Home Search New Library of Jain shastras Browse Kahanguru Pravachans Search Kahanguru Pravachans Benshreeni Amrut Vani Atmadharma (old)
Jain Tithi Darpan Sunrise Sunset Times Contact us

Search Results

Search query:- Shastra/Series: Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2

Results 1-50 of 289.

×

If value of tiny url for a particular pravachan is "Mq", the URL (link) for playing the pravachan is http://samyakdarshan.org/Mq

As an example, while sharing links, link for Track 4 is samyakdarshan.org/amrut-vani-2/4.

Download pdf of booklet with information on topics of each track

Go to track number:  

Id Track No. Topic
   
12001 1 Transcript (hi )

પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક    0   Play
पूज्य गुरुदेवश्री तथा पूज्य बहेनश्रीनुं मांगलिक    0   Play
12002 2 Transcript (hi )

પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્ગાર    0   Play
पूज्य गुरुदेवश्रीना हृदयोद्गार    0   Play
12003 3 Transcript (hi )

પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર    0   Play
पूज्य बहेनश्रीनुं जीवन चरित्र    0   Play
12004 4 Transcript (hi )

વિભાવ થઈ જાય છે, તો શું કરવું ?    0   Play
विभाव थई जाय छे, तो शुं करवुं ?    0   Play

વાંચન કરતાં થાય કે જ્ઞાયકમાં જ સુખ છે પણ અનુકૂળતા    0:50   Play
वांचन करतां थाय के ज्ञायकमां ज सुख छे पण अनुकूळता    0:50   Play

જ્ઞાયકમાં એકત્વબુદ્ધિ કેવી રીતે થાય?    2:45   Play
ज्ञायकमां एकत्वबुद्धि केवी रीते थाय?    2:45   Play

અનુભૂતિકાળે દ્રષ્ટિ દ્રવ્ય પર હોય ત્યારે પરનું જ્ઞાન થાય છે કે માત્ર સ્વ પોતાનું જ જ્ઞાન થાય છે?    3:40   Play
अनुभूतिकाळे द्रष्टि द्रव्य पर होय त्यारे परनुं ज्ञान थाय छे के मात्र स्व पोतानुं ज ज्ञान थाय छे?    3:40   Play

પ્રયત્ન કરે તો અનુભવ થાય–તે વિષે    6:35   Play
प्रयत्न करे तो अनुभव थाय–ते विषे    6:35   Play

ઉપયોગ બહારમાં હોય ત્યારે ધર્માત્માને આત્માનું વેદન ચાલુ હોય તે જ્ઞાનમાં પકડાય?    9:40   Play
उपयोग बहारमां होय त्यारे धर्मात्माने आत्मानुं वेदन चालु होय ते ज्ञानमां पकडाय?    9:40   Play

સમ્યગ્દ્રષ્ટિને જે શાંતિની ધારા ચાલી રહી છે, તે પરિણતિ ઇન્દ્રિયજ્ઞાન છે?    15:30   Play
सम्यग्द्रष्टिने जे शांतिनी धारा चाली रही छे, ते परिणति इन्द्रियज्ञान छे?    15:30   Play

મુનિરાજ વારંવાર નિર્વિકલ્પદશા પામે છે તેમાં બહારના શુભાશુભ ભાવમાં તો એવી તાકાત નથી–તો શું જે શુદ્ધ પરિણતી વહે છે તે ઉપયોગને અંદર લાવતી હશે?    16:30   Play
मुनिराज वारंवार निर्विकल्पदशा पामे छे तेमां बहारना शुभाशुभ भावमां तो एवी ताकात नथी–तो शुं जे शुद्ध परिणती वहे छे ते उपयोगने अंदर लावती हशे?    16:30   Play

ઉપયોગ બહારમાં હોય ત્યારે પરિણતી લબ્ધરૂપ છે તેમ ગણાય    17:30   Play
उपयोग बहारमां होय त्यारे परिणती लब्धरूप छे तेम गणाय    17:30   Play
12005 5 Transcript (hi )

જિનેન્દ્ર ભગવાનની દિવ્યઘ્વનીના સ્વરૂપ વિષે તેમાં દરેક જીવ પોતાની શકિત અનુસાર સમજે છે    0   Play
जिनेन्द्र भगवाननी दिव्यघ्वनीना स्वरूप विषे तेमां दरेक जीव पोतानी शकित अनुसार समजे छे    0   Play

દિવ્યઘ્વનિનો મુખ્ય વિષય અઘ્યાત્મ હોય?    2:50   Play
दिव्यघ्वनिनो मुख्य विषय अघ्यात्म होय?    2:50   Play

મને ભગવાન–ધર્માત્મા મળી ગયા છે, હવે મને મોક્ષ જવામાં વાંધો નથી એમ કરી પુરુષાર્થ ઓછો કરી નાખે એવું બને?    12:30   Play
मने भगवान–धर्मात्मा मळी गया छे, हवे मने मोक्ष जवामां वांधो नथी एम करी पुरुषार्थ ओछो करी नाखे एवुं बने?    12:30   Play

(પ્રશ્નનો સારાંશ) આનંદનું વેદન આવે તે ખ્યાલમાં આવે?    15:00   Play
(प्रश्ननो सारांश) आनंदनुं वेदन आवे ते ख्यालमां आवे?    15:00   Play
12006 6 Transcript (hi )

સમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે. તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં?    0   Play
सम्यक्त्व थवामां ज्ञानीनी साक्षात् वाणी निमित्त थाय छे. तेमां टेप अथवा विडियोनी वाणी निमित्त कहेवाय के नहीं?    0   Play

નિર્વિકલ્પદશામાં જે આનંદ હોય તેને સવિકલ્પ દશામાં જે શાંતિ વેદાય છે તેમાં ભેદ કેવી રીતે છે?    2:55   Play
निर्विकल्पदशामां जे आनंद होय तेने सविकल्प दशामां जे शांति वेदाय छे तेमां भेद केवी रीते छे?    2:55   Play

રાગ જીવના પરિણામમાં થાય છે તેમાં પુદ્ગલ કર્મ નિમિત્ત છે તે વિષે    8:20   Play
राग जीवना परिणाममां थाय छे तेमां पुद्गल कर्म निमित्त छे ते विषे    8:20   Play

સમયસારમાં આવે છે ‘‘રાગી તો પુદ્ગલ છે, વ્યવહારે જીવના પરિણામ કહેવાય છે.’’ તે વિષે    10:25   Play
समयसारमां आवे छे ‘‘रागी तो पुद्गल छे, व्यवहारे जीवना परिणाम कहेवाय छे.’’ ते विषे    10:25   Play

પ્રતિ સમય ‘જાણન જાણન સ્વભાવી છે’ –પણ આગળ નથી પકડાતું–નથી જવાતું?    12:00   Play
प्रति समय ‘जाणन जाणन स्वभावी छे’ –पण आगळ नथी पकडातुं–नथी जवातुं?    12:00   Play

પુરુષાર્થ કરતાં નિર્વિકલ્પદશા થાય?    16:20   Play
पुरुषार्थ करतां निर्विकल्पदशा थाय?    16:20   Play

સાધન સંપન્ન હોય તે ધર્મ કરી શકે–ગરીબ હોય તે ધર્મ કેવી રીતે કરી શકે?    19:15   Play
साधन संपन्न होय ते धर्म करी शके–गरीब होय ते धर्म केवी रीते करी शके?    19:15   Play
12007 7 Transcript (hi )

પંડિત શ્રી હિંમતભાઈ વિષે    0   Play
पंडित श्री हिंमतभाई विषे    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ‘‘જ્ઞાન સ્વભાવ એવો છે કે જેમાં રાગ સમાય નહીં’’ તે વિષે    2:30   Play
पूज्य गुरुदेवश्रीना प्रवचनमां आवे छे ‘‘ज्ञान स्वभाव एवो छे के जेमां राग समाय नहीं’’ ते विषे    2:30   Play

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ દશા પ્રગટ છે તેને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે અને ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન કહ્યું છે તે ક્ષણિક ઉપાદાનથી કથંચિત સહિત છે    5:20   Play
सम्यग्दर्शन-ज्ञान-चारित्ररूप वीतराग दशा प्रगट छे तेने पण क्षणिक शुद्ध उपादान कहेवाय छे अने त्रिकाळी द्रव्यने शुद्ध उपादान कह्युं छे ते क्षणिक उपादानथी कथंचित सहित छे    5:20   Play

પર્યાયનું અકર્તૃત્વ-અભોકતૃત્વ કેવી રીતે છે?    7:35   Play
पर्यायनुं अकर्तृत्व-अभोकतृत्व केवी रीते छे?    7:35   Play

પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી અને આપના આશીર્વાદથી થોડું સમજાય છે હવે કયાં ખામી છે?    13:30   Play
पूज्य गुरुदेवश्रीनी कृपाथी अने आपना आशीर्वादथी थोडुं समजाय छे हवे कयां खामी छे?    13:30   Play
12008 8 Transcript (hi )

અસ્તિત્વના વિચારો વધારે કરવા?    0   Play
अस्तित्वना विचारो वधारे करवा?    0   Play

આત્મા જ્યારે પકડાય ત્યારે દ્રષ્ટિ અને જ્ઞાન નિર્વિકલ્પ હોય છે?    2:00   Play
आत्मा ज्यारे पकडाय त्यारे द्रष्टि अने ज्ञान निर्विकल्प होय छे?    2:00   Play

ભેદજ્ઞાન સહજ રીતે થવું જોઈએ?    4:00   Play
भेदज्ञान सहज रीते थवुं जोईए?    4:00   Play

લીનતા માટે પણ માર્ગ આ જ છે પુરુષાર્થનો?    5:25   Play
लीनता माटे पण मार्ग आ ज छे पुरुषार्थनो?    5:25   Play

આવો અભ્યાસ કરનારને ભાસ થાય કે હવે હું કરીશ જ ?       Play
आवो अभ्यास करनारने भास थाय के हवे हुं करीश ज ?       Play

...જ્ઞાયકને દ્વારે ટહેલ મારવાનું તો આપે જ શીખડાવ્યું છે ?    9:40   Play
...ज्ञायकने द्वारे टहेल मारवानुं तो आपे ज शीखडाव्युं छे ?    9:40   Play

માતાજી! પુરુષાર્થ થોડો મંદ હોય અને દ્રઢતા સાચી હોય તો ડરવા જેવું ખરું?    10:40   Play
माताजी! पुरुषार्थ थोडो मंद होय अने द्रढता साची होय तो डरवा जेवुं खरुं?    10:40   Play

ભકિતમાર્ગથી કાંઈ ફરક પડે?    11:40   Play
भकितमार्गथी कांई फरक पडे?    11:40   Play

....જ્ઞાની શુભ રાગમાં ઉત્સાહપૂર્વક જોડાય કે દુઃખપૂર્વક જોડાય છે?    14:30   Play
....ज्ञानी शुभ रागमां उत्साहपूर्वक जोडाय के दुःखपूर्वक जोडाय छे?    14:30   Play

જ્ઞાયકકા લક્ષણ ક્યા હૈ?    16:20   Play
ज्ञायकका लक्षण क्या है?    16:20   Play

(પૂજ્ય ગુરુદેવશ્રી વિષે) સુપ્રભાત વિશે    18:00   Play
(पूज्य गुरुदेवश्री विषे) सुप्रभात विशे    18:00   Play
12009 9 Transcript (hi )

માતાજી! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભકિતના રાગનો ખ્યાલ આવતો હતો પણ જ્ઞાયક પ્રત્યેની ભકિતનો આપે નવો જ પ્રકાર સમજાવ્યો છે.    0   Play
माताजी! देव-गुरु-शास्त्र प्रत्येनी भकितना रागनो ख्याल आवतो हतो पण ज्ञायक प्रत्येनी भकितनो आपे नवो ज प्रकार समजाव्यो छे.    0   Play

(પૂજ્ય ગુરુદેવશ્રી વિષે)    2:20   Play
(पूज्य गुरुदेवश्री विषे)    2:20   Play

આપની પાસે આવીએ છીએ ત્યારે નિરંતર આપના મુખમાંથી જ્ઞાયક-જ્ઞાયક એ જ વાત આવે છે.    3:50   Play
आपनी पासे आवीए छीए त्यारे निरंतर आपना मुखमांथी ज्ञायक-ज्ञायक ए ज वात आवे छे.    3:50   Play

આ સંસ્કાર પડે છે તે એક વાર જરૂરી છે?    6:50   Play
आ संस्कार पडे छे ते एक वार जरूरी छे?    6:50   Play

પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા ‘‘પામરને પામર નથી કહેતાં પણ પરમાત્મા છો ને પરમાત્મા કહ્યો છે.’’    8:45   Play
पूज्य गुरुदेवश्री कहेता ‘‘पामरने पामर नथी कहेतां पण परमात्मा छो ने परमात्मा कह्यो छे.’’    8:45   Play

આલંબન લેવું એટલે શું?    15:25   Play
आलंबन लेवुं एटले शुं?    15:25   Play

અભિપ્રાય તે દ્રષ્ટિનો વિષય કહેવાય–ઘ્યાનનો વિષય કહેવાય કે જ્ઞાનનો વિષય કહેવાય?    16:15   Play
अभिप्राय ते द्रष्टिनो विषय कहेवाय–घ्याननो विषय कहेवाय के ज्ञाननो विषय कहेवाय?    16:15   Play

દ્રષ્ટિને કોઈ આંધળી કહે છે તે બરાબર નથી?    17:15   Play
द्रष्टिने कोई आंधळी कहे छे ते बराबर नथी?    17:15   Play

પહલે જો નિર્ણય હોતા હૈ વહ શંકા સહિત હોતા હૈ?    17:50   Play
पहले जो निर्णय होता है वह शंका सहित होता है?    17:50   Play

દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહેલું છે અને પરદ્રવ્યથી નાસ્તિરૂપ છે    19:40   Play
दरेक द्रव्य पोताना द्रव्य-क्षेत्र-काळ-भावमां रहेलुं छे अने परद्रव्यथी नास्तिरूप छे    19:40   Play
12010 10 Transcript (hi )

અનુભૂતિ પહેલા અને અનુભૂતિ પછી દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય થાય તેમા શું વિશેષતા છે?    0   Play
अनुभूति पहेला अने अनुभूति पछी देव-शास्त्र-गुरुनो निर्णय थाय तेमा शुं विशेषता छे?    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રીથી જ બધી પ્રભાવના છે તે વિષે... તથા ઉપદેશનો સાર    3:00   Play
पूज्य गुरुदेवश्रीथी ज बधी प्रभावना छे ते विषे... तथा उपदेशनो सार    3:00   Play

જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનો મહિમા    6:00   Play
जिनेन्द्र भगवाननी प्रतिमानो महिमा    6:00   Play

જ્ઞાતાધારામાં જાણવું અવિરતપણે રહે છે? છતાં પુરુષાર્થની દોરી હાથમાં છે?    15:40   Play
ज्ञाताधारामां जाणवुं अविरतपणे रहे छे? छतां पुरुषार्थनी दोरी हाथमां छे?    15:40   Play
12011 11 Transcript (hi )

સહજ ઉદ્ગાર..... વસ્તુ સ્વરૂપ વિષે    0   Play
सहज उद्गार..... वस्तु स्वरूप विषे    0   Play

(આત્મ)અનુભવ હોવા છતાં શાસ્ત્રનાં જે રહસ્યો વાણીમાં આવવા જોઈએ તેવી વાણી ન પણ હોય તેમ બને?    3:00   Play
(आत्म)अनुभव होवा छतां शास्त्रनां जे रहस्यो वाणीमां आववा जोईए तेवी वाणी न पण होय तेम बने?    3:00   Play

તિર્યંચને એવો ખ્યાલ આવે કે આમાંથી (આત્મામાંથી) મને પૂરેપૂરી શાંતિ પ્રગટશે–કેવળજ્ઞાન થશે?    7:00   Play
तिर्यंचने एवो ख्याल आवे के आमांथी (आत्मामांथी) मने पूरेपूरी शांति प्रगटशे–केवळज्ञान थशे?    7:00   Play

પશુઓને આત્મ ભાન કલ્પનાથી હોય તેમ લાગે છે. શું તેમને ચેતનગોળો જુદો છે તેમ લાગે?    10:00   Play
पशुओने आत्म भान कल्पनाथी होय तेम लागे छे. शुं तेमने चेतनगोळो जुदो छे तेम लागे?    10:00   Play

સહજ ઉદ્ગાર....સંસારના સ્વરૂપ વિષે– વૈરાગ્ય–માંગલિક    13:20   Play
सहज उद्गार....संसारना स्वरूप विषे– वैराग्य–मांगलिक    13:20   Play
12012 12 Transcript (hi )

ઉપવાસ વિષે–શુભભાવ વિષે    0   Play
उपवास विषे–शुभभाव विषे    0   Play

પ્રથમ ભૂમિકામેં ક્યા કરના?    3:30   Play
प्रथम भूमिकामें क्या करना?    3:30   Play

અંદરમાં વિકલ્પ આવે છે તેને શું કરવું?    5:45   Play
अंदरमां विकल्प आवे छे तेने शुं करवुं?    5:45   Play

ઉંઘમાંથી જાગી જતાં ભકિત આદિ સતત યાદ આવે છે પણ આત્મા સંબંધી વિચારો–આત્મા કેવો છે તે વિચારો નથી લંબાતા તો શું કરવું?    7:35   Play
उंघमांथी जागी जतां भकित आदि सतत याद आवे छे पण आत्मा संबंधी विचारो–आत्मा केवो छे ते विचारो नथी लंबाता तो शुं करवुं?    7:35   Play

ક્ષપકશ્રેણીના સ્વરૂપ વિષે    8:35   Play
क्षपकश्रेणीना स्वरूप विषे    8:35   Play

દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ વિષે    11:45   Play
द्रव्य-गुण-पर्यायना स्वरूप विषे    11:45   Play

સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષે...(પ્રશ્નનો સાર)    12:35   Play
सम्यक्दर्शन-ज्ञान-चारित्र विषे...(प्रश्ननो सार)    12:35   Play

મોક્ષ થયા પછી જીવ પાછો સંસારમાં આવે? તથા કર્મ ક્ષય વિષે    16:10   Play
मोक्ष थया पछी जीव पाछो संसारमां आवे? तथा कर्म क्षय विषे    16:10   Play

સાચા ગુરુ કોને કહેવાય?    20:10   Play
साचा गुरु कोने कहेवाय?    20:10   Play
12013 13 Transcript (hi )

ઉપાદાન વિષે....    0   Play
उपादान विषे....    0   Play

‘બળી સિંદરીવત આકૃતિ માત્ર જો’ એટલે શું?    1:00   Play
‘बळी सिंदरीवत आकृति मात्र जो’ एटले शुं?    1:00   Play

ચોથો આરો-છઠો આરો એટલે શું?    3:20   Play
चोथो आरो-छठो आरो एटले शुं?    3:20   Play

અબદ્ધસ્પષ્ટ, અનન્ય વિષે    5:20   Play
अबद्धस्पष्ट, अनन्य विषे    5:20   Play

શુદ્ધતામાં કેલી કરે એટલે શું?    6:40   Play
शुद्धतामां केली करे एटले शुं?    6:40   Play

વિરોધિયોંકે બીચમેં રહકર જ્ઞાનીયોંકે પ્રતિ શંકા ઉત્પન્ન ન હો? ઐસા કોઈ...    7:40   Play
विरोधियोंके बीचमें रहकर ज्ञानीयोंके प्रति शंका उत्पन्न न हो? ऐसा कोई...    7:40   Play

કોઈ વ્યકિત જ્ઞાનીઓ માટે–ગુરુદેવશ્રી માટે ઉંધા-ચતા શબ્દો બોલે...તે સમયે શું કરવું?    9:40   Play
कोई व्यकित ज्ञानीओ माटे–गुरुदेवश्री माटे उंधा-चता शब्दो बोले...ते समये शुं करवुं?    9:40   Play

કુંદકુંદસ્વામી કેવળજ્ઞાનનું સ્વરૂપ ગાથામાં વર્ણવે છે– તે શાસ્ત્ર આધારે કે તર્કણાથી વર્ણન કરે છે?    10:50   Play
कुंदकुंदस्वामी केवळज्ञाननुं स्वरूप गाथामां वर्णवे छे– ते शास्त्र आधारे के तर्कणाथी वर्णन करे छे?    10:50   Play

કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા હતાં તે વિષે... તેમને કેવળજ્ઞાનીનો સાક્ષાત્ ભેટો થયો હતો?    12:55   Play
कुंदकुंदाचार्य विदेहक्षेत्र गया हतां ते विषे... तेमने केवळज्ञानीनो साक्षात् भेटो थयो हतो?    12:55   Play

આપશ્રી જ્યારે કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવો છે ત્યારે એમ લાગે છે કે આપને પણ ભગવાનનો ભેટો થયો હોય અને સાંભળ્યું હોય એ જ કહેતા હો..    15:00   Play
आपश्री ज्यारे केवळज्ञाननुं स्वरूप बतावो छे त्यारे एम लागे छे के आपने पण भगवाननो भेटो थयो होय अने सांभळ्युं होय ए ज कहेता हो..    15:00   Play

ચોથું ગુણસ્થાન એટલે શું?    16:30   Play
चोथुं गुणस्थान एटले शुं?    16:30   Play

મુનિરાજને પોણી સેકંડથી વધારે ઉંઘ ન હોય તે કેવી રીતે ?    17:25   Play
मुनिराजने पोणी सेकंडथी वधारे उंघ न होय ते केवी रीते ?    17:25   Play

સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આ પામર જીવે શકિત કયાંથી લાવવી ?    17:50   Play
सम्यग्दर्शन प्राप्त करवा आ पामर जीवे शकित कयांथी लाववी ?    17:50   Play
12014 14 Transcript (hi )

કર્મ ખપાવવા માંગીએ છીએ પણ ખપતા નથી પણ બંધાતા જ જાય છે એનો છેડો કયા છે? કેવી રીતે છૂટે ?    0   Play
कर्म खपाववा मांगीए छीए पण खपता नथी पण बंधाता ज जाय छे एनो छेडो कया छे? केवी रीते छूटे ?    0   Play

સમ્યગ્દર્શનને ઘ્યેય રાખવાનું કે બીજે પણ ઘ્યેય રાખવું જોઈએ ? મનુષ્ય જીવનમાં સ્વરૂપ સમજવું એ એક જ ઘ્યેય હોવું જોઈએ?    2:50   Play
सम्यग्दर्शनने घ्येय राखवानुं के बीजे पण घ्येय राखवुं जोईए ? मनुष्य जीवनमां स्वरूप समजवुं ए एक ज घ्येय होवुं जोईए?    2:50   Play

જ્યાં સુધી પરિણતીમાં વિકલ્પ આવે તે વિકલ્પ ઊભા રહે ત્યાં સુધી પરથી છૂટું પડી શકતું નથી?    5:10   Play
ज्यां सुधी परिणतीमां विकल्प आवे ते विकल्प ऊभा रहे त्यां सुधी परथी छूटुं पडी शकतुं नथी?    5:10   Play

તમે સમજાવો છો ત્યારે એમ થાય છે કે સમજાઈ ગયું છે પણ જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે લાગે છે કેટલા દિવસોના દિવસો જાય છે છતાં....    6:00   Play
तमे समजावो छो त्यारे एम थाय छे के समजाई गयुं छे पण ज्यारे पुरुषार्थ करीए त्यारे लागे छे केटला दिवसोना दिवसो जाय छे छतां....    6:00   Play

આપની આજ્ઞાનું પાલન થાય તો લગની-પ્રયત્ન ચાલુ રાખવાથી અવશ્ય પ્રાપ્તિ થાય    7:15   Play
आपनी आज्ञानुं पालन थाय तो लगनी-प्रयत्न चालु राखवाथी अवश्य प्राप्ति थाय    7:15   Play

વૈરાગ્ય વિષે.... ગુરુદેવશ્રી તથા જિનપ્રતિમા વિષે... તથા માંગલિક    14:15   Play
वैराग्य विषे.... गुरुदेवश्री तथा जिनप्रतिमा विषे... तथा मांगलिक    14:15   Play
12015 15 Transcript (hi )

જ્ઞાનીને બહારથી જોઈએ તો વધારે સંયોગ-મોહ હોય તેમ દેખાય છે?    0   Play
ज्ञानीने बहारथी जोईए तो वधारे संयोग-मोह होय तेम देखाय छे?    0   Play

મિથ્યાબુદ્ધિ જાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય?    3:20   Play
मिथ्याबुद्धि जाय त्यारे ज सम्यग्दर्शन थाय?    3:20   Play

(અજ્ઞાનીને) મંદ કષાય હોય તો (જ્ઞાની-અજ્ઞાની)નો ભેદ કેવી રીતે પાડી શકાય?    4:20   Play
(अज्ञानीने) मंद कषाय होय तो (ज्ञानी-अज्ञानी)नो भेद केवी रीते पाडी शकाय?    4:20   Play

જેને પહેલાં અનુભવ થયો ન હોય, પહેલો અનુભવ થાય તેને મંદ કષાય અને આનંદનો ભેદ પાડી શકે?    5:45   Play
जेने पहेलां अनुभव थयो न होय, पहेलो अनुभव थाय तेने मंद कषाय अने आनंदनो भेद पाडी शके?    5:45   Play

ઉપરના પ્રશ્નના અનુસંધાનમાં છે    7:40   Play
उपरना प्रश्नना अनुसंधानमां छे    7:40   Play

આત્માની સિદ્ધિ તો દ્રવ્યદ્રષ્ટિથી જ થવાની છે?    12:50   Play
आत्मानी सिद्धि तो द्रव्यद्रष्टिथी ज थवानी छे?    12:50   Play

સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત છે?    16:45   Play
सम्यक् एकांतपूर्वक अनेकांत छे?    16:45   Play

વિભાવથી છૂટો પડે તે કર્મથી છૂટો પડે છે તે વિષે    17:55   Play
विभावथी छूटो पडे ते कर्मथी छूटो पडे छे ते विषे    17:55   Play
12016 16 Transcript (hi )

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે—સમયસાર ભાષાંતર વિષે— પંડિતજી વિષે ઊંડા આત્માર્થી છે    0   Play
पूज्य गुरुदेवश्री विषे—समयसार भाषांतर विषे— पंडितजी विषे ऊंडा आत्मार्थी छे    0   Play

જિનેન્દ્ર ભગવાન તો પૂજ્ય છે પણ તેમની પ્રતિમા પણ પૂજ્ય છે    3:15   Play
जिनेन्द्र भगवान तो पूज्य छे पण तेमनी प्रतिमा पण पूज्य छे    3:15   Play

સૂર્યકીર્તિ ભગવાન વિષે—પ્રતિષ્ઠા વિષે    10:10   Play
सूर्यकीर्ति भगवान विषे—प्रतिष्ठा विषे    10:10   Play

કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા તે એક આશ્ચર્ય છેે....    15:30   Play
कुंदकुंदाचार्य विदेहक्षेत्र गया ते एक आश्चर्य छेे....    15:30   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ બહેનશ્રીના વચનામૃત કેટલી બધી વખત વાંચી લાઈનો કરી તે વિષે (પંડિતજી કહે છે)    18:00   Play
पूज्य गुरुदेवश्रीए बहेनश्रीना वचनामृत केटली बधी वखत वांची लाईनो करी ते विषे (पंडितजी कहे छे)    18:00   Play
12017 17 Transcript (hi )

સૂર્યકીર્તિ ભગવાન વિષે    0   Play
सूर्यकीर्ति भगवान विषे    0   Play
12018 18 Transcript (hi )

જિનેન્દ્ર પ્રતિમા વિષે–સૂર્યકીર્તિ ભગવાન વિષે    0   Play
जिनेन्द्र प्रतिमा विषे–सूर्यकीर्ति भगवान विषे    0   Play

રાગ અને શુદ્ધ પર્યાય દ્રવ્યથી ભિન્ન કેવી રીતે છે તે વિષે    11:00   Play
राग अने शुद्ध पर्याय द्रव्यथी भिन्न केवी रीते छे ते विषे    11:00   Play

વિકલ્પો શમાવવા માટે શું કરવું ?    17:00   Play
विकल्पो शमाववा माटे शुं करवुं ?    17:00   Play
12019 19 Transcript (hi )

જીવ શરીરથી દિવાલની જેમ ભિન્ન છે, તે પરમાર્થ સત્ય છે પણ સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે? કેવી રીતે?    0   Play
जीव शरीरथी दिवालनी जेम भिन्न छे, ते परमार्थ सत्य छे पण साथे व्यवहारनी संधि राखवी जरूरी छे? केवी रीते?    0   Play

.... નવ તત્ત્વને શુદ્ધનયની દ્રષ્ટિથી કેવી રીતે જોવા ?    4:10   Play
.... नव तत्त्वने शुद्धनयनी द्रष्टिथी केवी रीते जोवा ?    4:10   Play

દ્રષ્ટિનો-જ્ઞાનનો-ચારિત્રનો પુરુષાર્થ એક જ પ્રકારનો હોય છે કે દ્રષ્ટિમાં કાંઈક અધિક પુરુષાર્થ હોતો હશે?    8:45   Play
द्रष्टिनो-ज्ञाननो-चारित्रनो पुरुषार्थ एक ज प्रकारनो होय छे के द्रष्टिमां कांईक अधिक पुरुषार्थ होतो हशे?    8:45   Play

ઊંડો અભ્યાસ કરવા શું કરવું?    17:35   Play
ऊंडो अभ्यास करवा शुं करवुं?    17:35   Play

શરૂઆત શુભભાવથી કરવી કે તત્ત્વ ચિંતવનથી કરવી ?    20:00   Play
शरूआत शुभभावथी करवी के तत्त्व चिंतवनथी करवी ?    20:00   Play

દ્રષ્ટિના જોર સાથે જ્ઞાન તો ઉભું રહે છે, પણ ખરેખર મોક્ષમાર્ગમાં તો દ્રષ્ટિ અને લીનતા જ મુખ્ય છે ને?    21:15   Play
द्रष्टिना जोर साथे ज्ञान तो उभुं रहे छे, पण खरेखर मोक्षमार्गमां तो द्रष्टि अने लीनता ज मुख्य छे ने?    21:15   Play
12020 20 Transcript (hi )

જેવો પુરુષાર્થ હોય તેમ....    0   Play
जेवो पुरुषार्थ होय तेम....    0   Play

શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન વિષે    1:30   Play
श्रुतज्ञान तथा केवलज्ञान विषे    1:30   Play

પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા તે મહાભાગ્ય છે...    4:10   Play
पूज्य गुरुदेवश्री मळ्या ते महाभाग्य छे...    4:10   Play

ભાવ દ્રઢ થાય તો સ્વરૂપમાં લીન થવાય.... તે વિષે...    5:30   Play
भाव द्रढ थाय तो स्वरूपमां लीन थवाय.... ते विषे...    5:30   Play

રુચિનો વિષય તો એટલો જ છે કે ‘હું પરિપૂર્ણ જ્ઞાયક છું, બાકી બધું મારાથી ભિન્ન છે’ બસ એ જ કેળવવાનું ને ?    9:10   Play
रुचिनो विषय तो एटलो ज छे के ‘हुं परिपूर्ण ज्ञायक छुं, बाकी बधुं माराथी भिन्न छे’ बस ए ज केळववानुं ने ?    9:10   Play
12021 21 Transcript (hi )

અંદરથી ઘુંટણ થાય તે વિષે....    0   Play
अंदरथी घुंटण थाय ते विषे....    0   Play

‘ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય’.. પૂર્વ સંસ્કાર વિષે...    2:15   Play
‘क्रोधादि तरतम्यता सर्पादिकनी माय’.. पूर्व संस्कार विषे...    2:15   Play

જેને વર્તમાનમાં તત્ત્વની વાત તુરંત બેસી જતી હશે તેને પૂર્વ સંસ્કાર કામ કરતા હશે ?    3:50   Play
जेने वर्तमानमां तत्त्वनी वात तुरंत बेसी जती हशे तेने पूर्व संस्कार काम करता हशे ?    3:50   Play

સંસ્કારથી મિથ્યાત્વ ગળતું હશે?    8:20   Play
संस्कारथी मिथ्यात्व गळतुं हशे?    8:20   Play

દેવ-શાસ્ત્ર-ગુરુની ભકિત અને આત્મા તરફની વૃત્તિ એ બેમાં મેળ છે?    10:35   Play
देव-शास्त्र-गुरुनी भकित अने आत्मा तरफनी वृत्ति ए बेमां मेळ छे?    10:35   Play

સુખ માટે વલખાં મારીએ છીએ પણ સુખી નથી થવાતું તો તેનો ઉપાય શું છે?    12:25   Play
सुख माटे वलखां मारीए छीए पण सुखी नथी थवातुं तो तेनो उपाय शुं छे?    12:25   Play
12022 22 Transcript (hi )

ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એક જ સમયે હોય છે?    0   Play
उत्पाद-व्यय-ध्रौव्य एक ज समये होय छे?    0   Play

અમારી તો હજું શરૂઆત છે તો આત્મા કેવી રીતે ઓળખવો–સમજવાનો પ્રયત્ન કરવો?    2:20   Play
अमारी तो हजुं शरूआत छे तो आत्मा केवी रीते ओळखवो–समजवानो प्रयत्न करवो?    2:20   Play

સિદ્ધદશામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કેવી રીતે લાગુ પડે?    3:40   Play
सिद्धदशामां उत्पाद-व्यय-ध्रौव्य केवी रीते लागु पडे?    3:40   Play

સિદ્ધ ભગવાનની પર્યાય તે કારણશુદ્ધ પર્યાય કહેવાય ?    5:00   Play
सिद्ध भगवाननी पर्याय ते कारणशुद्ध पर्याय कहेवाय ?    5:00   Play

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ્ઞાનની મુખ્યતા છે ?    6:25   Play
सम्यग्दर्शन-ज्ञान-चारित्रमां ज्ञाननी मुख्यता छे ?    6:25   Play

પૂજ્ય ગુરુદેવશ્રી માટે...    7:05   Play
पूज्य गुरुदेवश्री माटे...    7:05   Play

પ્રજ્ઞા ખિલવવાની કળા કઈ રીતે છે?    8:10   Play
प्रज्ञा खिलववानी कळा कई रीते छे?    8:10   Play

સત્સંગ હોય તો સંસ્કાર દ્રઢ રહે તે વિષે....    10:40   Play
सत्संग होय तो संस्कार द्रढ रहे ते विषे....    10:40   Play

દ્રવ્યના કાર્ય માટે કોઈની રાહ ન જોવી પડે–તે વિષે...    11:50   Play
द्रव्यना कार्य माटे कोईनी राह न जोवी पडे–ते विषे...    11:50   Play

એકવાર અનુભૂતિ થાય પછી પોતે ઇચ્છે ત્યારે અનુભૂતિ કરી શકે ?    16:15   Play
एकवार अनुभूति थाय पछी पोते इच्छे त्यारे अनुभूति करी शके ?    16:15   Play
12023 23 Transcript (hi )

પર્યાયને ગૌણ કરીને જોઈએ તો વસ્તુ સ્વભાવે જેવા સિદ્ધ ભગવાન છે તેવા જ દરેકના આત્મા છે–ફેર નથી –તે વિષે...    0   Play
पर्यायने गौण करीने जोईए तो वस्तु स्वभावे जेवा सिद्ध भगवान छे तेवा ज दरेकना आत्मा छे–फेर नथी –ते विषे...    0   Play

દ્રવ્યમાં અશુદ્ધતા છે તેવી ભ્રાંતિ કેવી રીતે થઈ?    1:45   Play
द्रव्यमां अशुद्धता छे तेवी भ्रांति केवी रीते थई?    1:45   Play

દ્રવ્યદ્રષ્ટિનું જોર વધારે હોય તો સાધનાને વધારે વેગ મળે તેમ થાય?    3:40   Play
द्रव्यद्रष्टिनुं जोर वधारे होय तो साधनाने वधारे वेग मळे तेम थाय?    3:40   Play

દ્રવ્યદ્રષ્ટિના કથનને એકાંતે ખેંચી જાય તે ન ચાલે.... તે વિષે...    8:10   Play
द्रव्यद्रष्टिना कथनने एकांते खेंची जाय ते न चाले.... ते विषे...    8:10   Play

મિથ્યાત્વ સાથે હોવાથી સાત વ્યસનને મોટું પાપ કહેવામાં આવ્યું છે તે વિષે..    13:00   Play
मिथ्यात्व साथे होवाथी सात व्यसनने मोटुं पाप कहेवामां आव्युं छे ते विषे..    13:00   Play

નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય છે કે અલગ અલગ હોય છે? ગુરુની દેશના વિષે...    16:40   Play
निश्चय अने व्यवहार बंने साथे होय छे के अलग अलग होय छे? गुरुनी देशना विषे...    16:40   Play
12024 24 Transcript (hi )

આત્મપ્રાપ્તિ માટે વારંવાર વિચાર કરવો...    0   Play
आत्मप्राप्ति माटे वारंवार विचार करवो...    0   Play

શુભભાવથી બંધ અને અશુભભાવથી પણ બંધ તો આખો દિવસ કેવો ભાવ કરવો?    5:25   Play
शुभभावथी बंध अने अशुभभावथी पण बंध तो आखो दिवस केवो भाव करवो?    5:25   Play

દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ છે છતાં કાર્ય ન થાય તો આ ભવના પ્રયત્નના પરિણામથી બીજા ભવમાં પરિણામ ટકી શકે?    10:00   Play
देव-गुरु-शास्त्रनो योग छे छतां कार्य न थाय तो आ भवना प्रयत्नना परिणामथी बीजा भवमां परिणाम टकी शके?    10:00   Play

(સત્ય સમજવા વિષે) પ્રયોજનભૂત સમજવું    11:00   Play
(सत्य समजवा विषे) प्रयोजनभूत समजवुं    11:00   Play

આ પ્રયોજનભૂત છે તે નક્કી કઈ રીતે કરવું?    14:15   Play
आ प्रयोजनभूत छे ते नक्की कई रीते करवुं?    14:15   Play

પર્યાય પારિણામિક ભાવમાંથી નીકળે છે અને એમાં સમાવિષ્ટ થઈ જાય છે–પર્યાય નિકળતા સમયે તથા પાછી દાખલ થતા સમયે ખાલી ખાલી હોવાથી પારિણામિક ભાવમાં કોઈ ક્ષતિ થતી નથી?    16:15   Play
पर्याय पारिणामिक भावमांथी नीकळे छे अने एमां समाविष्ट थई जाय छे–पर्याय निकळता समये तथा पाछी दाखल थता समये खाली खाली होवाथी पारिणामिक भावमां कोई क्षति थती नथी?    16:15   Play

પર્યાયનો ઉત્પાદ થાય છે અને પર્યાયનો વ્યય થાય છે તો કેવી રીતે નીકળે છે?    18:00   Play
पर्यायनो उत्पाद थाय छे अने पर्यायनो व्यय थाय छे तो केवी रीते नीकळे छे?    18:00   Play
12025 25 Transcript (hi )

વૃદ્ધાવસ્થા અને મોતનો ભય કેમ લાગે છે?    0   Play
वृद्धावस्था अने मोतनो भय केम लागे छे?    0   Play

અત્યારે હુંડાવસર્પિણી કાળ છે માટે વધારે દુઃખ લાગે છે ?    4:30   Play
अत्यारे हुंडावसर्पिणी काळ छे माटे वधारे दुःख लागे छे ?    4:30   Play

વૈરાગ્યભાવ–ઉપશમભાવ    9:20   Play
वैराग्यभाव–उपशमभाव    9:20   Play

ભગવાનની પ્રતિમાજી વિષે    10:40   Play
भगवाननी प्रतिमाजी विषे    10:40   Play

પૂજ્ય ગુરુદેવશ્રી અને આપની કૃપા છે તેમ માનીએ તો કાંઈ ખોટું છે?    14:20   Play
पूज्य गुरुदेवश्री अने आपनी कृपा छे तेम मानीए तो कांई खोटुं छे?    14:20   Play

અંતરમાંથી લગની લાગે તો કાર્ય થાય તે વિષે    18:00   Play
अंतरमांथी लगनी लागे तो कार्य थाय ते विषे    18:00   Play
12026 26 Transcript (hi )

પરનો સંગ કરે છે ત્યારે જીવ અશુદ્ધરૂપે પરિણમે છે, તેમાં શું પ્રયોજન છે?•    0   Play
परनो संग करे छे त्यारे जीव अशुद्धरूपे परिणमे छे, तेमां शुं प्रयोजन छे?•    0   Play

‘પરથી ભિન્ન હું જ્ઞાયક છું, રાગાદિ મારું સ્વરૂપ નથી’ એવો વારંવાર અભ્યાસ કરવાથી અને કરેલા ભાવથી વિરકિત લઈ આવીએ તો (ભેદજ્ઞાન થાય)?    6:45   Play
‘परथी भिन्न हुं ज्ञायक छुं, रागादि मारुं स्वरूप नथी’ एवो वारंवार अभ्यास करवाथी अने करेला भावथी विरकित लई आवीए तो (भेदज्ञान थाय)?    6:45   Play

અન્ય દર્શન એકાંત કહે છે અને જૈન દર્શન યથાર્થ કહે છે તે વિષે....    9:50   Play
अन्य दर्शन एकांत कहे छे अने जैन दर्शन यथार्थ कहे छे ते विषे....    9:50   Play

પુરુષાર્થ કેવી રીતે કરવો–ભેદજ્ઞાન કેવી રીતે કરવું?    12:20   Play
पुरुषार्थ केवी रीते करवो–भेदज्ञान केवी रीते करवुं?    12:20   Play

ધર્મ કરીએ અને સમ્યગ્દર્શન ન થાય તો તેના સંસ્કારો કેટલા પ્રમાણમાં સાથે આવે?    18:00   Play
धर्म करीए अने सम्यग्दर्शन न थाय तो तेना संस्कारो केटला प्रमाणमां साथे आवे?    18:00   Play

શરૂઆતમાં ભેદજ્ઞાન વિશેષ કેવી રીતે કરવું?    19:04   Play
शरूआतमां भेदज्ञान विशेष केवी रीते करवुं?    19:04   Play
12027 27 Transcript (hi )

અંદરથી લગની-ખટક લાગવી જોઈએ....    0   Play
अंदरथी लगनी-खटक लागवी जोईए....    0   Play

અંદરની રુચિ કયારે થાય? જ્યારે દુઃખ લાગે ત્યારે થાય ?    4:00   Play
अंदरनी रुचि कयारे थाय? ज्यारे दुःख लागे त्यारे थाय ?    4:00   Play

ક્રમબદ્ધ અને પુરુષાર્થ વિષે...    5:40   Play
क्रमबद्ध अने पुरुषार्थ विषे...    5:40   Play

ક્રમબદ્ધમાં પુરુષાર્થ હોય ને?    9:00   Play
क्रमबद्धमां पुरुषार्थ होय ने?    9:00   Play

પર્યાય ફેરવી શકતો નથી તેમ નક્કી થાય તો અકર્તા સ્વભાવ પર લક્ષ જાય ને?    14:00   Play
पर्याय फेरवी शकतो नथी तेम नक्की थाय तो अकर्ता स्वभाव पर लक्ष जाय ने?    14:00   Play

પર્યાયને દ્રવ્યનો આશ્રય છે એ તો બરાબર છે પણ આશ્રય દ્રવ્યનો રાખીને પર્યાય સ્વતંત્ર પરિણમે છે એવી કોઈ વિવક્ષા ખરી?    16:50   Play
पर्यायने द्रव्यनो आश्रय छे ए तो बराबर छे पण आश्रय द्रव्यनो राखीने पर्याय स्वतंत्र परिणमे छे एवी कोई विवक्षा खरी?    16:50   Play

આત્મ સ્વભાવના મહિમા વિષે...સુખ સ્વભાવમાં છે બહાર નથી...    18:30   Play
आत्म स्वभावना महिमा विषे...सुख स्वभावमां छे बहार नथी...    18:30   Play
12028 28 Transcript (hi )

જીવને પોતાનું જ્ઞાન-અસ્તિત્વ થોડું-થોડું ખ્યાલમાં આવે....    0   Play
जीवने पोतानुं ज्ञान-अस्तित्व थोडुं-थोडुं ख्यालमां आवे....    0   Play

અમને પોતાની મેળે બુદ્ધિપૂર્વક એવો વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે હું....બહારથી કાંઈ મળવાનું નથી...    7:35   Play
अमने पोतानी मेळे बुद्धिपूर्वक एवो विश्वास उत्पन्न थाय छे के हुं....बहारथी कांई मळवानुं नथी...    7:35   Play

.....દ્રવ્યદ્રષ્ટિના હાથમાં જ દોર છે. તેના અવલંબે જ બધી પર્યાય શુદ્ધ થાય છે તે વિષે    10:40   Play
.....द्रव्यद्रष्टिना हाथमां ज दोर छे. तेना अवलंबे ज बधी पर्याय शुद्ध थाय छे ते विषे    10:40   Play

દ્રષ્ટિ (દ્રવ્ય તરફ) બદલાય તેને જ ક્રમબદ્ધ લાગુ પડે છે તે વિષે...    12:20   Play
द्रष्टि (द्रव्य तरफ) बदलाय तेने ज क्रमबद्ध लागु पडे छे ते विषे...    12:20   Play

દ્રવ્ય પર્યાયની સ્વતંત્રતા કઈ રીતે છે તે વિષે....    15:20   Play
द्रव्य पर्यायनी स्वतंत्रता कई रीते छे ते विषे....    15:20   Play

ક્રમબદ્ધ પર્યાય વિષે....    18:10   Play
क्रमबद्ध पर्याय विषे....    18:10   Play
12029 29 Transcript (hi )

પર્યાયનો કર્તા પર્યાય છે તે વિષે.    0   Play
पर्यायनो कर्ता पर्याय छे ते विषे.    0   Play

‘હું જ્ઞાયક છું’ એમ જુદા પડતાં જરા મુશ્કેલી પડે છે ? ..‘આ જાણનાર તે જ હું છું’ તેમાં સ્થાપના કેવી રીતે કરવી ?    1:15   Play
‘हुं ज्ञायक छुं’ एम जुदा पडतां जरा मुश्केली पडे छे ? ..‘आ जाणनार ते ज हुं छुं’ तेमां स्थापना केवी रीते करवी ?    1:15   Play

વિકલ્પ વિનાનો ‘હું એવો જ્ઞાયક’ વિચાર કરવાથી ખ્યાલમાં આવે છે પણ ગ્રહણ કરવા જઈએ તો લક્ષણ જુદું પડતું નથી ?    5:35   Play
विकल्प विनानो ‘हुं एवो ज्ञायक’ विचार करवाथी ख्यालमां आवे छे पण ग्रहण करवा जईए तो लक्षण जुदुं पडतुं नथी ?    5:35   Play

લગની બરાબર લાગે તેને લક્ષણ ગ્રહણ કરવાથી લક્ષ ગ્રહણ થાય છે?    10:10   Play
लगनी बराबर लागे तेने लक्षण ग्रहण करवाथी लक्ष ग्रहण थाय छे?    10:10   Play

સમ્યગ્દ્રષ્ટિને ગોચર છે તે પારિણામિક ભાવ વિષે...    12:35   Play
सम्यग्द्रष्टिने गोचर छे ते पारिणामिक भाव विषे...    12:35   Play

ધ્રૌવ્યમાં ક્ષાયિકભાવ અને કેવળજ્ઞાનની પર્યાય બહાર રહી જાય છે–તે વિષે    14:35   Play
ध्रौव्यमां क्षायिकभाव अने केवळज्ञाननी पर्याय बहार रही जाय छे–ते विषे    14:35   Play

દ્રવ્ય અને પારિણામિકભાવને કથંચિત ભેદ કહેવાય?    16:50   Play
द्रव्य अने पारिणामिकभावने कथंचित भेद कहेवाय?    16:50   Play

દ્રષ્ટિ જ્યારે આત્મા પર જાય ત્યારે આશ્રય કર્યો કહેવાય છે, પણ કેવળજ્ઞાન થતા આશ્રય છૂટી જાય છે?    17:35   Play
द्रष्टि ज्यारे आत्मा पर जाय त्यारे आश्रय कर्यो कहेवाय छे, पण केवळज्ञान थता आश्रय छूटी जाय छे?    17:35   Play
12030 30 Transcript (hi )

(આત્માનો) મહિમા આવવો જોઈએ, તો કેટલો મહિમા આવે તો સમ્યકત્વ થાય?    0   Play
(आत्मानो) महिमा आववो जोईए, तो केटलो महिमा आवे तो सम्यकत्व थाय?    0   Play

વિકલ્પવાળી શ્રદ્ધા અને નિર્વિકલ્પ શ્રદ્ધામાં શો ફરક છે?કેવળ આત્માનું જાણપણું થવું તે પર્યાપ્ત નથી પણ રુચિ અને મહિમા આવે ત્યારે જ આત્માની અનુભૂતિ થાય છે તે વિષે...    3:50   Play
विकल्पवाळी श्रद्धा अने निर्विकल्प श्रद्धामां शो फरक छे?केवळ आत्मानुं जाणपणुं थवुं ते पर्याप्त नथी पण रुचि अने महिमा आवे त्यारे ज आत्मानी अनुभूति थाय छे ते विषे...    3:50   Play

...ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના સ્વરૂપને ન માનીએ અને ‘હું અનંત ગુણ સ્વરૂપ પરમાત્મા છું તેવી શ્રદ્ધા....    12:30   Play
...उत्पाद-व्यय-ध्रौव्यना स्वरूपने न मानीए अने ‘हुं अनंत गुण स्वरूप परमात्मा छुं तेवी श्रद्धा....    12:30   Play

ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું જ્ઞાન દ્રષ્ટિને મદદ કરે છે?    14:40   Play
उत्पाद-व्यय-ध्रौव्यनुं ज्ञान द्रष्टिने मदद करे छे?    14:40   Play

દ્રષ્ટિ અને જ્ઞાનને પરસ્પર વિરોધ છે? દ્રષ્ટિનો વિષય અભેદ છે અને અને જ્ઞાનનો વિષય ભેદ છે?    15:55   Play
द्रष्टि अने ज्ञानने परस्पर विरोध छे? द्रष्टिनो विषय अभेद छे अने अने ज्ञाननो विषय भेद छे?    15:55   Play
12031 31 Transcript (hi )

પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન વિષે.... પૂજ્ય ગુરુદેવશ્રીના જીવન વિષે    0   Play
पूज्य गुरुदेवश्रीना परिवर्तन विषे.... पूज्य गुरुदेवश्रीना जीवन विषे    0   Play
12032 32 Transcript (hi )

પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વપ્ન વિષે....(બહેનોની હાજરીમાં) પૂજ્ય ગુરુદેવશ્રીના જીવન વિષે...    0   Play
पूज्य गुरुदेवश्रीना स्वप्न विषे....(बहेनोनी हाजरीमां) पूज्य गुरुदेवश्रीना जीवन विषे...    0   Play
12033 33 Transcript (hi )

(રાગાદિની ઉત્પત્તિમાં) નિમિત્ત કારણ ખરું નથી તે તો સમજાય છે પણ જીવને ઉપાદાન કારણપણે ગ્રહણ કરતાં જીવ નિત્ય હોવાથી રાગદ્વેષ થયા કરે, આમ રાગદ્વેષનું કારણ જીવ પણ ન હોય તો રાગનું કારણ કયાં ગોતવા જવું?    0   Play
(रागादिनी उत्पत्तिमां) निमित्त कारण खरुं नथी ते तो समजाय छे पण जीवने उपादान कारणपणे ग्रहण करतां जीव नित्य होवाथी रागद्वेष थया करे, आम रागद्वेषनुं कारण जीव पण न होय तो रागनुं कारण कयां गोतवा जवुं?    0   Play

(પોતે કહેતાં) ત્રિકાળી દ્રવ્ય જ પોતે છે એમ નથી પણ પર્યાયનું કારણપણું પણ પોતાનું છે?    6:20   Play
(पोते कहेतां) त्रिकाळी द्रव्य ज पोते छे एम नथी पण पर्यायनुं कारणपणुं पण पोतानुं छे?    6:20   Play

પર્યાયનો દાતા પર્યાય પોતે થઈ જાય તે (દોષ આવે) વસ્તુ પોતે જ પરિણમે છે..... તે વિષે–    11:50   Play
पर्यायनो दाता पर्याय पोते थई जाय ते (दोष आवे) वस्तु पोते ज परिणमे छे..... ते विषे–    11:50   Play
12034 34 Transcript (hi )

જિસે મોક્ષમાર્ગ પ્રગટ હુઆ હો ઉસકી વાણી નિમિત્ત હોતી હૈ? ઉસ સમ્બન્ધમેં...    0   Play
जिसे मोक्षमार्ग प्रगट हुआ हो उसकी वाणी निमित्त होती है? उस सम्बन्धमें...    0   Play

પરસે ઔર રાગાદિસે લક્ષ્ય છૂટતા નહીં ઔર સ્વભાવકી ઓર લક્ષ્ય નહીં હોતા તો ક્યા કરના?    2:50   Play
परसे और रागादिसे लक्ष्य छूटता नहीं और स्वभावकी ओर लक्ष्य नहीं होता तो क्या करना?    2:50   Play

અનાદિસે પુરુષાર્થ નહીં કિયા તો પુરુષાર્થ કરનેકો આતા નહીં ?    3:50   Play
अनादिसे पुरुषार्थ नहीं किया तो पुरुषार्थ करनेको आता नहीं ?    3:50   Play

આત્મા દિખતા નહીં હૈ, બાહ્યમેં દિખતા હૈ ઇસલિયે બાહ્યમેં મન લગતા હૈ ?    5:20   Play
आत्मा दिखता नहीं है, बाह्यमें दिखता है इसलिये बाह्यमें मन लगता है ?    5:20   Play

પૂજ્ય ગુરુદેવશ્રી નિશ્ચયનયને મુખ્ય ફરમાવતા હતાં, જ્યારે આગમમાં કયારેક નિશ્ચયનયને મુખ્ય અને કયારેક વ્યવહારનયને મુખ્ય દર્શાવે છે તો બંને જુદા- જુદા કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે? તે કૃપા કરીને સમજાવશે.    6:35   Play
पूज्य गुरुदेवश्री निश्चयनयने मुख्य फरमावता हतां, ज्यारे आगममां कयारेक निश्चयनयने मुख्य अने कयारेक व्यवहारनयने मुख्य दर्शावे छे तो बंने जुदा- जुदा कथनो पाछळ ज्ञानी धर्मात्माओनो शुं मर्म छे? ते कृपा करीने समजावशे.    6:35   Play

જ્ઞાનીને દ્રષ્ટિમાં આત્મા જ રહે છે તો શું આખો દિવસ ત્યાં જ ઉપયોગ રહે ?    11:35   Play
ज्ञानीने द्रष्टिमां आत्मा ज रहे छे तो शुं आखो दिवस त्यां ज उपयोग रहे ?    11:35   Play

(નિશ્ચય-વ્યવહારનું) આવું સ્વરૂપ સમજીએ તો આત્માની તીખી રુચિ કઈ રીતે થાય?    13:55   Play
(निश्चय-व्यवहारनुं) आवुं स्वरूप समजीए तो आत्मानी तीखी रुचि कई रीते थाय?    13:55   Play

(તીખી રુચિ) આની સાથે સાથે સત્પુરુષની મહિમા પણ સાથે સાથે આવે?    16:30   Play
(तीखी रुचि) आनी साथे साथे सत्पुरुषनी महिमा पण साथे साथे आवे?    16:30   Play
12035 35 Transcript (hi )

આગમમાં ઠેર ઠેર સમ્યક્ત્વના લક્ષણ તરીકે સાત તત્ત્વના યથાર્થ શ્રદ્ધાનને જ મહત્તા આપી છે તો તેમાં આટલું બધું શું રહસ્ય છે તે કૃપા કરી સમજાવશો ?    0   Play
आगममां ठेर ठेर सम्यक्त्वना लक्षण तरीके सात तत्त्वना यथार्थ श्रद्धानने ज महत्ता आपी छे तो तेमां आटलुं बधुं शुं रहस्य छे ते कृपा करी समजावशो ?    0   Play

જ્ઞાનીને જ્ઞાયકની ધારા-પરિણતી વિષે...    8:40   Play
ज्ञानीने ज्ञायकनी धारा-परिणती विषे...    8:40   Play

જ્ઞાનીના સહજ પુરુષાર્થ વિષે...    11:00   Play
ज्ञानीना सहज पुरुषार्थ विषे...    11:00   Play

.... જેના આધારે ભવ કટી થાય–બધા દુઃખ દૂર થઈ જાય તેવી દ્રષ્ટિના સ્વરૂપનો મહિમા સમજાવવા કૃપા કરશો.    11:50   Play
.... जेना आधारे भव कटी थाय–बधा दुःख दूर थई जाय तेवी द्रष्टिना स्वरूपनो महिमा समजाववा कृपा करशो.    11:50   Play

માતાજી! જ્ઞાનીને સમ્યગ્દર્શનમાં અંતરંગ નિમિત્ત કહેવાય છે તેનો શો આશય છે ?    16:30   Play
माताजी! ज्ञानीने सम्यग्दर्शनमां अंतरंग निमित्त कहेवाय छे तेनो शो आशय छे ?    16:30   Play
12036 36 Transcript (hi )

માતાજી! ભેદજ્ઞાન થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે કે ઉઠતા વિકલ્પોથી થાય છે ?    0   Play
माताजी! भेदज्ञान थाय छे ते सामान्य राग परिणतिथी थाय छे के उठता विकल्पोथी थाय छे ?    0   Play

એવો કોઈ દ્રષ્ટાંત કે જેનાથી જ્ઞાનીનું સ્વરૂપ ખ્યાલમાં આવે તથા તેમનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો સહજ પુરુષાર્થ ચાલે છે તે ખ્યાલમાં આવે?    5:00   Play
एवो कोई द्रष्टांत के जेनाथी ज्ञानीनुं स्वरूप ख्यालमां आवे तथा तेमनो केवळज्ञान प्राप्त करवानो सहज पुरुषार्थ चाले छे ते ख्यालमां आवे?    5:00   Play

જ્ઞાયકધારાની જે શરૂઆત છે તે પ્રયત્નપૂર્વકના વિકલ્પથી થાય છે?    7:00   Play
ज्ञायकधारानी जे शरूआत छे ते प्रयत्नपूर्वकना विकल्पथी थाय छे?    7:00   Play

(જ્ઞાનીનો) ઉપયોગ બહાર હોય તો પણ લીનતા વધતી જાય?    8:30   Play
(ज्ञानीनो) उपयोग बहार होय तो पण लीनता वधती जाय?    8:30   Play

ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય. તે વિષે..    10:30   Play
भेदज्ञान त्यां सुधी भाववुं के ज्यां सुधी ज्ञान ज्ञानमां ठरी न जाय. ते विषे..    10:30   Play

રુચિકા પોષણ ઔર તત્ત્વકા ઘુંટણ કરતે હૈં ફિર ભી કાર્ય નહીં હોતા તો કહાઁ ખામી રહ જાતી હૈ ?    14:00   Play
रुचिका पोषण और तत्त्वका घुंटण करते हैं फ़िर भी कार्य नहीं होता तो कहाँ खामी रह जाती है ?    14:00   Play
12037 37 Transcript (hi )

શ્રુતનું ચિંતવન તથા જ્ઞાનના મહિમા વિષે....    0   Play
श्रुतनुं चिंतवन तथा ज्ञानना महिमा विषे....    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રીમાં સોલહકારણ ભાવના દેખાતી હતી –શ્રુતની મહિમા    5:40   Play
पूज्य गुरुदेवश्रीमां सोलहकारण भावना देखाती हती –श्रुतनी महिमा    5:40   Play

ભેદજ્ઞાન થાય તેનું લક્ષણ શું છે? ભેદજ્ઞાનના પ્રયાસ માટે શું કરવું?    14:30   Play
भेदज्ञान थाय तेनुं लक्षण शुं छे? भेदज्ञानना प्रयास माटे शुं करवुं?    14:30   Play
12038 38 Transcript (hi )

ભાવભાસન નહીં હો પાતા?    0   Play
भावभासन नहीं हो पाता?    0   Play

વિકલ્પ તો રુકતે હી નહીં હૈ?    1:40   Play
विकल्प तो रुकते ही नहीं है?    1:40   Play

ભીતરસે આત્માકી લગની લગે તો કાર્ય હોતા હૈ?.... ઉસ સમ્બન્ધમેં    6:40   Play
भीतरसे आत्माकी लगनी लगे तो कार्य होता है?.... उस सम्बन्धमें    6:40   Play

સહજ ઔર પુરુષાર્થ એક હી ચીજ હૈ કિ અલગ અલગ?    9:00   Play
सहज और पुरुषार्थ एक ही चीज है कि अलग अलग?    9:00   Play

આત્માકા ધ્યેયપૂર્વક અભ્યાસ હોના ચાહિયે ઉસ સમ્બન્ધમેં    11:10   Play
आत्माका ध्येयपूर्वक अभ्यास होना चाहिये उस सम्बन्धमें    11:10   Play

પ્રશ્ન સમજાતો નથી    13:50   Play
प्रश्न समजातो नथी    13:50   Play

...પૂજ્ય ગુરુદેવશ્રી આત્માકી મહિમા કરતે સમય જો ‘અહાહા...અહાહા.. કરતે થે તબ વે અંદરમેં ચલે જાતે થે?    16:20   Play
...पूज्य गुरुदेवश्री आत्माकी महिमा करते समय जो ‘अहाहा...अहाहा.. करते थे तब वे अंदरमें चले जाते थे?    16:20   Play
12039 39 Transcript (hi )

વિભાવની સીમા હોય પણ સ્વભાવની સીમા ન હોય તે વિષે....    0   Play
विभावनी सीमा होय पण स्वभावनी सीमा न होय ते विषे....    0   Play

પર્યાય અપેક્ષાએ હાનિવૃદ્ધિ છે, પણ દ્રવ્ય અપેક્ષાએ નથી તે વિષે....    0:50   Play
पर्याय अपेक्षाए हानिवृद्धि छे, पण द्रव्य अपेक्षाए नथी ते विषे....    0:50   Play

માતાજી! આત્માનુભૂતિકે પહલે પ્રમાણ નય નિક્ષેપસે આત્માકા કૈસા નિર્ણય કરના?    4:40   Play
माताजी! आत्मानुभूतिके पहले प्रमाण नय निक्षेपसे आत्माका कैसा निर्णय करना?    4:40   Play

...દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મુકવાથી શુદ્ધતા પ્રગટ થઈ જાય છે ?    7:45   Play
...द्रव्य उपर द्रष्टि मुकवाथी शुद्धता प्रगट थई जाय छे ?    7:45   Play

વૈરાગ્ય સંબોધન    14:40   Play
वैराग्य संबोधन    14:40   Play
12040 40 Transcript (hi )

વિભાવ જીવનો મૂળ સ્વભાવ નથી તે કેમ ટળે તે વિષે....    0   Play
विभाव जीवनो मूळ स्वभाव नथी ते केम टळे ते विषे....    0   Play

શ્રદ્ધામાં પાકુ થઈ ગયા પછી ચારિત્રમાં કેમ વાર લાગતી હશે?    3:00   Play
श्रद्धामां पाकु थई गया पछी चारित्रमां केम वार लागती हशे?    3:00   Play

‘જાણનાર છે તે જ હું’ તેમ ધીરો થઈને નક્કી કરે તો...    5:25   Play
‘जाणनार छे ते ज हुं’ तेम धीरो थईने नक्की करे तो...    5:25   Play

શરૂઆત અઘરી હોય તે વિષે..    8:45   Play
शरूआत अघरी होय ते विषे..    8:45   Play

આત્માનો યથાર્થ મહિમા તો સ્વાનુભૂતિદશામાં આવે છે તે વિષે....    10:50   Play
आत्मानो यथार्थ महिमा तो स्वानुभूतिदशामां आवे छे ते विषे....    10:50   Play

નિઃશંકતા ધર્મ સંબંધી આવે કેવી રીતે?    12:50   Play
निःशंकता धर्म संबंधी आवे केवी रीते?    12:50   Play

પોતાથી જ થાય–પોતે વારંવાર પ્રયત્ન કરે તો થાય તે વિષે...    13:15   Play
पोताथी ज थाय–पोते वारंवार प्रयत्न करे तो थाय ते विषे...    13:15   Play

આત્મા હાથ ન આવે તો તેનું પ્રેરકબળ શું છે?    18:45   Play
आत्मा हाथ न आवे तो तेनुं प्रेरकबळ शुं छे?    18:45   Play
12041 41 Transcript (hi )

કઠિયારો હોય તે જરીકમાં ધર્મ પામી જાય અને મુમુક્ષુને વાર લાગે?    0   Play
कठियारो होय ते जरीकमां धर्म पामी जाय अने मुमुक्षुने वार लागे?    0   Play

વિભાવ પણ પોતાથી થાય છે તે વિષે...    6:25   Play
विभाव पण पोताथी थाय छे ते विषे...    6:25   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે...    10:25   Play
पूज्य गुरुदेवश्री विषे...    10:25   Play

આત્માના સ્વરૂપ વિષે...    11:45   Play
आत्माना स्वरूप विषे...    11:45   Play
12042 42 Transcript (hi )

માંગલિક નવ તત્ત્વથી રહિત વિષે....અબદ્ધસ્પષ્ટ વિષે    0   Play
मांगलिक नव तत्त्वथी रहित विषे....अबद्धस्पष्ट विषे    0   Play

જ્ઞાનીને રાગ હોવા છતાં રાગથી પોતાને સ્વભાવ અપેક્ષાથી જુદો અનુભવે છે તે વિષે...    5:20   Play
ज्ञानीने राग होवा छतां रागथी पोताने स्वभाव अपेक्षाथी जुदो अनुभवे छे ते विषे...    5:20   Play

‘જ્ઞાયક જ જ્ઞેય’ બહાર તારું જ્ઞેય નથી તે વિષે....    7:35   Play
‘ज्ञायक ज ज्ञेय’ बहार तारुं ज्ञेय नथी ते विषे....    7:35   Play

સાચી દેશનાલબ્ધિ મળે તો સમ્યગ્દર્શન થાય તે વિષે...    16:30   Play
साची देशनालब्धि मळे तो सम्यग्दर्शन थाय ते विषे...    16:30   Play
12043 43 Transcript (hi )

ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું જ્ઞાન યથાર્થ હોવું જોઈએ?    0   Play
उत्पाद-व्यय-ध्रौव्यनुं ज्ञान यथार्थ होवुं जोईए?    0   Play

દ્રષ્ટિ નિશ્ચિત કરવાથી પુરુષાર્થને વેગ મળે?    5:30   Play
द्रष्टि निश्चित करवाथी पुरुषार्थने वेग मळे?    5:30   Play

.... પર્યાય, દ્રવ્યમાંથી આવે છે અને બીજા સમયે દ્રવ્યમાં ચાલી જાય છે તેનો શો આશય છે?    7:10   Play
.... पर्याय, द्रव्यमांथी आवे छे अने बीजा समये द्रव्यमां चाली जाय छे तेनो शो आशय छे?    7:10   Play

ગુણમાંથી કાર્ય આવતું હોય તો વિકારી-વિભાવિક કાર્ય પણ ગુણમાંથી આવે છે?    10:10   Play
गुणमांथी कार्य आवतुं होय तो विकारी-विभाविक कार्य पण गुणमांथी आवे छे?    10:10   Play

વૈભાવિક શકિત છે તે ત્રિકાળ છે? કેવી રીતે?    17:10   Play
वैभाविक शकित छे ते त्रिकाळ छे? केवी रीते?    17:10   Play

અંતરથી જિજ્ઞાસા હોવી જોઈએ તે પાત્રતાનું લક્ષણ છે તે વિષે....    19:30   Play
अंतरथी जिज्ञासा होवी जोईए ते पात्रतानुं लक्षण छे ते विषे....    19:30   Play
12044 44 Transcript (hi )

આત્મા કેવો છે?    0   Play
आत्मा केवो छे?    0   Play

પુરુષાર્થથી વિપરીત ક્રમબદ્ધ હોય ખરું?    2:10   Play
पुरुषार्थथी विपरीत क्रमबद्ध होय खरुं?    2:10   Play

મૈં તો જાનનેવાલા હૂં, વિકલ્પ ભી મૈં નહીં હૂં તે વિષે....    10:45   Play
मैं तो जाननेवाला हूं, विकल्प भी मैं नहीं हूं ते विषे....    10:45   Play

‘સુખધામ અનંત સુસંત ચહી’ તેનો શો અર્થ છે ?    12:45   Play
‘सुखधाम अनंत सुसंत चही’ तेनो शो अर्थ छे ?    12:45   Play
12045 45 Transcript (hi )

‘જેને જિજ્ઞાસા હોય તેને કળ સુઝી જાય છે’... તે વિષે...    0   Play
‘जेने जिज्ञासा होय तेने कळ सुझी जाय छे’... ते विषे...    0   Play

‘સ્વ-વશ યોગી અને વીતરાગમાં કાંઈ પણ ભેદ નથી’ તે વિષે....    3:30   Play
‘स्व-वश योगी अने वीतरागमां कांई पण भेद नथी’ ते विषे....    3:30   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરવો તે વિષે.    13:00   Play
पूज्य गुरुदेवश्रीए मार्ग बताव्यो ते ग्रहण करवो ते विषे.    13:00   Play

શાશ્વત જિન પ્રતિમા વિષે....    15:00   Play
शाश्वत जिन प्रतिमा विषे....    15:00   Play
12046 46 Transcript (hi )

પરનો અકર્તા છે એમ શ્રદ્ધા કરવી તેનાથી ચરિતાર્થપણું છે?    0   Play
परनो अकर्ता छे एम श्रद्धा करवी तेनाथी चरितार्थपणुं छे?    0   Play

પરના કાર્ય માટે ઇચ્છા કરવી-રાગ કરવો પડે તેમ નથી....    4:00   Play
परना कार्य माटे इच्छा करवी-राग करवो पडे तेम नथी....    4:00   Play

રુચિ બહાર બહુ જાય છે? પલટાવવી અઘરી લાગે છે તો માર્ગ બતાવશો ?    7:30   Play
रुचि बहार बहु जाय छे? पलटाववी अघरी लागे छे तो मार्ग बतावशो ?    7:30   Play

‘ઝેરથી વૈધ્ય મરતો નથી તેમ કર્મોદયે જ્ઞાની બંધાતો નથી’ તેનું શું કારણ?    11:10   Play
‘झेरथी वैध्य मरतो नथी तेम कर्मोदये ज्ञानी बंधातो नथी’ तेनुं शुं कारण?    11:10   Play
12047 47 Transcript (hi )

આશ્રમમાં રહેનારે જીવનમાં એક ઘ્યેય રાખવું અને તેની દ્રઢતાથી આગળ વધવું...    0   Play
आश्रममां रहेनारे जीवनमां एक घ्येय राखवुं अने तेनी द्रढताथी आगळ वधवुं...    0   Play

જ્ઞાનીને વિકલ્પની ધારા અને જ્ઞાનધારા બંને સાથે ચાલુ હોય છે?    5:15   Play
ज्ञानीने विकल्पनी धारा अने ज्ञानधारा बंने साथे चालु होय छे?    5:15   Play

જ્ઞાનધારા નિર્વિકલ્પપણે કામ કરે?    10:10   Play
ज्ञानधारा निर्विकल्पपणे काम करे?    10:10   Play

પૂજ્ય ગુરુદેવશ્રીના જીવન વિષે...    12:00   Play
पूज्य गुरुदेवश्रीना जीवन विषे...    12:00   Play
12048 48 Transcript (hi )

જ્ઞાનસ્વભાવનો અંતરથી નિર્ણય આવવો જોઈએ.... (સમયસાર ગાથા ૧૪૪)    0   Play
ज्ञानस्वभावनो अंतरथी निर्णय आववो जोईए.... (समयसार गाथा १४४)    0   Play

વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરી અંદરથી ગ્રહણ કરે તો થાય...    5:15   Play
वारंवार भेदज्ञाननो अभ्यास करी अंदरथी ग्रहण करे तो थाय...    5:15   Play

નંદીશ્વર-મેરુના શાશ્વતા જિનાલયો વિષે...    11:00   Play
नंदीश्वर-मेरुना शाश्वता जिनालयो विषे...    11:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું તૈયાર કરીને આપ્યું છે પણ કાર્ય તો પોતાને જ કરવાનું છે....    13:00   Play
पूज्य गुरुदेवश्रीए बधुं तैयार करीने आप्युं छे पण कार्य तो पोताने ज करवानुं छे....    13:00   Play

સાચા જ્ઞાન વિના સાચી શ્રદ્ધા થતી નથી....    15:40   Play
साचा ज्ञान विना साची श्रद्धा थती नथी....    15:40   Play

અગિયાર અંગનું જ્ઞાન હોય તો પણ શ્રદ્ધા સમ્યક નથી. તેમાં શું સ્વ-પરનું ભેદજ્ઞાન નથી?    18:20   Play
अगियार अंगनुं ज्ञान होय तो पण श्रद्धा सम्यक नथी. तेमां शुं स्व-परनुं भेदज्ञान नथी?    18:20   Play
12049 49 Transcript (hi )

આપે કહ્યું કે બધી રીતે રુચિ છૂટી નથી તેમાં શું સમજવું?    0   Play
आपे कह्युं के बधी रीते रुचि छूटी नथी तेमां शुं समजवुं?    0   Play

છૂટો છું અને છૂટવાનું છે તે બે વાત અંદરથી લાગવી જોઈએ તે વિષે....    5:30   Play
छूटो छुं अने छूटवानुं छे ते बे वात अंदरथी लागवी जोईए ते विषे....    5:30   Play

મુનિરાજ સમ્યગ્દ્રષ્ટિને વંદે નહીં–છતાં સમ્યગ્દ્રષ્ટિને વંદુ છું તે વિષે....    7:20   Play
मुनिराज सम्यग्द्रष्टिने वंदे नहीं–छतां सम्यग्द्रष्टिने वंदु छुं ते विषे....    7:20   Play

અમોને વધારેમાં વધારે કેટલા ભવે સમ્યગ્દર્શન થઈ શકે? આ ચાલુ ભવે થઈ શકે?    10:00   Play
अमोने वधारेमां वधारे केटला भवे सम्यग्दर्शन थई शके? आ चालु भवे थई शके?    10:00   Play

કર્મ નડતું નથી પણ ક્રમબદ્ધ નડે છે?    13:45   Play
कर्म नडतुं नथी पण क्रमबद्ध नडे छे?    13:45   Play
12050 50 Transcript (hi )

દ્રવ્યને અર્પણ થઈ જવું તે કેવી રીતે છે?    0   Play
द्रव्यने अर्पण थई जवुं ते केवी रीते छे?    0   Play

રુચિ કઈ રીતે વધારવી? તે (જ્ઞાયકની) પ્રસિદ્ધિ કેવી રીતે થાય?    8:00   Play
रुचि कई रीते वधारवी? ते (ज्ञायकनी) प्रसिद्धि केवी रीते थाय?    8:00   Play

જેવો સ્વભાવ છે તેવો રસ આવે તો આત્મા તે રૂપે પરિણમે તે વિષે...    12:50   Play
जेवो स्वभाव छे तेवो रस आवे तो आत्मा ते रूपे परिणमे ते विषे...    12:50   Play

તું પરમાત્મા છો તે વિષે....    16:50   Play
तुं परमात्मा छो ते विषे....    16:50   Play

દેવ-ગુરુ-શાસ્ત્રની મહિમા રહે તે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે તે વિષે..    18:25   Play
देव-गुरु-शास्त्रनी महिमा रहे ते मनुष्य जीवननुं कर्तव्य छे ते विषे..    18:25   Play

‘પરમાં’ શું લેવાનું?    20:15   Play
‘परमां’ शुं लेवानुं?    20:15   Play

Results 1-50 of 289.

2  3  4  5  6    Next >