Ishtopdesh (Gujarati). Shlok: 22-26.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 8

 

Page 67 of 146
PDF/HTML Page 81 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૭
अत्राह शिष्यः यद्येवमात्मास्ति तस्योपास्तिः कथमिति स्पष्टम् आत्मसेवोपायप्रश्नोऽयम्
यहाँ पर शिष्य कहता है कि यदि इस तरहका आत्मा है तो उसकी उपासना कैसे
की जानी चाहिए ? इसमें आत्मध्यान या आत्मभावना करनेके उपायोंको पूछा गया है
(૨) આત્મા અનંતસૌખ્યવાન છે એટલે કે આત્માના દ્રવ્યસ્વભાવમાં અતીન્દ્રિય
અનંત સુખ છે. આવું પરિપૂર્ણ સુખ સર્વજ્ઞ ભગવાનને જ હોય, કારણ કે
(૧) ઘાતિકર્મોના અભાવને લીધે, (૨) પરિણામ (પરિણમન) કોઈ ઉપાધિ નહી હોવાથી
અને (૩) કેવળજ્ઞાન નિષ્કંપ
સ્થિરઅનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે,
જોકે આત્માને સંસાર - અવસ્થામાં કર્મ સાથે સંબંધ હોવાથી તે ગુણ વિભાવરૂપ
પરિણમે છે, તે વાસ્તવિક સુખરૂપ પરિણમતો નથી, પરંતુ જ્યારે આત્મા ઘાતિકર્મથી સર્વથા
મુક્ત થાય છે અર્થાત્ સ્વાત્મોપલબ્ધિને પ્રાપ્ત કરે છે, ત્યારે તે ગુણનો પૂર્ણ વિકાસ થતાં
આત્મા અનંતસુખસ્વભાવરૂપ પરિણમે છે.
(૩) વ્યવહારનયથી આ જીવ નામકર્મપ્રાપ્ત દેહ પ્રમાણ છે, પરંતુ નિશ્ચયનયથી તે
લોકાકાશ પ્રમાણ અસંખ્યાતપ્રદેશી છે. જોકે વ્યવહારનયથી તે પ્રદેશોના સંકોચવિસ્તાર સહિત
છે. તોપણ સિદ્ધ અવસ્થામાં સંકોચ
વિસ્તારથી રહિત શરીર પ્રમાણે તેનો આકાર છે.
(૪) દ્રવ્યાર્થિકનયથી આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાનના અખંડ સ્વભાવે ધ્રુવ છેઅવિનાશી
છે, પરંતુ પર્યાયાર્થિકનયે તે ઉત્પાદવ્યય સહિત છે, અર્થાત્ પ્રતિક્ષણ વિનાશિક છે.
(૫) આત્મા સ્વસંવેદનગમ્ય છે. ‘अहं अस्मि’ હું છું એવા અન્તર્મુખાકારરૂપથી જે
જ્ઞાન અથવા અનુભવ થાય છે, તેનાથી આત્માની સત્તા સ્વતઃસિદ્ધ થાય છે. જ્ઞાનીજનને
અન્તર્બાહ્ય જલ્પો અથવા સંકલ્પોનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપનું આત્મા દ્વારા આત્મામાં જ
જે અનુભવ યા વેદન થાય છે, તે સ્વસંવેદન છે. આ સ્વસંવેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ
છે.
જ્યાં આત્મા જ જ્ઞેય અને આત્મા જ જ્ઞાયક હોય છે, ત્યાં ચૈતન્યની તે પરિણતિને
સ્વસંવેદન પ્રમાણ કહે છે. તેને આત્માનુભવ યા આત્મદર્શન પણ કહે છે. ૨૧.
અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, તો તેની ઉપાસના કેવી રીતે
કરવી જોઈએ? આત્મઉપાસનાના ઉપાયનો આ પ્રશ્ન છેએ સ્પષ્ટ છે.
૧. જુઓ, શ્રી પ્રવચનસારગુ. આવૃત્તિ ગા. ૬૦ ભાવાર્થ.
૨. જુઓ, શ્રી પરમાત્મપ્રકાશકગા. ૪૩/
૨ ભાવાર્થ અને દ્રવ્યસંગ્રહ ગાથા૧૦.

Page 68 of 146
PDF/HTML Page 82 of 160
single page version

૬૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरुराह
संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः
आत्मानमात्मवान्न् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ।।२२।।
टीकाध्यायेत् भावयेत् कोऽसौ ? आत्मवान् गुप्तेन्द्रियमना ध्वस्तस्वायत्तवृतिर्वा
कं ? आत्मानं यथोक्तस्वभावं पुरुषम् केन ? आत्मनैव स्वसंवेदनरूपेण स्वेनैव तज्ज्ञप्तौ
करणान्तराभावात्
आचार्य कहते हैं
मनको कर एकाग्र, सब इन्द्रियविषय मिटाय
आतमज्ञानी आत्ममें, निजको निजसे ध्याय ।।२२।।
अर्थमनकी एकाग्रतासे इन्द्रियोंको वशमें कर ध्वस्त-नष्ट कर दी है, स्वच्छन्द
वृत्ति जिसने ऐसा पुरुष अपनेमें ही स्थित आत्माको अपने ही द्वारा ध्यावे
विशदार्थजिसने इन्द्रिय और मनको रोक लिया है अथवा जिसने इन्द्रिय और
मनकी उच्छृंखला एवं स्वैराचाररूप प्रवृत्तिको ध्वस्त कर दिया है, ऐसा आत्मा जिसका
स्वरूप पहिले (नं
२१ के श्लोकमें) बता आये हैं, आत्माको आत्मासे ही यानी स्वसंवेदनरूप
આચાર્ય કહે છેઃ
ઇન્દ્રિયવિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય,
આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨
અન્વયાર્થ :[चेतसः ] (ભાવ) મનની [एकाग्रत्वेन ] એકાગ્રતાથી [करणग्रामं ]
ઇન્દ્રિયોના સમૂહને [संयम्य ] વશ કરી [आत्मवान् ] આત્મવાન્ પુરુષે [आत्मनि ] પોતાનામાં
(આત્મામાં) [स्थितं ] સ્થિત [आत्मानं ] આત્માને [आत्मना एव ] આત્મા દ્વારા જ [ध्यायेत् ]
ધ્યાવો જોઈએ.
ટીકા :ધ્યાવવો જોઈએભાવવો જોઈએ. કોણે? આત્મવાન્ (પુરુષે) અર્થાત્
જેણે ઇન્દ્રિયો અને મનને ગોપવેલ છે. (સંયમમાં રાખેલ છે) અથવા જેણે ઇન્દ્રિયો અને
મનની સ્વૈરાચારરૂપ (સ્વચ્છંદ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને
(ધ્યાવવો)? આત્માને એટલે જેનો સ્વભાવ પહેલાં (શ્લોક ૨૧માં) બતાવ્યો છે તેવા પુરુષને
(આત્માને); શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ)

Page 69 of 146
PDF/HTML Page 83 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૯
उक्तं च [तत्त्वानुशासने ]
स्वपरज्ञप्तिरूपत्वात् न तस्य करणान्तरम्
ततश्चिन्तां परित्यज्य स्वसंवित्यैव वेद्यताम् ।।१६२।।
क्व तिष्ठन्तमित्याह, आत्मनि स्थितं, वस्तुतः सर्वभावानां स्वरूपमात्राधारत्वात् किं
कृत्वा ? संयम्य रूपादिभ्यो व्यावृत्य किं ? करणग्रामं चक्षुरादीन्द्रियगणम् केनोपायेन ?
एकाग्रत्वेन एकं विवक्षितमात्मानं तद् द्रव्यं पर्यायो वा अग्रं प्राधान्येनालम्बनं विषयो यस्य अथवा
प्रत्यक्ष ज्ञानसे ही ध्यावे, कारण कि स्वयं आत्मामें ही उसकी ज्ञप्ति (ज्ञान) होती है उस
ज्ञप्तिमें और कोई करणान्तर नहीं होते जैसा कि तत्त्वानुशासनमें कहा है
‘‘स्वपरज्ञप्तिरूपत्वात्’’
‘‘वह आत्मा स्वपर-प्रतिभासस्वरूप है वह स्वयं ही स्वयंको जानता है, और परको
भी जानता है उसमें उससे भिन्न अन्य करणोंकी आवश्यकता नहीं है इसलिए चिन्ताको
छोड़कर स्वसंवित्ति-स्वसंवेदनके द्वारा ही उसे जानो, जो कि खुदमें ही स्थित है कारण
कि परमार्थसे सभी पदार्थ स्वरूपमें ही रहा करते हैं इसके लिए उचित है कि मनको
एकाग्र कर चक्षु आदिक इन्द्रियोंकी अपने-अपने विषयों (रूप आदिकों)से व्यावृत्ति करे ’’
यहाँ पर संस्कृतटीकाकार पंडित आशाधरजीने ‘एकाग्र’ शब्दके दो अर्थ प्रदर्शित किये हैं
(ધ્યાવવો જોઈએ), કારણ કે તે જ્ઞપ્તિમાં બીજા કરણ (સાધન)નો અભાવ છે. (સ્વયં આત્મા
જ જ્ઞપ્તિનું સાધન છે.)
‘तत्त्वानुशासन’શ્લોક ૧૬૨માં કહ્યું છે કેઃ
‘તે આત્મા સ્વપર જ્ઞપ્તિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં સ્વને અને પરને પણ
જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને
છોડી સ્વસંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ.’
(શિષ્યે) પૂછ્યુંક્યાં રહેલા (આત્માને)? આત્મામાં સ્થિત (થયેલાને), કારણ કે
વસ્તુતઃ (વાસ્તવિક રીતે) સર્વ પદાર્થોને સ્વરૂપમાત્ર જ આધાર છે (અર્થાત્ સર્વ પદાર્થો
પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે). શું કરીને? રૂપાદિ (વિષયો)થી રોકીને (સંયમિત
કરીને) અર્થાત્ પાછી વાળીને. કોને? ઇન્દ્રિયોના સમૂહને
એટલે ચક્ષુ આદિ ઇન્દ્રિયગણને.
કયા ઉપાયથી? એકાગ્રપણાથીઅર્થાત્ એક એટલે વિવક્ષિત આત્મા તે દ્રવ્ય વા પર્યાય
તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે, જેનોતે એકાગ્ર;

Page 70 of 146
PDF/HTML Page 84 of 160
single page version

૭૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एकं पूर्वापरपर्यायाऽनुस्यूतं अग्रमात्मग्राह्यं यस्य तदेकाग्रं तद्भावेन कस्य ? चेतसो मनसः
अयमर्थो यत्र क्वचिदात्मन्येव वा श्रुतज्ञानावष्टम्भात् आलम्बितेन मनसा इन्द्रियाणि निरुद्धय
स्वात्मानं च भावयित्वा तत्रैकाग्रतामासाद्य चिन्तां त्यक्त्वा स्वसंवेदनेनैवात्मानमनुभवेत्
उक्तं च
‘‘गहियं तं सुअणाणा पच्छा संवेयणेण भाविज्ज
जो ण हु सुयमवलंवइ सो मुज्झइ अप्पसब्भावो ।।’’
एक कहिए विवक्षित कोई एक आत्मा, अथवा कोई एक द्रव्य, अथवा पर्याय, वही है अग्र
कहिए प्रधानतासे आलम्बनभूत विषय जिसका ऐसे मनको कहेंगे ‘एकाग्र’
अथवा एक
कहिए पूर्वापर पर्यायोंमें अविच्छिन्नरूपसे प्रवर्तमान द्रव्य-आत्मा वही है, अग्र-आत्मग्राह्य
जिसका ऐसे मनको एकाग्र कहेंगे
सारांश यह है, कि जहाँ कहीं अथवा आत्मामें ही श्रुतज्ञानके सहारेसे भावनायुक्त
हुए मनके द्वारा इन्द्रियोंको रोक कर स्वात्माकी भावना कर उसीमें एकाग्रताको प्राप्त कर
चिन्ताको छोड़ कर स्वसंवेदनके ही द्वारा आत्माका अनुभव करे
जैसा कि कहा भी है
‘‘गहियं तं सुअणाणा’’
अर्थ‘‘उस (आत्मा)को श्रुतज्ञानके द्वारा जानकर पीछे संवेदन (स्वसंवेदन)में
अनुभव करे जो श्रुतज्ञानका आलम्बन नहीं लेता वह आत्मस्वभावके विषयमें गड़बड़ा जाता
એકાગ્રનો બીજો અર્થઃ
એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યૂતરૂપથી (અવિચ્છિન્નરૂપથી) પ્રવર્તમાન અગ્ર
એટલે આત્મા જેનોતે એકાગ્રતેના ભાવથી એટલે એકાગ્રતાથી.
કોના? ચિત્તના(ભાવ) મનના. તેનો આ અર્થ છેજ્યાં કહીં અથવા આત્મામાં જ
શ્રુતજ્ઞાનની સહાયથી, મનના આલંબન દ્વારા ઇન્દ્રિયોને રોકીને તથા પોતાના આત્માને ભાવીને
તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી, ચિંતા છોડી, સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો.
‘अनगारधर्मामृततृतीय अध्याय’માં કહ્યું છે કે
‘તેને (આત્માને) શ્રુતજ્ઞાન દ્વારા ગ્રહણ કરી (જાણી) સંવેદન (સ્વસંવેદન) દ્વારા
અનુભવ કરવો. જે શ્રુતજ્ઞાનનું અવલંબન લેતો નથી તે આત્મસ્વભાવના વિષયમાં મુંઝાઈ
જાય છે (ગભરાઈ જાય છે).
તથા ‘समाधिशतक’શ્લોક ૩૨માં કહ્યું છે કેઃ

Page 71 of 146
PDF/HTML Page 85 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૧
तथा च [समाधितंत्रे ]प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम्
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ।।३२।।
है इसी तरह यह भी भावना करे कि जैसा कि पूज्यपादस्वामीके समाधिशतकमें कहा
है‘‘प्राच्याव्य विषयेभ्योऽहं’’
‘‘मैं इन्द्रियोंके विषयोंसे अपनेको हटाकर अपनेमें स्थित ज्ञानस्वरूप एवं
परमानन्दमयी आपको अपने ही द्वारा प्राप्त हुआ हूँ ।।२२।।
‘હું ઇન્દ્રિયોના વિષયોથી હઠાવી પોતાનામાં સ્થિત જ્ઞાનસ્વરૂપ તથા પરમાનંદમયી
આત્માને આત્મા દ્વારા પ્રાપ્ત થયો છું.’
ભાવાર્થ :પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા આત્માને જાણવો, પછી આત્મામાં એકાગ્ર થવાથી
ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ સ્વયં અટકી જશે અર્થાત્ તેમની સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ થશે અને તે
એકાગ્રતાથી અન્ય ચિંતાનો નિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ
થશે.
‘‘જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું, તે જ્ઞાન સર્વ બાજુથી
સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું, કેમ કે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે.
તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે. હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે
અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર
હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ
થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું......તેથી જે જ્ઞાન
ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે નિજ અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ
આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ
.’’
આત્મા સ્વપર પ્રતિભાસસ્વરૂપ છે અર્થાત્ સ્વપર પ્રકાશક છે. તે સ્વયં પોતાને
જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજાં કરણોની (સાધનોની) આવશ્યકતા
રહેતી નથી.
સ્વસંવેદનમાં જ્ઞપ્તિક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ
નથી, કારણ કે આત્મા સ્વયં સ્વપર જ્ઞપ્તિરૂપ છે. માટે કારણાન્તરની (બીજા કારણની)
ચિંતા છોડી સ્વજ્ઞપ્તિ દ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૨૨
૧. મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આ. શ્રી ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીપૃ. ૩૪૫.

Page 72 of 146
PDF/HTML Page 86 of 160
single page version

૭૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथाह शिष्यः ! आत्मोपासनया किमिति भगवन्नात्मसेवनया किं प्रयोजनं स्यात् ?
फलप्रतिपत्तिपूर्वकत्वात् प्रेक्षावत्प्रवृत्तेरितिपृष्टः सन्नाचष्टे :
अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः
ददाति यत्तु यस्मास्ति सुप्रसिद्धमिदं वचः ।।२३।।
टीकाददाति कासौ, अज्ञानस्य देहादेर्मूढभ्रान्तसंदिग्धगुर्वादेर्वा उपास्तिः सेवा किं ?
यहाँ पर शिष्यका कहना है कि भगवन् ! आत्मासे अथवा आत्माकी उपासना करनेसे
क्या मतलब सधेगाक्या फल मिलेगा ? क्योंकि विचारवानोंकी प्रवृत्ति तो फलज्ञानपूर्वक हुआ
करती है, इस प्रकार पूछे जाने पर आचार्य जवाब देते हैं
अज्ञभक्ति अज्ञानको, ज्ञानभक्ति दे ज्ञान
लोकोक्ती जो जो धरे, करे सो ताको दान ।।२३।।
अर्थअज्ञान कहिये ज्ञानसे रहित शरीरादिककी सेवा अज्ञानको देती है, और
ज्ञानी पुरुषोंकी सेवा ज्ञानको देती है यह बात प्रसिद्ध है, कि जिसके पास जो कुछ होता
है, वह उसीको देता है, दूसरी चीज़ जो उसके पास है नहीं, वह दूसरेको कहाँसे देगा ?
विशदार्थअज्ञान शब्दके दो अर्थ हैं, एक तो ज्ञान रहित शरीरादिक और दूसरे
પછી શિષ્ય પૂછે છે‘ભગવન્! આત્માની ઉપાસનાનું પ્રયોજન શું?
અર્થાત્ આત્માની સેવાથી શો મતલબ સરે? કારણ કે વિચારવાનોની પ્રવૃત્તિ તો ફળજ્ઞાનપૂર્વક
હોય છે.
એવી રીતે પૂછવામાં આવતાં આચાર્ય કહે છેઃ
અજ્ઞભક્તિ અજ્ઞાનને, જ્ઞાનભક્તિ દે જ્ઞાન,
લોકોક્તિ‘જે જે ધરે, કરે તે તેનું દાન.’ ૨૩.
અન્વયાર્થ :[अज्ञानोपास्ति ] અજ્ઞાનની (અર્થાત્ જ્ઞાનરહિત શરીરાદિની) ઉપાસના
(સેવા) [अज्ञानं ददाति ] અજ્ઞાન આપે છે (અર્થાત્ અજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાનની પ્રાપ્તિ
થાય છે), [ज्ञानिसमाश्रयः ] અને જ્ઞાનીની સેવા [ज्ञानं ददाति ] જ્ઞાન આપે છે (અર્થાત્ જ્ઞાની
પુરુષોની સેવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે). [यत् तु यस्य अस्ति तद् एव ददाति ] જેની પાસે
જે હોય છે તે જ આપે છે, [इदं सुप्रसिद्धं वचः ] એ સુપ્રસિદ્ધ વાત છે.
ટીકા :આપે છે. કોણ તે? અજ્ઞાનની ઉપાસનાઅર્થાત્ અજ્ઞાન એટલે

Page 73 of 146
PDF/HTML Page 87 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૩
अज्ञानं, मोहभ्रमसन्देहलक्षणं तथा ददाति कासौ ? ज्ञानिनः स्वभावस्यात्मनो ज्ञानसंपन्नगुर्वादेर्वा
समाश्रयः अनन्यपरया सेवनम् किं ? ज्ञानं स्वार्थावबोधम्
उक्तं च
ज्ञानमेव फलं ज्ञाने ननु श्लाध्यमनश्वरम्
अहो मोहस्य माहात्म्य मन्यदप्यत्र मृग्यते ।।
मिथ्याज्ञान (मोह-भ्रांति-संदेह)वाले मूढ़-भ्रांत तथा संदिग्ध गुरु आदिक सो इनकी उपासना
या सेवा अज्ञान तथा मोह-भ्रमव संदेह लक्षणात्मक मिथ्याज्ञानको देती है और ज्ञानी
कहिये, ज्ञानस्वभाव आत्मा तथा आत्मज्ञानसम्पन्न गुरुओंकी तत्परताके साथ सेवा,
स्वार्थावबोधरूप ज्ञानको देती है
जैसा कि श्री गुणभद्राचार्यने आत्मानुशासनमें कहा है
‘‘ज्ञानमेव फलं ज्ञाने’’
ज्ञान होनेका फल, प्रशंसनीय एवं अविनाशी ज्ञानका होना ही है, यह निश्चयसे
जानो अहो ! यह मोहका ही माहात्म्य है, जो इसमें ज्ञानको छोड़ कुछ और ही फल
ढूँढ़ा जाता है ज्ञानात्मासे ज्ञानकी ही प्राप्ति होना न्याय है इसलिए हे भद्र ! ज्ञानीकी
उपासना करके प्रगट हुई है स्व पर विवेकरूपी ज्योति जिसको ऐसा आत्मा, आत्माके द्वारा
आत्मामें ही सेवनीय है, अनन्यशरण होकर भावना करनेके योग्य है
’’ ।।२३।।
શરીરાદિસંબંધી મિથ્યા ભ્રાન્તિ અથવા સંદિગ્ધ (અજ્ઞાની) ગુરુ આદિક તેની ઉપાસના
સેવા. શું (આપે છે)? અજ્ઞાનને અર્થાત્ મોહભ્રમસંદેહલક્ષણવાળા અજ્ઞાનને
(મિથ્યાજ્ઞાનને); તથા આપે છે, કોણ તે? જ્ઞાનીનીઅર્થાત્ જ્ઞાનસ્વભાવ આત્માની વા
આત્મજ્ઞાનસંપન્ન ગુરુ આદિનીસેવા અર્થાત્ અનન્યપરાથી (તત્પરતાથી) સેવા. શું. (આપે
છે)? જ્ઞાન અર્થાત્ સ્વાર્થાવબોધલક્ષણવાળું જ્ઞાન (આપે છે).
શ્રી ગુણભદ્રાચાર્યે ‘आत्मानुशासन’ શ્લો૧૭૫માં કહ્યું છે કેઃ
‘જ્ઞાનનું (જ્ઞાનની ઉપાસનાનું) ફળ, પ્રશંસનીય અવિનાશી સમ્યક્જ્ઞાન જ છે. એ
નિશ્ચયથી જાણો. અહો! એ મોહનું જ માહાત્મ્ય છે કે (જ્ઞાનને છોડી) અહીં પણ (એટલે
આ ઉપાસનામાં પણ) બીજું શોધે છે.’
શિષ્ય પૂછે છેઆ બાબતમાં શું દ્રષ્ટાન્ત છે?
આચાર્ય કહે છે‘यत्तु यस्यास्ति तदेव ददाति એનો અર્થ એ છે કે જેની પાસે જે
હોય તે જ આપે છેઅર્થાત્ જેને સ્વાધીન જે છે, તે તેની ઉપાસના કરવામાં આવતાં આપે

Page 74 of 146
PDF/HTML Page 88 of 160
single page version

૭૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
को अत्र दृष्टान्त इत्याह यदित्यादि ददातीत्यत्रापि योज्यं ‘तुं अवधारणे’ तेनायमर्थः
संपद्यते यद्येव यस्य स्वाधीनं विद्यते स सेव्यमानं तदेव ददातीत्येतद्वाक्यं लोके सुप्रतीतमतो
भद्र ज्ञानिनमुपास्य समुजृम्भितस्वपरविवेकज्योतिरजस्रमात्मानमात्मनि सेवस्व
अत्राप्याह शिष्यः ज्ञानिनोध्यात्मस्वस्थस्य किं भवतीति निष्पन्नयोग्यपेक्षया स्वात्मध्यान-
फलप्रश्नोयम्
गुरुराह
परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी
जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा ।।२४।।
यहाँ फि र भी शिष्य कहता है कि अध्यात्मलीन ज्ञानीको क्या फल मिलता है ?
इसमें स्वात्मनिष्ठ योगीकी अपेक्षासे स्वात्मध्यानका फल पूछा गया है आचार्य कहते हैं
परिषहादि अनुभव बिना, आतम-ध्यान प्रताप
शीघ्र ससंवर निर्जरा, होत कर्मकी आप ।।२४।।
છે. આ વાક્ય લોકમાં સુપ્રતીત છે. તેથી હે ભદ્ર! જ્ઞાનીની ઉપાસના કરીને પ્રગટ થઈ છે,
સ્વ-પર વિવેકરૂપી જ્યોતિ જેની એવા આત્માને આત્મા દ્વારા આત્મામાં જ નિરંતર સેવ.
ભાવાર્થઃઅજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના
કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કારણ કે જેની પાસે જે હોય તે જ પ્રાપ્ત થાય. માટે જેને
સ્વ
પરના ભેદવિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, તેણે આત્માની આત્મા વડે આત્મામાં જ
નિરંતર ઉપાસના કરવી યોગ્ય છે. ૨૩.
અહીં, વળી શિષ્ય કહે છેઅધ્યાત્મલીન જ્ઞાનીને શું થાય છે (શું ફળ મળે છે)?
નિષ્પન્ન (સ્વાત્મનિષ્ઠ) યોગીની અપેક્ષાએ સ્વાત્મધ્યાનના ફળનો આ પ્રશ્ન છે.
આચાર્ય કહે છેઃ
આત્મધ્યાનના યોગથી, પરીસહો ન વેદાય,
શીઘ્ર સસંવર નિર્જરા, આસ્રવરોધન થાય. ૨૪.
અન્વયાર્થ :[अध्यात्मयोगेन ] અધ્યાત્મયોગથી (આત્મામાં આત્માના [परीषहाद्य-
विज्ञानात् ] પરીષહાદિકનો (મનુષ્ય, તિર્યંચ, દેવાદિના ઘોર ઉપસર્ગો અથવા કષ્ટો આદિનો)

Page 75 of 146
PDF/HTML Page 89 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૫
टीकाजायते भवति कासौ ? निर्जरा एकदेशेन संक्षयो विश्लेष इत्यर्थः केषां ?
कर्मणां सिद्धयोग्यपेक्षयाऽशुभानां च शुभानां साध्ययोग्यपेक्षया त्वसद्वेद्यादीनां कर्मणाम् कथमाशु
सद्यः। केन ? अध्यात्मयोगेन आत्मन्यात्मनः प्रणिधानेन, किं केवला ? नेत्याहनिरोधिनी
प्रतिषेधयुक्ता, कस्यास्रवस्यागमनस्य कर्मणामित्यत्रापि योज्यम् कुत इत्याह, परीषहाणां
क्षुधादिदुःखभेदानामादिशब्दाद्देवादिकृत्तोपसर्गबाधानां चाविज्ञानादसंवेदनात्
तथा चोक्तम्
अर्थआत्मामें आत्माके चिंतवनरूप ध्यानसे परीषहादिकका अनुभव न होनेसे
कर्मोंके आगमनको रोकनेवाली कर्म-निर्जरा शीघ्र होती है
विशदार्थअध्यात्मयोगसे आत्मामें आत्माका ही ध्यान करनेसे कर्मोंकी निर्जरा
(एकदेशसे कर्मोंका क्षय हो जाना, कर्मोंका सम्बन्ध छूट जाना) हो जाती है उसमें भी
जो सिद्धयोगी हैं, उनके तो अशुभ तथा शुभ दोनों ही प्रकारोंके कर्मोंकी निर्जरा हो जाती
है
और जो साध्ययोगी हैं, उनके असातावेदनीय आदि अशुभ कर्मोंकी निर्जरा होती है
कोरी निर्जरा होती हो सो बात नहीं है अपि तु भूख-प्यास आदि दुःखके भेदों (परीषहों)
અનુભવ (વેદન) નહિ હોવાથી (ઉપસર્ગાદિ તરફ લક્ષ નહિ હોવાથી) [आस्रवस्य ]
(કર્મોના) આસ્રવને (આગમનને) [निरोधिनी ] રોકવાવાળી [कर्मणां निर्जरा ] કર્મોની નિર્જરા
[आशु ] શીઘ્ર [जायते ] થાય છે.
ટીકા :થાય છે. કોણ તે? નિર્જરા અર્થાત્ (કર્મોનો) એકદેશ સંક્ષયવિશ્લેષ
અથવા સંબંધ છૂટવો તે (ખરી પડવું તે) એવો અર્થ છે. કોની (નિર્જરા)? કર્મોની;
સિદ્ધયોગીની અપેક્ષાએ (અર્થાત્ જે સિદ્ધયોગી છે તેનાં તો) અશુભ તથા શુભ કર્મોની
નિર્જરા અને સાધ્યયોગીની અપેક્ષાએ અસાતાવેદનીય આદિની નિર્જરા થાય છે. કેવી
રીતે? શીઘ્ર
જલદી. શા વડે? અધ્યાત્મયોગ દ્વારા એટલે આત્મામાં આત્માના ધ્યાનથી.
શું કેવલ (નિર્જરા થાય છે)? (ગુરુએ) કહ્યું, ‘‘ના, ‘નિરોધિની શબ્દ પ્રતિષેધ (નિષેધ)
બતાવે છે.’’ કોનો (પ્રતિષેધ)? આસ્રવનો
કર્મોના આગમનનો, એમ અહીં સમજવું.
કહ્યું, ‘શાથી’? પરીષહોનોઅર્થાત્ ક્ષુધા આદિ દુઃખના ભેદોરૂપ પરીષહોનો તથા
‘આદિ’ શબ્દથી દેવો વગેરેથી કરેલા ઉપસર્ગની બાધાનો અનુભવ (વેદન) નહિ હોવાથી
(બાધા તરફ ઉપયોગ નહિ હોવાથી) અથવા તેનું સંવેદન નહિ હોવાથી (કર્મોના
આગમનને આસ્રવને રોકવારૂપ) જૂનાં કર્મની નિર્જરા સાથે સંવર પણ થાય છે.
વળી ‘आत्मानुशासन’શ્લોક ૨૪૬માં કહ્યું છે કેઃ

Page 76 of 146
PDF/HTML Page 90 of 160
single page version

૭૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘यस्य पुण्यं च पापं च निष्फलं गलति स्वयम्
स योगी तस्य निर्वाणं न तस्य पुनरास्रवः’ ।।।।
तथा च[तत्त्वानुशासने ]
‘तथा ह्यचरमाङ्गस्य ध्यानमभ्यस्यतः सदा
निर्जरा संवरश्चास्य सकलाशुभकर्मणाम् ।।२२५।।
अपि च[समाधितन्त्रे ]
की तथा देवादिकोंके द्वारा किये गये उपसर्गोंकी बाधाकों अनुभवमें न लानेसे कर्मोंके
आगमन (आस्रव) को रोक देनेवाली निर्जरा भी होती है
जैसा कि कहा भी है :
‘‘यस्य पुण्यं च पापं च’’
‘‘जिसके पुण्य और पापकर्म, बिना फल दिये स्वयमेव (अपने आप) गल जाते
हैंखिर जाते हैं, वही योगी है उसको निर्वाण हो जाता है उसके फि र नवीन कर्मोंका
आगमन नहीं होता इस श्लोक द्वारा पुण्य-पापरूप दोनों ही प्रकारके कर्मोंकी निर्जरा होना
बतलाया है और भी तत्त्वानुशासनमें कहा है‘‘तथा ह्यचरमांगस्य’’
चरमशरीरीके ध्यानका फल कह देनेके बाद आचार्य अचरमशरीरीके ध्यानका फल
बतलाते हुए कहते हैंकि जो सदा ही ध्यानका अभ्यास करनेवाला है, परन्तु जो
अचरमशरीरी है, (तद्भवमोक्षगामी नहीं है) ऐसे ध्याताको सम्पूर्ण अशुभ कर्मोंकी निर्जरा व
संवर होता है
अर्थात् बह प्राचीन एवं नवीन समस्त अशुभ कर्मोंका संवर तथा निर्जरा
करता है इस श्लोक द्वारा पापरूप कर्मोंकी ही निर्जरा व उनका संवर होना बतलाया
‘જેનાં પુણ્ય અને પાપ કર્મ ફળ આપ્યા વિના સ્વયમેવ (પોતાની મેળે જ) ગળી
(ઝરી) જાય છે, તે યોગી છે. તેનો નિર્વાણ (મોક્ષ) થાય છે અને તેને વળી આસ્રવ થતો
નથી.’
(આ શ્લોકમાં પુણ્ય અને પાપરૂપ કર્મોની નિર્જરા બતાવી છે),
તથા
‘तत्त्वानुशासन’શ્લોક ૨૨૫માં કહ્યું છે કેઃ
‘જે સદા ધ્યાનનો અભ્યાસ કરે છે, પરંતુ અચરમશરીરી છે (તદ્ભવમોક્ષગામી
નથી) તેનાં (તેવા ધ્યાતાનાં) સકલ અશુભ કર્મોની નિર્જરા અને સંવર થાય છે’.
(આ શ્લોકમાં પાપરૂપ કર્મોની જ નિર્જરા તથા સંવર બતાવ્યો છે).
વળી, શ્રી પૂજ્યપાદસ્વામીએ
‘समाधितन्त्र’
શ્લોક ૩૪માં કહ્યું છે કેઃ

Page 77 of 146
PDF/HTML Page 91 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૭
आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृतः
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ।।३४।।
एतच्च व्यवहारनयादुच्यते कुत इत्याशङ्कायां पुनराचार्य एवाहसा खलु कर्मणो भवति
तस्य सम्बन्धस्तदा कथमिति वत्स ! आकर्णय खलु यस्मात्सा एकदेशेन विश्लेषलक्षणा निर्जरा
कर्मणः चित्सामान्यानुविधायिपुद्गलपरिणामरूपस्य द्रव्यकर्मणः सम्बन्धिनी संभवति द्रव्ययोरेव
संयोगपूर्वविभागसंभवात्
तस्य च द्रव्यकर्मणस्तदा योगिनः स्वरूपमात्रावस्थानकाले सम्बन्धः
प्रत्यासत्तिरात्मना सह कथं ? केन संयोगादिप्रकारेण सम्भवति ? सूक्ष्मेक्षिकया समीक्षस्व, न
गया है और भी पूज्यपादस्वामीने समाधिशतकमें कहा है‘‘आत्मदेहान्तरज्ञान’’
‘‘आत्मा व शरीरके विवेक (भेद) ज्ञानसे पैदा हुए आनन्दसे परिपूर्ण (युक्त) योगी,
तपस्याके द्वारा भयंकर उपसर्गो व घोर परीषहोंको भोगते हुए भी खेद-खिन्न नहीं होते
हैं
यह सब व्यवहारनयसे कहा जाता है कि बन्धवाले कर्मोंकी निर्जरा होती है,
परमार्थसे नहीं कदाचित् तुम कहो कि ऐसा क्यों ? आचार्य कहते हैं कि वत्स ! सुनो,
क्योंकि एकदेशसे सम्बन्ध छूट जाना, इसीको निर्जरा कहते हैं वह निर्जरा कर्मकी
(चित्सामान्यके साथ अन्वयव्यतिरेक रखनेवाले पुद्गलोंके परिणामरूप द्रव्यकर्मकी) हो सकती
है
क्योंकि संयोगपूर्वक विभाग दो द्रव्योंमें ही बन सकता है अब जरा बारीक दृष्टिसे
‘આત્મા અને શરીરના ભેદજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આનંદથી પરિપૂર્ણ (યુક્ત) યોગી,
તપસ્યા દ્વારા ભયંકર ઉપસર્ગો તથા ઘોર પરીષહોને ભોગવતો હોવા છતાં ખેદખિન્ન થતો
નથી.’
આ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. ‘શાથી’? એવી આશંકા થતાં, ફરીથી
આચાર્ય જ કહે છેતે (નિર્જરા) ખરેખર કર્મની થાય છે.
તેનો (કર્મનો) સંબંધ ત્યારે કેવી રીતે છે?
વત્સ! સાંભળ. ખરેખર તે (નિર્જરા) એકદેશ (કર્મના) વિશ્લેષલક્ષણવાળી
(છૂટવારૂપ) કર્મની નિર્જરા, ચિત્સામાન્યને અનુવિધાયી (અનુસરતા) પુદ્ગલપરિણામરૂપ
દ્રવ્યકર્મ સંબંધી હોય છે, કારણ કે બે દ્રવ્યોના સંયોગપૂર્વક (તેમનો) વિભાગ (છૂટા પડવું)
સંભવે છે.
જ્યારે યોગી પુરુષ સ્વરૂપમાત્રમાં અવસ્થાન કરી રહ્યો છે, તે સમયે દ્રવ્યકર્મનો

Page 78 of 146
PDF/HTML Page 92 of 160
single page version

૭૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कथमपि सम्भवतीत्यर्थः यदा खल्वात्मैव ध्यानं ध्येयं च स्यात्तदा सर्वात्मनाप्यात्मनः परद्रव्याद्
व्यावृत्य स्वरूपमात्रावस्थितत्वात्कथं द्रव्यान्तरेण सम्बन्धः स्यात्तस्य द्विष्ठत्वात् न चैतत्संसारिणो
न संभवतीति वाच्यं संसारतीरप्राप्तस्य योगिनो मुक्तात्मवत्पञ्चह्स्वाक्षरोच्चारणकालं
यावत्तथावस्थानसम्भवात् कर्मक्षपणाभिमुखस्य लक्षणोत्कृष्टशुक्ललेश्यासंस्कारावेशवशात्तावन्मात्र-
कर्मपारतन्त्रव्यवहरणात्
तथाचोक्तम् परमागमे
विचार करो कि उस समय जब कि योगी पुरुष स्वरूपमात्रमें अवस्थान कर रहा है, उस
समय द्रव्यकर्मका आत्माके साथ संयोगादि सम्बन्धोंमेंसे कौनसा सम्बन्ध हो सकता है ?
मतलब यह है कि किसी तरहका सम्बन्ध नहीं बन सकता
जिस समय आत्मा ही ध्यान
और ध्येय हो जाता है, उस समय हर तरहसे आत्मा परद्रव्योंसे व्यावृत होकर केवलस्वरूपमें
ही स्थित हो जाता है
तब उसका दूसरे द्रव्यसे सम्बन्ध कैसा ? क्योंकि सम्बन्ध तो दोमें
रहा करता है, एकमें नहीं होता है
यह भी नहीं कहना कि इस तरहकी अवस्था संसारी-जीवमें नहीं पाई जाती कारण
कि संसाररूपी समुद्र-तटके निकटवर्ती अयोगीजनोंका मुक्तात्माओंकी तरह पंच ह्रस्व अक्षर
(अ, इ, उ, ऋ, लृ) के बोलनेमें जितना काल लगता है, उतने काल तक वैसा (निर्बन्ध-
बन्ध रहित) रहना सम्भव है
शीघ्र ही जिनके समस्त कर्मोंका नाश होनेवाला है, ऐसे जीवों (चौदहवें
આત્મા સાથે સંબંધ (પ્રત્યાસત્તિ) કેવી રીતે કયા સંયોગાદિ પ્રકારે સંભવે છે તે જરા
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કર; અર્થાત્ કોઈ રીતે (સંબંધ) સંભવતો નથી, એવો અર્થ છે.
જ્યારે ખરેખર આત્મા જ ધ્યાન અને ધ્યેય થઈ જાય છે ત્યારે સર્વ રીતે આત્મા
પર દ્રવ્યોથી વ્યાવૃત્ત થઈ, સ્વરૂપમાત્રમાં અવસ્થિત થવાથી બીજા દ્રવ્ય સાથે તેનો સંબંધ
કેવી રીતે હોય? કારણ કે સંબંધ તો બે (દ્રવ્યો) વચ્ચે હોય (એકમાં ન હોય) આવી
(અવસ્થા) સંસારી જીવને સંભવતી નથી, એમ નહિ (અર્થાત્ સંભવે છે) એવું વાચ્ય છે,
કારણ કે સંસારના કાંઠાને પ્રાપ્ત થયેલા અયોગીને, મુક્તાત્માની માફક પાંચ હ્નસ્વ
[अ, इ,
उ, ऋ लृ ] બોલવામાં જેટલો કાળ લાગે તેટલા કાળ સુધી તેવી (નિર્બન્ધ) અવસ્થા રહેવી
સંભવિત છે.
જેમનાં સમસ્ત કર્મો શીઘ્ર નાશ થવાનાં છે, એવા (ચૌદમા ગુણસ્થાનવર્તી) જીવને

Page 79 of 146
PDF/HTML Page 93 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૭૯
‘सीलेसिं संपत्तो णिरुद्धणिस्सेसआसवो जीवो
कम्मरयबिप्पमुक्को गयजोगो केवली होदि ।।
गुणस्थानवाले जीवों) में भी उत्कृष्ट शुक्लेश्याके संस्कारके वशसे उतनी देर (पंच ह्रस्व
अक्षर बोलनेमें जितना समय लगता है, उतने समय) तक कर्मपरतन्त्रताका व्यवहार होता
है, जैसा कि परमागम(गोम्मटसार-जीवकांड) में कहा गया है
‘‘सीलेसिं संपत्तो’’
‘‘जो शीलोंके ईशत्व (स्वामित्व) को प्राप्त हो गया है, जिसके समस्त आस्रव रुक
गये हैं, तथा जो कर्मरूपी धूलीसे रहित हो गया है, वह गतयोग-अयोगकेवली होता
है’’
।।२४।।
પણ ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સંસ્કારના આવેશવશ તેટલા સમય સુધી (પાંચ હ્નસ્વ સ્વર
બોલવામાં જેટલો સમય લાગે ત્યાં સુધી) કર્મ પરતન્ત્રતાનો વ્યવહાર હોય છે; તથા
પરમાગમમાં
ગોમ્મટસાર જીવકાંડમાં કહ્યું છે કેઃ
‘જેઓ શીલોના (અઢાર હજાર શીલોના) ભેદોના ઇશત્વને (સ્વામિત્વને) પ્રાપ્ત થયા
છે, જેમને સમસ્ત આસ્રવ રોકાઈ ગયો છે તથા જે કર્મરૂપી રજથી રહિત થઈ ગયા છે;
તે ગતયોગ (અયોગ) કેવલી છે.’
ભાવાર્થ :અધ્યાત્મયોગથી આત્મામાં આત્માનું જ જોડાણ (ધ્યાન) કરવાથી કર્મોની
નિર્જરા થાય છે.
તે ધ્યાન કરનાર જીવોના બે પ્રકાર છેઃ
(૧) સિદ્ધયોગી અર્થાત્ જે તે ભવે જ મુક્તિ પામે છે અને (૨) અચરમશરીરી
ધ્યાનાભ્યાસી યોગી અર્થાત્ સાધ્યયોગીજેઓ તે ભવે મુક્તિ પામતા નથી તે
(૧) સિદ્ધયોગી ક્ષપકશ્રેણી માંડી તે જ ભવે મોક્ષ પામે છે.
આઠમા ગુણસ્થાનેથી
તે શ્રેણી શરૂ થાય છે. દશમા ગુણસ્થાન સુધી તેમને શુદ્ધોપયોગ
૧. ‘મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની
તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે. તેના ચૌદ ભેદ છેઃ
૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરતસમ્યગ્દ્રષ્ટિ, ૫. દેશવિરત, ૬. પ્રમતવિરત,
૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃતિકરણ, ૧૦. સૂક્ષ્મસંપરાય, ૧૧. ઉપશાન્તમોહ,
૧૨. ક્ષીણમોહ, ૧૩. સયોગી કેવલી અને ૧૪. અયોગી કેવલી.
(શ્રી જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા૫૯૧, ૫૯૨.)

Page 80 of 146
PDF/HTML Page 94 of 160
single page version

૮૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
श्रूयतां चास्यैवार्थस्य संग्रहश्लोकः
कटस्य कर्त्ताहमिति सम्बधः स्याद् द्वयोर्द्वयोः
ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ।।२५।।
उपरिलिखित अर्थको बतलानेवाला और भी श्लोक सुनो
‘कटका मैं कर्तार हूँ’ यह है द्विष्ठ सम्बन्ध
आप हि ध्याता ध्येय जहँ, कै से भिन्न सम्बन्ध ।।२५।।
अर्थ‘‘मैं चटाईका बनानेवाला हूँ’’ इस तरह जुदाजुदा दो पदार्थोंमें सम्बन्ध
સાથે અબુદ્ધિપૂર્વક શુભ ભાવ હોય છે; તેમને શુદ્ધોપયોગના કારણે ઘાતિકર્મની નિર્જરા થાય
છે અને અબુદ્ધિપૂર્વકના શુભ ભાવને લીધે તેમને ઘાતિકર્મનો તથા અઘાતિની શુભકર્મપ્રકૃતિનો
ગુણસ્થાન અનુસાર બંધ થાય છે.
વીતરાગતા પ્રાપ્ત થયા પછી યોગથી માત્ર સાતાવેદનીય કર્મનો આસ્રવ થાય છે.
૧૪મા ગુણસ્થાનમાં તેમને કર્મોનો સંવર પરિપૂર્ણ થાય છે તથા સર્વ કર્મોની નિર્જરા ૧૪મા
ગુણસ્થાનને અંતે થાય છે. આ પ્રમાણે સિદ્ધયોગીની દશા હોય છે.
(૨) સાધ્યયોગીમુખ્યપણે સાતમા ગુણસ્થાનવર્તી મુનિ સાધ્યયોગી કહેવાય છે.
જ્યારે તેઓ નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય છે ત્યારે જેટલા અંશે વીતરાગતા હોય છે તેટલા
અંશે ઘાતિકર્મનો બંધ થતો નથી, પરંતુ ત્યાં અબુદ્ધિપૂર્વક શુભભાવ હોવાથી તેટલા અંશે
ઘાતિકર્મનો તેમજ સાતાવેદનીયાદિ શુભકર્મનો બંધ થાય છે, પરંતુ અસાતાવેદનીયાદિ
અશુભકર્મનો બંધ થતો નથી.
ચોથા પાંચમા ગુણસ્થાને પણ ધર્મી જીવ કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય
છે અને ત્યારે તેને કર્મોના સંવરબંધની વ્યવસ્થા ઉપર પ્રમાણે હોય છે. મુખ્યપણે ૪
૬ ગુણસ્થાનોમાં સવિકલ્પ દશા હોય છે.
આ જ અર્થને બતાવનાર સંગ્રહશ્લોક સાંભળઃ
‘ચટાઈનો કરનાર હું’, એ બેનો સંયોગ,
સ્વયં ધ્યાનને ધ્યેય જ્યાં, કેવો ત્યાં સંયોગ? ૨૫.
અન્વયાર્થ :[अहं ] હું [कटस्य ] ચટાઈનો [कर्त्ता ] કર્તા છું [इति ] એ રીતે [द्वयोः

Page 81 of 146
PDF/HTML Page 95 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૧
टीकास्याद् भवेत् कोसौ ? सम्बन्धः द्रव्यादिना प्रत्यासत्तिः कयोः ? द्वयोः
कथंचिद्भिन्नयोः पदार्थयोः इति अनेन लोकप्रसिद्धेन प्रकारेण कथमिति यथाहमस्मि कीदृशः
कर्त्ता निर्माता कस्य ? कटस्य वंशदलानां जलादिप्रतिबन्धाद्यर्थस्य परिणामस्य एवं सम्बन्धस्य
द्विष्ठतां प्रदर्श्य प्रकृतेर्व्यतिरेकमाह ध्यानमित्यादि ध्यायते येन ध्यायति वा यस्तद्धयानं
ध्यातिक्रियां प्रति करणं कर्ता वा
उक्तं च; [तत्त्वानुशासने ]
हुआ करता है जहाँ आत्मा ही ध्यान, ध्याता (ध्यान करनेवाला) और ध्येय हो जाता है,
वहाँ सम्बन्ध कैसा ?
विशदार्थलोकप्रसिद्ध तरीका तो यही है, कि किसी तरह भिन्न (जुदाजुदा)
दो पदार्थोंमें सम्बन्ध हुआ करता है जैसे बाँसकी खपच्चियोंसे जलादिकके सम्बन्धसे
बननेवाली चटाईका मैं कर्ता हूँबनानेवाला हूँ यहाँ बनानेवाला ‘मैं’ जुदा हूँ और
बननेवाली ‘चटाई’ जुदी है तभी उनमें ‘कर्तृकर्म’ नामक सम्बन्ध हुआ करता है इस
प्रकार सम्बन्ध द्विष्ठ (दो में रहनेवाला) हुआ करता है इसको बतलाकर, प्रकृतमें (ध्यानमें)
वह बात (भिन्नता) बिलकुल भी नहीं है, इसको दिखलाते हैं
‘‘ध्यायते येन, ध्यायति वा यस्तद् ध्यानं, ध्यातिक्रियां प्रति करणं कर्त्ता च’’
द्वयोः ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [सम्बन्धः ] સંબંધ [स्यात् ] હોઈ શકે. [यदा ] જ્યારે
[आत्मा एव ] આત્મા જ [ध्यानं ध्येयं ] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [तदा ] ત્યારે [कीदृशः
सम्बन्धः ] સંબંધ કેવો?
ટીકા :હોઈ શકે. કોણ તે? સંબંધ અર્થાત્ દ્રવ્યાદિ સાથે પ્રત્યાસત્તિ (નિકટ
સંયોગ). કયા બંનેનો (સંબંધ)? આ લોકપ્રસિદ્ધ પ્રકાર વડે કથંચિત્ બંને ભિન્ન પદાર્થોનો.
કેવી રીતે? જેમ કે ‘હું છું.’ કેવો (હું)? કર્તા એટલે નિર્માતા (કરનાર). કોનો (કર્ત્તા)
ચટાઈનો
અર્થાત્ વાંસની ચીપોના જલાદિના સંબંધથી ઉત્પન્ન થતા પદાર્થના
પરિણામનોએવી રીતે સંબંધનું દ્વિષ્ઠપણું (એટલે બંનેમાં રહેવાવાળા સંબંધને) બતાવીને
પ્રકૃતિની ભિન્નતા કહી (અનાદિથી આત્મા અને કર્મનો સંયોગ સંબંધ છે, પરંતુ સંબંધ બંને
ભિન્ન પદાર્થો વચ્ચે હોઈ શકે, તેથી પ્રકૃતિ (કર્મ) આત્માથી ભિન્ન પદાર્થ છે એમ કહ્યું ).
ધ્યાન ઇત્યાદિજે દ્વારા ધ્યાવવામાં આવે અર્થાત્ જે ધ્યાવે તે ધ્યાન છે અથવા
ધ્યાતિક્રિયામાં જે કરણ (સાધન) હોય વા કર્તા હોય તેને (સર્વેને) ધ્યાન કહે છે.
‘तत्त्वानुशासन’શ્લોક ૬૭માં કહ્યું છે કેઃ

Page 82 of 146
PDF/HTML Page 96 of 160
single page version

૮૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘ध्यायते येन तद्धयानं यो ध्यायति स एव वा
यत्र वा ध्यायते यद्वा ध्यातिर्वा ध्यानमिष्यते’ ।।६७।।
ध्यायत इति ध्येयं वा ध्यातिक्रिययाऽऽध्याप्यं यदा यस्मिन्नात्मनः परमात्मना
सहैकीकरणकाले आत्मैव चिन्मात्रमेव स्यात्तदा कीदृशः संयोगादिप्रकारः सम्बन्धो द्रव्यकर्मणा
सहात्मनः स्यात् येन जायतेध्यात्मयोगेन कर्मणामाशु निर्जरेति परमार्थतः कथ्यते
जिसके द्वारा ध्यान किया जाय अर्थात् जो ध्यान करनेमें करण होसाधन हो, उसे ध्यान
कहते हैं तथा जो ध्याता हैध्यानका कर्ता है, उसे भी ध्यान कहते हैं, जैसा कि कहा
भी है‘‘ध्यायते येन तद् ध्यानं’’
‘‘जो ध्यैञ् चिन्तायाम्’’ धातुका व्याप्य हो अर्थात् जो ध्याया जावे, उसे ध्येय कहते
है परंतु जब आत्माका परमात्माके साथ +एकीकरण होनेके समय, आत्मा ही चिन्मात्र हो
जाता है, तब संयोगादिक प्रकारोंमेंसे द्रव्यकर्मोंके साथ आत्माका कौनसे प्रकारका सम्बन्ध
होगा ? जिससे कि ‘‘अध्यात्मयोगसे कर्मोंकी शीघ्र निर्जरा हो जाती है’’ यह बात परमार्थसे
कही जावे
भावार्थ यह है कि आत्मासे कर्मोंका सम्बन्ध छूट जाना निर्जरा कहलाती है
परंतु जब उत्कृष्ट अद्वैत ध्यानावस्थामें किसी भी प्रकार कर्मका सम्बन्ध नहीं, तब छूटना
किसका ? इसलिए सिद्धयोगी कहो या गतयोगी अथवा अयोगी केवली कहो, उनमें कर्मोंकी
निर्जरा होती है, यह कहना व्यवहारनयसे ही है, परमार्थसे नहीं
’’ ।।२५।।
‘જે દ્વારા ધ્યાન કરવામાં આવે છે તે ધ્યાન અથવા જે ધ્યાન ધ્યાવે છે તે જ ધ્યાન
છે, અથવા જે ધ્યાવવામાં આવે છે તે અથવા ધ્યાતિને ધ્યાન કહે છે.’
જે ધ્યાવવામાં આવે તે ધ્યેય છે અથવા ધ્યાતિક્રિયાથી ધ્યેય સમજવું. જ્યારે
આત્માના, પરમાત્મા સાથે એકીકરણના કાળે આત્મા જ ચિન્માત્ર જ થઈ જાય, ત્યારે
દ્રવ્યકર્મ સાથે આત્માનો સંયોગાદિ
રૂપ કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે; જેથી
‘અધ્યાત્મયોગથી કર્મોની શીઘ્ર નિર્જરા થઈ જાય છે’એ સંબંધી (શ્લોક ૨૪માં) પરમાર્થે
કહેવામાં આવ્યું છે?
ભાવાર્થ :ચટાઈ અને ચટાઈનો કર્તાબંને એકબીજાથી ભિન્નભિન્ન છે, તેથી
તે બંનેનો સંયોગ સંબંધ બની શકે છે, પરંતુ ધ્યાન અને ધ્યેયરૂપ અવસ્થા આત્માથી અભિન્ન
હોવાથી તેનો આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ છે, સંયોગ સંબંધ નથી.
જે સમયે આત્મા ધ્યાન અવસ્થામાં પરમાત્મરૂપની સાથે એકમેક થઈ જાય છે, તે
સમયે ધ્યાન અને ધ્યેયમાં અભિન્નતા રહે છે. તે સમયે ચૈતન્યરૂપ આત્મપિંડ સિવાય અન્ય

Page 83 of 146
PDF/HTML Page 97 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૩
अत्राह शिष्य :तर्हि कथं बन्धस्तत्प्रतिपक्षश्च मोक्ष इति भगवन् !
यद्यात्मकर्मद्रव्ययोरध्यात्मयोगेन विश्लेषः क्रियते तर्हि कथं केनोपायप्रकारेण तर्योबन्धः
परस्परप्रदेशानुप्रवेशलक्षणः संश्लेषः स्यात्
तत्पूर्वकत्वाद्विश्लेषस्य कथं च तत्प्रतिपक्षो
बन्धविरोधीमोक्षः सकलकर्मविश्लेषलक्षणो जीवस्य स्यात्तस्यैवानन्तसुखहेतुत्वेन योगिभिः
प्रार्थनीयत्वात्
यहाँ पर शिष्यका कहना है कि भगवन् ! यदि आत्मद्रव्य और कर्मद्रव्यका
अध्यात्मयोगके बलसे बन्ध न होना बतलाया जाता है, तो फि र किस प्रकारसे उन दोनोंमें
(आत्मा और कर्मरूप पुद्गल द्रव्योंमें) परस्पर एकके प्रदेशोंमें दूसरेके प्रदेशोंका मिल जाना
रूप बंध होगा ? क्योंकि बन्धाभाव तो बंधपूर्वक ही होगा
और बंधका प्रतिपक्षी, संपूर्ण
कर्मोंकी विमुक्तावस्थारूप मोक्ष भी जीवको कैसे बन सकेगा ? जो कि अविच्छिन्न अविनाशी
सुखका कारण होनेसे योगियोंके द्वारा प्रार्थनीय हुआ करता है ?
કોઈ પર દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી સંયોગાદિરૂપ કોઈ નવો સંબંધ ઘટતો નથી,
પરંતુ તે અવસ્થામાં કર્માદિનો જે જૂનો સંયોગ સંબંધ છે, તેનો પણ નિર્જરા દ્વારા અભાવ
થાય છે.
શ્લોક-૨૪માં કહ્યું છે કે ‘અધ્યાત્મયોગથી કર્મોની શીઘ્ર નિર્જરા થાય છે’એ કથન
પૂર્વબદ્ધ કર્મોની અપેક્ષાએ છે. જ્યારે આત્માનું પરમાત્મા સાથે એકીકરણ થાય છે, ત્યારે
આત્મા જ ચિન્માત્ર થઈ જાય છે, તો પછી આત્માનો દ્રવ્યકર્મો સાથે સંબંધ જ કેવી રીતે
બને? ઉત્કૃષ્ટ અદ્વૈત ધ્યાનાવસ્થામાં નવા કર્મનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તો છૂટવું
કોનું (નિર્જરા કોની)? તેથી સિદ્ધયોગી યા ગતયોગી અથવા અયોગકેવલી ને કર્મોની નિર્જરા
કહી છે તે પૂર્વબદ્ધ કર્મોની થાય છે, એમ સમજવું. તેમને કર્મોની નિર્જરા થાય છે
એ કહેવું
એ વ્યવહારનયથી છે, નિશ્ચયનયથી નહિ. ૨૫
અહીં શિષ્ય કહે છેત્યારે બંધ અને તેનો પ્રતિપક્ષરૂપ મોક્ષ કેવી રીતે? ભગવાન્!
જો અધ્યાત્મયોગથી આત્મદ્રવ્ય અને દ્રવ્યકર્મનો વિશ્લેષ (એક બીજાથી ભિન્ન) કરવામાં
આવે, તો કેવી રીતે એટલે કયા પ્રકારના ઉપાય વડે, તે બંનેનો બંધ
અર્થાત્ પરસ્પર
પ્રદેશાનુપ્રવેશલક્ષણ સંશ્લેષ (સંયોગરૂપ બંધ) હોય? કારણ કે તે પૂર્વક (બંધપૂર્વક) જ
વિશ્લેષ (વિયોગ) હોય; અને તેનો પ્રતિપક્ષી એટલે બન્ધવિરોધી મોક્ષ જે સંપૂર્ણ કર્મોના
વિશ્લેષ (અભાવ) લક્ષણવાળો છે તે જીવને કેવી રીતે હોઈ શકે? કારણ કે અનંતસુખનું
કારણ હોવાથી યોગીઓ દ્વારા તે પ્રાર્થનીય છે.

Page 84 of 146
PDF/HTML Page 98 of 160
single page version

૮૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरुराह
बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात्
तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ।।२६।।
टीकाममेत्यव्ययं ममेदमित्यभिनिवेशार्थमव्ययानामनेकार्थत्वात् तेन सममो
ममेदमित्यभिनिवेशाविष्टो अहमस्येत्यभिनिवेशाविष्टश्चोपलक्षणत्वात् जीवः कर्मभिर्बध्यते
आचार्य कहते हैं
मोही बाँधत कर्मको, निर्मोही छुट जाय
यातें गाढ़ प्रयत्नसे, निर्ममता उपजाय ।।२६।।
अर्थ‘‘ममतावाला जीव बँधता है और ममता रहित जीव मुक्त होता है इसलिए
हर तरहसे पूरी कोशिशके साथ निर्ममताका ही ख्याल रक्खे ’’
विशदार्थअव्ययोंके अनेक अर्थ होते हैं, इसलिए, ‘‘मम’’ इस अव्ययका अर्थ
अभिनिवेश’ है, इसलिए ‘समम’ कहिए ‘मेरा यह है’ इस प्रकारके अभिनिवेशवाला जीव
ગુરુ કહે છેઃ
મોહી બાંધે કર્મને, નિર્મમ જીવ મુકાય,
તેથી સઘળા યત્નથી, નિર્મમ ભાવ જગાય. ૨૬.
અન્વયાર્થ :[सममः जीवः ] મમતાવાળો જીવ અને [निर्ममः जीवः ] મમતારહિત
જીવ [क्रमात् ] અનુક્રમે [बध्यते ] બંધાય છે અને [मुच्यते ] મુક્ત થાય છે (બંધનથી છૂટે
છે); [तस्मात् ] તેથી [सर्वप्रयत्नेन ] પૂરા પ્રયત્નથી [निर्ममत्वं ] નિર્મમત્વનું [विचिन्तयेत् ] વિશેષ
કરીને ચિંતવન કરવું જોઈએ.
ટીકા :અવ્યયોના અનેક અર્થ હોય છે, ‘मम’ એ અવ્યય છે. તેનો અર્થ
અભિનિવેશ થાય છે, તેથી ‘सममः’ અર્થાત્ ‘मम इदम्’ ‘આ મારું છે’ એવા અભિનિવેશવાળો
(જીવ) તથા ઉપલક્ષણથી ‘अहम् अस्यं’હું આનો છુંએવા અભિનિવેશવાળો જીવ
કર્મોથી બંધાય છે.
परदब्बरओ वज्झदि विरओ मुच्चेइ विविह - कम्मेहिं
एसो जिणउवदेसो समासदो बन्ध - मुक्खस्स ।।२३।।
[मोक्षप्राभृत ]

Page 85 of 146
PDF/HTML Page 99 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૫
तथा चोक्तम्
‘न कर्मबहुलं जगन्नचलनात्मकं कर्म वा,
न चापि करणानि वा न चिदचिद्वधो बन्धकृत्
यदैक्यमुपयोगभूःसमुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धसेतुर्नृणाम् ।।
तथा स एव जीवो निर्ममस्तद्विपरीतस्तैर्मुच्यत इति यथासंख्येन योजनार्थं
क्रमादित्युपात्तम्
उक्तं च
भी कर्मोंसे बँधता है उपलक्षणसे यह भी अर्थ लगा लेना कि ‘मैं इसका हूँ’ ऐसे
अभिनिवेशवाला जीव भी बँधता है, जैसा कि अमृतचंद्राचार्यने समयसार कलशमें कहा है
‘‘न कर्म बहुलं जगन्न’’
अर्थन तो कर्मस्कन्धोंसे भरा हुआ यह जगत् बंधका कारण है, और न हलन-
चलनादिरूप क्रिया ही, न इन्द्रियाँ कारण हैं और न चेतन-अचेतन पदार्थोंका विनाश करना
ही बन्धका कारण है
किन्तु जो उपयोगस्वरूपी जमीन रागादिकोंके साथ एकताको प्राप्त
होती है, सिफ र् वही अर्थात् जीवोंका रागादिक सहित उपयोग ही बन्धका कारण है यदि
वही जीव निर्ममरागादि रहित-उपयोगवाला हो जाय, तो कर्मोंसे छूट जाता है कहा भी
है कि‘‘अकिंचनोऽह’’
શ્રી અમૃતચન્દ્રાચાર્યે શ્રી સમયસાર કલશ શ્લોક ૧૬૪માં કહ્યું છે કેઃ
‘કર્મબંધ કરનારું કારણ, નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલનરૂપ
કર્મ (અર્થાત્ કાયવચનમનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારનાં કરણો (ઇન્દ્રિયો)
કે નથી ચેતનઅચેતનનો ઘાત. ‘ઉપયોગ ભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે
છે તે જ એક (માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ
છે.’
તથા તે જ જીવ જો નિર્મમ એટલે તેનાથી વિપરીત (અર્થાત્ રાગાદિથી રહિત
ઉપયોગવાળો) થાય, તો તે કર્મોથી છૂટી જાય છે.
(અનુક્રમ સંખ્યાની યોજના માટે શ્લોકમાં ‘क्रमात्’ શબ્દ વાપર્યો છે, (જેમ કે
सममः, वध्यते, निर्ममः मुच्यते).

Page 86 of 146
PDF/HTML Page 100 of 160
single page version

૮૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘अकिञ्चनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवेः
योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ।।’’ [आत्मानुशासने ]
अथवा‘‘रागी बध्नाति कर्माणि वीतरागो विमुञ्चति
जीवो जिनोपदेशोऽयं संक्षेपाद्वन्धमोक्षयोः ।।’’ [ज्ञानार्णवे ]
यस्मादेवं तस्मात्सर्वप्रयत्नेन व्रताद्यवधानेन मनोवाक्कायप्रणिधानेन वा निर्ममत्वं
विचिन्तयेत्
मत्तः कायादयोऽभिन्नास्तेभ्योऽहमपि तत्त्वतः
नाहमेषां किमप्यस्मि ममाप्येते न किञ्चन ।। [तत्त्वानुशासन१५८ ]
मैं अकिंचन हूँ, मेरा कुछ भी नहीं, बस ऐसे होकर बैठे रहो और तीन लोकके
स्वामी हो जाओ यह तुम्हें बड़े योगियोंके द्वारा जाने जा सकने लायक परमात्माका रहस्य
बतला दिया है
और भी कहा है‘‘रागी बध्नाति कर्माणि०’’ रागी जीव कर्मोंको बाँधता है
रागादिसे रहित हुआ जीव मुक्त हो जाता है बस यही संक्षेपमें बंध मोक्ष विषयक जिनेन्द्रका
उपदेश है जब कि ऐसा है, तब हरएक प्रयत्नसे व्रतादिकोंमें चित्त लगाकर अथवा मन,
वचन, कायकी सावधानतासे निर्ममताका ही ख्याल रखना चाहिए ‘‘मत्तः कायादयो
भिन्नास्
’’
‘आत्मानुशासन’શ્લોક ૧૧૦માં કહ્યું છે કેઃ
‘હું અકિંચન છું (એટલે મારું કાંઈ પણ નથી)એમ ભાવના કરી બેસી રહો
(પરિણમો) અને ત્રણ લોકના સ્વામી બની જાઓ. આ તને યોગીઓને ગમ્ય (જાણી શકાય
તેવું)
એવું પરમાત્માનું રહસ્ય બતાવ્યું છે;
અથવા ज्ञानार्णवપૃ. ૨૪૨માં કહ્યું છે કેઃ
‘રાગી (જીવ) કર્મો બાંધે છે અને વીતરાગી જીવ (રાગાદિથી રહિત જીવ) કર્મોથી
મુક્ત થાય છે. બંધમોક્ષ સંબંધી જિનેન્દ્રનો આ સંક્ષેપમાં ઉપદેશ છે.’
તેથી સર્વ પ્રયત્નથી વ્રતાદિમાં (શુદ્ધ પરિણમનમાં) અવધાનથી (ચિત્ત લગાવી)
અથવા મન, વચન, કાયની સાવધાનીથી નિર્મમત્વનું વિશેષ પ્રકારે ચિંતવન કરવું જોઈએ.
‘મારાથી શરીરાદિ ભિન્ન છે અને પરમાર્થે તેમનાથી હું પણ ભિન્ન છું. હું તેમનો કાંઈ
પણ નથી અને તેઓ પણ મારા કાંઈપણ નથી,’
ઇત્યાદિ શ્રુતજ્ઞાનની ભાવનાથી મુમ઼ુક્ષુએ (ખાસ કરીને) ભાવવું જોઈએ.