Padmanandi Panchvinshati (Gujarati). Shree Padmanandi-Panchvinshati; Aavrutti; Prakashakiy Nivedan (Pratham Avrutti Prasange); Prakashakiy Nivedan (Dvitiy Avrutti Prasange); Vishay Soochi.

Next Page >


Combined PDF/HTML Page 1 of 21

 


Page -24 of 378
PDF/HTML Page 2 of 404
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાન-જૈનશાસ્ત્રમાળા, પુષ્પ૧૮૭
શ્રીમત્પદ્મનંદિ-આચાર્ય વિરચિત
શ્રી
પદ્મનંદિ-પંચવિંશતિ
(ધાર્મિક અને નૈતિક ૨૬ પ્રકરણોનો સંગ્રહ)
પં બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીના હિન્દી અનુવાદનું
ગુજરાતી ભાષાંતર
G
ઃ ભાષાંતરકારઃ
બ્ર૦ વ્રજલાલ ગિરધારલાલ શાહ
વઢવાણ શહેર
G
પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -23 of 378
PDF/HTML Page 3 of 404
single page version

background image
પ્રથમ આવૃત્તિ ૧૦૦૦વીર સં. ૨૫૨૫વિ. સ. ૨૦૫૫
દ્વિતીય આવૃત્તિ ૧૦૦૦વીર સં ૨૫૩૪વિ. સ. ૨૦૬૪
શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ (ગુજરાતી)ના


સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા
શ્રી કુંદકુંદ-કહાન દિગંબર જૈન મુમુક્ષુમંડળ ટ્રસ્ટ,
પાર્લા-સાંતાક્રૂઝ
મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ,
સોનગઢ
(02846) 244081
કિંમતઃ રૂા. ૪૦=૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૮૫=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૮૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહપરિવાર તરફથી કિંમત
ઘટાડવામાં આવતાં, આ ગ્રંથની વેચાણ કિંમત રૂા. ૪૦=૦૦ રાખવામાં આવી છે.


Page -21 of 378
PDF/HTML Page 5 of 404
single page version

background image
‘પદ્મનંદિપંચવિંશતિ’ના પ્રકાશન પ્રસંગે
પ્રકાશકીય નિવેદન
આ ‘પદ્મનંદિપંચવિંશતિ’ (ગુજરાતી ભાષાંતર સહિત) પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય
છે. આ ગ્રંથની રચના વિક્રમની ૧૧મી સદીમાં થઈ હોય તેમ સંભવે છે. અનેક જૂની પ્રતોના
આધારે પ્રો૦ એ. એન. ઉપાધ્યે અને પ્રો૦ હીરાલાલ જૈને આ ગ્રન્થનું સંપાદન કરેલ અને તેનો
હિંદી ભાષામાં અનુવાદ પં. બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીએ કરેલ, જે ‘જીવરાજ ગ્રંથમાલા’માં પ્રકાશિત
થયેલ તેના ઉપરથી આ ગુજરાતી ભાષાંતર બ્ર૦ વ્રજલાલ ગિરધરલાલ શાહે (વઢવાણ શહેર)
કરી આપેલ છે. બ્રહ્મચારી ભાઈ શ્રી વજુભાઈએ આ ઉપરાંત બીજાં અનેક શાસ્ત્રોનાં ભાષાંતર
નિસ્પૃહપણે કરેલ છે. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
આ શાસ્ત્રના શ્લોકનાં, ઉદ્ધરણ અનેક દિગંબર શાસ્ત્રોમાં જોવામાં આવે છે, તેથી એમ
ફલિત થાય છે કે તેમના પછી થયેલ દિગંબર સંતોએ આ શાસ્ત્રને આધારભૂત ગણ્યું છે.
વર્તમાનમાં પણ આ શાસ્ત્રના અનેક શ્લોકો વિદ્વદ્વર્ગમાં અતિશય પ્રચલિત છે.
પ્રસ્તુત શાસ્ત્ર પદ્મનંદિસ્વામી વિરચિત છવ્વીસ લઘુ ગ્રંથોનો સંગ્રહ છે. પ્રત્યેક ગ્રંથમાં
વિષયને અનુસરીને નૈતિક અને ધાર્મિક રીતે વિષયનું માર્મિક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેનો
રસાસ્વાદ સ્વાધ્યાયપૂર્વક કરવા વાચકવર્ગને ભલામણ છે. પ્રતિપાદનની શૈલી ઘણી જ સરળ અને
રુચિકર છે. બે સ્તુતિ (૧૩-૧૪) પ્રાકૃત ભાષામાં રચેલી છે. બાકીની તમામ રચના સંસ્કૃત
શ્લોકોમાં છે. કુલ ૯૩૯ પદોનો સંગ્રહ આ ગ્રંથમાં છે.
આ ગ્રન્થ, શ્રી જીવરાજ ગ્રંથમાલા પ્રકાશિત હિંદી અનુવાદ પરથી, ગુજરાતી મુમુક્ષુ
સમાજને માતૃભાષામાં સમજી શકાય તે હેતુથી, પ્રકાશિત કરવામાં આવેલ છે, તેથી ઉક્ત
ગ્રંથમાલાના અધિકારીવર્ગનો તથા હિંદી અનુવાદકનો આભાર માનવામાં આવે છે. ગુજરાતી
ભાષાંતર સહિત આ શાસ્ત્ર પ્રથમવાર આ પહેલાં શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ,
ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના તથા તદ્ભક્ત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના
ધર્મોપકારપ્રતાપે મુમુક્ષુ સમાજમાં અધ્યાત્મતત્ત્વની રુચિનો પ્રસાર ઘણો થયેલ છે. મુમુક્ષુઓની
રુચિના પોષણ અર્થે આ ટ્રસ્ટ દ્વારા અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોનાં પ્રકાશનનું કાર્ય અવિરતપણે પ્રવર્તી
રહ્યું છે. તે અંતર્ગત શ્રી ‘પદ્મનંદિ
પંચવિંશતિ’ ગુજરાતી ભાષાંતરની આ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી
છે. વર્તમાનમાં જે કાંઈ પભાવના, અને અનેક જીવોની આધ્યાત્મિક વિષયમાં રુચિ થઈ છે તે
પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય ભગવતી માતા (બહેનશ્રી ચંપાબેન)ના ધર્મોપકારને જ આભારી છે.

Page -20 of 378
PDF/HTML Page 6 of 404
single page version

background image
અંતમાં આ પવિત્ર શાસ્ત્ર‘‘જેને આત્મજ્ઞ સત્પુરુષ શ્રી રાજચંદ્રજીએ ‘વનશાસ્ત્ર’ કહ્યું છે’’નો
સ્વાધ્યાય કરી મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ પામે એ જ ભાવના.
દશલક્ષણપર્યુષણપર્વ
વિ. સં. ૨૦૫૫
પ્રકાશકીય નિવેદન
( દ્વિતીય આવૃત્તિ પ્રસંગે)
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ખપી જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ
છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી
છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ
કરે એ જ ભાવના.
વિ. સં. ૨૦૬૪
કારતક સુદ એકમ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)

Page -19 of 378
PDF/HTML Page 7 of 404
single page version

background image
વિષયસૂચી
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
૧. ધાર્મોપદેશામૃત
૧૯૮
૧ થી ૯૮
આદિ જિનેન્દ્રનું સ્મરણ ..................................................................... ૧-૪ .................. ૧-૩
શાન્તિનાથનું સ્મરણ ......................................................................... ૫ .........................૪
ધર્મોપદેષ્ટા જિનદેવનું સ્મરણ.............................................................. ૬..........................૪
ધર્મનું સ્વરૂપ અને તેના ભેદ ............................................................ ૭ .........................૪
ધર્મના મૂળભૂત દયા ધારણાની પ્રેરણા................................................. ૮ ...................... ૫
પ્રાણીઓના વધમાં પિતૃ આદિના વધનો દોષ સંભવે છે ......................... ૯ ......................... ૬
જીવનનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે........................................................... ૧૦ ....................... ૬
દયા વિના દાન, તપ અને ધ્યાનાદિ નિરર્થક છે .................................... ૧૧ ....................... ૭
મુનિધર્મનું આલંબન સદ્ગૃહસ્થ છે. ..................................................... ૧૨ ....................... ૭
ગૃહસ્થાશ્રમનું સ્વરૂપ ........................................................................ ૧૩ ....................... ૮
ગૃહસ્થધર્મના અગિયાર સ્થાનોનો નિર્દેશ .............................................. ૧૪ ....................... ૮
સમસ્ત વ્રતવિધાન વ્યસનોના પરિત્યાગ ઉપર નિર્ભર છે.......................... ૧૫ ....................... ૯
મહાપાપસ્વરૂપ સાત વ્યસનોનો નામ નિર્દેશ ......................................... ૧૬ .................... ૧૦
દ્યૂત (જુગાર) સર્વ વ્યસનોમાં મુખ્ય છે .............................................. ૧૭-૧૮.......... ૧૦-૧૧
માંસનું સ્વરૂપ અને તેના ભક્ષણમાં નિર્દયતા ......................................... ૧૯-૨૦.......... ૧૧-૧૨
મદ્યનું સ્વરૂપ અને મદ્યપાનથી થતી હાનિ ........................................... ૨૧-૨૨.......... ૧૨-૧૩
ધોબીની શિલા સમાન વેશ્યાઓ નરકનું દ્વાર છે .................................... ૨૩-૨૪.......... ૧૩-૧૪
શિકારમાં નિર્દયતાથી દીન હીન પ્રાણીઓનો વ્યર્થ વધ

કરવામાં આવે છે. ................................................................... ૨૫-૨૬ .......... ૧૪-૧૫
પરવધ અને દગાબાજીનું ફળ પરભવમાં તે જ રીતે ભોગવવું પડે છે. ....... ૨૭-૨૮............... ૧૫
પરસ્ત્રી અને પરધનના અનુરાગથી થતી હાનિ ...................................... ૨૯-૩૦................ ૧૬
ઉક્ત દ્યૂતાદિ સાત વ્યસનોને કારણે કષ્ટ પ્રાપ્ત થયેલ
યુધિષ્ઠિર આદિના ઉદાહરણ ....................................................... ૩૧ .................... ૧૭
વ્યસન સાત જ નથી બીજા પણ અનેક છે.......................................... ૩૨ .................. ૨૨
વ્યસનોથી થતી હાનિ બતાવીને તેમનાથી વિમુખ રહેવાની પ્રેરણા ............. ૩૩ .................... ૨૨
મિથ્યાદ્રષ્ટિ આદિનો સંગ છોડીને સત્પુરુષોના સંગની પ્રેરણા .................... ૩૪-૩૫............... ૨૩
કળિકાળમાં દુષ્ટોની વચ્ચે સાધુજનોનું (સજ્જનોનું) જીવિત રહેવું મુશ્કેલ છે. ૩૬ .................... ૨૪
દુર્જનની સંગતિની અપેક્ષાએ તો મરવું સારું છે ..................................... ૩૭ .................... ૨૪

Page -18 of 378
PDF/HTML Page 8 of 404
single page version

background image
મુનિધર્મનું સ્વરૂપ ............................................................................ ૩૮ .................... ૨૪
ચેતન આત્માને છોડી પરમાં અનુરાગ કર્મબંધનું કારણ છે. ..................... ૩૯ .................... ૨૫
મૂળગુણો વિના ઉત્તરગુણોના પાલનનો પ્રયત્ન ઘાતક છે. ......................... ૪૦ .................... ૨૫
વસ્ત્રના દોષ દેખાડીને દિગંબરત્વની પ્રશંસા ........................................... ૪૧ ..................... ૨૬
કેશલોચ વૈરાગ્યાદિને વધારનાર છે. ..................................................... ૪૨ ..................... ૨૬
સ્થિતિભોજનની પ્રતિજ્ઞા .................................................................... ૪૩ .................... ૨૭
સમતાભાવ..................................................................................... ૪૪-૪૫.......... ૨૭-૨૮
પ્રમાદ રહિત થઈને એકાન્તવાસની પ્રતિજ્ઞા ........................................... ૪૬ .................... ૨૮
સંસારનું સ્વરૂપ જોઈને હર્ષ-વિષાદની વ્યર્થતા ........................................ ૪૭ .................... ૨૮
રાગ-દ્વેષના પરિત્યાગ વિના સંવર અને નિર્જરા સંભવિત નથી ................. ૪૮ .................... ૨૯
સંસારસમુદ્રથી પાર થવાની સામગ્રી .................................................... ૪૯ .................... ૨૯
મોહને કૃશ કર્યા વિના તપ આદિનો ક્લેશ સહેવો વ્યર્થ છે .................... ૫૦ .................... ૩૦
જે કષાયોનો નિગ્રહ કરતો નથી તેના પરિષહ સહવા માયાચાર છે .......... ૫૧ .................... ૩૦
સમસ્ત અનર્થોનું કારણ અર્થ (ધન) જ છે........................................... ૫૨ .................... ૩૧
શય્યા માટે ઘાસ આદિની પણ અપેક્ષા રાખવાથી નિર્ગ્રન્થપણું

નાશ પામે છે......................................................................... ૫૩ .................... ૩૧
ક્રોધાદિથી કદાચિત્ અને પરિગ્રહથી શાશ્વત કર્મનો બંધ થાય છે .............. ૫૪ .................... ૩૧
મોક્ષની પણ અભિલાષા તેની પ્રાપ્તિમાં બાધક છે ................................. ૫૫ .................... ૩૨
પરિગ્રહાદિની નિંદા .......................................................................... ૫૬ .................... ૩૨
સાધુ પ્રશંસા .................................................................................. ૫૭-૫૮............... ૩૩
આચાર્યનું સ્વરૂપ ............................................................................. ૫૯-૬૦ .......... ૩૩-૩૪
ઉપાધ્યાયનું સ્વરૂપ ........................................................................... ૬૧ .................... ૩૪
સાધુઓનું સ્વરૂપ અને તેમની સહનશીલતા .......................................... ૬૨-૬૬ .......... ૩૫-૩૬
આત્મજ્ઞાન વિના કરવામાં આવેલ કાયક્લેશ ધાન્યરહિત ખેતરની

રક્ષા કરવા સમાન વ્યર્થ છે ....................................................... ૬૭ .................... ૩૭
મુનિઓની પૂજા જિનાગમ અને જિનપૂજાની જેમ જ ફળપ્રદ છે .............. ૬૮ .................... ૩૭
તીર્થનું સ્વરૂપ ................................................................................. ૬૯ .................... ૩૮
રત્નત્રયધારક મુનિનો તિરસ્કાર કરનાર નરકના પાત્ર થાય છે .................. ૭૦ .................... ૩૮
મુનિઓની સ્તુતિ અસંભવ છે ............................................................ ૭૧ .................... ૩૮
વ્યવહારસમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ અને તે ત્રણે વિના મુક્તિની અસંભવના ..... ૭૨-૭૬ .......... ૩૯-૪૧
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા કહેવાય છે ......................... ૭૭ .................... ૪૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -17 of 378
PDF/HTML Page 9 of 404
single page version

background image
રત્નત્રય પ્રશંસા ............................................................................... ૭૮ .................... ૪૨
ઉક્ત સમ્યગ્દર્શનાદિ આત્મસ્વરૂપ છે ............................................... ૭૯ ........................ ૪૨
શુદ્ધનયનું આત્મતત્ત્વ અખંડ છે ...................................................... ૮૦ ........................ ૪૨
નિશ્ચય સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ ....................................................... ૮૧ ........................ ૪૩
ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ .................................................................... ૮૨ ........................ ૪૩
ક્રોધ મુનિધર્મનો વિઘાતક છે ......................................................... ૮૩ ........................ ૪૪
ક્રોધના કારણો ઉપસ્થિત થતાં મુનિજન શું વિચાર કરે છે ................... ૮૪-૮૬ .............. ૪૪-૪૫
માર્દવ ધર્મનું સ્વરૂપ..................................................................... ૮૭-૮૮ ............. ૪૫-૪૬
આર્જવ ધર્મનું સ્વરૂપ ................................................................... ૮૯-૯૦ ................... ૪૬
સત્ય વચનનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા ....................................... ૯૧-૯૩ .................. ૪૭
શૌચ ધર્મનું સ્વરૂપ અને બાહ્ય શૌચનું અકિંચિત્કરપણું ........................ ૯૪-૯૫ .................. ૪૮
સંયમનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા ............................................... ૯૬-૯૭ .............. ૪૮-૪૯
તપનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા .................................................. ૯૮-૧૦૦ ........... ૪૯-૫૧
ત્યાગ અને આકિંચન્યનું સ્વરૂપ ...................................................... ૧૦૧ ...................... ૫૧
મુનિઓની દુર્લભતા ..................................................................... ૧૦૨ ...................... ૫૨
મમત્વના અભાવમાં શરીર અને શાસ્ત્ર આદિને પરિગ્રહ કહી શકાતો નથી ૧૦૩ .................. ૫૨
બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેના ધારકોની પ્રશંસા ................................... ૧૦૪-૫ .................. ૫૩
આ દસ ધર્મ મોક્ષમહેલમાં જવા માટે નીસરણીના પગથિયા સમાન છે. ૧૦૬ ...................... ૫૪
સ્વાસ્થ્યનું સ્વરૂપ ......................................................................... ૧૦૭ ...................... ૫૪
ચિદ્રૂપનું સ્વરૂપ ........................................................................... ૧૦૮ ...................... ૫૫
મુક્તિનું સ્વરૂપ ........................................................................... ૧૦૯ ...................... ૫૫
અતીન્દ્રિય આત્મા સંબંધી કાંઈક કહેવાની પ્રતિજ્ઞા .............................. ૧૧૦ ...................... ૫૫
શૃંગારાદિ પ્રધાન કાવ્ય અને તેમની રચના કરનાર કવિઓની નિન્દા...... ૧૧૧-૧૩ ........... ૫૬-૫૭
સ્ત્રી શરીરનું સ્વરૂપ ..................................................................... ૧૧૪-૧૫ ................ ૫૭
સ્ત્રીની ભયંકરતા.......................................................................... ૧૧૬-૧૮................. ૫૮
મોહનો મહિમા દેખાડી તેના ત્યાગનો ઉપદેશ ................................... ૧૧૯-૨૩ ........... ૫૯-૬૦
વીતરાગ અને સર્વજ્ઞ આપ્તનું જ વચન પ્રમાણ હોઈ શકે છે,

તેમના વચનમાં સંદેહ કરવો એ મૂર્ખાઈ છે .............................. ૧૨૪-૨૫ ................. ૬૧
અનેક ભેદ-પ્રભેદરૂપ સમસ્ત શ્રુતમાં આત્માને જ ઉપાદેય કહ્યો છે. ....... ૧૨૬-૨૭.................. ૬૨
પરોક્ષ પદાર્થના વિષયમાં જિનવચનને પ્રમાણ માનવું જોઈએ ............... ૧૨૮ ....................... ૬૩
જ્ઞાનનો મહિમા .......................................................................... ૧૨૯-૩૧ ........... ૬૩-૬૪
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -16 of 378
PDF/HTML Page 10 of 404
single page version

background image
અર્થપરિજ્ઞાનનું કારણ જિનવાણી છે ................................................. ૧૩૨ ....................... ૬૫
આત્માનું જ નામ ધર્મ છે ............................................................ ૧૩૩ ....................... ૬૫
માધ્યમિક આદિ અન્ય વાદીઓ દ્વારા કલ્પિત આત્માના સ્વરૂપનો
નિર્દેશ કરીને તેના યથાર્થ સ્વરૂપનું દિગ્દર્શન ............................. ૧૩૪ ....................... ૬૬
આત્માના અસ્તિત્વની સિદ્ધિ........................................................... ૧૩૫-૩૬............ ૬૭-૬૮
અન્ય વાદીઓ દ્વારા પરિકલ્પિત આત્માના વ્યાપકત્વ આદિનું નિરાકરણ .. ૧૩૭ ....................... ૬૮
આત્માનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ ....................................................... ૧૩૮ ...................... ૭૦
તે આત્માનું સ્વરૂપ નય-પ્રમાણાદિનો આશ્રયથી ગ્રહણ કરવું જોઈએ ...... ૧૩૯ ...................... ૭૧
રાગ-દ્વેષના પરિત્યાગનો ઉપદેશ ...................................................... ૧૪૦-૧૪૫ ......... ૭૩-૭૫
પરમાત્મા આ જ શરીરની અંદર સ્થિત છે ...................................... ૧૪૬ ...................... ૭૫
પર પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટ કલ્પનાનો નિષેધ ........................................ ૧૪૭-૪૯ ................. ૭૬
તત્ત્વવિત્ કોણ છે? ...................................................................... ૧૫૦ ...................... ૭૭
સુખ-દુઃખનો અવિવેક ................................................................... ૧૫૧ ...................... ૭૭
આત્માને પરથી ભિન્ન સમજવો એ જ સમસ્ત ઉપદેશનું રહસ્ય છે ...... ૧૫૨ ...................... ૭૭
યોગીનું સ્વરૂપ ............................................................................ ૧૫૩ ...................... ૭૮
પરથી ભિન્ન આત્મતત્ત્વનો વિચાર અને તેનું ફળ .............................. ૧૫૪-૬૧............ ૭૮-૮૨
ગુરુનો ઉપદેશ દિવ્ય અમૃત સમાન છે ............................................ ૧૬૨ ...................... ૮૨
યોગી-પથિકોનું સ્વરૂપ અને તેમને નમસ્કાર ...................................... ૧૬૩ ...................... ૮૩
તે ધર્મનું વર્ણન કેવળી જ કરી શકે છે ........................................... ૧૬૪ ...................... ૮૩
આ ધર્મ-રસાયણ મિથ્યાત્વાદિ બંધકારણોનો પરિત્યાગ કરતાં

જ પ્રાપ્ત થઈ શકે છે .......................................................... ૧૬૫ ...................... ૮૩
મનુષ્ય પર્યાય અને ઉત્તમ કુળ આદિ દુર્લભ છે, તો પછી તે
પામીને પણ ધર્મ ન કરવો એ મૂર્ખાઈ છે ............................... ૧૬૬-૬૯ ............ ૮૪-૮૫
શરીરને સ્વસ્થ અને આયુષ્યને દીર્ઘ સમજીને ભવિષ્યમાં ધર્માચરણ
કરવાનો વિચાર કરવો તે નિતાન્ત જડતા છે ............................. ૧૭૦ ...................... ૮૫
અવસ્થા સાથે ઘણું કરીને તૃષ્ણા પણ વધે જ છે............................... ૧૭૧-૭૨ ................. ૮૬
પરીવર્તનશીલ સંસારમાં જીવન અને ધનાદિની નશ્વરતા ....................... ૧૭૩-૭૬............ ૮૭-૮૮
મૃત્યુ અનિવાર્ય હોવાથી વિવેકીજનો તેને માટે શોક કરતા નથી ............ ૧૭૭ ...................... ૮૮
ધર્મનું ફળ ................................................................................. ૧૭૮-૮૧ ........... ૮૯-૯૦
ધર્મની રક્ષાથી જ આત્મરક્ષા સંભવે છે ........................................... ૧૮૨-૮૩ ........... ૯૦-૯૧
ધર્મનો મહિમા ........................................................................... ૧૮૪-૯૬............ ૯૧-૯૬
પ્રકરણના અંતે ગ્રન્થકારની ગુરુ પાસે વર યાચના ............................. ૧૯૭ ...................... ૯૭
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -15 of 378
PDF/HTML Page 11 of 404
single page version

background image
ધર્મોપદેશામૃત-પાનની પ્રેરણા .......................................................... ૧૯૮ ...................... ૯૭
૨. દાનોપદેશના
૫૪
૯૯૧૨૨
વ્રત-તીર્થના પ્રવર્તક આદિ જિનેન્દ્ર અને દાન-તીર્થના પ્રવર્તક
શ્રેયાંસ રાજાનું સ્મરણ .............................................................. ૧ ...................... ૯૯.
શ્રેયાંસ રાજાની પ્રશંસા ..................................................................... ૨-૩ ................. ૧૦૦
લોભી જીવોના ઉદ્ધાર અર્થે દાનોપદેશની પ્રતિજ્ઞા ................................... ૪ .................... ૧૦૧
સત્પાત્રદાન મોહનો નાશ કરીને મનુષ્યને સદ્ગૃહસ્થ બનાવે છે ................ ૫-૬ ................. ૧૦૧
ધનની સફળતા દાનમાં છે ................................................................ ૭ .................... ૧૦૨
સત્પાત્રદાનથી દ્રવ્ય વડના બીજ સમાન વધે જ છે ................................ ૮ .................... ૧૦૩
ભક્તિથી આપવામાં આવેલું દાન દાતા અને પાત્ર બન્નેને

માટે હિતકર થાય છે............................................................... ૯ .................... ૧૦૩
દાનનો મહિમા ............................................................................... ૧૦-૧૬ ...... ૧૦૩-૧૦૬
સત્પાત્રદાન વિના ગૃહસ્થ જીવન નિષ્ફળ છે ......................................... ૧૭ ...................૧૦૬
દાન વિના વૈભવની નિષ્ફળતાનાં ઉદાહરણ ........................................... ૧૮ .................. ૧૦૭
દાન વશીકરણ મંત્ર સમાન છે .......................................................... ૧૯ .................. ૧૦૭
દાનજનિત પુણ્યની રાજ્ય લક્ષ્મી સાથે તુલના ....................................... ૨૦ .................. ૧૦૭
દાન વિના મનુષ્યભવની વિફળતા ....................................................... ૨૧-૨૨............. ૧૦૮
દાન રહિત વૈભવની અપેક્ષાએ તો નિર્ધનતા જ શ્રેષ્ઠ છે ......................... ૨૩ .................. ૧૦૯
દાન વિના ગૃહસ્થાશ્રમની વ્યર્થતા ....................................................... ૨૪-૨૫............. ૧૦૯
સત્પાત્રદાન પરલોકયાત્રામાં નાશ્તા સમાન છે ....................................... ૨૬ .................. ૧૧૦
દાનનો સંકલ્પ માત્ર પણ પુણ્યવર્ધક છે ............................................... ૨૭ .................. ૧૧૦
પાત્ર આવતાં દાનાદિથી તેનું સન્માન ન કરવું એ અશિષ્ટતા છે ............... ૨૮ .................. ૧૧૦
દાન વિનાનો દિવસ પુત્રના મૃત્યુદિનથી પણ ખરાબ છે .......................... ૨૯ .................. ૧૧૧
ધર્મના નિમિત્તે થતા સર્વ વિકલ્પો દાનથી જ સફળ થાય છે................... ૩૦ .................. ૧૧૧
દાન વિના પણ પોતાને દાની તરીકે પ્રગટ કરનાર મહાન

દુઃખનું પાત્ર થાય છે ............................................................... ૩૧ .................. ૧૧૨
પોતાની સમ્પત્તિ અનુસાર ગૃહસ્થે થોડું ઘણું દાન દેવું જોઈએ ................. ૩૨ .................. ૧૧૨
દાનની અનુમોદનાથી મિથ્યાદ્રષ્ટિ પશુ પણ ઉત્તમ ભોગભૂમિ પ્રાપ્ત કરે છે . ૩૩ .................. ૧૧૩
દાનરહિત મનુષ્યના અવિવેકનું ઉદાહરણ .............................................. ૩૪-૩૬ ......૧૧૩-૧૧૪
જે ધન દાનના ઉપયોગમાં આવે છે તે જ ધન વાસ્તવમાં પોતાનું છે ....... ૩૭ .................. ૧૧૫
ધનનો ક્ષય પુણ્યના ક્ષયથી થાય છે, નહિ કે દાનથી ............................. ૩૮ .................. ૧૧૫
લોભ બધા જ ઉત્તમ ગુણોનો ઘાતક છે .............................................. ૩૯ .................. ૧૧૫
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -14 of 378
PDF/HTML Page 12 of 404
single page version

background image
દાનથી જેની કીર્તિનો ફેલાવો થયો નથી તે જીવવા છતાં મૃતક સમાન છે.... ૪૦ .................૧૧૬
મનુષ્યભવની સફળતા દાનમાં છે, અન્યથા ઉદરપૂર્તિ તો કૂતરા પણ કરે છે .. ૪૧ .................૧૧૬
દાન સિવાય અન્ય પ્રકારે કરવામાં આવતો ધનનો ઉપયોગ કષ્ટદાયક છે ...... ૪૨ ................ ૧૧૭
પ્રાણી સાથે પરલોકમાં ધર્મ જ જાય છે, નહિ કે ધન ............................. ૪૩ ................ ૧૧૭
સર્વ અભિષ્ટ સામગ્રી પાત્રદાનથી જ પ્રાપ્ત થાય છે ................................ ૪૪ ................ ૧૧૮
જે વ્યક્તિ ધનનો સંચય અને પુત્રવિવાહાદિ લક્ષ્યમાં રાખીને ભવિષ્યમાં

દાનની ભાવના રાખે છે તેના જેવો મૂર્ખ બીજો નથી ....................... ૪૫ ................ ૧૧૮
કૃપણ ગૃહસ્થથી તો કાગડો પણ સારો છે .............................................. ૪૬ ................ ૧૧૮
કૃપણના ધનની સ્થિરતા ઉપર ગ્રન્થકારની કલ્પના.................................... ૪૭ ................ ૧૧૯
ઉત્તમ પાત્ર આદિનું સ્વરૂપ અને તેમને આપેલા દાનનું ફળ ...................... ૪૮-૪૯ ....૧૧૯-૧૨૦
દાનના ચાર ભેદ .............................................................................. ૫૦ ................ ૧૨૦
જિનાલય માટે કરવામાં આવેલું ભૂમિદાન સંસ્કૃતિની સ્થિરતાનું કારણ છે ..... ૫૧ ................ ૧૨૦
કૃપણને દાનનો ઉપદેશ રુચતો નથી, તે તો આસન્નભવ્યને જ પ્રીતિ

ઉત્પન્ન કરે છે .......................................................................... ૫૨-૫૩ ........... ૧૨૧
પ્રકરણના અંતે ગુરુ વીરનન્દીના ઉપકારનું સ્મરણ .................................... ૫૪ ................ ૧૨૨
૩. અનિત્યપંચાશત્
૧૧
૧૧
૫૫
૧૨૩૧૪૭
પ્રકરણના આરંભમાં જિનનું સ્મરણ ....................................................... ૧ .................. ૧૨૩
શરીરનું સ્વરૂપ અને તેની અસ્થિરતા ..................................................... ૨-૩ ........૧૨૩-૧૨૪
શરીરાદિ સ્વભાવથી અસ્થિર હોવાથી તેમનો હર્ષ-શોક માનવો યોગ્ય નથી ... ૪-૩૦ ......૧૨૪-૧૩૫
યમ સર્વત્ર વિદ્યમાન છે. .................................................................... ૩૧ .................૧૩૬
ઉદય પ્રાપ્ત કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે ...................................... ૩૨ .................૧૩૬
દૈવની પ્રબળતાનું ઉદાહરણ .................................................................. ૩૩ ................ ૧૩૭
મૃત્યુનો ગ્રાસ થવા છતાં પણ અજ્ઞાની જીવો સ્થિરતાનો

અનુભવ કરે છે. ....................................................................... ૩૪-૪૧ ....૧૩૭-૧૪૦
સંસારની પરીવર્તનશીલતા જોઈને ગર્વનો અવસર રહેતો નથી..................... ૪૨-૪૩ ........... ૧૪૧
મનુષ્ય સમ્પત્તિ માટે કેવા અનર્થ કરે છે ............................................... ૪૪ ................ ૧૪૨
શોકથી થનારી હાનિનું દિગ્દર્શન........................................................... ૪૫ ................ ૧૪૨
આપત્તિસ્વરૂપ સંસારમાં વિષાદ કરવો ઉચિત નથી ................................... ૪૬ ................ ૧૪૩
જીવનાદિને નશ્વર દેખીને પણ આત્મહિત ન કરવું એ પાગલપણાનું

સૂચક છે ................................................................................. ૪૭ ................ ૧૪૩
મૃત્યુ પાસે કોઈ પણ પ્રયત્ન ચાલતો નથી ............................................. ૪૮ ................ ૧૪૪
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -13 of 378
PDF/HTML Page 13 of 404
single page version

background image
મનુષ્ય સ્ત્રી-પુત્રાદિમાં ‘મારા-મારા’ કરતો થકો કાળનો કોળિયો
બની જાય છે......................................................................... ૪૯ .................. ૧૪૪
દિવસોને મૃત્યુ દ્વારા વિભક્ત આયુષ્યના ખંડ જ ગણવા જોઈએ ............... ૫૦ .................. ૧૪૫
બીજાની તો શી વાત? ઇન્દ્ર અને ચન્દ્ર પણ મૃત્યના ગ્રાસ બને છે ......... ૫૧ .................. ૧૪૫
સંયોગ-વિયોગ અને જન્મ-મરણાદિ અવિનાભાવી છે ............................... ૫૨ .................. ૧૪૫
દૈવની પ્રબળતા જોઈને ધર્મમાં રત થવું જોઈએ .................................... ૫૩-૫૪..............૧૪૬
અનિત્ય પંચાશત્ જયવંત હો ............................................................. ૫૫ .................. ૧૪૭
૪. એકત્વસપ્તતિ
૮૦
૧૪૮૧૭૦
પરમાત્મા અને ચિદાત્મક જ્યોતિને નમસ્કાર ......................................... ૧-૩ ............... ૧૪૮
ચિત્તત્વ પ્રત્યેક પ્રાણીમાં છે, પણ અજ્ઞાની તેને જાણતા નથી.................... ૪ .................. ૧૪૯
અનેક શાસ્ત્રોને જાણનાર પણ તેને કાષ્ટમાં સ્થિત
અગ્નિની જેમ જાણતા નથી ...................................................... ૫ .................... ૧૪૯
કેટલાક સમજાવવા છતાં પણ તેનો સ્વીકાર નથી કરતા .......................... ૬..................... ૧૪૯
કેટલાક અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપનું એકાન્તરૂપે ગ્રહણ કરીને જન્માંધ
પુરુષોની જેમ નષ્ટ થાય છે ...................................................... ૭ .................... ૧૪૯
કેટલાક થોડુંક જાણીને પણ તેનું અભિમાન વશે ગ્રહણ કરતા નથી........... ૮ .................... ૧૫૦
લોકોએ ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે.......................................... ૯ .................... ૧૫૧
ક્યો ધર્મ યથાર્થ છે ........................................................................ ૧૦ .................. ૧૫૧
ચૈતન્યનું જ્ઞાન અને તેનો સંયોગ દુર્લભ છે .......................................... ૧૧ .................. ૧૫૧
ભવ્ય જીવ પાંચ લબ્ધિઓ પામીને મોક્ષમાર્ગમાં સ્થિત થાય છે ............... ૧૨ .................. ૧૫૧
મુક્તિના કારણભૂત સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ ........................................... ૧૩-૧૪............. ૧૫૩
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમ્યગ્દર્શનાદિ ભિન્ન ન હોતાં

અખંડ આત્મસ્વરૂપ છે.............................................................. ૧૫ .................. ૧૫૩
પ્રમાણ, નય અને નિક્ષેપ અર્વાચીન પદમાં ઉપયોગી છે ......................... ૧૬ .................. ૧૫૩
નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિમાં આત્માવલોકન......................................... ૧૭ .................. ૧૫૪
જે એક અખંડ આત્માને જાણે છે તે જ મુક્તિ પામે છે ........................ ૧૮-૧૯............. ૧૫૪
કેવળજ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા જ જાણવા દેખવા યોગ્ય છે ....................... ૨૦-૨૧......૧૫૪-૧૫૫
યોગી ગુરુ ઉપદેશથી આત્માને જાણીને કૃતકૃત્ય થઈ જાય છે .................. ૨૨ .................. ૧૫૫
જે પ્રેમથી તે પરમ જ્યોતિની વાત પણ સાંભળે છે તે મુક્તિનું

ભાજન ભવ્ય છે એમ સમજવું જોઈએ. ....................................... ૨૩ .................. ૧૫૫
જે કર્મથી ભિન્ન એક આત્માને જાણે છે તે તેનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે . ૨૪ .................. ૧૫૫
પરનો સંબંધ બંધનું કારણ છે ........................................................... ૨૫ ...................૧૫૬
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -12 of 378
PDF/HTML Page 14 of 404
single page version

background image
કર્મના અભાવમાં આત્મા એવો શાન્ત થઈ જાય છે જેવો
વાયુના અભાવમાં સમુદ્ર ........................................................... ૨૬ ...................૧૫૬
આત્મ-પરનો વિચાર......................................................................... ૨૭-૩૮...... ૧૫૬-૧૫૯
તે જ આત્મજ્યોતિ જ્ઞાન-દર્શનાદિરૂપ સર્વસ્વ છે .................................... ૩૯-૫૨...... ૧૬૦-૧૬૩
મોક્ષની પણ ઇચ્છા મોક્ષપ્રાપ્તિમાં બાધક છે ......................................... ૫૩ ...................૧૬૩
ભવ્ય જીવે ચૈતન્યસ્વરૂપ આત્માનો વિચાર કરી જન્મપરંપરા

નષ્ટ કરવી જોઈએ. .................................................................. ૫૪-૫૭...... ૧૬૩-૧૬૪
અનેક રૂપોને પ્રાપ્ત તે પરમજ્યોતિનું વર્ણન કરવું સંભવ નથી ................. ૫૮-૬૧ ...... ૧૬૪-૧૬૫
જે જીવ તે આત્મતત્ત્વનો વિચાર જ કરે છે તે દેવો દ્વારા પૂજાય છે ......... ૬૨ ................... ૧૬૬
સર્વજ્ઞદેવે તે પરમજ્યોતિની પ્રાપ્તિનો ઉપાય સામ્યભાવ બતાવ્યો છે........... ૬૩ ................... ૧૬૬
સામ્યના સમાનાર્થક નામ અને તેનું સ્વરૂપ .......................................... ૬૪-૬૯ ...... ૧૬૬-૧૬૭
સમતા-સરોવરના આરાધક આત્મ-હંસને નમસ્કાર ................................... ૭૦ ...................૧૬૭
જ્ઞાની જીવને તાપકારી મૃત્યુ પણ અમૃત (મોક્ષ)ના સંગનું કારણ છે ......... ૭૧ ...................૧૬૮
વિવેક વિના મનુષ્ય પર્યાય આદિની વ્યર્થતા ......................................... ૭૨ ................ ૧૬૮
વિવેકનું સ્વરૂપ ................................................................................ ૭૩ ...................૧૬૮
વિવેકી જીવને સંસારમાં બધું જ દુઃખરૂપ પ્રતિભાસે છે........................... ૭૪ ...................૧૬૮
વિવેકી જીવને હેય શું છે અને ઉપાદેય શું છે? .................................... ૭૫ ...................૧૬૯
હું ક્યા સ્વરૂપે છું ........................................................................... ૭૬ ...................૧૬૯
એકત્વ સપ્તતિને ગંગા નદીની ઉપમા .................................................. ૭૭ ...................૧૬૯
તે એકત્વ સપ્તતિ સંસાર-સમુદ્રથી પાર થવામાં પુલ સમાન છે ................ ૭૮ ...................૧૬૯
મને કર્મ અને તત્કૃત વિકૃતિ આદિ સર્વ આત્માથી ભિન્ન પિ્રતભાસે છે ..... ૭૯ .................. ૧૭૦
એકત્વ સપ્તતિના અભ્યાસ આદિનું ફળ ............................................... ૮૦ .................. ૧૭૦
૫. યતિભાવનાષ્ટક
૧૧
૧૧
૯૯
૯૯
૧૭૧૧૭૪
મોહકર્મજનિત વિકલ્પોથી રહિત મુનિ જયવંત હો .................................. ૧ .................... ૧૭૧
મુનિ શું વિચાર કરે છે .................................................................... ૨-૪ ..........૧૭૧-૧૭૨
કૃતિ કોણ કહેવાય છે....................................................................... ૫ .................... ૧૭૨
ૠતુ વિશેષ અનુસાર કષ્ટ સહન કરનાર શાન્ત મુનિઓના

માર્ગે જવાની અભિલાષા .......................................................... ૬..................... ૧૭૩
ઉત્કૃષ્ટ સમાધિનું સ્વરૂપ અને તેના ધારક ............................................. ૭ .................... ૧૭૩
અંતસ્તત્ત્વના જ્ઞાતા તે મુનિ આપણને શાન્તિનું નિમિત્ત થાવ .................... ૮ .................... ૧૭૪
યતિભાવનાષ્ટકના અભ્યાસનું ફલ ........................................................ ૯ .................... ૧૭૪
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -11 of 378
PDF/HTML Page 15 of 404
single page version

background image
૬. ઉપાસક સંસ્કાર
૬૨
૧૭૫૧૯૨
ધર્મસ્થિતિના કારણભૂત આદિ જિનેન્દ્ર અને શ્રેયાંસ રાજાનું સ્મરણ ............ ૧ .................... ૧૭૫
ધર્મનું સ્વરૂપ .................................................................................. ૨ .................... ૧૭૫
દીર્ઘતર સંસાર કોનો છે? ................................................................. ૩ .................... ૧૭૫
ધર્મના બે ભેદ અને તેના સ્વામી....................................................... ૪ .....................૧૭૬
ગૃહસ્થ ધર્મના હેતુ કેમ મનાય છે? ................................................... ૫ .....................૧૭૬
કળિકાળમાં, જિનાલય, મુનિઓની સ્થિતિ અને દાનધર્મનું

મૂળ કારણ શ્રાવક છે ............................................................... ૬......................૧૭૬
ગૃહસ્થોના છ કર્મ ........................................................................... ૭ .....................૧૭૬
સામાયિક વ્રતનું સ્વરૂપ ..................................................................... ૮ .....................૧૭૬
સામાયિક માટે સાત વ્યસનોનો ત્યાગ આવશ્યક .................................... ૯-૧૦ ............... ૧૭૭
વ્યસનીને ધર્માન્વેષણની યોગ્યતા હોતી નથી ......................................... ૧૧ .................. ૧૭૭
સાત નરકોએ જાણે પોતાની સમૃદ્ધિ માટે એક એક

વ્યસનની નિમણૂંક કરી છે......................................................... ૧૨ .................. ૧૭૭
પાપરૂપ રાજાએ ધર્મશત્રુના વિનાશ માટે પોતાનું રાજ્ય સાત
વ્યસનો વડે સાત અંગરૂપ બનાવ્યું છે ......................................... ૧૩ .................. ૧૭૮
ભક્તિથી જિનદર્શનાદિ કરનાર સ્વયં વંદનીય થઈ જાય છે ...................... ૧૪ .................. ૧૭૮
જિનદર્શનાદિ ન કરનારાઓનું જીવવું વ્યર્થ છે........................................ ૧૫ .................. ૧૭૮
ઉપાસકોએ પ્રાતઃકાળે અને ત્યારપછી શું કરવું જોઈએ ............................ ૧૬-૧૭ ......૧૭૮-૧૭૯
જ્ઞાન-લોચનની પ્રાપ્તિના કારણભૂત ગુરુઓની ઉપાસના ........................... ૧૮-૧૯............. ૧૭૯
ચક્ષુ અને કાન સહિત હોવા છતાં પણ આંધળા અને બહેરા કોણ છે ....... ૨૦-૨૧......૧૭૯-૧૮૦
દેશવ્રત સફળ ક્યારે થાય છે ............................................................. ૨૨ .................. ૧૮૦
આઠ મૂળગુણો અને બાર ઉત્તર ગુણોનો નિર્દેશ .................................... ૨૩-૨૪......૧૮૦-૧૮૧
પર્વોમાં શું કરવું જોઈએ ................................................................... ૨૫ .................. ૧૮૨
શ્રાવકે એવા દેશાદિનો આશ્રય ન કરવો જોઈએ કે જ્યાં સમ્યક્ત્વ

અને વ્રત સુરક્ષિત ન રહી શકે .................................................. ૨૬ .................. ૧૮૨
ભોગોપભોગપરિમાણની વિધેયતા ........................................................ ૨૭ .................. ૧૮૩
રત્નત્રયનું પાલન એવી રીતે કરવું કે જેથી જન્માન્તરમાં
તત્ત્વશ્રદ્ધાન વૃદ્ધિગત થાય .......................................................... ૨૮ .................. ૧૮૩
ઉપાસકે યથાયોગ્ય પરમેષ્ઠી, રત્નત્રય અને તેના ધારકોનો
વિનય કરવો જોઈએ ................................................................ ૨૯ .................. ૧૮૩
વિનયને મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે ............................................... ૩૦ .................. ૧૮૩
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -10 of 378
PDF/HTML Page 16 of 404
single page version

background image
ઉપાસકે દાન પણ કરવું જોઈએ ......................................................... ૩૧ .................. ૧૮૪
દાન વિના ગૃહસ્થ જીવન કેવું છે ....................................................... ૩૨-૩૫......૧૮૪-૧૮૫
સાધર્મીઓમાં વાત્સલ્ય વિના ધર્મ સંભવતો નથી ................................... ૩૬ .................. ૧૮૫
દયા વિના ધર્મ સંભવતો નથી ............................................................. ૩૭ ............... ૧૮૫
દયાનો મહિમા .................................................................................. ૩૮-૩૯ ... ૧૮૫-૧૮૬
મુનિ અને શ્રાવકોના વ્રત એક માત્ર અહિંસાની સિદ્ધિ માટે છે ................... ૪૦ ................૧૮૬
કેવળ પ્રાણી પીડન જ પાપ નથી, પરંતુ તેનો સંકલ્પે ય પાપ છે ............... ૪૧ ................૧૮૬
બાર અનુપ્રેક્ષાઓનું સ્વરૂપ અને તેમના ચિંતનની પ્રેરણા............................. ૪૨-૫૮ ... ૧૮૬-૧૯૧
દસ ભેદરૂપ ધર્મના સેવનની પ્રેરણા ....................................................... ૫૯ ............... ૧૯૧
મોક્ષપ્રાપ્તિ માટે અંતસ્તત્ત્વ અને બહિસ્તત્ત્વ બન્નેનો જ આશ્રય લેવો જોઈએ . ૬૦ ............... ૧૯૧
આત્માનું સ્વરૂપ અને તેના ચિંતનની પ્રેરણા ............................................ ૬૧ ............... ૧૯૧
ઉપાસક સંસ્કારના અનુષ્ઠાનથી અતિશય નિર્મળ ધર્મની પ્રાપ્તિ થાય છે ........ ૬૨ ............... ૧૯૨
૭. દેશવ્રતોદ્યોતન
૨૭ .
૧૯૩૨૦૪
ધર્મોપદેશમાં સર્વજ્ઞના જ વચન પ્રમાણ છે. ............................................. ૧ ................. ૧૯૩
સમ્યગ્દ્રષ્ટિ એક હોય તોપણ પ્રશંસનીય છે, મિથ્યાદ્રષ્ટિ ઘણા
હોય તો પણ નહીં ..................................................................... ૨ ................. ૧૯૩
મોક્ષવૃક્ષનું બીજ સમ્યગ્દર્શન અને સંસારવૃક્ષનું બીજ મિથ્યાદર્શન છે ............. ૩ ............... ૧૯૪
દેશવ્રત કઈ અવસ્થામાં ગ્રહણ કરવું યોગ્ય છે .......................................... ૪ ................. ૧૯૪
ઉપાસક દ્વારા અનુષ્ઠેય સમસ્ત વ્રતવિધાન ................................................ ૫ ................. ૧૯૫
વ્રતી ગૃહસ્થનું સ્વરૂપ .......................................................................... ૬.................. ૧૯૫
દેશવ્રતીના દેવારાધનાદિ કાર્યોમાં દાન પ્રમુખ છે ....................................... ૭ ................. ૧૯૫
આહારાદિ ચતુર્વિધ દાનનું સ્વરૂપ અને તેની આવશ્યકતા............................ ૮-૧૧ ..... ૧૯૬-૧૯૭
સર્વ દાનોમાં અભયદાન મુખ્ય કેમ છે ................................................... ૧૧-૧૨ ...૧૯૭-૧૯૮
પાપથી ઉપાર્જિત ધનનો સદુપયોગ દાન છે ............................................. ૧૩-૧૪ .......... ૧૯૮
પાત્રોના ઉપયોગમાં આવનારું ધન જ સુખપ્રદ છે .................................... ૧૫ ............... ૧૯૯
દાન પરંપરાએ મોક્ષનું પણ કારણ છે .................................................... ૧૬-૧૭ ...૧૯૯-૨૦૦
જિનદર્શનાદિ વિના ગૃહસ્થાશ્રમ પથ્થરની નાવ જેવો છે ............................. ૧૮ ............... ૨૦૦
દાતા ગૃહસ્થ ચિન્તામણિ આદિથી શ્રેષ્ઠ છે .............................................. ૧૯ ............... ૨૦૦
ધર્મસ્થિતિની કારણભૂત જિનપ્રતિમા અને જિનભવનના નિર્માણની

આવશ્યકતા ............................................................................... ૨૦-૨૩ ...૨૦૧-૨૦૨
અણુવ્રતો ધારણ કરવાથી સ્વર્ગ-મોક્ષ પ્રાપ્ત થાય છે................................... ૨૪ ............... ૨૦૩
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -9 of 378
PDF/HTML Page 17 of 404
single page version

background image
ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉપાદેય અને બાકીના હેય છે ............................... ૨૫ ............... ૨૦૩
અણુવ્રતો અને મહાવ્રતોથી એક માત્ર મોક્ષ જ સાધ્ય છે............................ ૨૬ ............... ૨૦૪
દેશવ્રતોદ્યોતન જયવંત હો ..................................................................... ૨૭ ............... ૨૦૪
૮. સિદ્ધ સ્તુતિ
૨૯
૨૦૫૨૧૮
અવધિજ્ઞાનીઓને પણ અવિષયભૂત સિદ્ધોનું વર્ણન અશક્ય છે .................. ૧ .................... ૨૦૫
નમસ્કારપૂર્વક સિદ્ધો પાસે મંગળ યાચના ............................................. ૨-૪ ........ ૨૦૫-૨૦૬
આત્માને સર્વવ્યાપક કેમ કહેવામાં આવે છે .......................................... ૫ .................... ૨૦૭
આઠ કર્મોના ક્ષયથી પ્રગટ થનાર ગુણોનો નિર્દેશ .................................. ૬..................... ૨૦૭
કર્મોની દુઃખપ્રદતા ........................................................................... ૭ .................... ૨૦૮
જ્યારે એકેન્દ્રિયાદિ જીવ પણ ઉત્તરોત્તર હીન કર્માવરણથી
અધિક સુખ અને જ્ઞાનથી સંયુક્ત છે, તો કર્મથી સર્વથા
રહિત સિદ્ધ પૂર્ણ સુખ અને જ્ઞાન સંયુક્ત કેમ ન હોય? ................ ૮-૧૦ ........૨૦૮-૨૦૯
કર્મજન્ય ક્ષુધા આદિના અભાવમાં સિદ્ધ સદાય તૃપ્ત રહે છે.................... ૧૧ .................. ૨૧૦
સિદ્ધજ્યોતિના આરાધનથી યોગી સ્વયં પણ સિદ્ધ થઈ જાય છે ............... ૧૨ .................. ૨૧૦
સિદ્ધજ્યોતિની વિવિધરૂપતા ................................................................ ૧૩ .................. ૨૧૧
અનેકાન્ત સિદ્ધાન્તનું અવગાહન કરનાર જ સિદ્ધાત્માનું રહસ્ય
જાણી શકે છે ......................................................................... ૧૪ .................. ૨૧૧
તત્ત્વજ્ઞ અને અતત્ત્વજ્ઞની દ્રષ્ટિ કઈ રીતે શુદ્ધ અને અશુદ્ધ પદ કરે છે ....... ૧૫-૧૭......૨૧૨-૨૧૩
સાંગોપાંગ શ્રુતના અભ્યાસનું ફળ સિદ્ધત્વની પ્રાપ્તિ છે ........................... ૧૮ .................. ૨૧૩
આ સિદ્ધોનું વર્ણન મારે માટે મોક્ષમહેલ ઉપર ચડવા માટે
નિસરણી જેવું છે ..................................................................... ૧૯ .................. ૨૧૪
મુક્તાત્મસ્વરૂપ તેજનું સ્વરૂપ .............................................................. ૨૦ .................. ૨૧૪
નય-નિક્ષેપાદિના આશ્રિત વિવરણ રહિત સિદ્ધ જયવંત હો ....................... ૨૧ .................. ૨૧૪
સિદ્ધસ્વરૂપના જાણકાર સામ્રાજ્યને પણ તૃણ સમાન તુચ્છ સમજે છે ......... ૨૨ .................. ૨૧૫
સિદ્ધોનું સ્મરણ કરનાર પણ વંદનીય છે .............................................. ૨૩ .................. ૨૧૫
બુદ્ધિમાનોમાં અગ્રણી કોણ છે, એ માટે બાણનું ઉદાહરણ ....................... ૨૪ ...................૨૧૬
સિદ્ધાત્મજ્ઞાનથી શૂન્ય શાસ્ત્રાન્તરોનું જ્ઞાન વ્યર્થ છે .................................. ૨૫ ................ ૨૧૬
અનંત જ્ઞાન-દર્શનથી સમ્પન્ન સિદ્ધો પાસે શિવસુખની યાચના .................. ૨૬ .................. ૨૧૭
આત્માને ગૃહની ઉપમા .................................................................... ૨૭ .................. ૨૧૭
સિદ્ધોની જ ગતિ આદિ અભીષ્ટ છે .................................................... ૨૮ .................. ૨૧૮
સિદ્ધોની આ સ્તુતિ કેવળ ભક્તિવશ કરવામાં આવી છે .......................... ૨૯ .................. ૨૧૮
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -8 of 378
PDF/HTML Page 18 of 404
single page version

background image
૯. આલોચના
૩૩
૨૧૯૨૩૩
મનથી પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં અભીષ્ટની પ્રાપ્તિમાં બાધા
આવી શકતી નથી ................................................................... ૧ .................... ૨૧૯
સત્પુરુષો જિનચરણોની આરાધના કેમ કરે છે ...................................... ૨ .................... ૨૧૯
જિનસેવાથી સંસાર-શત્રુનો ભય રહેતો નથી .......................................... ૩ .................... ૨૨૦
ત્રણે લોકોમાં સારભૂત એક પરમાત્મા જ છે ........................................ ૪ .................... ૨૨૦
અનન્ત ચતુષ્ટય સ્વરૂપ પરમાત્માને જાણી લીધા પછી કાંઈ
જાણવાનું બાકી રહેતું નથી ........................................................ ૫ .................... ૨૨૦
એક માત્ર પરમાત્માને શરણે જવાથી બધું જ સિદ્ધ થાય છે ................... ૬..................... ૨૨૧
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનારૂપ નવ સ્થાનો
દ્વારા કરવામાં આવેલું પાપ મિથ્યા થાવ ...................................... ૭ .................... ૨૨૧
સર્વજ્ઞ જિન જાણતા હોવા છતાં પણ દોષોની આલોચના
આત્મશુદ્ધિ માટે કરવામાં આવે છે .............................................. ૮-૯ ................. ૨૨૨
આગમાનુસાર અસંખ્યાતનું પ્રાયશ્ચિત્ત સંભવ નથી .................................. ૧૦ .................. ૨૨૨
જે નિસ્પૃહતાપૂર્વક ભગવાનને દેખે છે તે ભગવાનની નિકટ
પહોંચી જાય છે ..................................................................... ૧૧ .................. ૨૨૩
મનનું નિયંત્રણ અતિશય કઠણ છે ...................................................... ૧૨-૧૪......૨૨૩-૩૩૪
મન ભગવાન સિવાય બાહ્ય પદાર્થો તરફ કેમ જાય છે .......................... ૧૫ .................. ૨૨૫
સર્વ કર્મોમાં મોહ જ અતિશય બળવાન છે.......................................... ૧૬ .................. ૨૨૫
જગતને ક્ષણભંગુર જોઈને મન પરમાત્મા તરફ લગાડવું જોઈએ ............... ૧૭ ...................૨૨૬
અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગનું કાર્ય .............................................. ૧૮ ...................૨૨૬
હું જે જ્યોતિસ્વરૂપ છું તે કેવી છે? ................................................... ૧૯ .................. ૨૨૭
જીવ અને પરમાત્મા વચ્ચે ભેદ કરનાર કર્મ છે .................................... ૨૦ .................. ૨૨૭
શરીર અને તેનાથી સંબંદ્ધ ઇન્દ્રિયો તથા રોગ આદિ પુદ્ગલસ્વરૂપ
છે જે આત્માથી સર્વથા ભિન્ન છે .............................................. ૨૧-૨૪......૨૨૮-૨૨૯
ધર્માદિ પાંચ દ્રવ્યોમાં એક પુદ્ગલ જ રાગ-દ્વેષને વશે કર્મનોકર્મરૂપ
થઈને જીવનું અહિત કર્યા કરે છે ............................................... ૨૫-૨૬ ......૨૨૯-૨૩૦
સાચું સુખ બાહ્ય વિકલ્પો છોડીને આત્મસન્મુખ થવાથી થાય છે .............. ૨૭-૨૮............. ૨૩૦
વાસ્તવમાં દ્વૈતબુદ્ધિ જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ છે ............................ ૨૯ .................. ૨૩૧
આ કળિકાળમાં ચારિત્રનું પરિપાલન ન થઈ શકવાથી આપની
ભક્તિ જ સંસારમાંથી મારો ઉદ્ધાર કરે ....................................... ૩૦ .................. ૨૩૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -7 of 378
PDF/HTML Page 19 of 404
single page version

background image
મુક્તિપ્રદ મોક્ષમાર્ગ પૂર્ણ કરવાની પ્રાર્થના ............................................. ૩૧ .................. ૨૩૨
વીરનન્દી ગુરુના સદુપદેશથી મને ત્રણ લોકનું રાજ્ય પણ અભીષ્ટ નથી .... ૩૨ .................. ૨૩૨
આલોચનાના અભ્યાસનું ફળ ............................................................. ૩૩ .................. ૨૩૨
૧૦. સદ્બોધાચન્દ્રોદય
૫૦
૨૩૪૨૪૯
અપરિમિત અને અનિર્વચનીય અનેક ધર્માત્મક ચિત્તત્વ જયવંત હો ........... ૧-૨ ................. ૨૩૪
મુક્તિ-હંસીના અભિલાષી હંસને નમસ્કાર ............................................ ૩ .................... ૨૩૫
ચિત્સ્વરૂપનો મહિમા ........................................................................ ૪-૭ .......... ૨૩૫-૨૩૬
મન પોતાના મરણના ભયથી પરમાત્મામાં સ્થિત થતું નથી .................... ૮ .....................૨૩૬
અજ્ઞાની આત્મગત તત્ત્વને અન્યત્ર દેખે છે ........................................... ૯-૧૦ ............... ૨૩૭
પ્રતીતિ રહિત તપસ્વી નાટકના પાત્ર જેવા છે ....................................... ૧૧ .................. ૨૩૭
ભવભ્રમણનું કારણ અનેક ધર્માત્મક ચિત્તત્ત્વને અંધ-હસ્તિ-ન્યાયથી
જાણવું તે છે .......................................................................... ૧૨ .................. ૨૩૮
આત્માની અનેકધર્માત્મકતા ................................................................ ૧૩-૧૪............. ૨૩૮
સ્વાભાવિક ચેતનાના આશ્રયે જીવ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે ............. ૧૫ .................. ૨૩૯
આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય .......................................................... ૧૬-૨૦ ......૨૩૯-૨૪૦
યોગીને સુખ-દુઃખની કલ્પના કેમ નથી થતી ........................................ ૨૧ .................. ૨૪૦
મનની ગતિ નિરાલંબ થતાં અજ્ઞાન બાધક થતું નથી ............................. ૨૨ .................. ૨૪૦
રોગ અને જરા આદિ શરીરાશ્રિત છે, આત્માશ્રિત નથી .......................... ૨૩-૨૫............. ૨૪૧
યોગનો મહિમા .............................................................................. ૨૬ .................. ૨૪૧
આત્માનું રમણીય પદ શુદ્ધ બોધ છે ................................................... ૨૭ .................. ૨૪૨
આત્મબોધરૂપ તીર્થમાં સ્નાન કરવાથી અભ્યંતર મળ નષ્ટ થાય છે ........... ૨૮ .................. ૨૪૨
ચિત્ સમુદ્રના તટના આરાધનથી રત્નોનો સંચય અવશ્ય થાય છે ............. ૨૯ .................. ૨૪૨
સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રય નિશ્ચયથી એક જ છે .................................... ૩૦ .................. ૨૪૩
સમ્યગ્દર્શનાદિરૂપ બાણોનું ફળ ........................................................... ૩૧ .................. ૨૪૩
મુનિની વૃત્તિ કેવી હોય છે ............................................................... ૩૨ .................. ૨૪૪
સમીચીન સમાધિનું ફળ ................................................................... ૩૩-૩૪............. ૨૪૪
યોગની કલ્પવૃક્ષ સાથે સમાનતા ......................................................... ૩૫ .................. ૨૪૪
જ્યાં સુધી પરમાત્મબોધ થતો નથી ત્યાં સુધી જ શ્રુતનું પરિશીલન હોય છે ... ૩૬ .................. ૨૪૫
ચિત્પ્રદીપ મોહાન્ધકારનો ક્યારે નાશ કરે છે......................................... ૩૭ .................. ૨૪૫
બાહ્ય શાસ્ત્રોમાં વિચરનારી બુદ્ધિ દુરાચારિણી સ્ત્રી જેવી છે ...................... ૩૮ .................. ૨૪૫
ગુરુના ઉપદેશનો પ્રભાવ ................................................................... ૩૯-૪૦..............૨૪૬
વિષય
શ્લોક
પૃષ્ઠાંક

Page -6 of 378
PDF/HTML Page 20 of 404
single page version

background image
યોગસિદ્ધિનું કારણ સામ્યભાવ છે ....................................................... ૪૧ ...................૨૪૬
પરમાત્માનું કેવળ નામસ્મરણ પણ અનેક જન્મોના પાપ નષ્ટ કરે છે ........ ૪૨ ...................૨૪૬
યોગીનાયક કોણ? ........................................................................... ૪૩ .................. ૨૪૭
યોગીએ સ્વ-પરને સમાન દેખવા જોઈએ .............................................. ૪૪ .................. ૨૪૭
અજ્ઞાનીના વિકારો દેખીને યોગી ક્ષુબ્ધ થતા નથી .................................. ૪૫ .................. ૨૪૭
આ શાસ્ત્ર ભણવાથી પ્રબોધ પ્રાપ્ત થાય છે .......................................... ૪૬ .................. ૨૪૭
પદ્મનન્દીરૂપ ચન્દ્રથી કરવામાં આવેલી રમણીયતા જયવંત હો................... ૪૭ .................. ૨૪૮
યોગીનું સ્વરૂપ ................................................................................ ૪૮ .................. ૨૪૮
ગુરુદ્વારા ઉપદિષ્ટ તત્ત્વ હૃદયસ્થ થતાં મને કોઈનો ભય નથી ................... ૪૯ .................. ૨૪૮
સદ્બોધચન્દ્રોદય જયવંત હો .............................................................. ૫૦ .................. ૨૪૯
૧૧. નિશ્ચયપંચાશત્
૬૨
૨૫૦૨૬૭
ચિન્મયજ્યોતિ જયવંત હો ................................................................. ૧-૩ ................. ૨૫૦
મોહાન્ધકારના નાશક ગુરુ જયવંત હો................................................. ૪ .................... ૨૫૧
સાચું સુખ દુઃસાધ્ય મુક્તિમાં છે ........................................................ ૫ .................... ૨૫૧
શુદ્ધ આત્મજ્યોતિની ઉપલબ્ધિ સુલભ નથી .......................................... ૬..................... ૨૫૧
આત્મબોધની અપેક્ષાએ તેનો અનુભવ વિશેષ દુર્લભ છે .......................... ૭ .................... ૨૫૧
વ્યવહાર અને શુદ્ધનયનું સ્વરૂપ અને તેમનું પ્રયોજન .............................. ૮-૧૦ ............... ૨૫૨
મુખ્ય અને ઉપચાર વિવરણોને જાણવાના ઉપાયભૂત હોવાથી જ
વ્યવહાર પૂજ્ય છે ................................................................... ૧૧ .................. ૨૫૨
રત્નત્રયનું સ્વરૂપ અને તેનું આત્મા સાથે અભિન્નપણું ............................ ૧૨-૧૪............. ૨૫૩
સમ્યગ્દર્શનાદિરૂપ બાણોની સફળતા ..................................................... ૧૫ .................. ૨૫૩
સમ્યગ્જ્ઞાન વિના સાધુ વનમાં સ્થિત વૃક્ષની જેમ સિદ્ધ થઈ શકતા નથી ... ૧૬ .................. ૨૫૪
શુદ્ધનયનિષ્ઠ કોણ હોય છે ................................................................ ૧૭ .................. ૨૫૪
શુદ્ધ અને અશુદ્ધ નયોનું કાર્ય ............................................................ ૧૮ .................. ૨૫૪
રત્નત્રયની પૂર્ણતા થતાં જન્મપરંપરા ચાલુ રહી શકતી નથી .................... ૧૯ .................. ૨૫૫
ચિત્તતરુના નાશનો ઉપાય ................................................................. ૨૦ .................. ૨૫૫
કર્મરૂપ કીચડ ભેદજ્ઞાનરૂપ કતકફળથી નષ્ટ થાય છે ............................... ૨૧ .................. ૨૫૫
શરીર, તદાશ્રિત રોગાદિ અને કર્મકૃત ક્રોધાદિ વિકારોની આત્માથી ભિન્નતા ૨૨-૩૪......૨૫૫-૨૫૯
સર્વ ચિન્તા ત્યાજ્ય છે, આ બુદ્ધિ દ્વારા આવિષ્કૃત તત્ત્વ
ચૈતન્ય-સમુદ્રને શીઘ્ર વધારે છે ................................................... ૩૫ .................. ૨૫૯
મારું સ્વરૂપ આવું છે ...................................................................... ૩૬ .................. ૨૫૯
બન્ધના કારણભૂત મનના નિયંત્રણથી તે, તે બંધનથી મુક્ત કરી દેશે ........ ૩૭ .................. ૨૫૯
વિષય
શ્લોક
પૃષ્ઠાંક