Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 14

 

Page 209 of 253
PDF/HTML Page 221 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(ૠષભ જિણંદ શું પ્રીતડીરાગ)
પરમાતમ પરમેશ્વરુ,
પરવસ્તુથી હો અલિપ્ત છો નાથ કે,
દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં,
ભાવે પણ હો અવ્યાપ્ત છે અન્ય કે;
શ્રી સીમંધર સાહિબા.
શુદ્ધ સ્વરૂપ સનાતનો,
પ્રભુ નિર્મળ હો નિઃસંગ સ્વરૂપ કે;
આત્મવિભૂતિએ પરિણમ્યો,
ન કરે હો તે પરનો સંગ કે.શ્રી૦
પ્રભુ જાણું જન્મ કૃતાર્થ છે,
ભાવે મીલવું હો પ્રભુ સાથે આજ કે;
પ્રભુ તો સ્વસંપત પામીયા,
શુદ્ધ સ્વરૂપે હો પ્રણમ્યા છો નાથ કે.શ્રી૦
સ્વ સ્વરૂપ એકત્વતા,
જે સાધે હો પ્રભુ પૂર્ણાનંદ કે;
રમે ભોગવે આતમા,
રત્નત્રયી હો પ્રભુ ગુણનો વૃંદ કે.શ્રી૦
પ્રભુ વીતરાગી આલંબને,
અમે પામીએ હો પરમાનંદ વિલાસ કે;

Page 210 of 253
PDF/HTML Page 222 of 265
single page version

background image
જિનવર દેવની સેવના,
કરે સેવક હો જિનચરણે વાસ કે.શ્રી૦
શ્રી સીમંધાર જિનસ્તવન
(લાખ ભણે રે લક્ષ્મીરાગ)
આવો આવો સીમંધર જિનરાજજી રે, (૨)
સ્વપરપ્રકાશક શોભે પ્રભુજી માહરા.
દેખું દેખું સમતારસના ભૂપને રે, (૨)
પૂજું પૂજું ભાવે પ્રભુજી માહરા.
પૂજ્યા પૂજ્યા પરમાનંદ નાથને રે, (૨)
જિનવરસ્વામી સેવે શિવસુખ પામશું.
જિનવરસ્વામી પ્રબળ નિમિત્ત છો નાથજી રે, (૨)
નિજ કારણથી અમ આતમતા ધ્યાઈએ.
પ્રભુપણે અમે પ્રભુતાને પ્રભુ ઓળખી રે, (૨)
પૂર્ણાનંદને આત્મસ્વરૂપે પામીએ.
જગતવંદ્ય પ્રભુ જિનચરણને પામીને રે, (૨)
જન્મ કૃતારથ થાયે પ્રભુજી માહરો.
કરુણાદ્રષ્ટિ થાયે સેવક ઉપરે રે, (૨)
રાખો પ્રભુજી સેવક સાચો સાથમાં.

Page 211 of 253
PDF/HTML Page 223 of 265
single page version

background image
શ્રી સીમંધાર જિનસ્તવન
(લાખ ભણે રે લક્ષ્મીરાગ)
વિદેહી જિણંદજી સુવર્ણ વર્ણે નાથજી રે,
સુવર્ણે વર્ણે નાથજી રે.
જિનવર સેવાથી વંછિત કારજ પામીએ.
પ્રભુજી માહરા જ્ઞાને કરી જ્ઞેયને રે, (૨)
જ્ઞાયક જ્ઞાતા પદ પરમેશ્વર જાણીએ.
જિનવરસ્વામી જ્ઞાનદર્શનને રમણતા રે, (૨)
અનંતગુણ આનંદ પ્રભુજી પામીયા.
જિનવર સેવા કલ્પતરુવર જાણીએ રે, (૨)
સફળ ફલ્યેથી ભવના છેડા પામીએ.
જિનવર સેવા પૂરણ પુણ્યે પામીએ રે, (૨)
થાયે ધન્ય જન્મ પ્રભુજી માહરો.
તુજ ચરણે પ્રભુ મનડું તો લાગી રહ્યું રે, (૨)
હડું તો લલચી રહ્યું પ્રભુના ધ્યાનમાં.
સાહિબાનો સંગ મીઠો અમૃત લાગતો રે, (૨)
તુજ દર્શનથી શીતળતા વરસી રહી.
શ્રી સીમંધાર જિનસ્તવન
(દેખોજી રાગ)
વિદેહી જિનેશ્વર કાયા કેસર,
તું પરમેશ્વર મેરા,

Page 212 of 253
PDF/HTML Page 224 of 265
single page version

background image
સિદ્ધ બુદ્ધ સુવિશુદ્ધ મુક્તિમગ,
પ્રાપ્ત કરે પદ તેરાવિ૦
અકલ અમૂરતિક અવિનાશી તું,
આતમરૂપ ઉજેરા;
અલખ નિરંજન અકલ અકાયી,
અસહાયી પદ તેરાવિ૦
અજરામર ચિદ્ઘન અનહારી,
અભિધા શબ્દ અનેરા;
દીનબંધુ હે દીન દયાનિધિ,
જ્ઞાનસિંધુ તુંહી ચેરાવિ૦
અનોપમ અનોપમ આત્મરમણતા,
જ્ઞાનવિલાસ પ્રકાશા;
અવિચલ અવિચલ ઉદય આનંદા,
અનુભવ ચિદ્ વિકાસાવિ૦
અતિશય અતિશય પ્રભુગુણવૃંદા,
નિઃસંગી નિરબાધા;
આતમ આતમ અસંખ્ય પ્રદેશે,
પાયા ધર્મ આગાધા.વિ૦
અશરણ શરણ હો ભવભય હર્તા,
ચેતનમય ચિત્તવંતા;
પ્રભુગુણ પ્રભુગુણ રંગે રસિયા,
સેવક દર્શનવંતા.વિ૦

Page 213 of 253
PDF/HTML Page 225 of 265
single page version

background image
શ્રી સીમંધાર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
સમવસરણ બેસી કરી રે બારહ પરિષદમાંહી રે.
સુખકર સાહિબા.
વસ્તુસ્વરૂપ પ્રકાશતારે, કરુણાકર જગનાથસુખ૦
ગુણ પર્યાય અનંતતારે, નિર્મળ ગુણગણ ખાણસુખ૦
સીમંધરપ્રભુ દિવ્યવાણીરે, સાધકને સુખરૂપસુખ૦
ભાવે ભવિયણ ભેટતા રે, આપે વાંછિત વૃંદસુખ૦
અહો અહો જિન તાહરી રે, રિદ્ધિ અનંતી ક્રોડસુખ૦
સુરનરના જે રાજવી રે, પ્રણમે બે કર જોડસુખ૦
ચક્રીની પણ રિદ્ધિથી રે, ઉત્કૃષ્ટી તુજ નાથસુખ૦
કનક રતન સિંહાસને રે, દિવ્ય વૃષ્ટિ દિનરાતસુખ૦
માનસ્તંભની (ધર્મસ્તંભની) શોભા અપાર અહો,
સમવસરણ સુવિશાલસુખ૦
મણિ રતન સોવન તણિ રે, અષ્ટ ભૂમિ ઝાકઝમાળસુખ૦
સો ઇન્દ્રો પ્રભુ સેવતા રે, સેવે પરષદા બારસુખ૦
તુજ સેવક ચરણે નમે રે, દીજે સિદ્ધિ રસાલસુખ૦
અસ્તિસ્વભાવ જે રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિસ્વભાવસુખ૦
આત્મસ્વરૂપ પદ તે લહે રે, પરમાનંદ જમાવસુખ૦

Page 214 of 253
PDF/HTML Page 226 of 265
single page version

background image
શ્રી સીમંધાર જિનસ્તવન
(રાગભરથરી)
ધન્ય દિવસ ધન્ય આજનો,
ધન ધન ઘડી તેહ;
ધન્ય સમય પ્રભુ માહરો, દરિશણ દીઠું આજ;
મન લાગ્યું રે મારા નાથજી
સુંદર મૂરત દીઠી તાહરી, કેટલે દિવસે આજ;
નયન પાવન થયા માહરા, પાપતિમિર ગયા ભાજ
મન૦
સાચો ભક્ત જાણીને, કરુણા ધરો મનમાંહ્ય,
સેવક પર હિત આણીને, ધરી હૃદય ઉમાહ
મન૦
નિર્મળ સેવા આપીએ, ભવના બુઝેરે તાપ,
હવે દરિશણ વિરહ મત કરો, મેટો મનનો સંતાપ
મન૦
ઘણું ઘણું શું કહીએ તુમને, તુમે ચતુર સુજાણ,
મુજ મનવાંછિત પૂરજો, વ્હાલા સીમંધરનાથ
મન૦
માનસ્તંભ સ્તવન
(છંદ ત્રિભંગી)
દિશિ ચારિ સુહાવન અતિહી પાવન મન હુલાસન જાન કહી,
લખિ માનસ્તંભા હોત અચમ્ભા તહ જિનબિંબા પૂજ ચહી;
સુરપતિ સુર હૂજે જિનપદ પૂજે આનંદ હૂજે મોદ લહી,
ખગ નર મુનિ આવૈં પૂજ રચાવૈં જિનગુણ ગાવૈં દાસ તહી.

Page 215 of 253
PDF/HTML Page 227 of 265
single page version

background image
(છન્દ પદ્ધરી)
જૈ માનસ્તંભ કહ્યો બખાન,
તિન નમન કરૌં જુગ જોરિ પાન,
હૈ તાકો વર્ણન અતિ વિશાલ,
જિહિ સુનત કાલિમા જાત કાલ.
જૈ પહિલી ગલિ કે બીચ માંહિ,
દરવાજે ચારિ તહાં બતાહિ;
તહં તીન કોટ કીન્હેં બખાન,
તિન પાહિ ધ્વજા લહરૈં મહાન.
પહિલા દૂજા શુભ કોટ જાન,
સુન કોટ તીસરે કા બયાન;
હૈ કોટ બીચ મેં ભૂમિ થાન,
તહાં બને સુ વન શોભાયમાન.
તિનમેં પિક કોકિલ રહે અલાપ,
જિન શબ્દ સુનત છૂટેં કલાપ;
તહં લોકપાલ કે નગર જાન,
રમણીક મહા શોભાયમાન.
આભ્યંતર તીજે કોટ જાન,
તહાં તીન પીઠ કીન્હીં બખાન;
સો ત્રૈ કટનીયુત શોભકાર,
વૈડૂર્ય મણિનકી કાંતિ ધાર.

Page 216 of 253
PDF/HTML Page 228 of 265
single page version

background image
તા ઉપર માનસ્તંભ જાન,
હૈ મૂલ માંહિ ચૌકોર વાન;
હૈ ઉપર ગોલાકાર રૂપ,
દૈદીપ્યમાન શોભિત અનૂપ.
દ્વૈ સહસ પહલ તામેં ગનાય,
અરુ વજ્રમયી નીચે બતાય;
તસુ મધ્ય ફટિકમય કહ્યો ગાય,
મણિ વૈડૂરજ સમ ઊર્ધ્વ જાય.
હૈ તાપર કમલાકાર રૂપ,
શોભે કલશા તાપર અનૂપ;
ધુજદંડ તાસુ ઉપર બતાય;
જો પવન લગે જગમગ કરાય.
શુભ છત્ર ચમર ઘંટા બખાન,
મણિમાલા માલા સુભગ જાન;
સો મણિ અનેક મય શોભધાર,
ઐસા માનસ્તંભ કહ વિચાર. ૧૦
પ્રતિ માનસ્તંભ કી દિશન ચારિ,
હૈં ચારિ બાવરી પૂરી વારિ;
દિશ પૂરવ માનસ્તંભ તીર,
નંદા નંદોત્તરા કહી ધીર. ૧૧
હૈ નંદવતી નંદઘોષ જાન,
દિશ ચારહુ મેં ક્રમસોં બખાન;

Page 217 of 253
PDF/HTML Page 229 of 265
single page version

background image
દક્ષિણ દિશ માનસ્તંભ પાસ,
વિજયા વૈજયંતી નામ જાસ. ૧૨
તહં જયંતિ અપરાજિતા જાન,
દિશ ચારહુ મેં ક્રમ સોં બખાન;
પશ્ચિમ માનસ્તંભ ચહૂં ઓર,
અશોક સુપ્રતિબુદ્ધાહિ જોર. ૧૩
હૈ કુમુદા પુંડરિકા સુજાન,
દિશ ચારહુ મેં ક્રમ સોં બખાન;
ઉત્તમ માનસ્તંભ ચહું ઓર,
હૃદયા નંદા મહનંદ જોર. ૧૪
સુપ્રબુદ્ધા પરભંકરી સુજાન,
દિશ ચારહુ મેં ક્રમે સોં બખાન;
ઇમિ સોલહ વાપી કહી સાર,
ચારહુ માનસ્તંભ ઓર ચાર. ૧૫
હૈ નીર માંહિ નીરજ ફુલાન,
માનહુ નિજ નૈના ભૂ ખુલાન;
જિનરાજવિભવ દેખન અપાર,
બહુ નૈન ધારિ કીન્હોં શિંગાર. ૧૬
તિન કમલન પર જો અલિ ગુંજેત,
નૈનાંજનવત્ બહુ શોભ દેત;
મણિમય પડી યુત શોભદાય,
તહ હંસ ચકવ ક્રીડા કરાય. ૧૭

Page 218 of 253
PDF/HTML Page 230 of 265
single page version

background image
તિન પાર્શ્વ માંહિ જુગ કુંડ ગાય,
કંચન મણિમય દીન્હોં બતાય,
જો પૂજન શ્રી જિનદેવ જાય;
તે ધોવત તિન જલ લેય પાય. ૧૮
ઇક વાપી કે સંગ કહ્યો ગાય,
દ્વે કુંડ જડિત મણિ શોભદાય,
હૈ શોભા વૈભવ જો મહાન,
તિહિ કૌન સકૈ કવિ કરિ બખાન. ૧૯
માનસ્તંભ મૂલહિ દિશન ચાર,
પ્રતિમા શ્રી જિનવર કી નિહાર;
તિન પૂજ્યો સુરપતિ હર્ષ ધાર,
કરિ નૃત્ય તાલ સ્વર કો સમ્હાર. ૨૦
સનનં સનનં બાજૈં સિતાર,
ઘનનં ઘનનં ધ્વનિ ઘંડ ધાર;
દ્રમ દ્રમ દ્રમ દ્રમ બાજત મૃદંગ,
કરતાલ તબલ અરુ મૂહચંગ. ૨૧
છમ છમ છમ છમ નૂપુર બજાય,
ક્ષણ ભૂમિ ક્ષણક આકાશ જાય;
જહં નાચત મઘવા આપ જાન,
તિહિ શોભા કો વરણૈ મહાન. ૨૨
ઇમિ નૃત્ય ગાન ઉત્સવ મહાન,
કરિ પૂજા કયિ આગે પયાન;

Page 219 of 253
PDF/HTML Page 231 of 265
single page version

background image
લૈ પંચ રતનમય રંગ મહાન,
કિય માનસ્તંભહિ દીપ્તમાન. ૨૩
જા લખતૈં માનિન માન જાત,
જુગ હાથ જોરિ શિર કો નવાત;
તાસોં માનસ્તંભ જાન નામ,
સાર્થક કીન્હોં શોભાભિરામ. ૨૪
વિસ્તાર મૂલ સૂચી પ્રમાન,
નવ શત નવ્વે વસુ ધનુષ જાન;
છહ સહસ ધનુષ ઊંચા સુજાન,
બારહ યોજન સોં લખૈ માન. ૨૫
જિમિ પૂરવ દિશ કો હૈ કહાહિ,
તિમિ દક્ષિણ પશ્ચિમ ઉત્તરાહિ;
તિન કન્હઈલાલ સુત જોરિ હાથ,
ભગવાનદાસ નમૈ નાય માથ. ૨૬
(ધત્તાનંદા છંદ)
માનસ્તંભ માલા અતિહિ વિશાલા, જે ભવિ નિજ કં ઠૈ ધરઈ,
તે હોંય ખુશાલા લહિ શિવબાલા, ફેરિ ન યા જગમેં ભ્રમઈ.
શ્રી ગુરુદેવસ્તવન
(જ્યોતિ ભક્તની જગાવરાગ)
ધન્ય ધન્ય શ્રી ઉમરાળા ગામ, પ્રગટ્યા ધર્મધુરંધર કા’ન;
તારા શા શા કરું સન્માન, જગમાં સત્ય પ્રકાશનહાર.

Page 220 of 253
PDF/HTML Page 232 of 265
single page version

background image
ઓગણીસ છેતાલીસ વૈશાખે, દ્વિતીય ચંદ્ર સૂર્ય વારે,
ઝળહળ જગમાં ભાનુ પ્રકાશ જન્મ્યા કા’નકુંવર ગુરુરાજ;
માતા ઉજમબા કુખ નંદ જન્મ્યો, ભારતનો આ ચંદધન્ય.
પ્રભુ નિર્મળ બાળ લીલાએ, તું વધીયો વિવેક ભાવે,
રહેતો અંતરથી ઉદાસ, અદ્ભૂત એવી તારી વાતધન્ય.
કુંદામૃત પાન પીધાં, નિજ આતમ કાજ કીધાં,
જિનની સાચી રાખી ટેક, જાગ્યો સત્ય સુકાની દેવ;
તારી મહિમા અપરંપાર, તારા શા કરીએ સન્માનધન્ય.
પ્રભુ જ્ઞાન ખજાના ખીલ્યા, તુજ આતમમાંહી પ્રકાશ્યા,
દીપે બાહ્યાંતર ગુરુરાજ, જગમાં સત્ય પ્રકાશનહારધન્ય.
શોભે જન્મભૂમિનાં સ્થાન, જન્મ્યા લાડીલા ગુરુ કહાન,
ધન્ય ધન્ય માતપિતા કુળજાત, જન્મ્યો જગનો તારણહાર;
મારો આતમનો આધાર, જન્મ્યો જગનો તારણહારધન્ય.
સીમંધર સુત જન્મ્યા, ગગનમાં વાજાં વાગ્યાં,
ઇન્દ્રો આનંદમંગળ ગાય, જન્મ્યા કા’નકુંવરગુરુરાજ;
માતા ઉજમબાના લાલ, જય જયકાર જગતમાં આજધન્ય.
જગમાં બહુ હતાં અંધારાં, સૂઝે નહિ મારગ સાચા,
સાથી સાચો જાગ્યો કા’ન, જગમાં સત્ય પ્રકાશનહારધન્ય.
પ્રભુ મંગળમૂર્તિ તમારી, દર્શન હર્ષ અપારી,
વંદન હોજો અગણિત વાર, જગમાં સત્ય પ્રકાશનહારધન્ય.

Page 221 of 253
PDF/HTML Page 233 of 265
single page version

background image
શ્રી ગુરુદેવસ્તવન
બ્હેની આજ આનંદ મારે ઉર ઘણો,
નયને નીરખ્યા શ્રી સદ્ગુરુદેવ, બલિહારી કુંવર કહાનને૦
પ્રભુએ જન્મભૂમિને પાવન કરી,
ધન્ય ઉમરાળાનાં અહોભાગ્ય...બલિહારી૦
તાત મોતીચંદ મૌક્તિક સમા,
ધન્ય ધન્ય ઉજમબાની કુખ...બલિહારી૦
પ્રગટ્યા કહાન કુંવર તેને આંગણે,
પૂર્ણચંદ્ર સમાન જેનું મુખ...બલિહારી૦
ભ્રમ ટાળ્યો જગતનાં જીવનો,
કર્યો જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ...બલિહારી૦
તાપ ત્રિવિધમાં તપતા જીવને,
જેનાં વચન કિરણ સુખરાશ...બલિહારી૦
આવાં અનુપમ સુખ અમને આપજો,
માગે ज्येष्ठ સદા તમ દાસ...બલિહારી૦
ભાવના
સફલ હો ધન્ય ધન્ય વા ધરી,
જબ ઐસી અતિ નિરમલ હોંસી પરમ દશા હમરી. ટેક
ધાર દિગંબર દીક્ષા સુંદર,
ત્યાગ પરિગ્રહ અરિ.

Page 222 of 253
PDF/HTML Page 234 of 265
single page version

background image
વનવાસી કરપાત્ર પરિસહ,
ધરિ હો ધીર ધરી. સફલ.
દુર્ધર તપ નિર્ભર નિત તપિહોં,
મોહ કુવૃક્ષ હરી;
પંચાચાર ક્રિયા આચરિહોં,
સકલ સાર સુથરી. સફલ.
પહાડ પર્વત અરુ ગિરિ ગુફામેં,
ઉપસર્ગો સહજ સહી;
ધ્યાનધરા કી દૌર લગાકે,
પરમ સમાધિ ધરી. સફલ. ૩
વિભ્રમતા પહરન જર સી નિજ,
અનુભવમેઘ ઝરી;
પરમ શાન્ત ભાવનકી તલ્લિનતા,
હોસી વૃદ્ધિ ખરી. સફલ.
તેસઠ પ્રકૃતિ ભંગ જબ હોસી,
યુત ત્રિભંગ સંગરી;
જબ સમ્યક્ દરસ બોધ સુખ,
વીર્ય કલા પ્રસરી. સફલ.
લખિ હોં સકલ દ્રવ્ય ગુણ પર્જય,
પરિણતિ અતિ ગહરી;
ભાગચંદ જબ સહજ હિંમિલિ હો,
અચલ મુક્તિ નગરી. સફલ. ૬

Page 223 of 253
PDF/HTML Page 235 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
તેરી પલ પલ નિરખેં મૂરતિયા, (૨)
આતમરસ ભીની યે સુરતિયા....તેરી૦
ઘોર મિથ્યાત્વ રત હો તુમ્હેં છોડકર,
પ્રીત કીની હૈ જડસે લગન જોડકર;
ચારોં ગતિમેં ભ્રમણ, કરકે જામનમરણ,
લખી અપની ન સચ્ચી યે સૂરતિયા....તેરી૦
તેરે દર્શન સે જ્યોતિ જગી જ્ઞાનકી,
પથ પકડી હૈ હમને સ્વકલ્યાણકી;
પદ તુઝસા મહાન, લગા આતમકા ધ્યાન,
પાવે ‘સૌભાગ્ય’ પાવન શિવગતિયા....તેરી૦
શ્રી શીતલનાથ જિનસ્તવન
તેરી શીતલ શીતલ મૂરત લખ, કહીં ભી નજર ના જમે
પ્રભો શીતલ!
સૂરત કો નિહારેં તવ પલ પલ, છબિ દૂજી નજર ના જમે
પ્રભો શીતલ!....તેરી૦
ભવ દુઃખદાહ સહી હો ઘોર, કર્મબલી પર ચલા ન જોર,
તુમ મુખચંદ્ર નિહાર મિલી અબ, પરમ શાંતિ સુખ શીતલ ઠોર;
નિજપરકા જ્ઞાન જગે ઘટમેં, ભવ-બંધન ભીડ શમે.
પ્રભો શીતલ!....તેરી૦
સકલ જ્ઞેયકે જ્ઞાયક હો, એક તુમ્હી જગનાયક હો,
વીતરાગ સર્વજ્ઞ પ્રભૂ તુમ, નિજ સ્વરૂપ શિવદાયક હો;

Page 224 of 253
PDF/HTML Page 236 of 265
single page version

background image
‘સૌભાગ્ય’ સફલ હો નરજીવન, ગતિ પંચમ ધામ મિલે
પ્રભુ શીતલ!....તેરી૦
શ્રી જિનસ્તવન
દરબાર તુમ્હારા મનહર હૈ, પ્રભુ દર્શન કર હર્ષાયે હૈં;
દરબાર તુમ્હારે આયે હૈં. (૨)
ભક્તિ કરેંગે ચિતસે તુમ્હારી, તૃપ્તિ ભી હોગી ચાહ હમારી;
ભાવ રહે નિત ઉત્તમ ઐસે, (૨) ઘટકે પટમેં લાયે હૈં.
દરબાર૦ ૧
જિસને ચિંતન કિયા તુમ્હારા, મિલા ઉસે સંતોષ સહારા;
શરણે જો ભી આયે હૈં, (૨) નિજ આતમ કો લખ પાયે હૈં.
દરબાર૦ ૨
વિનય યહી હૈ પ્રભૂ હમારી, આતમકી મહકે ફુલવારી;
અનુગામી હો તુમ પદ પાવન (૨) ‘વૃદ્ધિ’ ચરણ શિર નાયે હૈં.
દરબાર૦ ૩
શ્રી જિનસ્તવન
ગૂંજે મંગલ ગીત વધાઈ,
દેખો સોન સુગઢમેં આજ.......(૨)
નાથ સીમંધર મહિમા ભારી, તીર્થ સુવર્ણકી શોભા ન્યારી,
પંચમ સ્વર શહનાઈ ગાતી, આવો સકલ સમાજ....(૨) ગૂંજે.
ગગન કેસરી ધ્વજ લહરાતે, જગ
જન કો સંદેશ સુનાતે,
અશુભ ભાવસે બચો પુણ્યમય, યહાં જુડા હૈ સાજ. (૨) ગૂંજે.

Page 225 of 253
PDF/HTML Page 237 of 265
single page version

background image
ધન્ય કહાન મોતીકે નંદન, હિત મિત ભાષી શીતલ ચંદન.
વસ્તુસ્વરૂપ દિખાકર ધારા, નિશ્ચય-નય કા તાજ (૨) ગૂંજે.
હમ ભી આતમ
દ્રવ્ય સંજોલેં, ધર્મ-સુમનકી માલ પિરોલેં;
નૈન વચન ‘સૌભાગ્ય’ સફલ હો, કર ભક્તિ જિનરાજ, (૨) ગૂંજે.
શ્રી ગુરુદેવસ્તવન
મનકી મૈના મીઠે સ્વરમેં ગાતી રાગ મલ્હાર રે,
જૈન
ધરમકા ખિલા બગીચા આઓ ગૂંથેં હાર રે....મનકી૦
ઉમરાળા સૌરાષ્ટ્ર દેશમેં, શ્રેષ્ઠી મોતીલાલ ઘર, (૨)
માતા ઉજમબા ને જાયા, પુત્ર
રતન કુલશ્રેષ્ઠ વર. (૨)
દ્વિતીયા કે ચંદા સમ જિસકી, દિપે કલા સંસાર રે....મનકી૦
અલ્પ સમયમેં પઢ
લિખ જિસને, ખૂબ કિયા વ્યાપાર થા, (૨)
કિન્તુ કપટ છલ રુચા ન જિસકો, હેય જગત વ્યવહાર થા. (૨)
બાલબ્રહ્મવ્રત ધાર બઢાવો, કરને નિજ ઉદ્ધાર રે....મનકી૦
જ્ઞાન-જ્યોતિમેં સત્
પથ દેખા, પરખા હૃદય-કસોટી પર, (૨)
પંથ-મોહકી પટ્ટી ફેંકી, સમયસારકા અનુભવ કર. (૨)
પરમ દિગંબર ધર્મ શરણ લી, ભવોદધિ
તારણહાર રે....મનકી૦
જન્મધામમેં જન્મજયંતી, રવિ-શશિ મંગલકાર રે, (૨)
મહાવીર સે કરેં પ્રાર્થના, દીર્ઘાયુ હો ગુરુરાજ રે. (૨)
યુગ યુગ તક ‘સૌભાગ્ય ધરમકી, ઇનસે હો જયકાર કે...મનકી૦

Page 226 of 253
PDF/HTML Page 238 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
નીરખી નીરખી મનહર મૂરત તોરી હો જિનંદા;
ખોઈ ખોઈ આતમ નિજ નિધિ પાઈ હો જિનંદા....નીરખી.
નાસમજીસે અબલોં મૈંને, પરકો અપના માનકે, (૨)
માયાકી મમતામેં ડોલા, તુઝકો નહીં પિછાન કે, (૨)
અબ ભૂલોં પર રોતા યહ મન મોરા હો જિનંદા....નીરખી.
મોહ દુઃખકા ઘર હૈ, મૈંને આજ ચરાચર દેખા હૈ, (૨)
આતમ ધનકે આગે જગકા, ઝૂઠા સારા લેખા હૈ, (૨)
મૈં અપને મેં ઘુલમિલ જાઉં, વર પાઊં જિનંદા...નીરખી.
તૂ ભવનાશી મૈં ભવવાસી, ભવસે પાર ઉતરના હૈ. (૨)
શુદ્ધ સ્વરૂપી હો કર તુઝસા, શિવરમણી કો વરના હૈ, (૨)
જ્ઞાન-જ્યોતિ ‘સૌભાગ્ય’ જગે ઘટ મેરે હો જિનંદા....નીરખી.
શ્રી જિનસ્તવન
(તર્જઢૂંઢો રે સાજના)
આયે આયે રે જિનંદા, આયે રે જિનંદા,
તોરી શરણમેં આયે;
કૈસે પાવેં તુમ્હારે ગુણ ગાવેં રે,
મોહમેં મારે મારે, ભવ ભવમેં ગોતે ખાયે....આયે૦
જગ ઝૂઠેસે પ્રીત બઢાઈ, પ્રીત કિયે મનમાને,
સદ્ગુરુ-વાણી કભી ન માની, લાગે ભ્રમરોગ સુહાને
કૈસે પાવેં....

Page 227 of 253
PDF/HTML Page 239 of 265
single page version

background image
આજ મૂલકી ભૂલ મિટી હૈ, તવ દર્શન કર સ્વામી;
તત્ત્વ ચરાચર લગે ઝલકને, ઘટઘટ અંતરયામી;
કૈસે પાવેં....
જામનમરન રહિત પદ પાવન, તુમસા નાથ સુહાયા,
વો ‘સૌભાગ્ય’ મિલે અબ સત્વર, મોક્ષમહલ મન ભાયા
કૈસે પાવેં.....
શ્રી જિનસ્તવન
તેરે ચરણોં મેં ખડે હૈં પ્રભુ આનકે,
ધાર મનમેં ભરોસા તેરે નામ પૈ....
આયે દુનિયાકો છોડ, તેરી મહિમા પૈ દોડ,
કરને પાપોંકો તોડ, બનને તુઝસા બેજોડ....તેરે ચરણોંમેં.
મનકી પીડા મનહી જાને, દુખિયા દુનિયા ક્યા પહિચાને,
તુમ સમ શાંતિ સુધારસ પાને...તેરે ચરણોંમેં.
તવ દર્શનને બલ પ્રગટાયા, જ્ઞાન
સૂર્ય ‘સૌભાગ્ય’ જગાયા,
જો છિપતા નહિં કભી છિપાયે....તેરે ચરણોંમેં.
શ્રી જિનસ્તવન
પ્યારી પ્યારી છબિ તેરી મનકો લુભાયે,
મનકો લુભાયે તેરે ચિત્તકો લુભાયે રે....
જ્યોતિ જગાયે.
એક તો છબિ તેરી પરમ દિગંબર,
દૂજે અનુપમ શાન્તિ સુધાકર,

Page 228 of 253
PDF/HTML Page 240 of 265
single page version

background image
શાંતિ સુધાકર વૈરી કરમ નશાયે રે....
જ્યોતિ જગાયે...પ્યારી.
તૂ હૈ પરમ વીતરાગી જિણંદા,
તીન લોકપતિ હૈ ગુણચંદા,
હૈ ગુણચંદા યશ વરણા ન જાયે રે...
જ્યોતિ જગાયે...પ્યારી.
મીત મિલા ન તુઝસા મુઝકો હિતૈષી,
તત્ત્વપ્રકાશક સતઉપદેશી,
સતઉપદેશી શિવ ‘સૌભાગ્ય’ દિપાયે રે....
જ્યોતિ જગાયે.....પ્યારી
શ્રી ગુરુદેવજન્મજયંતીસ્તવન
આઈ આઈ આઈ રે, કહાનગુરુકી સ્વર્ણ જયંતી
આજે આઈ રે....
કાળુભાર નદીસે જલ ભર મંગલ કલશા લાઉં,
મોતી ચૌક પુરાઉં પગલિયા રંગોલી ભરવાવું,
ભાયા સ્વાગત સાજ સજાઈ રે....કહાનગુરુકી૦
જન્મધામમેં જન્મ-જયંતી કૌ અવસર યોં ભારી,
પુન્ય યોગસે યોગ મિલ્યો હૈ, અદ્ભુત આનંદકારી,
ભાયા ગુંજ રહી શરનાઈ રે....કહાનગુરુકી૦
મંગલ ગીત વધાઈ ગાવા, નાચા દે દે તાલી,
હર્ષ હર્ષ કર કરાં આરતી, ભર મોતીયાંકી થાલી,
ભાયા શ્રીફલ ભેટ ચઢાઈ રે....કહાનગુરુકી૦