Page 231 of 540
PDF/HTML Page 240 of 549
single page version
હવે આ તો સમજાય એવું છે. ‘સર્ગ છે તે જ સંહાર છે. - ઉત્પન્ન જે છે તે જે સંહાર છે. તે ઉત્પાદથી
લેશે. જે સંહાર છે - વ્યય છે તે જ ઉત્પાદ છે. “જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગને સંહાર છે તે જ
સ્થિતિ છે.” ઉત્પાદ છે, વ્યય છે, એ સ્થિતિ છે. ત્રણેય એક સમયમાં છે. જે સ્થિતિ છે તે જ ઉત્પન્ન
અને સંહાર છે.
ઉત્પાદ- ઘડાનો ઉત્પાદ, ઘડાનો ઉત્પાદ (એટલે) ઊપજે છે ને ઘડો. એ મૃત્તિકાપિંડનો સંહાર છે.
ઘડાની ઉત્પતિ જે છે તે જ મૃત્તિકાપિંડનો અભાવ (છે). મૃત્તિકાપિંડનો સંહાર કહો કે અભાવ કહો
(એકાર્થ છે). આહા... હા! આ તો સમજાય એવું છે!
ભાવાંતર (જે ભાવ છે) તે ભાવનો અભાવ, ભાવાંતર (અર્થાત્) ભાષાની પર્યાયથી બીજો અનેરો
ભાવ (એટલે) સંહાર-વ્યય તેના અભાવ સ્વભાવે ઈ ભાષાની પર્યાય પ્રકાશે છે. આત્માથી નહીં.
આહા..! લો આવું છે. ભુકકો - બુક્કાનું અહીંયાં નથી. ભુકકાનો વેપાર છે ને એને...! શું કહેવાય
એને? પાવડર. એ પાવડરની ઉત્પત્તિ થઈ, પર્યાયપણે. તો તે પૂર્વની પર્યાય - અવસ્થા હતી તેનો
સંહાર (-તે નાશ). ઉત્પત્તિના (પાવડરના) ભાવથી અનેરો ભાવ એટલે (ગાંગડાનો) સંહાર, એ
ભાવથી ભાવાંતર, એના અભાવ (સ્વભાવે) તે ભાવ (પાવડર) દેખવામાં આવે છે. લ્યો, આ તમારા
પાવડર પર ઊતાર્યું! આહાહા. આચાર્યે પણ ઘટનો દ્રષ્ટાંત આપ્યો છે ને...! જુઓ! ઘડાની ઉત્પત્તિ,
એનો
Page 232 of 540
PDF/HTML Page 241 of 549
single page version
ભાવથી અનેરો ભાવનો (તે) અભાવ. એ અભાવસ્વભાવથી આ ઉત્પાદ ભાસે છે. સમજાય છે કાંઈ?
આ તો વસ્તુની સ્થિતિનું વર્ણન છે.
(ભેદમાં). પર્યાયથી જોઈએ તો (ભેદ) ઉન્મગ્ન છે (અને દ્રવ્યથી જોઈએ તો નિમગ્ન છે) એમ
આવ્યું’ તું (ગાથા-૯૮ ની ટીકામાં). ભઈ, આ તો સર્વજ્ઞભગવાન, એના જ્ઞેયો - પદાર્થ, એની
પ્રતીતિ કેમ કરવી અને એનું કેવું સ્વતઃ સ્વરૂપ છે એની વાત છે. આહા.. હા!
એનો અભાવ છે, એ અભાવથી તે ભાવ ભાસે છે. પૂર્વની અવસ્થાના અભાવથી ઘડાની અવસ્થા
ભાસે છે. ઘડાની અવસ્થા ‘ભાવ’ છે. એ ભાવાંતરના એના ભાવથી અનેરા ભાવ પૂર્વની અવસ્થા તે
અનેરો ભાવ એનો અભાવ (એટલે) માટીના પિંડની અવસ્થાનો અભાવ (ને) એ પિંડમાંથી માટીના
ઘડાની ઉત્પત્તિનો સદ્ભાવ. આહા.. હા! શું વાત કરી છે (અલૌકિક!!) ધ્યાન રાખે, તો પકડાય એવું
છે. ભાષા સંસ્કૃતની કંઈ ઝીણી નથી. આહા..!
અનેરી દશા (છે). આ ચાલવાની ઉત્પત્તિ એનાથી અનેરો ભાવ (છે). એના અભાવથી આ
(હાલવાનો) ભાવ પ્રકાશે છે. પૂર્વ ભાવના અભાવભાવથી આ ભાવ પ્રકાશે છે. આહા... હા!
આત્માથી એ ભાવ હાલે છે ને ચાલે છે અને પ્રકાશે છે એમ નથી. આવી વાત છે!
છે. દર્શનમોહના અભાવ સ્વભાવે સમ્યગ્દર્શન પ્રકાશે છે એમ નથી. આહા... હા! કહો મિઠાલાલજી,
વાતું તો મિઠ્ઠી છે બધી. આહા... હા!
ઉત્પત્તિના ભાવાંતર એટલે અનેરી પર્યાય, એના અભાવસ્વભાવે એ જ્ઞાનની હીનતા પ્રકાશે છે. કર્મને
લઈને નહીં. આ મોટો વાંધો ઊઠયો હતો વર્ણીજી હારે. (એણે) ચોપડીમાં લખ્યું છે. આંહીનો વિરોધ
કર્યો છે. ‘જ્ઞાનાવરણીય’ બહાર પાડયું છે. પાડો બાપા! એને ખબર નથી બચારાને... એનું એમ કહેવું
હતું કે જ્ઞાનની હીણી અવસ્થા જ્ઞાનાવરણીયના ઉદયને લઈને છે. અને જ્ઞાનની વિશેષ દશા એ
Page 233 of 540
PDF/HTML Page 242 of 549
single page version
આત્માને ન સમજાય (તો) કોને સમજાય? આહા... હા! જ્ઞાનની હીણી દશા, અરે! અધિક દશા લ્યો,
જ્ઞાનની વિશેષ દશા થઈ એ જ્ઞાનાવરણીય કર્મના અભાવથી થઈ એમ નહીં. આહા...! એ જ્ઞાનની
અધિક દશા થઈએ પૂર્વે જે હીણી દશા હતી એ અધિક દશાથી અનેરો ભાવ છે, એ અધિક દશા
જ્ઞાનની એમાં પહેલાં હીણી દશા હતી એ ભાવાંતર છે - અનેરો ભાવ છે, એના અભાવસ્વભાવે
જ્ઞાનની અધિકતા ભાસે છે. આહા... હા! જ્ઞાનની હીણીદશામાં અભાવસ્વભાવે જ્ઞાનની અધિક દશા
ભાસે છે. જ્ઞાનાવરણીય (કર્મ) ના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અધિક થઈ એમ ભાસે છે એમ નથી.
આહા... હા! પ્રભુ! પ્રભુ! પ્રભુ! મારગ તો જુઓ! બહુ સરસ વાત છે આ. એ ભાઈ! બહુ વાત, ઠીક
આવી ગ્યા! આવી વાત છે બાપા! શું કહીએ! વર્ણીજી હારે એની ચર્ચા થઈ’ તી. વિરોધ કર્યો બહુ!
આવી શ્રદ્ધા અજ્ઞાન છે ને તે સંસારને ડૂબાડી દેશે. અરે પ્રભુ, શાંત થા ભાઈ! આ વિદ્વત્તાનું ચિહ્ન
નથી બાપા! ચોપડીમાં છાપ્યું’ તું, ચોપડી છપાઈ ગઈ છે.
(તમે શું કહો છો?) અરે, ઈ અગિયાર અંગનો ભણનાર કહે તો ય ઈ વાત સાચી નહીં. (શ્રોતાઃ)
આપે સ્વીકારી લીધી? (ઉત્તરઃ) એ વસ્તુ જ એની પાસે નથી એને ચાલતી નથી બચારાંને (ખબર
જ નથી) શું થાય? અરે...રે! એને આત્માનું હિત તો કરવું છે ને...! એને હિત તો કરવું છે ને...!
દુઃખી થાય એવું તો (અમને ભાવમાં’ ય ન હોય). પણ ખબર ન મળે તત્ત્વની! આહા..!
સંતોષકુમાર! આ એ સંતોષકુમાર છે ને..! તમારું નામ કીધું વિદિશા આ દમોહ. આહા... હા! પ્રભુ!
ભાસે છે એમ નહીં. છે.? આત્મામાં રાગ થાય, એ રાગની ઉત્પત્તિ (ની પર્યાય છે). એ પૂર્વની
પર્યાયના સંહારથી થાય છે. કર્મના ઉદયને લઈને રાગ ઉત્પન્ન થાય છે એમ નથી. (એ) રાગની
ઉત્પત્તિ છે એ ‘ભાવ’ છે. અને એનાથી અનેરો ભાવ, પહેલી જે પૂર્વપર્યાય હતી પગટી છે પણ થોડી
છે એ અનેરો ભાવ, તેના અભાવસ્વભાવે જ્ઞાનની (રાગરૂપ) વર્તમાન દશા દેખાય છે. આહા.. હા! શું
આચાર્યોની શૈલી! ગજબ વાત છે બાપુ!! તીર્થંકરદેવ સાક્ષાત્ બિરાજે છે આહા... હા! એની
દિવ્યધ્વનિ (સાંભળી) જ્યાં ઇન્દ્ર બોલી નીકળે (ઊઠે) (અહો પ્રભુ!) ગલુડિયાંની જેમ બેસે
સાંભળવા (એ વાણીને) બાપુ, એ મારગ તો અલૌકિક છે. ઈ લૌકિકથી સમજાય એવું નથી આહા...
હા!
Page 234 of 540
PDF/HTML Page 243 of 549
single page version
એટલે દાનની (નહીં) પરને દાન આત્મા કરી શકતો નથી. પૈસા દેવાનું, રૂપિયા આપવાનું એવું તો
આત્મા કરી શકતો નથી. અરે...! મુનિને આહારદાન આપે, એ પણ કાર્ય આત્માનું નહીં. આહ... હા!
એ આહારના પરમાણુની પર્યાય જે રોટલીરૂપે છે. એ આમ-આમ જાય છે. એ પર્યાયના ભાવથી પૂર્વે
જે ભાવ હતો - આમ - આમ નહોતું તે ભાવાંતરના અભાવસ્વભાવે એ પર્યાય (આહારની) થાય
છે. દેનારના ભાવથી તે ભાવ થાય છે (એમ છે નહીં)... આહા...! દેનારના ભાવથી ત્યાં રોટલી
અપાય છે કે મોસંબીનો રસ અપાય છે. (એમ નથી.) આહા.. હા! આવી વાત! કો’ ભાઈ! કોઈએ
કોઈ’ દી ક્યાં’ ય સાંભળ્યું નહોતું (આવું તત્ત્વસ્વરૂપ). શું શૈલી!! આહા.. હા!
વિરૂદ્ધ (નો ભાવ) - એનાથી અનેરો ભાવ- ખપતું હતું. એવો ભાવ એના અભાવથી ઉત્પન્ન ભાવ
(ખપતું નથી એ ભાવ) થયો. આહા... હા! આવું સ્વરૂપ છે! આ તો બધો ઊડાવી દ્યે છે વ્યવહાર
(શ્રોતાઃ) વ્યવહાર તો હોય ને પણ... (ઉત્તરઃ) આ જ વ્યવહાર છે. પર્યાયને... ઉત્પાદ... વ્યવસિદ્ધ
કરીએ એ વ્યવહાર છે. એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય એ નિશ્ચય છે. આહા... હા! સમજાણું કાંઈ?
ઘડાની ઉત્પત્તિ થઈ એ ભાવનું “ભાવાંતરના” એટલે અનેરા ભાવનું એટલે કે પિંડ જે અનેરો ભાવ
હતો તેના “અભાવસ્વભાવે અવભાસન છે” આહા.. હા! એક ન્યાય સમજે તો (બધું સમજાય
જાય). (આ તો) પરનું કરું, પરનું કરવું, પરનું કરું. (એ અભિપ્રાય અજ્ઞાન-મિથ્યાત્વ છે). આહા..
હા! “મોક્ષમાર્ગપ્રકાશક” માં આવે છે ભગવાને ઉપકાર કર્યો. આઠમાં (અધ્યાયમાં). એટલે એ તો
સમજાય છે કે વાણી નીકળી.
પર્યાય ઉત્પન્ન થઈ, એનાથી અનેરો ભાવ, એનો વ્યય થઈને અભાવ થ્યો, ત્યારે તે ભાષા નીકળી છે.
ભગવાનની થઈ નથી. કે જગતના ભાગ્યને ઉદયને લઈને થઈ નથી.
પર્યાય પ્રકાશે છે. એમ નથી. ઓલું આવે છે ને કંઈક નહીં, ફૂલચંદજીએ ખુલાસો કર્યો છે. યાદ રહે
નહીં.
Page 235 of 540
PDF/HTML Page 244 of 549
single page version
થાય છે.
છે) બહુ સારો છે. થોડું પણ સત્ય હોવું જોઈએ ભાઈ! લાંબી લાંબી વાતો કંઈ મોટી (કરે) ને સત્ય
કાંઈ હાથ ન આવે. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય સત્ એ ઉત્પાદભાવથી અનેરો વ્યયભાવ, એના
અભાવસ્વભાવે ઉત્પન્ન (ઉત્પાદ) છે. આહા... હા! (શ્રોતાઃ) કેવલજ્ઞાની ભગવાન ભાવશ્રુતથી
દિવ્યધ્વનિમાં જ્ઞાન આપે છે.
એ તો અભાવ છે. (શ્રોતાઃ) અભાવસ્વભાવે કહ્યું પણ જડનો અભાવ થયો નથી (ઉત્તરઃ) ના, ના.
એ તો બધી ખબર છે, પણ બીજું છે. એ શ્રુતજ્ઞાનનો ઉપદેશ પણ કોણ આપે? એ તો પહેલું કહી
ગ્યા... ને!
ભાવ (એટલે) નહોતી પર્યાય થઈ એ અનેરો ભાવ એ ભાવના અભાવ સ્વભાવે ભાષા થઈ છે.
ભગવાને ભાષા કરી છે એમ નથી. ભાવિના ભાગ્યને લઈને થઈ છે એમે ય નથી. આહા.. હા!
(શ્રોતાઃ) ભવિના ભાગ્ય માટે તો કહેવાય છે.. . (ઉત્તરઃ) એ તો કીધું ને.. એ બધી નિમિત્તથી વાતું
બાપા!
(એ બધા વ્યવહારથા કથન છે) (લોકો કહે ને) બે કારણે કાર્ય થાય. (એમ કહીને) વાંધા ઊઠાવે
છે. ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’ માં એવું આવે છે, બે કારણે કાર્ય થાય. અહીંયાં તો કહે છે કે એ બીજી
ચીજ છે એવું જ્ઞાન કરાવ્યું છે. અહીંયાં સાધક રાગ છે એનાથી સમ્યગ્દર્શન થાય, સાધકથી સાધ્ય થાય
એમ નથી પણ નિમિત્તથી કથન છે. બાકી તો સાધક જે શુભરાગ છે એનો વ્યય થઈને (સમ્યગ્દર્શન
થાય છે). (શુભરાગ છે) એની રુચિનો વ્યય થઈને - એ સમ્યક્ત્વી પર્યાયથી (શુભ) ની રુચિ છે
તે અનેરો ભાવ છે - તેનો અભાવ થઈને સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. (વસ્તુનું સ્વરૂપ)
આમ છે. ક્યાંય તમારા ચોપડામાં આવે નહીં. ક્યાંય, વેપારમાં આવે નહીં, અત્યારે તો સંપ્રદાયમાં ય
આવતું નથી, પ્રભુ શું! આહા... હા! અને એકાંત, એકાંત કરીને (આ વાતને લક્ષમાં ન લ્યે.)
આહા... હા! માંડ બહાર આવ્યું અનેકાન્ત!! હળવે બોલો, ઉતાવળથી બોલો, સમજાય એમ બોલો એ
બધી વાતું હો! આહા.. હા! અરે!
Page 236 of 540
PDF/HTML Page 245 of 549
single page version
કારણે ભાવનું અવભાસન થ્યું. (પ્રકાશવું થ્યું) આહા..! હવે આવું ક્યાં યાદ રહે? જુઓ, આ છોકરાંવ
છે ને...! ઈ કયે સવારનું સહેલું પડે ને આ બપોરનું જરી ઝીણું પડે (છે)! ભાષા તો સાદી છે બાપા!
આ તો આ. આ તો દ્રષ્ટાંત આપ્યો ઘડાનો. સિદ્ધાંત તો સિદ્ધાંત છે તે છે. પણ લોકોને એકદમ
ખ્યાલમાં આવે (તેથી દ્રષ્ટાંત ઘડાનો આપ્યો છે). ત્યારે એ (લોકો) કહે કે કુંભાર વિના ઘડો થાય
નહીં. (વળી કહે) કુંભારમાં ઘડાના કર્તાપણાનો ભાવ છે ત્યાં સુધી કહે છે. ઘડાના કર્તાપણાનો જે
ભાવ (ઘડામાં) છે એવો કર્તાપણાનો ભાવ કુંભારમાં પણ છે. અહા.. હા! નિમિત્ત કર્તા કહ્યું છે ને...!
એમ નથી ભાઈ! આહા..!
(થયો). દહીંની પર્યાયનો ‘ભાવ’ એનાથી ભાવાંતર પૂર્વની પર્યાય જે (દૂધની) છે તે (ભાવાંતર છે)
એનો અભાવ થઈને દહીંની પર્યાય થાય છે. આહા.. હા! હવે આ તે (વસ્તુસ્થિતિ). એ ભાઈ! આવું
છે.
(થ્યો) એની પહેલાની પર્યાયનો સંહાર નામ અભાવ થઈને (જ્ઞાતાની) પર્યાય થઈ છે. આહા... હા!
(આંમ કહીને પ્રભુ) શું કહેવું છે? (‘સમયસાર’) ૩૨૦ ગાથામાં આવ્યું ને..! કે આત્મા, ઉદય અને
બંધને જાણે, નિર્જરા ને મોક્ષને જાણે. આહા... હા! શું શૈલી!! પ્રભુની!! નિર્જરા ને મોક્ષને કરે નહીં
પણ જાણે. એ જાણવાની પર્યાય પણ - નિર્જરા ને મોક્ષની પર્યાય છે માટે તેને જાણવાની પર્યાય છે,
એમ નથી. સમજાણું કાંઈ? અ. હા... હા... હા! મોક્ષની પર્યાય અને મોક્ષના માર્ગની પર્યાય તો દ્રવ્ય
કરે નહીં. આહા.. હા! એને જાણે! એને કાળે! કે મોક્ષ છે, નિર્જરા છે એમ. ઈ જાણવાની પર્યાય પણ
- એ નિર્જરા ને મોક્ષને જાણે છે -એનાથી જાણવાની પર્યાય થઈ એમ નથી. એ જાણવાની પર્યાય
પહેલાં જે જાણવાની પર્યાય હતી, એનો સંહાર નામ એ જાણવાની પર્યાયથી ભાવાંતર સંહાર, એના
અભાવસ્વભાવે એ (જાણવાની) પર્યાય ભાસે છે. એ મોક્ષ ને નિર્જરાને જાણે છે માટે પર્યાયને મોક્ષ
ને નિર્જરાનું કારણ છે, માટે જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. આ તો આવું - આવું આવી જાય
છે! આહા.. હા! (લોકોને) કાને તો પડે આહા...! પરમ સત્ પ્રભુ! જ્ઞાતા- દ્રષ્ટાની પર્યાય, એ પણ
જેને જાણે છે માટે એનાથી થઈ છે એમ નથી. છે એની પર્યાય પણ, પૂર્વની પર્યાયમાં, ઉત્પન્ન પર્યાય
થઈ એનાથી અનેરો ભાવ તે પૂર્વની પર્યાય, તેનો સંહાર નામ અભાવ-ભાવાંતરમાં અભાવસ્વભાવે તે
પર્યાય ભાસે છે. આહા.. હા! (આત્મા) નવરો નગાર છે. પરથી બિલકુલ નવરો છે!! મફતના
અભિમાન કરીને (રખડે - ભટકે છે).
Page 237 of 540
PDF/HTML Page 246 of 549
single page version
એ એનું કામ (છે), એ કામમાં પણ જેને જાણે છે એ કારણ કામમાં નહીં. આહા... હા! કેવળજ્ઞાનની
પર્યાય લોકાલોકને જાણે માટે લોકાલોક કારણ છે એમ નહીં. આહા... હા! તે કેવળજ્ઞાનની પર્યાય,
પૂર્વની પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. તે જ સમયે ઉત્પાદ છે અને તે જ સમયે પૂર્વની પર્યાયનો
અભાવ છે. સંહાર છે. આહા.. હા.. હા.. હા!
(જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે.) અરે! પણ એવો વખત ક્યાં છે? આહા..! “પ્રગટ પર્યાય જે છે, પ્રગટ
પર્યાય વિનાનું દ્રવ્ય કોઈ દી’ ન હોય.’
હા.. હા! (આ એક ન્યાયમાં તો) કેટલું સમાડી દીધું છે!! ઉત્પત્તિ કીધી ને.. ઘટની.. (ઉત્પાદનો
પહેલો બોલ થયો) હવે બીજો બોલ આવ્યો.
આહા..! સંહાર છે તે અભાવ છે. એનો ભાવાંતર જે અનેરો ભાવ તે ઉત્પાદ (છે).. અ. હા.. હા..! છે’
પિંડનો સંહાર, તે કારણ તે કારણ તે અભાવ-તે કારણનો અભાવ, ભાવાંતર (એટલે) તે ભાવથી
અનેરો ભાવ (સંહાર ભાવથી અનેરો ભાવ) કોણ? ઉત્પન્ન થાય તે. ઘડાની ઉત્પત્તિ થાય તે. જેનું
સંહારના અભાવનું ભાવાંતરરૂપે પ્રકાશવું. આહા.. હા.. હા! પહેલા (બોલ) માં એમ હતું. ભાવાંતરનાં
અભાવસ્વભાવે પ્રકાશવું, અહીંયાં (બીજા બોલમાં) અભાવનું ભાવાંતરનાં ભાવસ્વભાવે પ્રકાશવું (છે).
ઉત્પન્ન છે ને..! સંહારને સમયે જ ઉત્પાદ છે, તે સંહારથી અનેરો ભાવ એટલે ઉત્પત્તિ (ઉત્પાદ). એ
ભાવના અભાવસ્વભાવે ભાવ (કહ્યું) પેલામાં અભાવસ્વભાવે અભાવ (કીધું તું) આમાં
અભાવસ્વભાવે ભાવ (કીધું). આહા... હા.. હા! મૃત્તિકાપિંડનો સંહાર છે - (માટીના) પિંડનો વ્યય છે
તે જ ઘડાની ઉત્પત્તિ છે, કારણ કે અભાવનું - એ પિંડનો અભાવ જેનું ભાવાંતર (એટલે) અનેરો
ભાવ એવો જે ઘડાની ઉત્પત્તિ તેના ભાવસ્વભાવે
એને વળી કઠણ પડે?
દીકરા ગાંડા એમ કહે અને ભરવાડણ ડાહી એના દીકરા ગાંડા એમ (પણ) કહે છે. ભરવાડણ ડાહ્યું
એના દીકરા ગાંડા એમ કહે વાણિયાણી વેવલીયું એના દીકરા ડાહ્યા એમ કહે છે. બધી વાતું છે. એવી
વાતું સાંભળતા. ઓહોહો! અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શૈર એવી આ કૂંચી ઊતારી છે. એના
Page 238 of 540
PDF/HTML Page 247 of 549
single page version
પડે).
અભાવસ્વભાવે ‘ભાવ’ ભાસે છે. સંહારનો અભાવસ્વભાવ અને ભાવાંતર એ ભાવ. ઉત્પન્ન થયેલ
ભાવ (અર્થાત્) સંહારના અભાવસ્વભાવરૂપ, ભાવથી અનેરો ભાવ ઉત્પન્ન થાય છે. આહા.. હા!
કર્મથી બિલકુલ નહીં એમ અહીંયા કહે છે. આહા...હા...હા!
છે. આહા...! (સમજવામાં) જ્ઞાનાવરણીય (કર્મનો) ક્ષયોપશમ જોઈએને! એની અહીંયાં ના પાડે છે.
(કહે છે કેઃ) તારો જે ઉઘાડભાવ વર્તમાન (જે) સ્વતંત્ર ઉત્પાદ છે એને પૂર્વપર્યાયના ભાવના
અનેરાભાવના - અભાવસ્વભાવે તારું પ્રકાશવું છે. કર્મના અભાવસ્વભાવે નહીં. કર્મના અભાવસ્વભાવે
જ્ઞાનનું પ્રકાશવું છે એમ નહીં આતો ગયું છે કાલે. જ્ઞાનની હીણી - અધિક દશા જ્ઞાનાવરણીય (કર્મ)
ને લઈને થાય એ વાત સાચી નથી. આ ચર્ચા થઈ’ તી મોટી. (વર્ણીજી હારે ગણેશપ્રસાદ વર્ણી).
સમજાણું? આહા.. હા! છે ને ઈ છે ને! પુસ્તક છે ને એ ક્યાં છે? ખુલાસામાં આમ કહે છે એ?
કયા વહ કર્મકી વજહસે હુઈ હૈ? બિના કર્મસે હુઈ હૈ (કમી સ્વયમેવ અપનેસે હુઈ હૈ)? આહા... હા!
વર્ણીજીઃ કમી કર્મ કે કારણ હૈ, કમી મેં કારણ કર્મકા ઉદય જ્ઞાનાવરણીયકર્મ હૈ, આહા.. હા! છે?
કાનજીસ્વામી કહતે હૈં મહારાજ! જ્ઞાનાવરણીય આદિ કર્મ કુછ નહીં કરતા. આહા..! અચ્છા હૈ ઠેઠ...
જ્ઞાનાવરણીય કર્મ-કર્મ કુછ નહીં કરતા. અપની યોગ્યતાસે જ્ઞાનમેં કમી હોતી હૈ, મહારાજ! જ્ઞાનકી
કમી-વૃદ્ધિ અપની વજહસે હોતી હૈ, અપની યોગ્યતાસે હોતી હૈ. કાનજીસ્વામી એમ કહતે હૈં. નિમિત્ત
કર્મ કુછ નહીં કરતા. મહારાજ! કયા યહ ઠીક હૈ? વર્ણીજીઃ કયા ઠીક હૈ? યહ ઠીક હૈ! આપ હી સોચો.
કૈસે યહ ઠીક હૈ, યહ ઠીક નહીં હૈ. અર..ર..ર! આવી ચીજ થઈ ગઈ. બિચારા વર્ણીજી. આવું કહેવું’ તું
ધરમમાં. એ લોકો તો પણ વર્ણીજી, વર્ણીજી કરે ને દિગંબરમાં. શાંતિસાગર કરતાં પણ ક્ષયોપશમમાં
ક્ષયોપશમ વધારે ને...! હવે ઈ આમ કહે છે. અહીં ભગવાન આમ કહે છે હવે. આહા.. હા! કે જ્ઞાનમાં
કમી હતી, એ પોતાની પર્યાયનો કમી થવાનો કાળ છે તેથી થાય છે. એ પૂર્વની પર્યાયના
અભાવસ્વભાવે થાય છે. એ કર્મના ઉદયને લઈને કમી થાય છે એમ નથી. વર્ણીજીને મળ્યા છો ને..!
ત્યાં ભાઈ છે બિચારાં આમ વિષ્ણુમાંથી આવ્યા’ તા.
Page 239 of 540
PDF/HTML Page 248 of 549
single page version
આહા...! તો તો એનો અર્થ એ થ્યો કે સમકિતની ઉત્પત્તિ પણ દર્શનમોહના અભાવથી થાય. આહા...!
અહીંયાં કહે છે કે મિથ્યાત્વના અભાવથી સમકિતની ઉત્પત્તિ થાય. ઉત્પાદથી સંહાર એ અનેરો ભાવ
છે. એના અભાવથી તેની (ઉત્પાદનની) ઉત્પત્તિ થાય. આહા...હા...હા! ‘આ તો મહા સિદ્ધાંત છે.’
નિમિત્તનાં કથન છે. એમ નથી. વ્યવહારનય કહે છે એમ નથી. ભાઈએ ન કહ્યું? ટોડરમલ્લ (જી)
(‘મોક્ષમાર્ગપ્રકાશક’) માં કહ્યું છે જ્યાં જ્યાં વ્યવહારથી કહ્યું ત્યાં એમ નથી. એમાં નિમિત્ત હતું એનું
જ્ઞાન કરાવ્યું છે. (પણ) એમ નથી. (શ્રોતાઃ) મોક્ષમાર્ગપ્રકાશકમાં તો ચોખ્ખું છે. (શ્રોતાઃ) આવું
માને તો કથાનુયોગ આદિ શાસ્ત્રો ખોટાં પડી જાય..!
(તો તો) લ્યો, આ પ્રવચનસાર છે ઈ ખોટું પડે છે, ભગવાનની વાણી ખોટી પડે લ્યો!! (શ્રોતાઃ)
બે ય અપેક્ષામાં કઈ વાત સાચી?
તો એ કહે એ તો પંડિતોએ.. બનાવ્યું (છે) પણ એ બોલ્યા છે એ લખાણ હજારો પુસ્તક છપાઈ ગ્યા
છે. અરે! (આ તત્ત્વની) સૂક્ષ્મતા, બહુ સૂક્ષ્મતા! આ તો પૂર્વનું હતું અંદર એટલે આવ્યું નહીંતર તો
ક્યાં’ય સાંભળ્યું જાય નહીં. આહા... હા! એકોતેરમાં પહેલું બહાર પડયું! બપોરના પોષા કરીને બેઠા
હોય ને બધા. આહા... હા! દેશાઈ ને...! ભીમજી દેશાઈ! અને આ મનસુખભાઈ છે ને... એ બધા
પોષા કરીને બેઠાં’ તા બપોરે. સાંભળે પૂર્વમાં બેઠા હોય ઈ સાંભળે. પાછળ બેઠાબેઠા સાંભળે. કેમ તો
બોલી ન શકે! કહ્યુંઃ લઈને આત્માને વિકાર થાય એ બિલકુલ જૂઠી વાત. ત્યાં ‘આ’ ક્યાં હતું?
(પ્રવચનસાર આદિ) આ તો સાંભળ્યું નો’ તું કાંઈ! ‘પોતાની પર્યાય પોતાથી થાય, પરથી નહીં
એવો મહાસિદ્ધાંત છે’ કીધું. માનવું ન માનવું જગતની પાસે (છે) જૈનમાં તો કર્મથી – કર્મથી થાય’
(એવો જ અભિપ્રાય ઘણાનો છે). પેલા જેઠાભાઈ છે ને...! રામવિજયજી હારે ચર્ચા કરે.
રામવિજયજીએ કહ્યું કે કર્મથી વિકાર થય, કર્મ બંધાશે પછી કરમ (થી છૂટશે ત્યારે વિકારથી છૂટશે)
આ કહે કે એ માન્યામાં આવતું
Page 240 of 540
PDF/HTML Page 249 of 549
single page version
ઉદયને અડતું નથી. (કર્મ) એ જડ છે. પ્રભુ ચૈતન્ય અરૂપી છે. અરૂપી, રૂપીને કેમ અડે? કર્મ જડ છે
એ આત્માને કેમ અડે? (કદી ન અડે.) આહા.. હા! અને કર્મનો ઊદય પણ ઉત્પન્ન જે થયો, તે
સત્તાની પર્યાયમાં અહીં સંહાર થ્યો. આહા.. હા! એની સત્તાની પર્યાયનો સંહાર થ્યો (એ) ઉત્પન્ન
કાળથી ભાવાંતર - અનેરો ભાવ જે સત્તાના પર્યાયનો અભાવ, એનાથી ઉત્પન્ન છે. આહા... હા.. હા!
કો’ (પંડિતજી)! આવું છે. ‘પ્રભુ ત્યાં રહ્યા (અમે) અહીં આવી ગ્યા!! આહા.. હા! આ મારગ
પ્રભુનો છે, હાલ્યો આવે છે. એના પડયા વિરહ! વાતું રહી ગઈ. એના અર્થ ઊંધા કરીને (અધર્મ
ચલાવ્યો.) અને (આ સત્ને) એકાંત છે (એકાંત છે) એમ ચલાવ્યું. શું થાય બાપુ! એમાં બીજાને
નુકસાન નથી. ઈ (લોકો) એકાંત કહે તો બીજાને નુકસાન છે કાંઈ? નુકસાન તો એને છે. આહા...
હા!
ભાવથી (એ) ભાવ ઉત્પન્ન ભાસે છે. આહા.. હા.. હા! દાખલા આખી દુનિયાના આવે એમાં (સિદ્ધાંત
સમજવો જોઈએ). (સભાને ઉદ્રેશીને) કો’ થોડું - થોડું પકડાય છે કે નહીં? એ ભાઈ! એ એમ કહે
છે કે’ ભીલાઈ - ભીલાઈમાં મળે તેમ નથી. અહો... હો... હો! આહા... હા! શું ગાથા!! સો... સો...
સો. તે, તે. આહા... હા! ગજબ વાત છે!! હોય છે રાગ, હોય છે જ્ઞાનીને, શુભભાવ હોય છે, પણ તે
તો શુભરાગ, શુભરાગને કારણે અને દેહની ક્રિયા દેહને કારણે થાય ભાઈ! એને (જ્ઞાનીને) જે
અશુભરાગ છે તેને, જાણવાની જે પર્યાય થઈ. એ અશુભરાગને લઈને ન્યાં નહીં, જાણવાની પર્યાય
પૂર્વે એ જાતની ન્હોતી, તેનો અભાવ થઈને (આ) જાણવાની પર્યાય થઈ. આહા... હા! ભાવ ને
અભાવ બે ય ની અંદરમાં (રમત) છે આ. (શ્રોતાઃ) પૂર્વનો અભાવ (વર્તમાન) આ ભાવ.
(ઉત્તરઃ) “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ
અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે). આહા... હા! છે? બે બોલ થ્યા. (હવે) ત્રીજો (બોલ).
છે. આહા.. હા! ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એક સમયમાં છે. કેટલાક એમ કહે છે કેઃ ઉત્પાદ, વ્યય,
ધ્રૌવ્યમાંથી એક અંશ લ્યો ધ્રૌવ્યનો પર્યાયમાં, ધ્રુવ આખું ન લેવું. એમ નથી. ધ્રુવ પોતે જ અંશ છે.
આખામાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ત્રણ થ્યા ને...! એ ત્રણેય ને પયાય કીધી છે. આવશે
Page 241 of 540
PDF/HTML Page 250 of 549
single page version
અંશ લેવો (પર્યાયમાં). ધ્રુવ ત્રિકાળી છે એ જુદું છે! એમ નથી. આહા... હા! અરે, પ્રભુનો મારગ,
પરમ સત્ય!! (છે તેમ જાણવો જોઈએ.)
વ્યય એક જ સમયે છે. પૂર્વની પર્યાયના વ્યયથી (એટલે) સંહારથી (જે) અનેરો ભાવ (તે) ઉત્પન્ન
થયો. (અર્થાત્) અનેરો ભાવ- ભાવભાસન. (એ) શબ્દને લઈને, સાંભળવાને લઈને ભાસ્યો (એમ
નથી). આહા.. હા! આવી વાત!! (કોઈ એમ કહે કે) ત્યારે એ પહેલાં (તો) એ પર્યાય નહોતી,
અને અત્યારે (વ્યાખ્યાન) સાંભળવા વખતે મગજમાં (બુદ્ધિમાં) પર્યાય આ જ આવી પહેલાં જાણી
નહોતી, વિચારમાં પહેલી ન્હોતી. ત્યારે તેને સાંભળવાથી (જ્ઞાન) થ્યું એવું કાંઈક છે કે નહીં એની
અસર (શબ્દોની)? ‘ના.’ તે તે સમયની પર્યાય, જ્ઞાનની, શ્રદ્ધાની, વીર્યની તે તે પોતપોતાના
અવસરે તે થઈ છે. એનું કહ્યું’ તું પૂર્વની પર્યાયનો સંહાર-એના અભાવથી ‘ભાવ’ થ્યો (છે.)
અભાવથી થ્યો કે ભાવથી થ્યો? અભાવથી થ્યો ને ભાવથી થ્યો એમ (અહીંયાં) આવ્યું ને...!
‘અભાવ થ્યો’ એટલે એનાથી થ્યો (‘ભાવ’) એમ આવ્યું ને? અભવ થતાં’ ઉત્પાદ થયો છે
પોતાથી... આહા.. હા! અભાવ થયો અને કારણે ઉત્પાદ થ્યો એમે ય નથી. તો પણ સમજાવે છે આ.
હવે સ્થિતિની વાત છે. લ્યો!