Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 23

 

Page 83 of 438
PDF/HTML Page 101 of 456
single page version

background image
ભવ બીજરૂપ રાગદ્વેષને, આપે કીધા દૂર;
અગમ અગોચર અમર વિભુ, આવ્યો શરણે હજૂરરે. શ્રી૦
પૂરણચંદ્ર સમ યશકીર્તિ; મન-મધુકર અરવિંદ;
સેવક માગે પૂર્ણ કળાને, પૂજીએ પાદારવિંદરે. શ્રી૦
શ્રી વીર જિનસ્તવન
(શી કહું કથની મારી હો રાજએ દેશી)
શી કરું કીરતિ તારી હો વીર! શી કરું કીરતિ૦ (ટેક)
જગચિંતામણી જગતના ગુરુ, જગબાંધવ જગનાથ!
જગતચૂડામણિ જગતઉદ્ધારક, જગપાલક જિનનાથ. હો૦
જગજનસજ્જન જગઉપકારી, જગતવત્સલ જયકાર;
જગહિતકારક જગજનતારક; જગતજંતુ-સુખકાર. હો૦
જગતઈશ્વર જગપરમેશ્વર, જગજન-રક્ષણહાર;
જગતભાવનું જાણે સ્વરૂપ તું, જગતતાત દુઃખહાર. હો૦
અશરણશરણ ભવભયભંજન, પરમદયાળ તુંહી દેવ,
ભવસિંધુમાં અનાથનો નાથ તું, કરુણાબંધુ જગદેવ. હો૦
મારા રે મુખમાં એક જ જીભડી, કહી ન શકું ગુણ તારા;
પૂરણચંદ્ર સમ કીર્તિ તારી પ્રભુ, દાસ નમે પાય તારા હો૦
શ્રી સીમંધરશાંતિનાથ જિનસ્તવન
(મારું વચનએ દેશી)
સીમંધરનાથજીને કરું નમન હાં....
શાંતિનાથજીને કરું નમન હાં....(ટેક)

Page 84 of 438
PDF/HTML Page 102 of 456
single page version

background image
કર્મરિપુવારક, આતમ-સાધક;
ધર્મચક્રીને કરું નમન હાં.
શાંતિના કરનાર, ભવદુઃખ હરનાર;
પંચમચક્રીને કરું નમન હાં.
સર્વભયવારક જગઉપકારક;
ધર્મસારથીને કરું નમન હાં.
ગુણગણખાણી, નાથ શિવરાણી;
જગદીપકને કરું નમન હાં.
દુઃખિજનવત્સલ ભવિજન-મંગલ;
શાસનપતિને કરું નમન હાં.
દાસ-કલંકહારી, તુમ નામે જાઉં વારી;
વિશ્વબંધુને કરું નમન હાં.
શ્રી જિનેન્દ્રસ્તવન
(કવિત)
પ્રથમ અશોક, ફૂલકી વર્ષા, વાની ખિરહિં પરમ સુખકાર;
ચામર છત્ર સિંહાસન શોભિત, ભામંડલદ્યુતિ દિપૈ અપાર;
દુદુંભિ નાદ બજત આકાશહિં, તીન ભવનમેં મહિમા સાર,
સમવશરણ જિનદેવ સેવકો, યે ઉતકૃષ્ટ અષ્ટપ્રતિહાર.

Page 85 of 438
PDF/HTML Page 103 of 456
single page version

background image
(સવૈયા સુંદરી)
કાહેકો દેશદિશાંતર ધાવત, કાહે રિઝાવત ઇંદ નારિંદ,
કાહેકો દેવિ ઔ દેવ મનાવત, કાહેકો શીસ નમાવત ચંદ;
કાહેકો સૂરજસોં કર જોરત, કાહે નિહોરત મૂઢમુનિંદ,
કાહેકો શોચ કરૈ દિનરૈન તૂં, સેવત ક્યોં નહિં પાર્શ્વજિનંદ.
(છપ્પય)
દેવ એક જિનચંદ નાંવ, ત્રિભુવન જસ જંપૈ,
દેવ એક જિનચંદ, દરશ જિહઁ પાતક કંપૈ;
દેવ એક જિનચંદ, સર્વ જીવન સુખદાયક,
દેવ એક જિનચંદ, પ્રગટ કહિયે શિવનાયક;
દેવ એક ત્રિભુવન મુકુટ, તાસ ચરણ નિત બંદિયે,
ગુણ અનંત પ્રગટહિં તુરત, રિદ્ધિવૃદ્ધિ ચિરનંદિયે.
(કવિત)
આતમા અનૂપમ હૈ દીસે રાગ દ્વેષ વિના,
દેખો ભવિજીવો! તુમ આપમેં નિહારકે;
કર્મકો ન અંશ કોઊ ભર્મકો ન વંશ કોઊ,
જાકી શુદ્ધતાઈમેં, ન ઔર આપ ટારકે;
જૈસો શિવખેત બસૈ તૈસો બ્રહ્મ યહાં લસૈ,
યહાં વહાં ફેર નાહીં દેખિયે વિચારકે;
જોઈ ગુણ સિદ્ધમાંહિ સોઈ ગુણ બ્રહ્મમાંહિ;
સિદ્ધબ્રહ્મ ફેર નાહિં નિશ્ચે નિરધારકે.
પાખંડી તપસ્વી

Page 86 of 438
PDF/HTML Page 104 of 456
single page version

background image
વિદેહક્ષેત્રસ્થવર્તમાનજિનવિંશતિકા
(૧) શ્રી સીમંધર જિનસ્તુતિ
(છપ્પય)
સીમંધર જિનદેવ, નગર પુંડરગિરિ સોહૈ,
વંદહિ સુર-નર-ઇન્દ્ર, દેખિ ત્રિભુવન મન મોહે;
વૃછ-લચ્છન પ્રભુ ચરન સરન, સબહીકો રાખહિં,
તરહુ તરહુ સંસાર સત્ય, સત યહૈ જુ ભાખહિં;
શ્રેયાંસરાયકુલ-ઉદ્ધરન, વર્તમાન જગદીશ જિન,
સમભાવ સહિત ભવિજન નમહિં, ચરણ ચારુ સંદેહ વિન.
(૨) શ્રી યુગમંધર જિનસ્તુતિ
(કવિત્ત)
કેવલ-કલપવૃચ્છ પૂરત હૈ મન-ઇચ્છ,
પ્રતચ્છ જિનંદ જુગમંધર જુહારિયે;
દુદુંભિ સુદ્ધાર બાજૈ, સુનત મિથ્યાત્વ ભાજૈ,
વિરાજૈ જગમેં જિનકીરતિ નિહારિયે.
તિહુંલોક ધ્યાન ધરૈ નામ લિયે પાપ હરૈ,
કરૈ સુર કિન્નર તિહારી મનુહારિયે;
ભૂપતિ સુદ્રઢરાય વિજયા સુ તેરી માય,
પાય ગજ લચ્છન જિનેશકો નિહારિયે.

Page 87 of 438
PDF/HTML Page 105 of 456
single page version

background image
(૩) શ્રી બાહુ જિનસ્તુતિ
(સવૈયાદ્રુમિલા)
પ્રભુ બાહુ સુગ્રીવ નરેશ પિતા, વિજ્યા જનની જગમેં જિનકી,
મૃગચિહ્ન વિરાજત જાસુ ધુજા, નગરી હૈ સુસીમા ભલી જિનકી,
શુભ કેવલજ્ઞાન પ્રકાશ જિનેશ્વર, જાનતુ હૈ સબકી જિનકી,
ગનધાર કહૈ ભવિ જીવ સુનો, તિહું લોકમેં કીરતિ હૈ જિનકી.
(૪) શ્રી સુબાહુ જિનસ્તુતિ
(સવૈયા)
શ્રી સ્વામી સુબાહુ ભવોદધિ તારન, પાર ઉતારન નિસ્તારં,
નગર અજોધ્યા જન્મ લિયો, જગમેં જિન કીરતિ વિસ્તારં;
નિશઢિલ પિતા સુનંદા જનની, મરકટલચ્છન તિસ તારં,
સુરનરકિન્નર દેવ વિદ્યાધર, કરહિ વંદના શશિ તારં.
(૫) શ્રી સુજાત જિનસ્તુતિ
(કવિત્ત)
અલિકા જુ નામ પાવૈ ઇન્દ્રકી પુરી કહાવે,
પુંડરગિરિ સરભર નાવે જો વિખ્યાત હૈ;
સહસ્રકિરનધાર તેજતૈં, દિપૈ અપાર;
ધુજાપૈ વિરાજૈ અંધકાર હૂ રિઝાત હૈ;
દેવસેન રાજાસુત જાકી છવિ અદ્ભુત,
દેવસેના માતુ જાકૈ હરષ ન માત હૈ;

Page 88 of 438
PDF/HTML Page 106 of 456
single page version

background image
શ્રી સુજાતસ્વામીકો પ્રણામ નિત્ય ભવ્ય કરૈં,
જાકે નામ લિયે કુલ પાતક વિલાત હૈં. ૫
(૬) શ્રી સ્વયંપ્રભુ જિનસ્તુતિ
(સવૈયામાત્રિક)
શ્રી સ્વયંપ્રભુ શશિલંછન પતિ તીનહું લોકકે નાથ કહાવેં,
મિત્રભૂતભૂપતિકે નંદન વિજ્યા નગર જિનેશ્વર આવેં;
ધન્ય સુમંગલા જિનકી જનની, ઇન્દ્રાદિક ગુણ પાર ન પાવેં,
ભવ્યજીવ પરણામ કરતુ હૈ, જિનકે ચરન સદા ચિત્ત લાવેં.
(૭) શ્રી ૠષભાનન જિનસ્તુતિ
(છપ્પય)
શ્રી ૠષભાનન અરહંત, કીર્તિરાજાકે નંદન,
સુરનર કરહિં પ્રણામ, જગતમેં જિનકો વંદન;
વીરસેનસુતલશય, સિંહલચ્છન જિન સોહૈ,
નગર સુસીમા જન્મ દેખિ, ભવિજનમન મોહૈ;
અમલાન જ્ઞાન કેવલ પ્રગટ, લોકાલોક પ્રકાશધર,
તલ ચરનકમલ વંદન કરત, પાપપહાર પરાંહિં પર.
(૮) શ્રી અનંતવીર્ય જિનસ્તુતિ
(કવિત્ત)
શ્રી અનંતવીર્યસેવ કીજિયે અનેક ભેવ,
વિદ્યમાન યેહી દેવ મસ્તક નવાઇયે;

Page 89 of 438
PDF/HTML Page 107 of 456
single page version

background image
તાત જાસુ મેઘરાય મંગલા સુ કહી માય,
નગરી અજોધ્યાકે અનેક ગુણ ગાઈયે.
ધ્વજાપૈ વિરાજૈ ગજ પેખે પાપ જાય ભજ,
ત્રિકોટનકી મહિમા દેખે ન અઘાઈયે.
તિહૂં લોકમધ્ય ઇસ અતિશૈ ચૌતીસ લસૈ,
ઐસે જગદીશ ‘ભૈયા’ ભલીભાંતિ ધ્યાઈયે.
(૯) શ્રી સૂરપ્રભ જિનસ્તુતિ
(સિંહાવલોકન છપ્પય)
સૂરપ્રભ અરહંત, હંત કરમાદિક કીન્હેં,
કીન્હેં નિજ સમ જીવ, જીવ બહુ તાર સુ દીન્હેં;
દીન્હેં રવિ પદવાસ, વાસ વિજયામહિ જાકો,
જાકો તાત સુનાગ, નાગ ભય માને તાકો,
તાકો અનંતબલજ્ઞાનધર, ધર ભદ્રા અવતાર જી;
જિહં ભાવધારિ ભવિ સેવહીં, વહિ નરિંદ લહિ મુક્તશ્રી.
(૧૦) શ્રી વિશાલ જિનસ્તુતિ
(સવૈયા)
નાથ વિશાલ તાત વિજયાપતિ, વિજયાવતિ જનની જિનકી,
ધન્ય સુ દેશ જહાં જિન ઉપજે, પુંડરગિરિ નગરી તિનકી;
લચ્છન ઇંદુ બસહિ પ્રભુ પાયેં, ગિનૈ તહાં કોન સુરગનકી,
મુનિરાજ કહૈ ભવિજીવ તરે, સો હૈ મહિમા મહીમેં ઇનકી. ૧૦

Page 90 of 438
PDF/HTML Page 108 of 456
single page version

background image
(૧૧) શ્રી વજ્રધર જિનસ્તુતિ
(કવિત્ત)
અહો પ્રભુ પદમરથ, રાજાકે નંદનસુ,
તેરોઈ સુજસ તિહૂંપર ગાઈયતુ હૈ;
કેઈ તવ ધ્યાન ધરૈ, કેઈ તવ જાપ કરૈ,
કેઈ ચર્ણશર્ણતરૈ જીવ પાઈયતુ હૈ,
નગર સુસીમા સિધિ ધ્વજાપૈં વિરાજૈ શંખ,
માતુસરસ્વતિકે આનંદ બધાયતુ હૈ;
વજ્રધરનાથ સાથ શિવપુરી કરો કહિ,
તુમ દાસ નિશદીસ શીશ નાઈયતુ હૈ. ૧૧
(૧૨) શ્રી ચંદ્રાનન જિનસ્તુતિ
(છપ્પય)
ચંદ્રાનનજિનદેવ સેવ સુર કરહિં જાસુ નિત,
પદ્માસન ભગવંત, ડિગત નહિ એક સમય ચિત;
પુંડરિનગરી જનમ, માતુ પદમાવતિ જાયે,
વૃષલચ્છન પ્રભુચરણ, ભવિક આનંદ જુ પાયે;
જસ ધર્મચક્ર આગેં ચલત, ઇતિભીતિ નાસંત સબ,
સુત વાલ્મીક વિચરંત જહં, તહં તહં હોત સુભિક્ષ તબ. ૧૨
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિનસ્તુતિ
(માત્રિકકવિત)
લક્ષણ પદ્મ રેણુકા જનની, નગર વિનીતા જિનકો ગાંવ,
તીન લોકમેં કીરતિ જિનકી, ચંદ્રબાહુ જિન તિનકો નાંવ;

Page 91 of 438
PDF/HTML Page 109 of 456
single page version

background image
દેવાનંદ ભૂમિપતિકે સુત, નિશિવાસર બંદહિં સુર પાંવ,
ભરત ક્ષેત્રતૈં કરહિ વંદના, તે ભવિજન પાવહિં શિવઠાંવ. ૧૩
(૧૪) શ્રી ભુજંગમ જિનસ્તુતિ
(સવૈયા)
મહિમા માત મહાબલરાજા, લચ્છન ચંદ ધુજા પર નીકો,
વિજય નગ્ર ભુજંગમ જિનવર, નાંવ ભલો જગમેં જિનહીકો;
ગણધર કહૈ સુનો ભવિલોકો, જાપ જપો સબહી જિનજીકો,
જાસ પ્રસાદ લહૈ શિવમારગ, વેગ મિલૈ નિજસ્વાદ અમીકો. ૧૪
(૧૫) શ્રી ઈશ્વર જિનસ્તુતિ
(માત્રિકકવિત)
ઇશ્વરદેવ ભલી યહ મહિમા, કરહિ મૂલ મિથ્યાતમનાશ,
જસ જ્વાલા જનની જગકહિયે, મંગલસૈન પિતા પુનિ પાસ;
નગરી જસ સુસીમા ભનિયે, દિનપતિ ચર્ણ રહૈ નિત તાસ,
તિનકો ભાવસહિત નિત બંદૈ, એકચિત્ત નિહચૈ તુમ દાસ. ૧૫
(૧૬) શ્રી નેમપ્રભ જિનસ્તુતિ
(કવિત)
લચ્છન વૃષભ પાંય પિતા જાસ વીરરાય,
સેના પુનિ જિનમાય સુંદર સુહાવની;
નગરી અજોધ્યા ભલી નવનિધિ આવૈ ચલી,
ઇન્દ્રપુરી પાંય તલી લોકમેં કહાવની.

Page 92 of 438
PDF/HTML Page 110 of 456
single page version

background image
નેમિપ્રભુ નાથ વાની અમૃત સમાન માની,
તિહૂઁ લોક મધ્ય જાની દુઃખકો બહાવની;
ભવિજીવ પાંય લાગૈ સેવા તુમ નિત માગૈ,
અબૈ સિદ્ધિ દેહુ આગૈ સુખકો લહાવની. ૧૬
(૧૭) શ્રી વીરસેન જિનસ્તુતિ
(સવૈયા)
મહા બલવંત, બડે ભગવંત, સવૈ જિય-જંત સુતારનકૌ,
પિતા ભુવપાલ, ભલો તિન ભાલ લહ્યો નિજલાલ ઉધારનકો;
પુંડરી સુ વાસહિ રાવન પાસ, કહૈ તુમ દાસ ઉધારનકો,
વીરસેનરાય ભલી ભાનુમાય, તારો પ્રભુ આય વિચારનકો. ૧૭
(૧૮) શ્રી મહાભદ્ર જિનસ્તુતિ
(સવૈયા)
મહાભદ્ર સ્વામી તુમ નામ લિયે, સીઝે સબ કામ વિચારનકે,
પિતા દેવરાજ ઉમાદે માય, ભલી વિજયા નિસતારનકે,
શશિ સેવૈ આય, લગૈ તુમ પાય ભલે જિનરાય ઉધારનકે,
કિરપા કરિ નાથ ગહો હમ હાથ, મિલૈ જિન સાથ તિહારનકે. ૧૮
(૧૯) શ્રી દેવજસ જિનસ્તુતિ
(સવૈયા)
જિન શ્રી દેવજસ સ્વામી, પિતા શ્રવભૂત ભનિજ્જૈ,
લચ્છન સ્વસ્તિક પાંવ, નાંવ તિહું લોક ગુણિજ્જૈ;

Page 93 of 438
PDF/HTML Page 111 of 456
single page version

background image
પાવહિ ભવિજન પાર, માત ગંગા સુખધારહિં,
નગર સુસીમા જન્મ આય, મિથ્યામતિ ટારહિં,
પ્રભુ દેહિં ધરમ ઉપદેશ નિત સદા બૈન અમૃત ઝરહિં;
તિન ચરણકમલ વંદન કરત, પાપપુંજ પંકતિ હરહિં. ૧૯
(૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તુતિ
(છપ્પય)
વર્તમાન જિનદેવ પદ્મ, લચ્છન તિન છાજૈ,
અજિતવીર્ય અરહંત, જગતમેં આપ વિરાજૈ;
પદ્માસન ભગવંત ધ્યાન ઇક નિશ્ચય ધારહિ,
આવહિ સુરનરવૃંદ, તિન્હૈં ભવસાગર તારહિ,
નગર અજોધ્યા જન્મ જિન, માત કનનિકા ઉરધરન;
તસ ચરનકમલ વંદત ભવિક જૈ જૈ જિન આનંદકરન. ૨૦
(દોહા)
વર્તમાન વીસી કરી, જિનવર વંદન કાજ;
જે નર પઢૈં વિવેકસોં, તે પાવહિં શિવરાજ. ૨૧
વર્તમાનવીસતીર્થંકરસમુચ્ચયસ્તુતિ
(કવિત)
સીમંધર જુગમંદ્ર બાહુ ઓ સુબાહુ,
સંજાત સ્વયંપ્રભુ નાંવ તિહું પન ધ્યાઈયે;
ૠષભાનન અનંતવીર્ય વિશાલ સૂરપ્રભ,
વજ્રધરનાથકે ચરણ ચિત્ત લાઈયે.

Page 94 of 438
PDF/HTML Page 112 of 456
single page version

background image
ચંદ્રાનન ચન્દ્રબાહુ શ્રી ભુજંગમ ઈશ્વર,
નેમિપ્રભુ વીરસેન વિદ્યમાન પાઈયે;
મહાભદ્ર દેવજસ અજિતવીરજ ‘ભૈયા’,
વર્તમાનવીસકો ત્રિકાલ સીસ નાઈયે. ૨૨
શ્રી તીર્થંકરસ્તુતિ
(દોહા)
શ્રી જિનદેવ પ્રણામ કર, પરમ પુરુષ આરાધ;
કહોં સુગુણ જયમાલિકા, પંચ કરણરિપુ સાધ.
(પદ્ધરિ છંદ)
જય જય સુ અનંત ચતુષ્ટનાથ,
જય જય પ્રભુ મોક્ષ પ્રસિદ્ધ સાથ;
જય જય તુમ કેવલજ્ઞાન-ભાસ,
જય જય કેવલદર્શન-પ્રકાશ.
જય જય તુમ બલ જુ અનંત જોર,
જય જય સુખ જાસ ન પાર ઓર,
જય જય ત્રિભુવન-પતિ તુમ જિનંદ,
જય જય ભવિ-કુમદનિ પૂર્ણ ચંદ.
જય જય તમ નાશન પ્રગટ ભાન,
જય જય જિત ઇદ્રિન તૂં પ્રધાન;
જય જય ચારિત્ર સુ યથાખ્યાત,
જય જય અઘનિશિ નાશન પ્રભાત.

Page 95 of 438
PDF/HTML Page 113 of 456
single page version

background image
જય જય તુમ મોહ નિવાર વીર,
જય જય અરિજીતન પરમ ધીર;
જય જય મનમથમર્દન મૃગેશ,
જય જય જમ જીતનકો રસેશ.
જય જય ચતુરાનન હો પ્રતક્ષ,
જય જય જગ-જીવન સકલ રક્ષ;
જય જય તુમ ક્રોધ કષાય જીત,
જય જય તુમ માન હર્યો અજીત.
જય જય તુમ માયાહરન સૂર,
જય જય તુમ લોભનિવાર મૂર;
જય જય શત ઇંદ્રન બંદનીક,
જય જય અરિ સકલ નિકંદનીક.
જય જય જિનવર દેવાધિદેવ,
જય જય તિહુંયન ભવિ કરત સેવ;
જય જય તુમ ધ્યાવહિં ભવિક જીવ,
જય જય સુખ પાવહિં તે સદીવ.
શ્રી જિનેન્દ્રસ્તવન
(રાગમેરી ભાવના)
ભવિક તુમ વંદહુ મનધર ભાવ,
જિન-પ્રતિમા જિનવરસી કહિયે. ભવિક૦

Page 96 of 438
PDF/HTML Page 114 of 456
single page version

background image
જાકે દરસ પરમપદ પ્રાપતિ,
અરુ અનંત શિવસુખ લહિયે. ભવિક૦
નિજ સ્વભાવ નિરમલ હ્વૈ નિરખત,
કરમ સકલ અરિ ઘટ દહિયે;
સિદ્ધ સમાન પ્રગટ ઇહ થાનક,
નિરખ નિરખ છબિ ઉર ગહિયે. ભવિક૦
અષ્ટ કર્મદલ ભંજ પ્રગટ ભઈ,
ચિન્મૂરતિ મનુ બન રહિયે;
ઇહિ સ્વભાવ અપનો પદ નિરખહુ,
જો અજરામર પદ ચહિયે. ભવિક૦
ત્રિભુવન માહિ અકૃત્રિમ કૃત્રિમ,
વંદન નિતપ્રતિ નિરવહિયે;
મહા પુણ્યસંયોગ મિલત હૈ,
‘ભઈયા’ જિન પ્રતિમા સરદહિયે. ભવિક૦
શ્રી જિનવાણીસ્તવન
(મેરી ભાવના)
જિનવાણી કો કો નહિં તારે, જિન૦ટેક
મિથ્યાદ્રષ્ટિ જગત નિવાસી, લહી સમકિત નિજ કાજ સુધારે,
ગૌતમ આદિક શ્રુતિકે પાઠી, સુનત શબ્દ અઘ સકલ નિવારે; જિન૦

Page 97 of 438
PDF/HTML Page 115 of 456
single page version

background image
પરદેશી રાજા છિનવાદી, ભેદ સુતત્ત્વ ભરમ સબ ટારે,
પંચમહાવ્રત ધર તૂ ‘ભૈયા’ મુક્તિપથ મુનિરાજ સિધારે.
શ્રી જિનવાણીસ્તવન
(રાગમેરી ભાવના)
જિનવાણી સુનિ સુરત સંભારે, જિન૦ટેક
સમ્યગ્દ્રષ્ટિ ભવનનિવાસી, ગહ વૃત કેવલ તત્ત્વ નિહારે. જિન૦
ભયે ધરણેન્દ્ર પદ્માવતિ પલમેં, જુગલનાગ પ્રભુ પાસ ઉબારે;
બાહુબલિ બહુમાન ધરત હૈ, સુનત વિનત શિવસુખ અવધારે. જિન૦
ગણધર સબૈ પ્રથમ ધુનિ સુનિકે; દુવિધ પરિગ્રહ સંગ નિવારે,
ગજસુકુમાલ વરસ વસુહીકે, દિક્ષા ગ્રહત કરમ સબ ટારે. જિન૦
મેઘકુંવર શ્રેણિકકો નંદન, વીરવચન નિજભવહિં ચિતારે;
ઔરહુ જીવ તરે જે ‘ભૈયા’, તે જિનવચન સબૈ ઉપગારે. જિન૦
શ્રી જિનવાણીસ્તવન
(છપ્પય)
બંદહુ ૠષભ જિનેન્દ્ર, અજિત સંભવ અભિનન્દન;
સુમતિ સુ પદ્મ સુપાર્શ્વ; બહુરિ ચન્દ્રપ્રભ વંદન;
સુવિધિ શીતલ શ્રેયાંશ, વાસુપૂજહિં સુખદાયક,
વિમલ અનંત રુ ધર્મ, શાન્તિ કુંથુ જુ શિવનાયક;
7

Page 98 of 438
PDF/HTML Page 116 of 456
single page version

background image
અર મલ મુનિસુવ્રત નમત, પાપ પુંજ પંકતિ હરિય,
નમિ નેમ પાર્શ્વ જિન વીર કહં, ભવિ ત્રિકાલ વંદન કરિય. ૧
(કવિત્તમનહર)
મિથ્યાગઢ ભેદ થયો અંધકાર નાશ ગયો,
સમ્યક્ પ્રકાશ લયો, જ્ઞાનકલા ભાસી હૈ;
અણુવ્રત ભાવ ધરેં મહાવ્રત અંગી કરે,
શ્રેણીધારા ચઢે કોઈ પ્રકૃતિ વિનાસી હૈ;
મોહકો પસારો ડારિ ઘાતિયાસુ કર્મ ટારિ,
લોકાલોકકો નિહારિ ભયો સુખરાસી હૈ;
સર્વહી વિનાશ કર્મ, ભયો મહાદેવ પર્મ,
વંદૈ ભવ્ય તાહિ નિત લોક અગ્રવાસી હૈ.
નેકુ રાગ દ્વેષ જીત ભયે વીતરાગ તુમ,
તીનલોક પૂજ્યપદ યેહિ ત્યાગ પાયો હૈ;
યહ તો અનૂઠી બાત તુમ હી બતાય દેહુ,
જાની હમ અબહીં સુચિત્ત લલચાયો હૈ;
તનિકહૂ કષ્ટ નાહિં, પાઈયે અનન્ત સુખ,
અપને સહજમાંહિં આપ ઠહરાયો હૈ;
યામેં કહા લાગત હૈ, પરસંગ ત્યાગતહી,
જારિ દીજે ભ્રમ શુદ્ધ આપહી કહાયો હૈ.
વીતરાગ દેવ સો તો બસત વિદેહક્ષેત્ર,
સિદ્ધ જો કહાવૈ શિવલોક મધ્ય લહિયે;
આચારજ ઉવઝાય દુહિમેં ન કોઊ યહાં,
સાધુ જો બતાયે સો તો દક્ષિણમેં કહિયે;

Page 99 of 438
PDF/HTML Page 117 of 456
single page version

background image
શ્રાવક પુનીત સોઊ વિદ્યમાન યહાં નાહિં,
સમ્યક્કે સંત કોઊ જીવ સરદહિયે;
શાસ્ત્રકી શરધા તામેં બુદ્ધિ અતિ તુચ્છ રહી,
પંચમ સમૈમેં કહો કૈસે પંથ ગહિયે.
તૂહી વીતરાગ દેવ રાગ દ્વેષ ટારિ દેખ,
તૂહી તો કહાવૈ સિદ્ધ અષ્ટ કર્મ નાસતૈં;
તૂહી તો આચારજ હૈ આચરૈ જુ પંચાચાર,
તૂહી ઉવઝાય જિનવાણીકે પ્રકાશતૈં;
પરકો મમત્વ ત્યાગ તૂહી હૈ સો ૠષિરાય,
શ્રાવક પુનીત વ્રત એકાદશ ભાસતેં;
સમ્યક્ સ્વભાવ તેરો શાસ્ત્ર પુનિ તેરી વાણી,
તૂહી ‘ભૈયા’ જ્ઞાની નિજરૂપકે નિવાસતેં.
શ્રી જિનગુણમાલા
(દોહા)
તીર્થંકર ત્રિભુવન તિલક તારક તરન જિનંદ;
તાસ ચરન વંદન કરૌં, મનધર પરમાનંદ.
ગુણ છીયાલિસ સંયુગત, દોષ અઠારહ નાશ;
યે લક્ષણ જા દેવમેં, નિત પ્રતિ વંદોં તાસ.
(ચૌપાઈ)
દશ ગુણ જાસુ જનમતૈં હોય, પ્રસ્વેદાદિક દોષ ન કોય,
નિર્મલતા મલરહિત શરીર, ઉજ્વલ રુધિર વરણ જિન ખીર.
વજ્ર વૃષભ નારાચ પ્રમાન, સમ સુ ચતુર સંસ્થાન બખાન;
શોભન રૂપ મહા દુતિવન્ત, પરમ સુગન્ધ શરીર વસંત.

Page 100 of 438
PDF/HTML Page 118 of 456
single page version

background image
સહસ અઠોત્તર લચ્છન જાસ, બલ અનંત વપુ દીખૈ તાસ;
હિતમિત વચન સુધાસે ઝરૈં, તાસ ચરન ભવિ વંદન કરૈં.
દશ ગુણ કેવલ હોત પ્રકાશ, પરમ સુભિક્ષ ચહૂં દિશ ભાસ;
દ્વયસૌ જોજન માન પ્રમાન, ચલત ગગનમેં શ્રી ભગવાન.
વપુતૈં પ્રાણિઘાત નહિ હોય, આહારાદિક ક્રિયા ન કોય;
વિન ઉપસર્ગ પરમ સુખકાર, ચહુંદિશ આનન દીખહિં ચાર.
સબ વિદ્યા સ્વામી જગ વીર, છાયા વર્જિત જાસુ શરીર;
નખ અરુ કેશ બઢૈં નહિ કહીં, નેત્ર પલક પલ લાગે નહીં.
ચૌદહ ગુણ દેવન કૃત હોય, સર્વ માગધી ભાષા સોય;
મૈત્રી ભાવ જીવ સબ ધરૈં, સર્વકાલ તરુ ફૂલન ઝરૈં.
દર્પણવત નિર્મલ હ્વૈ મહી, સમવશરણ જિન આગમ કહી;
શુદ્ધ ગંધ દક્ષિણ ચલ પૌન, સર્વ જીવ આનંદ અનુભૌન. ૧૦
ધૂલિ રુ કંટક વર્જિત ભૂમિ, ગંધોદક બરષત હૈ ઝૂમિ;
પદ્મ ઉપરિ નિત ચલત જિનેશ, સર્વ નાજ ઉપજહિં ચહું દેશ. ૧૧
નિર્મલ હોય આકાશ વિશેષ, નિર્મલ દશા ધરતુ હૈ ભેષ;
ધર્મચક્ર જિન આગે ચલૈં, મંગલ અષ્ટ પાપ તમ દલૈ. ૧૨
પ્રાતિહાર્ય વસુ આનઁદકંદ, વૃક્ષ અશોક હરૈ દુઃખ દ્વંદ;
પુહુપ વૃષ્ટિ શિવ સુખદાતાર, દિવ્યધ્વનિ જિન જૈ જૈ કાર. ૧૩
ચૌસઠ ચઁવર ઢરહિં ચહુંઓર, સેવહિં ઇંદ્ર મેઘ જિન મોર;
સિંહાસન શોભન દુતિવંત, ભામંડલ છવિ અધિક દિપંત. ૧૪

Page 101 of 438
PDF/HTML Page 119 of 456
single page version

background image
વેદી માહિં અધિક દ્યુતિ ધરૈ, દુદુંભિ જરા મરણ દુઃખ હરૈ;
તીન છત્ર ત્રિભુવન જયકાર, સમવશરણકો યહ અધિકાર. ૧૫
(દોહા)
જ્ઞાન અનંતમય આતમા, દર્શન જાસુ અનંત;
સુખ અરુ વીર્ય અનંત બલ, સો વંદોં ભગવંત. ૧૬
ઇન છ્યાવીસન ગુણસહિત, વર્તમાન જિનદેવ;
દોષ અઠારહ નાશતૈં કરહિં ભવિક નિત સેવ. ૧૭
(ચૌપાઈ)
ક્ષુધા ત્રિષા ન ભયાકુલ જાસ, જનમ ન મરન જરાદિક નાશ;
ઇંદ્રીવિષય વિષાદ ન હોય, વિસ્મય આઠ મદહિ નહિ કોય. ૧૮
રાગ રુ દોષ મોહ નહિ રંચ, ચિંતા શ્રમ નિદ્રા નહિ પંચ;
રોગ વિના પરસ્વેદ ન દીસ, ઇન દૂષન વિન હૈ જગદીશ. ૧૯
(દોહા)
ગુણ અનંત ભગવંતકે, નિહચૈ રૂપ બખાન;
યે કહિયે વ્યવહારકે, ભવિક લેહુ ઉર આન. ૨૦
‘ભૈયા’ નિજપદ નિરખતૈં, દુવિધા રહૈ ન કોય;
શ્રી જિનગુણકી માલિકા, પઢેં પરમ સુખ હોય. ૨૧
શ્રી પંચપરમેષ્ઠીનમસ્કાર
(દોહા)
પ્રાતઃ સમય શ્રી પંચપદ વંદન કીજે નિત્ત;
ભાવ ભગતિ ઉર આનિકૈ, નિશ્ચય કર નિજ ચિત્ત.

Page 102 of 438
PDF/HTML Page 120 of 456
single page version

background image
(ચૌપાઈ ૧૬ માત્રા)
પ્રાતહિં ઉઠિ જિનવર પ્રણમીજૈ, ભાવસહિત શ્રી સિદ્ધ નમીજૈ;
આચારજ પદ વંદન કીજૈ, શ્રી ઉવઝાય ચરણ ચિત્ત દીજૈ.
સાધુ તણા ગુણ મન આણીજૈ, ષટ્દ્રવ્ય ભેદ ભલા જાનીજૈ;
શ્રી જિનવચન અમૃતરસ પીજૈ, સબ જીવનકી રક્ષા કીજૈ.
લગ્યો અનાદિ મિથ્યાત્વ વમીજૈ, ત્રિભુવનમાંહી જિમ ન પસીજૈ;
પાંચૌં ઇન્દ્રી પ્રબલ દમીજૈ, નિજ આતમ રસ માંહી રમીજૈ.
પરગુણ ત્યાગ દાન નિત કીજૈ, શુદ્ધસ્વભાવ શીલ પાલીજૈ;
અષ્ટ કરમ તજ તપ યહ કીજૈ, શુદ્ધસ્વભાવ મોક્ષ પામીજૈ.
(દોહા)
ઇહવિધિ શ્રી જિનચરણ નિત, જો વંદત ધર ભાવ;
તે પાવહિં સુખ શાશ્વતે, ‘ભૈયા’ સુગમ ઉપાવ.
શ્રી નંદીશ્વરદ્વીપકી જિનપ્રતિમાસ્તુતિ
(દોહા)
વંદોં શ્રી જિનદેવકો, અરુ વંદોં જિનવૈન;
જસ પ્રસાદ ઇહ જીવકે, પ્રગટ હોય નિજ નૈન.
શ્રી નંદીશ્વર-દ્વીપકી, મહિમા અગમ અપાર;
કહૂં તાસ જયમાલિકા, જિનમતકે અનુસાર.
(ચૌપાઈ)
એક અરબ તિરેસઠ કોડિ, લખ ચૌરાસી તા પરિ જોડિ;
એતે યોજન મહા પ્રમાન, અષ્ટમ દ્વીપ નંદીશ્વર જાન. ૩