Page 378 of 540
PDF/HTML Page 387 of 549
single page version
નથી. અને દ્રવ્ય છે તે એક ગુણરૂપ નથી. એવો બે વચ્ચે ‘અતદ્ભાવ અન્યત્વ’ છે. ‘તે- નહીં’ એ
રીતે અતદ્ભાવ અન્યત્વ છે. પૃથકત્વ અન્યત્વ નથી. એટલે શું? શરીર, વાણી કર્મ આદિ, સ્ત્રી-કુટુંબ-
પરિવાર લક્ષ્મી આદિ, એ તો પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે તેથી અન્ય છે. અહીંયાં આત્મામાં છે
અસ્તિત્વગુણ, એ ગુણ અને આત્માને પ્રદેશભેદ નથી. છતાં ગુણ તે દ્રવ્ય નહીં, દ્રવ્ય તે ગુણ નહીં. ગુણ
દ્રવ્યને આશ્રયે રહે છે. તેથી બે વચ્ચે અતદ્ભાવ છે. આહા... હા! અને અતદ્ભાવને લઈને, દ્રવ્યને
અને ગુણને અન્યત્વ કહેવામાં આવે છે. અનેરાપણું છે એમ કહેવામાં આવે છે. કો’ સાંભળ્યું?
એ. આહા... હા! પણ આત્મામાં એક સત્તા નામનો ગુણ છે. ‘અસ્તિત્વ’ . (આ) અસ્તિત્વ ન હોય
તો તેનું ‘છે-પણું’ રહી શકે નહીં. અસ્તિત્વ ‘છે’ ઈ સત્તાગુણને લઈને છે. છતાં સત્તાગુણની ને
દ્રવ્યની વચ્ચે ‘અતદ્ભાવ’ છે. (એટલે) જે દ્રવ્ય છે તે ગુણ નહીં ને ગુણ છે તે દ્રવ્ય નહીં. કેમ કે
ગુણ છે તે આત્માના-દ્રવ્યના આશ્રયે રહે છે. આહા.. હા! આવી વાતું હવે ધરમની નામની! ક્યાં પડી
છે, દુનિયાને! આહા.. હા! ક્યાં મરીને જશું ક્યાં આહા... હા! દેહની સ્થિતિ ક્ષણમાં છૂટી જાય, ફડાક
દઈને! જાય... રખડવા (ચાર ગતિમાં!) આ તત્ત્વ જ અંદર છે, એ કઈ રીતે છે, એનું યથાર્થ (પણે)
પદાર્થનું જ્ઞાન કરાવે છે (આ.) એટલે ખરેખર તો ‘ભેદજ્ઞાન કરાવે છે.’
ગુણભેદ ઉપર દ્રષ્ટિ રાખવાની નથી. આહા... હા... હા! ઈ શૈલી કહેવા માગે છે. ગુણી જે છે ‘વસ્તુ’
અનંતગુણો જેને આશ્રયે રહેલ છે. તેની દ્રષ્ટિ કરતાં, બધેથી (દ્રષ્ટિને) સંકેલીને (એકાગ્ર થતાં) તેને
સમ્યગ્દર્શન થાય. તેને ધરમની શરૂઆત થાય. આહા... હા... હા!
અનંતગુણનો ધરનાર છે, તો બે વચ્ચે પ્રદેશભેદ નથી. બેના ક્ષેત્ર જુદા નથી. બેનું રહેઠાણ-રહેવું એ
જુદું નથી, પણ બેના ‘ભાવ’ ભિન્ન છે. આહા... હા... હા! ધરમ કરવામાં આવું શું કામ હશે? આહા...
હા... હા... હા! આ ભેદજ્ઞાન કરાવે છે બાપુ! જેમ પરથી
Page 379 of 540
PDF/HTML Page 388 of 549
single page version
અન્યત્વ છે ઈ ભેદ છે. આહા.. હા! તેથી એને અભેદ દ્રષ્ટિ-દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવવા, ગુણનો
અતદ્ભાવ છે તે (દ્રષ્ટિમાંથી) છૂટી જાય છે. સમજાય છે કાંઈ? આહા... હા... હા!
નહીં (હોવું તે). ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં એ રીતે “અતદ્ભાવરૂપ અન્યત્વ છે.” છતાં
એ અન્યત્વ આશ્રય કરવા લાયક નથી ઈ ભેદ (છે.) આહા... હા! બીજા દ્રવ્યોમાં તો એની મેળે થાય
છે. આને તો (આત્માનો તો) આશ્રય કરવાનો છે ને? જીવને તો. આહા... હા!
લક્ષણની ત્યાં હયાતી છે. આહા... હા... હા! ‘સમયસાર’ તો ઊંચું છે જ પણ આ ‘પ્રવચનસાર’ પણ
ઊંચી ચીજ છે! ‘જ્ઞેય અધિકાર’ આ સમકિતનો અધિકાર છે ‘આ’ . સમ્યગ્દ્રષ્ટિને આત્મા સિવાય,
અન્ય વસ્તુ છે ઈ તો અન્ય છે. એમાં અન્યમાંથી કોઈ ચીજ મારી નથી (એવો દ્રઢપણે અભિપ્રાય
છે.) શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દીકરા-દીકરી કોઈ ચીજ એની નથી. એટલેથી હદ
નથી. હવે એનામાં રહેલો જ્ઞાનગુણ છે, તે ગુણ છે તે દ્રવ્યને આશ્રયે છે. તેથી તે ગુણને અને દ્રવ્યને
(બન્નેની) વચ્ચે અતદ્ભાવ (છે.) એટલે ‘તે-ભાવ’ નહીં. ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં ને દ્રવ્યભાવ તે
ગુણભાવ નહીં. એવા અતદ્ભાવનું અન્યપણું સિદ્ધ થાય છે. (ગુણ અને ગુણી વચ્ચે.) આહા.. હા..
હા! આહા.. હા! લોકોને બહારથી મળે, બિચારાને જિંદગી વઈ (ચાલી) જાય છે! અંદર વસ્તુ શું છે
એની ખબરું ન મળે! આખો દિ’ ધંધાના પાપના પોટલા બાંધે! આહા..! વીસ વરસનો થાય તે
(છેક) ૬૦-૭૦ વરસ સુધી મજૂરી કરે! આ ધંધાની! એમાં આ આત્મા શું ને ગુણ શું ને ગુણી શું?
આહા.. હા.. હા!
કરે. (ઈચ્છા કરે.) બાકી ધંધાની ક્રિયા ઈ કરી શકે (એમ નહીં) એની પણ સમય, સમયની અવસ્થા
ક્રમમાં ધંધામાં જે પરમાણુ છે, પૈસાના ને મકાનના (દુકાનના), માલના, એ માલની જે સમય જે
પર્યાય છે ઈ ત્યાં થવાની જ છે તે (થશે જ.) આહા... હા.. હા! (શ્રોતાઃ) રોટલી જે વખતે થવાની તે
વખતે થવાની, તો્ર બાઈએ શું કર્યું? ...
નિમિત્ત હોય. (વળી) ઉચિત નિમિત્ત હોય. ઈ નિમિત્ત છે માટે ન્યાં (કાર્ય) થાય છે એમ નથી.
Page 380 of 540
PDF/HTML Page 389 of 549
single page version
એવું છે?
અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. બે એક નથી એમ ત્યાં અન્યત્વ લક્ષણની હયાતી છે. ગુણ અને
ગુણી વચ્ચે અન્યત્વ (લક્ષણનો) સદ્ભાવ-હયાતી છે. આહા... હા... હા!
ફૂટનોટમાં) અતદ્ભાવ= (કથંચિત્) ‘તે’ નહિ હોવું તે; (કથંચિત્) તે-પણે નહિ હોવું તે; (કથંચિત્)
અતત્પણું,
હીરા, હીરા. હીરામાં હેરાન! અહા..હા..હા! આહા.. હા! ચૈતન્ય હીરો! ‘જેમાં ગુણ ને ગુણીની ભેદતા
લક્ષમાં લેવા જેવી નથી’ આહા...! શું સંભાળે છે!! (તારા સ્વરૂપને) પ્રભુ, તું આત્મા છો ને..! અને
તે આત્મા અનંતગુણનું એકરૂપ છે તો અનંતગુણનો આશ્રય છે. ગુણને આશ્રયે દ્રવ્ય નથી, દ્રવ્યને
આશ્રયે ગુણ છે છતાં ગુણ ને દ્રવ્ય બે વચ્ચે અતદ્ભાવ છે. (એટલે ગુણ છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે
તે ગુણ નથી. આહા... હા... હા! આંહી સુધી જ્યાં અતદ્ભાવ છે. (સુધી) લ્યે છે. ભલે ઈ અતદ્ભાવ
અન્યનું કારણ છે-અનેરો ઈ (ગુણ છે.) ગુણ અનેરો છે, દ્રવ્ય અનેરું છે. આ પ્રદેશભેદમાં તો વસ્તુ
(જાત ન જુદી (હોય છે.) આહા..! એનો અર્થઃ શું કહેવાય તમારે? લાદી! પોપટભાઈની લાદી આવી
યાદ. લાદી ને રજકણે-રજકણ, એને સમયથી (તેની) તે તે પર્યાય થાય, તે તે પરમાણુના ગુણ-
સત્તા-ને (પરમાણુ) દ્રવ્ય તો ઈ પરમાણુ ને સત્તા (વચ્ચે) અતદ્ભાવ છે. ભલે પરમાણુમાં વર્ણ-ગંધ-
રસ-સ્પર્શ (આદિ ગુણ) છે. પણ (એ) વર્ણ- ગંધ- રસ- સ્પર્શ ને પરમાણુ (દ્રવ્ય) બે વચ્ચે
એકભાવ નથી અતદ્ભાવ છે, અતદ્ભાવછે એટલું અન્યત્વ છે. અહા... હા! આહા... હા! સમજાય
એવું છે, ભાષા તો સાદી છે પણ. આ (વાત) કોઈ દિ’ સાંભળી નો હોય (એટલે) આકરી પડે!
ને! અરે.. રે!
પ્રદેશભેદથી ભલે અનેરું નહીં, પણ આ રીતે અનેરું છે.
Page 381 of 540
PDF/HTML Page 390 of 549
single page version
અન્યત્વ તો સાબિત થાય છે. આહા... હા!
હા! ‘તે-પણે’ હોવું; ગુણ દ્રવ્યપણે હોવું અને દ્રવ્યને ગુણપણે હોવું (એવા તદ્ભાવનો અભાવ હોય
છે) આવી વાતું હવે! અહા... હા... હા! વીતરાગનો મારગ બહુ ઝીણો બાતુ! ધરમ શૈલી એવી છે
આ. આ તો ધીરાના કામ છે! આહા.. હા... હા!
દ્રવ્ય નથી ને જે દ્રવ્ય છે એ રૂપે ગુણ નથી. એ રીતે
અહા... હા! આહા... હા! ઘોડચંદજી! આવું ક્યાં’ ય સાંભળવા કલકત્તામાં મળે નહીં ક્યાં’ ય! આ
ફેરે વળી પડયા છે આવી ને! આહા... હા!
તો) ક્યાંય અન્ય છે. ઈ (તો) આત્મામાં છે જ નહીં. પણ આત્મામાં, જે જ્ઞાન ને સત્તા ગુણ છે તેને
ને આત્માને અતદ્ભાવ લક્ષણ સિદ્ધ થાય છે. તદ્ભાવનો અભાવ (સિદ્ધ) થાય છે. તદ્ભાવનો અભાવ
સિદ્ધ છે. આહા... હા! જે સત્તા છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે સત્તા નથી. તેવો બે વચ્ચે (અતદ્ભાવ
છે.) તેમ જ્ઞાન છે તે આત્મા નથી ને આત્મા છે તે જ્ઞાન નથી, એમ આનંદ છે તે આત્મા નથી ને
આત્મા છે તે આનંદ નથી. એવો
આ વાત કે દિ’ આવે? અપાસરે (ઉપાશ્રયે) જાય તો આ વાત મળે નહીં, આહા... હા!
છે. આહા... હા! છતાં બે વચ્ચે ‘તદ્ભાવનો અભાવ છે.’ ગુણ તે આત્મા ને આત્મા તે ગુણ
એવા “તદ્ભાવનો અભાવ છે.” આહા... હા! આવું ઝીણું છે!! (શ્રોતાઃ) આ ન જાણીએ તો કાંઈ
વાંધો ખરો?
ગુણી-ગુણના ભેદની દ્રષ્ટિ
Page 382 of 540
PDF/HTML Page 391 of 549
single page version
ઉપર (અનંત આગમના ભાવ સમાયેલાં છે!) “તદ્ભાવનો અભાવ હોય છે.” હવે દ્રષ્ટાંત આપે છે.
એની માફક. “તે આ પ્રમાણેઃજેવી રીતે એક ચક્ષુ–ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી
ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ.” શું કહે છે? આ ધોળો ગુણ છે ઈ
આંખનો વિષય એકલો રહ્યો. બીજી કોઈપણ ઇન્દ્રિયોનો વિષય (એ) નહીં. આ ધોળું છે ઈ આંખનો
વિષય છે. બીજી કોઈપણ ઇન્દ્રિયોનો વિષય (તે) નહીં. અને આ ‘વસ્ત્ર’ છે ઈ બધી ઇન્દ્રિયોનો
વિષય છે. બે ‘ભાવ’ ફેર પડી ગ્યા! સમજાણું કાંઈ? ફરીને...! ‘શુક્લત્વ અને વસ્ત્રની માફક. ‘જેવી
રીતે એક ચક્ષુ - ઇન્દ્રિયના વિષયમાં આવતો’, કોણ? ધોળો ગુણ. ‘બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને
ગોચર નહિ થતો.’ (કોણ?) ધોળો ગુણ (બીજી) ઇન્દ્રિયનો વિષય જ ન થાય. બીજી ઇન્દ્રિયનો
વિષય ન થાય. ધોળાપણું નાકથી જણાય? (કાનથી જણાય, જીભથી જણાય, ચામડીથી જણાય?
આહા... હા! ધોળાપણું વસ્ત્રનું જે છે ઈ આંખ ઇન્દ્રિયનો એકનો જ વિષય છે. બીજી બધી ઇન્દ્રિયોનો
વિષય એ (ધોળાપણું) નથી. આહા... હા! દાખલો કેવો આપ્યો, જુઓને!!
ઇન્દ્રિયસમૂહને ગોચર છે. શું કીધું? આ ધોળો જે ગુણ છે. એ એક ચક્ષુ-ઇન્દ્રિયનો જ વિષય છે, બીજી
બધી (ઇન્દ્રિયોનો) એ વિષય નથી, વસ્ત્ર છે ઈ બધી ઇન્દ્રિયોનો વિષય છે. સ્પર્શ-રસ-ગંધ-વર્ણ બધા
વિષય (ગુણો વસ્ત્રમાં છે.) માટે વસ્ત્ર અને ધોળાપણામાં અતદ્ભાવપણે અન્યત્વ છે. (પણ) પૃથક-
પ્રદેશપણે અન્યત્વ નથી. આહા... હા!
ઇન્દ્રિયો વડે એ ન જણાય. આંખ બંધ કરે તો (ધોળપ) નાકથી જણાય? (ના. ન જણાય.) અને આ
વસ્તુ (વસ્ત્ર) છે તે આખી (બધી) ઇન્દ્રિયોથી જણાય. આહા... હા! સમજાણું કાંઈ? (શ્રોતાઃ)
ન્યાય સરસ છે.
તે વસ્ત્ર ને વસ્ત્ર તે ધોળાપણું એમ’ નથી. માળે’...! આ...રે...! આ વકીલોનો વિષય
Page 383 of 540
PDF/HTML Page 392 of 549
single page version
આપ્યો હોં? (વસ્તુસ્થિતિ) સિદ્ધ કરવા. સત્તા નામનો ગુણ અથવા જ્ઞાન આદિ ગુણ અને આત્મા,
બેના ભાવનો તદ્ભાવ નથી. બેના તદ્ભાવનો અભાવ છે. કેમ? કે વસ્ત્રની ધોળપ છે ઈ એક આંખ
ઇન્દ્રિયથી જ જણાય છે, બીજી ઇન્દ્રિયોથી નહીં. અને વસ્ત્ર છે ઈ તો બધી ઇન્દ્રિયોથી જણાય છે. માટે
તેને અતદ્ભાવ છે. ધોળાપણા અને વસ્ત્રને તદ્ભાવ નથી તદ્ભાવનો બે વચ્ચે અભાવ છે. આહા...
હા! સમજાણું?
તો. સમજે માણસ એટલે. આ છે તે આંખે (થી) જણાય, કાને (કાનથી) જણાય? આ આખું વસ્ત્ર
તો કાને ય જણાય. આંખ્યું બંધ કરીને આ આમ કાનથી જણાય, સ્પર્શથી જણાય, (કપડાંના
ફરફરાહટથી જણાય.) આહા...હા! આવો ઉપદેશ ક્યાં? આહા...હા! એવી વાત છે! (લોકોને) દરકાર
નથી! એટલે એને ઝીણું લાગે છે. ‘ઝીણું નથી સત્ય છે.’ પરમ સત્યની સ્થિતિ જ આવી–મર્યાદા
છે.’ જે સત્ની મર્યાદા જે પ્રમાણે છે ઈ પ્રમાણે નહીં સમજે, તો ઈ સત્જ્ઞાન નહીં થાય, સત્જ્ઞાન નહીં
થાય તો સત્સ્વરૂપ તેને મળી શકશે જ નહીં. આહા... હા! સત્સ્વરૂપ પ્રભુ! જેવું સત્ છે એના તરફ
ઈ વળી નહીં શકે. આહા... હા! અસત્જ્ઞાનથી તે સત્ તરફ વળી શકે? આહા... હા...!
ઇન્દ્રિયનો વિષય છે. અને બીજી બધી ઇન્દ્રિયોનો વિષય તે નથી. વસ્ત્ર બધી ઇન્દ્રિયોનો વિષય છે.
માટે બેયને ભિન્નતા છે. આહા... હા!
અને ઈ જાણે કે મારાથી થાય છે, મેં આમ કર્યુ. શરીરનું આમ કર્યુને...! શરીર દ્વારા કામ કર્યું (આખો
દિ’) શરીર દ્વારા કામ કર્યું (એમ જ ઘૂંટણ છે!) આહા... હા!
એ (બીજાના હાથની થપાટ) અડતી નથી આને (ગાલને). થપાટ એને અડતી નથી ગાલને. આહા...
હા... હા! આવું (વસ્તુ) સ્વરૂપ!! જે પોતે પોતામાં છે એ બીજાથી અભાવસ્વરૂપ છે પોતાથી
ભાવસ્વરૂપ છે, બીજાથી અભાવસ્વરૂપ છે. અત્યંત અભાવ છે. હવે અત્યંતાભાવ (હોવાથી) એને અડે
Page 384 of 540
PDF/HTML Page 393 of 549
single page version
એમ કહે છે.’ આ આત્મા (તો) નહીં પણ હાથે ય અડતો નથી. (શ્રોતાઃ) એનું શું કામ છે પણ
પૈસા આવે છે ને...! હાથ ન અડે તો કાંઈ નહીં, અમારે તો પૈસાનું કામ છે ને! (ઉત્તરઃ) પૈસા કોની
પાસે આવે? આહા...! પૈસાનો માલિક હતો કે દિ’? પૈસાનો માલિક પૈસો છે. આહા... હા! (અરે!)
પરમાણુંમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (ગુણો) છે તે પણ પરમાણુમાં અન્યભાવ છે. અતદ્ભાવ છે. ઈ
પરમાણુંમાં સ્પર્શ (નામનો ગુણ છે) આ સ્પર્શ, ટાઢું-ઊનું ઈ અને પરમાણુ (દ્રવ્ય) વચ્ચે અતદ્ભાવ
છે. કેમકે (ટાઢું-ઊનું) સ્પર્શ એક ઇન્દ્રિયનો વિષય છે અને આ આખું તત્ત્વ છે એ પાંચેય ઇન્દ્રિયનો
વિષય છે. એટલે (આખા તત્ત્વને-દ્રવ્યને) અતદ્ભાવનો અભાવ છે. અહા... હા... હા... હા! પણ,
અતદ્ભાવ તરીકે વિશેષ છે. પ્રદેશ તરીકે. પણ તદ્ભાવ તરીકે, તદ્ભાવનો ભાવ હોવા છતાં ભિન્નભિન્ન
ભાવ હોવા છતાં, તેનો અભાવ તે એનું સ્વરૂપ છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? આવી વાત
ક્યાં સૂક્ષ્મ! ધરમ કરવો એમાં આવી વાત શું કરવી? પણ ધરમ કોણ કરે છે? ખબર છે તને?
આહા... હા! ધરમ કરનારો શું કરે છે? ધરમ કરનારો’ ... પરપદાર્થની સામું જોતો નથી, અને
પોતાના ગુણ-ભેદને કરતો નથી! એ ધરમ કરે છે ઈ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ને એ ધરમ કરે છે.
દેવીલાલજી! આહા... હા... હા!
આત્માને જ્ઞાનગુણ બે ભિન્ન, એમ જો પર્યાયમાં લક્ષ કરે તો ઈ વિકલ્પ ઊઠે છે. કારણ કે બે (વચ્ચે)
અતદ્ભાવ છે. આહા... હા! આવ વાતુ છે ઝીણી! પણ જ્યારે ગુણ ને આત્મા, ભલે અન્યપણે-
અતદ્ભાવને (લઈને) અન્યપણે કહેવાય, છતાં એવા (ભેદનું) લક્ષ છોડી દઈને, એક દ્રવ્ય ઉપર-
જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરે તો સત્ય હાથ આવે (એટલે આત્મતત્ત્વ જણાય.) આહા... હા! હવે આવું ક્યાં!
આહા... હા! મુંબઈ જેવા શહેરમાં આવી વાત થાય ત્યાં તો (લોકો બૂમો પાડે કે) શું કહે છે આ?
કથી થાય છે પણ હવે. આહા... હા! નિર્ણય-પરથી ભિન્ન છે. એવા નિર્ણય કરવાનો પણ અવસર ન
લે, ઈ કે દિ’ આત્માના-અંતરમાં જાય. આહા... હા! હે પ્રભુ! મારું સ્વરૂપ જ પરથી તદ્દન ભિન્ન,
કર્મથી-કર્મના પ્રદેશો ભિન્ન અને આત્માના પ્રદેશો ભિન્ન, એથી કર્મના ઉદયથી આત્માને રાગ થાય,
એમ નથી. આહા...! મોટો વાંધો ‘આ’!!
જીવની પોતાની ભૂલ છે. એ કરમને લઈને સંશય થાય, દર્શનમોહને લઈને એમ નથી. છતાં
સંશયભાવને
Page 385 of 540
PDF/HTML Page 394 of 549
single page version
અતદ્ભાવ છે. આહા... હા!
વસ્ત્ર પાંચ ઇન્દ્રિયનો વિષય થયો. ધોળાપણું એ આંખનો વિષય છે. બીજી ઇન્દ્રિયોનો વિષય નથી.
(એથી એ બે વચ્ચે તદ્ભાવ નથી.) સમજાણું કાંઈ? એક ઇન્દ્રિયનો વિષય થયો (બાકીની) ચાર
ઇન્દ્રિયોનો વિષય (ધોળાપણું) ન થયો. આ વસ્ત્ર છે ઈ (આંખ સહિત બાકીની) ચારેય ઇન્દ્રિયોનો
વિષય છે. (એટલે કે) પાંચે ય નો અહા... હા... હા.! માટે બે વચ્ચે અતદ્ભાવ છે. અતદ્ભાવ
અનેરાપણે ગણવામાં આવે છે. ઓલા પ્રદેશભેદનું અન્યત્વ જૂદું, આ અતદ્ભાવનું અન્યત્વ જૂદું.
આહા... હા...! (શ્રોતાઃ) પ્રદેશભેદ નામ પૃથકત્વ... (ઉત્તરઃ) હેં! પૃથક છે તદ્ન (એ તો.) આ
ભાષા તો સાદી છે આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને... (એવું નથી.) બેનું-દીકરિયુંને પકડાય એવું
છે! નહીં?!
એ પૈસા પેદા કરી શકું, પૈસાને હું વાપરી શકું, છોકરાંને બરાબર ભણાવી શકું, વ્યવસ્થા ઘરની સરખી
રાખું તો એ (બધા સરખા) રહે. આહા... હા! દીકરીને પણ ઠેકાણે પાડવી હોય તો, ધ્યાન રાખીને
(શોધી કાઢું કે) વર કેવો છે? ઘર કેવું છે? એવી બધી ધ્યાન રાખે તો ઠેકાણે પડે. એ બધી ભ્રમણા
છે!! આહા... હા... હા... હા! ભારે જગત, તો ભાઈ! આહા... હા! છતાં એ ચીજોમાં રહ્યો દેખાય.
પણ એનાથી ભિન્નપણે આત્મા ભાસ્યો હોય, તથા સંયોગો હોય, સંયોગ સંયોગને કારણે હોય,
ઇન્દ્રિયોના વિષયો પણ જ્યાં સંયોગે હોય, છે પૃથક પણ સંયોગે આવે. પણ છતાં અંદર દ્રષ્ટિમાં ફેર
હોય. આહા...! કે હું તો આત્મા જ્ઞાયક! ચૈતન્યસ્વરૂપ અભેદ! ગુણી અને ગુણના ભેદથી પણ વિકલ્પ
ઊઠે છે માટે ઈ હું નહીં. (હું તો અભેદ-એકરૂપ છું.) આહા... હા! આહા... હા... હા! કો’ બાબુભાઈ!
આવું ઝીણું છે! આહા... હા! અરે... રે! આવા આ! અમારે હીરાચંદજી મા’ રાજ બીચારા! વયા
ગ્યા! કાને પડી નહીં વાત! ઈ કરતાં ભાગ્યશાળીને જીવો અત્યારે! આહા... હા! છેંતાલીસ વરસની
દિક્ષા! બાર વરસની ઉંમરે લીધેલી. શાંત માણસ! ગંભીર! બહુ હજારો માણસ-બે હજાર માણસ
વ્યાખ્યાન સાંભળે, શાંતિ! અરે... રે! આ શબ્દ કાને નહીં પડેલા ‘આ’!! આહા... હા! કેઃ પરથી
પૃથક છે તો ઈ તો (અત્યારે કે’ છે કે) નહીં, પરની દયા પાળી શકે છે.
પ્રદેશથી પૃથક છે. તેની દયા કોઈ પાળી શકે નહીં. પણ એનામાં જે દયાનો ભાવ આવે. આહા...! એ
ભાવને અને
Page 386 of 540
PDF/HTML Page 395 of 549
single page version
અને આત્માનો પણ વિકલ્પ છોડીને - ઓલો તો વિકાર છે. આ જ્ઞાન છે આત્માને જાણનારું અને હું
આત્મા છું ઈ બે વચ્ચે પણ અતદ્ભાવ છે. આહા... હા! ‘અતદ્ભાવ’!! અતદ્ભાવમાં એકલું કર્યું.
ઉન્મગ્ન, નિમગ્ન નહીં? આહા...! પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો ગુણ ને ગુણી નિમગ્ન નજરે પડે. (અને)
દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ, તો આહા...હા...હા! તો ન્યાં (ભેદ) ઊડી જાય છે. ભેદ તો ઊડી જાય છે. આહા...
હા... હા... હા! ઉન્મગ્ન-નિમગ્ન આવી ગયું’ તું ને (ગાથા-૯૮ ફૂટનોટમાં અર્થ છે.) કેવી વાત એમ!
સિદ્ધાંત આ છે!!
વિકલ્પ ઊઠે. પણ પર્યાયદ્રષ્ટિ છોડીને દ્રવ્યદ્રષ્ટિથી દેખે તો નિમગ્ન - ભેદ પણ ડૂબી જાય છે. ભેદ પણ
બૂડી (ડૂબી) જાય છે. આહા... હા... હા! અભેદપણું પ્રસિદ્ધિમાં આવે છે. અભેદપણું દ્રષ્ટિમાં આવે છે.
આ આનું નામ ધરમ છે!! અરે! ક્યાં પહોંચવું! અમૃત રેડયાં! પંચમઆરામાં, સંતોએ તો અમૃત
રેડયાં છે!! ભાવ કહેવાની આ શૈલી!!
ભાસે. અને દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્યાર્થિકનયે જુએ તો તે નિમગ્ન પણ છે. આહા... હા! ઓલું ઉન્મગ્ન હતું એ
વિકાર, પર્યાય (ભેદ) નિમગ્ન થઈ જાય છે. દ્રવ્યમાં પણ ઈ અભેદ થઈ જાય છે. આહા... હા!
(શ્રોતાઃ) બહુ ખુલાસો... આવ્યો. (ઉત્તરઃ) આવી વ્યાખ્યા છે. આહા...! “તેથી તેમને તદ્ભાવનો
અભાવ છે.”
ગુણમાં ગુણ નથી (એ નિર્ગુણ). આહા... હા... હા!
અલૌકિક વાતું છે. આહા... હા! ભાઈ! નથી ને...? હસમુખ નથી આવ્યો...! આહા...! “નિર્ગુણ” શું
કીધું? ગુણ વિનાની ‘સત્તા’ (ગુણ) નિર્ગુણ છે. દ્રવ્ય ગુણવાળું છે. જેમ નીચે (ફૂટનોટમાં જુઓ!)
કેરીમાં વર્ણગુણ છે, કેરીમાં વર્ણ-ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે. “નિર્ગુણ” = ગુણ વિનાની.
Page 387 of 540
PDF/HTML Page 396 of 549
single page version
સૂંઘાતો કે સ્પર્શતો નથી); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે, પરંતુ જ્ઞાનગુણ
કોઈ વીર્યગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી; તેમ દ્રવ્ય અનંતગુણોવાળું છે, પરંતુ સત્તા ગુણવાળી
નથી. (અહીં જેમ દંડી દંડવાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે દંડી અને દંડને તો
પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશી છે.
સમજવું. ઈ તો પૃથક પ્રદેશ છે (બન્નેના) એમ અહીંયા ગુણ અને ગુણી વચ્ચે એમ ન સમજવું.
(અહીં તો) ફક્ત ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં એટલો અતદ્ભાવ છે. આહા... હા!
(શ્રોતાઃ) આ વાતમાં ક્ષેત્ર એક છે ને...! (ઉત્તરઃ) ક્ષેત્ર એક છે. એક જ છે. ગુણ લેવું છે ને...!
ગુણ ને દ્રવ્ય ક્ષેત્ર એક જ છે. પર્યાય છે એ વળી પછી વાત. ઈ (પ્રદેશભેદની) અત્યારે વાત નહીં.
આ તો ગુણ ને દ્રવ્ય વચ્ચેની વાત છે. આહા...હા!
એમાં છે નહીં એનામાં. એનમાં છે નહીં ને ઈ અનેકાંત ક્યાંથી લાગુ પડે એને...! આહા... હા! એ
સત્તા નામનો ગુણ છે આત્મામાં, એ નિર્ગુણ છે. એમાં ગુણ નથી (બીજો). પોતે એક ગુણ છે પણ
એમાં બીજો ગુણ નથી. (વસ્તુ) એ ગુણોની બનેલી છે અને સત્તા એક જ ગુણની બનેલી છે.
વિશેષણ છે. (નીચે ફૂટનોટમાં) વિશેષણ
દ્રવ્યને રચનાર છે. દ્રવ્ય છે તે ગુણોનો રચનાર નથી. છે? (પાઠમાં) વિધાયક= વિધાન કરનાર;
રચનાર છે. આહા... હા! ગુણ છે ઈ દ્રવ્યને બતાવે છે. એટલે એનો રચનાર છે. દ્રવ્ય એનો રચનાર
(ગુણ) છે. દ્રવ્ય એને-ગુણને રચનાર નથી. આહા... હા! છે? (ફૂટનોટમાં) વિધાન કરનાર; રચનાર.
“નિર્ગુણ એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક (–રચનારી).
ગુણ’
આશ્રય વિના રહેતું” હવે દ્રવ્ય. હવે દ્રવ્ય કેવું છે? કેઃ “કોઈના આશ્રય વિના રહેતું” પહેલી એ
ગુણની વાત કરી. આહા! સત્તા નામનો ગુણ છે. તે નિર્ગુણ છે. ગુણમાં ગુણ નથી. એકગુણની બનેલી
છે. વિશેષણ છે, વિધાયક છે - રચનારી છે અને વૃત્તિસ્વરૂપ છે એવી જે સત્તા છે. બસ ત્યાં એ વાત
પૂરી. (હવે દ્રવ્યની વાત) “તે કોઈના આશ્રય વિના રહેતું”
Page 388 of 540
PDF/HTML Page 397 of 549
single page version
આ દ્રવ્ય તો ગુણવાળું છે. આહા... હા! અનેક ગુણોનું બનેલું છે. રચેલું અનાદિથી. “અનેક
ગુણોનું બનેલું” “વિશેષ્ય” છે. છે? (પાઠમાં ફૂટનોટમાં).
ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદાતો) પદાર્થ છે, વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય
વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો,
ભેદાતો) પદાર્થ છે, તેમ સત્તા વિશેષણ છે. આહા... હા! દ્રવ્યના લક્ષણથી સત્તાનું લક્ષણ ભિન્ન છે અને
દ્રવ્ય વિશેષ્ય છે (એટલે) સામાન્ય છે. અને ગુણ છે તે વિશેષણ છે. આહા... હા! (વિશેષ્ય અને
વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)
જવાના, હાલ્યા જવાના ઘણા તો પશુમાં જવાના. આ બધા વાણિયા, મરીને! કારણ કે માંસ આદિ
નથી, પુણ્યે ય નથી. બે-ચાર કલાક હંમેશા વાંચન હોય ને સત્સમાગમેય અત્યારે તો ન મળે, એને
કોનો કરવો સત્સમાગમ? અને કોના સમાગમે વાંચવું- વિચારવું? (એની ગમ નહીં) બે-ચાર કલાક
વાંચે તો પુણ્યે ય બંધાય. આહા...! એકા’ દ કલાક મળે એમાં એવા મળે કુસંગી કે પાપ બંધાય
મિથ્યાત્વનું! હવે ક્યાંથી ઉદ્ધાર! આહા... હા! છે? (પાઠમાં).
એમ વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી. “તથા કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું
બનેલું, વિશેષ્ય, વિધીયમાન અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય છે તે કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ,
એકગુણની બનેલી, વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા નથી.” આહા... હા... હા!
આકરું પડે એવું છે!
એટલે અતદ્ભાવનું અન્યપણું અંદર છે. આહા... હા! એ સત્તા છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે સત્તા
નથી. આહા... હા! (શ્રોતાઃ) બન્ને અનાદિના છે કોણ કોને રચે? (ઉત્તરઃ) રચે કોણ? એ રચાયેલું
છે એમ કહેવાય. છ દ્રવ્યથી રચાયેલો છે લોક એમ કહેવાય. પાછું આવે! આહા... હા... હા! રચાયેલું
એટલે બનેલું છે એમ (સમજવું.) રચાયેલ એટલે એમ ‘છે’. આ લોક પણ છ દ્રવ્યથી રચાયેલો છે
એમ
Page 389 of 540
PDF/HTML Page 398 of 549
single page version
‘છહઢાળા’ માં (
અન્યપણું બીજી જાતનું છે. આહા... હા!
ને દ્રવ્યને એકપદાર્થપણું છે.
લક્ષણ છે. જે શ્વેતપણે જણાતું નથી.
માટે અન્યત્વ છે એમ નહીં. આ પર્યાયદ્રષ્ટિથી જોતાં ભિન્નપણે છે. દ્રવ્ય (દ્રષ્ટિ) થી જોતાં અભિન્ન છે.
છે? (પાઠમાં) આહા... હા! બધો વિષય ઝીણો! અભ્યાસ ન મળે ને!
અતદ્ભાવ છે. ભેદભાવ છે. છતાં એવો ભેદભાવ નથી કે એના પ્રદેશો સત્તાના ને આત્માના પ્રદેશો
જુદા એવું નથી.