Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 14

 

Page 49 of 253
PDF/HTML Page 61 of 265
single page version

background image
મુઝે આના તુમારે આંગના,
મુઝે આના૦
તુમારી નગરીમેં શીતલ છાયા,
પ્રભુભક્તિસે આનંદ પાયા,
શીતલ છાયા૦
મેરી બાંહ્યાં ધરકે, બેડા પાર કરકે,
બુલાના તુમારે આંગના....
બુલાના તુમારે૦
અમન ચમન મેં આપ બિરાજો,
મૈં તો તન મન સે તેરે દર્શનસે સુખ પાઉં;
તેરે દર્શનસે સુખ૦
જરા મ્હેર કરકે, મેરા હાથ ગ્રહકે,
લે જાના તુમારે આંગના...
લે જાના તુમારે૦
ઢૂંઢ ફિરા મૈં સારે જગતમેં;
સમય બિતાયા થા સભી ફોકટમેં,
તેરા દાસ બનકે, સેવી ચરણકે, હમેં પાના
તુમારે આંગના૦
અજર, અમર, અકલંક, અવિનાશી,
સિદ્ધ સ્વરૂપી આત્મવિકાસી;
ભક્તિ ભાવનાસે ગીત વાદનસે,
પ્રભુ પાના તુમારે આંગના,
પ્રભુ પાના તુમારે આંગના૦

Page 50 of 253
PDF/HTML Page 62 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
ભક્તિ ભાવ ભજકે, સભી સાજ સજકે,
ગુણ ગાના સેવાસે રંગના,
માલિક મેરે મનકે, તેરે દાસ બનકે;
ગુણ ગાના સેવાસે રંગના.
પ્રભુ ગુણ ગાકે, ગુણ સભી જોડના,
કોઈ ભી ભવમેં ભક્તિ ન છોડના, ગુણ સભી જોડના;
ભવો ભવ ભમકે, જગ ઘૂમ ઘૂમકે,
ગુણ ગાના સેવાસે રંગના.
સેવાકી ખાતર, મેં આયા હૂં દ્વાર પર,
અબ સ્થિર હોના મેરી નજર પર;
આયા હૂં દ્વાર પર,
તેરા ભજન ભજકે, સારા ગુણ સજકે,
મેરે દિલકો ભક્તિસે રંગના.
વીતરાગી તુમ હો, મૈં હૂં સરાગી,
સેવામેં પાયા પ્રભુ વડભાગી, મૈં હૂં સરાગી;
ભજ ભજ જિનકે, ગુણ ગણ ગણકે,
ગુણ ગાના સેવાસે રંગના.
રંગીલા મુક્તિકો, મનમેં બિઠાલી,
ગુણોંકી સાત સુધા પ્યાલી, મનમેં બિઠાલી;
આત્મદર્શન ખિલાકે, જ્ઞાન ચરિત મિલાકે,
ગુણ ગાના સેવાસે રંગના.

Page 51 of 253
PDF/HTML Page 63 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(રાગરુમઝુમ બરસે બાદરવા)
જિનપદ દિલસે આદર હાં...વસજા મુક્તિ તું જાઈ,
ભલા ઘર આજા આજા, ભલા ઘર આજા.
સ્હેજે સ્હેજે નાજુક શિવ શિવ આ ગયે આ ગયે;
ધ્યાને ધ્યાને ઇનકે કર્મ ગમા દીયે ગમા દીયે,
અરિહંતજીકે ગીતે રે મંગલ હાં મંગલ હાં;
વો મેરે મહારાજા હો મોરે રાજા.
જિનપદ દિલસે૦
તુમ મિલનસે મુઝ મનડા હરખાતે હૈં હરખાતે હૈં,
સિદ્ધ પ્રભુજી આવે દિલમેં જોતે હૈં જોતે હૈં;
હાં કરૂં ધ્યાનોંકા ઝમટ હો ગઈ હો ગઈ,
આચારજ દિલમેં આવો રે, ચારિત્રપદ પ્રાતિ મોરી;
સુખ દિખલાજા આજા સુખ દિખલાજા.
જિનપદ દિલસે૦
મેરા ભાગ્ય ઉદયસે ગુરુવર મિલ ગયે, મિલ ગયે,
ગુરુકો અસર વસર નયનમેં છાગયે છાગયે;
વાણી અમીરસ વરસે રે, તત્ત્વ રસસે ભરેલી,
મોરે ચિત્ત આજા, આજા, મોરે ચિત્ત આજા.
જિનપદ દિલસે૦

Page 52 of 253
PDF/HTML Page 64 of 265
single page version

background image
શ્રી સીમંધાર સ્વામીનું સ્તવન
(રાગપપીહા રે, મેરે પિયાસે કહિયો જાય)
શશીયારે શશીયારે શશીયારે,
મેરે પ્રભુસે કહિયો જાય.
સીમંધર તોરા દર્શ ચાહૂં,
દિલડાં ન બહુ તલસાવ.
મૈં ચાહૂં તુમ દર્શન હમેશાં,
પડા હૂં તુમસે દૂર.
કોસ હજારોં અંતર બીચમેં,
મિલનેસે મજબૂર હાં;
ભરતક્ષેત્રમેં મૈં હૂં બૈઠા,
અહનિશ ધ્યાન લગાય.
પર્વત નદિયા બીચમેં કિતને,
વિરહ દર્શકા ઘોર,
પલ પલ ધ્યાન મેં ધરૂં તુમારા,
જલદી દર્શ દિખાય.
નહિ મિલતે હાં પ્રભુજી મેરે,
કાંપ રહી મેરી કાય હવેલી;
એક વાર જો દર્શ મિલે તો,
સુખકી લ્હેર લગી જો;
પ્યારા પ્યારા પળ પળ સુમરૂં,
સીમંધર દર્શન દીજે;
તેરી યાદ મેં આંખેં ભર ગઈ,
ચિત્ત રહા કંપાય.

Page 53 of 253
PDF/HTML Page 65 of 265
single page version

background image
પાંખ હોય તો ઊડ કર આઉં,
જ્ઞાન આંખ જો હોય અલબેલી;
દેખૂં તુમરા જરૂર પ્રભુજી,
દિલગી ખૂબ ઉડાઉં.
ઉસ દિન જાગે ભાગ્ય હમારા,
વાણી કાને પિલાઉં;
આતમમાંહી દ્રષ્ટિ મિલ ગઈ,
માનૂં સેવા પાય.
શ્રી જિનવાણીસ્તવન
(રાગદેખા કરો ભગવાન)
કૃપા કરો ભગવાન જીવનકી તૂ આશા,
જીવનકી તૂ આશ;
દિન રાત આપ ધ્યાનમેં,
મસ્તાન પીછે ક્યા? કૃપા કરો૦
આત્મનકા જગાન હૈ મુઝે,
ભક્તિ જો હરગિજ મિલા;
કર્મ કટકકૂં દૂર હટા કર,
સેવામેં મસ્તાન પીછે ક્યા? કૃપા કરો૦
પ્રીતિસે સેવા ચહૂં તોરી,
શુદ્ધ ભાવસે ભરેરી;
શ્રી દેવ ગુરુ વાણીસે,
સમકિત ચિત્ત શુદ્ધ ધ્યાન, પીછે ક્યા? કૃપા કરો૦

Page 54 of 253
PDF/HTML Page 66 of 265
single page version

background image
અંતર મંથનસે જ્યોત જગે;
જ્ઞાનઅમૃતરસ છલકે,
ચૌગતિ જીવન ફેરા હટ જાયે,
સેવક શાશ્વત સુખ મિલે પીછે ક્યા? કૃપા કરો૦
શ્રી જિનસ્તવન
(તમે થોડા થોડા થાવ)
તમે રૂડા રૂડા, તમે રૂડા રૂડા ધ્યાવો વીતરાગી,
ઓ આત્મ તમે રૂડા રૂડા ધ્યાવો વીતરાગી;
લગાવી ધ્યાનની ધૂન બનો ત્યાગી. આત્મ૦
જિનરાગી વિરાગી, સદ્ભાગી સહુ બનો,
મોહ માયાને ઝટ હણો;
અહા, કર્મ કેરો કેર જાય ભાગી. આત્મ૦
કરો સત્ધર્મનો ચટકો ને, વિભાવોને પટકો;
તેથી આતમ જ્યોત જાય જાગી. આત્મ૦
પ્રભુનું મુખ સોહે પૂનમનો ચંદ્ર મોટો,
ચહેરો અજબ એવો જેનો નહિ જગ જોટો;
એવા પ્રભુના ચરણોનો બનો રાગી. આત્મ૦
પ્રભુનાં દર્શનમાં લ્હેરો લેહરાવો;
ઊંચી ઊંચી ભાવના એ ચિત્તમાં જગાવો;
આત્મસ્વરૂપમાં રહે લાગી. આત્મ૦

Page 55 of 253
PDF/HTML Page 67 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(પારેવડા જાજે વીરાના દેશમાંએ રાગ)
હો ભવીયા પામી અમૂલ્ય જિનવાણી,
હો ભવીયા પામી અમૂલ્ય ગુરુવાણી;
તું ઉતરજે અંતરમાંહી....હો ભવીયા૦
ત્રિભુવન દીપક જિનની સેવા, અખૂટ ગુણના મેવા લેવા;
સેવીએ આ સત્ધર્મવાણી....હો ભવીયા૦
દીપ જ્ઞાનનો ઘટમાં જગાવી, દર્શનશુદ્ધિ નિર્મળ પામી;
સુણીએ એ દિવ્ય જિનવાણી....હો ભવીયા૦
વિશ્વ વિલોચન તારણહારી, કલ્પ વયણ છે ચમકત તારી,
અહો મનવાંછિત દેનારી...હો ભવીયા૦
વિશ્વભરની એ પુનિત વાણી, ગુણગણગંગ પ્રવાહ નિશાની;
અહો ઉજમબા માત સુતવાણી....હો ભવીયા૦
અમૂલ્ય રહસ્ય પરમાગમના, જ્ઞાન કપાટ ખોલીને બતાવ્યા;
ગુરુ કહાને અમૃત રેલાવીયા...હો ભવીયા૦
ચૈતન્યદેવના હાર્દ તપાસનારી, ગુણના સૂક્ષ્મ ભાવો જણાવનારી;
એ અદ્ભુત ગુરુ કહાન વાણી....હો ભવીયા૦
ચોબાજુથી સૂક્ષ્મ પટ ખોલનારી, નિત નિત આનંદ મંગલકારી;
ગુરુ કહાન વાણી ભવ તારી....હો ભવીયા૦

Page 56 of 253
PDF/HTML Page 68 of 265
single page version

background image
શ્રી જિનવાણીસ્તવન
સુણો સીમંધર જિનની વાણ, એ ભવોદધિ તારણહાર,
સુણો કુંદકુંદદેવની વાણ, એ આતમ તારણહાર;
સુણો કહાન ગુરુની વાણ, ચૈતન્ય ઝળકાવણહાર,
જ્ઞાન વિકસાવનારી વાણી અહો, જડ ચૈતન્ય ભેદાવનાર,
વાણી અહો.
તારા ભાવે પૂજન કરૂં આજ, જય જિનવાણી અહો,
તારા ભાવે પૂજન કરૂં આજ, જય ગુરુવાણી અહો;
ત્રણ લોકમાં ઉદ્યોત કરનારી અહો, મહા મંગળ મહોત્સવ,
દેનારી અહો.
તારા લાલનપાલન કરૂં આજ, જય જિન (ગુરુ) વાણી;
જ્યાં રત્નત્રય તોરણ ઝૂલે અહો, એવા મુક્તિ મંડપ
રચનારી અહો.
અનંત આનંદરસ દેનાર જય ગુરુવાણી અહો,
ગુરુ જ્ઞાન ગુંજારવ કાને આવે, આ ચૈતન્યમાં રણકાર
જાગી ઊઠે;
મારું હૈયું આનંદે ઉભરાય....જય ગુરુવાણી અહો,
ગુરુ પર્યાયે પર્યાયે જ્ઞાન દીવડા જગ્યા, જાણે ગગનેથી,
ભાનુ આવી મળ્યા.
એવા તેજઃઅંબાર છલકાય....જય ગુરુવાણી અહો,
શ્રુતસાગર ઊછળ્યા મહાન....જય ગુરુવાણી અહો.
ધન્ય ધન્ય સીમંધરનંદન અહો....ધન્ય ધન્ય કુંદ કેડાયત અહો,
તારા ચરણોમાં રહીએ સદાય...જય ગુરુવાણી અહો.

Page 57 of 253
PDF/HTML Page 69 of 265
single page version

background image
શ્રી સીમંધાર જિનસ્તવન
વિદેહે વસ્યા ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
શ્રી સીમંધર ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
વીસ વિહરમાન ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
પ્રભુ સમોસરણે બિરાજી રહ્યા,
પ્રભુ પૂર્ણ આનંદ મ્હાલી રહ્યા;
અહો મુનિવૃંદોના નાથ, વંદન કરૂં ભાવથી હું;
ધ્યેય ધ્યાન ધ્યાતા એકરૂપ બન્યા,
પ્રભુ ચિદ્દબિંબે મશગૂલ બન્યા;
ઓંકારે આનંદ ઉભરાય, વંદન કરૂં ભાવથી હું;
પૂર્ણજ્ઞાન અચિંત્ય રચના પ્રભુ,
દીસે લોક અલોક એક અણુ સમું,
(અહો) તું તો વીતરાગી ભગવાનવંદન.
અનંતગુણ તરંગમાંહી ડોલી રહ્યા,
સુરેશ ચક્રેશ ચરણો પૂજી રહ્યા;
એવા ત્રણ ભુવનના નાથવંદન.
પ્રભુ સાદિ અનંત સુખ આતમભોગી,
પ્રભુ ગગનવિહારી જિનદેવ યોગી;
પ્રભુકૃપા નજરથી નિહાર, વંદન કરૂં ભાવથી હું;
પ્રભુ સુર અસુર તારી સેવા કરે,
ત્રિલોકીનાથ દેખી જેનું હૈયું ઝૂલે;
પ્રભુ ચારે તીરથ શણગારવંદન.
તુજ ભક્તિ તરંગે સેવક ઇચ્છે,
દર્શન દેખે તો અમૃતરસ પીવે;

Page 58 of 253
PDF/HTML Page 70 of 265
single page version

background image
અમ લોચનિયાં તૃપ્ત તૃપ્ત થાયવંદન.
પ્રભુ ચારિત્રપર્યાય હવે (ઝટ) આપજો,
અમ બાળકોને ચરણોમાં રાખજો;
સર્વ પર્યાયે કરજો સહાય
વંદન.
પ્રભુ વિદેહ ક્ષેત્રમાંહી વસી રહ્યા,
તુજ સેવક ભરતે દૂર રહ્યા;
તુજ પ્રભાવે વાંછિત (ફળ) થાય
વંદન.
શ્રી સ્તવન
( વિ.સં. ૨૦૦૫ની સાલમાં સૌરાષ્ટ્રમાં પૂજ્ય ગુરુદેવશ્રી
જિનબિંબોની પ્રતિષ્ઠા કરવા જતાં વિહાર પ્રસંગે)
આજે રાષ્ટ્રદેશમાં તોરણો બંધાય છે રે,
મારા સદ્ગુરુજી કરે છે વિહાર રે...
વીતરાગી આંબા રોપવા રે.
મારા સદ્ગુરુજી કરે છે વિહાર રે...
ધર્મના આંબા રોપવા રે.
એ ધર્મના આંબાના મૂળ ઊંડા ઊંડા રે,
એ તો ફાલી ફૂલી થાયે મોટાં વૃક્ષ રે,....
ધર્મના આંબા રોપવા રે.
જેના ફળે ફળે રસ ઘણો ટપકતો રે,
જેના ફળે આવે મુક્તિ કેરા ફાલ રે....
વીતરાગી આંબા રોપવા રે.
ગામો ગામમાં (દેશો દેશમાં) જિનાલય સ્થપાય છે રે.
ઘેર ઘેર વર્તે છે જયમાળ રે....વી. આં. રો.

Page 59 of 253
PDF/HTML Page 71 of 265
single page version

background image
એવા દુર્લભ કલ્યાણિક દ્રશ્યો દેખવા રે,
મારા ગુરુજી પ્રતાપે દ્રશ્યો સંખ્યાબંધ રે,....વી. આં. રો.
જેવા કુંદકુંદદેવ ને નેમિચંદ્રદેવે કાર્યો કર્યાં રે,
તેવાં અદ્ભુત કાર્યો મારા ગુરુજી હાથ રે...વી. આં. રો.
શ્રી જિનેન્દ્ર મુદ્રા દેખી ભવ્યો નાચતા રે,
જિનના શાંતરસના કરશે સહુ પાન રે....વી. આં. રો.
શ્રી જિનેન્દ્ર શાસન જયવંત વર્તી રહ્યું રે,
એનો નાવડીયો છે મારો ગુરુજી કાન રે....વી. આં. રો.
એવા ગુરુજી ચરણે હું વારી વારી જાઉં રે,
એના વારણા ઉતારું વાંરવાર રે....વી. આં. રો.
ગુરુજી વિહાર મંગળ ઉત્તમ કાર્ય કરી રે,
ગુરુજી વ્હેલા વ્હેલા પધારો તીર્થધામ રે...વી. આં. રો.
ગુરુજી વ્હેલા વ્હેલા પધારો સેવક ઘેર રે...વી. આં. રો.
શ્રી જિનસ્તવન
(વિ.સં. ૨૦૦૬ની સાલમાં સોનગઢ વિહાર કરી
પૂજ્ય ગુરુદેવશ્રી પધાર્યા તે પ્રસંગે)
લાખ લાખ વાર, ગુરુરાજના વધામણાં,
અંતરીયું હર્ષે ઉભરાય, રાજ મારે ધન્ય વધામણાં,
મોતીનો થાળ ભરી ગુરુરાજને વધાવીએ,
કેસર ચંદનની પૂજા રચાવીએ, આનંદથી લઈએ વધાઈ,
આજ મારે ધન્ય.
જિનવર પ્રતાપથી ગુરુજી નિહાળીયા;
દર્શનથી દિલડાં અમ હરખાઈયા, આનંદ ઉરમાં ન માય,
આજ મારે ધન્ય.

Page 60 of 253
PDF/HTML Page 72 of 265
single page version

background image
મુક્તિનાં દ્વાર ગુરુરાજે ઉઘાડીયાં,
વીતરાગ સ્વરૂપના સ્થાપન કરાવીયા, જયકાર જગતે ગવાય,
જય જયકાર ગવાય,....આજ.
સુવર્ણપુરે સુવર્ણ ગુરુવર પધારીયા,
સુવર્ણમય ભૂમિના રંગો રંગાઈયા, સુવર્ણ દ્રશ્યો દેખાય,....
આજ મારે સ્વર્ણ વધામણાં.
શોભા બની સુવર્ણની સુવર્ણમય,
અમ જીવન બન્યાં છે સુવર્ણમય, સુવર્ણ ચરણોંની સેવ,...
આજ મારે સ્વર્ણ વધામણાં.
સુવર્ણપુરે સુવર્ણ વર્ષા વર્ષાવતા,
અચિંત્ય વાણીના નાદ ગજાવતા, અમૃતની રેલમછેલ....
આજ મારે અમૃત વધામણાં.
ગુરુજી પધારીયા સેવક આંગણીએ,
શી શી કરૂં વધામણાની વાતડી, રોમ રોમ હર્ષે ઉભરાય....
આજ મારે ગુરુવર પધારીયા.
કરુણાનિધિ શ્રી સદ્ગુરુદેવા,
નિશદિન ચાહું તુજ દર્શન મેવા, કેવળલક્ષ્મી પમાય....
(ભવો ભવ તાહરી ચાહું હું સેવા) આજ મારે ધન્ય.
મીઠાં મીઠાં ગીત ગુરુજીનાં ગજાવીએ,
સેવા ભક્તિની ધૂન મચાવીએ, ચરણોમાં રહીએ સદાય......
આજ મારે ધન્ય વધામણાં.

Page 61 of 253
PDF/HTML Page 73 of 265
single page version

background image
શ્રી સ્તવન
(ઝીણી તે ઝીણી સમદરિયાની વેરએ રાગ)
સત્ની વેળ્યું આવી સત્ મોઝાર,
વેરડીયું આવીને મોતી નીપજ્યા,
ઊલસ્યા તે ઉલસ્યા આમત દ્રવ્ય અપાર,
છૂટ્યાં બાળક સત્વર પ્રભુને ભેટીયા.
મળીયો રે મળીયો સ્વઘરનો સંગાથ,
મળીયો રે મળીયો દેવગુરુનો સંગાથ;
અપૂર્વ શાંતિ મોક્ષપુરીમાં મ્હાલશું,
અપૂર્વ શાંતિ આત્મપુરીમાં ઝટ મ્હાલશું;
ભવ્ય જનોએ દીઠા તુમ દેદાર,
ભાગ્ય ખીલ્યા ને નીરખ્યા નયને નાથને,
સીમંધર પ્રભુજી ઉપશમ રસના કંદ,
જળહળ જ્યોતિ ત્રિલોકી જગતારક જિનજી,
નીરખ્યા તે નીરખ્યા ત્રણ ભુવનના દેવ,
હવે ન મૂકું જિનજી તરો છેડલો;
વિદેહી નાથ બિરાજે છે અમ દ્વાર,
સદ્ગુરુજી બિરાજે છે અમ દ્વાર.
ધન્ય ઘડી ધન્ય દિવસ જન્મ કૃતાર્થ છે.સત્ની.
શ્રી કુંદકુંદદેવસ્તવન
(ગાગર ઉપર બેઠો લીલો હંસ રે)
ક્યો કુંદકુંદદેવ કિયો તમારો દેશ રે,
આ ક્યાં તમારાં બેસણાં રે;

Page 62 of 253
PDF/HTML Page 74 of 265
single page version

background image
ભરત ક્ષેત્ર છે અમારો દેશ રે,
આ સીમંધર સભામાં બેસણાં રે;
આત્મ સ્વસ્થાને છે અમારો વાસ રે,
આ અનંત ગુણોમાં બેસણાં રે;
ક્યો કુંદકુંદદેવ કેમ કરી ગયા વિદેહ રે,
આ કેવા પ્રભુને નિહાળીયા રે;
ભક્તિભાવે ગયા અમે વિદેહ રે,
આ જિનેન્દ્ર અદ્ભુત નિહાળીયા રે;
સીમંધર પ્રભુના દિવ્યધ્વનિના છૂટ્યા નાદ રે,
કુંદકુંદે ઝીલ્યા ભાવથી રે;
અદ્ભુત ધ્વનિ સુણી થયા લયલીન રે;
આ વીતરાગ ભાવને ઘુંટીયા રે;
વળી ફરી આવ્યા ભરતક્ષેત્ર મોઝાર રે,
આ સમય પ્રાભૃતને ગુંથીયા રે;
આ ભરતક્ષેત્રે શ્રુતકેવળી કુંદકુંદ રે,
મહા મુનિયોના શિરોમણિ રે;
કુંદકુંદ પ્રભુના કેડાયત ગુરુ કહાન રે,
આ જગતઉદ્ધારક પ્રભુ જાગીયા રે;
સુવર્ણપુરી દિસે મહાવિદેહ સમાન રે,
સીમંધર પ્રભુજી પધારીયા રે;
તીર્થધામમાં વર્તે જય જયકાર રે,
આ મંગળ કાર્યો દિનદિન થાયે રે;
જયવંત વર્તે દેવ ગુરુજી શાસ્ત્ર રે,
આ શાસન જયવંત વર્તી રહ્યું રે.

Page 63 of 253
PDF/HTML Page 75 of 265
single page version

background image
શ્રી સ્તવન
(આંબલિયો રે સખીએ રાગ)
સમકિત સૂરજ સખી ઊગીયો સમતા રસથી નિરમળો,
આત્મ રસમાં ઝૂલે સદ્ગુરુદેવ સીમંધર પ્રભુ એમ ભણે;
મહાવિદેહ સીમંધર પ્રભુનો વાસ નિરખશું ક્યારે નાથને,
કોણ ગુરુજી સગું ને સારથી; શી રીતે પ્રભુને નયને નીરખાય
કિણ વિધ જિનજીને ભેટશું.
કુંદકુંદ પ્રભુ અમ સગા ને સારથી,
નિજઘર રમતા નયને નીરખાય નાથ ભેટાય ભક્તિભાવથી,
મળશે મળશે સીમંધર ભગવાન, સાક્ષાત્ ભેટશું જિનજીને,
ધન્ય ધન્ય આવે એ દિન મનોવાંછિત સિદ્ધશે.
શ્રી સ્તવન
( જિનવર દર્શનના જાગ્યા છે કોડએ રાગ)
વીર તારું શાસન આ ભરતે અજોડ,
જિણંદાની શીતળ એ છાંયડી;
જાગ્યા તુજ શાસનમાં કુંદ મુનિ સંત,
આચાર્ય પદ સોહે સોહામણાં.
સીમંધર દેવના સાક્ષાત્ દર્શનના;
ઊછળ્યા અંતર મુનિ કુંદકુંદદેવના;
વિદેહી જિન ભેટતા પૂરાય કોડ...આચાર્ય.
જ્ઞાન સાગર ભરી ભરતે પધારીયા,
દિવ્યધ્વનિના ધોધ વરસાવીઆ;
દીધા જ્ઞાન દર્શનનાં અણમૂલાં દાન....આચાર્ય.

Page 64 of 253
PDF/HTML Page 76 of 265
single page version

background image
મહા માંગલિક દિન ઊગ્યો તે આજનો,
કુંદ મુનિરાજને આચાર્ય પદનો;
શાસનરક્ષક શિરોમણિ સંત...આચાર્ય.
વીર વીતરાગી સીમંધર જિણંદના,
અવિહડ ભક્ત ગુરુ કુંદકુંદ દેવના;
એવા મારા કહાન ગુરુ ભરતે અજોડ....આચાર્ય.
અખંડ ધરાએ સમયપ્રાભૃતની,
કુંદ વાણીની મીઠી એ વીરડી,
પ્રસરાવી ગુરુએ ભરત મોઝાર;
જય હો જય હો કુંદ કહાન દેવ...આચાર્ય...વીર.
શ્રી સ્તવન
(પૂજ્ય ગુરુદેવ સૌરાષ્ટ્રમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરવા જતાં
વિહાર પ્રસંગે)
ભરતભૂમિમાં સોના સૂરજ ઊગીયો રે જિનજી,
સૌરાષ્ટ્રદેશમાં સદ્ગુરુ વિહાર
સુરનર આવો આવો
વિહાર મહોત્સવ ઊજવવા રે જિનજી.
સૌરાષ્ટ્રદેશમાં જિનાલયો ગુરુ સ્થાપતાં રે જિનજી,
અખંડ સ્થાપે મુક્તિ કેરા માર્ગ....સુર. આ. આ. વિ.
શાશ્વત સ્થાપે મુક્તિ કેરા માર્ગ....સુર. આ. આ. વિ.
સૌરાષ્ટ્રદેશમાં સદ્ગુરુ પગલાં થતાં રે જિનજી,
પગલે પગલે પૃષ્પવૃષ્ટિ થાય....સુર. આ. આ. વિ.
જિનેન્દ્ર પ્રતિષ્ઠા સન્મુખ ગુરુજી ચાલતાં રે જિનજી,
થાય છે કોઈ દેવદુંદુભિ નાદ....સુર. આ. આ. વિ.

Page 65 of 253
PDF/HTML Page 77 of 265
single page version

background image
ગુરુજી પ્રતાપે જિનેન્દ્ર ટોળાં ઊતર્યાં રે જિનજી,
આવ્યા આવ્યા ત્રિલોકી ભગવાન....સુર. આ. આ. વિ.
જિનવર મહોત્સવ ઊજવવા રે. જિનજી.
ગામે ગામે વીતરાગ શાસન ગુરુ સ્થાપતાં રે. જિનજી,
કરે છે કાંઈ વીતરાગભાવ પ્રકાશ....સુર. આ. આ. જિનવર.
નેત્ર ઉન્મિલન વિધિ પવિત્ર ગુરુજી હાથથી રે. જિનજી;
અંકન્યાસ વિધિ પવિત્ર ગુરુ હાથથી રે. જિનજી.
ભૂમંડળમાં દેવ ગુરુનાં તેજ....સુર. આ આ. જિનવર.
જિનેન્દ્ર પ્રતિષ્ઠા મંગળ ગુરુજી હાથથી રે. જિનજી.
થાયે છે કાંઈ ગગનમંડળમાં નાદ...સુર આ. આ. જિનવર,
કુંદકુંદદેવ ને નેમિચંદ્રદેવે કાર્યો કર્યાં રે. જિનજી.
તેવાં કાર્યો મારા ગુરુજી હાથ....સુર. આ. આ. જિનવર,
જિનેન્દ્ર મહિમા દેશોદેશ ફેલાવતાં રે. ગુરુજી.
કરે છે કાંઈ ધર્મચક્રીનાં કામ...સુર. આ. આ. જિનવર.
જિનેન્દ્ર મંગળ કાર્ય પૂરાં કરી રે. ગુરુજી,
વ્હેલા વ્હેલા પધારો તીર્થધામ
(સુવર્ણપુર) સુર. આ. આ.
વિહાર મહોત્સવ ઊજવવા રે જિનજી.
સુવર્ણ ભક્તો નિરંતર વાટુ જુએ રે ગુરુજી,
ક્યારે પધારે વ્હાલા સદ્ગુરુદેવ....સુર. આ .આ. વિ.
વિહાર કાર્યો જય જયવંત વરતી રહો રે
ગુરુજી,
જય જય વર્તો સદ્ગુરુદેવ પ્રતાપ....સુર. આ. આ. વિ.

Page 66 of 253
PDF/HTML Page 78 of 265
single page version

background image
શ્રી ગુરુદેવસ્તવન
સાગર ઉછળ્યો ને જાણે લ્હેરીઓ ચડી,
ગુરુજીની વાણી એવા ગગને અડી;
પંખી ઉડતાતાં હતી એક આશડી,
તરસ્યું છીપે જો મળે મીઠી વીરડી....સાગર.
ઝાંઝવાના જળથી છીપી નહિ તરસડી,
એવા મિથ્યા નીરની જ્યારે ખબરું પડી....સાગર.
તરસ્યા જીવોને સત્ય વાટ સાંપડી,
કે ખારા સમુદ્ર છે એક મીઠી વીરડી....સાગર.
આત્મધર્મ બોધ્યો છીપાવી તરસડી,
અજ્ઞાન સમુદ્ર છો કાન જ્ઞાન વીરડી....સાગર
વિનવું પ્રભુ આપને હું પાયલે પડી,
અવિચળ વ્હેજો એ મારી મીઠી વીરડી....સાગર.
વિષાપહાર સ્તોત્ર
(દોહા)
નમોં નાભિનંદન બલી, તત્ત્વપ્રકાશનહાર,
તુર્યકાલકી આદિમેં, ભયે પ્રથમ અવતાર.
(કાવ્ય વા રોલા છંદ)
નિજ આતમમેં લીન જ્ઞાનકરિ વ્યાપત સારે,
જાનત સબ વ્યાપાર સંગ નહિં કછુ તિહારે;

Page 67 of 253
PDF/HTML Page 79 of 265
single page version

background image
બહુત કાલકે હૌ પુનિ જરા ન દેહ તિહારી,
ઐસે પુરુષ પુરાન કરહુ રક્ષા જુ હમારી.
પરહરિકૈં જુ અચિંત્ય ભાર જુગકો અતિ ભારો,
સો એકાકી ભયો વૃષભ કીનોં નિસતારો;
કરિ ન સકે જોગીન્દ્ર સ્તવન મૈં કરિહૌં તાકો,
ભાનુ પ્રકાશ ન કરે દીપ તમ હરૈ ગુફાકો.
સ્તવન કરનકો ગર્વ તજ્યો સક્રી બહુ જ્ઞાની,
મૈં નહિ તજૌ કદાપિ સ્વલ્પજ્ઞાની શુભધ્યાની;
અધિક અર્થકો કહૂં યથાવિધિ બૈઠિ ઝરોકૈ,
જાલાંતર ધરિ અક્ષ ભૂમિધરકોં જુ વિલોકૈ.
સકલ જગતકો દેખત અર સબકે તુમ જ્ઞાયક,
તુમકોં દેખત નહિં નહિં જાનત સુખદાયક;
હૌ કિસકા તુમ નાથ ઔર કિતનાક બખાને,
તાતૈં થુતિ નહિં બનૈ અસક્તી ભયે સયાને.
બાલકવત નિજ દોષ થકી ઇહલોક દુખી અતિ,
રોગરહિત તુમ કિયો કૃપાકરિ દેવ ભુવનપતિ,
હિત અનહિતકી સમઝિ માંહિ હૈં મંદમતી હમ,
સબ પ્રાણિનકે હેત નાથ તુમ બાલવૈદ સમ.
દાતા હરતા નાહિં ભાનુ સબકો બહકાવત,
આજકાલ કે છલકરિ નિતપ્રતિ દિવસ ગુમાવત,
હે અચ્યુત જો ભક્ત નમૈં તુમ ચરન-કમલકોં,
છિનક એકમેં આપ દેત મનવાંછિત ફલકોં.

Page 68 of 253
PDF/HTML Page 80 of 265
single page version

background image
તુમસોં સન્મુખ રહૈ ભક્તિસોં સો સુખ પાવૈ,
જો સુભાવતૈં વિમુખ આપતૈં દુખહિ બઢાવૈ;
સદા નાથ અવદાત એક દ્યુતિરૂપ ગુસાંઈ,
ઇન દોનોંકે હેત સ્વચ્છ દરપણવત ઝાંઈ.
હૈ અગાધ જલનિધિ સમુદજલ હૈ જિતનૌ હી;
મેરૂ તુંગસુભાવ શિખરલૌં ઉચ્ચ ભન્યો હી;
વસુધા અર સુરલોક એહુ ઇસ ભાંતિ સઈ હૈ,
તેરી પ્રભુતા દેવ ભુવનિકૂં લંઘિ ગઈ હૈ.
હૈ અનવસ્થાધર્મ પરમ સો તત્ત્વ તુમારે,
કહ્યો ન આવાગમન પ્રભુ મતમાંહિ તિહારે;
દ્રષ્ટ પદારથ છાંડિ આપ ઇચ્છિત અદ્રષ્ટકૌં,
વિરુધવૃત્તિ તવ નાથ સમંજસ હોય સૃષ્ટકૌં.
કામદેવકો કિયા ભસ્મ જગત્રાતા થે હી,
લીની ભસ્મ લપેટિ નામ શંભુ નિજ દેહી;
સૂતો હોય અચેત વિષ્ણુ વનિતાકરિ હાર્યો,
તુમકો કામ ન ગહૈ આપ ઘટ સદા ઉજાર્યો. ૧૦
પાપવાન વા પુન્યવાન સો દેવ બતાવૈ,
તિનકે અવગુન કહૈ નાહિં તૂ ગુણી કહાવૈ;
નિજ સુભાવતૈં અંબુરાશિ નિજ મહિમા પાવૈ,
સ્તોક સરોવર કહે કહા ઉપમા બઢિ જાવૈ. ૧૧
કર્મનકી થિતિ જન્તુ અનેક કરૈ દુખકારી,
સો થિતિ બહુ પરકાર કરૈ જીવનકી ખ્વારી;