું શરણ
આજ મ્હારે જિનવરજીકો શરણો, આજ મ્હોર જિનવરજીકો શરણો,
સુંદર મૂરત પ્રભુજી કી કહિયે નિત ઉઠ દર્શન કરણો....
ધન દૌલત ઔર માલ ખજાના ઇન કો મ્હારે કાંઈ કરણો....
અબ સેવક હિતકર ગુણ ગાવે ભવદધિ પાર ઉતરણો....
શ્રી દેવ...ગુરુ...ધાર્મનો મિલાપ
બન્યો મ્હારે યાહી ઘડીમેં રંગ, બન્યો મ્હારે યહી ઘડીમેં રંગ....
શ્રી જિન રાજ દયાનિધિ ભેટે હર્ષ ભયો ઉર અંગ....બન્યો૦
શ્રી ગુરુ રાજ બહુ શ્રુતધારી આતમ સુખ અનંગ....બન્યો૦
તત્ત્વારથ કી ચરચા પાઈ સાધર્મી કો સંગ....બન્યો૦
ઐસી વિધિ મોહે ભવભવ દીજો ધર્મ પ્રસાદ અભંગ....બન્યો૦

Page 122 of 208
PDF/HTML Page 132 of 218
single page version

background image
જ્ઞાની ગુરુકી વાણી
(રાગષટરસ)
સુને હમ બૈન શ્રી ગુરુ જ્ઞાનીસે...સુને હમ વૈન...
સબ તત્ત્વન મેં સાર હૈજી આતમા, જ્યોં મુખ ઉપર નૈન...૧
યાહી લખૈ સબહી લખૈજી, યા બિન નાંહી મિલે સુખચૈન....૨
યાકી મહિમા કો કહેજી, જાકું ધ્યાવત મુનિ દિન રૈન....૩
પારસ ધ્યાવો તાસ કો જી, પાવો શિવ ભાખી જિન વૈન....૪
ભકિત
(રાગબિલાવલ)
યા માનુષ ભવ રત્ન દ્વીપમેં શ્રી અર્હંત ભક્તિ ઇક સાર....
પાપ વિનાશે, પુન્ય પ્રકાશે, ભવ સાગર તેં કરત ઉદ્ધાર....
તુમરે નામ સુને જો નિશદિન ભવ સાગર તેં ઉતરે પાર....
પારસ ભક્તિ ધરે હૈ નિશ્ચે હોતા મુક્તિત્રિયા ભરતાર.....
શ્રી જિનેન્દ્ર સ્તવન
બિન દેખ્યાં રહ્યો નહીં જાય.......
જિનજી કી લાગ છબી પ્રભુજી લાગ છબી પ્યારી....બિન દેખ્યાં,
સહસ્ર નેત્ર કર મઘવા નિરખત
તો હું તૃપત નહીં થાય....

Page 123 of 208
PDF/HTML Page 133 of 218
single page version

background image
કોડ દિવાકર કોડ નિશાચર,
તિન દૂતિ તૈં અધિકાય....બિન દેખ્યાં૦
નેમ દરશવા જો ઉર ધારે,
ભવ સમુદ્ર તર જાય....બિન દેખ્યાં૦
શ્રી સમવસરણસ્તવન
અહો! સમોસરણ સોહામણાં રે.....
શ્રી જિનવરદેવનાં ધામ....અહો......
સમોસરણ રચના વિદેહમાં રે,
જિહાં બિરાજે સીમંધરનાથ અહો....
સુવર્ણપુરે સમોસરણ આવિયા રે,
જિન વૈભવ મંગળકાર....અહો....
જિનભૂમિ સોહે રળિયામણી રે,
અષ્ટ ભૂમિની શોભા અપાર....અહો....
તુજ પાસે શોભા મળી સામટી રે,
તુજ મહિમા તણો નહિ પાર....અહો....
સર્વ વસ્તુ જગની ચરણે નમે રે,
પ્રભુ ત્રણ ભુવનના નાથ....અહો....
પ્રભુ આત્માનંદે બિરાજતા રે,
ગંધકુટિ થકી અસંગ....અહો....

Page 124 of 208
PDF/HTML Page 134 of 218
single page version

background image
મુનિ અર્જિકા સભામાંહે સોહતા રે,
સોહે નરપતિ સુરપતિ વૃંદ....અહો....
દિવ્યધ્વનિ છૂટે દિવ્યતા ભરી રે,
ગગને દેવદુંદુભિ નાદ....અહો....
ચક્રેશ સુરેશ ગણનાથ છો રે,
પ્રભુ ત્રણ ભુવન આધાર....અહો....
એવા જિન વિદેહમાં બિરાજતા રે,
અનંત ગુણ રત્નત્રય નાથ...અહો.... ૧૦
કુંદ દેવ વિદેહક્ષેત્રે ગયા રે,
એના હૃદયે વસે જિનનાથ...અહો.... ૧૧
જિન દેખી વિરહ દુઃખ મેટિયા રે,
પ્રભુ દર્શન થતાં ઉલ્લાસ...અહો... ૧૨
એવા કુંદ પ્રભુ મુજ આંગણે રે,
સંત ચરણે વંદન હો અનંત....અહો.... ૧૩
શ્રી ગુરુજી પ્રતાપે સહુ દેખિયા રે,
ભવભ્રમણ મેટ્યા છે આજ...અહો.... ૧૪
ગુરુદેવે ૐકાર સુણાવી રે,
પામરને ઉતાર્યા પાર....અહો.... ૧૫
દેવ ગુરુ મહિમા અદ્ભુત છે રે,
તુજ ભક્તિ હોજો દિનરાત....અહો.... ૧૬

Page 125 of 208
PDF/HTML Page 135 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્ર સ્તવન
(રાગઃ મંડ)
મ્હારા તો નૈનાં મેં રહી છાય જિનંદ થાંકી મૂરત....(ટેક)
જો સુખ મો ઉર માંહી ભયો હૈ સો સુખ કહ્યો ન જાય..મ્હારા.૧
ઉપમા રહિત બિરાજત હો તુમ મોપે વરણી ન જાય,
ઐસી સુંદર છબી જાકે ઢિગ કોડ મદન છિપ જાય....મ્હારા.
તન મન ધન નિછરાવલ કર કે ભક્તિ કરું મન લાય,
યહ વિનતિ સુન લેઉ નવલ કી જામન મરણ મિટાય..મ્હારા.
શ્રી નેમિનાથભજન
(રાગઃ મંડ)
પ્યારા મ્હાનેં લાગો છો જી નેમ કુંવાર....(ટેક)
સૂરત થાંકી સોહની જી દેખત નૈન સંવાર,
ઓર બડાઈ થાંકી કાંઈ કરુંજી પુન્ય બઢે અઘ જાય...પ્યારા. ૧
ભોગ રોગ સમ જાન કે દિયે સર્વ છિટકાય,
બાલપને દીક્ષા ધરી સબ જગ અથિર લખાય....પ્યારા. ૨
નિજ આતમરસ પીયકે ભયે ત્રિભુવન કે રાય,
તુમ પદ પંકજ કો સદા નવલ નમેં શિરનાય...પ્યારા. ૩

Page 126 of 208
PDF/HTML Page 136 of 218
single page version

background image
શ્રી નેમિજિનભજન
(છંદઃ રેખતા)
ગિરનાર ગયા આજ મેરા નેમ દે દગા,
જિનંદ વિના ક્યા કરું દિલ શ્યામ સે લગા....(ટેક)
બલભદ્ર કૃષ્ણ જાદવા સબ સાથ લે સગા,
વ્યાહન કું સજ કે આયે જિન કે લાર સુર ખગા....ગિ.
પશુવન કી સુન પુકાર ત્યાગ દિલમેં હૈ જગા,
ચલે છોડ પશુ બંધ સંયમ ધ્યાન મેં પગા....ગિ.
નેમિનાથ છોડ જબ ગીરનાર ચલ ગયા,
તબ રાજમતિ ને ભી ઘરબાર કો તજા.....ગિ.
કરુણા નિધાન સ્વામી પશુ ખુલા કર દિયા,
તકસીર વિના છોડ ચલે હમ કો ક્યોં પિયા....ગિ.
તુમ તો હો મેરે નાથ આઠ ભવકી મેં ત્રિયા,
સો હી નેમ આજ હમ સે છાંડિ ક્યોં દિયા...ગિ.
કહે નેમ યહ સંસાર સબ અસાર હૈ ત્રિયા,
યહ સુન કે રાજુલ ભૂષણ ડાર સબ દિયા.....ગિ.
નેમિનાથ છોડ જબ ગિરનાર ચલ ગયા,
તબ રાજમતી ને ભી ઘરબાર કો તજા....ગિ.

Page 127 of 208
PDF/HTML Page 137 of 218
single page version

background image
સમવસરણ કી વધાાઇ
આજ તો વધાઈ મારે સમોસરણ દરબારજી......
સમો સરણ દરબાર આજે સમોસરણ દરબારજી......
ત્રણ ભુવનના નાથ પધાર્યા, પધાર્યા સીમંધર નાથજી......
કેવળજ્ઞાન ગુણાકર પ્રગટ્યા, પ્રગટ્યા ચૈતન્ય દેવજી......
ૐકાર ધ્વનિના ધોધ છૂટ્યા, ઊછળ્યા સમુદ્ર અપારજી......
ઇંદ્રોએ મળી ઉત્સવ કીનો, ઘરઘર મંગલાચારજી......
ઘનઘન ઘનઘન ઘંટા વાગે, દેવ કરે જયકારજી......
સુવર્ણપુરે સમોસરણ પધાર્યા જિનેન્દ્ર દરબારજી......
જિનવર વૈભવ આજ નિહાળી હૈડા હરખી જાયજી......
અષ્ટ ભૂમિની શોભા અદ્ભુત, મહિમાનો નહિ પારજી......
સભા ભૂમિમાં મુનિ અર્જિકા, સુરપતિ નરપતિ વૃંદજી......
લયલીન બન્યા સહુ પ્રભુ ધ્વનિમાં અંતર આતમ ઊછળ્યાજી......
શ્રી તીર્થંકર વૈભવ કેરા ગુણો કેમ ગવાયજી......
ત્રણ ભુવનમાં મહિમા તારી મહિમાના ભંડારજી......
સ્વર્ગ પુરીથી ઇંદ્રો આવે નૃત્ય કરે જયકારજી......
કહાનગુરુના પરમ પ્રભાવે સમોસરણ નીહાળ્યાજી......
કહાનગુરુએ રહસ્ય ખોલ્યાં ખોલ્યા મુક્તિ મારગજી......
સેવકને પ્રભુ શરણે રાખો એ જ અરજ દિનરાતજી......

Page 128 of 208
PDF/HTML Page 138 of 218
single page version

background image
શ્રી નેમિનાથજિન સ્તવન
(રાગઃ ખ્યાલ)
આજ યહાં જિનદર્શન મેલા હૈ.....................!
નગર દ્વારકા જન્મ લિયો હૈ સુરપતિ આય ઉછાવ કિયો હૈ,
સમુદવિજય શિવાદેવીકા નંદન તીનું જ્ઞાન ધરેલા હૈ,
....ટેક
ઐરાવત હસ્તી આયા હૈ, લખિ જોજન એક સવાય હૈ,
ઇન્દ્રાણી મહલ પઠાયા હૈ, જિનરાજકું ગોદ લગાયા હૈ;
સમુદવિજય શિવાદેવી કે ઘર જય જય કાર હુઆ,
સબ દેવ અપસરા હર્ષ ભઈ જહાં તાંડવ નૃત્ય કરેલા હૈ
....આજ૦ (૧)
લે મેરુ શિખર પહુંચાયા હૈ, સિંહાસન પર પધરાયા હૈ,
ક્ષીરોદધિ દેવ પઠાયા હૈ, જલ હાથૂંહાથ મંગાયા હૈ;
સૌધર્મ અરૂ ઈશાન ઇન્દ્ર સહસ્ર
અઠોત્તર ભૂજ કરકે,
વસુ એક સુ ચાર પ્રમાણ તહાં, જહાં મઘવા કલશ ઢૂરેલા હૈ
આજ૦ (૨)
ઇક દિન સભા વિસ્તારી હૈ, જહાં પાંડવ હર ગિરધારી હૈ,
જહાં બાત ચલી બલકારી હૈ, તહાં અંગુરી સાંસર ડારી હૈ;
સબ હી જોધા મિલ ખીંચત હૈ, તહાં કૃષ્ણ ગોપકા મુસકત હૈ,
હરિ હર્ષ ધાર મનમેં વિલખે, અબ કારન કૌન કરેલા હૈ
.....આજ૦ (૩)

Page 129 of 208
PDF/HTML Page 139 of 218
single page version

background image
બલભદ્ર કૃષ્ણ બતલાયા હૈ, ગોપિયન કું જાય શિખાયા હૈ,
ઉગ્રસેનસું નેહ લગાયા હૈ, પ્રભુ વ્યાહ કબૂલ કરાયા હૈ;
છપ્પનકોડિ જાદુ સબ મિલકે, સજિ ચાલે જૂનાગઢકું,
જહાં તોરણ પર ગયે નેમ પ્રભુ, તહાં દેખ્યા પ્રભુ સકેલા હૈ
આજ૦ (૪)
પ્રભુ દ્વાદશ ભાવના ભાયા હૈ, ગીરનારી પે ધ્યાન લગાયા હૈ,
તહાં ઘાતિયા કર્મ ખિપાયા હૈ, પ્રભુ કેવલજ્ઞાન ઉપાયા હૈ;
આપ મુક્તિ કા રાજ કિયા મૈં શર્ન આપકી આન લયા;
કરિ ઇન્દ્ર ચન્દ્ર કર જોર કહેં મોહેં જગસે પાર કરેલા હૈ.
આજ૦ (૫)
શ્રી વીરજિન સ્તવન
પ્રભુ વીર જિનેન્દ્ર આજ જનમીયા રે,
મંગળ દિન ઊગ્યો આજ....વીર જન્મકલ્યાણક આજનો રે
કુંડલપુર નગરી સોહામણી રે,
પિતા સિદ્ધાર્થ ત્રિશલા માત....વીર જન્મ ૧.
રત્નવૃષ્ટિ સોહે કુંડલપુરે રે,
વળી સોહે પિતાજીને દ્વાર....વીર જન્મ ૨.
ઇન્દ્ર કેરા ઇન્દ્રાસન ડોલિયા રે,
આવ્યાં શચી અને શક્રેન્દ્ર....વીર જન્મ ૩.
કુંડલપુરે દેવો ઊતર્યા રે,
ચૌ દિશે વાજિંત્ર કેરા નાદ....વીર જન્મ ૪.

Page 130 of 208
PDF/HTML Page 140 of 218
single page version

background image
દેવેન્દ્રો ગગનમાં ચાલીયા રે,
એનું આશ્ચર્ય ભરતે થાય....વીર જન્મ ૫.
મેરુએ અભિષેક કરાવીયા રે,
તાંડવનૃત્ય થાય પિતા દ્વાર....વીર જન્મ ૬.
શ્રી વીર જિનેન્દ્ર જનમિયા રે,
અહો ત્રણ ભુવનના નાથ....વીર જન્મ ૭.
વીર પ્રભુએ તપશ્ચર્યા આદરી રે,
પ્રગટાવ્યા કેવળજ્ઞાન....વીર જન્મ ૮.
વીર દિવ્ય ધ્વનિના સૂર છૂટીયા રે,
તર્યા અનંત જીવોનાં વૃંદ....વીર જન્મ ૯.
પ્રભુ વૃદ્ધિ દીસે તુજ શાસને રે,
કહાન ગુરુનો થયો અવતાર....વીર જન્મ ૧૦.
જેણે હલાવ્યા આખા હિંદને રે,
વળી વહાવ્યા સત્ના સમુદ્ર....વીર જન્મ ૧૧.
શાસનવૃદ્ધિ દિન આજનો રે,
નિત્ય વધતાં દેખું ગુરુદેવ....વીર જન્મ ૧૨.
આજ મંગળ દિન અહો ઊગીયો રે,
ગુરુ ચિદાત્મે મંગળમાળ....વીર જન્મ ૧૩.
પ્રભુ વંદન કરું છું તુજ ચરણમાં રે,
નાથ શરણે રાખો દિનરાત....વીર જન્મ ૧૪.