Ishtopdesh (Gujarati). Shlok: 3-8.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 8

 

Page 7 of 146
PDF/HTML Page 21 of 160
single page version

तेषामानर्थक्यं निष्फलत्वं स्यादभिप्रेतायाः स्वात्मोपलब्धेः सुद्रव्यादिसम्पत्त्यपेक्षत्वादित्यर्थः
अत्राचार्यो निषेधमाहतन्नेति वत्स ! यत्त्वया शंकितं व्रतादीनामानर्थक्यं तन्न भवति
तेषामपूर्वाशुभकर्मनिरोधेनोपार्जिताशुभकर्मैकदेशक्षपणेन च सफलत्वात्तद्विषयरागलक्षणशुभोपयोग-
जनितपुण्यस्य च स्वर्गादिपदप्राप्तिनिमित्तत्वादेव
एतदेव च व्यक्तीकर्त्तुं वक्ति
જશે, તો અહિંસાદિ વ્રતોનું તથા સમિતિ આદિનું અનુષ્ઠાન નિરર્થક થઈ જશે.)
અહીં, આચાર્ય તેનો નિષેધ કરી કહે છે કેઃ
‘‘હે વત્સ! તેમ નથી. તેં જે વ્રતાદિની નિષ્ફળતા વિષે શંકા કરી છે તે ઠીક નથી,
કારણ કે નવાં અશુભ કર્મોના નિરોધથી અને ઉપાર્જિત અશુભ કર્મોના એકદેશ ક્ષપણથી
તેઓ સફળ છે, એટલું જ નહિ પણ તે વિષય સંબંધી (વ્રત સંબંધી) અનુરાગરૂપ
શુભોપયોગથી ઉત્પન્ન પુણ્ય, સ્વર્ગાદિ પદની પ્રાપ્તિમાં નિમિત્ત હોવાથી તેમની (વ્રતાદિની)
સફળતા છે. આને જ (આ વાતને જ) સ્પષ્ટ કરવા આચાર્ય કહે છે
[સુદ્રવ્યાદિના યોગથી ધર્મીને જેટલા અંશે શુદ્ધિ પ્રગટે તેટલા અંશે તો નવાં કર્મોનો
નિરોધ થાય છે, પણ અશુભભાવથી બચવા માટે અસ્થિરતાને લીધે જેટલા અંશે વ્રતાદિનો
શુભભાવ આવે છે, તેટલા અંશે તેના નિમિત્તે પુણ્યકર્મનો બંધ થાય છે અને પૂર્વોપાર્જિત
અશુભ કર્મોમાંથી કેટલાક કર્મોનું સંક્રમણ થઈ શુભકર્મ
પુણ્યકર્મરૂપે પરિણમે છે.
પુણ્યકર્મના ફલસ્વરૂપ સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. તેથી વ્રતાદિની, એ અપેક્ષાએ
સફળતા છે, પરંતુ તેનાથી સંવર-નિર્જરા નહિ થતી હોવાથી તેની, એ અપેક્ષાએ અસફળતા
છે.]
आदिका पालन करना निष्फल (निरर्थक) हो जाएगा व्रतोंका परिपालन कर व्यर्थमें ही
शरीरको कष्ट देनेसे क्या लाभ ?
समाधानआचार्य उत्तर देते हुए बोलेहे वत्स ! जो तुमने यह शंका की
है कि व्रतादिकोंका परिपालन निरर्थक हो जाएगा, सो बात नहीं है, कारण कि वे व्रतादिक
नवीन शुभ कर्मोंके बंधके कारण होनेसे, तथा पूर्वोपार्जित अशुभ कर्मोंके एकदेश क्षयके
कारण होनेसे सफल एवं सार्थक हैं
इतना ही नहीं, किन्तु व्रतसम्बन्धी अनुरागलक्षणरूप
शुभोपयोग होनेसे पुण्यकी उत्पत्ति होती है और वह पुण्य स्वर्गादिक पदोंकी प्राप्तिके लिए
निमित्त कारण होता है इसलिए भी व्रतादिकोंका आचरण सार्थक है इसी बातको प्रगट
करनेके लिए आचार्य आगेका श्लोक कहते हैं।।।।
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭

Page 8 of 146
PDF/HTML Page 22 of 160
single page version

છાયા આતપ સ્થિત જો, જન પામે સુખ દુઃખ,
તેમ દેવપદ વ્રત થકી, અવ્રતે નારક દુઃખ. ૩.
અન્વયાર્થ :[व्रतैः ] વ્રતો દ્વારા [दैव पदं ] દેવપદ પ્રાપ્ત કરવું [वरं ] સારું છે, [बत ]
પણ અરે [अव्रतैः ] અવ્રતો દ્વારા [नारकं पदं ] નરક-પદ પ્રાપ્ત કરવું [न वरं ] સારું નથી.
જેમ [छायातपस्थयोः ] છાયા અને તાપમાં બેસી [प्रतिपालयतोः ] (મિત્રની) રાહ જોનારા બંને
(પુરુષો)માં [महान् भेदः ] મોટો તફાવત છે, તેમ (વ્રત અને અવ્રતનું આચરણ કરનાર બંને
પુરુષોમાં મોટો તફાવત છે.)
ટીકા :સારું હો. શું તે (સારું હો)? પદ-સ્થાન. કેવું (પદ)? દેવોનું પદ અર્થાત્
સ્વર્ગ, ક્યા હેતુઓ દ્વારા? વ્રતો દ્વારા, કારણ કે વ્રતાદિ વિષય સંબંધી રાગથી ઉત્પન્ન
પુણ્યોથી સ્વર્ગાદિપદરૂપ અભ્યુદયનો સંબંધ હોય છે, જે સકલ જનોમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારે શિષ્યે આશંકા કરી કહ્યું, ‘‘અવ્રતો પણ તેવા પ્રકારનાં હશે?’’
वरं व्रतैः पदं दैवं नाव्रतैर्बत नारकम्
छायातपस्थयोर्भेदः प्रतिपालयतोर्महान् ।।।।
टीकावरं भवतु किं तत् ? पदं स्थानं किं विशिष्टं ? दैवं देवानामिदं दैवं, स्वर्गः
कैर्हेतुभिर्व्रतादिविषयरागजनितपुण्यैः तेषां स्वर्गादिपदाभ्युदयनिबंधनत्वेन सकलजनसुप्रसिद्धत्वात्
तहर्यऽव्रतान्यपि तथाविधानि भविष्यन्तीत्याशंक्याहनेत्यादि न वरं भवति किं तत् ? पदं
किंविशिष्टं ? नारकं नरकसंबंधि कैः ? अव्रतैः हिंसादिपरिणामजनितपातकेः, बतेति खेदे कष्टे
वा तर्हि व्रताव्रतनिमित्तयोरपि देवनारकपक्षयोः साम्यं भविष्यतीत्याशंकायां तयोर्महदन्तरमिति
दृष्टान्तेन प्रकटयन्नाह
मित्र राह देखत खड़े, इक छाया इक धूप
व्रतपालनसे देवपद, अव्रत दुर्गति कूप ।।।।
अर्थव्रतोंके द्वारा देव-पद प्राप्त करना अच्छा है, किन्तु अव्रतोंके द्वारा नरक-
पद प्राप्त करना अच्छा नहीं है जैसे छाया और धूपमें बैठनेवालोंमें अन्तर पाया जाता
है, वैसे ही व्रत और अव्रतके आचरण व पालन करनेवालोंमें फर्क पाया जाता है
वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं
छायातवट्टियाणं पउवालंताण गुरुभेयं ।।२५।।(मोक्षपाहुडे)
૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 9 of 146
PDF/HTML Page 23 of 160
single page version

‘ના, ઇત્યાદિ.’ તે સારું નથી. શું તે? પદ. કેવું (પદ)? નરક સંબંધી (પદ) શા
વડે (પ્રાપ્ત થયેલું), અવ્રતોથી અર્થાત્ હિંસાદિ પરિણામથી ઉત્પન્ન થયેલા પાપો વડે (પ્રાપ્ત
થયેલું) [
‘बत’ શબ્દ ખેદકષ્ટના અર્થમાં છે] ‘અરે! તો વ્રત અને અવ્રત જેનું નિમિત્ત છે
તેવાં દેવ અને નારક એ બે પક્ષોમાં સમાનતા આવશે.’ એવી (શિષ્યની) આશંકા થતાં ‘તે
બંનેમાં તફાવત છે,’ એમ છાયા ઇત્યાદિ દ્રષ્ટાન્ત દ્વારા પ્રગટ કરી (આચાર્ય) કહે છે
કોણ તે? ભેદઅન્તર. કેવો? મહાનમોટો, કોણ બેઉ વચ્ચે? બે પથિકો વચ્ચે. શું કરતા?
પોતાના કાર્યના અંગે નગરમાં ગયેલા અને ત્યાંથી પાછા આવતા પોતાના ત્રીજા સાથીની
માર્ગમાં પ્રતીક્ષા કરતા
રાહ જોતા. તે બન્ને કેવા હોઈ? છાયા અને તાપમાં બેઠેલા હોઈ.
[છાયા અને આતપતે છાયાતપ, તેમાં બેઠેલા]. એનો અર્થ આ પ્રમાણે છેઃત્રીજા
(સાથીના) આગમનકાલ સુધી, જેમ છાયામાં બેઠેલો (પથિક) સુખેથી બેસે છે અને તાપમાં
બેઠેલો (પથિક) દુઃખથી બેસે છે, તેમ જ્યાં સુધી સુદ્રવ્યાદિ મુક્તિનાં કારણો પ્રાપ્ત થાય,
ત્યાં સુધી વ્રતાદિ આચરણ કરનાર તે આત્મા
જીવ સ્વર્ગાદિ સ્થાનોમાં સુખથી રહે છે અને
બીજો (અવ્રતાદિ આચરનાર) નરકાદિ સ્થાનોમાં દુઃખથી રહે છે.
ભાવાર્થ :જેમ છાયામાં બેસી પોતાના મિત્રની રાહ જોનાર મુસાફર સુખી થાય
છે અને તડકામાં બેસી તેની રાહ જોનાર બીજો મુસાફર દુઃખી થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ
જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી, ત્યારે તેને હેયબુદ્ધિએ વ્રતાદિપાલનનો
શુભભાવ આવે છે અને તે શુભભાવના નિમિત્તે તે સ્વર્ગાદિસ્થાનોમાં સુખ ભોગવે છે.
સમ્યગ્દ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી; પરંતુ હિંસાદિ અવ્રતના અશુભ ભાવ
छायेत्यादि भवति कोऽसौ ? भेदः अन्तरं किंविशिष्टो ? महान् बृहन् कयोः ?
पथिकयोः किं कुर्वतोः ? स्वकार्यशान्नगरांतर्गतं तृतीयं स्वसार्थिकमागच्छन्तं पथि प्रतिपालयतोः
प्रतीक्षमाणयोः किंविशिष्टयोः सतोः ? छायातपस्थयोः छाया च आतपश्च छायातपौ तयोः
स्थितयोः अयमर्थो यथैव छायास्थितस्तृतीया गमनकालं यावत्सुखेन तिष्ठति आतपस्थितश्च
विशदार्थअपने कार्यके वशसे नगरके भीतर गए हुए तथा वहाँसे वापिस
आनेवाले अपने तीसरे साथीकी मार्गमें प्रतीक्षा करनेवाले, जिनमेंसे एक तो छायामें बैठा
हुआ है और दूसरा धूपमें बैठा हुआ है
दो व्यक्तियोंमें जैसे बड़ा भारी अन्तर है, अर्थात्
छायामें बैठनेवाला तीसरे पुरुषके आने तक सुखसे बैठा रहता है, और धूपमें बैठनेवाला
दुःखके साथ समय व्यतीत करता रहता है
उसी तरह जब तक मुक्तिके कारणभूत अच्छे
द्रव्य, क्षेत्र, काल, भाव आदिक प्राप्त होते हैं, तब तक व्रतादिकोंका आचरण करनेवाला
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯

Page 10 of 146
PDF/HTML Page 24 of 160
single page version

स्वर्गादिक स्थानोंमें आनन्दके साथ रहता है दूसरा व्रतादिकोंको न पालता हुआ असंयमी
पुरुष नरकादिक स्थानोंमें दुःख भोगता रहता है अतः व्रतादिकोंका परिपालन निरर्थक
नहीं, अपितु सार्थक है
शंकायहाँ पर शिष्य पुनः प्रश्न करता हुआ कहता है‘‘यदि उपरिलिखित
कथनको मान्य किया जाएगा, तो चिद्रूप आत्मामें भक्ति भाव (विशुद्ध अंतरंग अनुराग)
करना अयुक्त ही हो जाएगा ? कारण कि आत्मानुरागसे होनेवाला मोक्षरूपी सुख तो
योग्य द्रव्य, क्षेत्र, काल, भावादिरूप सम्पत्तिकी प्राप्तिकी अपेक्षा रखनेके कारण बहुत
दूर हो जाएगा और बीचमें ही मिलनेवाला स्वर्गादि-सुख व्रतोंके साहाय्यसे मिल जाएगा
तब फि र आत्मानुराग करनेसे क्या लाभ ? अर्थात् सुखार्थी साधारण जन आत्मानुरागकी
ओर आकर्षित न होते हुए, व्रतादिकोंकी ओर ही अधिक झुक जाएँगे
કરનાર મિથ્યાદ્રષ્ટિ જીવ નરકાદિ સ્થાનોમાં દુઃખ ભોગવે છે.
માટે વ્રતાદિનું પાલન સ્વર્ગાદિસુખની અપેક્ષાએ સાર્થક છે. ૩
હવે શિષ્ય ફરીથી આશંકા કરે છે
એવી રીતે આત્માની ભક્તિ અયુક્ત (અયોગ્ય) ઠરશે, અર્થાત્ ભગવાન્! એ રીતે
મોક્ષસુખ ચિરભાવી (લાંબા કાળે સાધ્ય) થશે અને વ્રતોથી સાધ્ય સંસારનું સુખ તો સિદ્ધ
છે, તેથી ચિદ્રૂપ આત્મામાં ભક્તિભાવ અર્થાત્ વિશુદ્ધ અંતરંગ અનુરાગ કરવો અયુક્ત
અઘટિત બનશે, કારણ કે તેનાથી સાધ્ય મોક્ષસુખ સુદ્રવ્યાદિ સામગ્રીની અપેક્ષા રાખતું
હોવાથી દૂરવર્તી થશે અને વ્રતો દ્વારા અવાન્તર (વચમાં) પ્રાપ્ત સ્વર્ગાદિનું સુખ એક
સાધ્ય થશે.
दुःखेन तिष्ठति तथा व्रतादि कुर्वन् स आत्मा जीवः सद्रव्यादयो मुक्तिहेतवो यावत्संपद्यन्ते
तावत्स्वर्गादिपदेषु सुखेन तिष्ठति अन्यश्च नरकादिपदेषु दुःखेनेति
अथ विनेयः पुनराशंकतेएवमात्मनि भक्तिरयुक्ता स्यादिति भगवन्नैवं
चिरभाविमोक्षसुखस्य व्रतसाध्ये संसारसुखे सिद्धे सत्यात्मनि चिद्रूपे भक्तिर्भाव-विशुद्ध
आंतरोऽनुरागोअयुक्ता अनुपपन्ना स्याद्भवेत् तत्साध्यस्य मोक्षसुखस्य सुद्रव्यादिसंपत्त्यपेक्षया
दूरवर्तित्वादवांतरप्राप्तस्य च स्वर्गादिसुखस्य व्रतैकसाध्यत्वात्
૧૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 11 of 146
PDF/HTML Page 25 of 160
single page version

समाधानशंकाका निराकरण करते हुए आचार्य बोले, ‘‘व्रतादिकोंका आचरण
करना निरर्थक नहीं है ’’ (अर्थात् सार्थक है) इतनी ही बात नहीं, किन्तु आत्म-भक्तिको
अयुक्त बतलाना भी ठीक नहीं है इसी कथनकी पुष्टि करते हुए आगे श्लोक लिखते
हैंः।।।।
आत्मभाव यदि मोक्षपद, स्वर्ग है कितनी दूर
दोय कोस जो ले चले, आध कोस सुख पूर ।।।।
अर्थआत्मामें लगा हुआ जो परिणाम भव्य प्राणियोंको मोक्ष प्रदान करता है, उस
अत्राप्याचार्यः समाधत्तेतदपि नेति न केवलं व्रतादिनामानर्थक्यं न भवेत् किं तर्हि
तदप्यात्मभक्त्यनुपपत्तिप्रकाशनमपि त्वया क्रियमाणं न साधु स्यादित्यर्थः यतः
यत्र भावः शिवं दत्ते द्यौः कियद्दूरवर्तिनी
यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं स सीदति ।।।।
टीकायत्रात्मनि विषये प्रणिधानं, भावः कर्त्ता, दत्ते प्रयच्छति किं ? तच्छिवं मोक्षं,
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧
અહીં પણ આચાર્ય સમાધાન કરે છે
તે પણ નથી, કારણ કે વ્રતાદિની નિષ્ફળતા નહિ બને, એટલું જ નહિ પરંતુ તેમ
છતાં તું જે આત્મભક્તિને અયુક્ત બતાવે છે તે પણ ઠીક નથી, એવો અર્થ છે, કારણ
કે
આત્મભાવથી મોક્ષ જ્યાં, ત્યાં સ્વર્ગ શું દૂર,
ભાર વહે જે કોશ બે, અર્ધ કોશ શું દૂર. ૪.
અન્વયાર્થ :[यत्र ] જ્યાં [भावः ] આત્મભાવ (ભવ્ય જીવોને) [शिवं ] મોક્ષ
[दत्ते ] આપે છે, [तत्र ] ત્યાં [द्यौः ] સ્વર્ગ [कियद्दूरवर्तिनो ] કેટલું દૂર છે? (કંઈ દૂર નથી
અર્થાત્ નજીક છે). [यः ] જે (મનુષ્ય) ભારને [गव्यूतिं ] બે કોશ સુધી [आशु ] જલદી
[नयति ] લઈ જાય છે, [सः ] તે (મનુષ્ય) તે ભારને [क्रोशार्धे ] અર્ધો કોશ લઈ જતાં [किं
सीदति ] શું થાકી જશેખિન્ન થશે? (ના, ખિન્ન થશે નહિ).
ટીકા :જ્યાં એટલે આત્મવિષયમાં ભાવ(આત્મધ્યાન) આપે છેપ્રદાન કરે છે;
ભવ્ય જીવને શિવ એટલે મોક્ષ (આપે છે). મોક્ષ પ્રદાન કરવામાં સમર્થ તે

Page 12 of 146
PDF/HTML Page 26 of 160
single page version

૧૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भावकाय भव्यायेति शेषः तस्यात्मविषयस्य शिवदानसमर्थस्य द्यौः स्वर्गः कियद्ररवर्तिनी ?
कियदूरे किंपरिमाणे व्यवहितदेशे वर्तते ? निकट एव तिष्ठतीत्यर्थः स्वात्मध्यानोपात्तपुण्यस्य
तदेकफलत्वात् तथा चोक्तं [तत्त्वानुशासने ]
गुरुपदेशमासाद्य ध्यायमानः समाहितैः
अनंतशक्तिरात्मायं भुक्तिं मुक्तिं च यच्छति ।।१९६।।
ध्यातोऽर्हत्सिद्धरूपेण चरमांगस्य मुक्तये
तद्व्यानोपात्तपुण्यस्य स एवान्यस्य भुक्तये ।।१९७।।
मोक्ष देनेमें समर्थ आत्मपरिणामके लिए स्वर्ग कितनी दूर है ? न कुछ वह तो उसके
निकट ही समझो अर्थात् स्वर्ग तो स्वात्मध्यानसे पैदा किये हुए पुण्यका एक फलमात्र
है ऐसा कथन अन्य ग्रन्थोंमें भी पाया जाता है तत्त्वानुशासनमें कहा है :
‘‘गुरुपदेशमासाद्य’’
‘‘गुरुके उपदेशको प्राप्त कर सावधान हुए प्राणियोंके द्वारा चिन्तवन किया गया यह
अनन्त शक्तिवाला आत्मा चिंतवन करनेवालेको भुक्ति और मुक्ति प्रदान करता है इस
आत्माको अरहंत और सिद्धके रूपमें चिंतवन किया जाय, तो यह चरमशरीरीको मुक्ति
प्रदान करता है और यदि चरमशरीरी न हो तो उसे वह आत्म-ध्यानसे उपार्जित पुण्यकी
सहायतासे भुक्ति (स्वर्ग चक्रवर्त्यादिके भोगों)को प्रदान करनेवाला होता है
’’
આત્મભાવને સ્વર્ગ કેટલું દૂર? કેટલે દૂર એટલે કેટલે છેટે આવેલા પ્રદેશે વર્તે? નિકટ જ
રહે
એવો અર્થ છે, કારણ કે સ્વાત્મધ્યાન સાથે ઉપાર્જિત પુણ્યનું તે એક ફળ છે.
વળી, તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કેઃ
‘ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી સાવધાન થયેલા પ્રાણીઓ દ્વારા ધ્યાવવામાં આવેલો આ
અનંતશક્તિવાળો આત્મા (આત્મધ્યાન કરનારને) ભુક્તિ (ભોગો) અને મુક્તિ પ્રદાન કરે
છે.’......(શ્લો. ૧૯૬).
‘આ આત્મા, અરિહંત અને સિદ્ધના રૂપે ચિંતવવામાં (ધ્યાવવામાં) આવતાં, ચરમ
શરીરીને મુક્તિ પ્રદાન કરે છે અને તેના ધ્યાન સાથે પુણ્ય ઉપાર્જિત કરનાર અન્યને તે
ભુક્તિ (અર્થાત્ સ્વર્ગ, ચક્રવર્ત્યાદિના ભોગો) પ્રદાન કરે છે.’.......(શ્લો. ૧૯૭).

Page 13 of 146
PDF/HTML Page 27 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩
अमुमेवार्थं दृष्टान्तेन स्पष्टयन्नाहय इत्यादि यो वाहीको नयति, प्रापयति किं ?
स्ववाह्यं भारं कां, गव्यूतिं क्रोशयुगं कथं, आशु शीघ्रं स किं क्रोशार्द्धे स्वभारं नयन् सीदति
खिद्यते ? न खिद्यत इत्यर्थः महाशक्तावल्पशक्तः सुघटत्वात्
अथैवमात्मभक्तेः स्वर्गगतिसाधनत्वेऽपि समर्थिते प्रतिपाद्यस्तत्फलजिज्ञासया गुरुं
श्लोककी नीचेकी पंक्तिमें उपरिलिखित भावको दृष्टान्त द्वारा समझाते हैं
देखो जो भारको ढोनेवाला अपने भारको दो कोस तक आसानी और शीघ्रताके
साथ ले जा सकता है, तो क्या वह अपने भारको आधा कोस ले जाते हुए खिन्न होगा ?
नहीं
भारको ले जाते हुए खिन्न न होगा बड़ी शक्तिके रहने या पाये जाने पर अल्प
शक्तिका पाया जाना तो सहज (स्वाभाविक) ही है
इस प्रकारसे आत्म-शक्तिको जब कि स्वर्ग-सुखोंका कारण बतला दिया गया, तब
આ જ અર્થને દ્રષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરીને કહે છે(य इत्यादि.....)
જે એટલે ભારવાહક લઈ જાય છે; શું? પોતાને ઊંચકવાનો ભાર. ક્યાં સુધી?
બે કોશ સુધી. કેવી રીતે? શીઘ્રજલદી; તે શું પોતાના ભારને અર્ધો કોશ લઈ જતાં ખેદ
પામશે? નહિ ખેદ પામેએવો અર્થ છે, કારણ કે મહા શક્તિમાં અલ્પ શક્તિનો (સમાવેશ)
સારી રીતે ઘટે છે(અર્થાત્ મહાશક્તિવાળાને અલ્પશક્તિ સહજ હોય છે).
ભાવાર્થ :જે શુદ્ધોપયોગરૂપ આત્મપરિણામમાં મોક્ષસુખ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે,
તે ભૂમિકામાં રહેલા શુભરાગથી સ્વર્ગાદિની પ્રાપ્તિ સહજ હોય છે. જે માણસ એક મણનો
બોજો બે કોશ લઈ જઈ શકે તેટલી તાકાતવાળો છે, તે શું તે બોજો અર્ધો કોશ લઈ જતાં
થાકી જશે? નહિ જ થાકે; તેવી રીતે જે જીવે પૂર્ણતાના લક્ષે
મોક્ષસુખ માટે પુરુષાર્થ આદર્યો
છે, તેને શું સ્વર્ગાદિની પ્રાપ્તિ મુશ્કેલ છે? ના; તે સુલભ જ છે.
જે જીવ ચરમશરીરી છે, એટલે કે તે ભવે જ મોક્ષ પ્રાપ્ત કરવાની લાયકાતવાળો
છે, તો આત્મધ્યાનાદિના ઉગ્ર પુરુષાર્થ દ્વારા મોક્ષ સુખ પામે છે, પરંતુ જે જીવો
અચરમશરીરી છે
એટલે કે તે ભવે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેઓ અરિહંત
સિદ્ધરૂપે પોતાના આત્માનું ધ્યાન કરી તે ભૂમિકામાં જે પુણ્ય ઉપાર્જન કરે છે, તેના
ફળસ્વરૂપ તેમને સ્વર્ગ
ચક્રવર્ત્યાદિની વિભૂતિ પ્રાપ્ત થાય છે. એ રીતે આત્મધ્યાનાદિથી
ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ૪
એ રીતે આત્મભક્તિમાં સ્વર્ગગતિનું પણ સાધનપણું છે એવું સમર્થન કરવામાં

Page 14 of 146
PDF/HTML Page 28 of 160
single page version

૧૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पृच्छतिस्वर्गे गतानां किं फलमिति स्पष्टं गुरूत्तरयति
हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम्
नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ।।।।
टीकावत्स ! अस्ति, किं तत् ? सौख्यं शर्म केषां ? नाकौकसां देवानां, न पुनः
स्वर्गेऽपि जातानामेकेन्द्रियाणां क्व वसतां ? नाके स्वर्गे, न पुनः क्रीडादिवशाद्रमणीयपर्वतादौ
शिष्य पुनः कुतुहूलकी निवृत्तिके लिए पूछता है, कि ‘‘स्वर्गमें जानेवालोंको क्या फल मिलता
है ?’’
।।।।
इन्द्रियजन्य निरोगमय, दीर्घकाल तक भोग्य
स्वर्गवासि देवानिको, सुख उनही के योग्य ।।।।
अर्थस्वर्गमें निवास करनेवाले जीवोंको स्वर्गमें वैसा ही सुख होता है, जैसा कि
स्वर्गमें रहनेवालों (देवों)को हुआ करता है, अर्थात् स्वर्गमें रहनेवाले देवोंका ऐसा अनुपमेय
(उपमा रहित) सुख हुआ करता है, कि उस सरीखा अन्य सुख बतलाना कठिन ही है
वह
सुख इन्द्रियोंसे पैदा होनेवाला, आंतकसे रहित और दीर्घ काल तक बना रहनेवाला होता है
આવતાં શિષ્ય તેના ફળની જિજ્ઞાસાથી ગુરુને પૂછે છે‘‘સ્વર્ગે જનારાઓને શું ફળ મળે
છે?’’
આચાર્ય તેનો સ્પષ્ટ રીતે ઉત્તર આપતાં કહે છેઃ
ઇન્દ્રિયજન્ય નિરામયી, દીર્ઘકાલ તક ભોગ્ય,
ભોગે સુરગણ સ્વર્ગમાં, સૌખ્ય સુરોને યોગ્ય.
અન્વયાર્થ :[नाके नाकौकसाम् ] સ્વર્ગમાં વસનાર દેવોને જે [सौख्यं ] સુખ હોય
છે તે [नाके नाकौकसाम् इव ] સ્વર્ગમાં રહેલા દેવોના જેવું [हृषीकजं ] ઇન્દ્રિયજનિત,
[अनातङ्कं ] આતંક (શત્રુઆદિ દ્વારા ઉત્પન્ન થનાર દુઃખ) રહિત, [दीर्घकालोपलालितं ] દીર્ઘ
કાલ સુધી (તેત્રીસ સાગર પર્યંત) ભોગવવામાં આવે તેવું હોય છે.
ટીકા :હે વત્સ! છે. શું તે? સુખશર્મ, કોને (છે)? સ્વર્ગમાં વસતા દેવોને,
નહિ કે સ્વર્ગમાં પણ ઉત્પન્ન થયેલા એકેન્દ્રિય જીવોને; ક્યાં વસતા? સ્વર્ગમાં, નહિ કે
ક્રીડાદિકના કારણે રમણીય પર્વતાદિમાં (વસતા). શું તે અતીન્દ્રિય (સુખ) છે? (ઉત્તરમાં)
કહે છે
‘ના’ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલું, ઇચ્છાની અનન્તર ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થયેલું

Page 15 of 146
PDF/HTML Page 29 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૫
किमतीन्द्रियं ? तन्नेत्याहहृषीकजं हृषीकेभ्यः समीहितानन्तरमुपस्थितं निजं निजं विषय-
मनुभवद्भयः स्पर्शनादींद्रियेभ्यः सर्वांगीणाह्लादनाकारतया प्रादुर्भूतं तथापि राज्यादिसुखवत्सातंकं
भविष्यतीत्याशंकापनोदार्थमाह
अनातंकं, न विद्यते आतंकः प्रतिपक्षादिकृतश्चित्तक्षोभो यत्र
तथापि भोगभूमिजसुखवदल्पकालभोग्यं भविष्यतीत्याशंकायामाहदीर्घकालोपलालितंदीर्घ-
कालं सागरोपमपरिछिन्नकालं यावदुपलालितमाज्ञाविधेयदेवदेवीर्विलासिनीभिः क्रियमाणोपचारत्वा-
विशदार्थहे बालक ! स्वर्गमें निवास करनेवालोंको न कि स्वर्गमें पैदा होनेवाले
एकेन्द्रियादि जीवोंको स्वर्गमें, न कि क्रीड़ादिकके वशसे रमणीक पर्वतादिमें ऐसा सुख
होता है, जो चाहनेके अनन्तर ही अपने विषयको अनुभव करनेवाली स्पर्शनादिक इन्द्रियोंसे
सर्वांगीण हर्षके रूपमें उत्पन्न हो जाता है। तथा जो आतंक (शत्रु आदिकोंके द्वारा किये
गये चित्तक्षोभ)से भी रहित होता है, अर्थात् वह सुख राज्यादिकके सुखके समान
आंतकसहित नहीं होता है
वह सुख भोगभूमिमें उत्पन्न हुए सुखकी तरह थोड़े कालपर्यन्त
भोगनेमें आनेवाला भी नहीं है वह तो उल्टा, सागरोपम काल तक, आज्ञामें रहनेवाले
देव-देवियोंके द्वारा की गई सेवाओंसे समय-समय बढ़ा चढ़ा ही पाया जाता है
स्वर्गमें निवास करनेवाले प्राणियोंका (देवोंका) सुख स्वर्गवासी देवोंके समान ही
हुआ करता है इस प्रकारसे कहने या वर्णन करनेका प्रयोजन यही है, कि यह सुख
अनन्योपम है अर्थात् उसकी उपमा किसी दूसरेको नहीं दी जा सकती है लोकमें जब
किसी चीज़की अति हो जाती है, तो उसके द्योतन करनेके लिए ऐसा ही कथन किया
અર્થાત્ પોતપોતાના વિષયને અનુભવતી સ્પર્શનાદિ ઇન્દ્રિયો દ્વારા સર્વાંગીણ (સર્વ અંગોમાં
વ્યાપક) હર્ષરૂપે પ્રગટ થયેલું(તે સુખ છે).
વળી તે સુખ રાજ્યાદિના સુખ જેવું આતંક (ચિત્તક્ષોભ) વાળું હશે? તે આશંકાના
સમાધાનાર્થે (આચાર્ય) કહે છે
(તે સુખ) અનાતંક એટલે જેમાં આતંક એટલે શત્રુઆદિકૃત ચિત્તક્ષોભ ન હોય તેવું
છે.
તથાપિ તે સુખ શું ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા સુખની માફક અલ્પ કાલ ભોગવવા
યોગ્ય હશે? તેવી આશંકા થતાં (આચાર્ય) કહે છે
(તે સુખ) દીર્ઘ કાલ સુધી ભોગવવામાં આવે છે; દીર્ઘ કાલ એટલે સાગરોપમથી
જણાતા કાલ સુધી; ઉપલાલિત એટલે આજ્ઞાકારી દેવદેવીઓ અર્થાત્ સ્વર્ગની વિલાસિનીઓ
દ્વારા કરવામાં આવતી સેવાઓથી ઉત્કર્ષ (વૃદ્ધિ) પામતું (સુખ).

Page 16 of 146
PDF/HTML Page 30 of 160
single page version

૧૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दुत्कर्षं प्रापितम् तर्हि क्व केषामिव तदित्याह, नाके नाकौकसामिव स्वर्गे देवानां यथा
अनन्योपममित्यर्थः
अत्र शिष्यः प्रत्यवतिष्ठतेयदि स्वर्गेऽपि सुखमुत्कृष्टं किमपवर्गप्रार्थनयेति भगवन् !
यदि चेत्स्वर्गेऽपि न केवलमपवर्गेसुखमस्ति, कीदृशं ? उत्कृष्टं मर्त्यादिसुखातिशायि, तर्हि
किं कार्यं ? कया ? अपवर्गस्य मोक्षस्य प्रार्थनयाअपवर्गो मे भूयादित्यभिलाषेण
जाता है, जैसे ‘‘भैया ! राम-रावणका युद्ध तो राम-रावणके युद्ध समान ही था
रामरावणोर्युद्धं रामरावणयोरिव ’’
अर्थात् इस पंक्तिमें युद्ध सम्बन्धी भयंकरताकी पराकाष्ठाको जैसा द्योतित किया गया
है ऐसा ही सुखके विषयमें समझना चाहिए ।।।।
शंकाइस समाधानको सुन, शिष्यको पुनः शंका हुई और वह कहने लगा
‘‘भगवन् ! न केवल मोक्षमें, किन्तु यदि स्वर्गमें भी, मनुष्यादिकोंसे बढ़कर उत्कृष्ट सुख
पाया जाता है, तो फि र ‘‘मुझे मोक्षकी प्राप्ति हो जावे’’ इस प्रकारकी प्रार्थना करनेसे क्या
लाभ ?’’
‘ત્યારે ક્યાં કોના જેવું તે (સુખ) છે?’એમ (શિષ્યે) પૂછ્યું.
સ્વર્ગમાં નિવાસ કરનારા દેવોનું સુખ, સ્વર્ગવાસી દેવોના (સુખ) જેવું હોય છે,
અર્થાત્ તે સુખ અનન્યોપમ (જેની ઉપમા બીજા કોઈ સાથે થઈ શકે નહિ તેવું) હોય છે,
તેવો અર્થ છે.
ભાવાર્થ :આ સ્વર્ગીય સુખ અતીન્દ્રિય નથી પણ ઇન્દ્રિયજનિત છે, છતાં તે
ઇન્દ્રિયજનિત સુખોમાં અનુપમ છે, કારણ કે રાજ્યાદિના સુખ જેવું ચિત્તક્ષોભ કરે તેવું નથી
અને દેવો તે સુખ પોતાની દેવીઓ સાથે સાગરોપમ કાલ સુધી ભોગવે છે; ભોગભૂમિના
સુખ જેવું તે અલ્પકાલીન નથી. ૫.
અહીં શિષ્ય પૂર્વપક્ષ લઈ પૂછે છે, ‘‘જો સ્વર્ગમાં પણ સુખ ઉત્કૃષ્ટ હોય તો મોક્ષ
માટે પ્રાર્થનાની શી જરૂર? ભગવન્! ન કેવલ મોક્ષમાં, કિન્તુ સ્વર્ગમાં પણ સુખ હોય
કેવું? ઉત્કૃષ્ટમનુષ્યાદિના સુખને ટપી જાય તેવું હોયતો (તેનું) શું પ્રયોજન? કોનું?
‘મને મોક્ષ હો (મોક્ષની પ્રાપ્તિ હો)’ એવી અપવર્ગ એટલે મોક્ષની અભિલાષારૂપ પ્રાર્થનાનું
(શું પ્રયોજન)?

Page 17 of 146
PDF/HTML Page 31 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૭
एवं च संसारसुखे एव निर्बन्धं कुर्वन्तं प्रबोध्यं तत्सुखदुःखस्य भ्रांतत्वप्रकाशनाय आचार्यः
प्रबोधयति
वासनामात्रमेवैतत्सुखं दुःखं च देहिनाम्
तथाह्युद्वेजयन्त्येते भोगा रोगा इवापदि ।।।।
टीकाएतत् प्रतीयमानमैंद्रियकं सुखं दुःखं चास्ति कीदृशं ? वासनामात्रमेव,
जीवस्योपकारकत्वापकारकत्वाभावेन परमार्थतो देहादावुपेक्षणीये तत्त्वानवबोधादिदं
ममेष्टमुपकारकत्वादिदं चानिष्टमपकारकत्त्वादिति विभ्रमाज्जातः संस्कारो वासना,
संसार सम्बन्धी सुखमें ही सुखका आग्रह करनेवाले शिष्यको ‘संसार सम्बन्धी सुख
और दुःख भ्रान्त हैं यह बात बतलानेके लिए आचार्य आगे लिखा हुआ श्लोक कहते
हैं
विषयी सुख दुःख मानते, है अज्ञान प्रसाद
भोग रोगवत् कष्टमें, तन मन करत विषाद ।।।।
अर्थदेहधारियोंको जो सुख और दुःख होता है, वह केवल कल्पना (वासना
या संस्कार) जन्य ही है देखो ! जिन्हें लोकमें सुख पैदा करनेवाला समझा जाता है,
એવી રીતે સંસાર સંબંધી સુખનો જ આગ્રહ રાખતા શિષ્યને સંસાર સંબંધી
સુખદુઃખનું ભ્રાન્તિપણું પ્રકાશવા માટે આચાર્ય પ્રબોધે છે (સમજાવે છે)ઃ
સુખદુઃખ સંસારીનાં, વાસના જન્ય તું માન,
આપદમાં દુઃખકાર તે, ભોગો રોગ સમાન.
અન્વયાર્થ :[देहिनां ] દેહધારીઓનાં [एतत् सुखं दुःख च ] તે સુખ તથા દુઃખ
[वासनामात्रम् एव ] કેવલ વાસનામાત્ર જ હોય છે. [तथा हि ] વળી [एते भोगाः ] તે (સુખ-
દુઃખરૂપ) (ભોગો) [आपदि ] આપત્તિના સમયે [रोगाः इव ] રોગોની જેમ (પ્રાણીઓને)
[उद्वेजयन्ति ] ઉદ્વેલિત (આકુલિત) કરે છે.
ટીકા :પ્રતીતિ કરવામાં આવતાં તે ઇન્દ્રિયજનિત સુખદુઃખ છે. (તે) કેવાં છે?
(તે) કેવલ વાસનામાત્ર જ છે. જીવને (દેહાદિ પદાર્થો) ઉપકારક તથા અપકારક નહિ
હોવાથી, પરમાર્થે દેહાદિ (પદાર્થ) વિષે તે ઉપેક્ષણીય છે. તેમાં તત્ત્વજ્ઞાનના અભાવે, ‘આ

Page 18 of 146
PDF/HTML Page 32 of 160
single page version

૧૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इष्टानिष्टार्थानुभवानन्तरमुद्भूतः स्वसंवेद्य आभिमानिकः परिणामः वासनैव, न
स्वाभाविकमात्मस्वरूपमित्यन्ययोगव्यवच्छेदार्थो मात्र इति, स्वयोगव्यवस्थापकश्चैव शब्दः
केषामेतदेवंभूतमस्तीत्याहदेहिनांदेह एवात्मत्वेन गृह्यमाणो अस्ति येषां ते देहिनो
बहिरात्मानस्तेषाम् एतदेव समर्थयितुमाहतथा हीत्यादि उक्तार्थस्य दृष्टान्तेन समर्थनार्थस्तथा
हीति शब्द उद्वेजयन्ति उद्वेगं कुर्वन्ति, न सुखयन्ति, के ते ? एते सुखजनकत्वेन लोके प्रतीता
भोगा रमणीयरमणीप्रमुखाः इन्द्रियार्थाः क इव ? रोगा इव ज्वरादिव्याधयो यथा कस्यां
सत्यामापाददुर्निवारवैरिप्रभृतिसंपादितदौर्मनस्य लक्षणायां विपदि तथा चोक्तम्
ऐसे कमनीय कामिनी आदिक भोग भी आपत्ति (दुर्निवार, शत्रु आदिके द्वारा की गई
बेचेनी)के समयमें रोगों (ज्वरादिक व्याधियों)की तरह प्राणियोंको आकुलता पैदा करनेवाले
होते हैं
यही बात सांसारिक प्राणियोंके सुख-दुःखके सम्बन्धमें है
મને ઉપકારક હોવાથી ઇષ્ટ છે અને અપકારક હોવાથી અનિષ્ટ છે’ એવા વિભ્રમથી ઉત્પન્ન
થયેલો સંસ્કાર તે વાસના છે. તે (વાસના) ઇષ્ટ
અનિષ્ટ પદાર્થોના અનુભવના અનન્તરે
ઉત્પન્ન થયેલો સ્વસંવેદ્ય અભિમાનયુક્ત પરિણામ છે. તે વાસના જ છે, સ્વાભાવિક
આત્મસ્વરૂપ નથી.
એમ અન્યના યોગનો વ્યવચ્છેદ (અભાવ) દર્શાવવાના અર્થમાં ‘मात्र’ શબ્દ છે અને
સ્વનો યોગ (સંબંધ) જણાવવાના અર્થમાં ‘एव’ શબ્દ છે.
(શિષ્યે) પૂછ્યુંઆવું (સુખદુઃખ) કોને હોય છે? દેહધારીઓને અર્થાત્ દેહને
જ જેઓ આત્મા તરીકે ગ્રહણ કરે છે, તે દેહી બહિરાત્માઓતેમને (તેવી સુખદુઃખની
કલ્પના હોય છે).
આના જ સમર્થનમાં કહે છેतथाहित्यादि
ઉક્ત અર્થના દ્રષ્ટાન્ત દ્વારા સમર્થન માટે ‘तथाहि’ શબ્દ છે.
ઉદ્વેલિત કરે છે, એટલે ઉદ્વેગ કરે છેસુખી કરતા નથી. કોણ તે? ‘તે સુખ ઉત્પન્ન
કરે છે’ એમ લોકમાં પ્રતીત થયેલા (માનવામાં આવેલા) ભોગોઅર્થાત્ રમણીય સ્ત્રી આદિ
ઇન્દ્રિયપદાર્થો. કોની માફક (ઉદ્વેગ કરે છે)? રોગોની માફકજ્વરાદિ વ્યાધિઓની જેમ.
શું હોતાં? આપત્તિ આવી પડતાંઅર્થાત્ દુર્નિવાર શત્રુ આદિ દ્વારા કરવામાં આવેલી
ચિત્તક્ષોભ લક્ષણવાળી વિપત્તિ આવી પડતાં; તથા કહ્યું છે કે

Page 19 of 146
PDF/HTML Page 33 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૯
‘‘मुञ्चांङ्गं ग्लपयस्यलं क्षिप कुतोऽप्यक्षाश्च विद्भात्यदो,
दूरे धेहि न हृष्य एव किमभूरन्या न वेत्सि क्षणम्
स्थेयं चेद्धि निरुद्धि गामिति तबोद्योगे द्विषः स्त्री क्षिपं
त्याश्लेषक्रमुकांगरागललितालापैर्विधित्सू रतिम् (?) ।।’’
विशदार्थये प्रतीत (मालूम) होनेवाले जितने इन्द्रियजन्य सुख व दुःख हैं, वे
सब वासनामात्र ही हैं देहादिक पदार्थ न जीवके उपकारक ही हैं और न अपकारक ही
अतः परमार्थसे वे (पदार्थ) उपेक्षणीय ही हैं किंतु तत्त्वज्ञान न होनेके कारणयह मेरे
लिए इष्ट हैउपकारक होनेसे’ तथा ‘यह मेरे लिए अनिष्ट हैअपकारक होनेसे ऐसे
विभ्रमसे उत्पन्न हुए संस्कार जिन्हें वासना भी कहते हैंइस जीवके हुआ करते हैं अतः
ये सुख-दुःख विभ्रमसे उत्पन्न हुए संस्कारमात्र ही हैं, स्वाभाविक नहीं ये सुख-दुःख
उन्हींको होते हैं, जो देहको ही आत्मा माने रहते हैं ऐसा कथन अन्यत्र भी पाया जाता
है‘‘मुंचांगं’’
अर्थइस श्लोकमें दम्पतियुगलके वार्तालापका उल्लेख कर यह बतलाया गया
है, कि ‘वे विषय जो पहिले अच्छे मालूम होते थे, वे ही मनके दुःखी होने पर बुरे मालूम
होते हैं
घटना इस प्रकार हैपति-पत्नी दोनों परस्परमें सुख मान, लेटे हुए थे कि
पति किसी कारणसे चिंतित हो गया पत्नी पतिसे आलिंगन करनेकी इच्छासे अंगोंको
चलाने और रागयुक्त वचनालाप करने लगी किन्तु पति जो कि चिंतित था, कहने लगा
‘‘मेरे अंगोंको छोड़, तू मुझे संताप पैदा करनेवाली है हट जा तेरी इन क्रियाओंसे मेरी
छातीमें पीड़ा होती है दूर हो जा मुझे तेरी चेष्टाओंसे बिलकुल ही आनन्द या हर्ष नहीं
हो रहा है ’’
[આ શ્લોકમાં એક યુગલના વાર્તાલાપ દ્વારા એ બતાવ્યું છે, કે જે વિષયો પહેલાં
સુખકર લાગતા હતા, તે હવે મન દુઃખી થતાં દુઃખકર લાગે છે. ચિંતામગ્ન પતિ પોતાની
સ્ત્રીને કહેવા લાગ્યો
]
‘‘મારા અંગને છોડ, તું મને સંતાપ પેદા કરે છે, હઠી જા, મને આનંદ થતો નથી;
તારી આ ક્રિયાઓથી મારી છાતીમાં પીડા થાય છે, દૂર જા; ત્યારે પત્ની ટોણો મારતી કહે
છે, ‘‘શું બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરી છે?’’ પતિ કહે છે, ‘‘તું સમય જોતી નથી. જો ધૈર્ય
હોય તો પ્રયત્નથી ઇન્દ્રિયોને વશમાં રાખ’’
એમ કહી તે પત્નીને દૂર કરી દે છે.

Page 20 of 146
PDF/HTML Page 34 of 160
single page version

૨૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अपि च‘रम्यं हर्म्यं चन्दनं चन्द्रपादा, वेणुर्वीणा यौवनस्था युवत्यः
नैते रम्या क्षुत्पिपासार्दितानां, सर्वारंभास्तंदुलाः प्रस्थमूलाः ।।
तथा‘आतपे धृतिमता सह वध्वा यामिनीविरहिणा विहगेन
सेहिरे न किरणाहिमरश्मेर्दुःखिते मनसि सर्वमसह्यम् ।।’’
‘‘मुञ्चाङ्गं........’’
‘‘रम्यं हर्म्यं’’
रमणीक महल, चन्दन, चन्द्रमाकी किरणें (चाँदनी), वेणु, वीणा तथा यौवनवती
युवतियाँ (स्त्रियाँ) आदि योग्य पदार्थ भूख-प्याससे सताये हुए व्यक्तियोंको अच्छे नहीं
लगते
ठीक भी है, अरे ! सारे ठाटबाट सेरभर चाँवलोंके रहने पर ही हो सकते हैं
अर्थात् पेटभर खानेके लिए यदि अन्न मौजूद है, तब तो सभी कुछ अच्छा ही अच्छा लगता
है
अन्यथा (यदि भरपेट खानेको न हुआ तो) सुन्दर एवं मनोहर गिने जानेवाले पदार्थ
भी बूरे लगते हैं इसी तरह और भी कहा है :
‘‘एक पक्षी (चिरबा) जो कि अपनी प्यारी चिरैयाके साथ रह रहा था, उसे धूपमें
रहते हुए भी संतोष और सुख मालूम होता था रातके समय जब वह अपनी चिरैयासे
बिछुड़ गया, तब शीतल किरणवाले चन्द्रमाकी किरणोंको भी सहन (बरदाश्त) न कर
सका
उसे चिरैयाके वियोगमें चन्द्रमाकी ठंडी किरणें सन्ताप व दुःख देनेवाली ही प्रतीत
होने लगीं ठीक ही है, मनके दुःखी होने पर सभी कुछ असह्य हो जाता है, कुछ भी
भला या अच्छा मालूम नहीं होता ’’
વળી. ‘‘रम्यं हर्म्ये.....’’
સુંદર મહેલ, ચંદન, ચાંદની (ચંદ્રના કિરણો), વેણુ, વીણા તથા યૌવનવતી યુવતિઓ
વગેરે, ભૂખ તરસથી પીડાતી વ્યક્તિઓને રમ્ય (મજાનાં) લાગતાં નથી, કારણ કે (જીવોના)
સર્વ આરંભોમાં તન્દુલપ્રસ્થ એ મૂળ વાત છે. (અર્થાત્ ઘરમાં ભોજન માટે તન્દુલ હોય
તો આ બધા પદાર્થો સુન્દર લાગે છે, નહિ તો નહિ.)
વળી, ‘‘आतपे धृतिमता.......’’
એક પક્ષી પોતાની પ્રિયા સાથે તડકામાં રહેવા છતાં સુખ માનતું હતું, પરંતુ રાત્રે
જ્યારે તે પોતાની પ્રિયાથી વિખૂટું પડી ગયું, ત્યારે તેના વિયોગમાં ચંદ્રનાં કિરણો પણ તેને
સંતાપ દેતાં લાગ્યાં; કારણ કે મન દુઃખી થતાં બધું અસહ્ય થઈ પડે છે; સારું લાગતું નથી;
ઇત્યાદિ.

Page 21 of 146
PDF/HTML Page 35 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૧
इत्यादिअतो ज्ञायते ऐन्द्रियंकं सुखं वासनामात्रमेव, नात्मनः
स्वाभाविकानाकुलत्वस्वभावम् कथमन्यथा लोके सुखजनकत्वेन प्रतीतानामपि भावानां
दुःखहेतुत्वम् ? एवं दुःखमपि ।।
इन सबसे मालूम पड़ता है, कि इन्द्रियोंसे पैदा होनेवाला सुख वासनामात्र ही है
आत्माका स्वाभाविक एवं अनाकुलतारूप सुख वासनामात्र नहीं है, वह तो वास्तविक है
यदि इन्द्रियजन्य सुख वासनामात्र-विभ्रमजन्य न होता, तो संसारमें जो पदार्थ सुखके पैदा
करनेवाले माने गये हैं, वे ही दुःखके कारण कैसे हो जाते ? अतः निष्कर्ष निकला कि
देहधारियोंका सुख केवल काल्पनिक ही है और इसी प्रकार उनका दुःख भी काल्पनिक
है
।।।।
તેથી જણાય છે, કે ઇન્દ્રિયજનિત સુખ વાસનામાત્ર જ છે; તે આત્માનું સ્વાભાવિક
અનાકુલ સ્વભાવવાળું નથી, નહિ તો સંસારમાં જે પદાર્થો સુખજનક માનવામાં આવે છે
તે દુઃખનું કારણ કેમ બને? એમ તે (ઇન્દ્રિય
સુખ) પણ દુઃખ જ છે.
ભાવાર્થ :અજ્ઞાની જીવોને જે સુખદુઃખ હોય છે, તે ઇન્દ્રિયજનિત છે
વાસનામાત્ર જ છે.
‘દેહાદિ પદાર્થો મને ઉપકારક છે, માટે ઇષ્ટ છે અને તેઓ મને અપકારક
અહિતકારક છે (એમ કોઈક વાર માને છે), માટે અનિષ્ટ છે’એવી વિભ્રમરૂપ કલ્પનાથી
ઉત્પન્ન થયેલો સંસ્કાર તે વાસના છે.
અજ્ઞાની જીવ, આવી વાસનાના કારણે ભોગોના નિમિત્તે ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજનિત
સુખમાં ભ્રમથી વાસ્તવિક (સાચા) સુખની કલ્પના કરે છે.
આ ભોગો રોગ સમાન છે. તેઓ દુઃખના સમયે રોગોની જેમ આકુલતાઉદ્વેગતાનાં
નિમિત્ત થાય છે. કોઈ કારણથી મન દુઃખી હોય અર્થાત્ ચિત્તક્ષોભ હોય, તો સુંદર ભોગો
પણ ઉદ્વેગકારક લાગે છે; તેઓ અસહ્ય લાગે છે. ભૂખતરસથી પીડાતા મનુષ્યને સુંદર મહેલ,
ચંદન, ચંદ્રનાં કિરણ, યુવતીઓ વગેરે સુંદર પદાર્થો પણ દુઃખકર લાગે છે.
ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર અથવા કલ્પનાજનિત છે. તે આત્માનું સ્વાભાવિક
અનાકુલરૂપ સુખ નથી, પણ વાસ્તવમાં તે દુઃખ જ છે, તેથી તેમાં વાસ્તવિક સુખની કલ્પના
કરવી વ્યર્થ છે.
જો ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્રવિભ્રમજન્ય ન હોય તો આ સંસારમાં જે પદાર્થ
કયારેક સુખદાયક મનાય છે, તે જ ક્યારેક દુઃખદાયક કેમ મનાય? તેથી અજ્ઞાની જીવોનું
સુખ
દુઃખ કેવળ વાસનામાત્ર છે, બન્ને દુઃખ છે. ૬.

Page 22 of 146
PDF/HTML Page 36 of 160
single page version

૨૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राह पुन शिष्य :एते सुखदुःखे खलु वासनामात्रे कथं न लक्ष्येते इति खल्विति
वाक्यालंकारे निश्चये वा कथं केन प्रकारेण न लक्ष्येते न संवेद्येते लोकैरिति शेषः शेषं
स्पष्टम्
अत्राचार्यः प्रबोधयति
मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि
मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ।।।।
टीकानहि नैव लभते परिच्छिनत्ति घातूनामनेकार्थत्वाल्लभेर्ज्ञानेपि वृत्तिस्तथा च लोको
शंकाऐसा सुन शिष्य पुनः कहने लगा कि ‘‘यदि ये सुख और दुःख वासनामात्र
ही हैं, तो वे लोगोंको उसी रूपमें क्यों नहीं मालूम पड़ते हैं ? आचार्य समझाते हुए बोले
मोहकर्मके उदयसे, वस्तुस्वभाव न पात
मदकारी कोदों भखे, उल्टा जगत लखात ।।।।
अर्थमोहसे ढका हुआ ज्ञान, वास्तविक स्वरूपको वैसे ही नहीं जान पाता है,
जैसे कि मद पैदा करनेवाले कोद्रव (कोदों)के खानेसे नशैल-बे-खबर हुआ आदमी
पदार्थोंको ठीक-ठीक रूपसे नहीं जान पाता है
અહીં, શિષ્ય ફરીથી કહે છે‘‘જો તે સુખદુઃખ ખરેખર [‘खलु’ શબ્દ વાક્યાલંકાર
યા નિશ્ચયના અર્થમાં છે.] વાસનામય હોય, તો (લોકોને) તે (વાસનામાત્ર છે એમ) કેમ માલૂમ
પડતું નથી? અર્થાત્ લોકોને તે કેમ સંવેદનમાં આવતું નથી? શેષ સ્પષ્ટ છે.
અહીં, આચાર્ય સમજાવે છે
મોહે આવૃત જ્ઞાન જે, પામે નહીં નિજરૂપ,
કોદ્રવથી જે મત્ત જન, જાણે ન વસ્તુસ્વરૂપ. ૭.
અન્વયાર્થ :[यथा ] જેમ [मदनकोद्रवैः ] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના
નિમિત્તથી) [मत्तः पुमान् ] ઉન્મત્ત (પાગલ) બનેલો માણસ [पदार्थानां ] પદાર્થોનું [स्वभावं ]
યથાર્થ સ્વરૂપ [न लभते ] જાણતો નથી, [तथा एव ] તેમ જ [मोहेन ] મોહથી [संवृतं ]
આચ્છાદિત થયેલું [ज्ञानं ] જ્ઞાન [स्वभावं ] વાસ્તવિક સ્વરૂપને [न हि लभते ] જાણતું નથી.
ટીકા :न हि એટલે ખરેખર પ્રાપ્ત કરતુંજાણતું નથી. (ધાતુઓના અનેક અર્થ
હોવાથી ‘लभ्’ શબ્દ મેળવવાના અર્થમાં અને જ્ઞાનના અર્થમાં પણ વપરાય છે; જેમ કે લોક

Page 23 of 146
PDF/HTML Page 37 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૩
वक्ति मयास्य चित्तं लब्धमिति किं तत् कर्तृज्ञानं धर्मधर्मिणोः कथंचित्तादात्म्यादर्थग्रहण-
व्यापारपरिणत आत्मा कं ? स्वभावं, स्वोऽसाधारणोअन्योऽन्यव्यतिकरे सत्यपि व्यक्त्यंतरेभ्यो
विवक्षितार्थस्य व्यावृत्तप्रत्ययहेतुर्भावो धर्मः स्वभावस्तं केषाम् ? पदार्थानां सुखदुःखशरीरादीनां
किंविशिष्टं सत् ज्ञानं ? संवृत्तं प्रच्छादितं वस्तुयाथात्म्यप्रकाशने अभिभूतसामर्थ्यम् केन ?
मोहेनमोहनीयकर्मणो विपाकेन
तथा चोक्तम् [लघीयस्त्रये ]
विशदार्थमोहनीयकर्मके उदयसे ढका हुआ ज्ञानवस्तुओंके यथार्थ (ठीक
ठीक) स्वरूपका प्रकाशन करनेमें दबी हुई सामर्थ्यवाला ज्ञान, सुख, दुःख, शरीर आदिक
पदार्थोंके स्वभावको नहीं जान पाता है
परस्परमें मेल रहने पर भी किसी विवक्षित (खास)
पदार्थको अन्य पदार्थोंसे जुदा जतलानेके लिए कारणीभूत धर्मको (भावको) स्व-असाधारण
भाव कहते हैं
अर्थात् दो अथवा दोसे अधिक पदार्थोंके बीच मिले रहने पर भी जिस
असाधारण भाव (धर्म)के द्वारा किसी खास पदार्थको अन्य पदार्थोंसे जुदा जान सके, उसी
धर्मको उस पदार्थका स्वभाव कहते हैं
ऐसा ही अन्यत्र भी कहा है‘‘मलविद्ध’’
કહે છે, ‘મેં તેનું મન મેળવ્યુંજાણ્યું’) કોણ તે (જાણતું નથી)? જ્ઞાન (કર્તા) અર્થાત્ ધર્મ
અને ધર્મીના કથંચિત્ તાદાત્મ્યપણાને લીધે અર્થને ગ્રહણ કરવાના (જાણવાના) વ્યાપારમાં
પરિણત આત્મા.
કોને (જાણતું નથી)? સ્વભાવને; સ્વ એટલે અસાધારણ; પરસ્પર ભિન્ન હોવા છતાં
(એકઠા મળેલા પદાર્થોમાંથી) વિવક્ષિત (ખાસ) પદાર્થને અન્ય પદાર્થોથી વ્યાવર્ત (ભિન્ન)
બતાવવામાં કારણભૂત ભાવ, તે ધર્મ
તે સ્વભાવ, તેને.
(બે અથવા બેથી અધિક મળેલા પદાર્થોમાંથી કોઈ ખાસ પદાર્થને અન્ય પદાર્થોથી
ભિન્ન બતાવનાર અસાધારણ ભાવ (ધર્મ) તેને તે પદાર્થનો સ્વભાવ કહે છે).
કોના (સ્વભાવને)? સુખદુઃખશરીરાદિ પદાર્થોના (સ્વભાવને). તે જ્ઞાન કેવું છે?
ઢંકાયેલુંઆચ્છાદિત થયેલુંઅર્થાત્ વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રકાશમાં જેનું સામર્થ્ય
અભિભૂત થયું છે (પરાભવ પામ્યું છે) તેવું (તે જ્ઞાન). કોનાથી (અભિભૂત થયું છે)?
મોહથી
મોહનીય કર્મના વિપાકથી (ઉદયથી)(અર્થાત્ મોહનીયકર્મના ઉદયમાં જોડાવાથી
તે જ્ઞાન આચ્છાદિત થયું છે).
વળી, (લધીયસ્ત્રયમાં) કહ્યું છે કે‘मलविद्ध०’

Page 24 of 146
PDF/HTML Page 38 of 160
single page version

૨૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मलविद्घमणेर्व्यक्तिर्यथा नैकप्रकारतः
कर्मविद्धात्मविज्ञप्तिस्तथा नैकप्रकारतः ।।
नन्वमूर्तस्यात्मन कथं मूर्तेन कर्मणाभिभवो युक्तः ? इत्यत्राहमत्त इत्यादि यथा नैव
लभते कोऽसौ ? पुमान् व्यवहारी पुरुषः कं ? पदार्थानां घटपटादीनां स्वभावम् किंविशिष्टः
सन् ? मत्तः जनितमदः कैः ? मदनकोद्रवैः ।।
‘‘मल सहित मणिका प्रकाश (तेज) जैसे एक प्रकारसे न होकर अनेक प्रकारसे
होता है, वैसे ही कर्मसम्बद्ध आत्माका प्रतिभास भी एक रूपसे न होकर अनेक रूपसे
होता है
’’
यहाँ पर किसीका प्रश्न है कि
अमूर्त्त आत्माका मूर्तिमान् कर्मोंके द्वारा अभिभव (पैदा) कैसे हो सकता है ?
उत्तरस्वरूप आचार्य कहते हैं किः
‘‘नशेको पैदा करनेवाले कोद्रव-कोदों धान्यको खाकर जिसे नशा पैदा हो गया
है, ऐसा पुरुष घट-पट आदि पदार्थोंके स्वभावको नहीं जान सकता, उसी प्रकार कर्मबद्ध
आत्मा पदार्थोंके स्वभावको नहीं जान पाता है
अर्थात् आत्मा व उसका ज्ञान गुण यद्यपि
अमूर्त्त है, फि र भी मूर्तिमान् कोद्रवादि धान्योंसे मिलकर वह बिगड़ जाता है उसी प्रकार
अमूर्त्त आत्मा मूर्त्तिमान् कर्मोंके द्वारा अभिभूत हो जाता है और उसके गुण भी दबे जा
सकते हैं
।।।।
જેવી રીતે મળવાળા મણિનો પ્રકાશ એક પ્રકારનો નહિ હોતાં (અનેક પ્રકારે હોય
છે,) તેવી રીતે કર્મસંબદ્ધ આત્માની વિજ્ઞપ્તિ એક પ્રકારે નહિ હોતાં અનેક રૂપે હોય છે.
(કર્મ
મળથી આવૃત્ત જ્ઞાન ખંડખંડરૂપ હોઈ અનેકરૂપ હોય છે).
શિષ્યે પ્રશ્ન કર્યો‘અમૂર્ત આત્માનો, મૂર્ત કર્મ દ્વારા અભિભવ (પરાભવ) થવો
કેવી રીતે યોગ્ય છે?’
તેના ઉત્તરસ્વરૂપ આચાર્ય કહે છે‘मत्त इत्यादि०’
જેમ જાણતો જ નથી. કોણ તે? પુરુષ એટલે વ્યવહારી પુરુષ. કોને (જાણતો
નથી)? ઘટપટાદિ પદાર્થોના સ્વભાવને. કેવો થયેલો (તે પુરુષ)? ઉન્મત્ત (પાગલ)
થયેલોઘેનમાં આવેલો. શા વડે? મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવોના નિમિત્તથી).
ભાવાર્થ :જેમ માદક કોદ્રવ (કોદરા)ના નિમિત્તે માણસ પોતાની યોગ્યતાથી

Page 25 of 146
PDF/HTML Page 39 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૫
पुनराचार्य एव प्राहविराधक इत्यादि यावत् ‘स्वभावमनासादयन्
विसदृशान्यवगच्छतीति’शरीरादीनां स्वरूपमलभमानः पुरुषः शरीरादीनि अन्यथाभूतानि
प्रतिपद्यत इत्यर्थः
अमुमेवार्थं स्फु टयति
वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः
सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ।।।।
शरीर आदिकोंके स्वरूपको न समझता हुआ आत्मा शरीरादिकोंको किसी दूसरे
रूपमें ही मान बैठता है
इसी अर्थको आगेके श्लोकमें स्पष्टरीत्या विवेचित करते हैं
पुत्र मित्र घर तन तिया, धन रिपु आदि पदार्थ
बिल्कुल निजसे भिन्न हैं, मानत मूढ़ निजार्थ ।।।।
अर्थयद्यपि शरीर, घर, धन, स्त्री, पुत्र, मित्र, शत्रु आदि सब अन्य स्वभावको
ઉન્મત્ત (પાગલ) બની જાય છે, તેનું જ્ઞાન પણ મૂર્છિત થઈ જાય છે, તેને હેયઉપાદેયનો
કાંઈ પણ વિવેક રહેતો નથી, તેમ આ વ્યવહારી (અજ્ઞાની) આત્મ સ્વસ્વરૂપથી ચ્યુત થાય
છે, તેને હેય
ઉપાદેયનો કાંઈ વિવેક રહેતો નથી, તે પોતાનાથી સર્વથા ભિન્ન ધનાદિ
સંપદામાં તથા દેહસ્ત્રીપુત્રમિત્રાદિકમાં આત્મકલ્પના કરે છેતેમને પોતાનાં માને છે
અને અત્યંત દુઃખકર સાંસારિક ભોગોના ભાવને પણ સુખકર માને છે. તેનું જ્ઞાન, મોહથી
પરાભવ પામેલું હોવાથી, સુખ
દુઃખ શરીરાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણતું નથી
અર્થાત્ પદાર્થોને વિપરીત સ્વરૂપે જાણે છે. ૭
ફરીથી આચાર્ય જ કહે છે‘विराधक इत्यादि यावत्’(દશમા શ્લોક સુધી) પોતાના
સ્વભાવને પ્રાપ્ત નહિ કરનાર (અર્થાત્ શરીર વગેરેનું સ્વરૂપ નહિ જાણનાર) પુરુષ
શરીરાદિને અન્યથા (અન્ય પ્રકારે) માને છે
એવો અર્થ છે.
આ જ અર્થની (આચાર્ય) સ્પષ્ટતા કરે છે
તન, ધન, ઘર, સ્ત્રી, મિત્રઅરિ, પુત્રાદિ સહુ અન્ય,
પરભાવોમાં મૂઢ જન, માને તેહ અનન્ય.
અન્વયાર્થ :[वपुः ] શરીર, [गृहं ] ઘર, [धनं ] ધન, [दाराः ] સ્ત્રી, [पुत्राः ] પુત્રો,

Page 26 of 146
PDF/HTML Page 40 of 160
single page version

૨૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीकाप्रपद्यते कोऽसौ ? मूढः स्वपरविवेकज्ञानहीनः पुमान् कानि, वपुर्गृहादीनि
वस्तूनि किंविशिष्टानि ? स्वानि स्वश्चात्मा स्वानि चात्मीयानि स्वानि एकशेषाश्रयणादेकस्य
स्वशब्दस्य लोपः अयमर्थो दृढतममोहाविष्टो देहादिकमात्मानं प्रपद्यतेआत्मत्वेनाभ्युपगच्छति
दृढतरमोहाविष्टश्च आत्मीयत्वेन किं विशिष्टानि सन्ति स्वानि प्रपद्यत इत्याह
सर्वथान्यस्वभावानिसर्वेण द्रव्यक्षेत्रकालभाव लक्षणेन प्रकारेण स्वस्वभावादन्यो भिन्नः
स्वभावो येषां तानि किं किमित्याहवपुः शरीरं तावदचेतनत्वादिस्वभावं प्रसिद्धमस्ति एवं गृहं
धनं दारा भार्याः पुत्राः आत्मजाः मित्राणि सुह्रदः शत्रवोऽमित्राः
लिए हुए पर-अन्य हैं, परन्तु मूढ़ प्राणी मोहनीयकर्मके जालमें फसकर इन्हें आत्माके समान
मानता है
विशदार्थस्व और परके विवेकज्ञानसे रहित पुरुष शरीर आदिक पर पदार्थोंको
आत्मा व आत्माके स्वरूप ही समझता रहता है अर्थात् दृढ़तम मोहसे वश प्राणी
देहादिकको (जो कि द्रव्य, क्षेत्र, काल, भाव लक्षणरूप हरेक प्रकारसे आत्मस्वभावसे भिन्न
स्वभाववाले हैं) ही आत्मा मानता है और दृढ़तर मोहवाला प्राणी, उन्हीं व वैसे ही
शरीरादिकको आत्मा नहीं, अपि तु आत्माके समान मानता रहता है
।।।।
[मित्राणि ] મિત્રો, [शत्रवः ] શત્રુઓ [सर्वथा अन्य स्वभावानि ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન
સ્વભાવવાળાં છે, [किन्तु ] છતાં [मूढः ] અજ્ઞાની જીવ [तानि ] તેમને [स्वानि ] પોતાનાં
[प्रपद्यते ] માને છે.
ટીકા :માને છે (સમજે છે). કોણ તે? મૂઢ અર્થાત્ સ્વપરના વિવેકજ્ઞાનથી
રહિત પુરુષ, કોને (માને છે)? શરીર, ગૃહ આદિ વસ્તુઓને; કેવા પ્રકારની (માને છે)?
પોતાની (માને છે). સ્વ એટલે નિજ આત્મા,
स्वानि એટલે આત્મીય સ્વ. [એકશેષ સમાસને
લીધે એક ‘સ્વ’ શબ્દનો લોપ થયો છે]. આનો અર્થ એ છે કેદ્રઢતમ મોહથી આવિષ્ટ
(મોહાભિભૂત) પ્રાણી દેહાદિકને આત્મા માને છે, એટલે કે તેમને આત્મસ્વરૂપ સમજે છે
અને દ્રઢત્તર મોહથી આવિષ્ટ પ્રાણી (તેમને) આત્મીય (એટલે આત્માનાં) માને છે.
(શિષ્ય) પૂછે છેકેવા પ્રકારની વસ્તુઓને પોતાની માને છે? સર્વથા (સર્વ પ્રકારે)
અન્ય (ભિન્ન) સ્વભાવવાળી (વસ્તુઓને)અર્થાત્ દ્રવ્યક્ષેત્રકાળભાવરૂપ સર્વ પ્રકારે
સ્વસ્વભાવથી અન્ય એટલે ભિન્ન જેનો સ્વભાવ છે તેવી (વસ્તુઓને). વળી પૂછ્યું, ‘‘કઈ
કઈ (વસ્તુઓ)’’ પ્રથમ તો વપુ એટલે શરીર જે અચેતનત્વાદિ સ્વભાવવાળું પ્રસિદ્ધ છે તે,
તેમ જ ઘર, ધન, દારા, સ્ત્રી (ભાર્યા), પુત્રો (આત્મજો), મિત્રો (સુહૃદો) અને શત્રુઓ
(અમિત્રો) વગેરે.