Page 189 of 253
PDF/HTML Page 201 of 265
single page version
Page 190 of 253
PDF/HTML Page 202 of 265
single page version
Page 191 of 253
PDF/HTML Page 203 of 265
single page version
નૌ ભવકી મૈં દાસી તિહારી, દયાદ્રષ્ટિ ક્યોં ફિરી તુમ્હારી,
જબ પશુઓં પર કરુણા કરતે, કહો ક્યોં ન દુઃખ મેરા હરતે,
તુમ બિન કૈસે નાથ રહૂંગી, ક્યા ક્યા જગકે બોલ સહૂંગી,
રાજુલ કા ‘સૌભાગ્ય’ યહી હૈ, તારોગે ભવ આશ સહી હૈ,
Page 192 of 253
PDF/HTML Page 204 of 265
single page version
Page 193 of 253
PDF/HTML Page 205 of 265
single page version
Page 194 of 253
PDF/HTML Page 206 of 265
single page version
નિઃકલંક ઔર નિષ્કામી હૈ તીન જ્ઞાનધર નામી,
ગજારૂઢ પ્રભુકો કરકે કર છત્ર ચમર સુર હરખે,
ઘરઘર પર તોરણ ઝાલર જગ રહે હૈં દીપ ઉજાગર,
હિંસાકૃત પાપ હટાને, જગકા ‘સૌભાગ્ય’ દિપાને,
Page 195 of 253
PDF/HTML Page 207 of 265
single page version
કણ કણમેં છાઈ હરિયાલી,
(શુભ ઉત્સવ માનસ્તંભકા....શુભ ઉત્સવ માનસ્તંભકા.....
Page 196 of 253
PDF/HTML Page 208 of 265
single page version
સ્વર્ગધામ સા સ્વર્ણનગર યહ અનુપમ બના સુહાના,
Page 197 of 253
PDF/HTML Page 209 of 265
single page version
Page 198 of 253
PDF/HTML Page 210 of 265
single page version
Page 199 of 253
PDF/HTML Page 211 of 265
single page version
Page 200 of 253
PDF/HTML Page 212 of 265
single page version
ત્રિશલાનંદ કુમાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર.
Page 201 of 253
PDF/HTML Page 213 of 265
single page version
જન્મોત્સવ કી શોભા ભારી, દેખો પ્રભુ કી લગી સવારી,
જુડ રહી ભીડ અપાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર.
આઓ હમ સબ પ્રભુ ગુણ ગાવેં,
મિલે મોક્ષદાતાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર.
Page 202 of 253
PDF/HTML Page 214 of 265
single page version
Page 203 of 253
PDF/HTML Page 215 of 265
single page version
સીમંધરપ્રભુ આપ પધારી, વિદેહ જેવી સુવર્ણ બનાવી,
તારાં પુનિત ચરણ, નિશદિન થાયે મંગલ જય જયકાર;
સાક્ષાત્ દર્શન પાયા, ધર્મધ્વજ લાવ્યા, કોડ પુરાયા
લળી લળી ચરણે નમે, અંતર માન ગળે, મહિમા સારા.
અચિંત્ય રચના નીરખી, ધર્મસ્તંભતણી, હર્ષ અપારા.
રાષ્ટ્રદેશે ઘણાં જિનબિંબ સ્થાપ્યા, ઘણાં જિનવર પ્યારા.
Page 204 of 253
PDF/HTML Page 216 of 265
single page version
સદ્ગુરુ હૃદય પ્યારા, દિવ્ય ભરતે ન્યારા, મનોહારા.
જયજયવંત સદા, નિશદિન માગું સેવા, મંગલકારા;
મૈં તો થાળ ભર્યો રે સાચા મોતીએ રે,
મારે ચોથા આરા રે ફરી આવીયા રે,
મારે વિદેહી નાથ પધારીયા રે,
આજે સાક્ષાત્ સમોસરણ ભેટીયા રે.
ગુરુરાજ પ્રતાપે ભરતક્ષેત્રમાં રે,
રાષ્ટ્રદેશે ધર્મધ્વજ પધારીયા રે,
Page 205 of 253
PDF/HTML Page 217 of 265
single page version
વિદેહીનાથ વસ્યા છે ગુરુજી અંતરે રે,
વિદેહી માનસ્તંભ પધરાવ્યા સુવર્ણ શહેરે રે,
Page 206 of 253
PDF/HTML Page 218 of 265
single page version
ભાસ્યું આતમસ્વરૂપ પ્રભુજી મ્હેરથી રે લોલ.
ઉપશમ રસમાં ઝૂલે મારા નાથ જો,
આતમશક્તિ અનંત પ્રભુને સોહતી રે લોલ.
પ્રભુના અદ્ભુત યોગે સ્વરૂપની સંપત જો,
મોહાદિકનો ભ્રમ અનાદિનો ઊતરે રે લોલ.
પ્રભુજી મારા અનંત ગુણ ભરપૂર જો,
જ્ઞાન અનંત અનંત પ્રભુજી સોહતું રે લોલ.
નિજસ્વરૂપે રમતા સાદિ અનંત જો,
કરતા ભોક્તા નિજગુણનો તું સાહિબા રે લોલ,
સુંદર મૂરતિ પ્રભુજી દીઠી આજ જો,
દેખીને સેવકને સંપત સાંપડે રે લોલ.
અગણિત ગુણો પ્રભુના કેમ ગવાય જો,
સુરેન્દ્રો પણ તુજ મહિમામાં મુગ્ધ છે રે લોલ.
અધ્યાતમ રવિ ઊગ્યો આજે નાથ જો,
તુજ કૃપાએ ગુરુજી મળીયા મુજને રે લોલ.
Page 207 of 253
PDF/HTML Page 219 of 265
single page version
કરુણા કરી સેવકને સાથે રાખજો રે લોલ.
Page 208 of 253
PDF/HTML Page 220 of 265
single page version