Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 34 : Kshayopashamanu Lakshan, 35 : Sanvarana Karanona Bhedanu Kathan, 35 : Vrat Ane Guptinu Swaroop, 35 : Uttam Kshamadi Das Dharmanu Swaroop, 35 : Bar Anuprekshanu Kathan, 35 : Adhroov Anupreksha, 35 : Asharan Anupreksha, 35 : Sansar Anupreksha, 35 : Ekatva Anupreksha, 35 : Anyatva Anupreksha, 35 : Ashuchi Anupreksha, 35 : Ashrav Anupreksha, 35 : Sanvar Anupreksha, 35 : Nirjara Anupreksha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 15

 

Page 109 of 272
PDF/HTML Page 121 of 284
single page version

background image
ક્ષીણકષાય સુધીના છ ગુણસ્થાનોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી વિવક્ષિત એકદેશ
શુદ્ધનયરૂપ શુદ્ધોપયોગ હોય છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિ (પ્રથમ) ગુણસ્થાનોમાં તો સંવર હોતો
નથી, સાસાદન વગેરે ગુણસ્થાનોમાં ‘મિથ્યાદ્રષ્ટિ પ્રથમ ગુણસ્થાનમાં સોળ પ્રકૃતિ, બીજામાં
પચીસ, ત્રીજામાં શૂન્ય, ચોથામાં દસ, પાંચમામાં ચાર, છઠ્ઠામાં છ, સાતમામાં એક,
આઠમામાં બે, ત્રીસ અને ચાર, નવમામાં પાંચ, દસમામાં સોળ અને સયોગકેવળી
(તેરમા)માં એક પ્રકૃતિની બંધ વ્યુચ્છિત્તિ થાય છે.
’ આ રીતે બંધવિચ્છેદ ત્રિભંગીમાં કહ્યા
પ્રમાણે ક્રમથી ઉપર અધિકતાથી સંવર જાણવો.
શંકાઃઅશુદ્ધનિશ્ચયમાં મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનોમાં (અશુભ, શુભ અને
શુદ્ધ) ત્રણ ઉપયોગનું વ્યાખ્યાન કર્યું; ત્યાં અશુદ્ધનિશ્ચયમાં શુદ્ધોપયોગ કેવી રીતે ઘટે છે?
ઉત્તરઃ
શુદ્ધોપયોગમાં શુદ્ધબુદ્ધએકસ્વભાવી નિજાત્મા ધ્યેય હોય છે; તે કારણે શુદ્ધ
ધ્યેયવાળો હોવાથી, શુદ્ધ અવલંબનવાળો હોવાથી અને શુદ્ધાત્મસ્વરૂપનો સાધક હોવાથી
શુદ્ધોપયોગ સિદ્ધ થાય છે. અને તે ‘સંવર’ શબ્દથી વાચ્ય શુદ્ધોપયોગ સંસારના કારણભૂત
મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધપર્યાયની જેમ અશુદ્ધ નથી હોતો તથા તેના ફળરૂપ કેવળજ્ઞાનરૂપ
શુદ્ધપર્યાયની જેમ શુદ્ધ પણ નથી હોતો, પરંતુ તે અશુદ્ધ અને શુદ્ધ (બન્ને) પર્યાયોથી
વિલક્ષણ, શુદ્ધાત્માના અનુભવરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક, મોક્ષના કારણભૂત, એકદેશ પ્રગટ,
એકદેશ આવરણરહિત
એવી ત્રીજી અવસ્થારૂપ કહેવાય છે.
क्षीणकषायपर्यन्तं जघन्यमध्यमोत्कृष्टभेदेन विवक्षितैकदेशशुद्धनयरूपशुद्धोपयोगो वर्तते तत्रैवं,
मिथ्यादृष्टिगुणस्थाने तावत् संवरो नास्ति, सासादनादिगुणस्थानेषु ‘‘सोलसपणवीसणभं
दसचउछक्केक्कबन्धवोछिण्णा
दुगतीसचदुरपुव्वेपणसोलस जोगिणो एक्को ’’ इति
बन्धविच्छेदत्रिभङ्गीकथितक्रमेणोपर्युपरि प्रकर्षेण संवरो ज्ञातव्य इति अशुद्धनिश्चयमध्ये
मिथ्यादृष्टयादिगुणस्थानेषूपयोगत्रयं व्याख्यातं, तत्राशुद्धनिश्चये शुद्धोपयोगः कथं घटते ? इति
चेत्तत्रोत्तरं
शुद्धोपयोगे शुद्धबुद्धैकस्वभावो निजात्मा ध्येयस्तिष्ठति तेन कारणेन
शुद्धध्येयत्वाच्छुद्धावलम्बनत्वाच्छुद्धात्मस्वरूपसाधकत्वाच्च शुद्धोपयोगो घटते स च
संवरशब्दवाच्यः शुद्धोपयोगः संसारकारणभूतमिथ्यात्वरागाद्यशुद्धपर्यायवदशुद्धो न भवति तथैव
फलभूतकेवलज्ञानलक्षण शुद्धपर्यायवत् शुद्धोऽपि न भवति किन्तु ताभ्यामशुद्धशुद्धपर्यायाभ्यां
विलक्षणं शुद्धात्मानुभूतिरूपनिश्चयरत्नत्रयात्मकं मोक्षकारणमेकदेशव्यक्तिरूपमेकदेशनिरावरणं च
तृतीयमवस्थान्तरंभण्यते
૧. ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૯૪.

Page 110 of 272
PDF/HTML Page 122 of 284
single page version

background image
કોઈ શંકા કરે છેઃકેવળજ્ઞાન સમસ્ત આવરણરહિત શુદ્ધ છે તો તેનું કારણ
પણ સમસ્ત આવરણરહિત શુદ્ધ હોવું જોઈએ, કારણ કે ‘ઉપાદાનકારણ જેવું કાર્ય હોય
છે,’ એવું શાસ્ત્રનું વચન છે. તેનો ઉત્તર આપવામાં આવે છેઃ
આપે જે કહ્યું તે
તો યોગ્ય છે, પરંતુ ઉપાદાનકારણ પણ કાર્યથી એકદેશ ભિન્ન હોય છે; જેમ સોળવલા
સુવર્ણરૂપ કાર્યનું નીચેની અવસ્થાવાળા (પંદરવલાદિરૂપ) સુવર્ણરૂપ ઉપાદાનકારણ એકદેશ
ભિન્ન હોય છે અને જેમ માટીના કળશરૂપ કાર્યનું માટીના પિંડ
સ્થાસકોશકુશુલરૂપ
ઉપાદાનકારણ એકદેશ ભિન્ન હોય છે તેમ. જો એકાન્તે ઉપાદાનકારણનો કાર્યની સાથે
અભેદ કે ભેદ હોય તો પૂર્વોક્ત સુવર્ણ અને માટીના બે દ્રષ્ટાંતની જેમ કાર્યકારણભાવ
સિદ્ધ થાય નહિ. આથી, શું સિદ્ધ થયું? (એમ, સિદ્ધ થયું કે) એકદેશ
નિરાવરણ
હોવાથી, ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ લક્ષણવાળું, એકદેશ - પ્રગટરૂપ, વિવક્ષિત - એકદેશ - શુદ્ધનયે
‘સંવર’ શબ્દથી વાચ્ય શુદ્ધોપયોગસ્વરૂપ (શુદ્ધોપયોગનું સ્વરૂપ) મુક્તિનું કારણ થાય છે.
અને જે લબ્ધિ
- અપર્યાપ્તક સૂક્ષ્મનિગોદિયા જીવમાં નિત્ય ઉઘાડરૂપે આવરણરહિત જ્ઞાન
સાંભળવામાં આવે છે, તે પણ સૂક્ષ્મનિગોદના સર્વજઘન્ય ક્ષયોપશમની અપેક્ષાથી
નિરાવરણ છે, સર્વથા આવરણરહિત નથી. શંકાઃ
તે આવરણરહિત કેમ રહે છે?
ઉત્તરઃજો તે જઘન્ય જ્ઞાનનું પણ આવરણ થાય, તો જીવનો અભાવ પ્રાપ્ત થાય.
વાસ્તવિક રીતે તો ઉપરના ક્ષયોપશમ - જ્ઞાનની અપેક્ષાએ અને કેવળજ્ઞાનની અપેક્ષાએ તે
જ્ઞાન પણ આવરણસહિત છે અને સંસારી જીવોને ક્ષાયિકજ્ઞાનનો અભાવ હોવાથી (તે
कश्चिदाहकेवलज्ञानं सकलनिरावरणं शुद्धं तस्य कारणेनापि सकलनिरावरणेन
शुद्धेन भाव्यम्, उपादानकारणसदृशं कार्यं भवतीति वचनात् तत्रोत्तरं दीयतेयुक्तमुक्तं
भवता परं किन्तूपादानकारणमपि षोडशवर्णिकासुवर्णकार्यस्याधस्तनवर्णिकोपादानकारणवत्,
मृन्मयकलशकार्यस्य मृत्पिण्डस्थासकोशकुशूलोपादानकारणवदिति च कार्यादेकदेशेन भिन्नं
भवति
यदि पुनरेकान्तेनोपादानकारणस्य कार्येण सहाभेदो भेदो वा भवति, तर्हि
पूर्वोक्तसुवर्णमृत्तिकादृष्टान्तद्वयवत्कार्यकारणभावो न घटते ततः किं सिद्धं ? एकदेशेन
निरावरणत्वेन क्षायोपशमिकज्ञानलक्षणमेकदेशव्यक्तिरूपं विवक्षितैकदेशशुद्धनयेन संवरशब्दवाच्यं
शुद्धोपयोगस्वरूपं मुक्तिकारणं भवति
यच्च लब्ध्यपर्याप्तसूक्ष्मनिगोदजीवे नित्योद्घाटं निरावरणं
ज्ञानं श्रूयते तदपि सूक्ष्मनिगोदसर्वजघन्यक्षयोपशमापेक्षया निरावरणं, न च सर्वथा कस्मादिति
चेत् ? तदावरणे जीवाभावः प्राप्नोति वस्तुत उपरितनक्षायोपशमिकज्ञानापेक्षया
केवलज्ञानापेक्षया च तदपि सावरणं, संसारिणां क्षायिकज्ञानाभावाच्च क्षायोपशमिकमेव यदि

Page 111 of 272
PDF/HTML Page 123 of 284
single page version

background image
જ્ઞાન) ક્ષાયોપશમિક જ છે. જો નેત્રપટલના એકદેશ નિરાવરણની જેમ (અર્થાત્ નેત્રપટલ
થોડું ખુલ્લું હોય તેની માફક) કેવળજ્ઞાનના અંશરૂપ તે જ્ઞાન હોય તો તે એકદેશથી
પણ લોકાલોકનું પ્રત્યક્ષપણું થાત; પણ એમ તો જોવામાં આવતું નથી. પરંતુ ખૂબ
વાદળાંઓથી આચ્છાદિત સૂર્યના બિંબની જેમ અથવા નિબિડ નેત્રપટલની જેમ તે
નિગોદિયાનું જ્ઞાન થોડું જાણે છે, એમ તાત્પર્ય છે.
હવે, ક્ષયોપશમનું લક્ષણ કહે છેસર્વ પ્રકારે આત્માના ગુણોનું આચ્છાદન કરનાર
કર્મની શક્તિઓને ‘સર્વઘાતી સ્પર્દ્ધકો’ કહે છે અને વિવક્ષિત એકદેશથી આત્માના ગુણોનું
આચ્છાદન કરનાર કર્મની શક્તિઓને ‘દેશઘાતી સ્પર્દ્ધકો’ કહે છે. સર્વઘાતી સ્પર્દ્ધકોના
ઉદયના અભાવને જ ક્ષય અને તેમની જ સત્રૂપ અવસ્થાને ઉપશમ કહે છે. સર્વઘાતી
સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય સહિત ઉપશમ અને તેમના એકદેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય
એ રીતે એ ત્રણેના સમુદાયથી ક્ષયોપશમ કહેવામાં આવે છે. ક્ષયોપશમમાં હોય તેને
ક્ષાયોપશમિકભાવ કહે છે અથવા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં જીવ એકદેશ જ્ઞાનાદિ
ગુણ પ્રાપ્ત કરે છે, તે ક્ષાયોપશમિક ભાવ છે. તેનાથી શું સિદ્ધ થયું? પૂર્વોક્ત સૂક્ષ્મનિગોદના
જીવમાં જ્ઞાનાવરણકર્મના દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં એકદેશે જ્ઞાનગુણ પ્રાપ્ત હોય છે
તે કારણે તે ક્ષાયોપશમિકજ્ઞાન છે, ક્ષાયિકજ્ઞાન નથી. શા માટે? કારણ કે, ત્યાં કર્મના
એકદેશ ઉદયનો સદ્ભાવ છે.
पुनर्लोचनपटलस्यैकदेशनिरावरणवत्केवलज्ञानांशरूपं भवति तर्हि तेनैकदेशेनापि
लोकालोकप्रत्यक्षतां प्राप्नोति, न च तथा दृश्यते
किन्तु प्रचुरमेघप्रच्छादितादित्यबिम्ब-
वन्निविडलोचनपटलवद्वा स्तोकं प्रकाशयतीत्यर्थः
अय क्षयोपशमलक्षणं कथ्यतेसर्वप्रकारेणात्मगुणप्रच्छादिकाः कर्मशक्तयः
सर्वघातिस्पर्द्धकानि भण्यन्ते, विवक्षितैकदेशेनात्मगुणप्रच्छादिकाः शक्तयो देशघातिस्पर्द्धकानि
भण्यन्ते, सर्वघातिस्पर्द्धकानामुदयाभाव एव क्षयस्तेषामेवास्तित्वमुपशम उच्यते
सर्वघात्युदयाभावलक्षणक्षयेण सहित उपशमः तेषामेकदेशघातिस्पर्द्धकानामुदयश्चेति समुदायेन
क्षयोपशमो भण्यते
क्षयोपशमे भवः क्षायोपशमिको भावः अथवा देशघातिस्पर्द्धकोदये सति
जीव एकदेशेन ज्ञानादिगुणं लभते यत्र स क्षायोपशमिको भावः तेन किं सिद्धं ?
पूर्वोक्तसूक्ष्मनिगोदजीवे ज्ञानावरणीयदेशघातिस्पर्द्धकोदये सत्येकदेशेन ज्ञानगुणं लभ्यते तेन
कारणेन तत् क्षायोपशमिकं ज्ञानं, न च क्षायिकं, कस्मादेकदेशोदयसद्भावादिति

Page 112 of 272
PDF/HTML Page 124 of 284
single page version

background image
અહીં, સારાંશ આ છેઃજોકે પૂર્વોક્ત શુદ્ધોપયોગલક્ષણવાળું ક્ષાયોપશમિકજ્ઞાન
મુક્તિનું કારણ થાય છે, તોપણ ધ્યાન કરનાર પુરુષે ‘નિત્ય સકળ નિરાવરણ, અખંડ, એક,
સમ્પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન જેનું લક્ષણ છે; એવું પરમાત્મસ્વરૂપ તે જ હું છું, ખંડજ્ઞાનરૂપ
નહિ’
એવી ભાવના કરવી.
એ રીતે, સંવર પદાર્થના વ્યાખ્યાનમાં નયવિભાગ જાણવો. ૩૪.
હવે, સંવરનાં કારણોના ભેદ કહે છે
એમ એક ભૂમિકા છે, ‘શેનાથી (કોનાથી)
સંવર થાય છે?’ એવો પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રત્યુત્તર આપે છેએમ બીજી ભૂમિકા
છે. એ બન્ને ભૂમિકાઓ મનમાં ધારણ કરીને ભગવાન શ્રી નેમિચન્દ્ર આચાર્ય આ ગાથા
કહે છેઃ
ગાથા ૩૫
ગાથાર્થઃવ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને અનેક પ્રકારનું
ચારિત્રએ બધાને ભાવસંવરના ભેદ જાણવા.
अयमत्रार्थःयद्यपि पूर्वोक्तं शुद्धोपयोगलक्षणं क्षायोपशमिकं ज्ञानं मुक्तिकारणं भवति
तथापि ध्यातृपुरुषेण यदेव नित्यसकलनिरावरणमखण्डैक सकलविमलकेवलज्ञानलक्षणं
परमात्मस्वरूपं तदेवाहं, न च खण्डज्ञानरूप, इति भावनीयम्
इति संवरतत्त्वव्याख्यानविषये
नयविभागो ज्ञातव्य इति ।।३४।।
अथ संवरकारणभेदान् कथयतीत्येका पातनिका, द्वितीया तु कैः कृत्वा संवरो
भवतीति पृष्टे प्रत्युत्तरं ददातीति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति भगवान्
वदसमिदीगुत्तीओ धम्माणुपेहा परीसहजओ य
चारित्तं बहुभेया णायव्वा भावसंवरविसेसा ।।३५।।
व्रतसमितिगुप्तयः धर्म्मानुप्रेक्षाः परीषहजयः च
चारित्रं बहुभेदं ज्ञातव्याः भावसंवरविशेषाः ।।३५।।
વ્રત અરુ સમિતિ ગુપ્તિ દશ ધર્મ, અનુપ્રેક્ષા ચારિત્ર જુ પર્મ;
સહન પરિષહ, એ બહુભેદ, સંવરભાવ ભનૈં જિનદેવ. ૩૫.

Page 113 of 272
PDF/HTML Page 125 of 284
single page version

background image
ટીકાઃ‘वदसमिदोगुत्तीओ’ વ્રત, સમિતિ, ગુપ્તિ, ‘धम्माणुपेहा’ ધર્મ, અનુપ્રેક્ષા
‘परीषहजओ य’ પરિષહોનું જીતવું અને ‘चारित्तं बहुभेया’ અનેક ભેદવાળું ચારિત્ર; ‘णायव्वा
भावसंवरविसेसा’ એ બધા ભાવસંવરના ભેદ જાણવા. હવે, એને વિસ્તારથી કહે છેઃ
નિશ્ચયથી વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી સુધાના
આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. વ્યવહારથી
તે નિશ્ચયવ્રતને સાધનાર
, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના જિંદગીભર
ત્યાગલક્ષણરૂપ પાંચ પ્રકારનાં વ્રત છે. નિશ્ચયથી અનંત જ્ઞાનાદિ સ્વભાવના ધારક
નિજાત્મામાં ‘સમ’ એટલે કે સારી રીતે
સમસ્ત રાગાદિ વિભાવોના પરિત્યાગ વડે,
નિજાત્મામાં લીનતાચિંતનતન્મયતાથી ‘અયન’ગમનપરિણમન કરવું તે ‘સમિતિ’ છે,
વ્યવહારથી તેના બહિરંગ સહકારી કારણભૂત, આચારાદિ ચરણાનુયોગના ગ્રન્થોમાં કહેલી
ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ નામની પાંચ સમિતિ છે. નિશ્ચયથી
સહજ શુદ્ધાત્માની ભાવનારૂપ લક્ષણવાળા ગુપ્તસ્થાનમાં સંસારના કારણરૂપ રાગાદિ ભયોથી
પોતાના આત્માને ગોપવવો, ઢાંકવો, ઝંપલાવવો, પ્રવેશ કરાવવો કે રક્ષવો તે ગુપ્તિ છે,
વ્યવહારથી બહિરંગ સાધન માટે મન, વચન અને કાયાના વ્યાપારને રોકવો તે ગુપ્તિ છે.
व्याख्या‘‘वदसमिदीगुत्तीओ’’ व्रतसमितिगुप्तयः, ‘‘धम्माणुपेहा’’ धर्मस्तथै-
वानुप्रेक्षाः, ‘‘परीसहजओ य’’ परीषहजयश्च, ‘‘चारित्तं बहुभेया’’ चारित्रं बहुभेदयुक्तं,
‘‘णायव्वा भावसंवरविसेसा’’ एते सर्वे मिलिता भावसंवरविशेषा भेदा ज्ञातव्याः
अथ
विस्तरःनिश्चयेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मतत्त्वभावनोत्पन्नसुखसुधास्वादबलेन
समस्तशुभाशुभरागादिविकल्पनिवृत्तिर्व्रतम्, व्यवहारेण तत्साधकं हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाच्च
यावज्जीवनिवृत्तिलक्षणं पञ्चविधं व्रतम्
निश्चयेनानन्तज्ञानादिस्वभावे निजात्मनि सम् सम्यक्
समस्तरागादिविभावपरित्यागेन तल्लीनतच्चिन्तनतन्मयत्वेन अयनं गमनं परिणमनं समितिः,
व्यवहारेण तद्बहिरङ्गसहकारिकारणभूताचारादिचरणग्रन्थोक्ता ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञाः
पञ्च समितयः
निश्चयेन सहजशुद्धात्मभावनालक्षणे गूढस्थाने संसारकारणरागादि-
भयात्स्वस्यात्मनो गोपनं प्रच्छादनं झम्पनं प्रवेशनं रक्षणं गुप्तिः, व्यवहारेण बहिरङ्गसाधनार्थं
मनोवचनकायव्यापारनिरोधो गुप्तिः
निश्चयेन संसारे पतन्तमात्मानं धरतीति
૧. સાધનાર = નિમિત્ત
૨. બહિરંગ સહકારી કારણભૂત = બહિરંગ નિમિત્તભૂત. બહિરંગ સાધન તે યથાર્થ સાધન નથી, માત્ર
ઉપચરિત સાધન છે.

Page 114 of 272
PDF/HTML Page 126 of 284
single page version

background image
નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરી રાખે, તે વિશુદ્ધજ્ઞાનદર્શનલક્ષણમય નિજ
શુદ્ધાત્માની ભાવનારૂપ ધર્મ છે. વ્યવહારથી તેના સાધન માટે દેવેન્દ્ર, નરેન્દ્ર વગેરેથી વંદ્ય
પદમાં જે ધારે છે
પહોંચાડે છે; તે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ,
તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારનો ધર્મ છે.
તે આ રીતે છે. ધર્મમાં પ્રવર્તનારના પ્રમાદને દૂર કરવા માટે ધર્મનું કથન છે. ક્રોધ
ઉત્પન્ન થવામાં નિમિત્ત એવાં અસહ્ય દુર્વચન વગેરે હોવા છતાં પણ કલુષતા (મનની
મલિનતા) ન થવી તે પરમ ક્ષમા છે. શરીરની સ્થિતિના હેતુ (આહાર)ની શોધ માટે
બીજાને ઘેર જતાં મુનિને દુષ્ટજનો દ્વારા ગાળ, મશ્કરી, તિરસ્કારનાં વચનો, માર, શરીરનો
ઘાત ઇત્યાદિ ક્રોધ ઉત્પન્ન થવાનાં નિમિત્તો મળવા છતાં પણ પરિણામોમાં મલિનતાનો
અભાવ હોવો, તેને ક્ષમા કહે છે. ૧. જાતિ આદિના મદના આવેશથી થતા અભિમાનના
અભાવને માર્દવ કહે છે. ૨. યોગોની અવક્રતાને આર્જવ કહે છે અર્થાત્ મન
- વચન - કાયરૂપ
યોગોની સરળતાને આર્જવ કહે છે. ૩. સજ્જનો પ્રત્યે સારાં વચનો બોલવાં, તેને સત્ય
કહે છે અર્થાત્ પ્રશસ્ત જનો પ્રત્યે સમીચીન વચન બોલવાં, તે સત્ય કહેવાય છે. ૪. લોભની
પ્રકર્ષપણે (અત્યંત) નિવૃત્તિને શૌચ કહે છે. લોભની નિવૃત્તિ પ્રકર્ષપણાને પામે તે શૌચ;
શુચિ (પવિત્ર) ભાવ અથવા શુચિકર્મ તે શૌચ
એમ નિશ્ચિત કરવામાં આવે છે. ૫.
સમિતિમાં પ્રવર્તમાન મુનિને પ્રાણઘાત અને ઇન્દ્રિયવિષયોનો ત્યાગ તે સંયમ છે. ઇર્યાસમિતિ
विशुद्धज्ञानदर्शनलक्षणनिजशुद्धात्मभावनात्मको धर्मः, व्यवहारेण तत्साधनार्थं देवेन्द्रनरेन्द्रादि-
वन्द्यपदे धरतीत्युत्तमक्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्यलक्षणो दशप्रकारो
धर्मः
तद्यथाप्रवर्तमानस्य प्रमादपरिहार्थं धर्मवचनं क्रोधोत्पत्तिनिमित्ताविषह्याक्रोशादि-
संभवेऽकालुष्योपरमः क्षमा शरीरस्थितिहेतुमार्गणार्थं परकुलान्युपगच्छतो भिक्षोर्दुष्ट-
जनाक्रोशोत्प्रहसनावज्ञानताडनशरीरव्यापादनादीनां क्रोधोत्पत्तिनिमित्तानां सन्निधाने
कालुष्याभावः क्षमा इति उच्यते
।।।। जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं ।।।।
योगस्यावक्रता आर्जवं योगस्यकायवाङ्मनोलक्षणस्यावक्रता आर्जवं इति उच्यते ।।।। सत्सु
साधुवचनं सत्यं सत्सु प्रशस्तेषु जनेषु साधुवचनं सत्यमिति उच्यते ।।।। प्रकर्षप्राप्ता
लोभनिवृत्तिः शौचं लोभस्य निवृत्तिः प्रकर्षप्राप्ता, शुचेर्भावः कर्म वा शौचं इति
निश्चीयते ।।।। समितिषु प्रवर्तमानस्य प्राणीन्द्रियपरिहारः संयमः ईर्यासमित्यादिषु वर्तमानस्य

Page 115 of 272
PDF/HTML Page 127 of 284
single page version

background image
આદિમાં વર્તતા મુનિને તેનું પરિપાલન કરવા માટે પ્રાણીઓના ઘાતનો ત્યાગ અને ઇન્દ્રિય
- વિષયોનો ત્યાગતેને સંયમ કહેવામાં આવે છે. એકેન્દ્રિયાદિ પ્રાણીઓને પીડા આપવાનો
ત્યાગ, તે પ્રાણીસંયમ છે અને શબ્દાદિ ઇન્દ્રિયવિષયોમાં રાગનો આસક્તભાવ ન હોવો,
તે ઇન્દ્રિયસંયમ છે.
તેનું પ્રતિપાદન કરવા માટે અષ્ટ શુદ્ધિઓનો ઉપદેશ છે. તે આ પ્રકારે છેઃ
આઠ શુદ્ધિઃભાવશુદ્ધિ, કાયશુદ્ધિ, વિનયશુદ્ધિ, ઇર્યાપથશુદ્ધિ, ભિક્ષાશુદ્ધિ,
પ્રતિષ્ઠાપનશુદ્ધિ, શયનાસનશુદ્ધિ અને વાક્યશુદ્ધિ, તેમાં ભાવશુદ્ધિકર્મના ક્ષયોપશમથી
ઉત્પન્ન થાય છે, મોક્ષમાર્ગમાં રુચિ થવાથી પરિણામોને નિર્મળ કરનારી છે, રાગાદિ
વિકારથી રહિત છે. ૧. કાયશુદ્ધિ
આવરણ અને આભૂષણોથી રહિત, શરીરના સંસ્કાર
વિનાની, જન્મસમયસમાન મેલયુક્ત, શરીરના વિકારોથી રહિત હોય છે. ૨. વિનયશુદ્ધિ
પરમગુરુ અર્હંત આદિ પ્રત્યે યથાયોગ્ય પૂજા પ્રત્યે તત્પરતાવાળી, જ્ઞાનાદિમાં વિધિપૂર્વકની
ભક્તિયુક્ત અને ગુરુ પ્રત્યે સર્વત્ર અનુકૂળ વૃત્તિવાળી હોય છે. ૩. ઇર્યાપથશુદ્ધિ
જુદાજુદા
પ્રકારના જીવોનાં ઉત્પત્તિસ્થાન તથા યોનિરૂપ આશ્રયનો બોધ હોવાથી જંતુઓને પીડા ન
થાય તેવા પ્રયત્નવાળી, જ્ઞાનરૂપી સૂર્યથી અને ઇન્દ્રિય, પ્રકાશ વગેરેથી નિરીક્ષણ કરેલા
પ્રદેશમાં ગમન કરનારી, જલદી ચાલવું, વિલંબથી ચાલવું, ચંચળ ઉપયોગ સહિત,
વિસ્મયપૂર્વક, રમતપૂર્વક, વિકાર સહિત, આમતેમ દિશાઓમાં જોઈને ચાલવું વગેરે પ્રકારના
દોષરહિતના ગમનરૂપ હોય છે. ૪. ભિક્ષાશુદ્ધિ
આચારસૂત્રોમાં કહ્યા પ્રમાણે કાળ, દેશ
मुनेस्तत्प्रतिपालनार्थः प्राणीन्द्रियपरिहारः संयम इत्युच्यते एकेन्द्रियादि प्राणिपीडापरिहारः
प्राणिसंयमः शब्दादिष्विन्द्रियार्थेषु रागानभिष्वङ्ग इन्द्रियसंयमः
तत्प्रतिपादनार्थः शुद्ध्यष्टकोपदेशः, तद्यथाअष्टौ शुद्धय :भावशुद्धिः,
कायशुद्धिः, विनयशुद्धिः ईर्यापथशुद्धिः, भिक्षाशुद्धिः, प्रतिष्ठापनशुद्धिः, शयनासनशुद्धिः,
वाक्यशुद्धिश्चेति
तत्र भावशुद्धिः, कर्मक्षयोपशमजनिता, मोक्षमार्गरुच्याहितप्रसादा,
रागाद्युपप्लवरहिता कायशुद्धिः, निरावरणाभरणा, निरस्तसंस्कारा, यथाजातमलधारिणी,
निराकृताङ्गविकारा विनयशुद्धिः, अर्हदादिषु परमगुरुषु यथार्हं पूजाप्रवणा, ज्ञानादिषु च
यथाविधिभक्तियुक्ता, गुरोः सर्वत्रानुकूलवृत्तिः ईर्यापथशुद्धिः, नानाविधजीव-
स्थानयोन्याश्रयावबोधजनितप्रयत्नपरिहृतजन्तुपीडा, ज्ञानादित्यस्वेन्द्रियप्रकाशनिरीक्षितदेश-
गामिनी, द्रुतविलम्बितसम्भ्रांतविस्मितलीलाविकारदिगान्तरावलोकनादिदोषविरहितगमना
भिक्षाशुद्धिः, आचारसूत्रोक्तकालदेशप्रकृतिप्रतिपत्तिकुशला, लाभालाभमानापमानसमान-

Page 116 of 272
PDF/HTML Page 128 of 284
single page version

background image
અને પ્રકૃતિના જ્ઞાનમાં કુશળ, લાભઅલાભ, માનઅપમાનમાં સમાન મનોવૃત્તિવાળી,
લોકનિંદ્ય કુળમાં (ઘરમાં) ન જનારી, ચન્દ્રમાની ગતિની પેઠે ઓછાં કે અધિક ઘરોમાં
જવાની મર્યાદાવાળી, વિશિષ્ટ પ્રકારનાં સ્થાનો
જેવાં કે ગરીબ અને અનાથ માટેની
દાનશાળા, વિવાહના કે યજ્ઞના પ્રસંગવાળાં ઘર વગેરે સ્થાનોના ત્યાગરૂપ લક્ષણવાળી,
દીનવૃત્તિ વિનાની, પ્રાસુક (નિર્દોષ) આહાર શોધવાની ઇચ્છાવાળી, આગમમાં કહેલા
નિર્દોષ ભોજનથી પ્રાણયાત્રા ટકાવનારી હોય છે. ૫. પ્રતિષ્ઠાપનશુદ્ધિ
નખ, રોમ,
નાસિકામળ, કફ, વીર્ય, મળ અને મૂત્રના ત્યાગમાં તથા શરીરની ઊઠવાબેસવાની ક્રિયા
કરવામાં જંતુઓને પીડા ન થાય, તેમ કરવાને કહે છે. ૬. શયનાસનશુદ્ધિસ્ત્રી, ક્ષુદ્ર પુરુષ,
ચોર, દારૂડિયા, જુગારી, કલાલ, પારધિ વગેરે પાપી જનોને રહેવા યોગ્ય સ્થાનો છોડવાં
અને અકૃત્રિમ પર્વતની ગુફા, વૃક્ષની બખોલ વગેરે તથા કૃત્રિમ સૂના આવાસો વગેરે છોડી
દીધેલાં કે છૂટી ગયેલાં રહેઠાણો, જે પોતાના માટે બનાવ્યાં ન હોય તેવા સ્થાનોને સેવવાં
તે. ૭. વાક્યશુદ્ધિ
પૃથ્વીકાયાદિના આરંભ આદિની પ્રેરણારહિત, કઠોર, નિર્દય વગેરે
બીજાને પીડા દેવાવાળા પ્રયોગો વિનાની, વ્રતશીલ વગેરેનો પ્રધાનપણે ઉપદેશ આપનારી,
હિતકારી, મર્યાદિત, મધુર, મનોહર અને સંયમીને યોગ્ય એવી હોય છે. ૮. એ રીતે
સંયમમાં સમાયેલી આઠ શુદ્ધિઓ છે. ૬.
કર્મનો ક્ષય કરવા માટે જે તપવામાં આવે છે તે તપ છે. તે તપ બે પ્રકારના છે,
બાહ્યતપ અને અભ્યંતર તપ. તેમાંથી દરેક છ પ્રકારનું છે. ૭. પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ
છે. ચેતન અને અચેતનસ્વરૂપ પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ અથવા સંયમીને યોગ્ય
मनोवृत्तिः, लोकगर्हितकुलपरिवर्जनपरा, चन्द्रगतिरिवहीनाधिकगृहा, विशिष्टोपस्थानादीनानाथ-
दानशालाविवाहयजनगेहादि परिवर्जनोपलक्षिता, दीनवृत्तिविगमा, प्रासुकाहारगवेषणप्रणिधाना,
आगमविहित निरवद्याशनपरिप्राप्तप्राणयात्राकला
प्रतिष्ठापनशुद्धिः, नखरोमसिङ्घाणकनिष्ठी-
वनशुक्रोच्चारप्रस्रवणशोधने देहपरित्यागे च जंतूपरोधविरहिता शयनासनशुद्धिः,
स्त्रीक्षुद्रचौरपानाक्षशौण्डशाकुनिकादिपापजनवासा वर्ज्याः, अकृत्रिमगिरिगुहातरुकोटरादयः
कृत्रिमाश्च शून्यागारादयो मुक्तमोचितावासा अनात्मोद्देशनिर्वर्तिताः सेव्याः
वाक्यशुद्धिः,
पृथ्वीकायिकारम्भादिप्रेरणरहिता, परुषनिष्ठुरादिपरपीडाकरप्रयोगनिरुत्सुका, व्रतशीलदेशनादि-
प्रधानफला, हितमितमधुरमनोहरा, संयतस्ययोग्या, इति संयमान्तर्गताष्टशुद्धयः
।।।।
कर्मक्षयार्थं तप्यत इति तपः तद्द्विविधं, बाह्यमभ्यन्तरं च, तत्प्रत्येकं षड्विधम् ।।।।
परिग्रहनिवृत्तिस्त्यागः परिग्रहस्य चेतनाचेतनलक्षणस्य निवृत्तिस्त्याग इति निश्चीयते अथवा

Page 117 of 272
PDF/HTML Page 129 of 284
single page version

background image
જ્ઞાનાદિના દાનને પણ ત્યાગ કહેવામાં આવે છે. ૮. ‘આ મારું છે’ એવા અભિપ્રાયની
નિવૃત્તિ તે આકિંચન્ય છે. શરીરાદિ પ્રાપ્ત પરિગ્રહોમાં પણ સંસ્કાર છોડીને ‘આ મારું છે’
એવા અભિપ્રાયની નિવૃત્તિને આકિંચન્ય કહેવામાં આવે છે. ‘જેનું કાંઈ પણ નથી’ એ
અકિંચન છે, તેનો ભાવ અથવા કર્મ તે આકિંચન્ય છે. ૯. જેનો અનુભવ કર્યો હોય તે
સ્ત્રીનું સ્મરણ, તેની વાતો સાંભળવી, સ્ત્રી બેઠી હોય તેવી શય્યા, આસન વગેરેના ત્યાગથી
બ્રહ્મચર્ય હોય છે. મેં ભોગવેલી સ્ત્રી કળા અને ગુણોમાં વિશારદ હતી; એમ સ્મરણ કરવું,
તેની વાતોનું શ્રવણ કરવું, રતિ સમયનાં સુગંધી દ્રવ્યોની સુવાસ, સ્ત્રીના સંબંધવાળી શય્યા
- આસન આદિના ત્યાગથી પરિપૂર્ણ બ્રહ્મચર્ય હોય છે. અથવા સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે
ગુરુસ્વરૂપ બ્રહ્મમાં ચર્ચા કરવી, તે બ્રહ્મચર્ય છે. ૧૦. આ રીતે દસ પ્રકારના ધર્મ છે.
બાર અનુપ્રેક્ષાઓનું કથન કરવામાં આવે છેઅધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ,
અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મનું ચિન્તન કરવું
તે અનુપ્રેક્ષા છે.
હવે, અધ્રુવ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તે આ રીતેદ્રવ્યાર્થિકનયથી ટંકોત્કીર્ણ
જ્ઞાયકએક સ્વભાવપણાથી, અવિનાશી સ્વભાવવાળા નિજ પરમાત્મદ્રવ્યથી ભિન્ન, જીવના
સંબંધી જે અશુદ્ધ નિશ્ચયનયથી રાગાદિ વિભાવરૂપ ભાવકર્મ, અનુપચરિતઅસદ્ભૂત-
વ્યવહારથી દ્રવ્યકર્મ અને નોકર્મ, તથા (ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી) તેના સ્વ
સ્વામી
संयतस्य योग्यं ज्ञानादिदानं त्याग इत्युच्यते ।।।। ममेदमित्यभिसंधिनिवृत्तिराकिंचन्यं
उपात्तेष्वपि शरीरादिषु संस्कारापोहाय ममेदमित्यभिसंधिनिवृत्तिराकिंचन्यमित्याख्यायते नास्य
किंचनास्ति इत्यकिंचनः, तस्य भावः कर्म वा आकिंचन्यम् ।।।। अनुभूतांगनास्मरण-
तत्कथाश्रवण स्त्रीसंसक्तशयनासनादिवर्जनाद्ब्रह्मचर्यं भया अनुभूतांगना कलागुणविशारदा
इति स्मरणं तत्कथाश्रवणं रतिपरिमलादिवासितं स्त्रीसंसक्तशयनासनमित्येवमादिवर्जनात्
परिपूर्णं ब्रह्मचर्यमवतिष्ठते
स्वातंत्र्यार्थं गुरौ ब्रह्मणि चर्यमिति वा ।।१०।। एवं दशधा धर्मः
द्वादशानुप्रेक्षाः कथ्यन्तेअध्रुवाशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोक-
बोधिदुर्लभधर्मानुचिन्तनमनुप्रेक्षाः अथाध्रुवानुप्रेक्षा कथ्यते तद्यथाद्रव्यार्थिकनयेन
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेनाविनश्वरस्वभावनिजपरमात्मद्रव्यादन्यद् भिन्नं यज्जीवसंबन्धे
अशुद्धनिश्चयनयेन रागादिविभावरूपं भावकर्म, अनुपचरितासद्भूतव्यवहारेण द्रव्यकर्मनोकर्मरूपं
च तथैव (उपचरितासद्भूतव्यवहारेण) तत्स्वस्वामिभावसम्बन्धेन गृहीतं यच्चेतनं वनितादिकम्,

Page 118 of 272
PDF/HTML Page 130 of 284
single page version

background image
સંબંધભાવથી ગ્રહેલા જે સ્ત્રી આદિ ચેતન પદાર્થ, સુવર્ણાદિ અચેતન પદાર્થ તથા ચેતન
- અચેતન મિશ્ર પદાર્થ વગેરે લક્ષણવાળા આ બધા પદાર્થો અધ્રુવ છે, એમ ભાવના કરવી.
તેવી ભાવનાવાળા પુરુષને તેમનો વિયોગ થવા છતાં પણ એંઠા ભોજનની જેમ મમત્વ થતું
નથી. તેમાં મમત્વનો અભાવ હોવાથી અવિનાશી એવા નિજ પરમાત્માને જ ભેદાભેદ
રત્નત્રયની ભાવના વડે ભાવે છે અને જેવા અવિનાશી આત્માની ભાવના કરે છે; તેવા
જ અક્ષય, અનંત સુખસ્વભાવી મુક્તાત્માને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અધ્રુવ અનુપ્રેક્ષા પૂરી
થઈ. ૧.
હવે, અશરણ અનુપ્રેક્ષા કહેવામાં આવે છેનિશ્ચયરત્નત્રયપરિણત જે
સ્વશુદ્ધાત્મદ્રવ્ય તે અને તેના બહિરંગ સહકારી કારણભૂત પંચ પરમેષ્ઠીની આરાધના શરણ
છે, તેમનાથી ભિન્ન જે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી, સુભટ, કોટિભટ, પુત્ર આદિ ચેતન પદાર્થો
તથા પર્વત, કિલ્લો, ભોંયરું, મણિ, મંત્ર, તંત્ર, આજ્ઞા, મહેલ, ઔષધ આદિ અચેતન પદાર્થો
તથા ચેતન
અચેતન મિશ્ર પદાર્થો પણ મરણ આદિના સમયમાં, મહાન વનમાં વાઘે પકડેલ
હરણના બચ્ચાની જેમ અથવા મહાસમુદ્રમાં વહાણમાંથી પડી ગયેલ પક્ષીની જેમ, શરણરૂપ
થતા નથી, એમ જાણવું. તે જાણીને ભોગોની વાંછારૂપે નિદાન બંધાદિનું અવલંબન ન લેતાં,
સ્વસંવેદનથી ઉત્પન્ન સુખામૃતના ધારક સ્વ
- શુદ્ધાત્માનું જ અવલંબન લઈને (તે શુદ્ધાત્માની)
ભાવના કરે છે. જેવા શરણભૂત આત્માને તે ચિંતવે છે તેવો જ સર્વકાળે શરણભૂત, શરણે
अचेतनं सुवर्णादिकं, तदुभयमिश्रं चेत्युक्तलक्षणं तत्सर्वमध्रुवमिति भावयितव्यम्
तद्भावनासहितपुरुषस्य तेषां वियोगेऽपि सत्युच्छिष्टेष्विव ममत्वं न भवति तत्र
ममत्वाभावादविनश्वरनिजपरमात्मानमेव भेदाभेदरत्नत्रयभावनया भावयति, यादृश-
मविनश्वरमात्मानं भावयति तादृशमेवाक्षयानन्तसुखस्वभावं मुक्तात्मानं प्राप्नोति
इत्यध्रुवानुप्रेक्षा
गता ।।।।
अथाशरणानुप्रेक्षा कथ्यतेनिश्चयरत्नत्रयपरिणतं स्वशुद्धात्मद्रव्यं तद् बहिरङ्ग-
सहकारिकारणभूतं पञ्चपरमेष्ठयाराधनञ्च शरणम्, तस्माद्बहिर्भूता ये देवेन्द्रचक्रवर्त्ति-
सुभटकोटिभटपुत्रादिचेतना गिरिदुर्गभूविवरमणिमन्त्राज्ञाप्रासादौषधादयः पुनरचेतनास्त-
दुभयात्मका मिश्राश्च मरणकालादौमहाटव्यां, व्याघ्रगृहीतमृगबालस्येव, महासमुद्रे
पोतच्युतपक्षिण इव शरणं न भवन्तीति विज्ञेयम्
तद्विज्ञाय भोगकांक्षारूप-
निदानबन्धादिनिरालम्बने स्वसंवित्तिसमुत्पन्नसुखामृतसालम्बने स्वशुद्धात्मन्येवावलम्बनं कृत्वा
भावनां करोति
यादृशं शरणभूतमात्मानं भावयति तादृशमेव सर्वकालशरणभूतं

Page 119 of 272
PDF/HTML Page 131 of 284
single page version

background image
આવેલાને વજ્રના પાંજરા જેવો નિજ શુદ્ધાત્મા તે પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અશરણ
અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન કર્યું. ૨.
હવે, સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છેશુદ્ધાત્મદ્રવ્યથી ભિન્ન પૂર્વે મેળવેલાં, પૂર્વે
નહિ મેળવેલાં અને મિશ્ર એવાં પુદ્ગલ દ્રવ્યો, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મરૂપે તથા શરીરના
પોષણને માટે ભોજન, પાન વગેરે પાંચે ઇન્દ્રિયના વિષયરૂપે આ જીવે અનંતવાર ગ્રહણ
કરીને છોડ્યાં છે
એ ‘દ્રવ્યસંસાર’ છે. સ્વ - શુદ્ધાત્મદ્રવ્ય સંબંધી સહજ શુદ્ધ
લોકાકાશપ્રમાણ અસંખ્ય પ્રદેશોથી ભિન્ન જે લોકાકાશના પ્રદેશો છે, તેમાં એકેક પ્રદેશને
વિષે વ્યાપીને જ્યાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય, એવો કોઈ પણ પ્રદેશ
નથી
તે ‘ક્ષેત્રસંસાર’ છે. સ્વશુદ્ધાત્માના અનુભવરૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ છોડીને
દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ ઉત્સર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ અવસર્પિણી
કાળના એક એક સમયમાં અનેક પરાવર્તન કરીને, જેમાં અનંતવાર આ જીવ જન્મ્યો કે
મર્યો ન હોય, એવો કોઈ પણ સમય નથી
એ ‘કાળસંસાર’ છે. અભેદ રત્નત્રયાત્મક
સમાધિના બળથી સિદ્ધગતિમાં નિજાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ પર્યાયરૂપ
જે ઉત્પાદ
તેને છોડીને નરક, તિર્યંચ અને મનુષ્યભવમાં તથા દેવના ભવોમાં
નિશ્ચયરત્નત્રયની ભાવનારહિત, ભોગાકાંક્ષાનિદાનપૂર્વક દ્રવ્ય - તપશ્ચરણરૂપ જિનદીક્ષાના
બળથી નવ ગ્રૈવેયક સુધી, ‘सक्को सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य लोयंतिया य देवा
शरणागतवज्रपञ्जरसदृशं निजशुद्धात्मानं प्राप्नोति इत्यशरणानुप्रेक्षा व्याख्याता ।।।।
अथ संसारानुप्रेक्षा कथ्यतेशुद्धात्मद्रव्यादितराणि सपूर्वापूर्वमिश्रपुद्गलद्रव्याणि
ज्ञानावरणादिद्रव्यकर्मरूपेण, शरीरपोषणार्थाशनपानादिपञ्चेन्द्रियविषयरूपेण चानन्तवारान्
गृहीत्वा विमुक्तानीति द्रव्यसंसारः
स्वशुद्धात्मद्रव्यसंबन्धिसहजशुद्धलोकाकाशप्रमिता-
संख्येयप्रदेशेभ्यो भिन्ना ये लोकक्षेत्रप्रदेशास्तत्रैकैकं प्रदेशं व्याप्यानन्तवारान् यत्र न जातो न
मृतोऽयं जीवः स कोऽपि प्रदेशो नास्तीति क्षेत्रसंसारः
स्वशुद्धात्मानुभूति-
रूपनिर्विकल्पसमाधिकालं विहाय प्रत्येकंदशकोटाकोटिसागरोपमप्रमितोत्सर्पिण्यव-
सर्पिण्येकैकसमये नानापरावर्त्तनकालेनानन्तवारानयं जीवो यत्र न जातो न मृतः स समयो
नास्तीति कालसंसारः
अभेदरत्नत्रयात्मकसमाधिकालेन सिद्धगतौ स्वात्मोपलब्धिलक्षण-
सिद्धपर्यायरूपेण योऽसावुत्पादो भवस्तं विहाय नारकतिर्यग्गमनुष्यभवेषु तथैव देव-
भवेषु च निश्चयरत्नत्रयभावनारहितभोगाकांक्षानिदानपूर्वकद्रव्यतपश्चरणरूपजिनदीक्षाबलेन
नवग्रैवेयकपर्यन्तं, ‘‘सबको सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य
लोयंतिया य देवा

Page 120 of 272
PDF/HTML Page 132 of 284
single page version

background image
तुच्छ चुदा णिव्वुदिं जंति ।। [શક્ર (પ્રથમ સ્વર્ગના ઇન્દ્ર), પ્રથમ સ્વર્ગની ઇન્દ્રાણી (શચી),
દક્ષિણ દિશાના ઇન્દ્ર, લોકપાલ અને લૌકાંતિક દેવો એ બધા સ્વર્ગથી ચ્યુત થઈને મોક્ષ
પામે છે.] એ ગાથામાં
કહેલાં પદો તથા આગમનિષિદ્ધ અન્ય પદો છોડીને, ભવનાશક
નિજશુદ્ધાત્મભાવનાથી રહિત વર્તતો થકો અને ભવઉત્પાદક મિથ્યાત્વરાગાદિભાવના
સહિત વર્તતો થકો આ જીવ અનંતવાર જન્મ્યો અને મર્યો છે.એ રીતે ‘ભવસંસાર’
જાણવો.
હવે, ભાવસંસારનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણેઃસર્વજઘન્ય
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત, સર્વજઘન્ય મન - વચન - કાયાના પરિસ્પંદરૂપ,
શ્રેણીના અસંખ્યાતમા ભાગપ્રમાણ, ચાર સ્થાનમાં પતિત એવાં સર્વજઘન્ય યોગસ્થાનો હોય
છે. તેવી જ રીતે સર્વોત્કૃષ્ટ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ મન
- વચન
- કાયાના વ્યાપારરૂપ, તેને યોગ્ય શ્રેણીના અસંખ્યાતમા ભાગપ્રમાણ, ચાર સ્થાનોમાં પતિત
એવાં સર્વોત્કૃષ્ટ યોગસ્થાનો હોય છે. તેવી જ રીતે સર્વજઘન્ય સ્થિતિબંધનાં નિમિત્તભૂત,
સર્વજઘન્ય કષાય
અધ્યવસાયનાં સ્થાન તેને યોગ્ય અસંખ્યાત લોકપ્રમાણ અને
ષટ્સ્થાનપતિત હોય છે. તેમજ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધનાં નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ કષાય
અધ્યવસાયનાં સ્થાનો પણ અસંખ્યાત લોકપ્રમાણ અને ષટ્સ્થાનપતિત હોય છે. તે જ પ્રમાણે
સર્વજઘન્ય અનુભાગબંધનાં નિમિત્તભૂત, સર્વજઘન્ય અનુભાગ
અધ્યવસાયનાં સ્થાનો
तच्छ चुदा णिव्वुदिं जंति ’’ इति गाथाकथितपदानि तथागमनिषिद्धान्यन्यपदानि च त्यक्त्वा
भवविध्वंसकनिजशुद्धात्मभावनारहितो भवोत्पादकमिथ्यात्वरागादिभावनासहितश्च सन्नयं
जीवोऽनन्तवारान् जीवितो मृतश्चेति भवसंसारो ज्ञातव्यः
अथ भावसंसारः कथ्यते तद्यथासर्वजघन्यप्रकृतिबन्धप्रदेशबन्धनिमित्तानि
सर्वजघन्यमनोवचनकायपरिस्पन्दरूपाणि श्रेण्यसंख्येयभागप्रमितानि चतुःस्थानपतितानि
सर्वजघन्ययोगस्थानानि भवन्ति तथैव सर्वोत्कृष्टप्रकृतिबन्धप्रदेशबन्धनिमित्तानि सर्वोत्कृष्ट-
मनोवचनकायव्यापाररूपाणि तद्योग्यश्रेण्यसंख्येयभागप्रमितानि चतुःस्थानपतितानि सर्वोत्कृष्ट-
योगस्थानानि च भवन्ति
तथैव सर्वजघन्यस्थितिबन्धनिमित्तानि सर्वजघन्यकषायाध्यवसाय-
स्थानानि तद्योग्यासंख्येयलोकप्रमितानि षट्स्थानपतितानि च भवन्ति तथैव च
सर्वोत्कृष्टस्थितिबंधनिमित्तानि सर्वोत्कृष्टकषायाध्यवसायस्थानानि तान्यप्यसंख्येयलोकप्रमितानि
૧. મૂળાચાર અ.૧૨ ગાથા ૧૪૨.

Page 121 of 272
PDF/HTML Page 133 of 284
single page version

background image
અસંખ્યાત લોકપ્રમાણ અને ષટ્સ્થાનપતિત હોય છે. તેવી જ રીતે સર્વોત્કૃષ્ટ અનુભાગબંધનાં
નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ અનુભાગ
અધ્યવસાયનાં સ્થાનો પણ અસંખ્યાત લોકપ્રમાણ અને
ષટ્સ્થાનપતિત જાણવાં. તે જ પ્રકારે પોતપોતાના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદોની વચ્ચે
તારતમ્યતાપૂર્વક મધ્યમ ભેદો પણ છે. તેવી જ રીતે જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીનાં
જ્ઞાનાવરણાદિ મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓનાં સ્થિતિબંધસ્થાન છે. તે બધામાં પરમાગમમાં
કહ્યા પ્રમાણે આ જીવે અનંતવાર ભ્રમણ કર્યું છે, પરન્તુ પૂર્વોક્ત સમસ્ત પ્રકૃતિબંધ આદિની
સત્તાના નાશના કારણરૂપ એવાં જે વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવ નિજપરમાત્મતત્ત્વનાં સમ્યક્
શ્રદ્ધાન
જ્ઞાનઅનુચરણરૂપ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે જ આ જીવે પ્રાપ્ત કર્યાં નથી.
એ રીતે ‘ભાવસંસાર’ છે.
આમ, પૂર્વોક્ત પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ પ્રકારનાં સંસારનું
ચિંતવન કરતાં આ જીવને સંસારરહિત સ્વશુદ્ધાત્મસંવેદનના વિનાશક અને સંસારની વૃદ્ધિમાં
કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના પરિણામ થતા નથી, પણ
સંસારાતીત સુખના આસ્વાદમાં રત થઈને સ્વશુદ્ધાત્મસંવેદનના બળથી સંસારવિનાશક નિજ
નિરંજન પરમાત્મામાં જ ભાવના કરે છે, અને પછી જેવા પરમાત્માની ભાવના કરે છે,
षट्स्थानपतितानि च भवन्ति तथैव सर्वजघन्यानुभागबन्धनिमित्तानि सर्वजघन्यानु-
भागाध्यवसायस्थानानि तान्यप्यसंख्येयलोकप्रमितानि षट्स्थानपतितानि भवन्ति तथैव च
सर्वोत्कृष्टानुभागबंधनिमित्तानि सर्वोत्कृष्टानुभागाध्यवसायस्थानानि तान्यप्यसंख्येयलोकप्रमितानि
षट्स्थानपतितानि च विज्ञेयानि
तेनैव प्रकारेण स्वकीयस्वकीयजघन्योत्कृष्टचोर्मध्ये तारतम्येन
मध्यमानि च भवन्ति तथैव जघन्यादुत्कृष्टपर्यन्तानि ज्ञानावरणादिमूलोत्तरप्रकृतीनां
स्थितिबंधस्थानानि च तानि सर्वाणि परमागमकथितानुसारेणानन्तवारान् भ्रमितान्यनेन जीवेन,
परं किन्तु पूर्वोक्तसमस्तप्रकृतिबन्धादीनां सद्भावविनाशकारणानि विशुद्धज्ञानदर्शनस्वभाव-
निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाणि यानि सम्यग्दर्शनज्ञानचारित्राणि तान्येव न
लब्धानि इति भावसंसारः
एवं पूर्वोक्तप्रकारेण द्रव्यक्षेत्रकालभवभावरूपं पञ्चप्रकारं संसारं भावयतोऽस्य जीवस्य
संसारातीतस्वशुद्धात्मसंवित्तिविनाशकेषु संसारवृद्धिकारणेषु मिथ्यात्वाविरतिप्रमादकषाययोगेषु
परिणामो न जायते, किन्तु संसारातीतसुखास्वादे रतो भूत्वा स्वशुद्धात्मसंवित्तिबलेन
संसारविनाशकनिजनिरञ्जनपरमात्मन्येव भावनां करोति ततश्च यादृशमेव परमात्मानं भावयति

Page 122 of 272
PDF/HTML Page 134 of 284
single page version

background image
તેવા જ પરમાત્માને પામીને સંસારથી વિલક્ષણ એવા મોક્ષમાં અનંતકાળ સ્થિત રહે છે.
અહીં વિશેષ એ છે કે, નિત્ય નિગોદના જીવોને છોડીને પાંચ પ્રકારના સંસારનું વ્યાખ્યાન
જાણવું. પ્રશ્નઃ
એમ શા માટે? ઉત્તરઃકારણ કે નિત્ય નિગોદના જીવોને ત્રણે કાળે
ત્રસપણું નથી. કહ્યું પણ છે‘એવા અનંત જીવો છે કે જેઓએ હજી સુધી ત્રયપર્યાય
પ્રાપ્ત કરી નથી, તેઓ ભાવકલંક પ્રચુર હોવાથી નિગોદવાસ છોડતા નથી.’
અનુપમ અને અદ્વિતીય એવી વાત છે કે નિત્ય - નિગોદવાસી, અનાદિ મિથ્યાદ્રષ્ટિ
જીવો પણ ભરત ચક્રવર્તીના નવસો ત્રેવીસ પુત્રો કર્મોની નિર્જરા કરવાથી ઇન્દ્રગોપ થયા
અને તેમના સમૂહ ઉપર ભરતના હાથીએ પગ મૂક્યો નથી, તેથી, તે મરીને વર્ધનકુમાર
વગેરે ભરતના પુત્રો થયા; તેઓ કોઈની સાથે બોલતા નહોતા, તેથી તે ભરતે સમવસરણમાં
ભગવાનને પૂછયું, ત્યારે ભગવાને તેમનું પૂર્વવૃત્તાંત કહ્યું; તે સાંભળીને તેમણે તપનું ગ્રહણ
કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. આ કથા આચાર
આરાધનાના ટિપ્પણમાં
છે.એ રીતે ‘સંસારઅનુપ્રેક્ષા’ પૂર્ણ થઈ. ૩.
હવે, એકત્વઅનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેઃનિશ્ચયરત્નત્રય જ જેનું એક
तादृशमेव लब्ध्वा संसारविलक्षणे मोक्षेऽनन्तकालं तिष्ठतीति अयं तु विशेषः
नित्यनिगोदजीवान् विहाय, पञ्चप्रकारसंसारव्याख्यानं ज्ञातव्यम् कस्मादिति चेत्
नित्यनिगोदजीवानां कालत्रयेऽपि त्रसत्वं नास्तीति तथा चोक्तं‘‘अत्थि अणंता जीवा
जेहि ण पत्तो तसाण परिणामो भावकलंक सुपउरा णिगोदवासं ण मुंचंति ’’
अनुपममद्वितीयमनादिमिथ्यादृशोऽपि भरतपुत्रास्त्रयोविंशत्यधिकनवशतपरिणामाणास्ते च
नित्यनिगोदवासिनः क्षपितकर्माण इन्द्रगोपाः संजातास्तेषां च पुञ्जीभूतानामुपरि भरतहस्तिना
पादो दत्तस्ततस्ते मृत्वापि वर्द्धनकुमारादयो भरतपुत्रा जातास्ते च केनचिदपि सह न वदन्ति
ततो भरतेन समवसरणे भगवान् पृष्टो, भगवता च प्राक्तनं वृत्तान्तं कथितम् तच्छ्रुत्वा ते
तपो गृहीत्वा क्षणस्तोककालेन मोक्षं गताः आचाराराधनाटिप्पणे कथितमास्ते इति
संसारानुप्रेक्षा गता
अथैकत्वानुप्रेक्षा कथ्यते तद्यथानिश्चयरत्नत्रयैकलक्षणैकत्वभावनापरिणतस्यास्य
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા. ૧૯૬.
૨. અકામ નિર્જરા

Page 123 of 272
PDF/HTML Page 135 of 284
single page version

background image
લક્ષણ છે; એવી એકત્વભાવનારૂપે પરિણમેલા આ જીવને નિશ્ચયનયથી(૧)
સહજાનંદસુખાદિ અનંતગુણના આધારભૂત કેવળજ્ઞાન જ એક સહજ શરીર છે; શરીર
એટલે શું? સ્વરૂપ; સાત ધાતુમય ઔદારિક શરીર નહિ; (૨) તેવી જ રીતે આર્ત અને
રૌદ્રરૂપ દુર્ધ્યાનથી વિલક્ષણ પરમસામાયિક જેનું લક્ષણ (સ્વરૂપ) છે; એવી એકત્વભાવનારૂપે
પરિણમેલ નિજાત્મતત્ત્વ જ એક સદા શાશ્વત, પરમ હિતકારી, પરમબંધુ છે, વિનશ્વર અને
અહિતકારી પુત્ર, સ્ત્રી આદિ નહિ; (૩) તે જ રીતે પરમ
ઉપેક્ષાસંયમ જેનું લક્ષણ છે;
એવી એકત્વભાવના સહિત સ્વશુદ્ધાત્મપદાર્થ એક જ અવિનાશી અને હિતકારી પરમ અર્થ
છે, સુવર્ણ આદિ અર્થ નહિ. (૪) તેવી જ રીતે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થતો નિર્વિકાર
પરમાનંદ જેનું લક્ષણ છે, એવા અનાકુળપણારૂપ સ્વભાવવાળું આત્મસુખ જ એક સુખ છે,
આકુળતાનું ઉત્પાદક ઇન્દ્રિયસુખ નહિ.
શંકાઃઆ (૧) શરીર, (૨) સગાંઓ, (૩) સુવર્ણાદિ અર્થ અને (૪) ઇન્દ્રિય-
સુખ વગેરે જીવનાં નિશ્ચયથી નથી, એમ કેમ કહ્યું? સમાધાનઃકારણ કે મરણ વખતે
જીવ એકલો જ બીજી ગતિમાં જાય છે, શરીર વગેરે જીવની સાથે જતાં નથી. તથા જ્યારે
જીવ રોગથી ઘેરાઈ જાય છે, ત્યારે વિષય
કષાયાદિ દુર્ધ્યાનથી રહિત નિજ શુદ્ધાત્મા જ
સહાયક થાય છે. શંકાઃતે કેવી રીતે સહાયક થાય છે? ઉત્તરઃજો જીવનું આ
છેલ્લું શરીર હોય, તો કેવળજ્ઞાનાદિની પ્રગટતારૂપ મોક્ષમાં લઈ જાય છે અને જો છેલ્લું
શરીર ન હોય, તો તે સંસારની સ્થિતિ ઘટાડીને દેવેન્દ્રાદિ સંબંધી પુણ્યનું સુખ આપીને
जीवस्य निश्चयनयेन सहजानन्दसुखाद्यनन्तगुणाधारभूतं केवलज्ञानमेवैकं सहजं शरीरम् शरीरं
कोऽर्थः ? स्वरूपं, न च सप्तधातुमयौदारिकशरीरम् तथैवार्त्तरौद्रदुर्ध्यानविलक्षणपरमसामायिक-
लक्षणैकत्वभावनापरिणतं निजात्मतत्त्वमेवैकं सदा शाश्वतं परमहितकारी परमोबन्धु, न च
विनश्वराहितकारी पुत्रकलत्रादि
तेनैव प्रकारेण परमोपेक्षासंयमलक्षणैकत्वभावनासहितः
स्वशुद्धात्मपदार्थ एक एवाविनश्वरहितकारी परमोऽर्थः, न च सुवर्णाद्यर्थः तथैव
निर्विकल्पसमाधिसमुत्पन्ननिर्विकारपरमानन्दैकलक्षणानाकुलत्वस्वभावात्मसुखमेवैकं सुख न
चाकुलत्वोत्पादकेन्द्रियसुखमिति
कस्मादिदं देहबन्धुजनसुवर्णाद्यर्थेन्द्रियसुखादिकं जीवस्य
निश्चयेन निराकृतमिति चेत् ? यतो मरणकाले जीव एक एव गत्यन्तरं गच्छति, न च
देहादीनि
तथैव रोगव्याप्तिकाले विषयकषायादिदुर्ध्यानरहितः स्वशुद्धात्मैकसहायो भवति
तदपि कथमिति चेत् ? यदि चरमदेहो भवति तर्हि केवलज्ञानादिव्यक्तिरूपं मोक्षं नयति,
अचरमदेहस्य तु संसारस्थितिं स्तोकां कृत्वा देवेन्द्राद्यभ्युदयसुखं दत्वा च पश्चात् पारम्पर्येण

Page 124 of 272
PDF/HTML Page 136 of 284
single page version

background image
પછી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કેઃ‘તપ કરવાથી સ્વર્ગ સૌ કોઈ
મેળવે છે, પરંતુ ધ્યાનના યોગથી જે સ્વર્ગ પામે છે તે આગામી ભવમાં અક્ષય સુખ પામે
છે.’ આ રીતે એકત્વભાવનાનું ફળ જાણીને નિરંતર નિજ શુદ્ધાત્માના એકત્વની ભાવના
કરવી.
આમ, ‘એકત્વઅનુપ્રેક્ષા’ પૂર્ણ થઈ. ૪.
હવે, અન્યત્વઅનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેપૂર્વોક્ત દેહ, સગાંઓ,
સુવર્ણાદિ અર્થ અને ઇન્દ્રિયસુખાદિ કર્મોને આધીન હોવાથી, વિનશ્વર તેમ જ હેય પણ
છે. તે બધાં, જે ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવપણાને લીધે નિત્ય અને સર્વ પ્રકારે
ઉપાદેયભૂત છે એવા, નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારસ્વભાવવાળા નિજ
પરમાત્મપદાર્થથી નિશ્ચયનયે અન્ય
ભિન્ન છે, આત્મા પણ તેમનાથી અન્યભિન્ન છે.
અહીં, ભાવ (આશય) એમ છે કેએકત્વઅનુપ્રેક્ષામાં ‘‘હું એક છું’’ ઇત્યાદિ પ્રકારે
વિધિરૂપ વ્યાખ્યાન છે અને અન્યત્વઅનુપ્રેક્ષામાં ‘દેહાદિ પદાર્થો મારાથી ભિન્ન છે,
મારા નથી’એમ નિષેધરૂપે વ્યાખ્યાન છે. એ રીતે એકત્વ અને અન્યત્વ એ બન્ને
અનુપ્રેક્ષાઓમાં વિધિ અને નિષેધરૂપ જ અંતર છે; બન્નેનું તાત્પર્ય એક જ છે.
मोक्षं प्रापयतीत्यर्थः तथा चोक्तम्‘‘सग्गं तवेण सव्वो, वि पावए तहि वि झाणजोयेण
जो पावइ सो पावइ, परलोए सासयं सोक्खं ’’ एवमेकत्वभावनाफलं ज्ञात्वा निरन्तरं
निजशुद्धात्मैकत्वभावना कर्तव्या इत्येकत्वानुप्रेक्षा गता ।।।।
अथान्यत्वानुप्रेक्षां कथयति तथा हिपूर्वोक्तानि यानि देहबन्धुजन-
सुवर्णाद्यर्थेन्द्रियसुखादीनि कर्माधीनत्वे विनश्वराणि तथैव हेयभूतानि च, तानि सर्वाणि
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन नित्यात्सर्वप्रकारोपादेयभूतान्निर्विकारपरमचैतन्यचिच्चमत्कार-
स्वभावान्निजपरमात्मपदार्थान्निश्चयनयेनान्यानि भिन्नानि
तेभ्यः पुनरात्माप्यन्यो भिन्न इति
अयमत्र भावःएकत्वानुप्रेक्षायामेकोऽहमित्यादिविधिरूपेण व्याख्यानं, अन्यत्वानुप्रेक्षायां तु
देहादयो मत्सकाशादन्ये, मदीया न भवन्तीति निषेधरूपेण इत्येकत्वान्यत्वानुप्रेक्षायां
विधिनिषेधरूप एव विशेषस्तात्पर्यं तदेव इत्यन्यत्वानुप्रेक्षा समाप्ता ।।।।
૧. મોક્ષપાહુડ ગાથા. ૨૩.
૨. પરપદાર્થો આત્માથી અન્ય છે
ભિન્ન છે અને આશ્રય કરવા યોગ્ય નથી. પરપદાર્થોમાં નિમિત્ત પણ
આવી જાય છે, તેમની સન્મુખતાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, માટે તે હેય છે અર્થાત્ આત્મસન્મુખતા
વડે તેમની સન્મુખતા (તેમનો આશ્રય) છોડવા યોગ્ય છે. સર્વ પ્રકારે ઉપાદેયભૂત એવા નિજ પરમાત્મ-
પદાર્થનો આશ્રય થતાં પર પદાર્થનો આશ્રય છૂટી જાય છે એટલે કે, તેઓ હેયરૂપ થઈ જાય છે.

Page 125 of 272
PDF/HTML Page 137 of 284
single page version

background image
રીતે ‘અન્યત્વઅનુપ્રેક્ષા’ સમાપ્ત થઈ. ૫.
હવે પછી, અશુચિઅનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તે આ રીતેસર્વ પ્રકારે
અશુચિ (અપવિત્ર) વીર્ય અને રજથી ઉત્પન્ન થવાને કારણે, તેમજ ‘‘वसासृग्मांसमेदोऽस्थि-
मज्जाशुक्राणि धातवः (વસા, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્રએ ધાતુઓ
છે)’’ એમાં કહેલી અશુચિ સાત ધાતુમય હોવાથી તથા નાક આદિ નવ છિદ્રદ્વાર
હોવાથી સ્વરૂપથી પણ અશુચિ હોવાને કારણે, તથા મૂત્ર, વિષ્ટા આદિ અશુચિ મળોની
ઉત્પત્તિનું સ્થાન હોવાને કારણે આ દેહ અશુચિ છે. માત્ર તે અશુચિનું કારણ હોવાથી
જ અશુચિ નથી, પણ સ્વરૂપથી અશુચિને ઉત્પન્ન કરનાર હોવાથી તે અશુચિ છે; શુચિ
(પવિત્ર) એવાં સુગંધી માળા, વસ્ત્ર વગેરેમાં અશુચિપણું ઉત્પન્ન કરતો હોવાથી પણ દેહ
અશુચિ છે.
હવે, શુચિત્વનું (પવિત્રતાનું) કથન કરવામાં આવે છેઃસહજ શુદ્ધ કેવળજ્ઞાનાદિ
ગુણોનો આધારભૂત હોવાથી અને પોતે જ નિશ્ચયથી શુચિરૂપ હોવાથી પરમાત્મા જ શુચિ
છે.
‘जीवो ब्रह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो तं जाण बह्मचेरं विमुक्कपरदेह भत्तीए ।।
(જીવ બ્રહ્મ છે, જીવમાં જ મુનિની જે ચર્યા હોય છે તેને પર એવા દેહની સેવા રહિત
બ્રહ્મચર્ય જાણો.)’
એ ગાથામાં કહેલ નિર્મળ બ્રહ્મચર્ય, તે નિજ પરમાત્મામાં સ્થિત
अतः परं अशुचित्वानुप्रेक्षा कथ्यते तद्यथासर्वाशुचिशुक्रशोणितकारणोत्पन्नत्वात्तथैव
‘‘वसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि धातवः’’ इत्युक्ताशुचिसप्तधातुमयत्वेन तथा
नासिकादिनवरन्ध्रद्वारैरपि स्वरूपेणाशुचित्वात्तथैव मूत्रपुरीषाद्यशुचिमलानामुत्पत्तिस्थानत्वाच्चा-
शुचिरयं देहः
न केवलमशुचिकारणत्वेनाशुचिः स्वरूपेणाशुच्युत्पादकत्वेन चाशुचिः, शुचि
सुगन्धमाल्यवस्त्रादीनामशुचित्वोत्पादकत्वाच्चाशुचिः इदानीं शुचित्वं कथ्यते
सहजशुद्धकेवलज्ञानादिगुणानामाधारभूतत्वात्स्वयं निश्चयेन शुचिरूपत्वाच्च परमात्मैव शुचिः
‘‘जीवो बह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो तं जाण बह्मचेरं
विमुक्कपरदेहभत्तीए ’’ इति गाथाकथितनिर्मलब्रह्मचर्यं तत्रैव निजपरमात्मनि स्थितानामेव
૧. આત્મા અને પરપદાર્થો પરસ્પર ભિન્ન અને અન્ય હોવાથી દરેકના છએ કારકો પરસ્પર સર્વથા ભિન્ન
છે, તેનો અર્થ એ થયો કેકોઈ પરનું કાંઈ કરી શકતું નથી. જુઓ, ગાથા ૮ ની ટીકા પા. ૨૭
માટે સર્વ પ્રકારે ઉપાદેયભૂત નિજ ત્રિકાળ પરમાત્મપદાર્થ સન્મુખ થઈ આત્મામાં એકત્વરૂપે પરિણમવું
તે એકત્વભાવના છે. તે શુદ્ધ પરિણમનમાં અન્ય
ભિન્ન પદાર્થો (જેમાં નિમિત્ત પણ સમાવિષ્ટ છે)નો
નિષેધહેયપણું આવી જાય છે, તે હેયપણાને અન્યત્વ ભાવના કહે છે.

Page 126 of 272
PDF/HTML Page 138 of 284
single page version

background image
જીવોને જ હોય છે. તેમ જ ‘ब्रह्मचारी सदा शुचिः (બ્રહ્મચારી સદા શુચિ છે)’ એ વચનથી
તે પ્રકારના બ્રહ્મચારીઓને જ શુચિપણું છે, કામક્રોધાદિમાં રત રહેનારાઓને જળસ્નાન
આદિથી શુદ્ધિ કરવા છતાં પણ શુચિપણું નથી. એ જ રીતે કહ્યું છે કે‘‘જન્મથી શૂદ્ર
હોય છે, ક્રિયાથી દ્વિજ કહેવાય છે, શ્રુતવડે શ્રોત્રિય અને બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ
જાણવો.’’૧. એ વચન પ્રમાણે તેઓ જ નિશ્ચયશુદ્ધ (વાસ્તવિક શુદ્ધ) બ્રાહ્મણ છે. એવી
રીતે નારાયણે યુધિષ્ઠિરને કહ્યું છે કે, વિશુદ્ધ આત્મારૂપી નદીમાં સ્નાન કરવું તે જ પરમ
શુચિતાનું કારણ છે, લૌકિક ગંગા વગેરે તીર્થોમાં સ્નાનાદિ તે શુચિનું કારણ નથીઃ
‘आत्मा
नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा
शुद्ध्यति चान्तरात्मा ।। (સંયમરૂપી જળથી ભરેલી, સત્યરૂપી પ્રવાહવાળી, શીલરૂપી
કિનારાવાળી અને દયારૂપી તરંગોથી ભરેલી જે આત્મનદી છે, તેમાં હે પાંડુપુત્ર!
સ્નાન કરો; અંતરાત્મા જળથી શુદ્ધ થતો નથી.)’
એ પ્રમાણે ‘અશુચિત્વઅનુપ્રેક્ષા’ પૂરી
થઈ. ૬.
હવે, આગળ આસ્રવ-અનુપ્રેક્ષા કહેવામાં આવે છેઃ‘સમુદ્રમાં છિદ્રવાળી નાવની
જેમ આ જીવ ઇન્દ્રિયાદિ આસ્રવોથી સંસારરૂપી સાગરમાં પડે છે’ એ વાર્તિક છે. અતીન્દ્રિય
સ્વશુદ્ધાત્મસંવેદનથી વિલક્ષણ સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ
એ પાંચ ઇન્દ્રિયો છે.
लभ्यते तथैव ‘‘ब्रह्मचारी सदा शुचिः’’ इतिवचनात्तथाविधब्रह्मचारिणामेव शुचित्वं न च
कामक्रोधादिरतानां जलस्नानादिशौचेऽपि तथैव च‘‘जन्मना जायते शूद्रः क्रियया द्विज
उच्यते श्रुतेन श्रोत्रियो ज्ञेयो ब्रह्मचर्येण ब्राह्मणः ’’ इतिवचनात्त एव निश्चयशुद्धाः
ब्राह्मणाः तथा चोक्तं नारायणेन युधिष्ठिरं प्रति विशुद्धात्मनदीस्नानमेव परमशुचित्वकारणं,
न च लौकिकगङ्गादितीर्थेस्नानादिकम् ‘‘आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा
दयोर्मिः तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुद्ध्यति चान्तरात्मा ’’ इत्यशुचित्वानुप्रेक्षा
गता ।।।।
अत ऊर्ध्वमास्रवानुप्रेक्षा कथ्यते समुद्रे सच्छिद्रपोतवदयं जीव इन्द्रियाद्यास्रवैः
संसारसागरे पततीति वार्त्तिकम् अतीन्द्रियस्वशुद्धात्मसंवित्तिविलक्षणानि स्पर्शनरसनघ्राणचक्षुः
૧. શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત દ્વાદશઅનુપ્રેક્ષા ગાથા ૬૦ માં કહ્યું છે કેઃઆસ્રવના જે ભેદો કહેવામાં
આવ્યા છે, તે નિશ્ચયનયથી જીવના નથી, માટે આત્માને બન્ને પ્રકારના આસ્રવોથી રહિત જ નિરંતર
ચિંતવવો જોઈએ.

Page 127 of 272
PDF/HTML Page 139 of 284
single page version

background image
श्रोत्राणीन्द्रियाणि भण्यन्ते परमोपशममूर्तिपरमात्मस्वभावस्य क्षोभोत्पादकाः क्रोधमान-
मायालोभकषाया अभिधीयन्ते रागादिविकल्पनिवृत्तिरूपायाः शुद्धात्मानुभूतेः प्रतिकूलानि
हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहप्रवृत्तिरूपाणि पञ्चाव्रतानि निष्क्रियनिर्विकारात्मतत्त्वाद्विपरीता
मनोवचनकायव्यापाररूपाः परमागमोक्ताः सम्यक्त्वक्रिया मिथ्यात्वक्रियेत्यादिपञ्चविंशतिक्रियाः
उच्यन्ते
इन्द्रियकषायाव्रतक्रियारूपास्रवाणां स्वरूपमेतद्विज्ञेयम् यथा समुद्रेऽनेक-
रत्नभाण्डपूर्णस्य सच्छिद्रपोतस्य जलप्रवेशे पातो भवति, न च वेलापत्तनं प्राप्नोति तथा
सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणामूल्यरत्नभाण्डपूर्णजीवपोतस्य पूर्वोक्तास्रवद्वारैः कर्मजलप्रवेशे सति
संसारसमुद्रे पातो भवति, न च केवलज्ञानाव्याबाधसुखाद्यनन्तगुणरत्नपूर्णमुक्तिवेलापत्तनं
प्राप्नोतीति
एवमास्रवगतदोषानुचिन्तनमास्रवानुप्रेक्षा ज्ञातव्येति ।।।।
अथ संवरानुप्रेक्षा कथ्यतेयथा तदेव जलपात्रं छिद्रस्य झम्पने सति जलप्रवेशाभावे
निर्विघ्नेन वेलापत्तनं प्राप्नोति; तथा जीवजलपात्रं निजशुद्धात्मसंवित्तिबलेन
इन्द्रियाद्यास्रवच्छिद्राणां झम्पने सति कर्मजलप्रवेशाभावे निर्विघ्नेन केवलज्ञानाद्यनन्त-
પરમઉપશમમૂર્તિ પરમાત્મસ્વભાવને ક્ષોભ ઉત્પન્ન કરનાર ક્રોધ, માન, માયા અને
લોભએ ચાર કષાય કહેવાય છે. રાગાદિ વિકલ્પોની નિવૃત્તિરૂપ શુદ્ધાત્માનુભૂતિથી
પ્રતિકૂળ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પ્રવૃત્તિરૂપ પાંચ અવ્રત છે.
નિષ્ક્રિય નિર્વિકાર આત્મતત્ત્વથી વિપરીત એવી, મન
વચનકાયાના વ્યાપારરૂપ,
પરમાગમમાં કહેલી સમ્યક્ત્વક્રિયા, મિથ્યાત્વક્રિયા વગેરે પચીસ ક્રિયા છે. આ રીતે ઇન્દ્રિય,
કષાય, અવ્રત અને ક્રિયારૂપ આસ્રવોનું સ્વરૂપ જાણવું. જેમ સમુદ્રમાં અનેક રત્નોરૂપી
માલથી ભરેલું, છિદ્રવાળું વહાણ તેમાં જળ પ્રવેશતાં ડૂબી જાય છે, સમુદ્રને કિનારે નગરમાં
પહોંચી શકતું નથી; તેમ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રસ્વરૂપ અમૂલ્ય રત્નોરૂપી માલથી ભરેલું
જીવરૂપી વહાણ, પૂર્વોક્ત આસ્રવરૂપી દ્વારોમાં કર્મરૂપી જળ પ્રવેશતાં સંસારરૂપી સમુદ્રમાં
ડૂબી જાય છે, કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ આદિ અનંતગુણરૂપ રત્નોથી પૂર્ણ એવા,
મુક્તિરૂપી સમુદ્રકિનારાના નગરમાં પહોંચી શકતું નથી. એમ, આસ્રવમાં રહેલા દોષોનું
ચિંતન કરવું તેને આસ્રવ
- અનુપ્રેક્ષા જાણવી. ૭.
હવે, સંવરઅનુપ્રેક્ષા કહેવામાં આવે છેઃજેવી રીતે તે જ વહાણ છિદ્ર બંધ
થઈ જવાથી, તેમાં પાણીનો પ્રવેશ ન થવાને લીધે નિર્વિઘ્નપણે સમુદ્રકિનારાના નગરમાં
પહોંચી જાય છે, તેવી રીતે જીવરૂપી વહાણ નિજશુદ્ધાત્માની સંવિત્તિના બળે ઇન્દ્રિયાદિ
આસ્રવોરૂપી છિદ્રો બંધ થતાં, કર્મરૂપી જળનો પ્રવેશ તેમાં ન થવાથી નિર્વિઘ્નપણે

Page 128 of 272
PDF/HTML Page 140 of 284
single page version

background image
કેવળજ્ઞાનાદિ અનંત ગુણરત્નોથી પૂર્ણ એવા, મુક્તિરૂપી સમુદ્રકિનારાના નગરમાં
પહોંચી જાય છે. આ પ્રમાણે સંવરમાં રહેલા ગુણોના ચિંતવનરૂપ
સંવર - અનુપ્રેક્ષા
જાણવી. ૮.
હવે, નિર્જરાઅનુપ્રેક્ષાનું પ્રતિપાદન કરે છેઃજેમ કોઈ મનુષ્યને અજીર્ણ દોષને
લીધે મળસંચય થવાથી, તે માણસ આહારનો ત્યાગ કરીને મળને પકાવનાર અને જઠરાગ્નિ
વધારનાર એવી હરડે વગેરે દવા લે છે અને તેનાથી મળ પાકી જવાથી ગળી જતાં
ખરી
જતાં તે સુખી થાય છે; તેમ આ ભવ્ય જીવ પણ અજીર્ણ ઉત્પન્ન કરનાર આહાર સમાન
મિથ્યાત્વ
- રાગાદિ અજ્ઞાનભાવથી કર્મરૂપી મળનો સંચય થતાં, મિથ્યાત્વ - રાગાદિ છોડીને
પરમ ઔષધ સમાન એવું જે, જીવનમરણ, લાભઅલાભ, સુખદુઃખ આદિમાં
સમભાવનું પ્રતિપાદન કરનારું, કર્મરૂપી મળને પચાવનારું, શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિને
પ્રજ્વલિત કરનારું, જિનવચનરૂપી ઔષધ, તેનું સેવન કરે છે અને તેનાથી કર્મરૂપી મળ
ગળી જતાં
નિર્જરી જતાં તે સુખી થાય છે. વિશેષજેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય અજીર્ણના
સમયે પોતાને જે દુઃખ થયું હતું તેને અજીર્ણ મટી જવા છતાં પણ ભૂલી જતો નથી અને
અજીર્ણ ઉત્પન્ન કરનાર આહારનો ત્યાગ કરે છે અને તેથી તે સદા સુખી રહે છે; તેમ
વિવેકી જીવ પણ
‘आर्ता नरा धर्मपरा भवन्ति । (દુઃખી મનુષ્ય ધર્મમાં તત્પર થાય છે)’ એ
गुणरत्नपूर्णमुक्तिवेलापत्तनं प्राप्नोतीति एवं संवरगतगुणानुचिन्तनं संवरानुप्रेक्षा ज्ञातव्या ।।।।
अथ निर्जरानुप्रेक्षा प्रतिपादयति यथा कोप्यजीर्णदोषेण मलसञ्चये जाते सत्याहारं
त्यक्त्वा किमपि हरीतक्यादिकं मलपाचकमग्निदीपकं चौषधं गृह्णाति तेन च मलपाकेन
मलानां पातने गलने निर्जरणे सति सुखी भवति तथायं भव्य जीवोऽप्य-
जीर्णजनकाहारस्थानीयमिथ्यात्वरागाद्यज्ञानभावेन कर्ममलसञ्चये सति मिथ्यात्वरागादिकं
त्यक्त्वा परमौषधस्थानीयं जीवितमरणलाभालाभसुखदुःखादिसमभावनाप्रतिपादकं कर्ममल-
पाचकं शुद्धध्यानाग्निदीपकं च जिनवचनौषधं सेवते
तेन च कर्ममलानां गलने निर्जरणे सति
सुखी भवति किञ्चयथा कोऽपि धीमानजीर्णकाले यद्दुखं जातं तदजीर्णे गतेऽपि न
विस्मरति ततश्चाजीर्णजनकाहारं परिहरति तेन च सर्वदैव सुखी भवति तथा विवेकिजनोऽपि
‘आर्ता नरा धर्मपरा भवन्ति’ इति वचनाद्दुःखोत्पत्तिकाले ये धर्मपरिणामा जायन्ते तान्
૧. સંવર ચતુર્થ ગુણસ્થાનથી શરૂ થાય છે અને ચૌદમા ગુણસ્થાનને પહેલે સમયે સંવર પૂર્ણ થઈ જાય
છે, માટે ચતુર્થ ગુણસ્થાનથી ભૂમિકા અનુસાર નિજ શુદ્ધાત્મસંવિત્તિનું બળ હર સમયે હોય છે, એમ
સમજવું.