Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 11

 

Page 131 of 208
PDF/HTML Page 141 of 218
single page version

background image
શાશ્વત તીરથ શિખરજી કા ભજન
દર્શન કીનો આજ શિખરજી કો.....જી વીસ જિન કો....ટેક.
વીસ કોસ સેં ગીરવર દીખે, ભાગ્યો ભ્રમ સકલ જીયકો....૧
મધુવન ઉપર સીતા નાલો વાકો નીર અધિક નીકો....૨
વીસ ટોંક પૈ વીસ હી ઘૂમટી, જ્યાં બિચ ચરણ જિનેશ્વર કો....૩
આઠ ટોંક પશ્ચિમ દિશ વંદાં દ્વાદશ વંદા પૂરવ કો...૪
ઇન્દ્ર ભૂષણ જી કા સાંચા સાહિબ સાંચો શર્ણ જિનેશ્વર કો....૫
શ્રી જિનવરભજન
જિનવર ચરણ ભક્તિ વર ગંગા તાહિ ભજો ભવિ નિત સુખ દાની.ટેક
સ્યાદ્વાદ હિમગિરતેં ઊપજી મોક્ષ મહાસાગર હીં સમાની. ૧
જ્ઞાન વિરાગ રૂપ દોઉ ઢાયે સંયમ ભાવ મંગર હિત આની,
ધર્મધ્યાન જહાં ભંવર પરત હૈં શમ દમ જામેં શાંતિરસ પાની. ૨
જિન સંસ્તવન તરંગ ઊઠત હૈ જહાં નહીં ભ્રમ કીચ નિશાની,
મોહ મહાગિરિ ચૂર કરત હૈ રત્નત્રય શુદ્ધ પંથ ઢલાની. ૩
સુરનર મુનિ ખગ આદિક પક્ષી જહં રમંત હિ નિત શાંતિતા ઠાની,
‘માનિક’ ચિત્ત નિર્મલ સ્થાન કરી ફિર નહીં હોત મલિન ભવપ્રાની.૪

Page 132 of 208
PDF/HTML Page 142 of 218
single page version

background image
શ્રી કુંદકુંદાચાર્ય દેવસ્તવન
આજ મંગળ દિન મહા ઊગીયો રે,
આજે ઘેર ઘેર મંગળમાળ.....આજ આચાર્યપદ
સોહામણાં રે........
કુંદકુંદ આચાર્ય અહો જાગીયા રે,
ભરતક્ષેત્રનાં અહો ભાગ્ય.....આજ આચાર્યપદ.....૧
પ્રમત્ત અપ્રમત્તે ઝૂલતા રે,
જિનમુદ્રાધારી ભગવંત.....આજ આચાર્યપદ.....૨
દેહ છતાં દેહાતીત દેવ છો રે,
ૠદ્ધિ લબ્ધિ તણો નહીં પાર....આજ આચાર્યપદ....૩
જ્ઞાન અનેકાન્ત બળવાન છે રે,
શ્રુતકેવળીની છે સાખ.....આજ આચાર્યપદ.....૪
આચાર્યપદે મુનિ કુંદને રે,
સ્થાપે ઇંદ્ર નરેન્દ્રો આજ.....આજ આચાર્યપદ.....૫
દેવેન્દ્રગણ આજ આવીયા રે,
મનુષ્યજન બહુ ઊભરાય.....આજ આચાર્યપદ.....૬
ચૌદિશમાં વાજાં વાગીયાં રે,
આચાર્યપદદિન આજ.....આજ આચાર્યપદ.....૭
મહાવિદેહક્ષેત્રમાં ચાલીયા રે,
નીહાળ્યા સીમંધરનાથ.....આજ આચાર્યપદ.....૮

Page 133 of 208
PDF/HTML Page 143 of 218
single page version

background image
દિવ્યધ્વનિનાં સૂર સૂણીયા રે,
ઓગાળ્યા આતમ મોઝાર.....આજ આચાર્યપદ.....૯
જિનદર્શનથી ચિત્ત અતિ ઊછળ્યા રે,
ભરતે આવીને છૂટ્યા બોધ....આજ આચાર્યપદ....૧૦
પ્રભુ થોકે થયા મુનિ અર્જિકા રે,
વ્રતધારી તણો નહિ પાર.....આજ આચાર્યપદ.....૧૧
આ ભરત તણો એક થાંભલો રે,
સંત વડે નભે બ્રહ્માંડ.....આજ આચાર્યપદ.....૧૨
કહાનદેવે કુંદકુંદ ઓળખ્યા રે,
કળિયુગે સંબોધ્યા બહુ જીવ...આજ આચાર્યપદ....૧૩
આતમયોગી આ જાગીયો રે,
આત્મનાદ વગાડ્યા જગમાંહી...આજ આચાર્યપદ...૧૪
કુંદકહાન વસો મુજ અંતરે રે,
ઝટ તારજો તારણહાર.....આજ આચાર્યપદ.....૧૫
શ્રી ગુરુદેવના જન્મોત્સવની મંગળ વધાાઇ!
આજ મંગળ વધાઈ વાગતી રે
કહાન કુંવર જન્મ્યા અહો આજ,
આજ મંગળ વધાઈ વાગતી રે.

Page 134 of 208
PDF/HTML Page 144 of 218
single page version

background image
ધન્ય ધન્ય ઉમરાળા ગામને રે,
ધન્ય ધન્ય ઉજમબા માત
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧.
ધન્ય માત પિતા કૂળ જાતને રે,
જેને આંગણ જન્મ્યા બાળ કહાન
આજ મંગળ વધાઈ વાગતી રે. ૨.
આજ તેજ થયા જન્મ ધામમાં રે,
એનો ભરત ખંડમાં પ્રકાશ
આજ મંગળ વધાઈ વાગતી રે. ૩.
આજ આનંદ મંગળ ઘેર ઘેર થયા રે,
ઠેર ઠેર અહો! લીલા લ્હેર
આજ મંગળ વધાઈ વાગતી રે. ૪.
બાળ કુંવર કહાન એ લાડિલા રે,
માત પૂરે કુંવરના કોડ
આજ મંગળ વધાઈ વાગતી રે. ૫.
પ્રભુ પારણેથી આત્મનાદ ગાજતા રે,
એની મુદ્રા અહો અદ્ભુત
આજ મંગળ વધાઈ વાગતી રે. ૬.
કુંવર કહાને અપૂર્વ સત્ શોધીયું રે,
એના વૈરાગ્ય તણો નહીં પાર
આજ મંગળ વધાઈ વાગતી રે. ૭.

Page 135 of 208
PDF/HTML Page 145 of 218
single page version

background image
એણે ત્યાગ કર્યો સંસારનો રે,
પ્રકાશ્યા મુક્તિ કેરા પંથ......
આજ મંગળ વધાઈ વાગતી રે. ૮.
કહાનગુરુએ હલાવ્યા હિંદને રે,
અહો! મલાવ્યો જ્ઞાયકદેવ......
આજ મંગળ વધાઈ વાગતી રે. ૯.
ધર્મ ચક્રી ભરતમાં ઊતર્યા રે,
અહો ધર્માવતારી પુરુષ....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૦.
જ્ઞાન અવતારી અહો આવીયા રે,
પધાર્યા સીમંધર સુત....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૧.
કહાનગુરુજીના જન્મ એ મીઠડાં રે,
એના મીઠાં વાણીના સૂર....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૨.
ગુરુદેવના ગુણને શું કથું રે,
પ્રભુ સેવક તણા શણગાર.....
આજ મંગળ વધાઈ વાગતી રે. ૧૩.

Page 136 of 208
PDF/HTML Page 146 of 218
single page version

background image
શ્રી મુનિરાજસ્તવન
(જબ ચલે ગયે ગીરનાર)
હે પરમ દિગંબર યતિ, મહા ગુણવ્રતી, કરો નિસ્તારા,
નહીં તુમ બિન હિતુ હમારા....
તુમ બીસ-આઠ ગુણ ધારી હો, જગ જીવમાત્ર હિતકારી હો,
બાવીસ પરિષહ જીત ધરમ રખવારા....
નહીં તુમ બિન હિતુ હમારા.....
તુમ આતમજ્ઞાની ધ્યાની હો, પ્રભુ વીતરાગ વનવાસી હો,
હૈ રત્નત્રયગુણ મંડિત હૃદય તુમ્હારા....
નહીં તુમ બિન હિતુ હમારા....
તુમ ક્ષમા શાંતિ સમતા સાગર, હો વિશ્વપૂજ્ય નર રત્નાકર,
હૈ હિત
મિતસત ઉપદેશ તુમ્હારા પ્યારા....
નહીં તુમ બિન હિતુ હમારા....
તુમ ધર્મ મૂર્તિ હો સમદર્શી, હો ભવ્યજીવ મન આકર્ષી,
હૈ નિર્વિકાર નિર્દોષ સ્વરૂપ તુમ્હારા....
નહીં તુમ બિન હિતુ હમારા....
હૈ યહી અવસ્થા એક સાર, જો પહુંચાતી હૈ મોક્ષદ્વાર,
સૌભાગ્ય આપસા બાના હોય હમારા....
નહીં તુમ બિન હિતુ હમારા.....

Page 137 of 208
PDF/HTML Page 147 of 218
single page version

background image
શ્રી જિનવાણીસ્તવન
ધન્ય જિનવાણી, ધન્ય જિનવાણી, ધન્ય જિનવાણી માતા....
પલપલ હોજો શરણ તમારું આનંદ મંગલ કાર....
જિનેન્દ્રદેવ કે મુખ કમળ મેં સોહે મોરી માતા,
મહિમા તોરી અપરંપારા જાઉં બલિબલિ હારા....ધન્ય૦
સલિલ સમાન કલિમલભંજન બુધ જન રંજનહારી,
રત્નત્રયના પોષણ કરતી નિતનિત મંગલકારી. ધન્ય૦
જિનવાણી કો જિસને અપની સચ્ચી માત બનાઈ,
ફિર નહીં કરની પડતી ઉસકો જગમેં માતા કોઈ. ધન્ય૦
તીન લોક પતિ બડેબડે ભી આતે ગોદ તિહારી,
આશીષ તોરી પાકર માતા હો જાતે ભવપારી. ધન્ય૦
મોક્ષકે માર્ગ દિખાકર તું તો જ્ઞાન ચક્ષુ કી દાતા;
બાલક તારા મુક્તિ પામે એવી શ્રુતિ માતા...ધન્ય૦
‘ચેતનરૂપ અનૂપ અમૂરત’ અબ તક નહિ પહચાની,
‘સિદ્ધસમ નિજપદ’કો દિખલાકર સિદ્ધપદમેં પહુંચાતી...ધન્ય૦
પુનિ પુનિ જન્મ સે ડરકર જોભી આતા ગોદ તિહારી,
ધર્મ-જન્મ કો દેકર માતા! જન્મ નશાવનહારી. ધન્ય૦
કાન ગુરુ કે અંતર પટમેં નિત્યે વસતી માતા,
ઝરઝર ઝરઝર નિત્યે ઝરતી મીઠી અમૃતમાતા...ધન્ય૦

Page 138 of 208
PDF/HTML Page 148 of 218
single page version

background image
આગમ કેરા રહસ્ય ખોલ્યાં કહાન ગુરુજી દેવા,
ભવ્ય જનોને પાર ઉતાર્યા આપ્યા મુક્તિ મેવા...ધન્ય૦
ધનધન વાણી દેવગુરુની આતમની હિતકારી,
જયજય તારો જગમાં હોજો, હે જગ મંગલકારી....ધન્ય ૧૦
શ્રી મુનિરાજ સ્તવન
( મૈં વીસ જિનવરકો ચિત્તમેં લગાકર )
મૈં પરમ દિગંબર સાધુ કે ગુણ ગાઉં રે.....
મૈં શુદ્ધ ઉપયોગી સંતનકો નિત ધ્યાઊં રે....
મૈં પંચ મહાવ્રત ધારી કો શિર નાઊં રે....
જો વીસ આઠ ગુણ ધરતે, મન વચન કાય વશ કરતે,
બાવીસ પરિષહ જિત જિતેન્દ્રિય ધ્યાઉં રે....મૈં૦
જિન કનક કામિની ત્યાગી, મન મમતા વિરાગી,
હો સ્વ-પર ભેદ વિજ્ઞાની સે ગુણ પાઉં રે....મૈં૦
જો હિતમિત વચન ઉચ્ચરતે, ધર્મામૃત વર્ષા કરતે,
સૌભાગ્ય તરણતારણ પર બલિબલિ જાઉં રે....મૈં૦ ૩
કુંદકુંદ પ્રભુ વિચરતે, તીર્થંકર સમ જો ભરતે,
ઐસે મુનિ માર્ગ પ્રણેતા કો મૈં ધ્યાઉં રે....મૈં૦

Page 139 of 208
PDF/HTML Page 149 of 218
single page version

background image
ગુરુદેવકા જન્મોત્સવ
ધન્ય ધન્ય દિન આજ....સમય યહ કૈસા પ્યારા હૈ...સમય૦
કહાન ગુરુ જન્મોત્સવ મેં જગ ઉમટા સારા હૈ....હાં હાં જગ૦
વિમલ સમ્યક્ દર્શન ધારી, પરમ જ્ઞાન, વૈરાગ હૈ ભારી,
જય જય જય સર્વત્ર જિન્હોંકા બજા નગારા હૈ...જિન્હોંકા૦ ૧
સીમંધર કે નંદ દુલારે, ધર્મ દીવાકર સે ઉજિયારે,
જિન શાસન કે વિમલ ગગન તુમ દિવ્ય સિતારા હૈ...ગગન૦ ૨
અજોડ વક્તા જૈનધરમકા, આતમ રક્ષક અમ ભક્તોંકા,
સફલ હુઆ સૌભાગ્ય પાય તુમ ચરણ સહારા હૈ...હાં હાં તુમ૦૩
ઉજમબા કે લાલ દુલારે સુવર્ણ નગર કે ચમકિત તારે,
જન્મોત્સવકા આજ ગગનમેં બાજાં બાજે રે....ગગનમેં૦ ૪
શ્રી સાધાુસ્તવન
(ઓ...નાથ! અરજ ટૂક સુનિયો રે...)
હે સાધુ હૃદય મમ વસિયો જી મેરે પાતક હરિયો જી....
વહાં ગગનમેં દીપૈ ચંદ્રમા યહાં મુનિ દીક્ષા ધારી,
અનુકંપાસે જિનકી મિટતી મોહરૂપ બિમારી...
હે વૈદ્ય મહર ટૂંક કરિયો જી.....મેરે

Page 140 of 208
PDF/HTML Page 150 of 218
single page version

background image
યહ તન અથિર જાનકર તુમને તજદી જગકી માયા,
ઉસ માયા સે બચને હેતુ મૈં પાસ તુમ્હારે આયા....
સદ્ભાવ મેરે ઉર ભરિયો જી...મેરે. ૨
આતમ ધ્યાન લગાતે નિશદિન સદ્ઉપદેશ સુનાતે,
સ્વયમ્ તિરે ભવસાગરસે હમકો પાર લગાતે....
ગુરુ ‘વૃદ્ધિ’ કો ન વિસરીયો જી....મેરે. ૩
શ્રી મુનિરાજસ્તુતિ
(મારા નેમિ પિયા ગિરનારી ચાલ્યા.....)
મારા પરમ દિગંબર મુનિવર આયા સબ મિલ દરશન કર લો હાં૦
બાર બાર આનો મુશકિલ છે ભાવ ભક્તિ ઉર ભર લો....હાં૦
હાથ કમંડલ કાઠ કો પીંછી પંખમયૂર,
વિષય આશ આરંભ સબ પરિગ્રહ સે હૈ દૂર;
શ્રી વીતરાગ વિજ્ઞાની કો કોઈ જ્ઞાન હિયા બિચ ધર લો....હાં૦
એક વાર કર પાત્રમેં અન્તરાય દોષ ટાળ,
અલ્પ અહાર હો લે ખડે નીરસ રસધાર તોષ;
સૌભાગ્ય તરણ તારણ મુનિવર કા તારણ ચરણ પકડ લો...હાં૦ ૨
ચારોં ગતિ દુઃખ સે ડરી આત્મસ્વરૂપ કો ધ્યાય,
પુણ્ય-પાપ સે દૂર દૂર જ્ઞાનગુફામેં આય;
ઐસે મુનિ મારગ ઉત્તમ ધારી તિનકે ચરણ નમૂં મૈં....હા૦

Page 141 of 208
PDF/HTML Page 151 of 218
single page version

background image
શ્રી મુનિરાજસ્તવન
(તન મન ફૂલા દર્શન પા....)
નિત ઊઠ ધ્યાઉં ગુણ ગાઉં, પરમ દિગંબર સાધુ, પરમ દિગંબર સાધુ
મહાવ્રત ધારી...ધારી....મહાવ્રતધારી.....
રાગ દ્વેષ નહીં લેશ જિન્હોં કે મનમેં હૈ....મનમેં હૈ;
કનક કામિની મોહ કામ નહીં તનમેં હૈ...તનમેં હૈ;
પરિગ્રહ રહિત નિરારંભી, જ્ઞાની વ ધ્યાની તપસી....
જ્ઞાની વ ધ્યાની તપસી
નમોં હિત કારી....કારી....નમોં હિતકારી...૧
શીતકાલ સરિતા કે તટ પર જો રહતે....જો રહતે;
ગ્રીષમ ૠતુ ગિરિરાજ શિખર ચઢ અધ દહતે અઘ દહતે;
તરુતલ રહકર વર્ષામેં, વિચલિત ન હોતે લખ ભય
વિચલિત ન હોતે લખ ભય
વન અંધિયારી...ભારી...વન અંધિયારી...૨
કંચનકાય મસાનમહલ સમ જિનકે હૈ....જિનકે હૈ;
અરિઅપમાન માનમિત્ર સમ તિનકે હૈ...તિનકે હૈ;
સમદર્શી સમતાધારી, નગ્ન દિગંબર મુનિ હૈ;
નગ્ન દિગંબર મુનિ હૈ
ભવજલ તારી...તારી....ભવજલ તારી....૩

Page 142 of 208
PDF/HTML Page 152 of 218
single page version

background image
ઐસે પરમ તપોનિધિ જહાં જહાં જાતે હૈ...જાતે હૈ;
પરમ શાંતિ સુખ લાભ જીવ સબ પાતે હૈ...પાતે હૈ;
ભવભવમેં સૌભાગ્ય મિલે, ગુરુપદ પૂજું ધ્યાઉં
ગુરુપદ પૂજું ધ્યાઉં
વરું શિવનારી...નારી...વરું શિવનારી.
શ્રી મુનિરાજભજન
(એક તૂંહી આધાર હો જગમેં...ઓ મેરે ભગવાન....કી...)
ધન્ય મુનીશ્વર આતમ હિતમેં છોડ દિયા પરિવાર.....કિ......
તુમને છોડા સબ ઘરબાર......!
ધન છોડા વૈભવ સબ છોડા સમઝા જગત અસાર.....કિ
તુમને છોડા સબ સંસાર......
કાયાસે મમતાકો ટારી, કરતે સહન પરિષહ ભારી;
પંચ મહાવ્રત કે હો ધારી, તીન રતન કે બને ભંડારી;
આત્મ સ્વરૂપમેં ઝૂલતે કરતે નિજ આતમ ઉદ્ધાર.....કિ
તુમને છોડા સબ ઘરબાર.....ધન્ય૦
રાગ દ્વેષ સબ તુમને ત્યાગે વૈર વિરોધ હૃદયસે ભાગે,
પરમ આતમ કે અનુરાગે, વૈર કર્મ પલાયન ભાગે,
સત્સન્દેશ સુના, ભવિજનકા કરતે બેડા પાર.....કિ
તુમને છોડા સબ સંસાર.....ધન્ય૦
હોય દિગંબર વનમેં વિચરતે નિશ્ચલ હોય ધ્યાન જબ ધરતે,
નિજપદકે આનંદમેં ઝૂલતે ઉપશમરસકી ધાર બરસતે,

Page 143 of 208
PDF/HTML Page 153 of 218
single page version

background image
મુદ્રા સૌમ્ય નીરખ કર વૃદ્ધિ નમતા વારંવાર....કિ
તુમને છોડા સબ ઘરબાર....ધન્ય૦
શ્રી મુનિરાજસ્તુતિ
ઐસે મુનિવર દેખેં, વનમેં.....(૨)
જાકે રાગદ્વેષ નહીં તનમેં.......
ગ્રીષ્મ ૠતુ શિખર કે ઉપર.....(૨)
મગન રહે ધ્યાનનમેં......૧
ચાતુર્માસ તરુતલ ઠાડે......(૨)
બુંદ સહે છિન છિન મેં......૨
શીતમાસ દરિયા કે કિનારે......(૨)
ધીરજ ધારે ધ્યાનનમેં......૩
ઐસે ગુરુકો મૈં નિત પ્રતિ ધ્યાઉં......(૨)
દેત ઢોક ચરણનમેં.......૪
કહાનગુરુકા જન્મોત્સવ
(રાખના રમકડાને....)
ગુરુકહાનના એ જન્મને હાં...ભક્તો સૌ ભાવે ઊજવે રે....
જયજયકાર ગજાવી આજે મંગલનાદે વધાવે રે....એ....
કહાનના એ જન્મને....૧

Page 144 of 208
PDF/HTML Page 154 of 218
single page version

background image
ડગલે પગલે રંગ રંગથી જનમોત્સવ સૌ મ્હાલે,
સ્વાધ્યાય મંદિરજિનમંદિરમાં હર્ષનાદ ગજાવે રે....એ.....
કહાનના એ જન્મને...૨
ઘનનન નાદે ગગન ગજાવી આનંદ ભેરી બજાવે,
અનેક જ્યોતિ ઝગમગ ઝગમગ દીપકમાલા ઝબકે રે....એ...
કહાનના એ જન્મને....૩
કુંદકુંદ પ્રભુ આશિષ આપે, દેવોં પુષ્પ વધાવે,
ઉમંગ ભર્યાં ભક્તોનાં હૈયાં ગુરુદેવ
અભિનંદે રે...એ....
કહાનના એ જન્મને....૪
જન્મ વધાઈ સૂણતાં આવે દેશોદેશ સંદેશા,
ચીરંજીવો...ચીરંજીવો, ચીરંજીવો...ગુરુદેવા રે....એ....
જયજય હોજો જયજય હોજો, જયજય તારી જગમાં રે....એ....
કહાનના એ જન્મને.....૫
શ્રી જિનવાણીમાતાભજન
જય જિનવાણી, જય જિનવાણી જય જિનવાણી, માતા....
ભવ ભવ હોજો ભક્તિ તુમારી, આતમકી તું દાતા...જય૦
આતમ રક્ષક આતમ પોષક, આનંદ રસ પાનારી,
ધર્મતરુવર પોષક કરકે, મુક્તિ ફલ દેનારી...જય૦
નિત નિત સુધાપાન કરાતી ભવ્ય જીવોં કો ભારી,
જગત જનેતા સાચી પણ તું જન્મ વિનાશનહારી...જય૦ ૨

Page 145 of 208
PDF/HTML Page 155 of 218
single page version

background image
આતમ ગીત સુનાકર માતા નીંદ નશાવન હારી,
સ્વાનુભૂતિઆનંદ કે ઝૂલે તું ઝૂલાવન હારી...જય૦
લાલન પાલન કરતી માતા બોધિ સમાધિ દાતા,
બાલક તારા મુક્તિ પામે એવી મારી માતા...જય૦
જિનવર પ્રભુને પૂરવ ભવમાં સોલહ કારણ ભાયા,
ધર્મ વૃદ્ધિના ઉત્તમ ભાવે તીર્થંકર પદ પાયા...જય૦
તીર્થંકર કે પાવન મુખસેં તેરી ઉત્પત્તિ માતા,
રાગ કે બંધન તોડ પ્રભુને જબ અરહંત પદ પાયા....જય૦ ૬
મુનિ
અર્જિકા શ્રાવકશ્રાવિકા સબકો મંગલ કારી,
રત્નત્રયીના પોષણ કરતી નિત નિત આનંદકારી....જય૦ ૭
કોટિ જીભતેં મહિમા તેરી કહી શકે નહીં કોઈ,
અલ્પ મતિ બાલક કિમ ગાવેં, અધમ ઉદ્ધારન હારી...જય૦ ૮
જિનવર મુખસે ચલતી ચલતી કહાનગુરુ મુખ આઈ,
મારા ગુરુની વાણી એ તો જાણે જિનધુનિ આઈ....જય૦ ૯
તુજ હૈયાનાં હાર્દ પ્રકાશે ગુરુવર કહાન હમારા,
મહિમા સારી જગમાં ફેલાવે એના નંદન તારા...જય૦ ૧૦
હે જિનવાણી! ઝંડા તેરા કહાનગુરુ ફરકાવે,
ફરફર ફરફર ફરકાવીને જિન શાસન શોભાવે...જય૦ ૧૧
ગુરુજી પ્રતાપે તુજ કો પાકર જનની! હમ હરષાયે,
અનાથ બાલક સનાથ હોકર આતમકી નિધિ પાયે...જય૦ ૧૨

Page 146 of 208
PDF/HTML Page 156 of 218
single page version

background image
જૈનIંMાગાયન
(તન મન ફૂલા દર્શન પા....)
ફરફર ફરકે કેસરીયા, ગગન શિખા પર ઝંડા,
ગગન શિખા પર ઝંડા.
ચિત્ત હરષાતા......ષાતા.....ચિત્ત હરષાતા......
ઊંચે ઊંચે જિનમંદિર પર છા રહે, છા રહે,
ઇનકી છાયા બૈઠ જિનગુણ ગા રહે, ગા રહે,
શાસન પ્રભુકા પ્યારા રે, હોંશ જગાતા દિલમેં,
હોંશ જગાતા દિલમેં;
શિર ઝુક જાતા.....જાતા, શિર ઝૂક જાતા....
ફરફર ફરકે૦
ક્યા બાલક, ક્યા બૂઢે, હિલમિલ આ રહે, આ રહે,
પ્રભુ દરશન કર ચિત્તમેં હરષિત હો રહે, હો રહે,
સબકે મંગલ દાતા રે, ધર્મ દીપાતા જગમેં,
......ધર્મ દીપાતા જગમેં,
અનેકાન્તવાલા......વાલા......અનેકાન્તવાલા.....
ફરફર ફરકે૦
શ્રી જિનવર કે મારગ પર સબ બઢે ચલો, બઢે ચલો,
જિનશાસન ઉન્નત્તિ શિખર પર ચઢેં ચલો, ચઢેં ચલો;
ઉત્સાહી બનકર આના રે, આતમ ધર્મકો પાના,
.....આતમ ધર્મકો પાના,
યહી દરશાતા.....શાતા....યહી દરશાતા......
ફરફર ફરકે૦

Page 147 of 208
PDF/HTML Page 157 of 218
single page version

background image
જૈન IંMા ગાયન
(જય જય જય સબ મિલકર બોલો)
લહરાયેગા લહરાયેગા ઝંડા શ્રી મહાવીર કા........
ઝંડા શ્રી ભગવાનકા, ઝંડા શ્રી ભગવાનકા, ઝંડા શ્રી ભગવાનકા;
ઝંડા શ્રી ભગવાનકા....લહરાયેગા.....
તીર્થંકરને જો ફરકાયા,
રત્નત્રય કા માર્ગ દિખાયા,
અનેકાન્ત કા ચિહ્ન લગાયા,
ઝંડા શ્રી મહાવીર કા....લહરાયેગા
સબ જૈનોંકા જો હૈ પ્યારા,
આત્મ ધર્મકા ચમકીત તારા,
સબ સાધક કા પૂર્ણ સહારા,
ઝંડા શ્રી મહાવીર કા....લહરાયેગા
સારે જગકા જો હૈ નાયક,
મોક્ષ માર્ગ કા હૈ જો દાયક,
ભક્ત જનોંકા સદા સહાયક,
ઝંડા શ્રી મહાવીર કા....લહરાયેગા
શાસનકા સૌભાગ્ય બઢાતા,
સબ જીવોંકો આનંદદાતા,
સ્વાલંબન કા પાઠ પઢાતા,
ઝંડા શ્રી ભગવાન કા....લહરાયેગા

Page 148 of 208
PDF/HTML Page 158 of 218
single page version

background image
વીર કુંદને ઇસે લહરાયા,
ગુરુ કહાનને ફિર ફહરાયા,
ભારત ભરમેં નાદ ગૂંજાયા,
ઝંડા શ્રી ભગવાન કા....લહરાયેગા
વિદેહી જિનેન્દ્ર ગુણસ્તવન
( દોહા )
સકલ સુખાકર સકલ પર, સકલ સકલ જગનૈન,
સીમંધર આદિક સકલ, વીસ ઈશ સુખ દૈન. ૧.
વિહરત અવનિ વિદેહ જહં, મુનિજન હોત વિદેહ,
મૈં સ્વદેહ પાવન કરન, નમું નમું ધરિ નેહ. ૨.
( છંદઃ ચંડી, ૧૬ માત્રા )
જય જગીશ વાગીશ નમામિ, આદિ ઈશ શિવ ઈશ નમામિ;
પરમ જ્યોતિ પરમેશ નમામિ, સેવત શતક સુરેશ નમામિ. ૩.
બ્રહ્મા વિષ્ણુ મહેશ નમામિ, જ્ઞાન દિનેશ ગણેશ નમામિ;
વીતરાગ સર્વજ્ઞ નમામિ, કરુણાવંત કૃતજ્ઞ નમામિ. ૪.
સૃષ્ટિ-ઇષ્ટ ઉત્કૃષ્ટ નમામિ, ગુણગરિષ્ટ વચ મિષ્ટ નમામિ;
નિરાકાર સાકાર નમામિ, નિર્વિકાર ભવપાર નમામિ. ૫.
નિર-આમય નિકલંક નમામિ, જય નિરભય ચિદઅંક નમામિ;
જ્ઞાન ગમ્ય અતિ રમ્ય નમામિ, સ્વયં નિકલ નિર્મોહ નમામિ. ૬.

Page 149 of 208
PDF/HTML Page 159 of 218
single page version

background image
વિઘ્ન હારિ ત્રિપુરારિ નમામિ, ગુન અપાર જિતમાર નમામિ;
નિર્વિકલ્પ નિર્દ્વંદ નમામિ, જય નાશન ભવકંદ નમામિ. ૭.
અક્ષાતીત યતીશ નમામિ, વીત શોક જિત ભીત નમામિ;
શાશ્વત સુખિત સુખેશ નમામિ, અઘહન વૃષ ચક્રેશ નમામિ. ૮.
અવ્યાબાધ અછેદ નમામિ, જય નિર્મલ નિર્વેદ નમામિ;
સ્વયંબુદ્ધ અવિરુદ્ધ નમામિ, સદા શુદ્ધ જિત ક્રોધ નમામિ. ૯.
સુખ અનંત ભરપૂર નમામિ, જ્યો જગત દુઃખચૂર નમામિ;
અસમશક્તિ અવ્યક્ત નમામિ, મુક્તિ-રમનિ-સંસક્ત નમામિ. ૧૦.
રહિત-આદિ-મધ્યાંત નમામિ, ભવ-દવાગ્નિ ઉપશાંત નમામિ;
હરન-અવિદ્યા-ધ્વાંત નમામિ, અનેકાંત એકાંત નમામિ. ૧૧.
જિત વિસ્મય નિશ્ચિંત નમામિ, સૂક્ષ્મ અમન નિઃસંગ નમામિ;
સદા પ્રકાશ વિવ્યક્ત નમામિ, ધીશ્વર કેવલવ્યક્ત નમામિ. ૧૨.
શ્રીધર શ્રી વિમલાભ નમામિ, ચતુરાનન વર ભાગ નમામિ;
કૃષ્ણ-પુંડરીકાક્ષ નમામિ, વિશ્વંભર પુરુદેવ નમામિ. ૧૩.
જગત-જીવ-હિતહેત નમામિ, કમલાસન વૃષકેત નમામિ;
જ્ઞાનઈશ ધ્યાનેશ નમામિ, જોગ ઈશ ભોગેશ નમામિ. ૧૪.
ધામ તીન જગશીશ નમામિ, અચલ પ્રાન ચતુઈશ નમામિ;
જય અનંત ભગવંત નમામિ, સુખ અનુપમ વિલસંત નમામિ. ૧૫.
જગદાધાર અપાર નમામિ, તત્ત્વ-ભેદ વિસ્તાર નમામિ;
અશરન શરન સુસંત નમામિ, જગ અહંત અરહંત નમામિ. ૧૬.
અનુપમ રૂપ અરૂપ નમામિ, તત્ત્વભૂપ ચિદ્રૂપ નમામિ,

Page 150 of 208
PDF/HTML Page 160 of 218
single page version

background image
ઇમ શુચિ નામ અનંત તિહારે, તન મન પાવન હોત ઉચારે. ૧૭.
વિદ્યમાન વીસ તીર્થંકર ભગવંતોની સ્તુતિ
( દોહા )
દ્વીપ અર્દ્ધ-દ્વ્ય મેરુ પન, મેરુ મેરુ પ્રતિ ચાર;
વિહરત વિભવ અનંતયુત, અવનિ વિદેહ મઝાર.
( છંદઃ ચંડી ૧૬ માત્રા )
સીમંધર સુખસીમ સુહાયે, યુગમંધર યુગ વૃષ પ્રકટાયે;
બાહુ બાહુબલ મોહ વિદાર્યો, જિન સુબાહુ મનમથમદ માર્યાે. ૧.
સંજાતક નિજ જાતિ પિછાની, સ્વયંપ્રભુ પ્રભુતા નિજ ઠાની;
ૠષભાનન ૠષિ ધર્મ પ્રકાશન, વીર્ય અનંત કર્મરિપુ નાશન. ૨.
સૂરપ્રભુ નિજભા પરિપૂરન, પ્રભુ વિશાલ ત્રિકશલ્ય વિચૂરન;
દેવ વજ્રધર ભ્રમગિરિભંજન, ચંદ્રાનન જગજનમન રંજન. ૩.
ચંદ્રબાહુ ભવતાપ નિવારી, ઈશ ભુજંગમ ધુનિ-મુનિ ધારી;
ઈશ્વર શિવગવરી દુઃખભંજન, નેમિપ્રભુ વૃષ નેમિ નિરંજન. ૪.
વીરસેન વિધિ-અરિ-જય વીરં, મહાભદ્ર નાશક ભવપીરં;
દેવ દેવયશકો યશ ગાવે, અજિતવીર્ય શિવરમનિ સુહાવે. ૫.
યે અનાદિ વિધિ બંધનમાંહી, લબ્ધિયોગ નિજ નિધિ લખિ પાઈ;
સમ્યક્ બલ કરી અરિ ચકચૂરન, ક્રમતેં ભયે પરમ દ્યુતિ પૂરન. ૬.