Page 250 of 513
PDF/HTML Page 281 of 544
single page version
लुण्टाक उत्कटविवेकविविक्ततत्त्वः
કર્મફળને
[અર્થઃ
૨. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે
Page 251 of 513
PDF/HTML Page 282 of 544
single page version
स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव
द्वितीया चेति ‘लोगालोगेसु’ इत्यादिसूत्रद्वयेन पञ्चमस्थलम्
अप्पदेसो’ इत्यादिगाथाद्वयेन षष्ठस्थलम्
જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે
જ રહેશે.
Page 252 of 513
PDF/HTML Page 283 of 544
single page version
જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે. ત્યાં જીવનો, આત્મદ્રવ્ય જ એક ભેદ
છે; અને અજીવના, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આકાશદ્રવ્ય
Page 253 of 513
PDF/HTML Page 284 of 544
single page version
द्रव्यवृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वमवतीर्णं प्रतिभाति स जीवः
त्वादुपयोगमयः
છે; અને અજીવનું (વિશેષલક્ષણ) અચેતનપણું છે. ત્યાં, (જીવના) સ્વધર્મોમાં વ્યાપનારી
હોવાથી (જીવના) સ્વરૂપપણે પ્રકાશતી, અવિનાશિની, ભગવતી, સંવેદનરૂપ ચેતના વડે તથા
ચેતનાપરિણામલક્ષણ,
ચેતના વડે અને ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે રચાયેલ છે તે જીવ છે, અને જે
(દ્રવ્ય) ચેતના રહિત હોવાથી અચેતન છે તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે; અજીવના
પાંચ ભેદ છે. આ બધાંનો વિસ્તાર આગળ આવશે. ૧૨૭.
Page 254 of 513
PDF/HTML Page 285 of 544
single page version
स्तद्गतिस्थितिनिबन्धनभूतौ च धर्माऽधर्मावभिव्याप्यावस्थितौ, सर्वद्रव्यवर्तनानिमित्तभूतश्च
कालो नित्यदुर्ललितस्तत्तावदाकाशं शेषाण्यशेषाणि द्रव्याणि चेत्यमीषां समवाय आत्मत्वेन
जीवाश्चेत्थंभूतजीवपुद्गलैर्निबद्धः संबद्धो भृतः पुद्गलजीवनिबद्धः
(
જેટલામાં) તેમને ગતિ -સ્થિતિના નિમિત્તભૂત ધર્મ તથા અધર્મ વ્યાપીને રહેલાં છે અને (જ્યાં
જેટલામાં) સર્વ દ્રવ્યોને વર્તનાના નિમિત્તભૂત કાળ સદા વર્ત્યા કરે છે, તે તેટલું આકાશ
તથા બાકીનાં અશેષ (સમસ્ત) દ્રવ્યો
Page 255 of 513
PDF/HTML Page 286 of 544
single page version
તથા અધર્મ રહેલાં નથી અને કાળ વર્તતો નથી, તેટલું કેવળ આકાશ જેનું સ્વ -પણે સ્વલક્ષણ
છે, તે અલોક છે. ૧૨૮.
सोऽलोकः
Page 256 of 513
PDF/HTML Page 287 of 544
single page version
तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति
भवान्तरसंक्रमणात्सक्रियत्वं भण्यते
रूपेण विनाशे सति केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिलक्षणेन परमकार्यसमयसाररूपेण स्वभावव्यञ्जन-
पर्यायेण कृत्वा योऽसावुत्पादः स भेदादेव भवति, न संघातात्
સંઘાત ને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો
ભાવવાળાં જ છે, કારણ કે પરિણામ દ્વારા જ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય
છે.
વડે
પરિસ્પંદસ્વભાવવાળાં હોવાને લીધે પરિસ્પંદ વડે
ને નષ્ટ થાય છે. તથા જીવો પણ (ભાવવાળા હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે,
ભેગાપણે ઊપજ્યાં.
Page 257 of 513
PDF/HTML Page 288 of 544
single page version
ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી અને
થાય છે. ૧૨૯.
तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति
भूतेन
છૂટાપણે તે ઊપજ્યો.
Page 258 of 513
PDF/HTML Page 289 of 544
single page version
विशिष्टाः सन्तो लिङ्गलिङ्गिप्रसिद्धौ तल्लिङ्गत्वमुपढौकन्ते
इमे अमूर्ता इति तेषां विशेषो निश्चेयः
गुणानां तैः प्रदेशैः सह यदा संज्ञालक्षणप्रयोजनादिभेदः क्रियते तदा पुनरतद्भावो भण्यते, तेनातद्भावेन
संज्ञादिभेदरूपेण स्वकीयस्वकीयद्रव्येण सह विशिष्टा भिन्ना इति, द्वितीयव्याख्यानेन पुनः स्वकीय-
द्रव्येण सह तद्भावेन तन्मयत्वेनान्यद्रव्याद्विशिष्टा भिन्ना इत्यभिप्रायः
આ અજીવ છે’ એવો વિશેષ (-ભેદ) ઉત્પન્ન કરે છે, કારણ કે પોતે પણ
છે, આ અમૂર્ત ગુણો છે’ એમ તેમનામાં વિશેષ (-ભેદ) નક્કી કરવાયોગ્ય છે. ૧૩૦.
૪. વિશિષ્ટ = વિશેષતાવાળું; ખાસ; ભિન્ન.
Page 259 of 513
PDF/HTML Page 290 of 544
single page version
लक्षणमुक्तम्
કે પુદ્ગલ સિવાય બાકીનાં બધાંય દ્રવ્યો અમૂર્ત છે. ૧૩૧.
Page 260 of 513
PDF/HTML Page 291 of 544
single page version
અનેકદ્રવ્યાત્મક સ્થૂલપર્યાયરૂપ પૃથ્વીસ્કંધ સુધીના સર્વ પુદ્ગલને અવિશેષપણે વિશેષ ગુણો
તરીકે હોય છે; અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદ્ગલ સિવાયનાં) બાકીનાં દ્રવ્યોને નહિ
વર્તતા હોવાથી પુદ્ગલને જણાવે છે.
Page 261 of 513
PDF/HTML Page 292 of 544
single page version
लक्षणभूतं यथासंभवं सर्वपुद्गलेषु साधारणम्
गम्यमागमगम्यं च
स्निग्धगुणाभावे बन्धनेऽसति परमाणुपुद्गलावस्थायां शुद्धत्वमिति
લક્ષણ નિત્યપણું છે; માટે (શબ્દમાં) કાદાચિત્કપણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી
(અર્થાત
ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ
તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્ણેન્દ્રિયથી જણાય છે માટે આકાશ પણ કર્ણેન્દ્રિયથી
જણાવું જોઇએ. પણ આકાશ તો કોઇ ઇન્દ્રિયથી જણાતું નથી. માટે શબ્દ આકાશ વગેરે અમૂર્તિક
દ્રવ્યોનો ગુણ નથી.)
Page 262 of 513
PDF/HTML Page 293 of 544
single page version
व्यक्तगन्धरसवर्णानामप्ज्योतिरुदरमरुतामारम्भदर्शनात
કરવામાં આવે તો) એમ પણ નથી; કારણ કે પાણી (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિયનો
વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય તથા રસનેંદ્રિયનો વિષય નથી
અને પવન (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય, રસનેંદ્રિય તથા ચક્ષુ -ઇન્દ્રિયનો વિષય નથી.
વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અગ્રાહ્ય છે), અગ્નિ ગંધ તથા
રસ વિનાનો છે (તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે) અને પવન ગંધ, રસ તથા વર્ણ
વિનાનો છે (તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે); કારણ કે સર્વ પુદ્ગલો સ્પર્શાદિ
વડે (૧) જેને ગંધ અવ્યક્ત છે એવા પાણીની, (૨) જેને ગંધ તથા રસ અવ્યક્ત છે એવા
અગ્નિની અને (૩) જેને ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે એવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી
જોવામાં આવે છે.
અવ્યક્ત છે. આ વાતની સિદ્ધિને માટે યુક્તિ આ પ્રમાણે છેઃ ચંદ્રકાંતમણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે
છે, અરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયુ થાય છે; માટે (૧) ચંદ્રકાંતમણિમાં,
(૨) અરણિમાં અને (૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં
હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા,
પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો
પ્રગટ થતા જોવામાં આવે છે.
Page 263 of 513
PDF/HTML Page 294 of 544
single page version
પામતી નથી).
હવે અમૂર્ત એવાં બાકીનાં દ્રવ્યોના ગુણો કહે છેઃ
Page 264 of 513
PDF/HTML Page 295 of 544
single page version
जीवपुद्गलानां स्थानहेतुत्वमधर्मस्य, अशेषशेषद्रव्याणां प्रतिपर्यायं समयवृत्तिहेतुत्वं कालस्य,
चैतन्यपरिणामो जीवस्य
ધર્મનો વિશેષ ગુણ છે. એકીસાથે સર્વ સ્થાનપરિણામી જીવોને અને પુદ્ગલોને સ્થાનનું
હેતુપણું (સ્થિતિનું અર્થાત
નિમિત્તપણું) કાળનો વિશેષ ગુણ છે. ચૈતન્યપરિણામ જીવનો વિશેષ ગુણ છે. આ પ્રમાણે
અમૂર્ત દ્રવ્યોના વિશેષ ગુણોનું સંક્ષેપ જ્ઞાન થતાં અમૂર્ત દ્રવ્યોને જાણવાનાં લિંગ (ચિહ્ન,
લક્ષણ, સાધન) પ્રાપ્ત થાય છે અર્થાત
धर्मद्रव्यं निश्चिनोति
Page 265 of 513
PDF/HTML Page 296 of 544
single page version
घातादन्यत्र लोकासंख्येयभागमात्रत्वाज्जीवस्य, लोकालोक सीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्ध-
कार्यहेतुत्वादधर्मस्यासंभवद्धर्ममधिगमयति
ज्जीवस्य, लोकालोकसीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्धकार्यहेतुत्वाद्धर्मस्य चासंभवदधर्ममधि-
તેમને તે સંભવતું નથી.
હોવાથી તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યમા
ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી
આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. (કાળ
ને પુદ્ગલ એકપ્રદેશી હોવાથી તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; જીવ
સમુદ્ઘાત સિવાયના કાળે લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતો હોવાથી તે પણ લોક
સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ -પુદ્ગલોની
ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોક -અલોકની મર્યાદા રહે નહિ, માટે ગતિહેતુત્વ
આકાશનો ગુણ પણ નથી; અધર્મદ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્તભૂત
છે, માટે તે પણ ગતિમાં નિમિત્ત થઈ શકે નહિ. આ રીતે ગતિહેતુત્વગુણ ધર્મ નામના દ્રવ્યનું
અસ્તિત્વ જણાવે છે.)
તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમા ભાગમાત્ર હોવાથી
તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું
નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મને તે સંભવતું નથી.
मनुष्ठानं च कर्तव्यमिति
અવકાશની પ્રાપ્તિમાં આકાશદ્રવ્ય નિમિત્તભૂત છે.)
Page 266 of 513
PDF/HTML Page 297 of 544
single page version
દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકાલોકવ્યાપી આકાશ છે. જીવ -પુદ્ગલો ગતિ કરતાં જણાય
છે, તેથી જેમ માછલાંને ગતિમાં નિમિત્તભૂત જળ છે તેમ જીવ -પુદ્ગલોને ગતિમાં
નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી ધર્મદ્રવ્ય છે. જેમ મનુષ્યને સ્થિતિમાં
નિમિત્તભૂત પૃથ્વી છે તેમ જીવ -પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ;
તે દ્રવ્ય લોકવ્યાપી અધર્મદ્રવ્ય છે. જેમ કુંભારના ચક્રને ફરવામાં ખીલી નિમિત્તભૂત છે તેમ
(કાળ સિવાયનાં) સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય
અસંખ્યાત કાળાણુઓ છે કે જેમના પર્યાયો સમય, ઘડી, દિવસ, વર્ષ ઇત્યાદિરૂપે વ્યક્ત
થાય છે.
હવે દ્રવ્યોનો
Page 267 of 513
PDF/HTML Page 298 of 544
single page version
प्रदेशत्वात्पुद्गलस्य, सकललोकव्याप्यसंख्येयप्रदेशप्रस्ताररूपत्वात
જોકે દ્રવ્યે પ્રદેશમાત્ર (-એકપ્રદેશી) હોવાથી અપ્રદેશી છે તોપણ, બે પ્રદેશોથી માંડીને
સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોવાળા પર્યાયની અપેક્ષાએ અનિશ્ચિત પ્રદેશોવાળું
હોવાથી પ્રદેશવાન છે; સકળલોકવ્યાપી અસંખ્ય પ્રદેશોના
Page 268 of 513
PDF/HTML Page 299 of 544
single page version
અને સર્વવ્યાપી અનંત પ્રદેશોના પ્રસ્તારરૂપ હોવાથી આકાશ પ્રદેશવાન છે. કાળાણુ તો
દ્રવ્યે પ્રદેશમાત્ર હોવાથી અને પર્યાયે પરસ્પર સંપર્ક નહિ હોવાથી અપ્રદેશી જ છે.
હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલાં છે તે જણાવે છેઃ
Page 269 of 513
PDF/HTML Page 300 of 544
single page version
गमनस्थानासंभवात
કે તેમના નિમિત્તે જેમની ગતિ ને સ્થિતિ થાય છે એવાં જીવ ને પુદ્ગલોની ગતિ કે સ્થિતિ
લોકની બહાર થતી નથી તેમ જ લોકના એક દેશમાં થતી નથી (
સમયાદિ પર્યાયો વ્યક્ત થાય છે; અને તે કાળ લોકના એક પ્રદેશમાં જ છે કારણ કે
અપ્રદેશી છે. જીવ અને પુદ્ગલ તો યુક્તિથી જ લોકમાં છે, કારણ કે લોક છ દ્રવ્યોના
સમવાયસ્વરૂપ છે.
सिद्धावस्था
तिष्ठन्ति तथापि व्यवहारेण