Ishtopdesh (Gujarati). Shlok: 35-42.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 8

 

Page 107 of 146
PDF/HTML Page 121 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૭
ઉપાય મારે (આત્માએ) સેવવા યોગ્ય છે એવો બોધ કરતો હોવાથી તથા સ્વયં મોક્ષસુખના
ઉપાયમાં સ્વને (આત્માને) પ્રયુક્ત કરતો (યોજતો) હોવાથી, ‘આ સુદુર્લભ મોક્ષસુખના
ઉપાયમાં, હે દુરાત્મન્ આત્મા! તું સ્વયં આજ સુધી પ્રવૃત્ત થયો નહિ’ એ રીતે ત્યાં
(ઉપાયમાં) અપ્રવૃત્ત આત્માને પ્રવર્તાવનાર હોવાથી (આત્મા જ આત્માનો ગુરુ છે).
ભાવાર્થઃમોક્ષસુખનો અભિલાષી આત્મા સ્વયં આત્માનો ગુરુ છે, કારણ કે તે
સ્વયં જ પોતાનું કલ્યાણ ઇચ્છે છે, તે સ્વયં પોતાને મોક્ષના ઉપાયનો બોધ કરે છે અને સ્વયં
પોતાને મોક્ષસુખના ઉપાયમાં યોજે છે (લગાવે છે).
શ્રી સમાધિતંત્ર શ્લોક* ૭૫માં કહ્યું છે કેઃ
‘આત્મા જ આત્માને જન્મમરણરૂપ સંસારમાં ભ્રમણ કરાવે છે અને આત્મા જ
આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, માટે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો
કોઈ ગુરુ નથી.’
અહીં શિષ્ય આક્ષેપ કરી કહે છે‘‘એ રીતે અન્યની ઉપાસના પ્રાપ્ત થતી નથી,
અર્થાત્ હે ભગવન્! ઉક્ત નીતિ અનુસાર પરના ગુરુપણાનો+ અભાવ થતાં, મુમુક્ષુને
बोधकत्वात् तथाहि ते मोक्षसुखोपाये स्वयं स्वस्य प्रयोक्तृत्वात् अस्मिन् सुदुर्लभे मोक्षसुखोपाये
दुरात्मन्नात्मन्स्वयमद्यापि न प्रवृत्तः इति तत्रावर्त्तमानस्यात्मनः प्रवर्त्तकत्वात्
अथ शिष्यः साक्षेपमाह एवं नान्योपास्तिः प्राप्नोतीति भगवन्नुक्तनीत्या परस्यगुरुत्वे
चाहिए इसी तरह अपने आपको मोक्ष-उपायमें लगानेवाला भी वह स्वयं हो जाता है, कि
इस सुदुर्लक्ष मोक्ष सुखोपायमें हे दुरात्मन् आत्मा ! तुम आज तक अर्थात् अभी तक भी
प्रवृत्त नहीं हुए
इस प्रकार अभी तक न प्रवर्तनेवाले आत्माका प्रवर्तक भी हुआ करता
है इसलिये स्वयं ही आत्मा अपने कल्याणका चाहनेवाला, अपनेको सुखोपाय बतलानेवाला
और सुखोपायमें प्रवृत्ति करनेवाला होनेसे अपना गुरु है ।।३४।।
यहाँ पर शिष्य आक्षेप सहित कहता है कि इस तरह तो अब अन्य दूसरोंकी क्यों
*नयत्यान्मानमात्मैव जन्म निर्वाणमेव वा
गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ।।७५।।[समाधितन्त्रेश्री पूज्यपादाचार्यः ]
+ઇડર સરસ્વતી ભંડારની હસ્તલિખિત પ્રતમાં ‘परस्परगुरुत्वे निश्चिते’ને બદલે ‘परस्यगुरुत्वे निरस्ते’ શબ્દો
છે અને તે યોગ્ય લાગે છે. તેથી તે પ્રમાણે અહીં અર્થ કર્યો છે.

Page 108 of 146
PDF/HTML Page 122 of 160
single page version

૧૦૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ધર્માચાર્યાદિની સેવા પ્રાપ્ત થતી નથી. મુમુક્ષુને ધર્માચાર્યાદિ સેવવા યોગ્ય રહેતા નથી એવો
ભાવ છે, પરંતુ એમ નથી, કારણ કે એમ કહેવામાં અપસિદ્ધાન્તનો પ્રસંગ આવે છે.
આવું બોલનાર શિષ્ય પ્રતિ આચાર્ય જવાબ આપે છેઃ
મૂર્ખ ન જ્ઞાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય,
નિમિત્તમાત્ર સૌ અન્ય તો, ધર્મદ્રવ્યવત્ થાય. ૩૫.
અન્વયાર્થ :[अज्ञः ] જે પુરુષ અજ્ઞાની છે (અર્થાત્ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે
અયોગ્ય છેતે) [विज्ञत्वं न आयाति ] વિજ્ઞ થઈ શકતો નથી અને [विज्ञः ] જે વિશેષ જ્ઞાની
છે તે [अज्ञत्वं न ऋच्छति ] અજ્ઞાની થઈ શકતો નથી; જેમ (જીવ પુદ્ગલની) [गतेः ] ગતિમાં
[धर्मास्तिकायवत् निमित्तमात्रम् ] ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ [अन्यः तु ] અન્ય (પદાર્થ)
પણ નિમિત્તમાત્ર (ધર્માસ્તિકાયવત્) છે.
ટીકા :ભદ્ર! અજ્ઞ એટલે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને માટે અયોગ્ય અભવ્યાદિક
निरस्ते सति धर्माचार्यादिसेवनं न प्राप्नोति मुमुक्षुः मुमुक्षुणा धर्माचार्यादिः सेव्यो न भवतीति
भावः न चैवमेतदिति वाच्यमपसिद्धान्तप्रसङ्गात्
इति वदन्तं प्रत्याह
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति
निमित्तमात्रमन्यस्तु गतेर्धर्मास्तिकायवत् ।।३५।।
टीकाभद्र ! अज्ञस्तत्त्वज्ञानोत्पत्ययोग्योऽभव्यादिर्विज्ञत्वं तत्त्वज्ञत्वं धर्माचार्याद्युपदेश-
सहस्रेणापि न गच्छति
सेवा करनी होगी ? बस जब आपसमें खुदका खुद ही गुरु बन गया, तब धर्माचार्यादिकोंकी
सेवा मुमुक्षुओंको नहीं करनी होगी
ऐसा भी नहीं कहना चाहिए, कि हाँ ऐसा तो है ही,
कारण कि वैसा माननेसे अपसिद्धान्त हो जाएगा ऐसे बोलनेवाले शिष्यके प्रति आचार्य
जवाब देते हैं
मूर्ख न ज्ञानी हो सके, ज्ञानी मूर्ख न होय
निमित्त मात्र पर जान, जिमि गति धर्मतें होय ।।३५।।
अर्थतत्त्वज्ञानकी उत्पत्तिके अयोग्य अभव्य आदिक जीव, तत्त्वज्ञानको

Page 109 of 146
PDF/HTML Page 123 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૯
જીવ, ધર્માચાર્યાદિના હજારો ઉપદેશોથી પણ વિજ્ઞત્વનેતત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી.
તથા કહ્યું છે કેઃ
‘(કોઈ કાર્યની) ઉત્પત્તિમાં સ્વાભાવિક ગુણની અપેક્ષા રહે છે. સેંકડો વ્યાપારોથી
(પ્રયત્નોથી) પણ બગલો પોપટની માફક ભણાવી શકાતો નથી.’
તેમ વિજ્ઞ એટલે તત્ત્વજ્ઞાને પરિણત જીવ હજારો ઉપાયોથી પણ અજ્ઞાનપણાને પ્રાપ્ત
થતો નથી અર્થાત્ તત્ત્વજ્ઞાનથી પરિભ્રષ્ટ થતો નથી.
વળી, ‘पद्मनन्दिपंचविंशतिका’શ્લોક ૬૩, પૃ. ૩૩માં કહ્યું છે કેઃ
‘જેના ભયથી ગભરાઈ જઈ દુનિયાના લોક માર્ગ છોડી, અહીં તહીં ભાગી જાય
તેવું વજ્ર પડે છતાં પ્રશમભાવસંપન્ન યોગીઓ યોગથી (ધ્યાનથી) ચલાયમાન થતા નથી,
તો જ્ઞાનરૂપી પ્રદીપથી જેમણે મોહરૂપી મહાન્ધકારનો નાશ કરી દીધો છે એવા સમ્યગ્દ્રષ્ટિ
तथा चोक्तम्
‘स्वाभाविकं हि निष्पत्तौ क्रियागुणमपेक्ष्यते
न व्यापारशतेनापि शुकवत्पापाठयते बकः’ ।।
तथा विज्ञस्तत्त्वज्ञानपरिणतो अज्ञत्वं तत्त्वज्ञानात्परिभ्रंशमुपायसहस्रेणापि न गच्छति
तथा चोक्तम्
‘वज्रे पतत्यपि भयद्रुतविश्वलोके मुक्ताध्वनि प्रशमिनो न चलन्ति योगात्
बोधप्रदीपहतमोहमहान्धकाराः सम्यग्दृशः किमुत शेषपरीषहेषु’ ।।६३।।
धर्माचार्यादिकोंके हजारों उपदेशोंसे भी नहीं प्राप्त कर सकता है, जैसा कि कहा गया है
‘‘
स्वाभाविकं हि निष्पत्तौ’’
‘‘कोई भी प्रयत्न कार्यकी उत्पत्ति करनेके लिये स्वाभाविक गुणकी अपेक्षा किया
करता है सैकड़ों व्यापारोंसे भी बगुला तोतेकी तरह नहीं पढ़ाया जा सकता है ’’
इसी तरह तत्त्वज्ञानी जीव, तत्त्वज्ञानसे छूटकर हजारों उपायोंके द्वारा भी अज्ञत्वको
प्राप्त नहीं कर सकता जैसा कि कहा गया है‘‘वज्रे पतत्यपि’’
‘‘जिसके कारण भयसे घबराई हुई सारी दुनियाँ मार्गको छोड़कर इधर उधर
भटकने लग जाय, ऐसे वज्रके गिरने पर भी अतुल शांतिसम्पन्न योगिगण योगसे (ध्यानसे)
चलायमान नहीं होते
तब ज्ञानरूपी प्रदीपसे जिन्होंने मोहरूपी महान् अन्धकारको नष्ट कर

Page 110 of 146
PDF/HTML Page 124 of 160
single page version

૧૧૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
જીવો, શેષ પરીષહો આવી પડતાં, શું ચલાયમાન થશે? (નહિ, તેઓ કદી પણ ચલાયમાન
થશે નહિ).
એ રીતે તો બાહ્ય નિમિત્તો ઊડી જશે! એમ અત્રે કહે છે.
‘અન્ય અર્થાત્ ગુરુ તથા શત્રુઆદિ, પ્રકૃત કાર્યની ઉત્પત્તિમાં તથા નાશમાં
નિમિત્તમાત્ર છે, કારણ કે ત્યાં યોગ્યતા જ સાક્ષાત્ સાધક છે.
કોનો કોણ? જેમ ‘गतेरित्यादि’૦થી અહીં કહે છે તેમ.
આનો અર્થ એ છે કેજેમ કે યુગપદ્ (એકી સાથે) ભાવી ગતિરૂપ પરિણામ માટે
ઉન્મુખ (તે તરફ વલણવાળા) પદાર્થોની પોતાની ગમનશક્તિ જ ગતિને સાક્ષાત્ ઉત્પન્ન કરે
છે; તેના વિકલપણામાં (એટલે પદાર્થોમાં ગમન પ્રતિ ઉન્મુખતા ન હોય ત્યારે) તેમાં કોઈથી
(કાંઈ) કરવું અશક્ય છે (અર્થાત્ તેમાં કોઈ ગતિ ઉત્પન્ન કરી શકે નહિ). ધર્માસ્તિકાય
તો ગતિ
ઉપગ્રાહકરૂપ (ગતિમાં નિમિત્તરૂપ) દ્રવ્યવિશેષ છે; તે તેને (ગતિને) સહકારી
કારણમાત્ર છે. એ રીતે પ્રકૃતમાં પણ (આ વિષયમાં પણ) સમજવું. તેથી વ્યવહારથી જ
नन्वेवं बाह्यनिमित्तक्षेपः प्राप्नोतीत्यत्राह अन्यः पुनर्गुरूविपक्षादिः प्रकृतार्थसमुत्पाद-
भ्रंशयोर्निमित्तमात्रं स्यात्तत्र योग्यताया एव साक्षात्साधकत्वात्
कस्याः को यथेत्यत्राह, गतेरित्यादि अयमर्थो यथा युगपद्भाविगतिपरिणामोन्मुखानां
भावानां स्वकीया गतिशक्तिरेव गतेः साक्षाज्जनिका, तद्वैकल्पे तस्याः केनापि कर्त्तुमशक्यत्वात्
धर्मास्तिकायस्तु गत्युपग्राहकद्रव्यविशेषस्तस्याः सहकारिकारणमात्रं स्यादेवं प्रकृतेऽपि अतो
दिया है, ऐसे सम्यग्दृष्टि जीव क्या शेष परीषहोंके आने पर चलायमान हो जायँगें ? नहीं,
वे कभी भी चलायमान नहीं हो सकते हैं
’’
यहाँ शंका यह होती है कि यों तो बाह्य निमित्तोंका निराकरण ही हो जाएगा ?
इसके विषयमें जवाब यह है कि अन्य जो गुरु आदिक तथा शत्रु आदिक हैं, वे प्रकृत
कार्यके उत्पादनमें तथा विध्वंसनमें सिफ र् निमित्तमात्र हैं
वास्तवमें किसी कार्यके होने व
बिगड़नेमें उसकी योग्यता ही साक्षात् साधक होती है जैसे एक साथ गतिरूप परिणामके
लिये उन्मुख हुए पदार्थोंमें गतिकी साक्षात् पैदा करनेवाली उन पदार्थोंकी गमन करनेकी
शक्ति है
क्योंकि यदि पदार्थोंमें गमन करनेकी शक्ति न होवे तो उनमें किसीके द्वारा
भी गति नहीं की जा सकती धर्मास्तिकाय तो गति करानेमें सहायकरूप द्रव्यविशेष है
इसलिये वह गतिके लिये सहकारी कारणमात्र हुआ करता है यही बात प्रकृतमें भी जाननी

Page 111 of 146
PDF/HTML Page 125 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૧
ગુરુ આદિની શુશ્રૂષા (સેવા) કરવી યોગ્ય છે.
ભાવાર્થ :જ્ઞાની કે અજ્ઞાની બનવાની યોગ્યતા પોતાના આત્મામાં જ છે. ગુરુ
આદિ તો બાહ્ય નિમિત્તમાત્ર છે, તેઓ કોઈને જ્ઞાની કે અજ્ઞાની બનાવી શકતા નથી.
પદાર્થોમાં પરિણમન માટે જે ઉન્મુખ યોગ્યતા હોય છે તે રૂપ જ કાર્ય ઉત્પન્ન
(નિષ્પન્ન) થાય છે, કારણ કે कारणानुविधायीनि कार्याणिકારણ જેવાં જ કાર્યો હોય છે.
અન્ય પદાર્થો તો તેના પરિણમનમાં નિમિત્તમાત્ર છે. પ્રત્યેક પદાર્થની પરિણમનઉન્મુખતા
ક્ષણિક ઉપાદાન જ કાર્યરૂપે પરિણમે છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ગમન કરવાની સ્વયં શક્તિ છે, તેથી જે સમયે તેઓ
પોતાની ક્રિયાવતી શક્તિની જે પ્રકારની પરિણમનઉન્મુખતાથી ગમન કરે છે; તે પ્રકારે તે
સમયે ધર્મદ્રવ્ય, તેમના ગમનમાં નિમિત્તમાત્ર હોય છે. પરિણામ પ્રતિ પદાર્થોની ઉન્મુખતા
જ (તે સમયની યોગ્યતા જ) કાર્યનું સાક્ષાત્ ઉપાદાન કારણ છે.
ગુરુ શિષ્યને શીખવે છેએ વ્યવહારનયનુંનિમિત્તનું કથન છે, એટલે કે શિષ્ય
પોતાની ઉપાદાનશક્તિથી શીખે તો ગુરુ નિમિત્તમાત્ર કહેવાય. આ કથન, કાર્યોત્પત્તિસમયે
અનુકૂળ કયું નિમિત્ત હતું, તેનું જ્ઞાન કરાવી તેના તરફનું વલણ છોડાવવા માટે છે, એમ
સમજવું.
વસ્તુતઃ કોઈ કોઈને શીખવી શકે નહિ, કારણ કે એ સિદ્ધાન્ત છે કે ‘સર્વ દ્રવ્યો
પોતપોતાના સ્વભાવથી ઊપજે છે, અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની (પર્યાયની) ઉત્પત્તિ
કરી શકાતી નથી.’+
છએ દ્રવ્યોની વિકારી કે અવિકારી પર્યાયોમાં બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્
નિમિત્તમાત્ર છે. પ્રેરક અને ઉદાસીન નિમિત્તો તેના પેટા પ્રકારો છે, પરંતુ ઉપાદાન પ્રત્યે
તો તે સદા ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્તમાત્ર છે.
व्यवहारादेव गुर्वादेः सुश्रूषा प्रतिपत्तव्या
चाहिये इसलिये व्यवहारसे ही गुरु आदिकोंकी सेवा, शुश्रूषा आदि की जानी चाहिए ।।३५।।
+ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા૩૭૨)

Page 112 of 146
PDF/HTML Page 126 of 160
single page version

૧૧૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે શિષ્ય કહે છે(આત્મસ્વરૂપનો) અભ્યાસ કેવી રીતે (કરાય)? આ
અભ્યાસના પ્રયોગના ઉપાય સંબંધી પ્રશ્ન છે.
(કોઈ ઠેકાણે ‘अभ्यासः कथ्यते’અભ્યાસ કહેવામાં આવે છેએવો પાઠ છે). ત્યાં
(તે બાબતમાં) વારંવાર પ્રવૃત્તિ લક્ષણાત્મક અભ્યાસ સારી રીતે પ્રસિદ્ધ છે; તેના સ્થાન
નિયમાદિરૂપે અભ્યાસસંબંધી ઉપદેશ કરવામાં આવે છે
એવો અર્થ છે.
એ રીતે સંવિત્તિ (સ્વસંવેદન) સંબંધી કહેવામાં આવે છેએમ પાઠની અપેક્ષાએ
ઉત્તર પાતનિકાનું પણ વ્યાખ્યાન સમજવું (અર્થાત્ સાથે સાથે સંવિત્તિનું પણ વર્ણન
સમજવું). ૩૫.
ગુરુએ જ તે બંને વાક્યોની વ્યાખ્યા કરવી યોગ્ય છે.
શિષ્યના બોધ માટે ગુરુ કહે છેઃ
ક્ષોભરહિત એકાન્તમાં સ્વરૂપ સ્થિર થઈ ખાસ,
યોગી તજી પરમાદને કર તું તત્ત્વાભ્યાસ. ૩૬.
अथाह शिष्यः अभ्यासः कथमिति अभ्यासप्रयोगोपायप्रश्नोऽयम् अभ्यासः कथ्यत
इति क्वचित् पाठः तत्राभ्यासः स्यात् भूयोभूय प्रवृत्तिलक्षणत्वेन सुप्रसिद्धत्वात्तस्य
स्थाननियमादिरूपेणोपदेशः क्रियत इत्यर्थः एवं संवित्तिरुच्यत इत्युत्तरपातनिकाया अपि
व्याख्यानमेतत्पाठापेक्षया द्रष्टव्यम्
तथा च गुरूरेवैते वाक्ये व्याख्येये शिष्यबोधार्थं गुरुराह
अभवच्चित्तविक्षेप एकान्ते तत्त्वसंस्थितः
अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ।।३६।।
अब शिष्य कहता है कि ‘अभ्यास कैसे किया जाता है ?’ इसमें अभ्यास करनेके
उपायोंको पूछा गया है सो अभ्यास और उसके उपायोंको कहते हैं बार बार प्रवृत्ति
करनेको अभ्यास कहते हैं यह बात तो भलीभाँति प्रसिद्ध ही है उसके लिये स्थान कैसा
होना चाहिए ? कैसे नियमादि रखने चाहिए ? इत्यादि रूपसे उसका उपदेश किया जाता
है
इसी प्रकार साथमें संवित्तिका भी वर्णन करते हैं
क्षोभ रहित एकान्त में, तत्त्वज्ञान चित धाय
सावधान हो संयमी, निज स्वरूपको भाय ।।३६।।

Page 113 of 146
PDF/HTML Page 127 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૩
અન્વયાર્થ :[अभवत् चित्तविक्षेपः ] જેના ચિત્તમાં ક્ષોભ નથી (અર્થાત્ જેના
ચિત્તમાં રાગદ્વેષાદિ વિકાર પરિણતિરૂપ ક્ષોભવિક્ષેપ નથી) તથા જે [तत्त्वसंस्थितः ] તત્ત્વમાં
(આત્મસ્વરૂપમાં) સારી રીતે સ્થિત છે, તેવા [योगो ] યોગીએ [अभियोगेन ] સાવધાનીપૂર્વક
(અર્થાત્ આળસ, નિદ્રાદિના પરિત્યાગપૂર્વક) [एकान्ते ] એકાન્ત સ્થાનમાં [निजात्मनःतत्वं ]
પોતાના આત્મતત્ત્વનો [अभ्यस्येत् ] અભ્યાસ કરવો.
ટીકા :અભ્યાસ કરવો ભાવવો. કોણે તે? યોગીએસંયમીએ. શું (અભ્યાસ
કરવો)? આત્મા સંબંધી તત્ત્વનો. કોનો? નિજ આત્માનો (પોતાના સ્વરૂપનો) શા વડે?
અભિયોગ વડે અર્થાત્ આળસ, નિદ્રાદિના ત્યાગ વડે. કયાં (અભ્યાસ કરવો)? એકાન્તમાં
એટલે યોગ્ય ખાલી ગૃહાદિમાં. કેવા પ્રકારનો થઈને? જેના ચિત્તમાં
મનમાં વિક્ષેપ અર્થાત્
રાગાદિરૂપ ક્ષોભ નથી તેવો થઈને? કહે છે, ‘આવો’ કેવા થઈનેતત્ત્વમાં સારી રીતે સ્થિત
અર્થાત્ તત્ત્વ એટલે હેયઉપાદેય તત્ત્વોમાં ગુરુના ઉપદેશથી જેની બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ
છે, તેવો થઈને અથવા પરમાર્થરૂપે સાધ્ય વસ્તુમાં સમ્યક્પ્રકારે સ્થિત એટલે જેવા કહ્યા છે;
તેવા કાયોત્સર્ગાદિ દ્વારા વ્યવસ્થિત
થઈને.
ભાવાર્થ :જ્યાં સુધી રાગદ્વેષાદિ વિકલ્પોથી ચિત્ત વિક્ષિપ્ત રહે છેઆકુલિત
રહે છે, ત્યાં સુધી આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. *સમાધિતંત્ર શ્લોક ૩૫માં કહ્યું
છે કેઃ
टीकाअभ्यस्येद्भावयेत्कोसौ ? योगी संयमी किं ? तत्त्वं यथात्म्यं कस्य ?
निजात्मनः केन ? अभियोगेन आलस्यनिद्रादिनिरासेन क्वं ? एकान्ते योग्यशून्यगृहादौ किं
विशिष्टः सन् ? अभवन्नजायमानश्चित्तस्य मनसो विक्षेपो रागादिसंक्षोभो यस्य सोऽयमित्थंभूतः
सन्
किंभूतो भूत्वा ? तथाभूत इत्याह तत्वसंस्थितस्तत्त्वे हेये उपादेये च गुरूपदेशान्निश्चलधी
अर्थजिसके चित्तमें क्षोभ नहीं है, जो आत्मा स्वरूप रूपमें स्थित है, ऐसा योगी
सावधानीपूर्वक एकान्त स्थानमें अपने आत्माके स्वरूपका अभ्यास करे
विशदार्थनहीं हो रहे हैं चित्तमें विक्षेप-रागादि विकल्प जिसको ऐसा तथा हेय-
उपादेय तत्त्वोंमें गुरुके उपदेशसे जिसकी बुद्धि निश्चल हो गई है, अथवा परमार्थरूपसे
साध्यभूत वस्तुमें भले प्रकारसे
यानी जैसे कहे गये हैं, वैसे कायोत्सर्गादिकोंसे व्यवस्थित
हो गया है, ऐसा योगी अपनी आत्माके ठीक ठीक स्वरूपका एकान्त स्थानोंमेंयोगीके लिये
*रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम्
स पश्यत्यात्मनस्तत्त्वं तत् तत्त्वं नेतरो जनः ।।३५।।
[समाधितन्त्रेश्री पूज्यपादाचार्यः ]

Page 114 of 146
PDF/HTML Page 128 of 160
single page version

૧૧૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘જેનું મનરૂપી જલ રાગદ્વેષાદિ તરંગોથી ચંચલ (વિક્ષિપ્ત) થતું નથી, તે જ પુરુષ
આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે; રાગદ્વેષાદિ કલ્લોલોથી આકુલિત ચિત્તવાળો
પુરુષ આત્મતત્ત્વનો અનુભવ કરી શકતો નથી.’’
માટે યોગીએ પ્રથમ ગુરુના ઉપદેશથી હેયઉપાદેય તત્ત્વોમાં બુદ્ધિ નિશ્ચલ કરી
પોતાના ચિત્તને મોહક્ષોભરહિત કરવું, પછી કાયોત્સર્ગાદિ દ્વારા વ્યવસ્થિત થઈ
એકાન્તમાંશૂન્ય ગૃહમાં કે પર્વતની ગુફામાંઆળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના
આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો.
આ શ્લોકમાં આત્મસ્વરૂપના અભ્યાસ માટે આચાર્યે નીચેના મુખ્ય ત્રણ ઉપાયો
સૂચવ્યા છેઃ
૧. ગુરુના ઉપદેશ દ્વારા હેયઉપાદેય તત્ત્વોમાં અર્થાત્ સ્વપરના ભેદવિજ્ઞાનમાં બુદ્ધિને
સ્થિર કરવી;
૨. ચિત્તને મોહક્ષોભરહિત કરવું અર્થાત્ રાગદ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું;
૩. પ્રમાદનો ત્યાગ કરી એકાન્તમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. ૩૬.
હવે શિષ્ય કહે છે‘સંવિત્તિ’ એટલે અભ્યાસ કેવી રીતે અનુવર્તાય (કરાય)? આ
અર્થ (ભાવ) સંયમિત કરાતો નથી (અર્થાત્ આટલાથી પૂરો થતો નથી).
ભગવાન! ઉક્ત લક્ષણવાળી સંવિત્તિ (આત્માનુભવ) થઈ રહી છે તે યોગીને કયા
ઉપાયથી જાણી શકાય? અને પ્રતિક્ષણ તેનો પ્રકર્ષ થઈ રહ્યો છે તે પણ કેવી રીતે જાણી
શકાય?
यदि वा तत्त्वेन साध्ये वस्तुनि सम्यक् स्थितो यथोक्तकायोत्सर्गादिना व्यवस्थितः
अत्राह शिष्यः संवित्तिरिति अभ्यासः कथमित्यनुवर्त्यन्ते नायमर्थः संयम्यते भगवन् !
उक्तलक्षण संवित्तिः प्रवर्तमाना केनोपायेन योगिनो विज्ञायते कथं च प्रतिक्षणं प्रकर्षमापद्यते
योग्य ऐसे शून्य गृहोंमें ? पर्वतोंकी गुहा कंदरादिकोंमें, आलस्य निद्रा आदिको दूर करते
हुए अभ्यास करे
।।३६।।
यहाँ पर शिष्य पूछता है कि भगवन् ! जिसका लक्षण कहा गया है ऐसी ‘संवित्ति
हो रही है यह बात योगीको किस तरहसे मालूम हो सकती है ? और उसकी हरएक
क्षणमें उन्नति हो रही है, यह भी कैसे जाना जा सकता है ?

Page 115 of 146
PDF/HTML Page 129 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૫
અહીં, આચાર્ય કહે છે‘હે ધીમન્! સાંભળ, હું તેના ચિહ્નનું વર્ણન કરું છું’
એવો અર્થ છે.
જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ,
સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ. ૩૭.
અન્વયાર્થ :[यथा यथा ] જેમ જેમ [उत्तमं तत्त्वं ] ઉત્તમ તત્ત્વ [संवित्तौ ]
અનુભવમાં [समायाति ] આવે છે, [तथा तथा ] તેમ તેમ [सुलभाः अपि विषयाः ] સુલભ
વિષયો પણ [न रोचन्ते ] રુચતા નથી (ગમતા નથી).
ટીકા :જે જે પ્રકારે યોગીની સંવિત્તિમાં (સ્વાનુભવરૂપ સંવેદનમાં) શુદ્ધાત્માનું
સ્વરૂપ આવે છે (ઝલકે છે) સન્મુખ થાય છે, તેમ અનાયાસે (સહજમાં) પ્રાપ્ત થતા રમ્ય
(રમણીક) ઇન્દ્રિયવિષયો પણ ભોગ્યબુદ્ધિને ઉત્પન્ન કરી શકતા નથી. (ભોગવવાયોગ્ય છે,
એવી બુદ્ધિ
ઇચ્છા ઉત્પન્ન કરી શકતા નથી), કારણ કે મહાસુખની પ્રાપ્તિ થતાં અલ્પસુખના
अत्राचार्यो वक्ति उच्यत इति धीमन्नाकर्णय वर्ण्यते तल्लिङ्गं तावन्मयेत्यर्थः
यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम्
तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि ।।३७।।
टीकायेन येन प्रकारेण संवित्तौ विशुद्धात्मस्वरूपं सांमुख्येनागच्छति योगिनः तथा
तथानायासलभ्या अपि रम्येन्द्रियार्था भोग्यबुद्धिं नोत्पादयन्ति महासुखलब्धावऽल्पसुखकारणानां
लोकेऽप्यनादरणीयत्वदर्शनात्
तथा चोक्तम्
आचार्य कहते हैं, कि हे धीमन् ? सुनो मैं उसके चिन्हका वर्णन करता हूँ
जस जस आतम तत्त्वमें, अनुभव आता जाय
तस तस विषय सुलभ्य भी, ताको नहीं सुहाय ।।३७।।
अर्थज्यों ज्यों संवित्ति (स्वानुभव)में उत्तम तत्त्वरूपका अनुभवन होता है, त्यों
त्यों उस योगीको आसानीसे प्राप्त होनेवाले भी विषय अच्छे नहीं लगते
विशदार्थजिस जिस प्रकारसे योगीकी संवित्तिमें (स्वानुभवरूप संवेदनमें) शुद्ध
आत्माका स्वरूप झलकता जाता है, सन्मुख आता है, तैसे-तैसे बिना प्रयाससे, सहजमें
ही प्राप्त होनेवाले रमणीक इन्द्रिय विषय भी योग्य बुद्धिको पैदा नहीं कर पाते हैं
ठीक

Page 116 of 146
PDF/HTML Page 130 of 160
single page version

૧૧૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કારણો પ્રતિ લોકમાં (દુનિયામાં) પણ અનાદર દેખાય છે. કહ્યું છે કે
જેમનું મન શાન્તિ સુખથી સંપન્ન છે તેવા (મહાપુરુષોને) ભોજન પણ દ્વેષ ઉત્પન્ન
કરે છે (અર્થાત્ તેમને ભોજન પણ ગમતું નથીતે પ્રતિ ઉદાસીન હોય છે), તો વિષય
ભોગોની વાત જ શું કરવી (અર્થાત્ તેમને વિષય ભોગો રુચિકર લાગતા નથી).
માછલીઓના અંગને જમીન જ બાળે છે, તો અગ્નિના અંગારાની તો વાત જ શું! (તે
તો તેને બાળી જ નાખે).
તેથી વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મસંવિત્તિ (સ્વાત્માનુભવ)નું જ્ઞાન કરાવે
છે.
તેના અભાવમાં (અર્થાત્ સ્વાત્મસંવિત્તિના અભાવમાં તેનો (એટલે વિષયો પ્રતિ
અરુચિનો) અભાવ હોય છે, અને વિષયો પ્રતિ અરુચિ વધતાં સ્વાત્મસંવિત્તિ પણ પ્રકર્ષતા
પામે છે (વૃદ્ધિ પામે છે).
ભાવાર્થ :આત્મસ્વરૂપનું ભાન થતાં, વિષયો પ્રતિ ભોગ્યબુદ્ધિ ઉત્પન્ન થતી નથી.
જેમ જેમ યોગીને સ્વાનુભવરૂપ સ્વસંવેદનમાં આત્માનો આનંદ આવે છે, તેમ તેમ સુલભ્ય
રમ્ય વિષયો તરફથી પણ તેનું મન હઠતું જાય છે, અર્થાત્ સુંદર લાગતા વિષયો પણ તેને
આકર્ષી શકતા નથી. જેને ભોજન પણ સારું લાગે નહિ, તેને વિષય ભોગ કેમ રુચે? કારણ
કે આધ્યાત્મિક આનંદ આગળ વિષય
ભોગનો આનંદ તેને તુચ્છનીરસ લાગે છે. લોકમાં
‘‘शमसुखशीलितमनसामशनपि द्वेषमेति किमु कामाः
स्थलमपि दहति झषाणां किमङ्गं पुनरङ्गमङ्गाराः’’ ।।।।
ही है, दुनियाँमें भी देखा गया है कि महान् सुखकी प्राप्ति हो जाने पर अल्प सुखके पैदा
करनेवाले कारणोंके प्रति कोई आदर या ग्राह्य-भाव नहीं रहता है
ऐसा ही अन्यत्र भी
कहा है ‘‘शमसुखशीलितमनसा०’’
‘‘जिनका मन शांति-सुखसे सम्पन्न है, ऐसे महापुरुषोंको भोजनसे भी द्वेष हो जाता
है, अर्थात् उन्हें भोजन भी अच्छा नहीं लगता फि र और विषय भोगोंकी तो क्या चलाई ?
अर्थात् जिन्हें भोजन भी अच्छा नहीं लगता, उन्हें अन्य विषय-भोग क्यों अच्छे लग सकते
हैं ? अर्थात् उन्हें अन्य विषय-भोग रुचिकर प्रतीत नहीं हो सकते
हे वत्स ! देखो, जब
मछलीके अंगोंको जमीन ही जला देनेमें समर्थ है, तब अग्निके अंगारोंका तो कहना ही
क्या ? वे तो जला ही देंगे
इसलिये विषयोंकी अरुचि ही योगीकी स्वात्म-संवित्तिको प्रकट
कर देनेवाली है ’’

Page 117 of 146
PDF/HTML Page 131 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૭
પણ એ રીત છે કે અધિક સુખનું કારણ પ્રાપ્ત થતાં અલ્પ સુખના કારણો પ્રતિ લોકોને
અનાદર (અરુચિ) થાય છે.
માટે વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મસંવિત્તિને પ્રગટ કરે છે. ૩૭.
તે આ પ્રમાણે છેઃ
જેમ જેમ વિષયો સુલભ, પણ નહિ રુચિમાં આય,
તેમ તેમ આતમતત્ત્વમાં અનુભવ વધતો જાય. ૩૮
અન્વયાર્થ :[यथा यथा ] જેમ જેમ [सुलभाः अपि विषयाः ] સુલભ (સહજ પ્રાપ્ત)
(ઇન્દ્રિયવિષયો પણ [न रोचन्ते ] રુચતા નથી (ગમતા નથી) [तथा तथा ] તેમ તેમ [संवित्तौ ]
સ્વાત્મસંવેદનમાં [उत्तमम् तत्त्वम् ] ઉત્તમ નિજાત્મતત્ત્વ [समायाति ] આવતું જાય છે.
ટીકા :અહીં પણ પૂર્વવત્ વ્યાખ્યાન સમજવું; તથા
શ્રી સમયસાર કલશ શ્લોક ૩૪માં કહ્યું છે કે
अतो विषयारुचिरेव योगिनः स्वात्मसंवित्तेर्गमिका तदभावे तदभावात् प्रकृष्यमाणायां च
विषयारुचौ स्वात्मसंवित्तिः प्रकृष्यते
यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि
तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।।३८।।
तद्यथा
टीकाअत्रापि पूर्वबद्वयाख्यानं यथाचोक्तम्
[समयसारकलशायां ]
स्वात्म-संवित्तिके अभाव होने पर विषयोंसे अरुचि नहीं होती और विषयोंके प्रति
अरुचि बढ़ने पर स्वात्म-संवित्ति भी बढ़ जाती है ।।३७।।
जस जस विषय सुलभ्य भी, ताको नहीं सुहाय
तस तस आतम तत्त्वमें, अनुभव बढ़ता जाय ।।३८।।
उपरिलिखित भावको और भी स्पष्ट करते हुए आचार्य कहते हैं
अर्थज्यों ज्यों सहजमें भी प्राप्त होनेवाले इन्द्रिय विषय भोग रुचिकर प्रतीत नहीं
होते हैं, त्यों त्यों स्वात्म-संवेदनमें निजात्मानुभवनकी परिणति वृद्धिको प्राप्त होती रहती है

Page 118 of 146
PDF/HTML Page 132 of 160
single page version

૧૧૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘હે ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી
તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના
અભ્યાસ કર અને જો (તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય
સરોવરમાં જેનું તેજ, પ્રતાપ,
પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે; એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.’’
ભાવાર્થ :વિષયોની રુચિ ન હોવાથી એ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું
કારણ છે. જેમ જેમ ઇન્દ્રિયવિષયો પ્રત્યે વિરક્તિ (ઉદાસીનતા) વધતી જાય છે, તેમ તેમ
સ્વાત્મસંવેદનમાંશુદ્ધાત્માના અનુભવમાં પણ વૃદ્ધિ થતી જાય છે.
માટે પર પદાર્થો સંબંધી સર્વ સંકલ્પવિકલ્પોનો ત્યાગ કરી, વિષયોથી મન વ્યાવૃત્ત
કરી, એકાન્તમાં સ્વાત્માના અવલોકનનો અભ્યાસ કરવો, તેનાથી થોડા સમયમાં
શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૩૮.
સ્વાત્મસંવિત્તિ વધતાં જે ચિહ્નો થાય છે તે સાંભળ; જેમ કે
‘‘विरम किमपरेणाकार्यकोलाहलेन,
स्वयमपि निभृतः सन्पश्य षण्मासमेकं
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो,
ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः’’
।।
प्रकृष्यमाणायां च स्वात्मसंवित्तौ यानि चिह्नानि स्युस्तान्याकर्णय यथा
विशदार्थविषय भोगोंके प्रति अरुचि भाव ज्यों ज्यों वृद्धिको प्राप्त होते हैं, त्यों
त्यों योगीके स्वात्म-संवेदनमें निजात्मानुभवनकी परिणति वृद्धिको प्राप्त होती रहती है कहा
भी है ‘‘विरम किमपरेणा’’
आचार्य शिष्यको उपदेश देते हैं, हे वत्स ! ठहर, व्यर्थके ही अन्य कोलाहलोंसे
क्या लाभ ? निश्चिन्त हो छह मास तक एकान्तमें, अपने आपका अवलोकन तो कर देख,
हृदयरूपी सरोवरमें पुद्गलसे भिन्न तेजवाली आत्माकी उपलब्धि (प्राप्ति) होती है, या
अनुपलब्धि (अप्राप्ति)
।।३८।।
हे वत्स !स्वात्मसंवित्तिके बढ़ने पर क्या क्या बातें होती हैं, किस रूप परिणति
होने लगती है, आदि बातोंको सुन

Page 119 of 146
PDF/HTML Page 133 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૯
ઇન્દ્રજાલ સમ દેખ જગ, આતમહિત ચિત્ત લાય,
અન્યત્ર ચિત્ત જાય જો, મનમાં તે પસ્તાય. ૩૯.
અન્વયાર્થ :યોગી [निःशेष जगत् ] સમસ્ત જગતને [इन्द्रजालोपम् ] ઇન્દ્રજાલ
સમાન [निशामयति ] સમજે છે (દેખે છે), [आत्मलाभाय ] આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે
[स्पृहयति ] સ્પૃહા (અભિલાષા) કરે છે અને [अन्यत्र गत्वा अनुतप्यते ] અન્યત્ર (અન્ય
વિષયમાં) લાગી જાય, તો તે પશ્ચાત્તાપ કરે છે.
ટીકા :‘योगी’ શબ્દ અન્ત દીપક હોવાથી બધે યોજવો. (અર્થાત્ निशामयति,
स्पृहयति આદિ ક્રિયાપદો સાથે તેને કર્તા તરીકે યોજવો.)
સ્વાત્મ સંવેદનમાં જેને રસ છે તેવો ધ્યાતા (યોગી) ચર (જંગમ), અચર (સ્થાવર)
રૂપ બાહ્ય વસ્તુ સમૂહને, ઇન્દ્રિજાલિક દ્વારા બતાવેલા સર્પ, હારાદિ પદાર્થસમૂહ સમાન
દેખે છે, કારણ કે અવશ્ય ઉપેક્ષણીયપણાને લીધે (તે વસ્તુઓ) ત્યાગગ્રહણ (વિષયક)
બુદ્ધિનો વિષય છે; તથા તે આત્મલાભ માટે સ્પૃહા (ઇચ્છા) કરે છે. અર્થાત્ ચિદાનંદસ્વરૂપ
આત્માનો અનુભવ કરવા ઇચ્છે છે; તથા અન્યત્ર અર્થાત્ સ્વાત્માને છોડી અન્ય કોઈ પણ
निशामयति निःशेषमिन्द्रजालोपं जगत्
स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ।।३९।।
टीकायोगीत्यन्तदीपकत्वात्सर्वत्र योज्यः स्वात्मसंवित्तिरसिको ध्याता चरांचरं
बहिर्वस्तुजातमवश्योपेक्षणीयतया हानोपादानबुद्धिविषयत्वादिन्द्रजालिकोपदर्शितसर्पहारादिपदार्थसदृशं
पश्यति
तथात्मलाभाय स्पृहयति चिदानन्दस्वरूपमात्मानं संवेदयितुमिच्छति तथा अन्यत्र स्वात्म-
इन्द्रजाल सम देख जग, निज अनुभव रुचि लात
अन्य विषय में जात यदि, तो मनमें पछतात ।।३९।।
अर्थयोगी समस्त संसारको इन्द्रजालके समान समझता है आत्मस्वरूपकी
प्राप्तिके लिये अभिलाषा करता है तथा यदि किसी अन्य विषयमें उलझ जाता, या लग
जाता है तो पश्चात्ताप करता है
विशदार्थश्लोक नं. ४२में कहे गये ‘‘योगी योगपरायणः’’ शब्दको अन्त्यदीपक
होनेसे सभी ‘‘निशामयति स्पृहयति’’ आदि क्रियापदोंके साथ लगाना चाहिए स्वात्म-संवेदन
करनेमें जिसे आनन्द आया करता है, ऐसा योगी इस चर, अचर, स्थावर, जंगमरूप समस्त

Page 120 of 146
PDF/HTML Page 134 of 160
single page version

૧૨૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વસ્તુમાં, પૂર્વના સંસ્કારાદિવશ મનવચનકાયથી પ્રવૃત્તિ કરે તો ત્યાંથી હઠી (પાછા વળી)
સ્વયં જ પશ્ચાત્તાપ કરે છે, કે ‘અરે! મારાથી અનાત્મીન (આત્માને અહિતરૂપ) અનુષ્ઠાન
કેમ થયું?’’ એવો પશ્ચાત્તાપ કરે છે.
ભાવાર્થ :જેને સ્વાત્મસંવેદનમાં રસ છેઆનંદ આવે છે તેને જગતના સ્થાવર
અને જંગમરૂપ સમસ્ત બાહ્ય પદાર્થો તથા ઇન્દ્રિયવિષયો ઇન્દ્રજાલ સમાન નિઃસાર તથા
વિનશ્વર પ્રતીત થાય છે. તેને હવે સાંસારિક વિષયભોગની ઇચ્છા થતી નથી, પરંતુ
આત્મસ્વરૂપની જ પ્રાપ્તિ માટે પ્રબલ ભાવના રહ્યા કરે છે.
આત્મસ્વરૂપને છોડી અન્ય પદાર્થો તરફ તેની વૃત્તિ જતી નથી, અને કદાચ પૂર્વના
સંસ્કારવશ તથા પોતાની અસ્થિરતાને લીધે તે પ્રતિ મનવચન કાય દ્વારા પ્રવૃત્ત થઈ જાય,
તો ત્યાંથી તુરત પાછો હઠી અફસોસ કરે છે કે, ‘‘અરે! મારા સ્વરૂપથી ચ્યુત થઈ, હું
આત્માનું અહિત કરી બેઠો!’’ એમ તે પશ્ચાત્તાપ કરે છે અને આત્મ
નિન્દાગર્હાદિ કરી
પોતાની શુદ્ધિ કરે છે.
જ્ઞાની જગતના પદાર્થોને જ્ઞેય સમજી આત્મસ્વરૂપમાં લીન રહે છેતે વાત દર્શાવતાં
આચાર્ય શ્રી અમિતગતિએ ‘સુભાષિત રત્નસંદોહ’ શ્લોક ૩૩૫માં કહ્યું છે કે
‘‘આ લક્ષ્મી થોડા જ દિવસ સુખદાયક પ્રતીત થાય છે. તરુણ સ્ત્રીઓ જુવાનીમાં જ
મનને અતુલ આનંદ આપે છે, વિષયભોગો વિજળી સમાન ચંચળ છે અને શરીર
વ્યાધિઓથી ગ્રસિત રહે છે. એમ વિચારી ગુણવાન જ્ઞાની પુરુષો આત્મસ્વરૂપમાં જ રત
(લીન) રહે છે.’’
*
व्यतिरिक्ते यत्र क्वापि वस्तुनि पूर्वसंस्कारादिवशात्मनोवाक्कायैर्गत्वा व्यावृत्य अनुतप्यते स्वयमेव,
आ कथं मयेदमनात्मीनमनुष्ठितमिति पश्चात्तापं करोति
बाहिरी वस्तु-समूहको त्याग और गृहण विषयक बुद्धिका अविषय होनेसे अवश्य उपेक्षणीय
रूप इन्द्रियजालियाके द्वारा दिखलाये हुए सर्प-हार आदि पदार्थोंके समूहके समान देखता
है
तथा चिदानन्दस्वरूप आत्माके अनुभवकी इच्छा करता है और अपनी आत्माको
छोड़कर अन्य किसी भी वस्तुमें पहिले संस्कार आदि कारणोंसे यदि मनसे, वचनसे, वा
कायासे, प्रवृत्ति कर बैठता है, तो वहाँसे हटकर खुद ही पश्चात्ताप करता है, कि ओह !
यह मैंने कैसा आत्माका अहित कर डाला
।।३९।।
* भवत्येषा लक्ष्मीः कतिपयदिनान्येव सुखदा तरुणयस्तारुण्ये विदघति मनःप्रीतिमतुलां
तडिल्लोलाभोगा वपुरविचलं व्याधिकलितं, बुधाः संचिन्त्येति प्रगुणमनसो ब्रह्मणि रताः ।।३३५।।
(सुभाषितरत्नसंदोहःश्री अमितगतिराचार्यः)

Page 121 of 146
PDF/HTML Page 135 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૧
તથા
ચાહે ગુપ્ત નિવાસને, નિર્જન વનમાં જાય,
કાર્યવશ જો કંઈ કહે, તુર્ત જ ભૂલી જાય. ૪૦.
અન્વયાર્થ :[निर्जनं जनितादरः ] નિર્જનતા માટે જેને આદર ઉત્પન્ન થયો છે, તેવો
યોગી [एकान्तसंवासं इच्छति ] એકાન્તવાસને ઇચ્છે છે અને [निजकार्यवशात् ] નિજ કાર્યવશ
[किंचित् उक्त्वा ] કંઈક બોલી ગયો હોય, તો તે [द्रुतं ] જલદી [विस्मरति ] ભૂલી જાય છે.
ટીકા :એકાન્તમાં સ્વભાવથી નિર્જન એવા પર્વત, વનાદિમાં સંવાસઅર્થાત્ ગુરુ
આદિ સાથે રહેવાની અભિલાષા કરે છે. કેવો થઈને? જેને (નિર્જન સ્થાન માટે આદર
ઉત્પન્ન થયો છે) તથા લોકોનું મનોરંજન કરનાર ચમત્કારી મંત્ર
આદિના પ્રયોગની વાતોની
નિવૃત્તિ અર્થે (પ્રયોગની વાતો બંધ કરવા માટે) જેણે પ્રયત્ન કર્યો છે, તેવો તેકોને માટે
(આદર) છે? નિર્જન સ્થાન માટે અર્થાત્ લોકના અભાવ માટેસ્વાર્થવશ લાભ
तथा
इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः
निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ।।४०।।
टीकाएकान्ते स्वभावतो निर्जने गिरिगहनादौ संवासं गुर्वादिभिः
सहावस्थानमभिलषति किं विशिष्टः सन् ? जनितादरो जनमनोरञ्जनचमत्कारिमन्त्रादिप्रयोग-
वार्त्तानिर्वृत्तौ कृतप्रयत्नः कस्मै ? निर्जनं जनाभावाय स्वार्थवशाल्लाभालाभादिप्रश्नार्थं
आत्मानुभवीके और भी चिन्होंको दिखाते हैं
निर्जनता आदर करत, एकांत सुवास विचार
निज कारजवश कुछ कहे, भूल जात उस बार ।।४०।।
अर्थनिर्जनताको चाहनेवाला योगी एकान्तवासकी इच्छा करता है, और निज
कार्यके वशसे कुछ कहे भी तो उसे जल्दी भुला देता है
विशदार्थलोगोंके मनोरंजन करनेवाले चमत्कारी मन्त्रतन्त्र आदिके प्रयोग
करनेकी वार्ताएँ न कि या करें, इसके लिये अर्थात् अपने मतलबसे लाभ-अलाभ आदिकके
प्रश्न पूछनेके लिए आनेवाले लोगोंको मना करनेके लिए किया है प्रयत्न जिसने ऐसा योगी

Page 122 of 146
PDF/HTML Page 136 of 160
single page version

૧૨૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અલાભાદિના પ્રશ્નો પૂછવા માટે પાસે આવતા લોકોને નિષેધ કરવા માટે (મનાઈ કરવા
માટે તેને નિર્જન સ્થાન માટે આદર છે)
એવો અર્થ છે.
ધ્યાનથી જ લોક ચમત્કારી અતિશયો થાય છે; તથા
‘तत्त्वानुशासन’શ્લોક ૮૭માં કહ્યું છેઃ
‘ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી નિરંતર અભ્યાસ કરનાર ધારણાના સૌષ્ઠવથી (પોતાની
સમ્યક્ અને સુદ્રઢ અવધારણ શક્તિના બળથી), ધ્યાનના પ્રત્યયો (લોક ચમત્કારી અતિશયો)
દેખે છે.’
તથા પોતાને અવશ્ય કરવા યોગ્ય ભોજનાદિની પરતંત્રતાના કારણે કંઈકથોડુંક
શ્રાવકાદિને કહે છે, ‘‘અહો! અહો આ. અહો એ કરો,’’ ઇત્યાદિ કહીને તે ક્ષણે જ તે
ભૂલી જાય છે. ‘ભગવન્! શો હુકમ છે?’ એમ શ્રાવકાદિ પૂછે છે, છતાં તે કંઈ ઉત્તર
આપતા નથી.
लोकमुपसर्यन्तं निषेधुमित्यर्थः ध्यानाद्धि लोकचमत्कारिणः प्रत्ययाः स्युः
तथाचोक्तम्, [तत्त्वानुशासने ]
‘‘गुरूपदेशामासाद्य समभ्यस्यन्ननारतम्
घारणासौष्ठवाध्यानप्रत्ययानपि पश्यति’’ ।।८७।।
तथा स्वस्वावश्यकरणीयभोजनादिपारतन्त्र्यात्किंचिदल्पमसमग्रं श्रावकादिकं प्रति अहो इति
अहो इदं कुर्वनित्यादि भाषित्वा तत्क्षण एव विस्मरति भगवन् ! किमादिश्यत इति श्रावकादौ
पृच्छति सति न किमप्युत्तरं ददाति
स्वभावसे ही जनशून्य ऐसे पहाड़ोंकी गुफाकन्दरा आदिकोंमें गुरुओंके साथ रहना चाहता
है ध्यान करनेसे लोक-चमत्कार बहुतसे विश्वास व अतिशय हो जाया करते हैं, जैसा
कि कहा गया है‘‘गुरूपदेशमासाद्य’’
‘‘गुरुसे उपदेश पाकर हमेशा अच्छी तरह अभ्यास करते रहनेवाला, धारणाओंमें
श्रेष्ठता प्राप्त हो जानेसे ध्यानके अतिशयोंको भी देखने लग जाता है ’’ अपने शरीरके लिये
अवश्य करने योग्य जो भोजनादिक, उसके वशसे कुछ थोड़ासा श्रावकादिकोंसे ‘‘अहो,
देखो, इस प्रकार ऐसा करना, अहो, और ऐसा, यह इत्यादि’’ कहकर उसी क्षण भूल
जाता है
भगवन् ! क्या कह रहे हो ? ऐसा श्रावकादिकोंके द्वारा पूछे जाने पर योगी कुछ
भी जवाब नहीं देता तथा।।४०।।

Page 123 of 146
PDF/HTML Page 137 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૩
ભાવાર્થ :સ્વપરના ભેદવિજ્ઞાનના અભ્યાસના બળે જ આત્માને સ્વાત્માનુભવનું
વેદન થાય છે, ત્યારે તે લોકોને રંજન કરે તેવા મંત્રતંત્રના પ્રયોગની વાતોથી દૂર રહેવા
માટે તથા લોકો પોતાના સ્વાર્થની ખાતર લાભાલાભના પ્રશ્નો પૂછી તેને આત્મધ્યાનમાં ખલેલ
ન કરે, તે માટે તે આદરપૂર્વક નિર્જન સ્થાનમાં રહેવા ઇચ્છે છે.
ભોજનાદિની પરતંત્રતાને લીધે તેને નિર્જન સ્થાન છોડી આહારાર્થે શ્રાવકોની વસ્તીમાં
જવું પડે, તો કાર્યવશાત્ અલ્પ વચનાલાપ પણ કરે છે, પરંતુ આહાર લઈ પોતાના સ્થાને
આવી જ્યારે તે સ્વરૂપ
ચિન્તનમાં લીન થઈ જાય છે, ત્યારે તે વચનાલાપ સંબંધી સર્વ ભૂલી
જાય છે. કોઈ પૂછે તોપણ તે કાંઈ ઉત્તર આપતા નથી.
તથા
દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ,
ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧
અન્વયાર્થ :[स्थिरीकृतात्मतत्त्वस्तु ] જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત
કરી છે તે [ तु ब्रवन् अपि न ब्रुते ] બોલતો હોવા છતાં બોલતો નથી, [गच्छन् अपि न गच्छति ]
ચાલતો હોવા છતાં ચાલતો નથી અને [पश्यन् अपि न पश्यति ] દેખતો હોવા છતાં દેખતો
નથી.
ટીકા :જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરીઅર્થાત્ જેણે
આત્મસ્વરૂપને દ્રઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે, તેવો યોગી સંસ્કારવશ યા બીજાના
तथा
ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति
स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ।।४१।।
टीकास्थिरीकृतात्मतत्त्वो दृढप्रतीतिगोचरीकृतस्वस्वरूपो योगी संस्कारवशात्परोपरोधेन
देखत भी नहिं देखते, बोलत बोलत नाहिं
दृढ़ प्रतीत आतममयी, चालत चालत नाहिं ।।४१।।
अर्थजिसने आत्म-स्वरूपके विषयमें स्थिरता प्राप्त कर ली है, ऐसा योगी बोलते
हुए भी नहीं बोलता, चलते हुए भी नहीं चलता, और देखते हुए भी नहीं देखता है
विशदार्थजिसने अपनेको दृढ़ प्रतीतिका विषय बना लिया है, ऐसा योगी

Page 124 of 146
PDF/HTML Page 138 of 160
single page version

૧૨૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઉપરોધથી (અનુરોધથી) બોલતો હોવા છતાં અર્થાત્ ધર્માદિકનું વ્યાખ્યાન કરતો હોવા છતાં
ન તે યોગ સહિત છે (યોગમાં સ્થિત છે
એવો अपि શબ્દનો અર્થ છે). પણ તે બોલતો
જ નથીભાષણ કરતો જ નથી. કારણ કે તેને (યોગીને) બોલવા તરફ અભિમુખપણાનો
અભાવ છે.
‘समाधितन्त्र’શ્લોક ૫૦માં કહ્યું છે કેઃ
(અન્તરાત્મા) આત્મજ્ઞાનથી ભિન્ન અન્ય કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાલ તક
(લાંબા સમય સુધી) ધારણ કરે નહિ. જો પ્રયોજનવશાત્ તે વચનકાયથી કંઈ પણ કરવાનો
વિકલ્પ કરે તો તે અતત્પર થઈ કરે.’’
તથા (યોગી) ભોજન માટે જતો હોવા છતાં જતો નથી અને સિદ્ધ પ્રતિમાદિકને
દેખતો હોવા છતાં દેખતો જ નથી, એ જ એનો અર્થ છે.
ભાવાર્થ :જે યોગીએ આત્મસ્વરૂપને પોતાની દ્રઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે
અર્થાત્ આત્મસ્વરૂપના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેને સંસ્કારવશ યા બીજાના
ब्रुवन्नपि धर्मादिकं भाषमाणोऽपि (न केवलं योगेन तिष्ठति ह्यपि शब्दार्थः) न ब्रूते हि न
भाषत एव तत्राभिमुख्याभावात्
उक्तं च [समाधितंत्रे ]
‘‘आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम्
कुर्यादर्थवशात्किञ्चिद्वाक्कायाभ्यामतत्परः’’ ।।५०।।
तथा भोजनार्थं व्रजन्नपि न व्रजत्यपि तथा सिद्धप्रतिमादिकमवलोकयन्नपि
नावलोकयत्येवतुरेवार्थः
संस्कारोंके वशसे या दूसरोंके संकोचसे धर्मादिकका व्याख्यान करते हुए भी नहीं बोल रहा
है, ऐसा समझना चाहिए, क्योंकि उनको बोलनेकी ओर झुकाव या ख्याल नहीं होता
जैसा
कि कहा है‘‘आत्मज्ञानात्परं कार्यं’’
‘‘आत्म-ज्ञानके सिवा दूसरे कार्यको अपने प्रयोगमें चिरकाल-तक ज्यादा-देर तक
न ठहरने देवे किसी प्रयोजनके वश यदि कुछ करना पड़े, तो उसे अतत्पर होकर-
अनासक्त होकर वाणी व शरीरके द्वारा करे इसी प्रकार भोजनके लिए जाते हुए भी
नहीं जा रहा है, तथा सिद्ध प्रतिमादिकोंको देखते हुए भी नहीं देख रहा है, यही समझना
चाहिए
फि र।।४१।।

Page 125 of 146
PDF/HTML Page 139 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૫
અનુરોધથી કાંઈ બોલવું પડે યા ધાર્મિક ઉપદેશ દેવો પડે, છતાં તે કાર્યમાં તેની બુદ્ધિપૂર્વક
પ્રવૃત્તિ નહિ હોવાથી તે ઉપદેશ દેતો હોવા છતાં તે ઉપદેશ દેતો નથી.
જ્ઞાનીને કાર્યવશાત્ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો કાર્યસમયે પણ તે પોતાના
જ્ઞાનસ્વરૂપી આત્માને ચૂકતો નહિ હોવાથી, તેને તે કાર્ય પ્રતિ બુદ્ધિપૂર્વક ઝુકાવ
(અભિમુખપણું)
હોતું નથી, તેથી તે બાહ્ય કાર્ય કરતો જણાતો હોવા છતાં, વાસ્તવમાં તે
કાર્ય કરતો નથી. જ્ઞાનીની બધી ક્રિયાઓ રાગના સ્વામિત્વ રહિત હોય છે, તેથી તેની બધી
બાહ્ય ક્રિયાઓ નહિ કર્યા સમાન છે. ૪૧. તથા
કોનું, કેવું, ક્યાં, કહીં, આદિ વિકલ્પ વિહીન,
જાણે નહિ નિજ દેહને, યોગી આતમલીન. ૪૨.
અન્વયાર્થ :[योगपरायणः ] યોગપરાયણ (ધ્યાનમાં લીન) [योगी ] યોગી, [किम्
इदं ] આ શું છે? [कीदृशं ] કેવું છે? [कस्य ] કોનું છે? [कस्मात् ] શાથી છે? [क्व ] ક્યાં
છે? [इति अविशेषयन् ] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો [स्वदेहम् अपि ] પોતાના
શરીરને પણ [न अवैति ] જાણતો નથી (તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી).
ટીકા :આ અનુભવમાં આવતું આધ્યાત્મિક તત્ત્વ (અન્તસત્ત્વ) શું છે? કેવા
સ્વરૂપવાળું છે? કેવું છે? કોના જેવું છે? તેનો સ્વામી કોણ છે? કોનાથી છે? ક્યાં છે?
तथा
किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन्
स्वदेहमपि नावैति योगी योगपरायणः ।।४२।।
टीकाइदमध्यात्ममनुभूयमानं तत्त्वं किं किंरूपं कीदृशं केन सदृशं कस्य स्वामिकं
कस्मात्कस्य सकाशात्क्व कस्मिन्नस्तीत्यविशेषयन् अविकल्पयन्सन् योगपरायणः समरसीभावमापन्नो
क्या कैसा किसका किसमें, कहाँ यह आतम राम
तज विकल्प निज देह न जाने, योगी निज विश्राम ।।४२।।
अर्थध्यानमें लगा हुआ योगी यह क्या है ? कैसा है ? किसका है ? क्यों है ?
कहाँ है ? इत्यादिक विकल्पोंको न करते हुए अपने शरीरको भी नहीं जानता
विशदार्थयह अनुभवमें आ रहा अन्तस्तत्त्व, किस स्वरूपवाला है ? किसके
सदृश है ? इसका स्वामी कौन है ? किससे होता है ? कहाँ पर रहता है ? इत्यादिक

Page 126 of 146
PDF/HTML Page 140 of 160
single page version

૧૨૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઇત્યાદિ ભેદ નહિ પાડતો અર્થાત્ વિકલ્પો નહિ કરતો યોગપરાયણઅર્થાત્ સમરસીભાવને
પ્રાપ્ત થયેલોયોગી પોતાના શરીરનો પણ ખ્યાલ કરતો નથી, તો શરીરથી ભિન્ન હિતકારી
યા અહિતકારી વસ્તુઓની ચિંતા કરવાની તો વાત જ શું?
તથા ‘तत्त्वानुशासन’શ્લોક ૧૭૨માં કહ્યું છે કેઃ
‘તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો
હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કાંઈપણ ભાસતું નથી (માલૂમ
પડતું નથી).
ભાવાર્થ :જ્યારે યોગી ધ્યાનમાં લીન હોય છે, ત્યારે તે સમરસી ભાવનો અનુભવ
કરે છેઅર્થાત્ નિજાનંદરસનું પાન કરે છે. આત્મસ્વરૂપના અનુભવ કાળે તે આત્મતત્ત્વ
સંબંધી. તે શું છે? ક્યાં છે? ઇત્યાદિ સંકલ્પવિકલ્પોથી રહિત હોય છે. આ નિર્વિકલ્પ
દશામાં તેને પોતાના શરીર તરફ ઉપયોગ જતો નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની
તો વાત જ શું કરવી? અર્થાત્ બાહ્ય પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાને લીધે તેનો તેને
કાંઈ પણ અનુભવ થતો નથી.
ભેદવિજ્ઞાન દ્વારા શરીરાદિથી મમત્વ હઠાવી જ્યારે યોગી આત્મસ્વરૂપમાં સ્થિર થઈ
આનંદમગ્ન હોય છે; ત્યારે ક્ષુધાતૃષાદિથી કે ઉપસર્ગપરીષહાદિથી ખેદખિન્ન થતો નથી.
योगी स्वदेहमपि न चेतयति का कथा हिताहितदेहातिरिक्तवस्तुचेतनायाः
तथा चोक्तम् [तत्त्वानुशासने ]
‘‘तदा च परमैकाग्रूयाद्बहिरर्थेषु सत्स्वपि
अन्यन्न किञ्चनाभाति स्वमेवात्मनि पश्यत.’’ ।।१७२।।
विकल्पोंको न करता हुआ, किन्तु समरसीभावको प्राप्त हुआ योगी जो अपने शरीरतकका
भी ख्याल नहीं रखता, उसकी चिन्ता व परवाह नहीं करता, तब हितकारी या अहितकारी
शरीरसे भिन्न वस्तुओंकी चिन्ता करनेकी बात ही क्या ? जैसा कि कहा गया है
‘‘तदा
च परमैका’’
यहाँ पर शिष्य कहता है, कि भगवन् ! मुझे आश्चर्य होता है कि ऐसी विलक्षण
विभिन्न दशाका हो जाना कैसे सम्भव है ?
उस समय आत्मामें आत्माको देखनेवाले योगीको बाहिरी पदार्थोंके रहते हुए भी
परम एकाग्रता होनेके कारण अन्य कुछ नहीं मालूम पड़ता है ।।४२।।