Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page  


Combined PDF/HTML Page 23 of 23

 

Page 423 of 438
PDF/HTML Page 441 of 456
single page version

background image
કરતૈં નહિ કુછ કારજ તાતૈં, આલંબિત ભુજ કીન અભંગ;
ગમનકાજ કછુ હૂ નહિ તાતૈં, ગતિ તજિ છાકે નિજરસરંગ.
શ્રીમુનિ૦
લોચનતૈં લખિબો કછુ નાહીં, તાતૈં નાશાદ્રગ અચલંગ;
સુનિવે જોગ રહ્યો કછુ નાહીં, તાતૈં પ્રાપ્ત ઇકંત સુચંગ.
શ્રીમુનિ૦
તહ મધ્યાહ્નમાંહિ નિજ ઊપર, આયો ઉગ્રપ્રતાપ પતંગ;
કૈધોં જ્ઞાનપવનબલપ્રજુલિત, ધ્યાનાનલસોં ઉછલિ ફુલિંગ.
શ્રીમુનિ૦
ચિત્ત નિરાકુલ અતુલ ઉઠત જંહ, પરમાનંદ-પિયૂષ-તરંગ;
‘ભાગચંદ’ ઐસે શ્રીગુરુપદ, વંદત મિલત સ્વપદ ઉત્તંગ.
શ્રીમુનિ૦
શ્રી કુંદકુંદાચાર્યસ્તુતિ
(શાંતિજિનેશ્વર સાચો સાહિબરાગ)
ગિરિવનવાસી હો મુનિરાજ, મનબસિયા મ્હારૈ હો. ગિરિ૦ ટેક.
કારન વિન ઉપગારી જગકે, તારન તરન જિહાજ. ગિરિ૦ ૧.
જન્મજરામૃત-ગદ-ગંજનકો કરત-વિવેક-ઇલાજ. ગિરિવન૦ ૨.
એકાકી જિમ રહત કેશરી, નિરભય સ્વગુન સમાજ. ગિરિ૦ ૩.
૧ સૂરજ. ૨ માનોં જ્ઞાનરૂપી પવનકે બલસે જલાઈ હુઈ.

Page 424 of 438
PDF/HTML Page 442 of 456
single page version

background image
નિર્ભૂષન નિર્વસન નિરાકુલ, સજિ રત્નત્રય સાજ. ગિરિવન૦
ધ્યાનાધ્યયનમાંહિ તત્પર નિત, ‘ભાગચંદ’ શિવકાજ. ગિરિવન૦
શ્રી કુંદકુંદપ્રભુસ્તુતિ
(મેરી ભાવનારાગ)
દેખે મુનિરાજ આજ અદ્ભુત જીવનમૂલ વે. દેખે૦ ટેક.
શીસ લગાવત સુરપતિ જિનકી, ચરન કમલકી ધૂર વે. દેખે૦
સૂખી સરિતા નીર બહત હૈ, વૈર તજ્યો મૃગ સૂર વે;
ચાલત મંદ સુગંધ પવનવન, ફૂલ રહે સુબ ફૂલ વે. દેખે૦
તનકી તનક ખબર નહિ તિનકો, જર જાવો જૈસેં તૂલ વે;
રંકરાવતૈં રંચ ન મમતા, માનત કનકકો ધૂલ વે. દેખે૦
ભેદ કરત હૈં ચેતન જડકો, મેટત હૈં ભવિ-ભૂલ વે;
ઉપકારક લખિ ‘બુધજન’ ઉરમેં, ધારત આતમ કબૂલ વે. દેખે૦
અક્ષય તૃતીયા પર્વસ્તવન
(ધન્ય ધન્ય દેવદેવી નરનાર એરાગ)
ધન ધન શ્રી શ્રેયાંસકુમાર, શ્રી તીર્થદાન કરતાર.
પ્રભુ લખિ જાહિ પૂર્વ શ્રુત આઈ, ચિત હરષાય ઉદાર,
નવધા ભક્તિસમેત ઇક્ષુરસ પ્રાસુક દિયો આહાર....ધન૦
૧ રૂઈકી તરહ.

Page 425 of 438
PDF/HTML Page 443 of 456
single page version

background image
રતન વૃષ્ટિ સુરગન તબ કીની, અમિત અમોઘ સુધાર;
કલપવૃક્ષ પહુપનકી વર્ષા, જહં અલિ કરત ગુઁજાર....ધન૦
સુરદુન્દુભિ સુન્દર અતિ બાજી, મન્દ સુગંધિ બયાર;
ધન ધન યહ દાતાર ઇમિ નભમેં, ચહુઁદિશિ હોત ઉચાર...ધન૦
જસ તાકો અમરી નિત ગાવત, ચન્દ્રોજ્જ્વલ અવિકાર;
ભાગચન્દ લઘુમતિ ક્યા વરનૈં, સો તો પુન્ય અપાર......ધન૦
શ્રી જિનવાણીસ્તવન
અબ મોહિં જાન પરી, ભવોદધિ તારનકો હૈ જૈન...અબ. (ટેક)
મોહતિમિરતૈં સદા કાલકે, છાય રહે મેરે નૈન;
તાકે નાસનહેત લિયો મૈં, અંજન જૈન સુ ઐન. અબ૦
મિથ્યામતી ભેષકો લેકર, ભાષત હૈ જો વૈન;
સો વે વૈન અસાર લખે મૈં, જ્યોં પાનીકે ફૈન. અબ૦
મિથ્યામતી વેલ જગફૈલી, સો દુખફલકી દૈન;
સતગુરુ-ભક્તિ-કુઠાર હાથ લૈ, છેદ લિયા અતિ ચૈન. અબ૦
જા વિન જીવ સદૈવ કાલતૈં, વિધિવસ સુખ ન લહૈન;
અશરન શરન અભય દૌલત અબ, ભજો રૈન દિન જૈન. અબ૦
૧ શાસ્ત્ર, જિનવાણી

Page 426 of 438
PDF/HTML Page 444 of 456
single page version

background image
શ્રી જિનવાણીસ્તવન
નિત પીજ્યો ધી ધારી, જિનવાનિ સુધાસમ જાનકૈ; નિત (ટેક)
વીરમુખારવિન્દતૈં પ્રગટી, જન્મજરાગદટારી;
ગૌતમાદિ ગુરુઉર ઘટવ્યાપી, પરમ સુરુચિ-કરતારી
નિત પીજ્યો૦
સલિલ સમાન કલિલમલ-ગંજન, બુધમનરંજનહારી;
ભંજન વિભ્રમ ધૂલિ-પ્રભંજન, મિથ્યા-જલદ-નિવારી.....
નિત પીજ્યો૦
મંગલતરુ ઉપાવન ધરની, તરની ભવજલ-તારી;
બંધવિદારન પૈની છૈની, મુક્તિનસૈંની સમ્હારી.....
નિત પીજ્યો૦
સ્વપરસ્વરૂપ-પ્રકાસનકો યહ, ભાનુ-કિરન અવિકારી;
મુનિમન-કુમુદ નિમોદન-શશિભા, શમસુખ-સુમન-સુવારી..
નિત પીજ્યો૦
જાકે સેવત બેવત નિજપદ, નસત અવિદ્યા સારી;
તીનલોકપતિ પૂજત જાકો, જાન ત્રિજગ-હિતકારી....
નિત પીજ્યો૦
કોટિ જીભસોં મહિમા જાકી, કહિ ન સકૈ પવિ ધારી;
દૌલ અલ્પમતિ કેમ કહૈં યહ, અધમઉધારનહારી......
નિત પીજ્યો૦
૧ મુનિયોંકે મનરૂપી કુમુદનીકો પ્રફુલ્લિત કરનેકે લિયે ચન્દ્રમાકી રોશની.
૨ સમતારૂપી સુખ-પુષ્પોંકો પૈદા કરનેકે લિયે અયે અચ્છી બાટિકા.
૩ જાનતે વા અનુભવ કરતે હૈં.

Page 427 of 438
PDF/HTML Page 445 of 456
single page version

background image
શ્રી જિનવાણીસ્તવન
(શાંતિ જિનેશ્વર સાચો સાહિબરાગ)
મહિમા હૈ અગમ જિનાગમકી, મહિમા હૈ૦ ટેક.
જાહિ સુનત જન ભિન્ન પિછાની,
હમ ચિનમૂરતિ આતમકી. મહિમા૦
રાગાદિક દુખકારન જાને,
ત્યાગ બુદ્ધિ દીની ભ્રમકી. મહિમા૦
જ્ઞાનજોતિ જાગી ઉર અંતર,
રુચિ બાઢી પુનિ શમદમકી. મહિમા૦
કર્મબંધકી ભઈ નિર્જરા કારણ પરંપરાક્રમકી. મહિમા૦
ભાગચંદ શિવ લાલચ લાગ્યો,
પહુંચ નહીં હૈ જહં જમકી મહિમા૦
શ્રી જિનવાણીસ્તવન
(આશાવરીરાગ)
મ્હાકૈ ઘર જિનધુનિ અબ પ્રગટી, મ્હારે ઘર૦ ટેક.
જાગ્રત દશા ભઈ અબ મેરી, સુપ્ત-દશા વિઘટી;
જગરચના દીસત અબ મોકોં, જૈસી રહંટઘટી. મ્હાકે ઘર૦
વિભ્રમ-તિમિર-હરન નિજ દ્રગકી, જૈસી અંજન વટી;
તાતૈં સ્વાનુભૂતિ પ્રાપતિતૈં, પરપરનતિ સબ હટી. મ્હાકે ઘર૦

Page 428 of 438
PDF/HTML Page 446 of 456
single page version

background image
તાકે વિન જો અવગમ ચાહૈ, સો તો શઠ કપટી;
તાતૈં ભાગચંદ નિશિવાસર, ઇક તાહીકો રટી. મ્હાકે ઘર૦
શ્રી જિનવાણીસ્તવન
(શ્રી શ્રેયાંસજિન અંતરજામીરાગ)
સુનકર વાની જિનવરકી મ્હારૈ, હરષ હિયે ન સમાય જી,
સુનકર૦ (ટેક)
કાલ અનાદિકી તપન બુઝાઈ, નિજનિધિ મિલી અઘાય જી.
સુનકર૦
સંશય ભર્મ વિપર્જય નાસ્યા, સમ્યક્બુધિ ઉપજાય જી.
સુનકર૦
અબ નિરભય પદ પાયા ઉર મૈં, બંદોં મનવચકાયજી.
સુનકર૦
નરભવ સુફલ ભયા અબ મેરા, બુધજન ભેંટત પાંય જી.
સુનકર૦
શ્રી અંજનશલાકા વિષે
આજ મારે સોના સૂરજ ઊગિયો રે રોજ.
વરસ્યા આજે અમૃતના વરસાદ રે.
૧ પદાર્થાેંકા જ્ઞાન.

Page 429 of 438
PDF/HTML Page 447 of 456
single page version

background image
અંજનશલાકા ગુરુજી હાથથી રે રાજ;
અંજનશલાકા શુદ્ધ ભાવથી રે રાજ,
અંજનશલાકા પવિત્ર હાથથી રે રાજ;
અંજનશલાકા કહાન પ્રભુ કરે રે રાજ.
સુવર્ણપુરે પ્રભુજી પધારિયા રે રાજ;
પધાર્યા સાક્ષાત્ ભગવાન રે. અંજન૦
દીઠાં મેં તો ત્રિજગ તારક દેવને રે રાજ;
નયણે નિરખ્યા સીમંધર નાથ રે. અંજન૦
ઉપશમરસ પ્રભુ નેણલે રે રાજ;
વદનકમળે જ્ઞાનાનંદ અપાર રે. અંજન૦
ધન્ય વીતરાગ તારી દિવ્યતા રે રાજ;
ધન્ય ધન્ય પૂર્ણ પ્રભુ નાથ રે. અંજન૦
દેવ ગુરુની જોડી શોભતી રે રાજ;
શોભે છે કાંઈ ચંદ્ર સૂર્યનાં તેજ રે. અંજન૦
ગુરુજીમુખે સરસ્વતી છૂટતી રે રાજ;
નીતરતું શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ રે. અંજન૦ ૭
અકર્તા સ્વરૂપને મલાવતા રે રાજ;
થાય જડ ચૈતન્ય વિભિન્ન રે. અંજન૦
સુરેંદ્ર નરેંદ્ર દેવ માનવો રે રાજ;
વિભુ મહોત્સવના જયનાદ ગાય રે. અંજન૦

Page 430 of 438
PDF/HTML Page 448 of 456
single page version

background image
સ્તવન
આજ મારે મંદિરે પધારિયા રે લાલ,
વિદેહી શ્રી પ્રભુ દેવ રે,
પ્રતિષ્ઠાદિન દીસે આજનો રે લાલ.
અમ રંકને પ્રભુ પાવન કર્યા રે લાલ;
ઉન્નત કર્યાં અમ કાજ રે. પ્રતિષ્ઠા૦
સમવસરણ સાથે લઈ રે લાલ,
સાથે રાખ્યા કુંદકુંદદેવ રે. પ્રતિષ્ઠા૦
એવા પગરણથી પ્રભુ ચાલિયા રે લાલ;
સ્થિરવાસ કર્યો અમ સ્થાન રે. પ્રતિષ્ઠા૦
હે નાથ! તારી અમૃત દ્રષ્ટિથી રે લાલ;
મારો આતમ ઉલસિત થાય રે. પ્રતિષ્ઠા૦
પંચ કલ્યાણિક મહોત્સવ થયા રે લાલ;
ગુરુજી-કમકમળે મહા પ્રતિષ્ઠા થાય રે. પ્રતિષ્ઠા૦
દમીશ્વર યોગીશ્વર નાથ છો રે લાલ;
જિનેંદ્ર જગનાથ ભગવાન રે. પ્રતિષ્ઠા૦
યોગીશ્વર અર્ચિત પ્રભુ પૂજ્ય છો રે લાલ;
દેવેંદ્ર નરેંદ્ર પૂજ્ય નાથ રે. પ્રતિષ્ઠા૦
સમવસરણ સ્વામી બ્રહ્મેશ્વરા રે લાલ;
ગણાધિપતિ ગુણાકર દેવ રે. પ્રતિષ્ઠા૦

Page 431 of 438
PDF/HTML Page 449 of 456
single page version

background image
સત ઉદય અમ પુરમાં રે લાલ;
સદા સૌખ્ય દેવ ગુરુ શાસ્ત્ર રે. પ્રતિષ્ઠા૦ ૧૦
શ્રી વીશ વિહરમાન જિનસ્તવન
(વીરકુંવરની વાતડી કેને કહિયેરાગ)
વિચરંતા વીશ જિનને વંદું ભાવે,
હાંરે એ તો સાક્ષાત જિનવર બિરાજે;
હાંરે એ તો અમીરસ ફૂલડાં વરસાવે,
હાંરે ઝટ દેખું જિનવૃંદ.....વિચરંતા.
ધન્ય વિદેહના માનવી ચરણ સેવે,
હાંરે ગગને ઇંદ્રોનાં ટોળાં ઉભરાયે;
હાંરે અહોનિશ આનંદ મંગળ વરતાવે,
હાંરે વીતરાગી જયકાર....વિચરંતા.
પાંચ વિદેહની અદ્ભુત એવી શોભા,
હાંરે જીહાં વિચરંતા વીશ દેવા;
હાંરે ગણધર મુનિવર કરે જસ સેવા,
હાંરે દેખું ધન્ય એ દ્રશ્ય. વિચરંતા.
વિદ્યાચરણ જંઘાચરણનાં ટોળાં ઊતરે,
હાંરે સર્વે મુનિવરો પ્રભુધ્વનિ સુણે;
હાંરે કોઈ કોઈ કેવળજ્ઞાની બની જાવે,
હાંરે કોઈ થાવે સિદ્ધ ભગવંત...વિચરંતા.

Page 432 of 438
PDF/HTML Page 450 of 456
single page version

background image
હે વીશ જિનવર કૃપાળુ કૃપા કીજો,
હાંરે જેમ ગણધર મુનિવર ઇંદ્રો;
હાંરે જેમ ચરણમાં શરણે રાખો છો,
હાંરે તેમ મુજ રાખો દેવ....વિચરંતા.
શ્રી સીમંધર જિનસ્તવન
(રાગમેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરો)
મેરા મન તો રમે, પ્રભુ તુંહિ ધ્યાને;
મેરા દિલ તો ભમે, નાથ ત્હારા ગાને.
(શેર)
તુંહિ માતા તુંહિ પિતા, ભ્રાતા મેરો તું સચ્ચ હૈ;
તુંહિ ગતિ હૈ તુંહિ મતિ હૈ મેરા ગુરુ તુંહિ સ્વચ્છ હૈ;
મેરા પ્રભુજી તારો, નહિ કહોજી શાને?........મેરા૦
મહારાયા મહાતીર્થપ, મહાયોગી તુહિં હો;
દુઃખદાયી ભવાર્ણવે, જહાજ સમ જિન તુંહિ હો,
મેરા કોટી વંદન, પ્રભુ હોજો થાને.....મેરા૦
શ્રેયાંસરાયા સત્યમાતા, નંદ જય જયકાર હો;
વૃષભ લંછન તુજ સારા, જગજીવન આધાર હો;
લોકાલોક કે ભાવ પ્રભુ તુંહિ જાને......મેરા૦
આધિ વ્યાધિ ને ઉપાધિ, દુઃખ મુજે ખૂબ દેતી હૈ;
અબ તો પ્રભુજી તુમ મિલનસેં, ચેતના મુજ ચેતી હૈ,
સુરાસુર પૂજિત તુજ આણ માને......મેરા૦

Page 433 of 438
PDF/HTML Page 451 of 456
single page version

background image
વાણી હૈ સચ્ચી પ્રભુકી, ભવિક સુખ દાતાર હૈ;
તુજ છોડકે ભજે અવરકો, જીવ વોહી સચ્ચ ગમાર હૈ;
તેરા સેવક ગુણ ગાવે એક તાને......મેરા૦
શ્રી વીર જિનસ્તવન
(ગાજે પાટણપૂરમાંરાગ)
આજે વીરપ્રભુજી નિર્વાણ પદને પામિયા રે,
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન;
સુરનર આવે નિર્વાણ કલ્યાણકને ઊજવવારે. આજે૦
(સાખી)
ચરમ તીર્થંકર વીર પ્રભુ ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી વિરહ પડ્યા દુઃખદાય;
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે,
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત;
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે. આજે૦
ત્રીશ વર્ષે તપ આદર્યા લીધા કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારી ને પામ્યા પદ નિર્વાણ;
પ્રભુજી આપે તો આપનો સ્વારથ સાધિયો રે,
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ;
અમને કેવળના વિરહામાં મૂકી ચાલિયા રે. આજે૦
તોપણ તુજ શાસનમાંહિ, પાક્યા અમૌલિક રત્ન,
કુંદામૃત ગુરુ કહાન છે, શાસન ધોરી નાથ;

Page 434 of 438
PDF/HTML Page 452 of 456
single page version

background image
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવિયારે,
જે છે અમ સેવકના આતમ રક્ષણહાર,
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપિયારે આજે૦
ભરતે વીરપ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે,
તે છે કહાન ગુરુનો પરમ પરમ પ્રતાપ;
જેણે વીરપ્રભુનો મુક્તિમાર્ગ શોભાવિયો રે,
જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે. આજે૦
શ્રી કુંદકુંદાચાર્યસ્તવન
(ગાજે પાટણપુરમાંરાગ)
આજે મંગળકારી મહા સૂર્યોદય ઊગિયો રે,
ભવ્યજનોનાં હૈયે હર્ષાનંદ અપાર;
શ્રી કુંદકુંદ પ્રભુજી શાસન શિરોમણી થયા રે. આજે૦ ૧
(સાખી)
શ્રી મહાવીર જિણંદના, કેડાયત કુંદનાથ;
વીર શાસનનો તું થાંભલો, થંભાવ્યો મુક્તિનો રાહ.
જેને આચાર્યની પદવી આજે શોભતી રે,
જેની જળહળ જ્યોતિ ઝળકે દશદિશિમાંય;
જેને જોવાને ઇંદ્રોનાં ટોળાં ઊતર્યાં રે. આજે૦
શ્રી મહાવિદેહક્ષેત્રમાં, વિચરંતા ભગવાન;
સીમંધર જિનનાથના, સાક્ષાત દર્શન કરનાર.

Page 435 of 438
PDF/HTML Page 453 of 456
single page version

background image
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે,
જેની આતમશક્તિની કરવી શું વાત!
તેનાં ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે. આજે૦
વનવાસી ઓ મુનિવરા! આતમ ધ્યાને મગ્ન;
આતમ સાધના સાધતા અહો! દિગંબર સંત.
જેનાં પાદ ચરણને પૂજે સહુ નરનારીઓ રે,
જેની વાણી સુણવા આવે ચારે તીર્થ;
જેની પ્રભાવનાનો વેગ ઝડપથી ચાલિયો રે,
એવા સંતોનાં ચરણની ઇચ્છું સેવના રે. આજે૦
કુંદ હૃદયને ઓળખાવનાર ગુરુ કહાન છે રે,
જેના મુખકમળથી વરસે અમૃતમેહ;
સુણવા ભક્તજનોનાં ટોળાં સ્વર્ણે ઊતરે રે,
એવા સદ્ગુરુદેવની સેવક ઇચ્છે સેવનારે. આજે૦
શ્રી પદ્મપ્રભુ જિનસ્તવન
(ધરમ પરમ અરનાથનોરાગ)
પદ્મ પ્રભુ જિન સેવના, મેં પામી પૂરવ પુણ્યજી,
જનમ સફળ એ માહરો, હું માનું એ દિન ધન્યજી. પદ્મ.
વિનતિ નિજ સેવક તણી, અવધારો દીનદયાળજી;
સેવક જાણી આપણો, હવે મહેર કરો મયાળજી. પદ્મ.

Page 436 of 438
PDF/HTML Page 454 of 456
single page version

background image
દુષમ આરે જો પ્રભુ મિલ્યો, તો ફળ્યો વંછિત કાજજી;
માનું તરતાં જલનિધિ, મેં પામ્યું સફરી ઝાઝજી. પદ્મ.
ચઉગય મહાકાંતારમાં, હું ભમિયો વાર અપારજી;
ચરણ શરણ હવે આવિયો, તાર તાર કિરતારજી. પદ્મ.
સેવના દેવના દેવની, જો પામી મેં કૃતપુણ્યજી;
સફળ જનમ હું એ ગણું, ગણું જીવિત હું ધન્ય ધન્યજી. પદ્મ.
ધન્ય દિવસ ધન્ય તે ઘડી, ધન્ય ધન્ય વેળા એ મુજજી;
મન વચન કાયાએ કરી, જો સેવા કરીએ તુજજી. પદ્મ.
મહિર કરી પ્રભુ માહરી, પૂરજો વંછિત આશજી;
ભાવેથી કરું સેવના, દેજો તુમ ચરણે વાસજી. પદ્મ.
શ્રી જિનવાણીસ્તવન
(આશાવરીરાગ)
કલિમૈં ગ્રંથ બડે ઉપગારી. કલિમૈં૦ (ટેક)
દેવ-શાસ્ત્ર-ગુરુ સમ્યક્ સરધા, તીનોં જિનતૈં ધારી. કલિમૈં૦
તીન બરસ બસુમાસ પંદ્રદિન, ચૌથાકાલ રહા થા;
પરમ પૂજ્ય મહાવીર સ્વામિ તબ,
શિવપુરરાજ લહા થા. કલિમૈં૦
કેવલિ તીન પાંચ શ્રુતકેવલિ, પીછૈં ગુરુનિ વિચારી;
અંગપૂર્વ અબ હૈ ન રહૈંગે, બાત લખી થિરકારી. કલિમૈં૦
૧ મ્હાઅટવીમાં

Page 437 of 438
PDF/HTML Page 455 of 456
single page version

background image
ભવિહિતકારન ધર્મવિથારન, આચરજોં બનાયે;
બહુતનિ તિનકી ટીકા કીની, અદ્ભુત અરથ સમાયે. કલિમૈં૦
કેવલિ શ્રુતકેવલિ યહાં નાહીં, મુનિગુન પ્રગટ ન સૂઝૈં;
દોઊ કેવલિ આજ યહી હૈં, ઇનહીકો મુનિ બૂઝે. કલિમૈં૦
બુદ્ધિ પ્રગટ કરી આપ બાંચિયે, પૂજા બંદન કીજૈ;
દરબ ખરચિ લિખવાય સુધાયસુ, પંડિતજનકોં દીજૈ. કલિમૈં૦
પઢતૈં સુનતૈં ચરચા કરતૈં, હ્વૈ સંદેહ જુ કોઈ;
આગમ માફિક ઠીક કરૈ કૈ, દેખ્યો કેવલિ સોઈ. કલિમૈં૦
તુચ્છબુદ્ધિ કછુ અરથ જાનિકૈ, મનસોં વિંગ ઉઠાયે;
ઔધિજ્ઞાની શ્રુતજ્ઞાની માનોં, સીમંધર મિલિ આયે. કલિમૈં૦
યે તો આચારજ હૈ સાંચે, યે આચારજ ઝૂંઠે;
તિનિકે ગ્રંથ પઢૈં નિત બંદૈ, સરધા ગ્રંથ અપૂઠે. કલિમૈં૦ ૯
સાંચ ઝૂઠ તુમ ક્યોંકર જાન્યો, ઝૂઠ જાન ક્યોં પૂજો;
ખોટ નિકાલ શુદ્ધકર રાખો, અવર બનાવો દૂજો કલિમૈં૦ ૧૦
કૌન સહામી બાત ચલાવૈં, પૂછૈ આનમતી તો;
ગ્રંથ લિખ્યો તુમ ક્યોં નહિં માનો, જવાબ કહા કહિ જીતો.
કિલમૈં૦ ૧૧
જૈની જૈનગ્રંથકે નિંદક, હુંડાસર્પિની જોરા;
‘દ્યાનત’ આપ જાનિ ચુપ રહિયે, જગમૈં જીવન થોરા. કલિમૈં૦ ૧૨

Page 438 of 438
PDF/HTML Page 456 of 456
single page version

background image
શ્રી જિનેંદ્રસ્તવન
જિનવર-આનન-ભાન નિહારત, ભ્રમતમઘાન નશાયા હૈ; જિન૦
વચનકિરનપ્રસરનતૈં ભવિજન, મન સરોજ સરસાયા હૈ;
ભવદુઃખકારણ સુખવિસતારણ, કુપથ સુપથ દરશાયા હૈ. જિન.
વિનશાઈ કુંજ જલસરસાઈ, નિશિચર સમર દુરાયા હૈ;
તસ્કર પ્રબલ કષાય પલાયે, જિન ઘનબોધ ચુરાયા હૈ.
લખિયત ઉડુ ન કુભાવ કહૂં અબ, મોહ ઉલૂક લજાયા હૈ;
હંસ કોકકો શોક નશો નિજ, પરિણતિ ચકવી પાયા હૈ.
કર્મબંધકજકોષબંધે ચિર, ભવિ અલિ મુંચન પાયા હૈ;
‘દૌલ’ ઉજાસ નિજાતમ-અનુભવ, ઉર જગ અંતર છાયા હૈ.