PDF/HTML Page 1 of 29
single page version
PDF/HTML Page 2 of 29
single page version
તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ? વિચાર
તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે?
તને કેમ શાંતિ નથી?
ખબર નથી તેથી જ તને શાંતિ નથી. ભાઈ!
ખરેખર તું ઘર ભુલ્યો છો–ભુલો પડ્યો છો,
પારકા ઘરને તું તારું રહેઠાણ માની બેઠો; પણ
બાપુ! એમ અશાંતિના અંત નહીં આવે!
છોડીને તારા સ્વઘરમાં તો જો! તું પ્રભુ છો, તું
સિદ્ધ છો. પ્રભુ! તું તારા સ્વઘરને જો–પરમાં ન
જો. પરમાં લક્ષ કરી કરીને તો તું અનાદિથી
ભ્રમણ કરી રહ્યો છો, હવે તારા અંતરસ્વરૂપ
તરફ નજર તો કર! એકવાર તો અંદર જો!
અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા
છે, તેને સંભાળ તો ખરો! એકવાર અંદર
ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ
અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે.
પાડ!
PDF/HTML Page 3 of 29
single page version
જાય ત્યારે જ્ઞાન અવિનાશી થાય છે. અનુભવ ને સમ્યગ્દર્શન તે અવસ્થા છે. તેને ને આત્માને ત્રિકાળી સંબંધ
નથી, કેમકે તે ફરી જાય છે. દર્શન નિમિત્તનો સ્વીકાર કરતું નથી, પણ ત્યારપછી ઉપચારથી નિમિત્ત કહેવાય છે.
પાછળથી જ્ઞાન નિમિત્તને જાણે છે. દર્શન વખતે નિમિત્ત નથી. પાછળથી (પછીથી) નિમિત્ત કહેવાણું નિમિત્તને
રાગથી જાણે છે ત્યાં સુધી જ્ઞાન વિનાશી અનિત્ય છે. તે અવિનાશીને લાભ કરતું નથી. તે તો પૂર્વનો જ ઉઘાડ
છે. પોતે જ જ્યારે પોતા તરફ વળીને નિર્ણય કર્યો ત્યારે નિમિત્ત કહેવાય છે. જે સમયે અવિનાશી જ્ઞાન થાય છે
તે વખતે નિમિત્તનો સવાલ જ રહેતો નથી. નિર્ણય સામાન્ય ઉપર વળ્યો ત્યાં સંસાર છૂટયો. સંસાર છૂટવાનું
થાય છે. પ્રગટ–અપ્રગટ પર્યાય દ્રષ્ટિમાં હોય. ધ્રુવ કાયમ પ્રગટ છે. પ્રગટ અપ્રગટ વસ્તુમાં સવાલ જ નથી. પ્રગટ
અપ્રગટ અવસ્થામાં જ વસ્તુ ધ્રુવ તો કાયમ પ્રગટ જ છે. સાધ્ય વસ્તુ, સાધન નિર્ણય (વ્યવહાર.) ધ્રુવ લક્ષમાં
આવતાં સહજ નિર્મળ અવસ્થા પ્રગટે છે. પુરુષાર્થ કરવો પડતો નથી. સહજ પુરુષાર્થ થઈ જાય છે. આશ્રય
પર્યાયનો કેવો! આશ્રય સ્વભાવનો! ધ્રુવ ને મોક્ષ એ બે સાધ્ય થાય તો બે ભંગ પડી જાય, દર્શનનો વિષય ભંગ
(બે) નથી. સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન ઉઘડે તે નિશ્ચયથી આદરણીય નથી. સાધ્ય સાધનનો ભેદ નિશ્ચયમાં છે જ
નહિ. ભેદનું જોર આવે તો અભેદ ઉપર જોર આવતું નથી.
(૨) અભ્યાસીઓને ભોજન ખર્ચ તથા રહેવાનું સ્થળ પાઠશાળા તરફથી આપવામાં આવે છે.
(૩) અભ્યાસીની ઉમ્મર ૧૪ વર્ષ કે તેથી ઉપરની હોવી જોઈએ.
(૪) અભ્યાસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે.
(૬) ભાદ્રપદ સુદ પ થી નવું વર્ષ શરૂ થાય છે.
(૭) દાખલ થવા ઈચ્છનારે પત્ર વ્યવહાર કરી છાપેલું ફોર્મ મંગાવી લેવું.
નાંખે. ગૌણ કરી નાખે એટલે અવસ્થા પ્રત્યે વજન નહીં. તે જ્ઞાન કેવળજ્ઞાનને પણ ગૌણ કરી નાંખે છે; એકલું
નથી. નિરપેક્ષ દ્રષ્ટિમાં પરની અપેક્ષા આવતી નથી, પરનું આલંબન આવતું નથી. વ્યવહારથી નિશ્ચય ન આવે,
વ્યવહારનો નિષેધ કરે નિશ્ચય આવે. ઉણી અવસ્થા કે પૂરી નિર્મળ અવસ્થા કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી.
નિમિત્ત સાથે હોય છે, પણ દ્રષ્ટિમાં નિમિત્તનો આદર હોતો નથી. ઉણી અવસ્થા છે તેથી જ્ઞાન નિમિત્તને જાણે ખરું,
પણ દર્શનનો વિષય નિરાલંબ છે; દ્રષ્ટિ તેનો જ આદર કરે છે. સમ્યગ્દર્શન પણ સાધન છે, અખંડ તો સાધ્ય છે.
સાધ્યના જોરે સાધન વચમાં થઈ જાય છે. રાગદ્વેષ અવગાહે, ક્ષેત્રે ભેગા પણ ભાવે. ભેગા નથી તેથી છૂટા પડે છે.
સમ્યગ્દર્શન થયું એટલે પરમાત્મા થઈ જવાનો. સમ્યગ્દર્શની તો લઘુનંદન થઈ ગયો; કૃતકૃત્ય થઈ ગયો. વિકાર વડે
નિર્મળ અવસ્થા પ્રગટે એ તો અત્રે વાત જ નથી, પણ નિર્મળ અવસ્થા વડે વિશેષ અવસ્થા ઉઘડે તેમ પણ નથી.
વ્યવહારનો અભાવ કરતાં નિશ્ચય આવે. વ્યવહાર કરતાં નિશ્ચય આવે એમ ત્રણ લોકમાં બને તેમ નથી.
PDF/HTML Page 4 of 29
single page version
દરેક ક્રમબદ્ધ જ આવે છે. પછી થવાની અવસ્થા પહેલાંં થઈ જતી નથી કે
પહેલાંં થવાની જે અવસ્થા તે પાછળ થાય એમ ક્રમબધ્ધ અવસ્થામાં ફેર
પડતો નથી.
છૂંદે છે, પછી તેને ચાક ઉપર ચડાવીને ઘડા આકારે બનાવે છે; તેમાં કુંભાર
પહેલાંં માટીને ચાક ઉપર ચડાવે અને પછી તેને ધોકાવતી છૂંદે એમ કદી
બનતું નથી. તેમ આત્મામાં પણ દરેક અવસ્થા ક્રમબદ્ધ જ થાય છે, તેના
ક્રમમાં ભંગ પાડવા કોઈ સમર્થ નથી. તેની કેવળ અને મોક્ષ પર્યાયો પણ
ક્રમબદ્ધ જ પ્રગટે છે, તેમાં સમયમાત્રનો ફેર પાડવા કોઈ સમર્થ નથી.
આવે છે–તેમાં ફેર પડવાનો જ નથી તો પછી તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો?
વસ્તુની ક્રમબદ્ધ અવસ્થામાં તો ફેર પડવાનો જ નથી. પણ “વસ્તુની
જાય છે.
“મારી શુદ્ધ પર્યાય ક્યારે ઉઘડશે” એવો આકુળતાનો વિકલ્પ પણ રહેશે
નહીં, તેથી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા તો જે નજીક મુક્તિગામી હોય તે જ જીવ
નક્કી કરી શકે, તેથી ક્રમબદ્ધ પર્યાય નક્કી કરવામાં અનંતો પુરુષાર્થ આવે
છે. ક્રમબદ્ધ પર્યાયમાં વીતરાગતા છે.
પ્રતિકૂળપણું જગતની દ્રષ્ટિએ છે, વસ્તુમાં અનુકૂળ–પ્રતિકૂળપણું નથી.)
ઠીક” એ વગેરે વિચારો–વિકલ્પ–રાગદ્વેષ થાય જ નહીં. એને (ક્રમબદ્ધ
પર્યાય નક્કી કરનારને) શ્રદ્ધા છે કે આ દ્રવ્યની આ વખતે આ પ્રમાણે
અવસ્થા ક્રમબદ્ધ થવાની હતી, તે જ મુજબ થાય છે, તો પછી તેમાં રાગ કે
દ્વેષ કેમ કરે? માત્ર જે વસ્તુની જે સમયે જે જાતની અવસ્થા થાય તેનું જ્ઞાન
જ કરે.
PDF/HTML Page 5 of 29
single page version
નિર્જરા એટલે આત્મસ્વભાવનું ભાન થતાં પરાધીન ભાવનો નાશ અને સ્વાધીન ભાવનો વિકાસ થવો
નિર્જરા થાય નહીં.
થતાં તે પ્રત્યે હોંશ ખસી જાય, પણ તે ક્યારે બને? કે ક્ષણિકનું લક્ષ ગૌણ કરીને અવિનાશી કાયમ રહેનારો હું છું
એવું ભાન કરે ત્યારે.
(પરની જરૂર છે એમ માને) તે પરતંત્રતા છે. શરીરાદિ સારું હોય તો ઠીક એમ એક તત્ત્વ બીજા તત્ત્વનું
આલંબન ઈચ્છે તે પરાધીનતા છે.
સ્વતંત્રતા છે. આત્માને પરના આશ્રયની જરૂર નથી.’ એવા નિશ્ચય વગર ધર્મ અને સ્વતંત્રતા પ્રગટે નહીં.
દરિયામાં આંખો બંધ હોવા છતાં મોતીને કોણ ઓળખે છે? તે જ્ઞાનથી જણાય છે. જ્ઞાન એટલે આત્મા; તે જાણે
છે કે આ મોતી છે અથવા આ શંખલું છે, એમ મોતી અને શંખલાં વચ્ચેનો ભેદ જાણનાર જ્ઞાન છે.
શ્રદ્ધા અને આ જાણવું તે જ્ઞાન છે. આત્માનું દર્શન–જ્ઞાન આત્મામાં છે. આત્માના ધર્મનો સંબંધ આત્મા સાથે છે,
બહાર સાથે નથી.
PDF/HTML Page 6 of 29
single page version
ઘટાડવા આવે ખરા, છતાં ધર્મની દ્રષ્ટિમાં એ આદરણીય નથી. ધર્મ તો મારો જ્ઞાતા સ્વભાવ છે–તેમાં આત્મા ટકી
શકતો નથી, ત્યારે શુભમાં જોડાવું પડે છે. શુભભાવ ધર્મનું કારણ નથી એમ જીવ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી
ધર્મની–આત્માની, સ્વતંત્રતાની તેને ખબર નથી. પરનું કાંઈ કરવાની વૃત્તિ તે વિકાર છે.
આવે તે પણ વિકાર છે. હું તે રહિત જ્ઞાતા–દ્રષ્ટા છું એ દ્રષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી
અને થશે નહિ.
જુદી ચીજ છે. આત્મા સ્વતંત્ર જ્ઞાનમૂર્તિ જુદી ચીજ છે. પર વસ્તુ આત્માને કાંઈ રાગદ્વેષ કરાવતી નથી. હવે
સ્વતંત્ર આત્માનો જ્યાં નિર્ણય થયો–ત્યાં હું રાગદ્વેષરૂપે નથી કારણ કે એકલા તત્ત્વમાં વિકાર હોય નહિ–જો
એકલું તત્ત્વ વિકાર (રાગદ્વેષ) કરે તો તે તેનો સ્વભાવ થઈ જાય માટે એકલામાં વિકાર ન હોય.
એવો જે નિશ્ચય તે જ અજ્ઞાન અને ઊંધી બુદ્ધિ છે. કોઈ કોઈને મદદ આપતું નથી છતાં અજ્ઞાનથી જીવ તેમ માત્ર
માને છે.
ઉઘડે છે. વસ્તુ તો સ્વતંત્ર છે જ, પરાધીનતાની માન્યતા સિવાય બીજું કાંઈ અનાદિનું જીવે કર્યું જ નથી. આ
વાત કોઈ કબુલ ન કરે તો પણ ત્રણ કાળમાં ફરે તેમ નથી. આ સિવાય બીજું
PDF/HTML Page 7 of 29
single page version
પરનું પરને કારણે થતું હતું–ત્રણે કાળે પરનું પરને કારણે થાય છે–એમ જ છે.
તું બંધાયો એમ તેં માન્યું છે? કે કર્મે તને બાંધ્યો છે? જે બંધાયો છે તે પોતાને કારણે બંધાયો છે. કોઈ તત્ત્વ
બીજા તત્ત્વને બાંધી શકે નહીં.
ઉત્તર:– આત્મા એટલે સત્ય અસત્યનો વિવેક જાણનાર. જેને તે વિવેક નથી આવડતો તે પાગલ છે–
સ્વતંત્રતાનું ખૂન છે. એક તત્ત્વ ‘છે’ એમ કહેવું અને વળી કહેવું કે ‘પરથી બંધાયેલો’ છું તો તે બન્ને વિરોધ છે
તારામાં ન હોય તો તું લાવીશ ક્યાંથી? ભગવાન! તારી મહીમા તે સાંભળી નથી, સંસારની વાતો કરી છે, મોટા
મોટા ભાર ઉપાડ્યો પણ બધું જળોજથા છે.
એટલે દુઃખ ભોગવવાનું રહ્યું. પોતાના ગુણ જાણવામાં ન આવે એટલે ક્યાંય પોતાને માનશે તો ખરો ને! એટલે
શરીર, રાગદ્વેષ વિકારરૂપ તે હું છું એમ પરમાં પોતાની હૈયાતિ સ્વીકારી, એટલે તેણે એમ માન્યું કે હું પરનો
ઓશિયાળો છું, મારામાં માલ નથી; શરીરાદિ, રાગાદિને છોડીશ તો હું નહિ રહું, જો મારામાંથી વિકાર નીકળી
જાય તો મારામાં કાંઈ રહે નહિ એમ પોતાને માલ વગરનો માનનાર પોતાના આત્માનો અનાદર કરે છે ને
પોતાના ગુણનું ખૂન કરે છે. પોતાના ગુણનું ખૂન કરનાર તે પરનો ઓશિયાળો કોઈ દી મટે નહિ અને
પરાધીનતાનું દુઃખ તેને કોઈ દી ટળે નહિ. આત્મા જ્ઞાન, દર્શન, સ્વતંત્ર સુખ, આનંદ, વીર્યની મૂર્તિ છે, તેને જેમ
છે તેમ માને નહિ અને પરને પોતાપણે માનનારો રહે ત્યાં સુધી સ્વતંત્ર ધર્મ ન થાય, સ્વતંત્ર ધર્મ ન થાય એટલે
પરતંત્ર વિકાર થાય એટલે દુઃખ થાય.
તેમાંથી જ દુઃખનુ ઝાડ ફાલે છે પરથી કાંઈ લાભ નુકસાન નથી. પરમાં મોહ, ભાસપણાની માન્યતા તે જ
નુકસાનનું મૂળીયું છે.
ઉત્તર:– અંતરથી ઊંધાઈ છૂટી જાય બાકી સમજ્યા વગર તો (આત્માના ભાન વગર) અનંત વાર સાધુ
PDF/HTML Page 8 of 29
single page version
થાય એવી હીણી માન્યતાનો નાશ તે ઉર્ધ્વ તત્ત્વનું ભાન છે. તે સાચા જ્ઞાન વગર થાય નહિ. માન્યતા ફરી ગઈ
તેજ ક્ષણે વિષય કષાય બધા ટળી જાય એમ બનતું નથી. ફક્ત પૂર્ણ સ્વતંત્રતા થવાનું કારણ પ્રગટ્યું.
ઊંધી માન્યતા ફેરવવી એજ ધર્મ છે. બાપુ! આ વાત બધે નહિ મળે–વારંવાર નહિ મળે.
દેતી નથી. ગુણ અને ગુણી તો ત્રિકાળ છે. માત્ર અવસ્થામાં ભૂલ એટલે મલિનતા તે સંસાર છે–અને અવસ્થામાં
ભૂલ ટળવી તે મુક્તિ છે. પોતે ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છે. ક્રોડો રૂપિયા આપ્યાથી પણ આ એક શબ્દ મળે તેમ નથી.
“હું પરથી બંધાયો છું” એવા મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય ભાવને સમકીતિ છેદી નાંખે છે.
ઊંધી માન્યતાના ચાર પાયારૂપ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાયને સમ્યગ્દ્રષ્ટિ છેદી નાખે છે.
ભૂમિકા પ્રમાણે રાગ–દ્વેષ થાય છતાં તે મારાં છે એવી બુદ્ધિ તેને નથી.
પ્રમાદ–એટલે પુરુષાર્થની નબળાઈ તે પણ મારું સ્વરૂપ નથી. આ રાગ મારા પુરુષાર્થની નબળાઈને કારણે
નાખે છે. આ ધર્મીનું પહેલું ચિહ્ન–પહેલું લક્ષણ. આ ન હોય તો મોટા ચકરડા (મીંડા).
‘પર મારાં, હું પરનો’ એ માન્યતા જ અને તે માન્યતાને કારણે રાગદ્વેષ ભાવ જ અનાદિથી કર્યાં છે. તે
નથી. અત્યાર સુધી ઉંધી રુચિ–અને રાગદ્વેષ કર્યા છે એટલે ‘ધર્મ માટે પહેલાંં ઉંધી રુચિને ફેરવવી પડશે.’
આત્મા સમર્થ નથી. ‘મેં પરને આપ્યું’ તેમ અભિમાન જીવ કરે પણ એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરી શકે એમ
ત્રણ કાળમાં બને નહિ.
PDF/HTML Page 9 of 29
single page version
વાર ‘હા’ તો લાવ! હા પાડતાં તને પરસેવો ઉતરી જશે–અનાદિની માન્યતા ફેરવતાં અનંતો પુરુષાર્થ જોઈશે.
હંસને બદલે કાગડાને હંસ ન કહેવાય. સમ્યગ્દ્રષ્ટિએ પરવસ્તુનો પહેલો જ નકાર કર્યો છે કે ‘આત્મતત્ત્વ પોતાના
સ્વતંત્ર સ્વભાવમાં પરની સત્તાને–લૂગડાનાં કટકાને પણ પેસવા દેતું નથી.’
નીકળી પડ્યા, કે ‘આ આમ હોય, અને ફલાણું આમ હોય’ એમ ધર્મમાં તો બધા મંડી પડે! અહીં તેને કહે છે કે–
એલા! તને જગતની કળાની કિંમત! તેમાં એકની કળામાં બીજો ડહાપણ ન કરે! અને અહીં ધર્મમાં તે બધા
સાંભળવો પણ દુર્લભ છે.
‘ગોળ અંધારે ખાય તોય ગળ્યો લાગે’ એ સાચું–પણ પહેલાંં ગોળ પદાર્થનું જ્ઞાન તો કરવું પડશેને!
સ્વભાવ તો શાંત છે, પણ તેના સ્વાદ માટે પહેલાંં તેનું જ્ઞાન કરવું પડશે. સમ્યગ્દર્શન વગર કદાચ કોઈ કષાય
પાતળો પડે તો તેથી આત્માને કાંઈ લાભ થાય નહીં.
પાડી શકાય તેમ નથી. મુક્તિનો માર્ગ ત્રણે કાળ એક જ હોય, બીજું માને તો તે તેના ઘરનું છે.
ક્યાંથી?
પ્રકાશથી ભરપૂર છે તેની શ્રદ્ધા કરી પછી ‘એકાગ્રતાનો ઘસારો’ થતાં કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે.
પોતાથી કરે અને પછી તેની એકાગ્રતાના જોરમાં પોતે જ પરમાત્મા થાય છે.
PDF/HTML Page 10 of 29
single page version
પરાધીનતા ટળે નહીં અને મુક્તિ થાય નહીં.
છે; અને જ્ઞાની ‘મારા સ્વભાવમાં બંધન–ભાવ નથી, વિકાર નથી, અવસ્થામાં નબળાઈના કારણે આ વૃત્તિ
આવી જાય છે’ એવા ભાનમાં પરનો (શુભાશુભ લાગણીઓનો) ધણી થતો નથી તેથી તેને નિર્જરા થાય છે.
દ્રષ્ટિમાં પરિપૂર્ણ સ્વભાવનું જોર પુરુષાર્થની નબળાઈનું ધણી પણું થવા દેતું નથી.
છે; એટલે ‘હું પરથી બંધાઉં’ એવો શંકાકૃત બંધ તેને (જ્ઞાનીને) નથી, પણ નિર્જરા જ છે.
ઉત્તર–પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ (જ્ઞાનનો
ઉત્તર–જે જે સંજ્ઞી જીવો પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં
નિર્ણય કરવા માટે પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ કરતા નથી, પણ પર જ્ઞેયોને જાણવામાં તે જ્ઞાનને રોકવામાં
અસત્યાર્થ પુરુષાર્થ કરે છે તેને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રધ્ધાન થતું નથી.
જ્ઞાનમાં લાગે. પરદ્રવ્યો અનંતાનંત છે, એક જ્ઞેયમાં રોકે તો કદીપણ તેને બરાબર જાણે નહીં. સ્વને
યથાર્થપણે જાણ્યા વગર પરનું યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી જે સંજ્ઞી જીવો પોતાનો પુરુષાર્થ પોતા તરફ
વાળતા નથી તેને યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાન થતાં નથી.
ઉત્તર–મિથ્યાત્વ જે પાપ છે તેની પ્રવૃત્તિ છોડાવવાની મુખ્યતા જોઈએ. કેટલીક બાબતોમાં હિંસા
હરિત કાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું વાપરે છે તેનો નિષેધ ન સમજવો. અંહી તો મિથ્યાત્વનું મહાપાપ
છોડાવવાની પ્રવૃત્તિની મુખ્યતા જોઈએ એ બતાવવાનું છે. જો તેની મુખ્યતા નહીં કરવામાં આવે તો તે જીવો
દયાના કેટલાક અંગો પાળવામાં આખી જિદગી વ્યતીત કરશે, અને ધર્મની શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પામશે
નહીં. એ રીતે તેમનું અમુલ્ય મનુષ્ય જીવન અફળ જશે, અને તેમનું સંસારચક્ર ચાલુ રહેશે.
PDF/HTML Page 11 of 29
single page version
થાય છે.
માન્યતાને ઘરમાં પોષણ મળે છે. મોટો થતાં ધર્મ સ્થાનકે જતાં તે માન્યતાને વિશેષ પોષણ મળે છે. વળી
ધંધાદારી કામમાં પડી જતાં કુળધર્મની માન્યતાનું યથાર્થ સ્વરૂપ શું છે તેની વિચારણા કરવાને તેને વખત મળતો
નથી. એટલે ઓઘસંજ્ઞાએ ક્રિયાઓ પોતે કે પોતાના સગા સંબંધીઓ જે કરે તે ધર્મ હોવો જોઈએ એમ માની લઈ
પોતાનું જીવન ચલાવે છે. ‘આત્માનો સ્વભાવ’ તે ધર્મ છે, એમ તો તેને સાંભળવાનું ઘણે ભાગે મળતું નથી. આ
પ્રમાણે પોતાના સ્વભાવનું ઘોર અજ્ઞાન તે સેવ્યા કરે છે. આ ઘોર અજ્ઞાન તે પહેલાંં નંબરનું ‘દુષ્કૃત’ છે. માટે તે
અજ્ઞાન ટાળી પોતાનું સ્વરૂપ યથાર્થ જાણવાની જરૂર છે. તે જાણ્યા સિવાય સાચું સુખ પ્રગટે નહીં અને ખરૂં
“મિચ્છામિ દુક્કડં” થાય નહિ.
“અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ, તે સવિ મિચ્છામિ દુક્કડં”
આવા પાઠ ઘણા જીવો બોલે છે, વાંચે છે. પણ તેનો અર્થ સમજી ખરૂં “મિચ્છામિ દુક્કડં” કરતા નથી.
જીવ બની રહે. પોતે આધુનિક કેળવણી લીધી હોય, વળી સામાજિક પ્રતિષ્ઠા કાંઈક સારી હોય તો પોતે
‘અજ્ઞાની’ છે એમ માને નહીં પોતાને ડાહ્યો માને એટલે તેને તો અજ્ઞાન ટાળવાનું બને જ ક્યાંથી? પણ જીવનું
યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર (લૌકિક કેળવણી ગમે તેટલી લીધી હોય તો પણ) જીવ અંશમાત્ર સુખી થાય નહીં,
અને સમયે સમયે અનંત દુઃખ ભોગવે. બહારની સગવડથી પોતે પોતાને સુખી માને પણ તેથી કાંઈ ખરું સુખ
આવી જાય નહીં, કેમકે પોતાના સ્વરૂપની અણસમજણ ‘અજ્ઞાન’ તો ઊભું જ છે તેજ દુષ્કૃત છે.
પણ છૂટે જ નહીં માટે દુષ્કૃતને મિથ્યા કરવા માટે આત્માનું સાચું સ્વરૂપ પોતે યથાર્થ જાણવું જોઈએ.
PDF/HTML Page 12 of 29
single page version
લીન થઈ ચૈતન્ય સ્વરૂપ આત્માના અનુભવમાં સ્થિર થાય તે મિથ્યાચારિત્રનું પ્રતિક્રમણ છે. આ યથાર્થ
પ્રતિક્રમણ ખરૂં ‘મિચ્છામિ દુક્કડં’ છે. તે ધર્મનું સાચું અંગ છે, એમ સમજવું.
ઉત્તર:– ‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન એ છે કે–જેમ કોઈએ પહેલાંં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું પછી તેના
નહિ કમાયા સમાન જ છે; તેમ જીવે પહેલાંં કર્મ બાંધ્યું હતું પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યેનું
મમત્વ છોડ્યું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહીં બાંધ્યા સમાન મિથ્યા
જ છે. આ ભાવે પૂર્વનું ‘દુષ્કૃત’ મિથ્યા થઈ શકે છે. તે ભાવને સાચું ‘મિચ્છામિ દુક્કડં’ કહેવામાં આવે છે.
સમ્યગ્દર્શન વિના વ્રત, જપ, તપ આદિ પણ બધું વ્યર્થ છે. માટે મનુષ્ય જન્મ પામીને સર્વથી પહેલું સમ્યગ્દર્શન
ધારણ કરવું જોઈએ (જુઓ પ્રબોધસાર શ્રાવકાચાર પા. ૯)
ઉત્તર:– તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી, તથા કુક્ષેત્રી
તત્ત્વ નિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે.
કાર્યો કરે છે તેનાં એ બધાયે કાર્યો અસત્ય છે. માટે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
પુણ્યની રુચિ અને કર્તાપણું છે તેથી તેને પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને સમ્યગ્દ્રષ્ટિને અંદરમાં પુણ્યનો નકાર
વર્તે છે. શુદ્ધભાવનું જ લક્ષ છે તેથી તેને એવા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ફળમાં સત્સ્વરૂપ સમજવાના
ઉત્કૃષ્ટ નિમિત્ત મળશે. આ રીતે ક્રિયા સમાન હોવા છતાં દ્રષ્ટિ ભેદે ફળમાં પણ ભેદ પડે છે. (રાત્રિ ચર્ચામાંથી)
જેનું વીર્ય ભવના અંતની નિઃસંદેહ શ્રદ્ધામાં નથી વર્તતું, અને હજી ભવની શંકામાં વર્તે છે તેના વીર્યમાં
નથી વર્તી શકતું, ભવી છું કે અભવી તેની પણ જેને શંકા વર્તે છે; તેનું વીર્ય વીતરાગની વાણીનો નિર્ણય કેમ કરી
શકશે? અને વીતરાગની વાણીના નિર્ણય વિના તેને પોતાના સ્વભાવની ઓળખાણ કેમ થશે? માટે પહેલાંં તો
ભવરહિત સ્વભાવની નિઃશંકતા લાવો.
PDF/HTML Page 13 of 29
single page version
ઉત્કૃષ્ટ સમાધિ મરણની વિધિની વાત છે. નવે પદાર્થોમાં ઉત્તમ વસ્તુ એવો જે આત્મા તેના નિરાવલંબી
અને મનથી સંપૂર્ણ અગોચર એવો જે આત્મા તેનું ધ્યાન કરીને, વિભાવ અને વિકલ્પથી ખસીને અંદર ઠર્યો એને
જ ઉત્તમાર્થ પ્રતિક્રમણ જાણવું જોઈએ.
છૂટયો તેટલો ધર્મ છે. ઈન્દ્રિય અને મન હોય તે તેના કારણે, પણ આત્માને સમજવા માટે તેનું અવલંબન ત્રણ
કાળ ત્રણ લોકમાં નથી–આ ત્રિકાળી સિદ્ધાંત છે.
ભાવ થાય તે બધાં ઝેર છે, શુભભાવ પણ ઝેર છે. પરથી જુદા આત્માના સ્વભાવનો જેટલો નિશ્ચય કર્યો તેટલો
ધર્મ છે. જુદાપણાના ભાનથી જ જુદાની શરૂઆત થાય છે, ભેગું માને તો જુદાની શરૂઆત થાય નહીં.
ઉપાય દ્વારા માર્ગ કાઢ્યા વિના રહે નહીં.
અવલંબને પર તરફ લક્ષ જાય તે બધું ઝેર છે. આત્માના ભાન પછી પણ પરદ્રવ્યના આશ્રયે જેટલો ભાવ થાય
તે બધો ઝેર છે– આત્માના અમૃતકુંભને રોકનાર છે.
છે. અંતર સ્વરૂપમાં દ્રષ્ટિ હોવા છતાં જેટલું અવલંબન પરાશ્રયે જાય તે બધો રાગ છે, ઝેર છે.
જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણને પણ ઝેર કહ્યું છે, ત્યાં અજ્ઞાનીનાં વ્યવહારાભાસ પ્રતિક્રમણ તો ઝેર હોય જ, એમાં
કહેવાનું શું?
PDF/HTML Page 14 of 29
single page version
નથી, પણ શુભભાવમાં ધર્મ માનવાની ના પાડે છે. જ્ઞાનીને પણ શુભભાવ આવે, પણ તેનાથી ધર્મ નથી; તે ઝેર
છે. આત્મા ત્રિકાળ
એવો વિકલ્પ પણ ઝેર છે.
૨–પ્રતિસરણ:– સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા થવી, મિથ્યાશ્રદ્ધા છોડું અને સમ્યક્શ્રદ્ધા કરૂં એવી ભાવના થવી તે.
૩–પરિહાર:– મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ કરવાનો વિકલ્પ.
૪–ધારણા:– નમસ્કાર મંત્રોનો જાપ, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યના અવલંબનવડે ચિત્તની સ્થિરતા કરવાનો વિકલ્પ.
પ–નિવૃત્તિ:– વિષય–કષાયાદિની ઈચ્છામાં વર્તતા મનને પાછું વાળું એવો વિકલ્પ.
૭–ગર્હા:– ગુરુસાક્ષીએ દોષને પ્રગટ કરૂં એવો–ભાવ.
૮–શુદ્ધિ:– દોષ થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરૂં એવો ભાવ.
ઉત્તર:– શુભભાવથી આત્માને લાભ થાય જ નહીં. પહેલેથી જ શુભભાવ બધો ઝેર છે. મહાવ્રત
અજ્ઞાનીની તો અહીં વાત જ નથી. શરૂઆતમાં પણ શુભરાગ મદદગાર છે એમ માને તો તે મહાપાપી છે.
પંડિત અનુભવી જન, કહે પુણ્ય પણ પાપ.
ઉત્તર:– ત્યાં એવી અપેક્ષાએ વાત છે કે–આત્માના અંતર સ્વરૂપના ભાનમાં જ્ઞાનીને સર્વ શુભાશુભનો
વર્તે છે, તેથી અલ્પકાળમાં સ્થિરતાદ્વારા તે શુભને છેદીને વીતરાગ થઈ જવાનો છે, તે અપેક્ષાએ શુભને
પરંપરાએ ધર્મનું કારણ કહ્યું છે. ‘પરંપરા’ નો અર્થ ‘ક્રમેક્રમે તેનો છેદ કરીને’ એવો છે; સમકિતીને શુભભાવની
કર્તાપણાની બુદ્ધિ નથી, છતાં વચ્ચે આવે છે તે અસ્થિરતા છે માટે ઝેર છે, તે શુભને સ્થિરતા દ્વારા છેદશે ત્યારે
‘શુભનો અભાવ સ્થિરતામાં કારણરૂપ થશે’ ‘શુભને પરંપરાએ કારણ કહ્યું હોય ત્યાં ઉપર પ્રમાણે સમજવું.
પોતાનું કર્તૃત્વ માને–મદદગાર માને તેને મહાપાપી કહ્યો છે, ત્યાં પછી અશુભભાવ
PDF/HTML Page 15 of 29
single page version
સ્થિર રહી શકતો નથી, ત્યારે શુભભાવમાં આવે છે, તે શુભભાવને ઝેર કહ્યાં છે, અને તે શુભભાવ છોડીને
સ્વરૂપમાં સ્થિર થવાનું કહ્યું છે, પણ શુભભાવ છોડીને અશુભમાં જવાનું તો વ્યવહારે પણ કહ્યું નથી. જ્યાં
આત્માના ભાનસહિત શુભભાવરૂપ વ્યવહારૂ પ્રતિક્રમણને પણ ઝેર કહ્યું છે તો જેને વ્યવહાર કે નિશ્ચય બેમાંથી
એકે પ્રતિક્રમણ નથી અને એકલા અશુભમાં જ ઊભો છે તેને અમૃત કોણ કહેશે?
જરાય મુશ્કેલી વાળું લાગતું નથી, પણ બીજાને તે કામ અઘરૂં લાગે છે, તેમ આત્માનો ધર્મ પણ સહજ છે; પણ
અનાદિથી તેનો પરિચય નથી તેથી અઘરૂં લાગે છે, પણ પરિચય કરે તો સહજ છે. મુશ્કેલ નથી.
આત્માનું સ્વરૂપ જ અમૃત છે તેથી શુભને છોડીને સ્વરૂપમાં ઠરી જવાનું કહ્યું છે.
નીચે નીચે કેમ પડતા જાય છે?’
બહારના આશ્રયે આવતી નથી. શુભભાવ બધો પરના આશ્રયે થાય છે, તેમાં ધર્મ નથી.
મરણનો અંત નહિ આવે! ધર્મ નહીં પામે! શુભભાવ કરે, તો એવા શુભભાવ તો અનંતવાર કરી ચૂક્યો. એવા
ઊંચા શુભભાવ કર્યા કે તેના ફળમાં નવમી ગ્રૈવેયકે અનંતવાર જઈ આવ્યો, એવા ઊંચા શુભભાવ વર્તમાનમાં
ભરતક્ષેત્રે તો કોઈ કરી શકે નહીં, એ બધા શુભભાવ કર્યા છતાં આત્માના ભાન વગર જન્મ મરણ ટળ્યા નહીં;
કેમકે ધર્મનો અને પુણ્યનો બન્નેનો માર્ગ જુદો છે.
થતું નથી, પણ શુભનો અભાવ કરતાં શુદ્ધ થાય છે. અશુભની તો અહીં વાત જ નથી.
PDF/HTML Page 16 of 29
single page version
ત્યાં શુભથી ખરેખર તો લાભ નથી, પણ પ્રથમ અશુભથી છોડાવવા શુભ કરવા કહ્યું છે. અશુભના ત્યાગ પૂરતો
શુભભાવ વ્યવહારે ઉપાદેય છે, વ્યવહારે ઉપાદેય છે એટલે નિશ્ચયથી (ખરેખર) ઉપાદેય નથી. જે અશુભમાં
ઊભો છે તેને પહેલાંં અશુભથી છોડાવીને પછી શુભ–અશુભ બન્ને છોડાવે છે. અશુભથી છૂટીને શુભ કરવામાં
વધારે પુરુષાર્થ નથી, અશુભ છોડીને શુભના ફળમાં સ્વર્ગમાં અનંતીવાર જીવ જઈ આવ્યો છે. નરકના ભવ
કરતાં સ્વર્ગના ભવ અનંતવાર જીવ કરી આવ્યો છે; અહીં ધર્મની વાતમાં તો શુભ–અશુભ બન્ને છોડવાની વાત
(૧) શુભભાવ મનથી કર્યાં નથી (૨) કરાવ્યા નથી (૩) અનુમોદ્યાં નથી. (૪) વચનથી કર્યાં નથી
હવે તો બધું ખુલ્લું મૂકાઈ ગયું છે, અપ્રગટ કાંઈ રાખ્યું જ નથી. ત્રિકાળ સત્ય વાત ખુલ્લે ખુલ્લી બહાર
સરલ માર્ગ છે, સંસાર અને આત્મા બે કટકા થઈ જાય એવો નિશ્ચય માર્ગ છે.
बुद्धा धीमान् सहज परमान्द पीयूष पूरे निर्मज्जन्तं सहज परमात्मानमेकं प्रपेदे।।
એટલે કે ખરેખર તો તેમાં કાંઈ માલ નથી. આત્માના આનંદ સ્વરૂપના સ્વાશ્રય, વ્યવહારનયનો બધો વિષય
વ્રત, તપ, નિયમના બધા વિકલ્પ કલ્પના માત્ર રમ્ય (સુંદર) છે–નિશ્ચયથી તેમાં કાંઈ લાભ નથી. વ્યવહારે લાભ
છે. એમ કહેવાય, પણ વ્યવહાર દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે, નિશ્ચય દ્રષ્ટિ જ સાચી દ્રષ્ટિ છે. ભંગભેદ બધો વ્યવહાર
છે તેમાં લાભ માનવો તે અજ્ઞાન છે. સાચી સમજણ એ જ ધર્મ છે, વચ્ચે કાંઈ પણ ગોટો ઘાલ્યો તો ક્યાંય
ઉદ્ધારનાં ટાણાં નથી.
આ સમજીને બુદ્ધિમાન પુરુષો સ્વાભાવિક પરમ આનંદરૂપી અમૃતથી ભરેલા સમુદ્રમાં ડુબેલા પરમ
આચાર્યે ‘સહજ’ શબ્દ વારંવાર વાપર્યા છે.
થતાં વચ્ચે શુભરાગ આવે ખરો, પણ તેનાથી જે ધર્મ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રત–તપ બધો રાગ છે, તે
અસ્થિરતા છે, અસ્થિરતા સુંદર નથી.
PDF/HTML Page 17 of 29
single page version
પણ અંદર સ્વરૂપની સ્થિરતાથી ખસે નહીં. અને અજ્ઞાનીને મરણનાં ટાણાં આવશે ત્યારે દેહ ઉપરના લક્ષથી તે
રોતાં રોતાં મરશે. જ્ઞાની સ્વરૂપની ભાવનાને રગડતાં રગડતાં જ્યાં વિકલ્પ છુટી ગયો ત્યાં દેહ છુટી જાય છે,
અહીં નિર્વિકલ્પ દશા સહિત પંડિતમરણની વાત છે, તેથી છઠ્ઠે ગુણસ્થાને–વિકલ્પ સહિત દશામાં દેહ ન છૂટે પણ
મરણની વાત લીધી છે.
પંડિત મરણ વખતે શુભથી છૂટી જઈને–બધા વિકલ્પથી છૂટી જઈને અંદર ઠરી ગયો તે જ ઉત્કૃષ્ટ ઉત્તમાર્થી
પ્રતિક્રમણ છે. ઉત્કૃષ્ટની જ વાત લીધી છે, પુરુષાર્થની ખામીની વાત જ લીધી નથી. સ્વરૂપના આનંદમાં રમતા
રમતા જાય છે, દેહની ખબર પણ નથી, દેહ છોડતાં સ્વરૂપનો વધારે આનંદ છે, પર ઉપરનું લક્ષ છોડીને સ્વરૂપમાં
ઠરવાના બીજ વાવ્યાં છે, તેથી મરણ ટાણે તેના ફળરૂપે સ્વરૂપના આનંદમાં રમતાં રમતાં દેહ છૂટી જાય છે. આ
જ ઉત્કૃષ્ટ પંડિત મરણ છે.
૧ કર્મ જડ છે–આત્મા ચેતન છે, બન્ને વસ્તુ ભિન્ન છે. કર્મ અને આત્મા એકક્ષેત્રે ભેગાં હોવા છતાં કર્મ
જાય છે.
૩ નિમિત્ત એટલે વ્યવહાર માત્ર અર્થાત્ ખોટું. (મીંદડીને વાઘ કહેવા જેવું ઉપચારમાત્ર)
૪ આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનમય જ છે, છતાં અનાદિથી અજ્ઞાનરૂપ–અશુદ્ધ માનતો આવે છે; તોપણ
છે. આત્મામાં વિકાર કરવાની યોગ્યતા છે–પણ સ્વભાવ નથી. તે યોગ્યતા પોતે ફેરવી નાંખે તો અવિકારી સ્વરૂપ
જ છે. જે સ્વરૂપે છે તે સ્વરૂપે પોતાને જોયો નહીં અને પરરૂપે માન્યો તે જ વિકાર છે. માનનારો તે ઊંધી
માન્યતા ફેરવી નાંખે તો શુદ્ધ અવિકારી જ છે.
અલ્પકાળમાં પૂર્ણ નિર્મળ પર્યાય ઊઘડી જ જવાની.
PDF/HTML Page 18 of 29
single page version
નાનાભાઈ–મોટાભાઈ, સંવત્સરી નજીક આવે છે, પણ પ્રતિક્રમણ માટે મારો આવવાનો વિચાર થતો
નાનાભાઈ–જુઓ–હું ‘પ્રતિક્રમણ’ શબ્દનો અર્થ પણ જાણતો નથી. તો પછી તેનો ભાવ શું છે એતો
હિંસા તો અટકી અને વળી આપણે ચોવીશ કલાક આહારપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી એટલે તપ થયો
અને તેથી નિર્જરારૂપ ધર્મ થયો માટે આપણે સમજવાની જરૂર નથી. મારા જેવા વર્તમાન કાળના યુવકને આ
વાત કેમ ગળે ઉતરે? માટે ખરૂં શું છે તે સમજાવો.
મોટાભાઈ–પ્રતિક્રમણ=પ્રતિ+ક્રમણ=પ્રતિક્રમણનો અર્થ પાછું ફરવું એવો થાય છે. જીવ અનાદિથી પોતાનું
શકાય? (૩) જીવનું અને પોતામાં થતી ભુલનું સ્વરૂપ જાણી ભુલથી પાછું ફરવું જોઈએ. આમ આત્મામાં થતી
આ ક્રિયાને પ્રતિક્રમણ કહે છે.
નાનાભાઈ–ત્યારે તો એમ થયું કે આજ સુધી સમજ્યા વિના પ્રતિક્રમણો કર્યાં તે તો માત્ર કાળક્ષેપ થયો,
મોટાભાઈ–તમે છકાય જીવમાં આવ્યા કે ન આવ્યા? જો આવ્યા તો તમારી રક્ષા થઈ ખરી? જો ન
અને એક ત્રસ. એમ છ પ્રકારના સંસારી જીવો છે તેને છ કાયના જીવો કહે છે. હું ત્રસ જીવ છું એટલે છકાય
જીવોમાં હું આવી ગયો.
PDF/HTML Page 19 of 29
single page version
કોઈ શરીર, મન, વાણી આદિ પરની જરૂર પડે તેમ નથી. પરમાર્થરૂપ ભગવાન
આત્મા સ્વતઃસિદ્ધ છે, તેને સિદ્ધ કરવા માટે–નક્કી કરવા માટે પુણ્યનું–રાગનું કે પર
સંયોગનું અવલંબન લેવું પડે તેમ નથી.
મોટાભાઈ–ત્યારે કહો કે તમારા માનેલાં પ્રતિક્રમણ કરતાં તમારા જીવની રક્ષા થઈ કે નહીં, એટલે કે
મોટાભાઈ–જ્ઞાનીઓ કહે છે કે–જીવ પોતાનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી પોતાનું ભાવ મરણ સમયે સમયે
દરેક સમયે કરો છો. સમજ્યા વગરની થતી પ્રતિક્રમણની ક્રિયા વખતે પણ ભાવ મરણ તો ચાલુ જ છે તો પછી
જીવની રક્ષા થઈ નહીં.
મોટાભાઈ––આ વિષય બરાબર વિચારવા જેવો છે. તમે જીવને તો ઓળખતા નથી તો પછી તમે તેને
કરવાની જરૂર છે માટે તમે શું માનો છો તે કહો.
મોટાભાઈ–યુવકો જો ઉંડા ઉતરી સાચું સ્વરૂપ સમજવા મહેનત કરે તો ઘણું પ્રશંસનીય છે, માટે ધીરજથી
અંધશ્રદ્ધા તે તો અજ્ઞાન છે, અવિવેક છે માટે વિચારવાન જીવોએ તે છોડવું જ જોઈએ.
આવી જાય અને તે મરીજાય તેનો સિદ્ધાંત એવો છે કે:– દરેક જીવ અને તેનું શરીર એક સાથે રહેવા યોગ્ય હોય
ત્યાં સુધી ચોકસપણે રહે જ; લોકો તેને જીવન કહે છે. જીવ અને શરીર સાથે રહેવા લાયક ન હોય ત્યારે છુટા
પડે; છુટા પડે તેને લોકો મરણ કહે છે.
પણ શારીરિક ઈજા નથી થઈ તો પણ ખૂન કરવાનો જે જીવે ભાવ કર્યો તે જીવે પોતે પોતાની હિંસા કરી જ
છે, કેમકે તેણે તીવ્ર અશુભ ભાવ સેવી પોતાની શુદ્ધતાનું ખૂન કર્યું છે. અજ્ઞાની જીવો પોતાના વિકારી
ભાવોથી પોતાને લાભ થાય એવી ઊંધી પકડથી
PDF/HTML Page 20 of 29
single page version
જીવે મારી નાંખવાનો ભાવ કર્યો તેણે પોતાની હિંસા તો કરી જ છે.
ભલું પણ કરી શકતો નથી. તે બીજા જીવોને દુઃખ ન દેવાનો ભાવ કરે તો તે શુભ ભાવ છે, અને અગવડ
આપવાનો ભાવ કરે તો તે અશુભ ભાવ છે. શુભાશુભ ભાવ મારા છે, તે કરવા જેવા છે, એવી જે જીવની
સ્વરૂપ સમજ્યા વિના તે ટળે નહીં. તે મૂળિયાને શાસ્ત્રીય પરીભાષામાં મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ તેજ સંસાર
છે–તેજ પરિગ્રહ છે. અને તેમાંથી પાછું ફરવું તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે.
બીજા જીવનું કાંઈ કરી શકે નહીં, પુદ્ગલ જીવને કાંઈ લાભ નુકસાન કરી શકે નહીં.
(૪) જો પોતાનું સ્વરૂપ સમજે તો પોતાને લાભ થાય. અને સાચી સમજણ કરવી તેને તમે ‘મિથ્યાત્વનું
મોટાભાઈ––પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. આત્મા ત્રિકાળી
કરે છે. તે તરફ લક્ષ ગૌણ કરી ત્રિકાળી–ધ્રુવ–ચૈતન્ય સ્વરૂપ તરફ લક્ષ આપે તો સમ્યગ્દર્શન પ્રગટે છે, અને
સમ્યગ્દર્શન પ્રગટ કરવું.
કરીએ અને બીજાં કરીએ તો કેમ?
‘મારા પુરુષાર્થથી હું સ્વતંત્ર આત્મતત્ત્વનો મોક્ષ મેળવી શકું છું’ તેની શ્રદ્ધા ન આવે, રાગ તોડવો તે મારા
હાથની વાત છે એમ જેને બેસે નહિ તે અપાત્ર અંતર જ્યોત છે.