Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 23

 

Page 343 of 438
PDF/HTML Page 361 of 456
single page version

background image
શ્રી ગુરુદેવસ્તવન
ભારતખંડમાં સંત એક ઊગિયો, ભાગ્યવાન આંગણે કહાન
એ પાકિયો;
ચૈતન્યજ્યોતિ અખંડ સંત એવા પૂજવા પધારજો.
જાગિયો એ સંત આજ, જગતને જગાડવા;
મુક્તિમંત્ર આપિયો, સ્વતંત્રતાને પામવા;
શક્તિ એની છે પ્રચંડ.....સંત૦
સીમંધરદેવના ચરણ-ઉપાસક, પૂર્ણાનંદ સ્વરૂપતણો ગ્રાહક;
જાગ્યો એ સંત એકાએક....સંત૦
કુંદકુંદગુરુનો કેડાયત સંત એ,
સમયસાર શાસ્ત્રનો પચાવનાર સંત એ;
ખોલ્યાં રહસ્ય અણમૂલ...સંત૦
અજ્ઞાન અંધારા નશાડવા એ શૂરવીર,
જ્ઞાનપ્રકાશ પ્રકાશવા એ ભડવીર;
ભવ્યનો ઉદ્ધારનાર વીર...સંત૦
નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત એ,
આત્મ અખંડમાં થયા અલમસ્ત એ;
વાણીએ ઝરે અમીરસ...સંત૦
ઉત્તમ ભાગ્યથી સંત એ સેવીયા,
સેવકના સર્વ કાર્ય સુધરીયા,
વંદન હોજો અનંત.....સંત૦

Page 344 of 438
PDF/HTML Page 362 of 456
single page version

background image
શ્રી ગુરુદેવસ્તવન
(રાગભેટે ઝૂલે છે તલવાર)
વૈશાખ સુદ બીજને વાર, ઉજમબા ઘેર કહાન પધાર્યા;
ગર્જ્યા દુદુંભિના નાદ, ઉમરાળા ગામે કહાન પધાર્યા,
ન માય આનંદ કુટુંબીજન હૈયે, ભાગ્યવાન મોતીચંદભાઈ....
ઉજમબા૦
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા, લાગી ધૂન આતમાની માંહી....
ઉજમબા૦
વૈરાગી કહાને ત્યાગ જ લીધો, કાઢ્યું અલૌકિક કાંઈ.....
ઉજમબા૦
પાક્યા છે યુગપ્રધાની સંત એ, સેવકને હરખ ન માય....
ઉજમબા૦
એવા સંતની ચરણ સેવાથી, ભવના આવે છે અંત.....
ઉજમબા૦
પંચમકાળે અહો ભાગ્ય ખીલ્યા છે, વંદન હોજો અનંત.....
ઉજમબા૦
શ્રી ગુરુદેવ-સ્તવન
(રાગભેટે ઝૂલે છે તલવાર)
સુવર્ણપુરે વસે એક સંત, ભવ્ય સહુ આવો જોવાને;
અપૂર્વ અલખ કોઈ એણે જગાડ્યો, જગાડ્યા અનેક ભવ્ય
જીવ; ભવ્ય૦

Page 345 of 438
PDF/HTML Page 363 of 456
single page version

background image
સોળ કળાએ જ્ઞાનસૂર્ય પ્રકાશ્યો, પ્રકાશ્યો ચૈતન્યરાજ;
ભવ્ય૦
જેની મુદ્રામાં શાંત રસ છવાણા, વાણીમાં અમીરસ ધાર;
ભવ્ય૦
અંતરપટમાં ગૂઢતા ભરી છે, કળવી મહા મુશ્કેલ; ભવ્ય૦
અંતરહૃદયમાં કરુણાનો પિંડ છે, દ્રઢતાનો નહીં પાર. ભ૦
દર્શનથી સત્ રુચિ જાગે છે, વાણીથી અંતર પલટાય. ભ૦
સદ્ગુરુદેવ અમૃત પીરસે છે, સેવક વારી વારી જાય. ભ૦
સિંહ કેસરીના સિંહ નાદેથી, હલાવ્યું છે આખું હિંદ; ભ૦
સુવર્ણપુરીમાં નિત્ય ગાજે છે, આત્મ-બંસી કેરા સુર. ભ૦
જ્ઞાતા-અકર્તાનું સ્વરૂપ સમજાવે, સ્વપરનો બતાવે ખરો ભેદ; ભ૦
કલ્પવૃક્ષ અમ આંગણે ફળિયો, આનંદનો નહીં પાર....ભ૦
શ્રી ગુરુદેવની ચરણ સેવાથી, મારું અંતર ઊછળી જાય. ભ૦
તન મન ધન પ્રભુ ચરણે અર્પું, તોયે પૂરું નવ થાય. ભ૦
શ્રી ગુરુદેવસ્તવન
(સોનગઢમાં પૂજ્ય ગુરુદેવના મંગલ આગમન પ્રસંગનું સ્તવન)
અપૂર્વ અવસર સ્વર્ણપુરીમાં, પધાર્યા સદ્ગુરુદેવ રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે.
ભવ્ય હૃદયમાં તત્ત્વ રેડીને, પધાર્યા તીર્થધામ રે; ધન્ય૦

Page 346 of 438
PDF/HTML Page 364 of 456
single page version

background image
પ્રભાવનાનો ધ્વજ ફરકાવી, ભેટ્યા આજે ભગવાન રે; ધ૦
દેશોદેશ જયકાર ગજાવી, પધાર્યા શ્રી પ્રભુ કહાન રે; ધ૦
મીઠો મ્હેરામણ આંગણે દીઠો, શ્રી સદ્ગુરુદેવ રે; ધન્ય૦
સોળ કળાએ સૂર્ય પ્રકાશ્યો, વરસ્યા અમૃત મેહ રે. ધન્ય૦
સત્ય સ્વભાવને બતાવવા પ્રભુ, અજોડ જાગ્યો તું સંત રે; ધ૦
અજબ શક્તિ પ્રભુ તાહરી દેખી, ઇન્દ્રો અતિ ગુણ ગાય રે. ધ૦
શ્રી ગુરુરાજની પધરામણીથી, આનંદ અતિ ઉલસાય રે; ધ૦
મંદિર ને આ ધામો અમારાં, દીસે અતિ રસાળ રે. ધન્ય૦
વૃક્ષો અને વેલડિયો પ્રભુજી, લળી લળી લાગે પાય રે; ધ૦
ફળ ફૂલ આજે નીચા નમીને, પૂજન કરે પ્રભુ પાય રે. ધ૦
મોર ને પોપટ સહુ કહે, આવો આવોને કહાનપ્રભુ દેવ રે; ધ૦
પ્રભુ ચરણના સ્પર્શથી આજે, ભૂમિ અતિ હરખાય રે. ધ૦
રંકથી માંડી રાયને પ્રભુ, આનંદ આનંદ થાય રે; ધન્ય૦
દેવો આજે વૈમાનથી ઊતરી, વધાવે કહાનપ્રભુ દેવ રે. ધ૦
શ્રી ગુરુરાજના પુનિત ચરણથી, સુવર્ણપુરે જયકાર રે; ધ૦
તીર્થધામની શોભા અપાર જ્યાં, બિરાજે દેવ
ગુરુશાસ્ત્ર રે.
ધન્ય૦
શ્રી જિનસ્તવન
(રાગમોહે પ્રેમકે ઝૂલે ઝુલાદો કોઈ)
મોહે જિનકા રાહ બતાદો કોઈ,
મેરે જિનપ્રભુ કો બતાદો કોઈ.

Page 347 of 438
PDF/HTML Page 365 of 456
single page version

background image
આતમ કિનારે મુક્તિકા વાસા,
મેરી આતમ કો વ્હાં વસાદો કોઈ. મોહે૦
દર્શન જ્ઞાનકી પ્યાસ મુઝે હૈ,
મ્હેર કરીને બુઝાદો કોઈ. મોહે૦
પ્રભુ શાસનકા રંગ લગા હૈ,
પૂર્ણ પ્રાપ્તિ ઉસકી કરાદો કોઈ. મોહે૦
આત્મ ભૂમિમેં જિનવર પ્યારા,
શ્રી ગુરુવર ચરણે વસાદો કોઈ. મોહે૦
શ્રી જિનેન્દ્રસ્તુતિ
(છંદ ૧૬ માત્રા)
જય જિનંદ સુખકંદ નમસ્તે, જય જિનંદ જિતફંદ નમસ્તે;
જય જિનંદ વરબોધ નમસ્તે, જય જિનંદ જિતક્રોધ નમસ્તે.
પાપતાપહર ઇંદુ નમસ્તે, અર્હવરન જુતબિંદુ નમસ્તે;
શિષ્ટાચાર વિશિષ્ટ નમસ્તે, ઇષ્ટ મિષ્ટ ઉત્કૃષ્ટ નમસ્તે.
પર્મ ધર્મ વર શર્મ નમસ્તે, મર્મ ભર્મઘન ધર્મ નમસ્તે;
દ્રગ વિશાલ વરભાલ નમસ્તે, હૃદ-દયાલ ગુનમાલ નમસ્તે.
શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ નમસ્તે, રિદ્ધિસિદ્ધિ વરવૃદ્ધિ નમસ્તે;
વીતરાગ વિજ્ઞાન નમસ્તે, ચિદ્વિલાસ ધૃત-ધ્યાન નમસ્તે.

Page 348 of 438
PDF/HTML Page 366 of 456
single page version

background image
સ્વચ્છગુણાંબુધિ રત્ન નમસ્તે, સત્ત્વ-હિંતકરયત્ન નમસ્તે;
કુનયકરીમૃગરાજ નમસ્તે, મિથ્યાખગવરબાજ નમસ્તે.
ભવ્યભવોદધિપાર નમસ્તે, શર્મામૃતશિવસાર નમસ્તે;
દરશજ્ઞાનસુખવીર્ય નમસ્તે, ચતુરાનનધરધીર્ય નમસ્તે.
હરિહર બ્રહ્મા વિષ્ણુ નમસ્તે, મોહમર્દમનુજિષ્ણુ નમસ્તે;
મહાદાન મહભોગ નમસ્તે, મહાજ્ઞાન મહજોગ નમસ્તે.
મહાઉગ્રતપસૂર નમસ્તે, મહા મૌનગુણભૂરિ નમસ્તે;
ધરમચક્રિ વૃષકેતુ નમસ્તે, ભવસમુદ્રશતસેતુ નમસ્તે.
વિદ્યા ઇશ મુનીશ નમસ્તે, ઇન્દ્રાદિકનુતશીસ નમસ્તે;
જય રત્નત્રયરાય નમસ્તે, સકલ જીવ સુખદાય નમસ્તે.
અશરણશરણસહાય નમસ્તે, ભવ્યસુપંથલગાય નમસ્તે;
નિરાકાર સાકાર નમસ્તે, એકાનેક આધાર નમસ્તે. ૧૦
લોકાલોક વિલોક નમસ્તે, ત્રિધા સર્વગુણથોક નમસ્તે;
સલ્લદલ્લદલમલ્લ નમસ્તે, કલ્લમલ્લજિતછલ્લ નમસ્તે. ૧૧
ભુક્તિમુક્તિદાતાર નમસ્તે, ઉક્તિસુક્તિશૃંગાર નમસ્તે;
ગુણઅનંત ભગવંત નમસ્તે, જૈ જૈ જૈ જયવંત નમસ્તે. ૧૨
દર્શનસ્તુતિ
(હરિગીતિકા)
પુલકંત નયન ચકોર પક્ષી, હંસત ઉર ઇંદીવરો,
દુર્બુદ્ધિ ચકવી વિલખ વિછુરી, નિબિડ મિથ્યા તમ હરો;
આનંદ અંબુધિ ઉમગિ ઉછર્યો, અખિલ આતપ નિરદલે,
જિનવદન પૂરનચંદ્ર નિરખત, સકલ મનવાંછિત ફલે.

Page 349 of 438
PDF/HTML Page 367 of 456
single page version

background image
મમ આજ આતમ ભયો પાવન, આજ વિઘન વિનાશિયા,
સંસારસાગર નીર નિવડ્યો, અખિલ તત્ત્વ પ્રકાશિયા;
અબ ભઈ કમલા કિંકરી મમ, ઉભય ભવ નિર્મલ થયે,
દુઃખ જર્યો દુર્ગતિ વાસ ટળિયો, આજ નવ મંગલ ભયે.
મનહરન મૂરતિ હેરિ પ્રભુકી, કૌન ઉપમા લાઈયે;
મમ સકલ તનકે રોમ હુલસે, હર્ષ ઓર ન પાઈયે;
કલ્યાણકાલ પ્રતચ્છ પ્રભુકો, લખૈં જે સુરનર ઘને;
તિહ સમયકી આનંદ મહિમા, કહત ક્યોં મુખ સોં બને.
ભર નયન નિરખે નાથ તુમકો, ઔર વાંછા ના રહી,
મન ઠઠ મનોરથ ભયે પૂરન, રંક માનો નિધિ લહી;
અબ હોઉ ભવ ભવ ભક્તિ તુમ્હરી, કૃપા ઐસી કીજિયે;
કર જોર ભૂધરદાસ વિનવૈ, યહી વર મોહી દીજિયે.
શ્રી જિનેન્દ્રસ્તવન
(ગીતા છંદ)
મંગલસરૂપી દેવ ઉત્તમ તુમ શરણ્ય જિનેશજી,
તુમ અધમતારણ અધમ મમ લખિ મેટ જન્મક્લેશ જી. ટેક.
તુમ મોહ જિત અજિત ઇચ્છાતીત શર્મામૃત ભરે,
રજનાશ તુમ વર ભાસદ્રગ નભ જ્ઞેય સબ ઇક ઉડુચરે;
રટરાસ ક્ષતિ અતિ અમિત વીર્ય સુભાવ અટલ સરૂપ હો,
સબ રહિત દૂષણ ત્રિજગભૂષણ અજ અમલ ચિદ્રૂપ હો.

Page 350 of 438
PDF/HTML Page 368 of 456
single page version

background image
ઇચ્છા વિના ભવિભાગ્યતૈં તુમ, ધ્વનિ સુ હોય નિરક્ષરી,
ષટ્દ્રવ્યગુણપર્યય અખિલયુત એક છિનમૈં ઉચ્ચરી;
એકાંતવાદી કુમત પક્ષવિલિપ્ત ઇમ ધ્વનિ, મદ હરી,
સંશયતિમિરહર રવિકલા ભવિશસ્યકોં અમરિત ઝરી.
વસ્ત્રાભરણ વિન શાંતમુદ્રા, સકલ સુરનરમન હરૈ,
નાશાગ્રદ્રષ્ટિ વિકારવર્જિત નિરખિ છબિ સંકટ ટરૈ;
તુમ ચરણપંકજ નખપ્રભા નભ કોટિસૂર્ય પ્રભા ધરૈ,
દેવેંદ્ર નાગ નરેંદ્ર નમત સુ, મુકુટમણિદ્યુતિ વિસ્તરૈ.
અંતર બહિર ઇત્યાદિ લક્ષ્મી, તુમ અસાધારણ લસૈ,
તુમ જાપ પાપકલાપ નાસૈ, ધ્યાવતે શિવથલ બસૈ;
મૈં સેય કુદ્રગ કુબોધ અવ્રત, ચિર ભ્રમ્યો ભવવન સબૈ,
દુઃખ સહે સર્વ પ્રકાર ગિરિસમ, સુખ ન સર્વપસમ કબૈ.
પરચાહદાહદહ્યો સદા કબહું ન સામ્યસુધા ચખ્યો,
અનુભવ અપૂરવ સ્વાદુ વિન નિત, વિષય રસચારો ભાખ્યો;
અબ બસો મો ઉરમેં સદા પ્રભુ, તુમ ચરણ સેવક રહોં,
વર ભક્તિ અતિ દ્રઢ હોહુ મેરે, અન્ય વિભવ નહીં ચહોં.
એકેંદ્રિયાદિ અંતગ્રીવક તક તથા અંતર ઘની,
પર્યાય પાય અનંતવાર અપૂર્વ, સો નહિં શિવધની;
સંસૃતિભ્રમણત થકિત લખિ નિજ, દાસકી સુન લીજિયે,
સમ્યકદરશ-વરજ્ઞાન-ચારિતપથ ‘વિહારી’ કીજિયે.

Page 351 of 438
PDF/HTML Page 369 of 456
single page version

background image
શ્રી જિનેન્દ્રસ્તવન
(હરિગીત)
તુમ પરમપાવન દેવ જિન અરિ, -રજરહસ્ય વિનાશનં,
તુમ જ્ઞાનદ્રગ જલવીચ ત્રિભુવન, કમલવત પ્રતિભાસનં;
આનંદ નિજજ અનંત અન્ય, અચિંત સંતત પરનયે,
બલ અતુલકલિત સ્વભાવતૈં નહિં, ખલિતગુન અમિલિત થયે.
સબ રાગરુષહન પરમ શ્રવન, સ્વભાવઘનનિર્મલ દશા,
ઇચ્છારહિત ભવિહિત ખિરત વચ, સુનત હી ભ્રમતમનશા;
એકાંતગહનસુદહન સ્યાત્પદ, બહનમય નિજપર દયા,
જાકે પ્રસાદ વિષાદ વિન, મુનિજન સપદિ શિવપદ લહા.
ભૂષનવસનસુમનાદિવિનતન, ધ્યાનમયમુદ્રા દિપૈ,
નાસાગ્રનયન સુપલક હલય ન, તેજ લખિ ખગગન છિપૈ;
પુનિ વદનનિરખત પ્રશમજલ, વરખત સુહરખત ઉરધરા,
બુદ્ધિ સ્વપર પરખત પુન્ય આકર, કલિકલિક દરખત જરા.
ઇત્યાદિ બહિરંતર અસાધારન સુવિભવ નિધાન જી,
ઇંદ્રાદિવંદ્યપદારવિંદ અનિંદ તુમ ભગવાન જી;
મૈં ચિરદુખી પરચાહતૈં, તવ ધર્મ નિયત ન ઉર ધર્યો,
પરદેવ સેવ કરી બહુત નહિં કાજ એકહુ તહઁ સર્યો.

Page 352 of 438
PDF/HTML Page 370 of 456
single page version

background image
અબ ‘ભાગચંદ’ ઉદય ભયૌ મૈં શરન આયો તુમ-તની,
ઇક દીજિયે વરદાન તુમ જસ, સ્વ-પદદાયક બુધમની;
પરમાહિં ઇષ્ટ-અનિષ્ટ-મતિ-તજિ, મગન નિજગુનમેં રહૌં,
દ્રગ-જ્ઞાન-ચરન સમસ્ત પાઊં, ‘ભાગચંદ’ ન પર ચહૌં.
ગુરુસ્તુતિ
(રાગભરતરી દોહા)
તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ;
આપ તિરહિં પર તારહીં ઐસે શ્રી ૠષિરાજ. તે ગુરુ૦ ૧.
મોહમહારિપુ જાનિકૈં, છાંડ્યો સબ ઘરબાર;
હોય દિગંબર વન બસે, આતમ શુદ્ધ વિચાર. તે ગુરુ૦ ૨.
રોગ-ઉરગ-વિલ વપુ ગિણ્યો, ભોગ ભુજંગ સમાન;
કદલીતરુ સંસાર હૈ, ત્યાગ્યો સબ યહ જાન તે ગુરુ૦ ૩.
રતનત્રયનિધિ ઉર ધરૈં, અરુ નિરગ્રંથ ત્રિકાલ;
માર્યો કામખવીસકો, સ્વામી પરમદયાલ. તે ગુરુ૦ ૪.
પંચમહાવ્રત આદરે, પાંચો સમિતિ સમેત;
તીન ગુપતિ પાલૈં સદા, અજર અમર પદહેત. તે ગુરુ૦ ૫.
ધર્મ ધરૈં દશલાછની, ભાવૈં ભાવના સાર;
સહૈં પરીષહ બીસ દ્વૈ, ચારિત-રતન ભઁડાર. તે ગુરુ૦ ૬.

Page 353 of 438
PDF/HTML Page 371 of 456
single page version

background image
જેઠ તપૈ રવિ આકરો, સૂખૈ સરવર નીર;
શૈલ-શિખર મુનિ તપ તપૈં દાઝૈં નગન શરીર. તે ગુરુ૦
પાવસ રૈન ડરાવની, બરસૈ જલધરધાર;
તરુતલ નિવસૈં તબ યતી, બાજૈ ઝંઝા વ્યાર. તે ગુરુ૦
શીત પડે કપિ મદ ગલૈ, દાહૈ સબ વનરાય;
તાલતરંગનિ કે તટૈં, ઠાડે ધ્યાન લગાય. તે ગુરુ૦
ઇહિ વિધિ દુર્દ્ધર તપ તપૈં, તીનોં કાળ મંઝાર;
લાગે સહજ સરૂપમૈં તનસોં મમત નિવાર. તે ગુરુ૦ ૧૦
પૂરવ ભોગ ન ચિંતવૈં, આગમ બાંછૈં નાહિ;
ચહું ગતિકે દુખસોં ડરૈં, સુરતિ લગી શિવમાંહિં. તે ગુરુ૦ ૧૧
રંગમહલમેં પૌઢતે, કોમલ સેજ બિછાય;
તે પચ્છિમ નિશિ ભૂમિમૈં, સોવેં સંવરિ કાય. તે ગુરુ૦ ૧૨
ગજ ચઢિ ચલતે ગરવસોં, સેના સજિ ચતુરંગ;
નિરખિ નિરખિ પગ વે ધરૈં, પાલૈં કરુણા અંગ તે ગુરુ૦ ૧૩
વે ગુરુ ચરણ જહાં ધરેં, જગમૈં તીરથ જેહ;
સો રજ મમ મસ્તક ચઢો, ભૂધર માંગે એહ. તે ગુરુ૦ ૧૪
શ્રી શાસ્ત્રસ્તુતિ
(મેરા ભાવનારાગ)
વીર હિમાચલતૈં નિકરી, ગુરુ ગૌતમકે મુખ કુંડ ઢરી હૈ;
મોહમહાચલ ભેદ ચલી, જગકી જડતા તપ દૂર કરી હૈ.
23

Page 354 of 438
PDF/HTML Page 372 of 456
single page version

background image
જ્ઞાનપયોનિધિમાંહિ રલી, બહુભંગતરંગનિસોં ઉછરી હૈ;
તા શુચિ શારદ ગંગનદી પ્રતિ, મૈં અંજુલિકર શીશ ધરી હૈ.
યા જગમંદિરમેં અનિવાર અજ્ઞાન અઁધેર છયો અતિ ભારી;
શ્રી જિનકી ધુનિ દીપશિખાસમ જો નહિં હોત પ્રકાશનહારી,
તો કિસ ભાંતિ પદારથ પાંતિ, કહાં લહતે, રહતે અવિચારી;
યા વિધિ સંત કહૈં ધનિ હૈં, ધનિ હૈં જિનવૈન બડે ઉપકારી.
શ્રી જિનસ્તવન
(હરિગીત)
તુમ તરણતારણ ભવનિવારણ, ભવિકમન આનંદનો,
શ્રી નાભિનંદન જગતવંદન, આદિનાથ નિરંજનો.
તુમ આદિનાથ અનાદિ સેઊં, સેય પદપૂજા કરૂં,
કૈલાશ ગિરિપર રિષભજિનવર, પદકમલ હિરદૈં ધરૂં.
તુમ અજિતનાથ અજીત જીતે, અષ્ટકર્મ મહાબલી,
ઇહ વિરદ સુનકર સરન આપો, કૃપા કીજ્યો નાથજી.
તુમ ચંદ્રવદન સુ ચંદ્રલચ્છન ચંદ્રપુરી પરમેશ્વરો,
મહાસેનનંદન, જગતવંદન ચંદ્રનાથ જિનેશ્વરો.
તુમ શાંતિ પાઁચકલ્યાણ પૂજોં; શુદ્ધમનવચકાય જૂ,
દુર્ભિક્ષ ચોરી પાપનાશન, વિઘન જાય પલાય જૂ.

Page 355 of 438
PDF/HTML Page 373 of 456
single page version

background image
તુમ બાલબ્રહ્મ વિવેકસાગર, ભવ્યકમલ વિકાશનો,
શ્રી નેમિનાથ પવિત્ર દિનકર, પાપતિમિર વિનાશનો.
જિન તજી રાજુલ રાજકન્યા, કામસેન્યા વશ કરી,
ચારિત્રરથ ચઢિ હોય દૂલહ; જાય શિવરમણી વરી.
કંદર્પ દર્પ સુસર્પલચ્છન, કમઠ શઠ નિર્મદ કિયો,
અશ્વસેનનંદન જગતવંદન સકલસઁઘ મંગલ કિયો.
જિન ધરી બાલકપણે દીક્ષા, કમઠમાન વિદારકૈં,
શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રકે પદ, મૈં નમોં શિરધાર કૈં.
તુમ કર્મઘાતા મોક્ષદાતા, દીન જાનિ દયા કરો,
સિદ્ધાર્થનંદન જગત વંદન, મહાવીર જિનેશ્વરો. ૧૦
છત્ર તીન સોહૈં સુરનર મોહૈં, વિનતિ અવધારિયે,
કર જોડિ સેવક વિનવૈ પ્રભુ આવાગમન નિવારિયે. ૧૧
અબ હોઉ ભવભવ સ્વામિ મેરે, મૈં સદા સેવક રહોં,
કર જોડ યો વરદાન માગૂં, મોક્ષફલ જાવત લહોં. ૧૨
જો એક માંહી એક રાજત એકમાંહિં અનેકનો,
ઇક અનેકકિ નહીં સંખ્યા નમૂં સિદ્ધ નિરંજનો. ૧૩
શ્રી જિનસ્તવન
(રાગમેરી ભાવના)
શ્રીપતિ જિનવર કરુણાયતનં, દુખહરન તુમારા બાના હૈ;
મત મેરી બાર અબાર કરો; મોહિ દેહુ વિમલ કલ્યાના હૈ. ।।ટેક।।

Page 356 of 438
PDF/HTML Page 374 of 456
single page version

background image
ત્રૈકાલિક વસ્તુ પ્રત્યક્ષ લખો, તુમસૌં કછુ બાત ન છાના હૈ,
મેરે ઉર આરત જો વરતૈ, નિહચૈ સબ સો તુમ જાના હૈ;
અવલોક વિથા મત મૌન ગહો, નહિં મેરા કહીં ઠિકાના હૈ,
હો રાજિવલોચન સોચવિમોચન, મૈં તુમસૌં હિત ઠાના હૈ. શ્રી૦ ૧
સબ ગ્રંથનિમેં નિરગ્રંથનિને, નિરધાર યહી ગણધાર કહી,
જિનનાયક હી સબ લાયક હૈં, સુખદાયક છાયક જ્ઞાનમહી;
યહ બાત હમારે કાન પરી, તબ આન તુમારી સરન ગહી;
ક્યોં મેરી બાર વિલંબ કરો, જિનનાથ કહો વહ બાત સહી. શ્રી૦
કાહૂકો ભોગ મનોગ કરો, કાહૂકો સ્વર્ગવિમાના હૈ;
કાહૂકો નાગનરેશપતી, કાહૂકો ૠદ્ધિ નિધાના હૈ;
અબ મોપર ક્યોં ન કૃપા કરતે, યહ ક્યા અંધેર જમાના હૈ,
ઇનસાફ કરો મત દેર કરો, સુખવૃંદ ભરો ભગવાના હૈ. શ્રી૦
ખલ કર્મ મુઝે હૈરાન કિયા, તબ તુમસોં આન પુકારા હૈ,
તુમ હી સમરત્થ ન ન્યાવ કરો, તબ બંદેકા ક્યા ચારા હૈ;
ખલ ઘાલક પાલક બાલકકા નૃપનીતિ યહી જગસારા હૈ;
તુમ નીતિનિપુન ત્રૈલોકપતી, તુમહી લગિ દૌર હમારા હૈ. શ્રી૦
જબસે તુમસે પહિચાન ભઈ, તબસેં તુમહીકો માના હૈ,
તુમરે હી શાસનકા સ્વામી, હમકો શરના સરધાના હૈ;
જિનકો તુમરી શરનાગત હૈ, તિનસૌં જમરાજ ડરાના હૈ;
યહ સુજસ તુમ્હારે સાંચેકા, સબ ગાવત વેદ પુરાના હૈ. શ્રી૦

Page 357 of 438
PDF/HTML Page 375 of 456
single page version

background image
જિસને તુમસે દિલદર્દ કહા, તિસકા તુમને દુઃખ હાના હૈ;
અઘ છોટા મોટા નાશિ તુરત સુખ દિયા તિન્હેં મનમાના હૈ;
પાવકસોં શીતલ નીર કિયા ઔર ચીર બઢા અસમાના હૈ,
ભોજન થા જિસકે પાસ નહીં સો કિયા કુબેર સમાના હૈ. શ્રી૦
ચિંતામન પારસ કલ્પતરુ, સુખદાયક યે પરધાના હૈ,
તબ દાસનકે સબ દાસ યહી, હમરે મનમેં ઠહરાના હૈ;
તુમ ભક્તનકો સુરઇંદપદી, ફિર ચક્રપતીપદ પાના હૈ,
ક્યા બાત કહૌં વિસ્તાર બડી, વે પાવૈં મુક્તિ ઠિકાના હૈ. શ્રી૦
ગતિ ચાર ચુરાસી લાખ વિષૈં, ચિન્મૂરત મેરા ભટકા હૈ,
હો દીનબંધુ કરુણાનિધાન, અબલૌં ન મિટા વહ ખટકા હૈ;
જબ જોગ મિલા શિવસાધનકા તબ વિઘન કર્મને હટકા હૈ,
તુમ વિઘન હમારે દૂર કરો, સુખ દેહુ નિરાકુલ ઘટકા હૈ. શ્રી૦
ગજગ્રાહગ્રસિત ઉદ્ધાર લિયા, જ્યોં અંજન તસ્કર તારા હૈ,
જ્યોં સાગર ગોપદરૂપ કિયા, મૈનાકા સંકટ ટારા હૈ;
જ્યોં શૂલીતેં સિંહાસન ઔ, બેડીકો કાટ વિડારા હૈ,
ત્યોં મેરા સંકટ દૂર કરો, પ્રભુ મોકૂં આસ તુમ્હારા હૈ. શ્રી૦
જ્યોં ફાટક ટેકત પાંય ખુલા, ઔ સાંપ સુમન કર ડારા હૈ,
જ્યોં ખડ્ગ કુસુમકા માલ કિયા, બાલકકા જહર ઉતારા હૈ;
જ્યોં સેઠ વિપત ચકચૂર પૂર, ઘર લક્ષ્મીસુખ વિસ્તારા હૈ,
ત્યોં મેરા સંકટ દૂર કરો પ્રભુ, મોકૂં આસ તુમ્હારા હૈ.
શ્રી૦ ૧૦

Page 358 of 438
PDF/HTML Page 376 of 456
single page version

background image
યદ્યપિ તુમકો રાગાદિ નહીં, યહ સત્ય સર્વથા જાના હૈ,
ચિન્મૂરતિ આપ અનંતગુની, નિત શુદ્ધદશા શિવથાના હૈ;
તદ્દપિ ભક્તનકી ભીડ હરો, સુખ દેત તિન્હેં જુ સુહાના હૈ,
યહ શક્તિ અચિંત તુમ્હારીકા, ક્યા પાવૈ પાર સયાના હૈ.
શ્રી૦
૧૧
દુઃખખંડન શ્રીસુખમંડનકા, તુમરા પ્રન પરમ પ્રમાના હૈ,
વરદાન દયા જસ કીરતકા, તિહુઁ લોક ધુજા ફહરાના હૈ;
કમલાધરજી! કમલાકરજી, કરિયે કમલા અમલાના હૈ,
અબ મેરી વિથા અવલોકિ રમાપતિ, રંચ ન બાર લગાના હૈ.
શ્રી૦
૧૨
હો દીનાનાથ અનાથ હિતૂ, જન દીન અનાથ પુકારી હૈ,
ઉદયાગત કર્મવિપાક હલાહલ, મોહ વિથા વિસ્તારી હૈ;
જ્યોં આપ ઔર ભવિ જીવનકી, તતકાલ વિથા નિરવારી હૈ,
ત્યોં ‘વૃંદાવન’ યહ અર્જ કરૈ, પ્રભુ આજ હમારી બારી હૈ.
૧૩

Page 359 of 438
PDF/HTML Page 377 of 456
single page version

background image
એકીભાવસ્તોત્ર ભાષા
(દોહા)
વાદિરાજ મુનિરાજકે, ચરણકમલ ચિત લાય,
ભાષા એકીભાવકી, કરૂં સ્વપરસુખદાય.
(રોલા છન્દ અથવા ‘‘અહો જગત ગુરુદેવ સુનિયો અર્જ હમારી’’
વિનતીકી ચાલમેં)
જો અતિ એકીભાવ ભયો માનો અનિવારી,
સો મુઝ કર્મપ્રબંધ કરત ભવ ભવ દુઃખ ભારી;
તાહિ તિહારી ભક્તિ જગતરવિ જો નિરવારૈ,
તો અબ ઔર ક્લેશ કૌનસો નાહિં વિદારૈ.
તુમ જિન જોતિસ્વરૂપ દુરતિઅઁધિયારિનિવારી,
સો ગણેશ ગુરુ કહૈં તત્ત્વવિદ્યાધનધારી;
મેરે ચિતઘરમાંહિં બસૌ તેજોમય યાવત,
પાપતિમિર અવકાશ તહાં સો ક્યોંકરિ પાવત.
આનઁદઆઁસૂવદન ધોય તુમસોં ચિત સાનૈ,
ગદગદ સુરસોં સુયશમંત્ર પઢિ પૂજા ઠાનૈં;
તાકે બહુવિધિ વ્યાધિ વ્યાલ ચિરકાલનિવાસી,
ભાજૈં થાનક છોડ દેહબાંબઈકે વાસી.

Page 360 of 438
PDF/HTML Page 378 of 456
single page version

background image
દિવિતૈં આવનહાર ભયે ભવિભાગઉદયબલ,
પહલેહી સુર આય કનકમય કીય મહીતલ;
મનગૃહધ્યાનદુવાર આય નિવસો જગનામી,
જો સુવરન તન કરો કૌન યહ અચરજ સ્વામી.
પ્રભુ સબ જગકે વિના હેતુ બાંધવ ઉપકારી,
નિરાવરન સર્વજ્ઞ શક્તિ જિનરાજ તિહારી;
ભક્તિરચિત મમચિત્ત સેજ નિત વાસ કરોગે,
મેરે દુખસંતાપ દેખ કિમ ધીર ધરોગે.
ભવવનમેં ચિરકાલ ભ્રમ્યો કછુ કહિય ન જાઈ,
તુમ થુતિકથાપિયૂષવાપિકા ભાગન પાઈ;
શશિ તુષાર ઘન સાર હાર શીતલ નહિં જા સમ,
કરત ન્હૌન તામાહિં ક્યોં ન ભવતાપ બુઝૈ મમ.
શ્રી વિહાર પરિવાહ હોત શુચિરૂપ સકલ જગ,
કમલકનક આભાવ સુરભિ શ્રીવાસ ધરત પગ;
મેરો મન સર્વંગ પરસ પ્રભુકો સુખ પાવૈ,
અબ સો કૌન કલ્યાન જો ન દિન દિન ઢિગ આવૈ.
ભવતજ સુખપદ બસે કામમદસુભટ સંહારે,
જો તુમકો નિરખંત સદા પ્રિયદાસ તિહારે;
તુમવચનામૃતપાન ભક્તિઅંજુલિસોં પીવૈ,
તિન્હે ભયાનક ક્રૂરરોગરિપુ કૈસે છીવૈ.

Page 361 of 438
PDF/HTML Page 379 of 456
single page version

background image
માનથંભ પાષાન આન પાષાન પટંતર,
ઐસે ઔર અનેક રતન દીખૈં જગઅંતર;
દેખત દ્રષ્ટિપ્રમાન માનમદ તુરત મિટાવૈ,
જો તુમ નિકટ ન હોય શક્તિ યહ ક્યૌંકર પાવૈ.
પ્રભુતન પર્વતપરસ પવન ઉરમેં નિવહે હૈ,
તાસોં તતછિન સકલ રોગરજ બાહિર હ્વૈ હૈ;
જાકે ધ્યાનાહૂત બસો ઉરઅંબુજમાહીં,
કૌન જગત ઉપકારકરન સમરથ સો નાહીં. ૧૦
જનમજનમકે દુઃખ સહે સબ તે તુમ જાનો,
યાદ કિયે મુઝ હિયે લગૈં આયુધસે માનોં;
તુમ દયાલ જગપાલ સ્વામી મૈં શરન ગહી હૈ,
જો કછુ કરનો હોય કરો પરમાન વહી હૈ. ૧૧
મરનસમય તુમ નામ મંત્ર જીવકતૈં પાયો,
પાપાચારી શ્વાન પ્રાન તજ અમર કહાયો;
જો મણિમાલા લેય જપૈ તુમ નામ નિરંતર,
ઇન્દ્રસંપદા લહૈ કૌન સંશય ઇસ અંતર. ૧૨
જો નર નિર્મલ જ્ઞાન માન શુચિ ચારિત સાધૈ,
અનવધિ સુખકી સાર ભક્તિ કૂચી નહિં લાધૈ;
સો શિવવાંછક પુરુષ મોક્ષપટ કેમ ઉઘારૈ,
મોહ મુહર દિઢ કરી મોક્ષમંદિરકે દ્વારૈ. ૧૩

Page 362 of 438
PDF/HTML Page 380 of 456
single page version

background image
શિવપુર કેરો પંથ પાપતમસોં અતિછાયો,
દુઃખસરૂપ બહુ કૂપખાડ સોં વિકટ બતાયો;
સ્વામી સુખસોં તહાં કૌન જન મારગ લાગૈ,
પ્રભુપ્રવચનમણિદીપ જોતકે આગૈં આગૈં. ૧૪
કર્મપટલભૂમાંહિં દબી આતમનિધિ ભારી,
દેખત અતિસુખ હોય વિમુખજન નહિં ઉઘારી;
તુમ સેવક તતકાલ તાહિ નિહચૈ કર ધારૈ,
થુતિ કુદાલસોં ખોદ બંદ-ભૂ કઠિન વિદારૈ. ૧૫
સ્યાદવાદગિરિ ઉપજ મોક્ષ સાગર લોં ધાઈ,
તુમ ચરણાંબુજ પરસ ભક્તિગંગા સુખદાઈ;
મો ચિત નિર્મલ થયો ન્હોન રુચિપૂરવ તામૈ,
અબ વહ હો ન મલીન કૌન જિન સંશય યામૈં. ૧૬
તુમ શિવસુખમય પ્રગટ કરત પ્રભુ ચિંતન તેરો,
મૈં ભગવાન સમાન ભાવ યોં વરતૈ મેરો;
યદપિ ઝૂઠ હૈ તદપિ તૃપ્તિ નિશ્ચલ ઉપજાવૈ,
તુવ પ્રસાદ સકલંક જીવ વાંછિત ફલ પાવૈ. ૧૭
વચન-જલધિ તુમ દેવ સકલ ત્રિભુવનમેં વ્યાપૈ,
ભંગ તરંગિનિ વિકથવાદમલ મલિન ઉથાપૈ;
મનસુમેરુસોં મથૈ તાહિ જે સમ્યગ્જ્ઞાની,
પરમામૃત સોં તૃપત હોહિં તે ચિરલોં પ્રાની. ૧૮