Page -26 of 370
PDF/HTML Page 2 of 398
single page version
Page -25 of 370
PDF/HTML Page 3 of 398
single page version
Page -23 of 370
PDF/HTML Page 5 of 398
single page version
(સોનગઢ)માં સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણાથી જે અનેક
ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે તે પૈકી પુસ્તક-પ્રકાશનરૂપ પ્રવૃત્તિમાં ઉક્ત ગ્રંથની માંગને લીધે
તેનું પાછળની આવૃત્તિમાં રહી ગએલ ક્ષતિઓ સુધારીને પંદરમી આવૃત્તિરૂપે ફરી પ્રકાશન કરવામાં
આવી રહ્યું છે.
વિ. સં. ૨૦૬૨
Page -22 of 370
PDF/HTML Page 6 of 398
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
વાણી ચિન્મૂર્તિ
ખોયેલું રત્ન પામું,
Page -21 of 370
PDF/HTML Page 7 of 398
single page version
શતાબ્દિના અંતમાં અને ૧૯મી શતાબ્દિના પ્રારંભમાં ઢુંઢાહડદેશ (રાજસ્થાન)ના સવાઈ જયપુર
નગરમાં આ ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથના રચયિતા, નિર્ગ્રંથવીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય
બુદ્ધિના ધારક અને વિદ્વજ્જ્નમનવલ્લભ આચાર્યકલ્પ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો.
પિતાનું નામ જોગીદાસ અને માતાનું નામ રંભાદેવી હતું. તેઓ જાતિએ ‘ખંડેલવાલ’ અને ગોત્રે
‘ગોદીકા’ હતા. ‘ગોદીકા’ તે સંભવતઃ ‘ભોંસા’ અને ‘બડજાત્યા’ નામના ગોત્રનું જ નામાન્તર છે.
તેમનું ગૃહસ્થજીવન સાધનસંપન્ન હતું.
ઉંમરમાં ને ટૂંકા સમયમાં જૈનસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર, કોષ આદિ વિવિધ
વિષયોમાં દક્ષતા પ્રાપ્ત કરી લીધી હતી. હિન્દી સાહિત્યના દિગંબર જૈન વિદ્વાનોમાં તેમનું નામ ખાસ
ઉલ્લેખનીય છે. હિન્દીના ગદ્યલેખક વિદ્વાનોમાં તેઓ પ્રથમ કોટિના વિદ્વાન ગણાય છે. વિદ્વતાને
અનુરૂપ તેમનો સ્વભાવ પણ વિનમ્ર તેમ જ દયાળુ હતો; અને સ્વાભાવિક કોમળતા, સદાચારિતા
વગેરે સદ્ગુણો તેમના જીવનસહચર હતા. અહંકાર તો તેમને સ્પર્શી શક્યો જ નહોતો. સૌમ્ય મુદ્રા
ઉપરથી તેમની આંતરિક ભદ્રતા તેમ જ વાત્સલ્યનો પરિચય સહજપણે પ્રાપ્ત થઈ જતો હતો. તેમની
રહેણીકરણી ઘણી જ સાદી હતી. આધ્યાત્મિકતા તો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી.
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યાદિ મહર્ષિઓના આધ્યાત્મિક ગ્રંથોનો
હતો. સંસ્કૃત અને પ્રાકૃત
આચાર તેમ જ વ્યવહાર વિવેકયુક્ત અને મૃદુ હતો. તેમના દ્વારા રચિત ગોમ્મટસાર, લબ્ધિસાર,
ક્ષપણાસાર, ત્રિલોકસાર, આત્માનુશાસન અને પુરુષાર્થસિદ્ધ્યુપાય વગેરેની ભાષાટીકાઓ તથા આ
‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામની તેમની સ્વતંત્ર ગ્રંથરચનાનું અવલોકન કરતાં જણાય છે કે તે સમયમાં
તેમના જેવા સ્વમત-પરમતના જ્ઞાતા જ્વલ્લે જ કોઈ હશે.
એમ કહેવું છે કે
Page -20 of 370
PDF/HTML Page 8 of 398
single page version
ગોમ્મટસારની જેમ તેના જેવા તેમના અન્ય ટીકાગ્રંથો પણ એવા જ ગહન છે. આ ઉપરથી એ
ગ્રંથોના ભાષાટીકાકાર પુરુષ કેટલી તીક્ષ્ણ બુદ્ધિના ધારક હતા તે સ્વયમેવ તરી આવે છે. તેમણે
પોતાના ટૂંકા જીવનમાં એ મહાન ગ્રંથોની ટીકા લખી છે એટલું જ નહિ પરંતુ એટલા ટૂકા જીવનમાં
સ્વમત-પરમતના સેંકડો ગ્રંથોના પઠન-પાઠન સાથે તેમનું મર્મસ્પર્શી ઊંડું મનન પણ કર્યું છે. અને
એ વાત તેમના રચેલા આ ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ ગ્રંથનું મનન કરવાથી અભ્યાસીને સ્વયં લક્ષમાં આવી
જાય તેમ છે.
દેશભાષામય ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ એવો અદ્ભુત છે કે જેની રહસ્યપૂર્ણ ગંભીરતા અને
સંકલનાબદ્ધ વિષયરચનાને જોઈ ભલભલા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ
ગ્રંથનું નિષ્પક્ષ-ન્યાય દ્રષ્ટિથી ગંભીરપણે અવગાહન કરતાં જણાય છે કે
આગમોના મર્મજ્ઞ તથા અસાધારણ પ્રતિભાસંપન્ન વિદ્વાન છે. ગ્રંથના વિષયોનું પ્રતિદાન સર્વને
હિતકારક છે અને મહાન ગંભીર આશયપૂર્વક થયું છે.
પ્રયોજન બતાવીને પછી ગ્રંથની પ્રમાણિકતાનું દિગ્દર્શન કરાવ્યું છે; ત્યાર પછી શ્રવણ-પઠન કરવાયોગ્ય
શાસ્ત્રના વક્તા તેમ જ શ્રોતાનું સ્વરૂપનું સપ્રમાણ વિવેચન કરીને ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથની સાર્થકતા
બતાવી છે.
સંબંધ, તે કર્મોના ‘ઘાતિ-અઘાતિ’ એવા ભેદ, યોગ અને કષાયથી થનાર યથાયોગ્ય કર્મબંધનો નિર્દેશ,
જડ પુદ્ગલ પરમાણુઓનાં યથાયોગ્ય કર્મપ્રકૃતિરૂપ પરિણમનનો ઉલ્લેખ કરીને ભાવોથી પૂર્વબદ્ધ
કર્મોની અવસ્થામાં થનારા પરિવર્તનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથેસાથ કર્મોનાં ફલદાનમાં
નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અને ભાવકર્મ-દ્રવ્યકર્મનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
થતા દુઃખને તથા મોહી જીવના દુઃખનિવૃત્તિના ઉપાયને નિઃસાર બતાવીને દુઃખનિવૃત્તિનો સાચો
ઉપાય બતાવ્યો છે, દર્શનમોહ તથા ચારિત્રમોહના ઉદયથી થતા દુઃખનો અને તેની નિવૃત્તિનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. એકેન્દ્રિયાદિક જીવોનાં દુઃખનું વર્ણન કરીને નરકાદિ ચારેય ગતિઓનાં ઘોર
કષ્ટ અને તેમને દૂર કરવાના સામાન્ય-વિશેષ ઉપાયોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે.
Page -19 of 370
PDF/HTML Page 9 of 398
single page version
બતાવ્યું છે.
જૈનધર્મની પ્રાચીનતા તેમ જ મહત્તા પુષ્ટ કરી છે; શ્વેતામ્બર સંપ્રદાય સંમત અનેક કલ્પનાઓ તેમ
જ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે; ‘અછેરા’નું નિરાકરણ કરતાં કેવળીભગવાનને આહાર-
નિહારનો પ્રતિષેધ તથા મુનિને વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો રાખવાનો નિષેધ કર્યો છે; સાથે સાથે ઢૂંઢકમત
(સ્થાનકવાસી)ની આલોચના કરતા મુહપત્તીનો નિષેધ અને પ્રતિમાધારી શ્રાવક નહિ હોવાની
માન્યતાનું તથા મૂર્તિપૂજાના પ્રતિષેધનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.
અને સર્પાદિકની પૂજાનું પણ નિરાકરણ કર્યું છે.
આવ્યું છે, જે વાંચતાં જ જૈનદ્રષ્ટિનું જે સત્ય સ્વરૂપ તે સામે તરી આવે છે, અને વિપરીત કલ્પના
અને સૈદ્ધાંતિક વિવેચન કર્યું છે તથા ઉભય નયોની સાપેક્ષ દ્રષ્ટિ સ્પષ્ટ કરીને દેવ-શાસ્ત્ર-ગુરુ સંબંધી
ભક્તિની અન્યથા પ્રવૃત્તિનું નિરાકરણ કર્યું છે. અંતમાં સમ્યક્ત્વસન્મુખમિથ્યાદ્રષ્ટિનું સ્વરૂપ તથા
ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રાયોગ્ય અને કરણ
પ્રતિષેધ કરી, અનુયોગોની સાપેક્ષ કથનશૈલીનો સમુલ્લેખ કર્યો છે; સાથોસાથ આગમાભ્યાસની પ્રેરણા
પણ આપી છે.
અધિકાર તેમ જ ગ્રંથને પૂરો કરી શક્યા નથી; એ આપણું કમનસીબ છે. પરંતુ આ અધિકારમાં
જે કાંઈ કથન કર્યું છે તે ઘણું જ સરળ અને સુગમ છે તેને હૃદયંગમ કરતાં સમ્યગ્દર્શનનાં વિભિન્ન
Page -18 of 370
PDF/HTML Page 10 of 398
single page version
થાય છે.
ભદ્રતા તેની મહત્તાનું દ્યોતક છે.
ઉઠાવીને તેનો માર્મિક ઉત્તર પણ દીધો છે, જેથી અધ્યેતાને પછી કોઈ સંદેહનો અવકાશ રહે નહિ.
આ ગ્રંથમાં જે કાંઈ વસ્તુવિવેચન છે તે અનેક વિષયો પર પ્રકાશ પાથરનાર, સુસંબદ્ધ, આશ્ચર્યકારક
અને જૈનદર્શનનું માર્મિક રહસ્ય સમજાવવા માટે એક અદ્વિતીય ચાવી સમાન છે, અર્થાત્ આમાં
નિર્ગ્રંથ પ્રવચનનાં ઊંડાં માર્મિક રહસ્યો ગ્રંથકારે ઠામઠામ પ્રગટ કર્યાં છે.
અભિપ્રાય છોડાવવાનો છે. તેઓ પોતે જ આ સંબંધમાં આ પ્રમાણે લખે છેઃ ‘‘અહીં નાના પ્રકારના
મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એટલું જ જાણવું કે
ન થવું; કારણ કે પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી થાય છે; જો અન્યને રુચિવાન દેખે
તો કંઈક ઉપદેશ આપી તેનું પણ ભલું કરે.’’
પ્રભાવથી તેમણે ષટ્દર્શનના ગ્રંથો, બૌદ્ધ, મુસ્લિમ તેમજ અન્ય અનેક મતમતાન્તરોના ગ્રંથોનું
અધ્યયન કર્યું હતું, શ્વેતામ્બર-સ્થાનકવાસીનાં સૂત્રો તથા ગ્રંથોનું પણ અવલોકન કર્યું હતું, તથા દિગંબર
જૈન ગ્રંથોમાં શ્રી સમયસાર, પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, તત્ત્વાર્થસૂત્ર,
અષ્ટપાહુડ, આત્માનુશાસન, પદ્મનંદિપંચવિંશતિકા, શ્રાવકમુનિધર્મનાં પ્રરૂપક અનેક શાસ્ત્રો તથા કથા-
પુરાણાદિ ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. એ સર્વ શાસ્ત્રોના અભ્યાસથી તેમની બુદ્ધિ ઘણી જ
પ્રખર બની હતી. શાસ્ત્રસભા, વ્યાખ્યાનસભા અને વિવાદસભામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ હતા. આ
અસાધારણ પ્રભાવકપણાને લીધે તેઓ તત્કાલીન રાજાને પણ અતિશય પ્રિય થઈ પડ્યા હતા, અને
એ રાજપ્રિયતા તથા પાંડિત્યપ્રખરતાને કારણે અન્યધર્મીઓ તેમની સાથે મત્સરભાવ કરવા લાગ્યા
હતા, કારણ કે તેમની સામે તે અન્યધર્મીઓના મોટા મોટા વિદ્વાનો પણ પરાભવ પામતા હતા.
જોકે તેઓ પોતે કોઈ પણ વિધર્મીઓનો અનુપકાર કરતા નહોતા; પરંતુ બને ત્યાં સુધી તેમનો ઉપકાર
જ કર્યા કરતા હતા, તોપણ માત્સર્યયુક્ત મનુષ્યોનો મત્સરતાજન્ય કૃત્ય કરવાનો જ સ્વભાવ છે;
તેમના મત્સર અને વૈરભાવના કારણે જ પંડિતજીનો અકાળે દેહાન્ત થઈ ગયો હતો.
Page -17 of 370
PDF/HTML Page 11 of 398
single page version
એક ગુપ્ત ‘ષડયંત્ર’ રચ્યું. તેમણે શિવપિંડી ઉખાડીને જૈનો ઉપર ‘ઉખાડી નાખવાનો’ આરોપ લગાવ્યો
અને રાજા માધવસિંહને, જૈનો વિરુદ્ધ ભડકાવીને, ક્રોધિત કર્યા. રાજાએ સત્યાસત્યની કાંઈ તપાસ
કર્યા વિના ક્રોધવશ બધા જૈનોને રાત્રે કેદ કરી લીધા અને તેમના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત ટોડરમલજીને
પકડી મારી નાખવાનો હુકમ દઈ દીધો. તદનુસાર હાથીના પગ તળે કચરાવીને મરાવી નાખ્યા અને
તેમના શબને શહેરની ગંદકીમાં દટાવી દીધું.
ઉપર પોતાના પગનો પ્રહાર કર્યો નહિ. તેના ઉપર અંકુશનો ત્રીજો પ્રહાર પડવાની તૈયારી હતી,
ત્યાં પંડિતજીએ હાથીની દશા જોઈને કહ્યું કે
પ્રહાર વ્યર્થ કેમ સહન કરી રહ્યો છે? સંકોચ છોડ અને તારું કામ કર. આ વાક્યો સાંભળીને
હાથીએ પોતાનું કામ કર્યું . રાજા માધવસિંહ(પ્રથમ)ને જ્યારે આ ‘ષડ્યન્ત્ર’ની ખબર પડી ત્યારે
તેમને ખૂબ દુઃખ થયું અને પોતાના અધમ કૃત્ય પર તે ઘણા પસ્તાયા.
વધી ગયો હતો કે
નહોતું; છ મહિના પછી શાસ્ત્રરચના તરફથી તેમનો ઉપયોગ કંઈક ખસતાં એક દિવસ તેમણે
માતુશ્રીને પૂછ્યુંઃ માજી! આજે આપે દાળમાં મીઠાલુણ કેમ નાખ્યું નથી? એ સાંભળી માજી
બોલ્યાંઃ ભાઈ! હું તો આમ છ મહિનાથી મીઠાલુણ નાખતી નથી.’ આ બધું લખવાનું તાત્પર્ય એટલું
Page -16 of 370
PDF/HTML Page 12 of 398
single page version
વિદ્વાન હતા. જૈનસમાજના દુર્ભાગ્યથી જ આવા મહાત્માનો અસમયમાં વિયોગ થયો, પણ તેમણે
તો પોતે જીવનપર્યંત જૈનસમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે અને તેથી જ સમાજમાં તેમનું સ્થાન
અવિસ્મરણીય છે. મુમુક્ષુ આત્માઓ તો આજે પણ તેમનું અને તેમના ગુણોનું સ્મરણ કરી પરમ
સંતુષ્ટ થાય છે.
સર્વપ્રથમ વિ. સં. ૧૯૮૨માં આવ્યો. તેમણે ખૂબ મનનપૂર્વક આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્યું હતું.
તેનું અવગાહન કરતી વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની પરિણતિ એટલી બધી તલ્લીન હતી કે
રાખતા નહિ પરંતુ મોક્ષમાર્ગપ્રકાશકનો સાતમો અધિકાર વિશેષ સારો લાગવાથી (ઝીણા અક્ષરે
હાથથી લખાવી પુનઃ પુનઃ સ્વાધ્યાય કરવા માટે સાથે રાખ્યો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્થાનકવાસી
સાધુપર્યાયના ત્યાગરૂપ ‘પરિવર્તન’ વિ. સં. ૧૯૯૧માં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૭માં
કલોલનિવાસી શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ (મોક્ષમાર્ગપ્રકાશકનો)
પ્રકાશિત થયો. તે ગુજરાતી અનુવાદની પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી અગાઉ ચૌદ આવૃત્તિ છપાઈ ગઈ છે. પ્રસ્તુત સંસ્કરણ તેની
પંદરમી આવૃત્તિ છે.
આગમજ્ઞાનથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહેજે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક
અંગો છે તેમાં પણ એક ધ્યાન સિવાય આનાથી (આગમ-અભ્યાસથી) ઊંચું ધર્મનું અન્ય કોઈ અંગ
નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું,
સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિ સાધનની જરૂર પડતી નથી, માટે તેના
અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું કલ્યાણ થશે.’’
Page -15 of 370
PDF/HTML Page 13 of 398
single page version
અરિહંતનું સ્વરૂપ .................................... ૨
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ....................... ૩
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ ........ ૩
આચાર્યનું સ્વરૂપ..................................... ૪
ઉપાધ્યાયનું સ્વરૂપ ................................... ૪
સાધુનું સ્વરૂપ ........................................ ૫
પૂજ્યત્વનું કારણ ..................................... ૫
શ્રેષ્ઠ સિદ્ધપદ પહેલાં અર્હંતને નમસ્કાર
મંગલાચરણ કરવાનું કારણ ....................... ૯
ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા.... ૧૧
ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ .................... ૧૨
અસત્ય પદ રચનાનો નિષેધ .................... ૧૩
કેવાં શાસ્ત્ર વાંચવા
શ્રોતાનું સ્વરૂપ ..................................... ૧૮
મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની સાર્થકતા .............. ૨૧
કર્મબંધન રોગનું નિદાન.......................... ૨૫
કર્મનો સંબંધ અનાદિકાળથી છે ................ ૨૫
કર્મોના અનાદિપણાની સિદ્ધિ .................... ૨૬
જીવ અને કર્મોની ભિન્નતા ..................... ૨૭
અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ
યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધ,
દ્રવ્યકર્મ અને ભાવકર્મ ........................... ૩૪
નોકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ ............. ૩૪
નિત્યનિગોદ અને ઇતરનિગોદ .................. ૩૫
કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી થતી જીવની
શ્રુતજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ ..................... ૩૭
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રવૃત્તિ૩૮
ચક્ષુ
ચારિત્રમોહરૂપ જીવની અવસ્થા................. ૪૧
અંતરાયકર્મોદયજન્ય અવસ્થા .................... ૪૩
વેદનીયકર્મોદયજન્ય અવસ્થા ..................... ૪૪
આયુકર્મોદયજન્ય અવસ્થા........................ ૪૪
નામકર્મોદયજન્ય અવસ્થા ........................ ૪૫
ગોત્રકર્મોદયજન્ય અવસ્થા ........................ ૪૬
Page -14 of 370
PDF/HTML Page 14 of 398
single page version
દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન,
મોહજનિત વિષયઅભિલાષા ..................... ૪૮
ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના
વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન .............. ૬૮
મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન .................... ૬૯
દેવગતિનાં દુઃખોનું વર્ણન ........................ ૭૦
મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય .......... ૭૩
સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ .. ૭૩
પ્રયોજનભૂત
જીવ
બંધતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .............. ૮૪
સંવરતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............ ૮૫
નિર્જરાતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .......... ૮૫
મોક્ષતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............. ૮૫
પુણ્ય
મિથ્યાચારિત્રનું સ્વરૂપ ............................ ૮૯
ઇષ્ટ
સર્વવ્યાપી અદ્વૈતબ્રહ્મમત નિરાકરણ ............ ૯૭
સૃષ્ટિકર્તૃત્વવાદનું નિરાકરણ .................... ૧૦૦
જીવોની ચેતનાને બ્રહ્મની ચેતના માનવી ... ૧૦૨
શરીરાદિકનું માયારૂપ થવું ..................... ૧૦૨
બ્રહ્મા
Page -13 of 370
PDF/HTML Page 15 of 398
single page version
યજ્ઞમાં પશુવધથી ધર્મકલ્પના
ભકિતયોગ મીમાંસા ............................. ૧૧૬
જ્ઞાનયોગ મીમાંસા ............................... ૧૧૯
પવનાદિ સાધન વડે જ્ઞાની હોવાનો પ્રતિષેધ ... ૧૨૧
અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા ....... ૧૨૩
ઇસ્લામમત સંબંધી વિચાર .................... ૧૨૪
નૈયાયિકમત
મીમાંસકમત
અન્યમતથી જૈનધર્મની તુલના ................. ૧૩૭
અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા
ગૃહસ્થમુકિત નિષેધ ............................. ૧૪૬
સ્ત્રીમુકિત નિષેધ ................................. ૧૪૬
શૂદ્રમુકિત નિષેધ ................................. ૧૪૭
અચ્છેરાનો નિષેધ................................ ૧૪૭
શ્વેતાંબરમત કથિત દેવ
ગુરુનું અન્યથા સ્વરૂપ .......................... ૧૫૨
ધર્મનું અન્યથા સ્વરૂપ .......................... ૧૫૬
ઢૂંઢકમત
મૂર્તિપૂજા નિષેધનું નિરાકરણ .................. ૧૬૧
વ્યન્તરાદિનું સ્વરૂપ અને તેમને પૂજવાનો
કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધ ................. ૧૭૫
શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું
નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો
Page -12 of 370
PDF/HTML Page 16 of 398
single page version
સ્વદ્રવ્ય
કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું
પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધર્મધારક
ગુરુભકિતનું અન્યથારૂપ ........................ ૨૨૭
શાસ્ત્રભકિતનું અન્યથાપણું ...................... ૨૨૮
તત્ત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું ................... ૨૨૮
જીવ-અજીવતત્ત્વનું અન્યથારૂપ ................. ૨૨૯
જીવાજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા....... ૨૨૯
આસ્રવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ......... ૨૩૦
બંધતત્ત્વનું અન્યથારૂપ .......................... ૨૩૨
સંવરતત્ત્વનું અન્યથારૂપ ......................... ૨૩૨
નિર્જરાતત્ત્વનાં શ્રદ્ધાનની અયથાર્થતા ......... ૨૩૪
મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ............ ૨૩૭
સમ્યક્ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં
દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું ....... ૨૫૧
ઉભયાભાસી મિથ્યાદ્રષ્ટિ ........................ ૨૫૪
સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિનું નિરૂપણ ...... ૨૬૪
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ........................ ૨૬૭
પ્રથમાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૪
કરણાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૫
ચરણાનુયોગનું પ્રયોજન ......................... ૨૭૬
દ્રવ્યાનુયોગનું પ્રયોજન .......................... ૨૭૭
પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન........... ૨૭૭
કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ........... ૨૮૦
ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન .......... ૨૮૩
દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ............ ૨૮૮
ચારે અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ ....... ૨૯૧
વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ
કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ ..... ૨૯૪
ચરણાનુયોગમાં દોષ
Page -11 of 370
PDF/HTML Page 17 of 398
single page version
આત્માનું હિત એક મોક્ષ જ છે ............. ૩૧૦
સાંસારિક સુખ દુઃખ જ છે .................. ૩૧૨
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ ...................... ૩૧૪
મોક્ષમાર્ગનું સ્વરૂપ............................... ૩૧૮
લક્ષણ અને તેના દોષ ......................... ૩૧૯
સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ................ ૩૨૦
તત્ત્વ સાત જ કેમ? ............................ ૩૨૧
તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાં અવ્યાપ્તિ
સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ ........ ૩૨૮
સમ્યક્ત્વના ભેદ ................................. ૩૩૫
સમ્યગ્દર્શનનાં આઠ અંગ ...................... ૩૪૩
સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ ....................... ૩૪૪
પંડિત ગુમાનીરામજીએ રચેલું ]
સમ્યગ્દ્રષ્ટિ રાગી કેમ થતો નથી? .......... ૩૪૬
નિશ્ચય અને વ્યવહારનું વિવરણ.............. ૩૫૭
એ ત્રણે અવસ્થાનું વિવરણ ................... ૩૫૭
નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર
આગમ
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું
હેય-જ્ઞેય-ઉપાદેયરૂપ જ્ઞાતાની ચાલનો
હવે ચૌભંગીનો વિચાર
વિવેચનઃ .................................. ૩૬૩
Page -10 of 370
PDF/HTML Page 18 of 398
single page version
નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું;
અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન
સત્યાર્થ જાણી, ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી
તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
વ્યાખ્યામાં એમ કહ્યું છે કે
Page -9 of 370
PDF/HTML Page 19 of 398
single page version
વંદું સત્શ્રુતિ સદ્ગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધે ઠરૂં;
પ્રારંભે પરમેષ્ઠી પંચ પ્રણમું માંગલ્ય આપે સદા,
સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા.
મોક્ષમાર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે;
અનાદિનું દુઃખ જાય આત્મસિદ્ધિ સદ્ય થાય,
આસ્રવ રોકાય ભાવ સંવર વરાય છે.
નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ,
જ્ઞાન-ધ્યાન આત્મ પુષ્ટિ સત્વર કરાય છે;
મંગળ કલ્યાણમાલા સુગંધ વિસ્તાર થાય,
મોહ ભાવ જાય શુદ્ધ સ્વભાવ પમાય છે.
વંદું નિજગુણ વૃદ્ધિકર, લહું સદા સુખખાણ.
Page -8 of 370
PDF/HTML Page 20 of 398
single page version
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન;
કરી મંગલ કરૂં છું મહા, ગ્રંથકરણ શુભ કાજ,
જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ.
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं।
છે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.
પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?
છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણપર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય
વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે.