Page 30 of 513
PDF/HTML Page 61 of 544
single page version
ध्रौव्यमिति
Page 31 of 513
PDF/HTML Page 62 of 544
single page version
જોવામાં આવે છે, તેમ સર્વ દ્રવ્યોને કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને
કોઈ પર્યાયથી ધ્રૌવ્ય હોય છે એમ જાણવું. આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માને પણ ઉત્પાદ-
વ્યય -ધ્રૌવ્યરૂપ અસ્તિત્વ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવશ્યંભાવી છે.
હોય છે.
સમાધાન આ પ્રમાણે છેઃ જો પદાર્થ ધ્રુવ જ હોય તો માટી, સોનું, દૂધ વગેરે સમસ્ત
પદાર્થો એક જ સાદા આકારે રહેવા જોઈએ; ઘડો, કુંડળ, દહીં વગેરે ભેદો કદી ન થવા
ज्ञानादिव्यक्तिरूपस्य कार्यसमयसारपर्यायस्योत्पादश्च भवति, तथाप्युभयपर्यायपरिणतात्मद्रव्यत्वेन
ध्रौव्यत्वं पदार्थत्वादिति
“
“
“
“
केनचित्पर्यायेणोत्पादः केनचिद्विनाशः केनचिद्ध्र्रौव्यमित्यवबोद्धव्यम्
જુદા નંબર આપવામાં આવ્યા છે.
Page 32 of 513
PDF/HTML Page 63 of 544
single page version
છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો જ લોપ થાય.
વ્યય થયો અને આત્માપણું ધ્રુવ રહ્યું
જે જે પ્રકારે ઉત્પાદાદિ થાય છે તે તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદિ થયા કરે છે, માટે મુક્ત
આત્માને સમયે સમયે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય હોય છે. અથવા વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો,
અગુરુલઘુગુણમાં થતી ષટ્ગુણ હાનિવૃદ્ધિને લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિદ્ધભગવાનનાં ઉત્પાદાદિ કહ્યાં તેમ કેવળીભગવાનનાં પણ
યથાયોગ્ય સમજી લેવાં. ૧૮.
ददाति
Page 33 of 513
PDF/HTML Page 64 of 544
single page version
प्रलयादधिक के वलज्ञानदर्शनाभिधानतेजाः, समस्तमोहनीयाभावादत्यन्तनिर्विकारशुद्धचैतन्य-
स्वभावमात्मानमासादयन् स्वयमेव स्वपरप्रकाशकत्वलक्षणं ज्ञानमनाकु लत्वलक्षणं सौख्यं च
भूत्वा परिणमते
पश्चादिन्द्रियाधारेण किमप्यल्पज्ञानं सुखं च परिणमति
અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત જ્ઞાનાવરણ અને
દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે
સ્વભાવવાળા આત્માને (
થઈને પરિણમે છે. આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. અને સ્વભાવ તો
પરથી
૨. અનપેક્ષ = સ્વતંત્ર; ઉદાસીન; અપેક્ષા વિનાનો.
Page 34 of 513
PDF/HTML Page 65 of 544
single page version
Page 35 of 513
PDF/HTML Page 66 of 544
single page version
निरवशेषमोहाभावात् क्षुधाबाधा नास्ति
ततः कारणात् केवलिनामाहारोऽस्तीति
रायकर्मनिरवशेषक्षयात् प्रतिक्षणं पुद्गला आस्रवन्तीति नवकेवललब्धिव्याख्यानकाले भणितं तिष्ठति
ध्यानसिद्धयर्थं, न च देहममत्वार्थम्
Page 36 of 513
PDF/HTML Page 67 of 544
single page version
स्यात
આત્માને શરીરસંબંધી સુખદુઃખ નથી.
ભગવાનને બધું પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છેઃ
Page 37 of 513
PDF/HTML Page 68 of 544
single page version
प्रविक सत्केवलज्ञानोपयोगीभूय विपरिणमते, ततोऽस्याक्रमसमाक्रान्तसमस्तद्रव्यक्षेत्रकाल-
भावतया समक्षसंवेदनालम्बनभूताः सर्वद्रव्यपर्यायाः प्रत्यक्षा एव भवन्ति
अथात्मज्ञानयोर्निश्चयेनासंख्यातप्रदेशत्वेऽपि व्यवहारेण सर्वगतत्वं भवतीत्यादिकथनमुख्यत्वेन ‘आदा
णाणपमाणं’ इत्यादिगाथापञ्चकम्, ततः परं ज्ञानज्ञेययोः परस्परगमननिराकरणमुख्यतया ‘णाणी
णाणसहावो’ इत्यादिगाथापञ्चकम्, अथ निश्चयव्यवहारकेवलिप्रतिपादनादिमुख्यत्वेन ‘जो हि सुदेण’
इत्यादिसूत्रचतुष्टयम्, अथ वर्तमानज्ञाने कालत्रयपर्यायपरिच्छित्तिकथनादिरूपेण ‘तक्कालिगेव सव्वे’
इत्यादिसूत्रपञ्चकम्, अथ केवलज्ञानं बन्धकारणं न भवति रागादिविकल्परहितं छद्मस्थज्ञानमपि, किंतु
रागादयो बन्धकारणमित्यादिनिरूपणमुख्यतया ‘परिणमदि णेयं’ इत्यादिसूत्रपञ्चकम्, अथ केवलज्ञानं
सर्वज्ञानं सर्वज्ञत्वेन प्रतिपादयतीत्यादिव्याख्यानमुख्यत्वेन ‘जं तक्कालियमिदरं’ इत्यादिगाथापञ्चकम्,
अथ ज्ञानप्रपञ्चोपसंहारमुख्यत्वेन प्रथमगाथा, नमस्कारकथनेन द्वितीया चेति ‘णवि परिणमदि’ इत्यादि
गाथाद्वयम्
અને અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળ-
જ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે; માટે તેમને સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમે
ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને (-પ્રત્યક્ષ જ્ઞાનને) આલંબનભૂત સમસ્ત દ્રવ્ય -પર્યાયો પ્રત્યક્ષ
જ છે.
બીજભૂત શુક્લધ્યાન નામના સ્વસંવેદનજ્ઞાને જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તેના નિમિત્તે
Page 38 of 513
PDF/HTML Page 69 of 544
single page version
जालरहितस्वसंवेदनज्ञानेन यदायमात्मा परिणमति, तदा स्वसंवेदनज्ञानफलभूतकेवलज्ञान-
परिच्छित्त्याकारपरिणतस्य तस्मिन्नेव क्षणे क्रमप्रवृत्तक्षायोपशमिकज्ञानाभावादक्रमसमाक्रान्तसमस्त-
द्रव्यक्षेत्रकालभावतया सर्वद्रव्यगुणपर्याया अस्यात्मनः प्रत्यक्षा भवन्तीत्यभिप्रायः
કેવળજ્ઞાનરૂપે પરિણમવા લાગે છે. તે કેવળજ્ઞાની ભગવાન ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવોની
માફક અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણતા નથી પરંતુ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવને યુગપદ્ જાણે છે; એ રીતે તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે. ૨૧.
Page 39 of 513
PDF/HTML Page 70 of 544
single page version
समरसतया समन्ततः सर्वै̄रेवेन्द्रियगुणैः समृद्धस्य, स्वयमेव सामस्त्येन स्वपरप्रकाशनक्षममनश्वरं
लोकोत्तरज्ञानं जातस्य, अक्रमसमाक्रान्तसमस्तद्रव्यक्षेत्रकालभावतया न किंचनापि परोक्षमेव
स्यात
दृढयति
परिणतस्यास्य भगवतः परोक्षं किमपि नास्तीति भावार्थः
ગ્રહણ કરનારી ઇન્દ્રિયો તેમનાથી અતીત થયા છે, જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના
જ્ઞાનરૂપ સર્વ ઇન્દ્રિયગુણો વડે સર્વ તરફથી સમરસપણે સમૃદ્ધ છે (અર્થાત
સ્વયમેવ સમસ્તપણે સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવા અવિનાશી લોકોત્તર જ્ઞાનરૂપ થયા
છે એવા આ (કેવળી) ભગવાનને સમસ્ત દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી કાંઈ
પણ પરોક્ષ નથી.
આત્મપ્રદેશેથી સ્પર્શાદિ સર્વ વિષયોને જાણે છે, અને જે સમસ્તપણે પોતાનું ને પરનું પ્રકાશક
છે એવા લોકોત્તર જ્ઞાનરૂપે (
કેવળીભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. ૨૨.
Page 40 of 513
PDF/HTML Page 71 of 544
single page version
लोकालोकविभागविभक्तानन्तपर्यायमालिकालीढस्वरूपसूचिता विच्छेदोपदर्शितध्रौव्या षड्द्रव्यी
निश्चयतः सर्वदैवाव्याबाधाक्षयसुखाद्यनन्तगुणाधारभूतो योऽसौ केवलज्ञानगुणस्तत्प्रमाणोऽयमात्मा
જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન
૩. વિભક્ત = વિભાગવાળો. (ષટ્દ્રવ્યના સમૂહમાં લોક -અલોકરૂપ બે વિભાગ છે.)
૪. અનંત પર્યાયો દ્રવ્યને આલિંગે છે (
Page 41 of 513
PDF/HTML Page 72 of 544
single page version
द्रव्यार्थिकनयेन नित्यम्
भण्यते
ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને
પામીને એ રીતે જ અચ્યુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે.
દાહ્યની બરાબર જ છે તેમ જ્ઞેયને અવલંબનાર જ્ઞાન જ્ઞેયની બરાબર જ છે. જ્ઞેય તો સમસ્ત
લોકાલોક અર્થાત
જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
Page 42 of 513
PDF/HTML Page 73 of 544
single page version
રૂપાદિ ગુણ જેવું થવાથી ન જાણે; અને જો આ આત્મા જ્ઞાનથી અધિક છે એવો પક્ષ
સ્વીકારવામાં આવે તો અવશ્ય (આત્મા) જ્ઞાનથી આગળ વધી ગયો હોવાને લીધે
(
Page 43 of 513
PDF/HTML Page 74 of 544
single page version
न कथमपीति
થવાથી જાણવાનું કામ ન કરી શકે, જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અચેતન ગુણો
જાણી શકતા નથી તેમ. જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે તો
જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તતો જ્ઞાનશૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે,
જેમ જ્ઞાનશૂન્ય ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા નથી તેમ. માટે આત્મા જ્ઞાનથી
હીન પણ નથી, અધિક પણ નથી, જ્ઞાન જેવડો જ છે. ૨૪ -૨૫.
Page 44 of 513
PDF/HTML Page 75 of 544
single page version
परित्यागेन विश्वज्ञेयाकाराननुपगम्यावबुध्यमानोऽपि व्यवहारनयेन भगवान् सर्वगत इति
व्यपदिश्यते
વિષય હોવાને લીધે, સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા તે ભગવાનના તે વિષયો છે એમ
(શાસ્ત્રમાં) કહ્યું છે; માટે સર્વ પદાર્થો ભગવાનગત જ (
Page 45 of 513
PDF/HTML Page 76 of 544
single page version
બીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ (
છે અને પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ જ્ઞેયાકારોને આત્મામાં દેખીને ‘સમસ્ત
પર પદાર્થો આત્મામાં છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. આ વાત ૩૧મી ગાથાની ટીકામાં
દર્પણના દ્રષ્ટાંતથી સમજાવશે.)
Page 46 of 513
PDF/HTML Page 77 of 544
single page version
એક આત્માને અતિ નિકટપણે (અભિન્નપ્રદેશપણે) અવલંબીને પ્રવર્તતું હોવાથી, આત્મા
વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી; માટે જ્ઞાન આત્મા જ છે. અને આત્મા
તો અનંત ધર્મોનું અધિષ્ઠાન (
અભાવ થાય, (અને જ્ઞાનગુણનો અભાવ થવાથી) આત્માને અચેતનપણું આવે અથવા
વિશેષ ગુણનો અભાવ થવાથી આત્માનો અભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે એમ
માનવામાં આવે તો, (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જતાં જ્ઞાનને કોઈ આધારભૂત
દ્રવ્ય નહિ રહેવાથી) નિરાશ્રયપણાને લીધે જ્ઞાનનો અભાવ થાય અથવા (આત્મદ્રવ્ય એક
જ્ઞાનગુણરૂપ થઈ જવાથી) આત્માના શેષ પર્યાયોનો (-સુખ, વીર્યાદિ ગુણોનો) અભાવ
ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય
Page 47 of 513
PDF/HTML Page 78 of 544
single page version
કે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય ત્યાં આત્મા પણ હોતો નથી). ૨૭.
રૂપની જેમ. (અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો
એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે
Page 48 of 513
PDF/HTML Page 79 of 544
single page version
न्योन्यवृत्तिमन्तरेणापि विश्वज्ञेयाकारग्रहणसमर्पणप्रवणाः
तदाकारग्रहणे समर्थानि भवन्ति, तथा त्रैलोक्योदरविवरवर्तिपदार्थाः कालत्रयपर्यायपरिणता ज्ञानेन सह
परस्परप्रदेशसंसर्गाभावेऽपि स्वकीयाकारसमर्पणे समर्था भवन्ति, अखण्डैकप्रतिभासमयं केवलज्ञानं तु
तदाकारग्रहणे समर्थमिति भावार्थः
પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞેયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળાં છે, તેમ આત્મા
અને પદાર્થો એકબીજામાં વર્ત્યા વિના પણ સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાના અને અર્પવાના
સ્વભાવવાળા છે. (જેવી રીતે આંખ રૂપી પદાર્થોમાં પ્રવેશતી નથી અને રૂપી પદાર્થો આંખમાં
પ્રવેશતા નથી તોપણ આંખ રૂપી પદાર્થોના જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના
Page 49 of 513
PDF/HTML Page 80 of 544
single page version
ज्ञेयतामापन्नानि समस्तवस्तूनि स्वप्रदेशैरसंस्पृशन्न प्रविष्टः शक्तिवैचित्र्यवशतो वस्तुवर्तिनः
समस्तज्ञेयाकारानुन्मूल्य इव क वलयन्न चाप्रविष्टो जानाति पश्यति च
व्यवहारेण स्पृशति, तथा स्पृशन्निव ज्ञानेन जानाति दर्शनेन पश्यति च
હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે -દેખે છે. આ રીતે આ વિચિત્ર શક્તિવાળા આત્માને
પદાર્થોમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે.