Ishtopdesh (Gujarati). Shlok: 16-21.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 8

 

Page 47 of 146
PDF/HTML Page 61 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૭
अत्राह शिष्यः ‘कथं धनं निन्द्यं ? येन पुण्यमुपार्ज्यते इति’ पात्रदानदेवार्चनादिक्रियायाः
पुण्यहेतोर्धनं विना असंभवात् पुण्यसाधनं धनं कथं निन्द्यं ? किं तर्हि प्रशस्यमेवातो यथा
कथंचिद्धनमुपार्ज्य पात्रादौ च नियोज्य सुखाय पुण्यमुपार्ज नीयमिति
अत्राह
त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः
स्वशरीरं स पङ्केन स्नास्यामीति विलम्पति ।।१६।।
यहाँ पर शिष्यका कहना है कि धन जिससे पुण्यका उपार्जन किया जाता है, वह
निंद्य-निंदाके योग्य क्यों है ? पात्रोंको दान देना, देवकी पूजा करना, आदि क्रियाएँ पुण्यकी
कारण हैं, वे सब धनके बिना हो नहीं सकती
इसलिए पुण्यका साधनरूप धन निंद्य क्यों ?
वह तो प्रशंसनीय ही है इसलिए जैसे बने वैसे धनको कमाकर पात्रादिकोंमें देकर सुखके
लिए पुण्य संचय करना चाहिए इस विषयमें आचार्य कहते हैं
पुण्य हेतु दानादिको, निर्धन धन संचेय
स्नान हेतु निज तन कुधी, कीचड़से लिम्पेय ।।१६।।
अर्थजो निर्धन, पुण्यप्राप्ति होगी इसलिए दान करनेके लिए धन कमाता या
जोड़ता है, वह ‘स्नान कर लूँगा’ ऐसे ख्यालसे अपने शरीरको कीचड़से लपेटता है
જીવન(આયુ)ના વિનાશ તરફ લક્ષ આપતા નથી. આમ વ્યામોહનું કારણ હોવાથી ધન
ધિક્કારને પાત્ર છે. ૧૫.
અહીં, શિષ્ય કહે છેજેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે તે ધન નિન્દ્ય (નિન્દાને
યોગ્ય), કેમ? પુણ્યના હેતુરૂપ પાત્ર દાન, દેવાર્ચનાદિ ક્રિયાઓ ધન વિના અસંભવિત છે.
તો પુણ્યના સાધનરૂપ ધન કેવી રીતે નિંદવા યોગ્ય છે? તે તો પ્રશસ્ય (સ્તુતિપાત્ર) જ છે.
માટે કોઈ રીતે ધનોપાર્જન કરી (ધન કમાઈને) પાત્રાદિમાં વાપરી સુખ માટે પુણ્ય
ઉપાર્જન
કરવું જોઈએ.
અહીં, આચાર્ય કહે છે
દાનહેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચેય,
દેહે કાદવ લેપીને, માને ‘સ્નાન કરેય’. ૧૬.
અન્વયાર્થ :[यः ] જે [अवित्तः ] નિર્ધન [श्रेयसे ] પુણ્યની પ્રાપ્તિ અર્થે [त्यागाय ]

Page 48 of 146
PDF/HTML Page 62 of 160
single page version

૪૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीकायोऽवित्तो निर्धनः सन् संचिनोति सेवाकृष्यादिकर्मणोपार्जयति किं ? तद्वित्तं
धनं कस्मै ? त्यागाय पात्रदानदेवपूजाद्यर्थं त्यागायेत्यस्य देवपूजाद्युपलक्षणार्थत्वात् कस्मै
त्यागः ? श्रेयसे अपूर्वपुण्याय पूर्वोपात्तपापक्षयाय यस्य तु चक्रवर्त्यादेरिवायत्नेन धनं सिद्धयति
स तेन श्रयोऽर्थं पात्रदानादिकमपि करोत्विति भावः स किं करोतीत्याह विलिम्पति विलेपनं
करोति कोऽसौ ? सः किं तत् ? स्वशरीरं केन ? पङ्केन कर्दमेन कथं कृत्वेत्याह
स्नास्यामीति अयमर्थो, यथा कश्चिन्निर्मलाङ्गं स्नानं करिष्यामीति पङ्केन विलिम्पन्नसमीक्षकारी
अर्थजो निर्धन ऐसा ख्याल करे कि ‘पात्रदान, देवपूजा आदि करनेसे नवीन
पुण्यकी प्राप्ति और पूर्वोपार्जित पापकी हानि होगी, इसलिए पात्रदानादि करनेके लिए धन
कमाना चाहिए’। नौकरी, खेती आदि करके धन कमाता है, समझना चाहिए कि वह ‘स्नान
कर डालूँगा’ ऐसा विचार कर अपने शरीरको कीचड़से लिप्त करता है
खुलासा यह है
कि जैसे कोई आदमी अपने निर्मल अंगको ‘स्नान कर लूँगा’का ख्याल कर कीचड़से लिप्त
कर डाले, तो वह बेवकूफ ही गिना जाएगा
उसी तरह पापके द्वारा पहिले धन कमा
लिया जाय, पीछे पात्रदानादिके पुण्यसे उसे नष्ट कर डालूँगा, ऐसे ख्यालसे धनके कमानेमें
દાન કરવા માટે [वित्तं ] ધનનો [संचिनोति ] સંચય કરે છે, [सः ] તે [स्नास्यामि इति ] ‘સ્નાન
કરી લઈશ’ એમ સમજી [स्वशरीरं ] પોતાના શરીરને [पद्केन ] કાદવથી [विलिम्पति ] ખરડે
છે(અર્થાત્ પોતાના શરીરે કાદવ લપેડે છે.)
ટીકા :જે પૈસા વિનાનો એટલે નિર્ધન છે, તે નોકરી, ખેતી આદિ કાર્યથી સંચય
કરે છેઉપાર્જન કરે છે. શું તે (સંચય કરે છે)? વિત્ત એટલે ધન. શા માટે? ત્યાગ માટે
અર્થાત્ પાત્રદાન, દેવપૂજા આદિ (કાર્ય) માટે; કારણ કે ‘ત્યાગ’ શબ્દમાં દેવપૂજાદિનો અર્થ
ગર્ભિત છે. શાને માટે ત્યાગ? કલ્યાણ એટલે અપૂર્વ પુણ્યને માટે અને પૂર્વોપાર્જિત પાપના
ક્ષયને માટે.
જેને ચક્રવર્તી આદિની માફક યત્ન વિના ધનની સિદ્ધિ (પ્રાપ્તિ) હોય છે, તો તે
ધનથી પુણ્યાર્થે પાત્રદાનાદિક કરેએવો ભાવ છે.
(શિષ્ય) પૂછે છે‘તે શું કરે છે?’ લપેડે છેખરડે છે (ચોપડે છે). કોણ તે?
તે (ત્યાગ કરનાર). કોને (ખરડે છે)? પોતાના શરીરને. શા વડે? પંક વડેકાદવ વડે.
(શિષ્ય) પૂછે છે‘શું સમજીને?’ ‘સ્નાન કરી લઈશ’ એમ સમજીને, આનો અર્થ
એ છે કેજેમ કોઈ એક (મનુષ્ય), ‘સ્નાન કરી લઈશ’ એમ સમજી પોતાના નિર્મળ
(સ્વચ્છ) અંગને (શરીરને) કાદવથી ખરડે છે, તે અવિચારી (મૂર્ખ) છે, તેમ પાપથી

Page 49 of 146
PDF/HTML Page 63 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૯
तथा पापेन धनमुपार्ज्य पात्रदानादिपुण्येन क्षपयिष्यामीति धनार्जने प्रवर्तमानोऽपि न च
शुद्धवृत्त्या कस्यापि धनार्जनं संभवति
तथा चोक्तम् [आत्मानुशासने ]
‘‘शुद्धैर्धनैर्विवर्धन्ते सतामपि न संपदः
नहि स्वच्छाम्बुभिः पूर्णाः कदाचिदपि सिंधवः ।।’’
लगा हुआ व्यक्ति भी समझना चाहिए संस्कृतटीकामें यह भी लिखा हुआ है कि, चक्रवर्ती
आदिकोंकी तरह जिसको बिना यत्न किये हुए धनकी प्राप्ति हो जाय, तो वह उस धनसे
कल्याणके लिये पात्रदानादिक करे तो करे
फि र किसीको भी धनका उपार्जन, शुद्ध वृत्तिसे हो भी नहीं सकता, जैसा कि
श्रीगुणभद्राचार्यने आत्मानुशासनमें कहा है‘‘शुद्धैर्धनैर्विवर्धन्ते’’
अर्थ‘‘सत्पुरुषोंकी सम्पत्तियाँ, शुद्ध ही शुद्ध धनसे बढ़ती हैं, यह बात नहीं है
देखो, नदियाँ स्वच्छ जलसेही परिपूर्ण नहीं हुआ करती हैं वर्षामें गँदे पानीसे भी भरी
रहती हैं’’ ।।१६।।
ધનોપાર્જિત કરી પાત્રદાનાદિના પુણ્યથી તેનો (પાપનો) નાશ કરીશ, એમ સમજી ધન
કમાવાની પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પણ તેવો છે (અવિચારી છે). કોઈને પણ શુદ્ધ વૃત્તિથી
(દાનતથી) ધનોપાર્જન સંભવતું નથી.
વળી, ‘આત્માનુશાસન’માં કહ્યું છે કે
સત્પુરુષોની સમ્પત્તિ શુદ્ધ ધનથી (ન્યાયોપાર્જિત ધનથી) વધતી નથી. નદીઓમાં કદી
પણ સ્વચ્છ પાણીનું પૂર આવતું નથી. (અર્થાત્ તે વર્ષાૠતુમાં મેલા પાણીથી જ ભરપૂર
રહે છે) (જેમ વર્ષાૠતુમાં નદીઓમાં મેલા પાણીનું પૂર આવે છે, તેમ અન્યાયથી ઉપાર્જિત
ધનથી ધનમાં ઘણો વધારો થાય છે).
ભાવાર્થ :‘પૂજાપાત્રદાનાદિમાં ધન ખર્ચ કરવાથી નવીન પુણ્યથી પ્રાપ્તિ થશે
અને પૂર્વોપાર્જિત પાપનો ક્ષય થશે’એમ સમજી ધનહીન માણસ દાન માટે નોકરી, ખેતી
આદિ કાર્ય કરી ધન કમાય છે. (ધન કમાવાનો ભાવ સ્વયં પાપભાવ છે.) તે માણસ, ‘સ્નાન
કરી લઈશ’ એમ સમજી પોતાના શરીર ઉપર કાદવ ચોપડનાર મૂર્ખ માણસ જેવો છે.
જેમ કોઈ માણસ પોતાના નિર્મળ શરીર ઉપર કાદવ ચોપડી પછી સ્નાન કરે તો
તે મૂર્ખ ગણાય છે, તેમ કોઈ માણસ ધન કમાઈ તે ધન દાનાદિમાં ખર્ચ કરે તો તે માણસ

Page 50 of 146
PDF/HTML Page 64 of 160
single page version

૫૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनराह शिष्यः ‘भोगोपभोगायेति ’ भगवन् ! यद्येवं धनार्जनस्य पापप्रायतया
दुःखहेतुत्वात् धनं निन्द्यं, तर्हि धनं विना सुखहेतोर्भोगोपभोगस्यासंभवात्तदर्थं स्यादिति प्रशस्यं
भविष्यति
भोगो भोजनताम्बूलादिः उपभोगो वस्तु कामिन्यादिः भोगोश्चोपभोगाश्च
भोगोपभोगं तस्मै अत्राह गुरुः तदपि नेति न केवलं पुण्यहेतुतया धनं प्रशस्यमिति यत्त्वयोक्तं
तदुक्तरीत्या न स्यात् किं तर्हि ? भोगोपभोगार्थं धनं तत्साधनं प्रशस्यमिति यत्त्वया संप्रत्युच्यते
तदपि न स्यात् कुत इति चेत्, यतः
उत्थानिकाफि र शिष्य कहता है कि भगवन् ! धनके कमानेमें यदि ज्यादातर पाप
होता है, और दुःखका कारण होनेसे धन निंद्य है, तो धनके बिना भोग और उपभोग भी
नहीं हो सकते, इसलिए उनके लिए धन होना ही चाहिए, और इस तरह धन प्रशंसनीय
माना जाना चाहिए
इस विषयमें आचार्य कहते हैं कि ‘यह बात भी नहीं है’ अर्थात् ‘पुण्यका
कारण होनेसे धन प्रशंसनीय है,’ यह जो तुमने कहा था, सो वैसा ख्याल कर धन कमाना
उचित नहीं, यह पहिले ही बताया जा चुका है
‘भोग और उपभोगके लिए धन साधन है,’
यह जो तुम कह रहे हो, सो भी बात नहीं है, यदि कहो क्यों ? तो उसके लिये कहते हैं :
પણ તેના જેવો જ મૂર્ખ છે, કારણ કે તે એમ સમજે છે કે ધનોપાર્જનમાં જે પાપ થશે તે
દાનાદિથી ઉપાર્જિત પુણ્યથી નાશ પામશે, પણ આ એનો ભ્રમ છે.
જેમ વર્ષાૠતુમાં નદીઓ મેલા પાણીથી જ ઉભરાય છે, તેમ પાપભાવી ધનનું ઉપાર્જન
થાય છે. માટે ધનોપાર્જન કરવાનો પાપભાવ કરવો અને પછી તે ધનને પુણ્યોપાર્જન માટે
પૂજા
પાત્રદાનાદિ શુભકાર્યમાં ‘હું તે ખર્ચીશ’ એવો અજ્ઞાનભાવ કરવો મૂઢતા છે. ૧૬.
શિષ્ય ફરીથી કહે છે‘ભોગ અને ઉપભોગને માટે’ હે ભગવન્! જો એ રીતે
ધનોપાર્જનમાં પ્રાયઃ પાપ હોય, ધન દુઃખનું કારણ હોય અને તેથી તે નિંદ્ય હોય, તો ધન
વિના સુખના કારણરૂપ ભોગ
ઉપભોગ અસંભવિત બને; તેથી તે (ભોગઉપભોગ) માટે
ધન હોય તો તે પ્રશંસનીય છે.
ભોજન, તામ્બુલ આદિ તે ભોગ છે અને વસ્તુ, સ્ત્રી આદિ ઉપભોગ છે. ભોગ
અને ઉપભોગતે ભોગોપભોગતે માટે (ધન હોવું યોગ્ય છે, એમ શિષ્યની દલીલ છે).
અહીં, આચાર્ય કહે છેતે વાત પણ નથી. ‘પુણ્યના કારણે ધન પ્રશંસનીય છેએમ
જે તેં કહ્યું તે રીતે (પ્રશંસનીય) હોઈ શકે નહિ. વળી ભોગઉપભોગ માટે તેનું (ધનનું)
સાધન પ્રશંસનીય છે, એમ જે તેં હમણાં કહ્યું તે પણ કેમ બની શકે? જો તું કહે, ‘કેમ?’
તો કારણ એ છે કેઃ

Page 51 of 146
PDF/HTML Page 65 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૧
आरम्भे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान्
अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधी ।।१७।।
टीकाको, न कश्चित् सुधीर्विद्वान् सेवते इन्द्रियप्रणालिकयानुभवति कान्
भोगोपभोगान्
उक्तं च
‘‘तदात्त्वे सुखसंज्ञेषु भोगेष्वज्ञोऽनुरज्यते
हितमेवानुरुध्यन्ते प्रपरीक्ष्य परीक्षकाः ।।’’
भोगार्जन दुःखद महा, भोगत तृष्णा बाढ़
अंत त्यजत गुरु कष्ट हो, को बुध भोगत गाढ़ ।।१७।।
अर्थआरंभमें संतापके कारण और प्राप्त होने पर अतृप्तिके करनेवाले तथा अन्तमें
जो बड़ी मुश्किलोंसे भी छोड़े नहीं जा सकते, ऐसे भोगोपभोगोंको कौन विद्वान्समझदार-
ज्यादती व आसक्तिके साथ सेवन करेगा ?
विशदार्थभोगोपभोग कमाये जानेके समय, शरीर इन्द्रिय और मनको क्लेश
पहुँचानेका कारण होते हैं यह सभी जन जानते हैं कि गेहूँ, चना, जौ आदि अन्नादिक
भोग्य द्रव्योंके पैदा करनेके लिये खेती करनेमें एड़ीसे चोटी तक पसीना बहाना आदि दुःसह
ભોગાર્જન દુઃખદ મહા, પામ્યે તૃષ્ણા અમાપ,
ત્યાગસમય અતિ કષ્ટ જ્યાં, કો સેવે ધીમાન? ૧૭.
અન્વયાર્થ :[आरम्भे ] આરંભમાં [तापकान् ] સંતાપ કરનાર, [प्राप्तौ अतृप्ति-
प्रतिपादकान् ] પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર અને [अन्ते सुदुस्त्यजान् ] અંતમાં મહા મુશ્કેલીથી
પણ છોડી ન શકાય તેવા [कामान् ] ભોગોપભોગોને [कः सुधीः ] કોણ બુદ્ધિશાળી [कामं ]
આસક્તિથી [सेवते ] સેવશે?
ટીકા :કોણ? કોઈ બુદ્ધિશાળીવિદ્વાન્ સેવશે નહિ અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા
ભોગવશે નહિ. કોને? ભોગોપભોગોને. કહ્યું છે કે‘तदात्त्वेसुखसंज्ञेषु........’
તે વખતે સુખ નામથી ઓળખાતા ભોગોમાં અજ્ઞાની (હેયઉપાદેયનો વિવેક નહિ
કરનાર) અનુરાગ કરે છે, પરંતુ પરીક્ષાપ્રધાની જનો બરાબર પરીક્ષા કરીને હિતને જ
અનુસરે છે (જેનાથી હિત થાય તેનું જ અનુસરણ કરે છે).’

Page 52 of 146
PDF/HTML Page 66 of 160
single page version

૫૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कथं भूतान्, तापकान् देहेन्द्रियमनः क्लेशहेतून् क्व ? आरम्भे उत्पत्त्युपक्रमे
अन्नादिभोग्यद्रव्यसंपादनस्य कृष्यादिक्लेशबहुलतायाः सर्वजनसुप्रसिद्धत्वात् तर्हि भुज्यमानाः
कामाः सुखहेतवः सन्तीतिसेव्यास्ते इत्याह, प्राप्तावित्यादि प्राप्तौ इन्द्रियेण सम्बन्धे सति अतृप्तेः
सुतृष्णायाः प्रतिपादकान् दायकान्
उक्तं च [ज्ञानार्णवे २०३० ]
‘‘अपिं संकल्पिताः कामाः संभवन्ति यथा यथा
तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति ।।’’
क्लेश हुआ करते हैं कदाचित् यह कहो कि भोगे जा रहे भोगोपभोग तो सुखके कारण
होते हैं ! इसके लिये यह कहना है कि इन्द्रियोंके द्वारा सम्बन्ध होने पर वे अतृप्ति यानी
बढ़ी हुई तृष्णाके कारण होते हैं, जैसा कि कहा गया है :
‘‘अपि संकल्पिता; कामाः’’
‘‘ज्यों ज्यों संकल्पित किए हुए भोगोपभोग, प्राप्त होते जाते हैं, त्यों त्यों मनुष्योंकी
तृष्णा बढ़ती हुई सारे लोकमें फै लती जाती है मनुष्य चाहता है, कि अमुक मिले उसके
मिल जाने पर आगे बढ़ता है, कि अमुक और मिल जाय उसके भी मिल जाने पर
मनुष्यकी तृष्णा विश्वके समस्त ही पदाथोंको चाहने लग जाती है कि वे सब ही मुझे मिल
जाएँ
परंतु यदि यथेष्ट भोगोपभोगोंको भोगकर तृप्त हो जाय तब तो तृष्णारूपी सन्ताप
ठण्डा पड़ जाएगा ! इसलिए वे सेवन करने योग्य हैं आचार्य कहते हैं कि वे भोग लेने
કેવા (ભોગોપભોગોને)? સંતાપ કરનાર અર્થાત્ દેહ, ઇન્દ્રિયો અને મનને ક્લેશના
કારણરૂપ. ક્યારે? આરંભમાંઉત્પત્તિના ક્રમમાં, કારણ કે અન્નાદિ ભોગ્ય દ્રવ્ય (વસ્તુ)
સંપાદન કરવામાં ખેતી આદિ સંબંધી બહુ ક્લેશ રહે છે એ સર્વ જનોમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારે કહે છે કે ભોગવવામાં આવતા ભોગો તો સુખનું કારણ છે, તેથી તે સેવવા યોગ્ય
છે. તો (જવાબમાં) કહે છે કે
प्राप्तावित्यादिપ્રાપ્તિ સમયે એટલે ઇન્દ્રિયો સાથે સંબંધ થતાં
તે (ભોગો) અતૃપ્તિ કરનાર અર્થાત્ બહુ તૃષ્ણા ઉત્પન્ન કરનાર છે. કહ્યું છે કે‘अपि
संकल्पिताः’
‘જેમ જેમ સંકલ્પિત (કલ્પેલા) ભોગોપભોગ પ્રાપ્ત થાય છે, તેમ તેમ મનુષ્યોની
તૃષ્ણા (વધી જઈ) બધા વિશ્વમાં ફેલાઈ જાય છે.’
(શિષ્ય) કહે છેત્યારે ઇચ્છા પ્રમાણે તે (ભોગોપભોગને) ભોગવીને તૃપ્ત થતાં,
તૃષ્ણારૂપી સંતાપ શમી જશે. તેથી તે સેવવા યોગ્ય છે.

Page 53 of 146
PDF/HTML Page 67 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૩
तर्हि यथेष्टं भुक्त्वा तृप्तेषु तेषु तृष्णासंतापः शाम्यतीति सेव्यास्ते इत्याह अन्ते
सुदुस्त्यजान् भुक्तिप्रान्ते त्यक्तुमशक्यान् सुभुक्तेष्वपि तेषु मनोव्यतिषङ्गस्य दुर्निवारत्वात्
उक्तं च(श्री चन्द्रप्रभकाव्ये)
‘‘दहनस्तृणकाष्ठसंचयैरपि तृप्येदुदधिर्नदीशतैः
न तु कामसुखैः पुमानहो बलवत्ता खलु कापि कर्मणः ।।
अपि चकिमपींदं विषयमयं विषमतिविषमं पुमानयं येन
प्रसभमनुभूय मनो भवे भवे नैव चेतयते ।।’’
पर अन्तमें छोड़े नहीं जा सकते, अर्थात् उनके खूब भोग लेने पर भी मनकी आसक्ति
नहीं हटती,’’ जैसा कि कहा भी है
‘‘दहनस्तृणकाष्ठसंचयैरपि’’
‘‘यद्यपि अग्नि, घास, लकड़ी आदिके ढेरसे तृप्त हो जाय समुद्र, सैकड़ों नदियोंसे
तृप्त हो जाय, परंतु वह पुरुष इच्छित सुखोंसे कभी भी तृप्त नहीं होता अहो ! कर्मोंकी
कोई ऐसी ही सामर्थ्य या जबर्दस्ती है ’’ और भी कहा है :‘‘किमपीदं विषयमयं’’
‘‘अहो ! यह विषयमयी विष कैसा गजबका विष है, कि जिसे जबर्दस्ती खाकर यह
मनुष्य, भव भवमें नहीं चेत पाता है ’’
(આચાર્ય) કહે છેઅંતે તે છોડવા મુશ્કેલ છે અર્થાત્ ભોગવ્યા પછી તેઓ છોડવા
અશક્ય છે, કારણ કે તેમને સારી રીતે ભોગવવા છતાં, મનની આસક્તિ નિવારવી મુશ્કેલ
છે. કહ્યું છે કે
‘दहन....’.
જોકે અગ્નિ, ઘાસ, લાકડાં આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર, સેંકડો
નદીઓથી તૃપ્ત થઈ જાય, પરંતુ પુરુષ ઇચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો? કર્મની
એવી કોઈ (વિચિત્ર) બળજબરાઈ (બલવાનપણું) છે!’
વળી, કહ્યું છે કે‘किमपीदं......’
‘અહો! આ વિષયમયી વિષ કેવું અતિ વિષમ (ભયંકર) છે, કે જેથી આ પુરુષ
તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં (વિષય સુખના અનુભવથી ઉત્પન્ન થતાં
દુઃખોને અનુભવવા છતાં) તેનું મન ચેતતું જ નથી’
શિષ્ય પૂછે છેતત્ત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય, એમ સાંભળવામાં
આવ્યું નથી (અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ પણ ભોગો ભોગવે છે એ જાણીતું છે); તો ‘કોણ

Page 54 of 146
PDF/HTML Page 68 of 160
single page version

૫૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इस तरह आरम्भ, मध्य और अन्तमें क्लेश-तृष्णा एवं आसक्तिके कारणभूत इन
भोगोपभोगोंको कौन बुद्धिमान् इन्द्रियरूपी नलियोंसे अनुभवन करेगा ? कोई भी नहीं
यहाँ पर शिष्य शंका करता है कि तत्त्वज्ञानियोंने भोगोंको न भोगा हो यह बात
सुननेमें नहीं आती है अर्थात् बड़े बड़े तत्त्वज्ञानियोंने भी भोगोंको भोगा है, यही प्रसिद्ध
है तब ‘भोगोंको कौन बुद्धिमान-तत्त्वज्ञानी सेवन करेगा ?’ यह उपदेश कैसे मान्य किया
जाय ? इस बात पर कैसे श्रद्धान किया जाय ? आचार्य जवाब देते हैंकि हमने उपर्युक्त
कथनके साथ ‘‘कामं अत्यर्थं’’ आसक्तिके साथ रुचिपूर्वक यह भी विशेषण लगाया है
तात्पर्य यह है, कि चारित्रमोहके उदयसे भोगोंको छोड़नेके लिये असमर्थ होते हुए भी
तत्त्वज्ञानी पुरुष भोगोंको त्याज्य-छोड़ने योग्य समझते हुए ही सेवन करते हैं
और जिसका
मोहोदय मंद पड़ गया है, वह ज्ञान-वैराग्यकी भावनासे इन्द्रियोंको रोककर, इन्द्रियोंको
वशमें कर, शीघ्र ही अपने (आत्म) कार्य करनेके लिये कटिबद्ध-तैयार हो जाता है
जैसा कि कहा गया हैइदं फलमियं क्रिया’’
બુદ્ધિમાન ભોગોને સેવશે (ભોગવશે’એવા ઉપદેશમાં કેવી રીતે શ્રદ્ધા કરાય? (અર્થાત્
એવો ઉપદેશ કેવી રીતે મનાય?......)
આચાર્ય કહે છે(જ્ઞાની) ‘कामम्’ એટલે અતિશયપણે (આસક્તિપૂર્વકરુચિપૂર્વક
તે સેવતો નથી) અહીં તાત્પર્ય એ છે કે
ચારિત્રમોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં, તત્ત્વજ્ઞાની ભોગોને
હેયરૂપે સમજીને (એટલે તેઓ છોડવા યોગ્ય છે એમ સમજીને) સેવે છે. જેનો મોહનો
ઉદય મંદ પડી ગયો છે, તેવો તે (જ્ઞાની) જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય
સમૂહને
વશ કરી (ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી) એકાએક (શીઘ્ર) આત્મકાર્ય માટે
ઉત્સાહિત થાય છે; તથા કહ્યું છે કે
‘इदंफलमियं......’
‘આ ફલ છે, આ ક્રિયા છે, આ કરણ છે, આ ક્રમ છે, આ વ્યય (હાનિખર્ચ)
છે, આ આનુષંગિક (ભોગોને અનુસરતું) ફલ છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ
શત્રુ છે, આ દેશ છે, આ કાલ છે
એ સર્વ વાતો ઉપર પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન્
પુરુષ પ્રયત્ન કરે છે, પરંતુ બીજો (કોઈ મૂર્ખ) તેમ કરતો નથી.’
આચાર્ય ફરીથી કહે છે‘यदर्थमेतदेवंविधमिति’.
ભાવાર્થ :આદિ, મધ્ય અને અંતમાં ભોગોપભોગ ક્લેશ, તૃષ્ણા અને આસક્તિના
કારણભૂત છે. ભોગ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં કૃષિ, નોકરી આદિ કારણોથી આરંભમાં

Page 55 of 146
PDF/HTML Page 69 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૫
ननु तत्त्वविदोपि भोगानभुक्तवन्तो न श्रूयन्त इति कामान् कः सेवते सुधीरित्युपदेशः
कथं श्रद्धयत इत्याह काममिति अत्यर्थं इदमत्र तात्पर्यं चारित्रमोहोदयात् भोगान्
त्यक्तुमशक्नुवन्नपि तत्त्वज्ञो हेयरूपतया कामान्पश्यन्नेव सेवते मन्दीभवन्मोहोदयस्तु
ज्ञानवैराग्यभावनया करणग्रामं संयम्य सहसा स्वकार्यायोत्सहंत एव
‘‘यह फल है, यह क्रिया है, यह करण है, यह क्रम-सिलसिला है, यह खर्च है,
यह आनुषंगिक (ऊपरी) फल है, यह मेरी अवस्था है, यह मित्र है, यह शत्रु है, यह
देश है, यह काल है, इन सब बातों पर ख्याल देते हुए बुद्धिमान् पुरुष प्रयत्न किया
करता है
मूर्ख ऐसा नहीं करता ’’ ।।१७।।
શરીર, ઇન્દ્રિયો અને મન સંબંધી ક્લેશ થાય છેઅત્યંત કષ્ટ પડે છે. જ્યારે ભોગ્ય વસ્તુઓ
મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ભોગવવા છતાં તૃપ્તિ થતી નથી, ફરી ફરી તે
ભોગવવાની ઇચ્છા થાય છે અને તેથી ચિત્ત વ્યાકુલ રહે છે. અતૃપ્તિવશ તેને (ભોગોને)
છોડવાનો ભાવ થતો નથી.
જેમ અગ્નિમાં ગમે તેટલાં કાષ્ઠતૃણ નાખો, તોપણ તે તૃપ્ત થતી નથી અને સમુદ્ર
સેંકડો નદીઓનાં પાણીથી પણ તૃપ્ત થતો નથી, તેમ મનુષ્યની તૃષ્ણા અનેક ભોગોથી પણ
કદી તૃપ્ત થતી નથી, કિન્તુ વધતી જાય છે.
ક્લેશજનક, અતૃપ્તિકારક અને આસક્તિને લીધે છોડવા મુશ્કેલએવા ભોગોને કોણ
બુદ્ધિમાન્ પુરુષ સેવશે? અર્થાત્ કોઈ બુદ્ધિમાન્ સેવશે નહિ.
અહીં શિષ્યનો પ્રશ્ન છે, કે જો ભોગો ભોગવવાનો ભાવ અહિતકર હોય અને
તે સેવવા યોગ્ય નથીએવો જો તમારો ઉપદેશ હોય તો ભરત જેવા જ્ઞાની પુરુષોને પણ
ભોગો ભોગવતા સાંભળવામાં આવ્યા છે. તો આ વાત આપના ઉપદેશ સાથે અસંગત ઠરે
છે (
બંધ બેસતી નથી). તેનું કેમ?
આચાર્ય સમાધાન કરે છે કેજોકે જ્ઞાની પુરુષો ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ
ભોગોને ભોગવવાનો ભાવ છોડવા અસમર્થ છે, પરંતુ તેમને તે પ્રતિ આન્તરિક રાગ નથી.
શ્રદ્ધા અને જ્ઞાનમાં તેઓ તે રાગને અહિતકર માને છે, તેથી જેવી રીતે અજ્ઞાની ભોગોને
હિતકર સમજી તેને એકતાબુદ્ધિથી ભોગવે છે, તેવી રીતે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી.
તેને પર દ્રવ્યના સ્વામીપણાનો તથા કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગરૂપ પરિણમન છે તે
ચારિત્રની નબળાઈથી છે. તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાનરૂપ કર્તાપણું કે ભોક્તાપણું તેને
નથી. એ અપેક્ષાએ જ્ઞાની ભોગોને સેવતો *હોવા છતાં તે સેવતો નથી, કારણ કે
* જુઓ, શ્રી સમયસાર ગા. ૧૯૫, ૧૯૬, ૧૯૭.

Page 56 of 146
PDF/HTML Page 70 of 160
single page version

૫૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा चोक्तम्
‘इदं फलमियं क्रिया करणमेतदेष क्रमो, व्ययोयमनुषङ्गजं फलमिदं दशेयं मम
अयं
सुहृदयं द्विषन् प्रयतदेशकालाविमाविति प्रतिवितर्कयन् प्रयतते बुधो नेतरः
किंच ‘यदर्थमेतदेवंविधमिति ’ भद्र ! यत्कायलक्षणं वस्तुसंतापाद्युपेतं कर्तुकामेन भोगाः
प्रार्थ्यन्ते तद्द्वक्ष्यमाणलक्षणमित्यर्थः स एवंविध इति पाठः तद्यथा
भवन्ति प्राप्त यत्सङ्गमशुचीनि शुचीन्यपि
स कायः संततापायस्तदर्थं प्रार्थना वृथा ।।१८।।
उत्थानिकाआचार्य फि र और भी कहते हैं कि जिस (काय) के लिए सब
कुछ (भोगोपभोगादि) किया जाता है वह (काय) तो महा अपवित्र है, जैसा कि आगे बताया
जाता है
शुचि पदार्थ भी संग ते, महा अशुचि हो जाँय
विघ्न करण नित काय हित, भोगेच्छा विफलाय ।।१८।।
अर्थजिसके सम्बन्धको पाकर-जिसके साथ भिड़कर पवित्र भी पदार्थ अपवित्र
हो जाते हैं, वह शरीर हमेशा अपायों, उपद्रवों, झंझटों, विघ्नों एवं विनाशों कर सहित
है, अतः उसको भोगोपभोगोंको चाहना व्यर्थ है !
ભોગવવાની ક્રિયા વખતે પણ તેનું જ્ઞાનરૂપ પરિણમન છૂટતું નથી. અસ્થિરતાને લીધે જે
રાગ દેખાય છે, તેનો અભિપ્રાયમાં તેને નિષેધ છે. ૧૭
આચાર્ય ફરીથી કહે છેવળી, જેના માટે તે છે તે આ પ્રકારે છેઅર્થાત્ ‘ભદ્ર!
જે શરીરના માટે તું (અનેક) દુઃખો વેઠી (ભોગોપભોગની) વસ્તુઓ પ્રાપ્ત કરવા ઇચ્છે,
તેનું લક્ષણ (સ્વરૂપ) આગળ બતાવવામાં આવે છે, એવો અર્થ છે તે આ પ્રમાણે છેઃ
શુચિ પદાર્થ જસ સંગથી, મહા અશુચિ થઈ જાય,
વિઘ્નરૂપ તસ કાય હિય, ઇચ્છા વ્યર્થ જણાય. ૧૮.
અન્વયાર્થ :[यत्संगं ] જેનો સંગ [प्राप्य ] પામી [शुचीनि अपि ] પવિત્ર પદાર્થો
પણ [अशुचीनि ] અપવિત્ર [भवन्ति ] થઈ જાય છે, [सः कायः ] તે શરીર [सततापायः ] હંમેશાં
બાધાઓ (ઉપદ્રવ) સહિત છે; તેથી [तदर्थं ] તેના માટે [प्रार्थना ] (ભોગોપભોગની) પ્રાર્થના
(આકાંક્ષા) કરવી [वृथा ] વ્યર્થ છે.

Page 57 of 146
PDF/HTML Page 71 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૭
वर्तते कोऽसौ, सःकायःशरीरम् किंविशिष्टः ? संततापायः नित्यक्षुधाद्युपतापः
क, इत्याहयत्संगे येन कायेन सह संबन्धं प्राप्य लब्ध्वा शुचीन्यपि पवित्ररम्याण्यपि
भोजनवस्त्रादिवस्तुन्यशुचीनि भवन्ति यतश्चैवं ततस्तदर्थं तं संततापायं कायं शुचिवस्तुभिरुपकर्तुं
प्रार्थना आकाङ्क्षा तेषामेव वृथा व्यर्था केनचिदुपायेन निवारितेऽपि एकस्मिन्नपाये क्षणे
क्षणेऽपरापरापायोपनिपातसम्भवात्
पुनरप्याह शिष्य :‘तर्हि धनादिनाप्यात्मोपकारो भविष्यतीति ’ भगवन् !
विशदार्थजिस शरीरके साथ सम्बन्ध करके पवित्र एवं रमणिक भोजन, वस्त्र
आदिक पदार्थ अपवित्र घिनावने हो जाते हैं, ऐसा वह शरीर हमेशा भूख, प्यास आदि
संतापोंकर सहित है
जब वह ऐसा है तब उसको पवित्र अच्छे-अच्छे पदार्थोंसे भला
बनानेके लिये आकांक्षा करना व्यर्थ है, कारण कि किसी उपायसे यदि उसका एकाध अपाय
दूर भी किया जाय तो क्षण
क्षणमें दूसरेदूसरे अपाय आ खड़े हो सकते हैं ।।१८।।
उत्थानिकाफि र भी शिष्यका कहना है कि भगवन् कायके हमेशा अपायवाले
ટીકા :વર્તે છે. કોણ તે? તે કાયશરીર. કેવું (શરીર)? સતત (હંમેશા)
બાધાવાળું અર્થાત્ નિત્ય ક્ષુધાદિ બાધાવાળું છે. (શિષ્ય) પૂછે છે‘‘તે કોણ છે?’’ જેના
સંગે અર્થાત્ જે શરીરની સાથે સંબંધ કરીને (પામીને) પવિત્ર તથા રમણીય ભોજન, વસ્ત્રાદિ
વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. એમ છે તેથી તેને માટે અર્થાત્ તે સતત બાધાવાળી
કાયા ઉપર પવિત્ર વસ્તુઓથી ઉપકાર કરવા માટે પ્રાર્થના એટલે આકાંક્ષા (કરવી) વૃથા
એટલે વ્યર્થ છે, કારણ કે કોઈ ઉપાયથી એકાદ બાધા દૂર કરવામાં આવે, છતાં પ્રતિક્ષણ
(ક્ષણ
ક્ષણ) બીજી બીજી બાધાઓ આવી પડે તેવી સંભાવના છે.
ભાવાર્થ :શરીર પ્રત્યેનો રાગ હંમેશાં સંતાપજનક છે, કારણ કે તેના અંગે ક્ષુધા
તૃષાદિ અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે, તે રોગનું ઘર છે અને પવિત્ર તથા સુંદર ભોજન
વસ્ત્રાદિ વસ્તુઓ પણ તેના સંપર્કથી મલિન, દુર્ગંધિત અને અપવિત્ર થઈ જાય છે.
આવા ઘૃણિત શરીરને સારું રાખવાની દ્રષ્ટિએ ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા કરવી તે
નિરર્થક છે.
વાસ્તવમાં શરીરાદિ સંતાપનું કારણ નથી, પરંતુ તેના પ્રત્યેનો મમત્વભાવ એકતાબુદ્ધિ
તે જ સંતાપનું ખરું કારણ છે. જેને શરીર પ્રત્યે મમત્વભાવ નથી, તેને શરીરને સારું
રાખવાની બુદ્ધિએ ભોગોપભોગની સામગ્રીની ચિંતા કે ઇચ્છા રહેતી નથી. ૧૮.
ફરીથી શિષ્ય કહે છેત્યારે ધનાદિથી પણ આત્માનો ઉપકાર થશે, અર્થાત્ ભગવન્!

Page 58 of 146
PDF/HTML Page 72 of 160
single page version

૫૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
संततापायतया कायस्य धनादिना यद्युपकारो न स्यात्तर्हि धनादिनापि न केवलमनशनादि-
तपश्चरणेनेत्यपि शब्दार्थः
आत्मनो जीवस्योपकारोऽनुग्रहो भविष्यतीत्यर्थः
गुरुराह तन्नेति यत्त्वया धनादिना आत्मोपकारभवनं संभाज्यते तन्नास्ति यतः
यज्जीवस्योपकाराय तद्देहस्यापकारकम्
यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकम् ।।१९।।
होनेसे यदि धनादिकके द्वारा कायका उपकार नहीं हो सकता, तो आत्माका
उपकार तो केवल उपवास आदि तपश्चर्यासे ही नहीं, बल्कि धनादि पदार्थोंसे भी हो
जायगा
आचार्य उत्तर देते हुए बोले, ऐसी बात नहीं है कारण कि
आतम हित जो करत है, सो तनको अपकार
जो तनका हित करत है, सो जियको अपकार ।।१९।।
अर्थजो जीव (आत्मा)का उपकार करनेवाले होते हैं, वे शरीरका अपकार (बुरा)
करनेवाले होते हैं जो चीजें शरीरका हित या उपकार करनेवाली होती हैं, वही चीजें
आत्माका अहित करनेवाली होती हैं
શરીર સતત બાધાનું કારણ હોવાથી તેના ઉપર ધનાદિથી ઉપકાર ન થાય, તો આત્માનો
ઉપકાર કેવળ ઉપવાસ આદિ તપશ્ચર્યાથી જ નહિ, કિન્તુ ધનાદિથી પણ થશે, આત્માનો
એટલે જીવનો ઉપકાર એટલે અનુગ્રહ થશે એવો અર્થ છે.
ગુરુ કહે છેતેમ નથી અર્થાત્ ધનાદિથી તું આત્માનો ઉપકાર થવો માને છે, પણ
તેમ નથી, કારણ કેઃ
જે આત્માને હિત કરે, તે તનને અપકાર,
કરે હિત જે દેહને, તે જીવને અપકાર. ૧૯.
અન્વયાર્થ :[यत् ] જે [जीवस्य उपकाराय ] જીવને (આત્માને) ઉપકારક છે, [तद् ]
તે [देहस्य अपकारक ] દેહને અપકારક [भवति ] છે [तथा ] અને [यद् ] જે [देहस्य उपकाराय ]
દેહને ઉપકારક છે, [तद् ] તે [जीवस्य अपकारकं ] જીવને અપકારક [भवति ] છે.

Page 59 of 146
PDF/HTML Page 73 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૯
टीकायदनशनादितपोऽनुष्ठानं जीवस्य पूर्वापूर्वपापक्षणनिवारणाभ्यामुपकाराय
स्यात्तद्देहस्यापकारकं ग्लान्यादिनिमित्तत्वात् यत्पुनर्घनादिकं देहस्य भोजनाद्युपयोगेन
क्षुधाद्युपतापक्षयत्वादुपकाराय स्यात्तज्जीवस्योपार्जनादौ पापजनकत्वेन दुर्गति दुःखनिमित्तत्वाद-
पकारकं स्यादतो जानीहि जीवस्य धनादिना नोपकारगन्धोप्यस्ति धर्मस्यैव तदुपकारत्वात्
विशदार्थदेखो जो अनशनादि तपका अनुष्ठान करना, जीवके पुराने व नवीन
पापोंको नाश करनेवाला होनेके कारण, जीवके लिये उपकारक है, उसकी भलाई करनेवाला
है, वही आचरण या अनुष्ठान शरीरमें ग्लानि शिथिलतादि भावोंको कर देता है, अतः उसके
लिए अपकारक है, उसे कष्ट व हानि पहुँचानेवाला है
और जो धनादिक हैं, वे
भोजनादिकके उपयोग द्वारा क्षुधादिक पीड़ाओंको दूर करनेमें सहायक होते हैं अतः वे
शरीरके उपकारक हैं किन्तु उसी धनका अर्जनादिक पापपूर्वक होता है व पापपूर्वक
होनेसे दुर्गतिके दुःखोंकी प्राप्तिके लिये कारणीभूत है अतः वह जीवका अहित या बुरा
करनेवाला है इसलिए यह समझ रक्खो कि धनादिकके द्वारा जीवका लेशमात्र भी उपकार
नहीं हो सकता उसका उपकारक तो धर्म ही है उसीका अनुष्ठान करना चाहिए
अथवा कायका हित सोचा जाता है, अर्थात् कायके द्वारा होनेवाले उपकारका विचार
किया जाता है देखिये कहा जाता है कि ‘‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’’ शरीर धर्म-
ટીકા :જે અનશનાદિ તપનું અનુષ્ઠાન, જીવનાં જૂનાં અને નવાં પાપોનો નાશ
કરવામાં તથા દૂર કરવામાં કારણભૂત હોવાથી જીવને ઉપકારક છે, તે (તપાદિ આચરણ)
દેહને ગ્લાનિ આદિનું કારણ હોવાથી અપકારક છે; અને વળી જે ધનાદિક, ભોજનાદિકના
ઉપયોગ દ્વારા ક્ષુધાદિ પીડાને નાશ કરવાનું કારણ હોવાથી શરીરને ઉપકારક છે, તે (ધનના)
ઉપાર્જનાદિકમાં પાપ ઉત્પન્ન થતું હોવાથી અને તે પાપ દુર્ગતિના દુઃખનું કારણ હોવાથી,
જીવને અપકારક છે. માટે ધનાદિક દ્વારા જીવને ઉપકારની ગંધ પણ નથી, કિન્તુ ધર્મનો
જ તેના ઉપર ઉપકાર છે, એમ જાણ.
ભાવાર્થ : નિશ્ચય અનશનાદિ તપના અનુષ્ઠાનથી જૂનાં તથા નવાં કર્મોનો અભાવ
થાય છે, તેથી તે જીવને ઉપકારક છે, પરંતુ તે તપાદિના અનુષ્ઠાનથી શરીરમાં શિથિલતાદિ
ઉત્પન્ન થાય છે, તેથી શરીરને તે અપકારક (અહિતકર) છે.
ભોજનાદિના ભોગ દ્વારા ક્ષુધાદિ પીડાઓને દૂર કરવામાં ધનાદિક નિમિત્ત છે, તેથી
શરીરને ઉપકારક છે, પરંતુ તે ધન કમાવામાં પાપ થાય છે અને પાપથી દુર્ગતિનાં દુઃખોની
પ્રાપ્તિ થાય છે, તેથી ધનાદિક જીવને અપકારક
અહિતકર છે.

Page 60 of 146
PDF/HTML Page 74 of 160
single page version

૬૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राह शिष्यः तर्हि कायस्योपकारश्चिन्त्यते इति भगवन् ! यद्येवं तर्हि ‘शरीरमाद्यं खलु
धर्मसाधनम्’ इत्यभिधानात्तस्यापायनिरासाय यत्नः क्रियते न च कायस्यापायनिरासो दुष्कर इति
वाच्यम् ध्यानेन तस्यापि सुकरत्वात् तथा चोक्तम् [तत्त्वानुशासने ]
‘‘यदात्रिकं फलं किंचित्फलमामुत्रिकं च यत्
एतस्य द्विगुणस्यापि ध्यानमेवाग्रकारणम्’’ ।।२१७।।
‘झाणस्स ण दुल्लहं किंपीति च’अत्र गुरुः प्रतिषेधमाह तन्नेति ध्यानेन
कायस्योपकारो न चिन्त्य इत्यर्थः
सेवनका मुख्य साधन-सहारा है इतना ही नहीं, उसमें यदि रोगादिक हो जाते हैं, तो
उनके दूर करनेके लिये प्रयत्न भी किये जाते हैं कायके रोगादिक अपायोंका दूर किया
जाना मुश्किल भी नहीं है, कारण कि ध्यानके द्वारा वह (रोगादिकका दूर किया जाना)
आसानीसे कर दिया जाता है, जैसा कि तत्त्वानुशासनमें कहा है
‘‘यत्रादिकं फलं
किंचित् ।।१९।।
जो इस लोक सम्बन्धि फल हैं, या जो कुछ परलोक सम्बन्धी फल हैं, उन दोनों ही
फलोंका प्रधान कारण ध्यान ही है मतलब यह है कि ‘‘झाणस्स ण दुल्लहं किं पीति च’’
ध्यानके लिये कोई भी व कुछ भी दुर्लभ नहीं है, ध्यानसे सब कुछ मिल सकता है इस विषयमें
आचार्य निषेध करते हैं, कि ध्यानके द्वारा कायका उपकार नहीं चिंतवन करना चाहिए
માટે સમજવું કે ધનાદિક દ્વારા જીવને લેશમાત્ર ઉપકાર થતો નથી, જીવનો ઉપકાર
તો નિશ્ચય આત્મધર્મથી જ થાય છે. ૧૯.
અહીં શિષ્ય કહે છેત્યારે શરીરના ઉપકાર સંબંધી વિચાર કરવામાં આવે છે,
ભગવન્! જો એમ હોય તો, ‘શરીર ખરેખર ધર્મનું આદ્ય સાધન છે’એ કથનથી તેનો
(રોગાદિથી) નાશ થતો અટકાવવાને પ્રયત્ન કરવામાં આવે છે અને શરીરના (રોગાદિક)
અપાયોને (બાધાઓને) દૂર કરવા પણ મુશ્કેલ નથી
એમ વાચ્ય છે, કારણ કે ધ્યાન દ્વારા તે
(રોગાદિકનું દૂર કરવું) સહેલાઈથી કરાય છે; તથા ‘तत्त्वानुशासन’ શ્લોક ૨૧૭માં કહ્યું છે કે
‘જે આ લોક સંબંધી ફળ છે અને જે પરલોક સંબંધી ફળ છેતે બંને ફળોનું પ્રધાન
કારણ ધ્યાન જ છે.’ ‘ધ્યાનને માટે કાંઈપણ દુર્લભ નથી.’
આ વિષયમાં આચાર્ય નિષેધ કરી કહે છે‘તેમ નથી; ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર
ચિંતવવો જોઈએ નહિ’એવો અર્થ છે.

Page 61 of 146
PDF/HTML Page 75 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૧
इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम्
ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ।।२०।।
टीकाअस्ति कोऽसौ ? चिन्तामणि चिंतितार्थप्रदो रत्नविशेषः किं विशिष्टो ?
दिव्यो देवेनाधिष्ठितः क्व, इत अस्मिन्नेकस्मिन् पक्षे इतश्चान्यस्मिन् पक्षे पिण्याकखण्डकं
कुत्सितमल्पं वा खलखण्डकमस्ति एते च उभे द्वे अपि यदि ध्यानेन लभ्येते अवश्यं लभ्येते
तर्हि कथय क्व द्वयोर्मध्ये कतरस्मिन्नेकस्मिन् विवेकिनो लोभच्छेदविचारचतुरा आद्रियन्तां आदरं
इत चिंतामणि है महत, उत खल टूक असार
ध्यान उभय यदि देत बुध, किसको मानत सार ।।२०।।
अर्थइसी ध्यानसे दिव्य चिंतामणि मिल सकता है, इसीसे खलीकें टुकड़े भी
मिल सकते हैं जब कि ध्यानके द्वारा दोनों मिल सकते हैं, तब विवेकी लोक किस ओर
आदरबुद्धि करेंगे ?
विशदार्थएक तरफ तो देवाधिष्ठित चिन्तित अर्थको देनेवाला चिन्तामणि और
दूसरी ओर बुरा व छोटासा खलीका टुकड़ा, ये दोनों भी यदि ध्यानके द्वारा अवश्य मिल
जाते हैं, तो कहो, दोनोंमेंसे किसकी ओर विवेकी लोभके नाश करनेके विचार करनेमें
चतुर
पुरुष आदर करेंगे ? इसलिए इस लोक सम्बन्धी फल कायकी नीरोगता आदिकी
છે ચિંતામણિ દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર,
પામે બેઉ ધ્યાનથી, બુધ માને શું સાર? ૨૦.
અન્વયાર્થ :[इतः दिव्यः चिन्तामणिः ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [इतः च
पिण्याकखण्डकम् ] અને બીજી બાજુ ખલીનો (ખોળનો) ટુકડો છે; [चेत् ] જો [ध्यानेन ] ધ્યાન
દ્વારા [उभे ] બન્ને [लभ्ये ] મળી શકે તેમ છે, તો [विवेकिनः ] વિવેકી જનો [क्व आद्रियन्ताम् ]
કોનો આદર કરશે?
ટીકા :છે. કોણ તે? ચિન્તામણિ અર્થાત્ ચિન્તિત પદાર્થ દેનાર રત્નવિશેષ. કેવો
(ચિન્તામણિ)? દિવ્ય અર્થાત્ દેવ દ્વારા અધિષ્ઠિત. ક્યાં? એક બાજુએ એટલે એક પક્ષે
(ચિંતામણિ છે) અને બીજી બાજુએ એટલે બીજા પક્ષે ખરાબ વા હલકો ખલીનો (ખોળનો)
ટુકડો છે. તે બેઉ
બન્ને પણ જો ધ્યાનથી પ્રાપ્ત થાયઅવશ્ય મળી જાયતો કહો
બન્નેમાંથી કયા એકમાં, વિવેકી જનો અર્થાત્ લોભનો નાશ કરવાના વિચારમાં ચતુર પુરુષો,
આદર કરશે? તેથી આ લોક સંબંધી ફળની અભિલાષા છોડી પરલોક સંબંધી (લોકોત્તર)

Page 62 of 146
PDF/HTML Page 76 of 160
single page version

૬૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कुर्वन्तु तदैहिकफलाभिलाषं त्यकत्वा आमुत्रिकफलसिद्धयर्थमेवात्मा ध्यातव्यः उक्तं च
[तत्त्वानुशासने ]
‘‘यद्धयानं रौद्रमार्त्तं वा यदैहिकफलार्थिनाम्
तस्मादेतत्परित्यज्य धर्म्यं शुक्लमुपास्यताम् ।।’’
अथैवमुद्वोधितश्रद्धानो विनेयः पृच्छति स आत्मा कीदृश इति यो
युष्माभिर्ध्यतव्यतयोपदिष्टः पुमान् स किंस्वरूप इत्यर्थः गुरुराहः
अभिलाषाको छोड़कर परलोक सम्बन्धी फलकी सिद्धि-प्राप्तिके लिये ही आत्माका ध्यान
करना चाहिए
कहा भी है कि, ‘‘यद् ध्यानं रौद्रमार्तं वा’’ ।।२०।।
‘‘वह सब रौद्रध्यान या आर्त्तध्यान है, जो इसलोक सम्बन्धी फलके चाहनेवालेको
होता है इसलिए रौद्र व आर्त्तध्यानको छोड़कर धर्मध्यान व शुक्लध्यानकी उपासना करनी
चाहिए ’’
अब वह शिष्य जिसे समझाये जानेसे श्रद्धान उत्पन्न हो रहा है, पूछता है कि जिसे
आपने ध्यान करने योग्य रूपसे बतलाया है, वह कैसा है ? उस आत्माका क्या स्वरूप
है ? आचार्य कहते हैं
ફળની સિદ્ધિ માટે જ આત્માનું ધ્યાન કરવું જોઈએ. ‘तत्त्वानुशासन’શ્લોક. ૨૨૦માં કહ્યું
છે કે
‘જે રૌદ્રધ્યાન અને આર્તધ્યાન છે તે આ લોક સંબંધી ફળની ઇચ્છા કરનારાઓને
હોય છે. તેથી તેનો ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ઉપાસના કરવી જોઈએ.’
ભાવાર્થ :એક બાજુ ચિન્તામણિ રત્ન છે અને બીજી બાજુએ ખોળનો ટુકડો છે.
બન્નેની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, પરંતુ એ બન્ને ચીજોમાંથી વિવેકી પુરુષ ચિન્તામણિ રત્નનો
જ આદર કરશે; તેવી રીતે ધર્મી જીવ, ખોળના ટુકડા સમાન આ લોક સંબંધી પરાધીન
ઇન્દ્રિયજનિત સુખ જે વાસ્તવમાં દુઃખ છે તેનો આદર છોડી ધર્મ
શુક્લરૂપ ધ્યાનની
આરાધના દ્વારા ચિન્તામણિ સમાન વાસ્તવિક આત્મિક સુખની પ્રાપ્તિ કરવાનું પસંદ કરશે.
માટે આર્ત અને રૌદ્રએ બન્ને ધ્યાનોનો પરિત્યાગ કરી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે
ધર્મ અને શુકલએ બન્ને ધ્યાનોની ઉપાસના કરવી જોઈએ. ૨૦.
‘ધ્યાન કરવા યોગ્ય છે,’ એવો આપે જેનો ઉપદેશ આપ્યો છે તે આત્માનું સ્વરૂપ
શું છે? એવો અર્થ છે. ગુરુ કહે છેઃ

Page 63 of 146
PDF/HTML Page 77 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૩
स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः
अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः ।।२१।।
टीकाअस्ति ! कोऽसौ ? आत्मा कीद्दशः, लोकालोकविलोकनः लोको
जीवाद्याकीर्णमाकाशं ततोऽन्यदलोकः तौ विशेषेण अशेषविशेषनिष्ठतया लोक्यते पश्यति
जानाति
एतेन ‘‘ज्ञानशून्यं चैतन्यमात्रमात्मा’’ इति सांख्यमतं, बुद्धयादिगुणोज्झितः पुमानिति
यौगमतं च प्रत्युक्तम् प्रतिध्वस्तश्च नैरात्म्यवादो बौद्धानाम् पुन कीदृशः ? अत्यन्तसौख्यवान्
निज अनुभवसे प्रगट है, नित्य शरीरप्रमान
लोकालोक निहारता, आतम अति सुखवान ।।२१।।
अर्थआत्मा लोक और अलोकको देखने जाननेवाला, अत्यन्त अनंत सुख
स्वभाववाला, शरीरप्रमाण, नित्य, स्वसंवेदनसे तथा कहे हुए गुणोंसे योगिजनों द्वारा अच्छी
तरह अनुभवमें आया हुआ है
विशदार्थजीवादिक द्रव्योंसे घिरे हुए आकाशको लोक और उससे अन्य सिफ र्
आकाशको अलोक कहते हैं इन दोनोंको विशेषरूपसे उनके समस्त विशेषोंमें रहते हुए
जो जाननेदेखनेवाला है, वह आत्मा है ऐसा कहनेसे ‘‘ज्ञानशून्यचैतन्यमात्रमात्मा’’ ज्ञानसे
शून्य सिफ र् चैतन्यमात्र ही आत्मा है, ऐसा सांख्यदर्शन तथा ‘‘बुद्ध्यादिगुणोज्झितः पुमान्’’
નિજ અનુભવથી પ્રગટ જે, નિત્ય શરીર પ્રમાણ,
લોકાલોક વિલોકતો, આત્મા અતિસુખવાન. ૨૧.
અન્વયાર્થ :[आत्मा ] આત્મા [लोकालोकविलोकनः ] લોક અને અલોકનો જ્ઞાતા
દ્રષ્ટા, [अत्यन्तसौख्यवान् ] અત્યન્તઅનંતસુખસ્વભાવવાળો, [तनुमात्रः ] શરીર પ્રમાણ,
[निरत्ययः ] અવિનાશી (નિત્ય) અને [स्वसंवेदनसुव्यक्तः अस्ति ] સ્વસંવેદન દ્વારા સારી રીતે
વ્યક્ત (પ્રગટ) છે(અર્થાત્ સ્વસંવેદનપ્રત્યક્ષ છે).
ટીકા :છે. કોણ તે? આત્મા. કેવો (આત્મા)? લોક અને અલોકનો જ્ઞાતા
દ્રષ્ટાઅર્થાત્ જીવાદિ દ્રવ્યોથી વ્યાપ્ત આકાશ તે લોક અને તેનાથી અન્ય (આકાશ) તે
અલોકતે બંનેને વિશેષરૂપથી અર્થાત્ અશેષરૂપે (કાંઈ પણ બાકી રાખ્યા વગર) પરિપૂર્ણરૂપે
જે અવલોકે છેદેખે છેજાણે છે, તે એનાથી (એમ કહીને)
‘ज्ञानशून्यं चैतन्यमात्रमात्मा’
જ્ઞાનશૂન્ય ચૈતન્યમાત્ર જ આત્મા છેએવા સાંખ્યમતનું તથા
‘बुद्धयादिगुणोज्झितः पुमानिति’

Page 64 of 146
PDF/HTML Page 78 of 160
single page version

૬૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अनन्तसुखस्वभावः एतेन सांख्ययौगतन्त्रं प्रत्याहतम् पुनरपि कीदृशस्तनुमात्रः
स्वोपात्तशरीरपरिमाणः एतेन व्यापकं वटकणिकामात्रं चात्मानं वदन्तौ प्रत्याख्यातौ
पुनरपिकीदृशः, निरत्ययः द्रव्यरूपतया नित्यः एतेन गर्भादिमरणपर्यन्तं जीवं प्रतिजानानश्चार्वाको
निराकृतः ननु प्रमाणसिद्धे वस्तुन्येवं गुणवादः श्रेयान्न चात्मनस्तथा प्रमाण-
सिद्धत्त्वमस्तीत्याशंकायामाह स्वसंवेदनसुव्यक्त इति [उक्तं च तत्त्वानुशासने ]
बुद्धि सुख-दुःखादि गुणोंसे रहित पुरुष है, ऐसा योगदर्शन खंडित हुआ समझना चाहिए
और बौद्धोंका ‘नैरात्म्यवाद’ भी खंडित हो गया
फि र बतलाया गया है कि ‘वह आत्मा
सौख्यवान् अनंत सुखस्वभाववाला है’। ऐसा कहनेसे सांख्य और योगदर्शन खंडित हो गया
फि र कहा गया कि वह ‘‘तनुमात्रः’’ ‘अपने द्वारा ग्रहण किये गये शरीरपरिमाणवाला है’
ऐसा कहनेसे जो लोग कहते हैं कि ‘आत्मा व्यापक है’ अथवा ‘आत्मा वटकणिका मात्र
है’ उनका खंडन हो गया
फि र वह आत्मा ‘‘निरत्ययः’’ ‘द्रव्यरूपसे नित्य है’ ऐसा
कहनेसे, जो चार्वाक यह कहता था कि ‘‘गर्भसे लगाकर मरणपर्यन्त ही जीव रहता है,’’
उसका खण्डन हो गया
यहाँ पर किसीकी यह शंका है कि प्रमाणसिद्ध वस्तुका ही गुण-गान करना उचित
है; परन्तु आत्मामें प्रमाणसिद्धता ही नहीं हैवह किसी प्रमाणसे सिद्ध नहीं है तब ऊपर
બુદ્ધિ આદિ (બુદ્ધિ, સુખ, દુઃખ આદિ) ગુણોથી રહિત પુરુષ (આત્મા છે)એવા
યોગમતનું ખંડન કર્યું તથા બૌદ્ધોના ‘नैरात्म्यवाद’નું પણ ખંડન થઈ ગયું.
વળી (આત્મા) કેવો છે? અત્યંત સૌખ્યવાન્ અર્થાત્ અનંતસુખસ્વભાવી છે. તેનાથી
(એમ કહેવાથી) સાંખ્ય અને યોગ મત (દર્શન)નું ખંડન થયું; વળી (આત્મા) કેવો છે?
‘तनमात्रः’ એટલે પોતે ગ્રહણ કરેલા શરીર પ્રમાણ છે. તેનાથી (એ કથનથી) આત્મા વ્યાપક
છે અથવા ‘वटकणिकामात्रं’ છે, અર્થાત્ ‘આત્મા વડના બીજ જેવો અત્યંત નાનો છે’એવું
કહેનારાઓનું ખંડન કર્યું. વળી (તે આત્મા) કેવો છે? ‘निरत्ययः’ એટલે દ્રવ્યરૂપે આત્મા
નિત્ય છે. તેનાથી ‘ગર્ભાદિથી મરણ પર્યંત જ જીવ રહે છે’એવું કહેનાર ચાર્વાકનું ખંડન
કર્યું.
શિષ્યની આશંકા છે કેપ્રમાણસિદ્ધ વસ્તુનો જ એવો ગુણવાદ ઠીક (ઉચિત) છે,
પરંતુ આત્માની તેવી પ્રમાણસિદ્ધતા તો નથી, (તો ઉપરોક્ત વિશેષણોથી આત્માનો ગુણવાદ
કેમ સંભવે?) એવી શંકાનું સમાધાન કરતાં આચાર્ય કહે છે
१. अभावात्मको मोक्षः ।

Page 65 of 146
PDF/HTML Page 79 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૫
‘‘वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः
तत्स्वसंवेदनं प्राहुरात्मनोऽनुभवं दृशम् ।।१६१।।’’
इत्येवंलक्षणस्वसंवेदनप्रत्यक्षेण सकलप्रमाणधुर्येण सुष्ठु उक्तैश्च गुणैः संपूर्णतया व्यक्तः
विशदतयानुभूतो योगिभि त्वेकदेशेन
कहे हुए विशेषणोंसे किसका और कैसा गुणवाद ? ऐसी शंका होने पर आचार्य कहते हैं
कि वह आत्मा ‘स्वसंवेदन
सुव्यक्त है,’ स्वसंवेदन नामक प्रमाणके द्वारा अच्छी तरह प्रगट
है ‘‘वेद्यत्वं वेदकत्वं च’’
‘‘जो योगीको खुदका वेद्यत्व व खुदके द्वारा वेदकत्व होता है, बस, वही स्वसंवेदन
कहलाता है अर्थात् उसीको आत्माका अनुभव व दर्शन कहते हैं अर्थात् जहाँ आत्मा
ही ज्ञेय और आत्मा ही ज्ञायक होता है, चैतन्यकी उस परिणतिको स्वसंवेदन प्रमाण कहते
हैं
उसीको आत्मानुभव व आत्मदर्शन भी कहते हैं इस प्रकारके स्वरूपवाले स्वसंवेदन-
प्रत्यक्ष (जो कि सब प्रमाणोंमें मुख्य या अग्रणी प्रमाण है) से तथा कहे हुए गुणोंसे
सम्पूर्णतया प्रकट वह आत्मा योगिजनोंको एकदेश विशदरूपसे अनुभवमें आता है
’’ २१।।
તે આત્મા ‘स्वसंवेदनसुव्यक्तः’ સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત છે (અર્થાત્ આત્મા
સ્વસંવેદનપ્રત્યક્ષ છે), તેથી તે સંભવે છે.
‘तत्त्वानुशासन’શ્લો. ૧૬૧માં કહ્યું છે કે
‘યોગીને પોતાના આત્માનું આત્મા દ્વારા જે વેદ્યપણું તથા વેદકપણું છે, તેને
સ્વસંવેદન કહે છે. તે આત્માનો અનુભવ વા દર્શન છે.’
આવા પ્રકારના લક્ષણવાળો સ્વસંવેદનપ્રત્યક્ષ આત્મા જે સર્વ પ્રમાણોમાં મુખ્ય આ
અગ્રણી પ્રમાણ છે, તેનાથી તથા ઉક્ત ગુણોથી સારી રીતે સંપૂર્ણપણે વ્યક્ત (પ્રગટ) છે,
તે યોગીઓને એકદેશ વિશદરૂપથી અનુભવવામાં આવે છે.
ભાવાર્થ :આ શ્લોકમાં આચાર્યે, (૧) લોકઅલોકને જાણનાર, (૨) અત્યંત
અનન્તસુખસ્વભાવવાળો, (૩) શરીર પ્રમાણ, (૪) અવિનાશી અને (૫) સ્વસંવેદનગમ્ય
આત્માનાં આવાં પાંચ વિશેષણો આપી આત્માની વિશિષ્ઠતા દર્શાવી છે. તેની સ્પષ્ટતા આ
પ્રમાણે છેઃ
(૧) સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે. એ વ્યવહારનયનું કથન છે, પણ તેનો
અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. તેઓ જાણે તો છે, પરંતુ પર પદાર્થોની સાથે એકતા

Page 66 of 146
PDF/HTML Page 80 of 160
single page version

૬૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કરી (એકમેક થઈ) જાણતા નથી. જો તેઓ એકતા કરી જાણે તો તેઓ અન્ય જીવોના રાગ
દ્વેષના કર્તા અને તે જીવોના સુખદુઃખના ભોક્તા થાયજે કદી બને નહિ.
દર્પણની જેમ આત્મામાં (જ્ઞાનમાં) એવી નિર્મળતા છે કે ત્રણ લોકના સર્વ પદાર્થો
તેમાં પ્રતિબિંબિત થાય છે. તેથી પોતાના આત્માને જાણતાં બધા પદાર્થો તેમાં જણાઈ જાય
છે.
કેવળજ્ઞાનની એક સમયની પર્યાય, ત્રણ લોકના અનંત પદાર્થો, તેમના પ્રત્યેકના
અનંતઅનંત ગુણો અને દરેક ગુણની ત્રિકાલવર્તી અનંતઅનંત પર્યાયોને, યુગપત્ (એકી
સાથે) જેમ છે તેમ જાણે છે; અર્થાત્ જે દ્રવ્યની જે પર્યાય જે કાલે જે ક્ષેત્રે થઈ ગઈ હોય,
થવાની હોય અને થતી હોય તેમ જ તે તે પર્યાયોને અનુકૂળ જે જે બાહ્ય નિમિત્તો હોય,
તે બધાંને કેવળી ભગવાન એકી સાથે જેમ છે તેમ જાણે છે. એવું તેમના જ્ઞાનનું અચિન્ત્ય
સામર્થ્ય છે.
સર્વજ્ઞની શક્તિ વિષે શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કેઃ
‘‘.....હવે, એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા,
અનંત, ભૂતવર્તમાનભાવિ વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધસ્વભાવ અને ગંભીર એવાં
સમસ્ત દ્રવ્યમાત્રનેજાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ
ગયાં હોય, ખોદાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ
એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે......’’ (ગાથા ૨૦૦ટીકા)
‘‘તે (જીવાદિ) દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો,
તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્નભિન્ન સ્વરૂપે)
જ્ઞાનમાં વર્તે છે. (ગાથા૩૭)
‘‘જે (પર્યાયો) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા
છે, તે (પર્યાયો) ખરેખર અવિદ્યમાન હોવા છતાં, જ્ઞાન પ્રતિ નિયત હોવાથી (જ્ઞાનમાં
નિશ્ચિત
સ્થિરચોંટેલાં હોવાથી, જ્ઞાનમાં સીધાં જણાતાં હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા,
પત્થરના સ્તંભમાં કોતરાએલા ભૂત અને ભાવિ દેવોની (તીર્થંકરદેવોની) માફક પોતાનું સ્વરૂપ
અકંપપણે (જ્ઞાનને) અર્પતા એવા (તે પર્યાયો) વિદ્યમાન જ છે.’’ (ગાથા
૩૮ ટીકા)
‘‘.....આ રીતે આત્માની અદ્ભૂત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને
લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ
છે.’’ (ગા. ૩૭
ભાવાર્થ)