PDF/HTML Page 1 of 25
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 25
single page version
મુક્તિના માંડવા નંખાયા, તેના આત્મામાં સિદ્ધભગવાનના સંદેશા આવી ગયા...એને
અનંત ભવમાં રખડવાની શંકા ટળી ગઈ... અને અલ્પકાળમાં મુક્તિ થવાનો નિઃસંદેહ
વિશ્વાસ પ્રગટ થયો. ––આવું અપૂર્વ...પરમ...અચિંત્ય સમ્યગ્દર્શન પ્રગટવા માટે અંતરના
ચિદાનંદ પરમાત્મતત્ત્વ સિવાય બીજા કોઈનું અવલંબન છે જ નહિ. આ ઉપાયથી જે
સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને અલ્પકાળમાં ભવનો અભાવ થઈ જાય.
PDF/HTML Page 3 of 25
single page version
અધ્યાત્મની પરાકાષ્ઠાભૂત પરમપારિણામિકભાવ, શુદ્ધકારણપર્યાય
વગેરેના પરમ ગહન રહસ્યો ખોલી અધ્યાત્મતૃષિત સુપાત્ર મુમુક્ષુઓ પર
ઉપકારની અવધિ કરી છે. પરમ મહિમાવંત પારિણામિકભાવની
ભાવનાને આ પ્રવચનોમાં ખૂબ ખૂબ ઘૂંટી છે. એ પારિણામિકભાવનું ઊંડું
પરમ પ્રયોજનભૂત શુદ્ધાત્મદેવનો મહિમા પૂ. ગુરુદેવશ્રીએ ઘણી ઉચ્ચ અને
ઘણી સ્પષ્ટ શૈલીથી ગાયો છે. જેને સુગુરુગમે શાસ્ત્રોના મર્મ ઉકેલવાની
દ્રષ્ટિ મળી ચૂકી છે એવા મુમુક્ષુઓને તો આ પ્રવચનોનો સ્વાધ્યાય અને
રટણ કરતાં એમ જ લાગશે કે જાણે પોતે ચૈતન્યપરમાત્માના દર્શન કરવા
માટે અધ્યાત્મની કોઈ ઊંડી–ઊંડી ગુફામાં ઊતરી રહ્યા હોય! મુમુક્ષુઓ આ
પ્રવચનોનો અતિશય એકાગ્રતાથી અભ્યાસ કરી અંર્તગુફામાં
બિરાજમાન ચૈતન્યદેવને દેખો અને આત્મિક સુધારસને અનુભવો.
છાપવામાં આવી છે તેને બદલે ભાદરવા સુદ એકમ, બુધવાર તા :– ૯–૯–
પ૩ સુધારી લેવા વિનંતિ છે.
આપ જાણો છો કે અત્યાર સુધી “આત્મધર્મ” અનેકાન્ત
વલ્લભ–વિદ્યાનગર (ગુજરાત) લાવવામાં આવ્યું છે. આ ફેરબદલીને
કારણે શ્રાવણ માસનો અંક વખતસર પ્રગટ કરી શકાયું નહીં––તે બદલ
ક્ષમા યાચીએ છીએ.
PDF/HTML Page 4 of 25
single page version
પૂર્વના પુણ્ય–પાપનો ઉદય નિમિત્તરૂપ છે; જો કોઈ જીવ તે કર્મને નિમિત્ત
તરીકે ન સ્વીકારે અને એમ માને કે ‘લક્ષ્મી વગેરેની જે અસમાનતા છે તે
વર્તમાન રાજ વ્યવસ્થાની ખામીને લીધે છે, તથા સરોગતા–નિરોગતા તે
આહાર–વિહારને લીધે છે’ –તો તેની તે માન્યતા આગમથી વિરુદ્ધ છે.
કે લક્ષ્મીવંતપણું તથા રોગ કે નિરોગતા વગેરે બાહ્યસામગ્રીનો સંયોગ–
વિયોગ થવામાં પૂર્વના સાતા કે અસાતા કર્મનો ઉદય નિમિત્તરૂપ છે,
પૂર્વના શુભાશુભ કર્મના ઉદય અનુસાર જ બાહ્ય સામગ્રીનો સંયોગ–
વિયોગ થાય છે. આ લેખમાં આપવામાં આવેલા બધાય અવતરણો માત્ર,
કરવા માટે જ આપવામાં આવ્યા છે –એ વાત દરેક વાચકે લક્ષમાં રાખવી.
समाधानः–– नरक, तिर्यंच और कुमानुष की योनियों में जन्म, जरा, मरण, व्याधि, वेदना और
PDF/HTML Page 5 of 25
single page version
तौ भी तेरा चाह्या मिलै नाहीं, पूर्व पुण्यतैं हो है तातैं विषम है। ’
रोगादिकाश्च यस्यां न संति सा भवति सिद्धगतिः।।१५२।।”
સામગ્રીનો સંયોગ થવામાં તેમજ ઈષ્ટનો વિયોગ થવામાં કર્મનું કારણપણું બતાવ્યું છે.)
[
उदय आवनेकरि वांछित न पावै है।
PDF/HTML Page 6 of 25
single page version
तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।।२२५।।
होइ छे, जीव छोडिवाको घनो ही करे छे, परि अशुभ कर्म के उदय नहि छूटै छे,
‘स्वकीय कर्मोदयात् भवति’ कहतां जैनै जीव आपणा परिणाम विशुद्ध अथवा संक्लेशरूप तिहिकरि पूर्वही बांध्या छे
जे आयुः कर्म्म अथवा साताकर्म्म अथवा असाताकर्म्म तिहि कर्म के उदयकरि तिहि जीवको मरण अथवा जीवन
अथवा दुःख अथवा सुख होइ छे इसो निहचो छे, इन बात मांहे धोखो कांइ नाहीं।”
PDF/HTML Page 7 of 25
single page version
तच्छक्तिर्जिननाथपादकमलद्वन्दार्चनायामियं
भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि।।
તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે.’
[
उहयाणं पुव्वज्जियकम्मफलं जाव होइ थिरं।।
नहि करे और न यह विचार करे कि मैं धर्मसेवन करते हुये भी दरिद्र क्यों हो गया और पापी पुरुष धनवान क्यों हो गये?
जीवहँ रज्जइँदेवि वहु दुक्खइँ जाइँ जणंति।।५७।।
PDF/HTML Page 8 of 25
single page version
मइ–मोहेण य पावं ता पुण्णं अम्ह मा होउ।।६०।।
अर्थः– शेष ग्यारह परीषह अर्थात् क्षुधा, पिपासा, शीत, उष्ण, दंशमशक, चर्या, शय्या, वध, रोग, तृणस्पर्श
सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं।।१०।।
कम्मविवायवसादो एसो संसारसब्भावो।।५७।।
उवयारं अवयारं कम्मं पि सुहासुहं कुणदि।।३१९।।
[
बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिपत्ति।।४२७।।
PDF/HTML Page 9 of 25
single page version
धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि।।४३२।।
पायालमदिगदो वियण मुच्चइ सकम्मउदयम्मि।।
PDF/HTML Page 10 of 25
single page version
तुङ्गा यद्द्विरदा रथाश्च चतुराशीतिश्च लक्षाणि यत्।
यच्चाष्टादशकोटयश्च तुरगा योषित्सहस्राणि यत्
षड्युक्ता नवतिर्यदेकविभुता तद्धाम धर्मप्रभोः।।१८१।।
चंचल घोड़े तथा वे देवांगना के समान छानवे हजार स्त्रियां तथा वह इन समस्त विभूतियोंका चक्रवर्तीपना इत्यादि
समस्त विभूति धर्मके प्रतापसे ही मिलती है, इसलिये भव्यजीवों को ऐसे धर्मकी आराधना अवश्य करनी चाहिए।
र्नीरोगं वपुरायुरादि रायुरख्रिलं धर्माद्ध्रुवं जायते।
उनको चाहिये कि वे निरंतर धर्म करें जिससे बिना परिश्रमसे वे वस्तुऐं मिल जायें।।
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रायसि।
यद्वानन्तसुखामृतम्बुधिपरस्थानीयसीह ध्रुवं
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्।।
सुख चाहते हो तथा उत्तमरूपके मिलनेकी इच्छा करते हो और समस्त जगतके प्रिय बनना चाहते हो अथवा जहांपर सदा
अविनाशी सुख की राशि मौजूद है ऐसे उत्तम मोक्षरूपी स्थानको चाहते हो तो तुम नानाप्रकारके दुःखोंको देनेवाली
आपत्तियोंके दूर करनेवाले जिन भगवानकर बताये हुए धर्ममें ही अपनी बुद्धि को स्थिर करो––धर्म का ही आराधन करो।।
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च।
जायन्ते ऽपि च लेप[प्य] काष्ठ घटिताः सिद्धिप्रदा देवताः
धर्मश्चेदिह वाञ्छितं तनुभृतां किं किं न संपद्यते।।
उसही प्रकार यद्यपि निर्जन पहाड़में किसी भी मनोज्ञ वस्तुकी प्राप्ति नहि होती तो भी धर्मात्मा पुरुषोंको धर्मकी कृपासे
वहांपर भी मनको हरण करनेवाली स्त्रियोंकी तथा उत्तम उत्तम रत्नोंकी प्राप्ति होजाती है; और यद्यपि चित्रामके तथा
काठके बनाये हुवे देवता कुछ भी नहि दै सकते तो भी धर्मके माहात्म्यसे वे भी वांछित पदार्थोको देनेवाले हो जाते हैं;
विशेष कहांतक कहा जाय? यदि संसारमें धर्म है तो जीवोंको कठिनसे कठिन वस्तुकी प्राप्ति भी बातकी बातमें हो
जाती है। इसलिये भव्य जीवोंको सदा धर्मका ही आराधन करना चाहिये।।
PDF/HTML Page 11 of 25
single page version
पुण्याद्विना करतलस्थमपि प्रयाति।
अन्यत्परं प्रभवतीह निमित्तमात्रं
पात्रं बुधा भवत निर्मलपुण्यराशेः।।
निःष्प्राणोऽपि हरिर्विरूपतनुरप्याधुष्यते मन्मथः।
उद्योगोज्झित चेष्टितोऽपि नितरामालिङ्गयते च श्रिया
पुण्यादन्यमपि प्रशस्तमखिलं जायेत यदुर्घटम्।।
सम्पद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः।
देवा यान्ति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति।।
×××
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्।
धर्मः सौख्यपरंपरामृतनदीसम्भूतिसत्पर्वतो
धर्मो भ्रातरूपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः।।
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः सम्पदः।
दूरे सज्जलपानमज्जनसुखं शीतैः सरोमारुतेः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्।।
PDF/HTML Page 12 of 25
single page version
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः।
आद्यात्परस्तदपि दुर्गत एव यस्मादा–
आगामिकालफलदायि न तस्य किंचित्।।
लक्ष्मीरतः कुरुत संततपात्रदानम्।
कूपे न पश्यत जलं गृहिणः समन्तादा–
कृष्यमाणमपि वर्धत एव नित्यम्।।
विद्यावपुर्धनगृहाणि कुले च जन्म।
सम्पद्यतेऽखिलमिदं किल पात्रदानात्–
तस्मात् किमत्र सतर्त क्रियते न यत्न।।
यच्छोकं कुरुते तदत्र नितरामुन्मत्तलीलायितम्।
यस्मात्तत्र कृते न सिध्यति किमप्येतत्परं जायते
नश्यन्त्येव नरस्य मूढमनसो धर्मार्थकामादयः।।६।।
यच्छोकः क्रियते तदत्र तमसि प्रारभ्यते नर्तनम्।
सर्वं नश्वरमेव वस्तु भुवने मत्वा महत्या धिया
निर्धूताखिलदुःखसंततिरहो धर्मः सदा सेव्यताम्।।९।।
तज्जायेत तदैव तस्य भविनो ज्ञात्वा तदेतद्ध्रुवम्।
शोकं मुञ्च मृते प्रियेऽपि सुखदं धर्मं कुरुष्वादरात्
सर्पे दूरमुपागते किमिति भोस्तद्घृष्टिराहन्यते।।१०।।
PDF/HTML Page 13 of 25
single page version
सर्वव्याधिविवर्जितोऽपि तरुणोऽप्याशु क्षयं गच्छति।
अन्यैः किं किल सारतामुपगते श्रीजीविते द्वे तयोः
संसारे स्थितिरीद्रशीति विदुषा क्वान्यत्र कार्यो मदः।।४२।।
संसार में ऐसी स्थिति है तब और पदार्थो की क्या बात? अर्थात् वे तो अवश्य ही विनाशीक हैं, अतः विद्वानों को
किसी पदार्थ में अहंकार नहीं करना चाहिये।
(ગાથા: ૨૧)
“ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખિન્ન થવા છતાં પણ સુખ પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! જો તું
संतापयन् जगदशेषमशीतरश्मिः
पद्मेषु पश्य विदधाति विकासलक्ष्मीम्।।
જેને પુણ્યોદય વર્તે છે તેને વિપુલ ધનાદિક પ્રાપ્ત થાય છે.” ×××(પૃ. ૨૩)
કરવા છતાં અને ખેદખિન્ન થવા છતાં પણ કંઈ પણ પ્રાપ્તિ થતી નથી.” (પૃ. ૨૮)
પૂર્વોપાર્જિત શુભાશુભ પ્રારબ્ધોદયથી થાય છે; સર્વ જીવોને એવી હાનિ–વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધોદય વડે સ્વયમેવ થઈ રહી છે.
××× જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે –કોઈ કોઈ બુદ્ધિમાન પુરુષો સરસાઈ પૂર્વક પૂરો પ્રયત્ન કરવા છતાં પણ નિર્ધન રહે
જીવનો પુરુષાર્થ માનવો એ નિરર્થક જેવું છે.” (પૃ. ૧૪૮)
PDF/HTML Page 14 of 25
single page version
અનાદિકાળની દીનતાનો અંત આવીને અપૂર્વ સિદ્ધપદનાં નિધાન પ્રગટે.
પરદ્રવ્ય કે પુણ્ય તે આત્માની ખરી સંપત્તિ નથી, ચક્રવર્તીનો
વૈભવ કે ઈન્દ્રપદની વિભૂતિ તેના વડે આત્માની મહત્તા નથી,
પણ જુદી ન પડે –તે જ આત્માની ખરી સંપત્તિ છે, તે જ
આત્માનો ખરો વૈભવ છે અને તેનાથી જ આત્માની મહત્તા છે.
આવા સ્વભાવના બહુમાનમાં પર્યાયમાં જ્ઞાનાદિ પ્રગટે તેનું
ને જે તુચ્છબુદ્ધિ છે તેને જ અલ્પ પર્યાયનું ને પરનું અભિમાન
થાય છે. બહારમાં લક્ષ્મી વગેરેનો સંયોગ આવે ત્યાં તેને પોતાની
અલ્પકાળ રહીને ચાલ્યો જવાનો છે, તે આત્મા સાથે કાયમ
રહેવાનો નથી માટે તે આત્માની સંપત્તિ નથી. અનંતગુણનું
ચૈતન્યનિધાન અંદર ત્રિકાળ ભર્યું છે તે શાશ્વત સંપદાને અજ્ઞાની
ઓળખતો નથી; જો તે અચિંત્ય આત્મનિધાનને ઓળખે તો
પરનું અભિમાન છૂટી જાય ને અનાદિકાળની દીનતાનો અંત
વૈભવની તો શું વાત!! ચૈતન્યસામર્થ્યનો કોઈ અચિંત્ય મહિમા
છે. –આવા અચિંત્ય આત્મવૈભવને ઓળખવો તે જ
PDF/HTML Page 15 of 25
single page version
સ્વયં પ્રાપ્ત થશે.” “
(શ્લોક ૩પ૬)
उन्हें ही निरोग बनावे। परंतु इसकी छटा विचित्र ही है–जो अनीतिसेवियों को –अन्यायमार्ग से प्रवर्तनेवालों को तो
धनवाला बनाता है और अपथ्य सेवियों–विरुद्ध आहार–विहार करनेवालों को निरोग बनाता है। जिससे स्पष्ट इस [दैव
अर्थात् कर्म] का स्वेच्छाचारीपना मालूम पडता है।।
है।।
पापविपाकाद्विपदो जायंते संपदोऽपि सदा।।
संति भाग्येनेति विदित्वा विदुषा न विधीयते खेदः।।
सुख–दुःखं च समस्तं विधिरेव निरकुशः कुरुते।।
दूरादेत्य करस्थं भाग्ययुनो जायते रत्नं।।
PDF/HTML Page 16 of 25
single page version
पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलं विदुः।।
[१७] न कारणाद्विना कार्यं निष्पत्तिरिह जातुचित्।
प्रदीपेन विना दीप्ति द्रष्टपूर्वा किमु क्वचित्।।
[१८] नाड्कुरः स्याद्विना बीजाद्विना वृष्टिर्न वारिदात्।
आपको जो यह विद्याधरों की लक्ष्मी प्राप्त हुई है उसे आप
[श्लोक २०२] पुण्यकल्पतरोरुच्चैः फलानीव महान्त्यलम्।
पुण्यैकसारथिरिहेति विनान्तरायैः
पुण्ये प्रसेदुषि नृणां किमिवास्त्यलड्ध्यम्।।
प्रोल्लड्ध्य वार्धिममरं सहसा विजिग्ये
पुण्ये बलीयसि किमस्ति जगत्वजय्यम्।।
दुर्लड्ध्यमब्धिमवगाह्य विनोपसर्गैः
पुष्पात् परे न खलु साधनमिष्टसिद्धयै।।
चक्रे वशे सुरमवश्यमनन्यवश्यं
पुण्यात्परं न हि वशीकरणं जगत्याम्।।
पुण्यं जलस्थलभये शरणं तृतीयं
पुण्यं कुरुध्वमत एव जना जिनोक्तम्।।
पुण्यं सुखार्थिनि जने सुखदायि रत्नं
पुण्यं जिनोदितमतः सुजनाश्चिनुध्वम्।।
चक्री सभागृहगतो नृपचक्रमध्ये
शक्रोपमः पृथुनृपासनमध्यवात्सीत्।।
भरत अगाध और पाररहित समुद्र को उल्लंघन कर तथा
योग्य उपाय से विजय प्राप्त कर बिना किसी विघ्न–बाधा के
यहां वापिस आ गये हैं सो ठीक ही है क्योंकि निर्मल पुण्य
PDF/HTML Page 17 of 25
single page version
उठ रहे हैं और जिसमें लहरों के समूह वायु से
ताडित हो रहे हैं ऐसे समुद्र को उल्लंघन कर
शीघ्र ही मागध देवको जीत लिया, सो ठीक ही
है क्योंकि अतिशय बलवान पुण्य के रहते हुए
संसार में अजय्य अर्थात् जीतने के अयोग्य क्या
रह जाता है? ––कुछ भी नहीं।
उपद्रव के, उल्लंघ करने के अयोग्य समुद्र को
उल्लंघन कर समुद्र का जल ही जिसकी सीमा है
ऐसी पृथिवी को अपने आधीन कर लिया, सो
ठीक ही है क्योंकि इष्ट पदार्थों की सिद्धि के लिये
पुण्य से बढ
मगर मच्छोंके समूहसे भरे हुए समुद्र को उल्लंघन
कर अन्य किसीके वश न होने योग्य मागध
देवोंको निश्चितरूपसे वश कर लिया, सो ठीक
ही है क्योंकि लोकमें पुण्यसे बढ
शीघ्र ही समस्त संताप को नष्ट कर देता है, और
पुण्य ही जल तथा स्थल दोनों जगह के भयमें
एक तीसरा पदार्थ होकर शरण होता है,
इसलिये हे भव्यजनो! तुम लोग जिनेन्द्रभगवानके
द्वारा कहे हुए पुण्यकर्म करो।।
दरिद्र मनुष्योके लिये घन देनेवाला है और पुण्य
ही सुखकी इच्छा करनेवाले लोगोंके लिये सुख
देनेवाला है, इसलिये हे सज्जन पुरुषो! तुम
लोग जिनेन्द्रभगवानके द्वारा कहे हुए इस
पुण्यरूपी रत्नका संचय करो।।
कर्मके उदयसे प्राप्त हुए इष्ट वस्तुओंके लाभकी
प्रशंसा करते हुए सभा–भवनमें पहुँचे।
કર્યા બાદ કહે છે કે––
नहि भोग सकता था और वे संसार में अपनी
बराबरी नहि रखते थे।
PDF/HTML Page 18 of 25
single page version
अमेद्य शरीर का बंधन कैसे मिल सकता है?
वैसे हाथी, घोडा आदि का परिवार कैसे मिल
सकता है?
भोगोपभोग कहाँ मिल सकते हैं?
पुण्य के बिना दिशाओं को जीतनेवाली वैसी
विजयलक्ष्मी वहां मिल सकती है?
बिना समुद्र को उल्लंघन करनेवाला वैसा उद्योग
कैसे मिल सकता है?
हिमवान् पर्वत को विजय करने का उत्सव कैसे
मिल सकता है?
के बिना नदियों की अधिष्ठात्री देवियों के द्वारा
किया हुआ वैसा अभिषेक कहां हो सकता है?
वैसे रत्नों का लाभ कहां हो सकता है?
बिना कहां ऐसा धन का आगमन जातैं सकल
भरतक्षेत्र का हासिल आवै? और पुण्य के बिना
दिशाओं के किनारे को उल्लंघन करनेवाली वैसी
कीर्ति कैसे हो सकती है?
का संचय करो जो कि समस्त सुख और
सम्पदाओं की दुकान के समान है।।
સ્પષ્ટપણે વર્ણવી છે
સદ્ભાવ વિના, તે જીવોને તેની અભિલાષા હોવા છતાં પણ
ઈષ્ટની સિદ્ધિ થતી નથી.’
અશુભોદયના સદ્ભાવથી, અભિલાષા નહીં હોવા છતાં પણ
એ વૃદ્ધાવસ્થાદિનો સંયોગ થાય છે.’
सब के अपने अपने पूर्वोपार्जित कर्मोदय के आश्रित
सामान्य–विशेषरूप से होता है।
PDF/HTML Page 19 of 25
single page version
અઘાતિ કર્મોવડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે.”
બંધનાં કારણ નથી.” (પાનું–૩૦)
કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ઋતુ–પવનાદિક વા ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ, તથા
અણગમતાં ઋતુ–પવનાદિક વા અનિષ્ટ સ્ત્રી, પુત્ર, શત્રુ, દારિદ્ર્ય, વધ, બંધનાદિક સુખ–દુઃખનાં કારણો મળી
આવે છે...એ પ્રમાણે કારણોનું મળવું વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્યાં સાતાવેદનીયના ઉદયથી સુખનાં
કારણો મળી આવે છે તથા અસાતાવેદનીયના ઉદયથી દુઃખનાં કારણો મળી આવે છે.” (પાનું ૪પ–૪૬)
સંયોગ થાય છે. અસાતાવેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉશ્વાસ, પીડા અને રોગાદિક થાય છે,
શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્યથી અતિ ટાઢ, તાપ, પવન અને બંધનાદિકનો સંયોગ થાય છે
તથા બાહ્ય શત્રુ–કુપુત્રાદિક વા કુવર્ણાદિ સહિત પુદ્ગલસ્કંધોનો સંયોગ થાય છે. વળી સાતાવેદનીય કર્મના
ઉદયથી શરીરમાં અરોગીપણું, બળવાનપણું ઈત્યાદિક થાય છે, શરીરની ઈષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાન–
પાનાદિક વા રુચિકર પવનાદિકનો સંયોગ થાય છે, તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર–ચાકર, હાથી, ઘોડા,
ધન, ધાન્ય, મંદિર અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે.”
છે, પણ અન્યદ્વારા સુખ–દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને સાતા–અસાતાનો ઉદય તથા સુખ–દુઃખના
કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્ માત્ર પણ સુખ–દુઃખ થતું નથી.”
જળ ન મળવાથી વનસ્પતિ સુકાઈ જાય છે, અગ્નિથી બળી જાય છે, કોઈ છેદે છે, ભેદે છે, મસળે છે, ખાય છે,
તોડે છે ઈત્યાદિ અવસ્થા થાય છે.” (પાનું–૬૮)
PDF/HTML Page 20 of 25
single page version
નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે છે, ઘાણીમાં પીલે, શરીરના ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે
તથા લાલચોળ ગરમ લોખંડ આદિનો સ્પર્શ કરાવે––ઈત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો
અસુરકુમારદેવ જઈને પોતે પીડા આપે વા તેમને પરસ્પર લડાવે.” (પાનું–૭૦)
છે, એક ફૂટી બદામ માટે આતુર થઈને ઘેરઘેર ભટકે છે; એક મધુરાં વચનોથી મનુષ્યોનાં મન હરે છે, એક
અવાચક જેવો થઈને રહે છે; એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું
પણ ઓઢવાને મળતું નથી; એક રોગી છે, એક પ્રબળ છે; એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે; એક મનોહર
નયનોવાળો છે, એક અંધ છે; એક લૂલો છે, એક પાંગળો છે; એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે; એક
લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટૂંબા સહન કરે છે; એકને જોઈને આનંદ ઊપજે છે.
એકને જોતાં વમન થાય છે; એક સંપૂર્ણ ઈન્દ્રિયોવાળો છે. એક અપૂર્ણ છે; એકને દીનદુનિયાનું લેશ પણ ભાન
અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે; કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર
ખમાખમાથી વધાવાય છે ને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે!
“સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઈત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી.” (પૃ. ૨૩પ)
“××× મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ
સમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે.” (પૃ. ૪૪૩)
મહત્ પુણ્યવાનપણું છે. (પા. ૪૬૦)
હોવા છતાં જો પૂર્વના પુણ્ય ન હોય તો તેને લક્ષ્મી વગેરેનો સંયોગ નથી હોતો; અને ગુણહીન જીવને પણ પૂર્વના
પુણ્યને લીધે લક્ષ્મી વગેરેનો સંયોગ હોય છે. માટે બાહ્ય સામગ્રી તે પૂર્વના પુણ્ય પાપકર્મનું ફળ છે.